હિંડોળા માં જુલે મારા રાધાજી ના શ્યામ - વસંતબેન ( કીર્તન લખેલું નીચે આપેલ છે)

Sdílet
Vložit
  • čas přidán 6. 09. 2024
  • હું તો નવા નવા હિંડોળા સજાવું ભગવાન મારા હિંડોળે જુલે મારા રાધાજી ના શ્યામ
    મખમલ કેરા હું દોરા મંગાવું
    હું તો ગૂંથી ગૂંથી હિંડોળા સજાવું ભગવાન મારા હિંડોળે ઝૂલે મારા રાધાજી ના શ્યામ...
    દાડમ અંગુર ને સીતાફળ લાવું
    હું તો ફળ કેરા હિંડોળા સજાવું ભગવાન મારા હિંડોળે ઝૂલે મારા રાધાજી ના શ્યામ...
    કેવડો મોગરો ને ગુલાબ મંગાવું
    હું તો ફૂલ કેરા હિંડોળા સજાવું ભગવાન મારા હિંડોળે ઝૂલે મારા રાધાજી ના શ્યામ...
    આસોપાલવ ના પાન મંગાવું
    હું તો હરિયાળા હિંડોળા સજાવું ભગવાન મારા હિંડોળે ઝૂલે મારા રાધાજી ના શ્યામ...
    રંગબેરંગી હિર મંગાવું
    હું તો નવરંગી હિંડોળા સજાવું ભગવાન મારા હિંડોળે ઝૂલે મારા રાધાજી ના શ્યામ...
    બરસાના ગામ ની જરી મંગાવું
    હું તો જરીદાર હિંડોળા સજાવું ભગવાન મારા હિંડોળે ઝૂલે મારા રાધાજી ના શ્યામ...
    રીંગણ ભીંડા ને શાકભાજી મંગાવું
    હું તો ભાજી ના હિંડોળા સજાવું ભગવાન મારા હિંડોળે ઝૂલે મારા રાધાજી ના શ્યામ...
    હિંડોળા ગાય ને કોડ પૂરા કરું
    હું તો લળી લળી પાયે લાગું ભગવાન મારા હિંડોળે ઝૂલે મારા રાધાજી ના શ્યામ...
    #Vasantben
    #કીર્તન
    #Vasantben_Nimavat
    #Gujarati_Kirtan
    #Gujarati_Traditional_Kirtan
    #Gujarati_Bhakti_Geet
    #Satsang_Kirtan
    #Bhajan_Kirtan
    #વસંતબેન
    #વસંતબેન_નિમાવત
    #સત્સંગ
    #ગુજરાતી_કીર્તન
    #ભક્તિ_સંગીત
    #Lilivav
    #લીલીવાવ
    #અરુણાબેન
    #Arunaben
    #Bhavnagar
    #ભાવનગર
    #Saurashtra
    #સૌરાષ્ટ્ર

Komentáře • 356

  • @abhesangbhaivala6597
    @abhesangbhaivala6597 Před měsícem +6

    જય ભોળાનાથ વસંતબા ઉષ્માબેન દક્ષાબેન ખુબખુબ ધન્યવાદ સરસ હીડોળાનુ કીર્તન સરસ ગાયુ હીડોળાની દોરીહુ આપીસ

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před měsícem +1

      હર હર મહાદેવ...☘️
      ૐ નમઃ શિવાય...☘️
      પવિત્ર શ્રાવણ માસની સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ...
      દેવોના દેવ મહાદેવ ને એજ પ્રાર્થના કે આપણને ભક્તિ કરવાની ખૂબ શક્તિ આપે અને ખૂબ એમના ગુણગાન ગાતા રહીએ...
      આપનો ખૂબ ખૂબ આભાર...આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા નિરંતર વરસતી રહે...
      આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ 🌹🌹🌹☘️☘️☘️💐💐💐🙏🏻

  • @pushpachauhan9986
    @pushpachauhan9986 Před měsícem +1

    Jay shree krishna vasant Ben saras bhajan che 👌👌👌

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před měsícem

      ધન્યવાદ...જય શ્રી કૃષ્ણ...
      આપનો હૃદય પૂર્વક આભાર...
      હિંડોળા ઉત્સવ અને ચાતુર્માસની શુભેચ્છાઓ... પ્રણામ...🌹💐🙏

  • @bhanudarji8414
    @bhanudarji8414 Před 18 dny +1

    Saras hidonaa gaava so❤❤

  • @dhakanyogitabin361
    @dhakanyogitabin361 Před měsícem

    Khub saras

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před měsícem

      ધન્યવાદ...
      જય શ્રી કૃષ્ણ...જય દ્વારિકાધીશ...રાધે રાધે...
      આપને હિંડોળા ઉત્સવની ખૂબ ખૂબ શુભેચ્છાઓ...
      અમારું કિર્તન સાંભળીને અમને ઉત્સાહ વધે એવી કોમેન્ટ કરવા બદલ આપનો હૃદય પૂર્વક આભાર...
      આપ અને આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા નિરંતર વરસતી રહે આપ હંમેશા સ્વસ્થ રહો એવી શુભકામના...
      આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...🌹💐🙏

  • @jaydwarikadhishkirtanmala

    Nice

    • @jaydwarikadhishkirtanmala
      @jaydwarikadhishkirtanmala Před 2 lety +2

      Srs hindolo gayo 6

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 2 lety +1

      ખૂબ ખૂબ ધન્યવાદ...દીપક ભાઈ
      આપની શુભેચ્છાઓ રૂપી કોમેન્ટ બદલ આભાર...
      ઈશ્વર કૃપા અને આપ નું પ્રોત્સાહન અમને ખૂબ જ બળ આપે છે.
      આપનો હૃદય પૂર્વક આભાર હંમેશા અમારો ઉત્સાહ વધારવા માટે...
      પ્રણામ🙏💐

  • @vaishalikanakia5865
    @vaishalikanakia5865 Před měsícem

    Khub saras Hindola nu Bhajan che

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před měsícem

      ધન્યવાદ...
      જય શ્રી કૃષ્ણ...જય દ્વારિકાધીશ...રાધે રાધે...
      આપને હિંડોળા ઉત્સવની ખૂબ ખૂબ શુભેચ્છાઓ...
      અમારું કિર્તન સાંભળીને અમને ઉત્સાહ વધે એવી કોમેન્ટ કરવા બદલ આપનો હૃદય પૂર્વક આભાર...
      આપ અને આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા નિરંતર વરસતી રહે આપ હંમેશા સ્વસ્થ રહો એવી શુભકામના...
      આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...🌹💐🙏

  • @bhavana12119
    @bhavana12119 Před měsícem +1

    Jai shree krishna

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před měsícem

      હર હર મહાદેવ...☘️
      ૐ નમઃ શિવાય...☘️
      પવિત્ર શ્રાવણ માસની સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ...
      દેવોના દેવ મહાદેવ ને એજ પ્રાર્થના કે આપણને ભક્તિ કરવાની ખૂબ શક્તિ આપે અને ખૂબ એમના ગુણગાન ગાતા રહીએ...
      આપનો ખૂબ ખૂબ આભાર...આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા નિરંતર વરસતી રહે...
      આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ 🌹🌹🌹☘️☘️☘️💐💐💐🙏🏻

  • @RameshPatel-wr5pu
    @RameshPatel-wr5pu Před 2 lety +3

    Sarash

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 2 lety

      ખૂબ ખૂબ ધન્યવાદ...રમેશ ભાઈ
      આપની શુભેચ્છાઓ રૂપી કોમેન્ટ બદલ આભાર...
      ઈશ્વર કૃપા અને આપ નું પ્રોત્સાહન અમને ખૂબ જ બળ આપે છે.
      આપનો હૃદય પૂર્વક આભાર હંમેશા અમારો ઉત્સાહ વધારવા માટે...
      પ્રણામ🙏💐

  • @dafdaharshag.4394
    @dafdaharshag.4394 Před 2 lety +7

    જય શ્રી કૃષ્ણ રાધે રાધે
    ખૂબ જ સરસ હિંડોળાનું ભજન
    જય શ્રી કૃષ્ણ જય રામદેવપીર🙏🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 2 lety +1

      ખૂબ ખૂબ ધન્યવાદ...હર્ષા બેન
      જય શ્રી કૃષ્ણ...જય રામદેવપીર...રાધે રાધે...
      આપની શુભેચ્છાઓ રૂપી કોમેન્ટ બદલ આભાર...
      ઈશ્વર કૃપા અને આપ નું પ્રોત્સાહન અમને ખૂબ જ બળ આપે છે.
      આપનો હૃદય પૂર્વક આભાર હંમેશા અમારો ઉત્સાહ વધારવા માટે...
      પ્રણામ🙏💐

  • @alkashukla1390
    @alkashukla1390 Před rokem +2

    👌🌹👌

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      ધન્યવાદ...અલ્કા બેન
      અખાત્રીજ ની હાર્દિક શુભકામનાઓ...
      તમારા સાથ સહકાર અને શુભેચ્છા એ જ અમારી સાચી મુડી છે...
      આપની કોમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વની છે....
      ભગવાન ના નામ લેતા લેતા આવી રીતે જ જોડાયેલા રહીએ અને જીવન સફળ કરીએ એ જ સદભાવના...
      આપનો હૃદયપૂર્વક આભાર 🙏પ્રણામ💐🙏

  • @rasilabhensadadiya2335
    @rasilabhensadadiya2335 Před 2 lety +3

    ખુબ સરસ

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 2 lety

      ભારત દેશ ને સ્વતંત્ર થયા એના ૭૫ વર્ષ એટલે કે અમૃત મહોત્સવ ની શુભ કામના...
      દેશ માટે પોતાના તન મન ધન અર્પણ કરનાર દરેક વીર બલિદાની ને વંદન...
      આજે સ્વતંત્રતા દિવસ અને ભગવાન શિવજી નો શ્રાવણી સોમવાર આપના જીવન માં ભક્તિ,ઉત્સાહ અને સમૃદ્ધિ લાવે એ જ શુભેચ્છાઓ સાથે...
      જય હિન્દ
      વંદે માતરમ્....🙏🏻🇮🇳🙏🏻

  • @user-md2tr5uh3w
    @user-md2tr5uh3w Před měsícem

    Bahu saras hindolo gayo ben

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před měsícem

      ધન્યવાદ...
      જય શ્રી કૃષ્ણ...જય દ્વારિકાધીશ...રાધે રાધે...
      આપને હિંડોળા ઉત્સવની ખૂબ ખૂબ શુભેચ્છાઓ...
      અમારું કિર્તન સાંભળીને અમને ઉત્સાહ વધે એવી કોમેન્ટ કરવા બદલ આપનો હૃદય પૂર્વક આભાર...
      આપ અને આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા નિરંતર વરસતી રહે આપ હંમેશા સ્વસ્થ રહો એવી શુભકામના...
      આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...🌹💐🙏

  • @riteshraval3413
    @riteshraval3413 Před rokem +1

    ❤❤❤❤❤jay shree krishna 👌👌👌👌👌

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      ધન્યવાદ...આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર...પવિત્ર પુરૂષોત્તમ માસના જાજા જયશ્રીકૃષ્ણ...જય પુરુષોત્તમ ભગવાન...જય કાંઠા ગોરમાં...અધિક માસમાં સ્નાન,જપ, તપ,દાન અને ધ્યાન નું મહત્વ છે...આપણે સૌ વધુ ને વધુ હરિ નામ લઈએ એવી પ્રભુ ને પ્રાર્થના...શુભેચ્છાઓ...પ્રણામ...🌹🌺🌸💐🙏

  • @gangagitaprajapati204
    @gangagitaprajapati204 Před 2 lety +3

    Saras hindola nu bhajan

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 2 lety

      ખૂબ ખૂબ ધન્યવાદ...ગંગાગિતા બેન
      આપની શુભેચ્છાઓ રૂપી કોમેન્ટ બદલ આભાર...
      ઈશ્વર કૃપા અને આપ નું પ્રોત્સાહન અમને ખૂબ જ બળ આપે છે.
      આપનો હૃદય પૂર્વક આભાર હંમેશા અમારો ઉત્સાહ વધારવા માટે...
      પ્રણામ🙏💐

  • @basumatithakkar5894
    @basumatithakkar5894 Před rokem +2

    Bahu saras kirtan aje tamari sathe lala same gayujay sri Krishna thenkyu

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      ધન્યવાદ...આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર...પવિત્ર પુરૂષોત્તમ માસના જાજા જયશ્રીકૃષ્ણ...જય પુરુષોત્તમ ભગવાન...જય કાંઠા ગોરમાં...અધિક માસમાં સ્નાન,જપ, તપ,દાન અને ધ્યાન નું મહત્વ છે...આપણે સૌ વધુ ને વધુ હરિ નામ લઈએ એવી પ્રભુ ને પ્રાર્થના...શુભેચ્છાઓ...પ્રણામ...🌹🌺🌸💐🙏

  • @bharatpatel7502
    @bharatpatel7502 Před rokem +2

    Very.naic

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      ધન્યવાદ...આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર...પવિત્ર પુરૂષોત્તમ માસના જાજા જયશ્રીકૃષ્ણ...જય પુરુષોત્તમ ભગવાન...જય કાંઠા ગોરમાં...અધિક માસમાં સ્નાન,જપ, તપ,દાન અને ધ્યાન નું મહત્વ છે...આપણે સૌ વધુ ને વધુ હરિ નામ લઈએ એવી પ્રભુ ને પ્રાર્થના...શુભેચ્છાઓ...પ્રણામ...🌹🌺🌸💐🙏

  • @jayapatel7690
    @jayapatel7690 Před rokem +1

    જય શ્રી કૃષ્ણ

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      ધન્યવાદ...આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર...પવિત્ર પુરૂષોત્તમ માસના જાજા જયશ્રીકૃષ્ણ...જય પુરુષોત્તમ ભગવાન...જય કાંઠા ગોરમાં...અધિક માસમાં સ્નાન,જપ, તપ,દાન અને ધ્યાન નું મહત્વ છે...આપણે સૌ વધુ ને વધુ હરિ નામ લઈએ એવી પ્રભુ ને પ્રાર્થના...શુભેચ્છાઓ...પ્રણામ...🌹🌺🌸💐🙏

  • @jigarraja1362
    @jigarraja1362 Před 2 lety +5

    ત્રણે બહેનો બહુ સરસ હિંડોળો

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 2 lety

      ખૂબ ખૂબ ધન્યવાદ...
      આપની શુભેચ્છાઓ રૂપી કોમેન્ટ બદલ આભાર...
      ઈશ્વર કૃપા અને આપ નું પ્રોત્સાહન અમને ખૂબ જ બળ આપે છે.
      આપનો હૃદય પૂર્વક આભાર હંમેશા અમારો ઉત્સાહ વધારવા માટે...
      પ્રણામ🙏💐

  • @namratasolanki523
    @namratasolanki523 Před měsícem

    Bahu sars

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před měsícem

      ધન્યવાદ...
      જય શ્રી કૃષ્ણ...જય દ્વારિકાધીશ...રાધે રાધે...
      આપને હિંડોળા ઉત્સવની ખૂબ ખૂબ શુભેચ્છાઓ...
      અમારું કિર્તન સાંભળીને અમને ઉત્સાહ વધે એવી કોમેન્ટ કરવા બદલ આપનો હૃદય પૂર્વક આભાર...
      આપ અને આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા નિરંતર વરસતી રહે આપ હંમેશા સ્વસ્થ રહો એવી શુભકામના...
      આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...🌹💐🙏

  • @user-fj8xf3fi4w
    @user-fj8xf3fi4w Před 2 lety +4

    Aaje aa Amara sosaytina mandirma hindoda chhe tya gayu ,

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 2 lety +1

      જય હો...માયા બેન
      આપનો હૃદય પૂર્વક આભાર...
      આપની કોમેન્ટ વાંચી ને ખૂબ આનંદ થયો કીર્તન ગાયું તો ખૂબ ગમ્યું...
      આપ અને પરિવાર ઉપર પ્રભુ કૃપા રહે..
      સાથે એક વિનંતી કે ગુજરાત માં ગાય અને બીજા પશુઓ હમણાં લમ્પી નામના વાયરસ થી પીડાઈ રહ્યા છે અને મોત પણ થઈ રહ્યા છે તો આપડે બધા અબોલ પશુઓે માટે ભગવાન ને પ્રાર્થના કરીએ કે જલ્દી આ વાયરસ નો ઈલાજ મળી જાય અને પશુઓ આ પીડા માંથી મુક્ત થાય...
      🙏🕉️🙏🕉️🙏

  • @vishalsolankidpsbopal3079
    @vishalsolankidpsbopal3079 Před měsícem

    Radhe Radhe 🙏🌸🙏🌸🙏 Jay Shree RadheKrishna Ji 🙏🌸🙏🌸🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před měsícem

      ધન્યવાદ...જય શ્રી કૃષ્ણ...
      આપનો હૃદય પૂર્વક આભાર...
      હિંડોળા ઉત્સવ અને ચાતુર્માસની શુભેચ્છાઓ... પ્રણામ...🌹💐🙏

  • @user-uv3we4xe3c
    @user-uv3we4xe3c Před měsícem

    Khubaj saras gav cho Ben aek aek sabd aetlo saras samjay che beno sabhdvani Khubaj maja aave che hu prabhu ne julavu tyare pela aa bhajn gavchu bija pachi gav aetlu badhu game che

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před měsícem

      ધન્યવાદ...આપના આશીર્વાદ અને શુભેચ્છા એ અમારી સાચી મૂડી અને બળ છે...
      ભગવાનના ગુણગાન ગાતા ગાતા આવી જ રીતે જોડાયેલા રહીએ અને જીવન સફળ કરીએ એ જ સદભાવના...
      આપનો હૃદય પૂર્વક આભાર...
      આપ સ્વસ્થ રહો અને સૌ સત્સંગી પર ઈશ્વર ની કૃપા નિરંતર વરસતી રહે એવી પ્રભુ ને પ્રાર્થના પ્રણામ...☘️🌹💐🙏 આપની કોમેન્ટ વાંચીને બહુ રાજી થયા કે આપ ઠાકોરજીને ઝુલાવો ત્યારે આ હિંડોળો ગાવો છો બહુ જ આનંદ થયો...

  • @harshapatel2853
    @harshapatel2853 Před rokem +2

    જય શ્રી કૃષ્ણ આપ ના ભજન ખુબજ સુંદર રીતે અને લય થી ગાયેલા છે મને ખુબજ આ સાંભળી ને આનંદ થાય છે મેં હળવું થઈ જાય છે🙏🙏🌹

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      ધન્યવાદ...આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર...પવિત્ર પુરૂષોત્તમ માસના જાજા જયશ્રીકૃષ્ણ...જય પુરુષોત્તમ ભગવાન...જય કાંઠા ગોરમાં...અધિક માસમાં સ્નાન,જપ, તપ,દાન અને ધ્યાન નું મહત્વ છે...આપણે સૌ વધુ ને વધુ હરિ નામ લઈએ એવી પ્રભુ ને પ્રાર્થના...શુભેચ્છાઓ...પ્રણામ...🌹🌺🌸💐🙏

  • @jayshreebenbakulbhairathod5100

    Jay shree Krishna. ...

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      ધન્યવાદ...જયશ્રી બેન
      જય શ્રી કૃષ્ણ...
      આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર...
      આપ સૌ ને નવા નવા કીર્તનો ગમે છે એનો ખૂબ આનંદ છે...
      આપ સૌ ના સાથ અને સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ...
      આપ સૌ હંમેશા અમારો ઉત્સાહ વધારતા રહો છો અને કૉમેન્ટ રૂપી બળ આપો છો...
      આપ સૌ પર હંમેશા ઈશ્વર ની કૃપા વરસતી રહે....
      શુભેચ્છા...પ્રણામ💐🙏

  • @TarunaPatel-r7j
    @TarunaPatel-r7j Před měsícem

    ખુબ સરસ ગાયું છે

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před měsícem

      ધન્યવાદ...આપના આશીર્વાદ અને શુભેચ્છા એ અમારી સાચી મૂડી અને બળ છે...
      ભગવાનના ગુણગાન ગાતા ગાતા આવી જ રીતે જોડાયેલા રહીએ અને જીવન સફળ કરીએ એ જ સદભાવના...
      આપનો હૃદય પૂર્વક આભાર...
      આપ સ્વસ્થ રહો અને સૌ સત્સંગી પર ઈશ્વર ની કૃપા નિરંતર વરસતી રહે એવી પ્રભુ ને પ્રાર્થના પ્રણામ...☘️🌹💐🙏

  • @dakshadesai6420
    @dakshadesai6420 Před 2 lety +2

    Hindola saras sajavya.khub saras gayu.maja aavi.jay radhe shyam

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 2 lety

      ખૂબ ખૂબ ધન્યવાદ...દક્ષા બેન
      જય રાધે શ્યામ...
      આપની શુભેચ્છાઓ રૂપી કોમેન્ટ બદલ આભાર...
      ઈશ્વર કૃપા અને આપ નું પ્રોત્સાહન અમને ખૂબ જ બળ આપે છે.
      આપનો હૃદય પૂર્વક આભાર હંમેશા અમારો ઉત્સાહ વધારવા માટે...
      પ્રણામ🙏💐

  • @Bhavnadarji724
    @Bhavnadarji724 Před 2 lety +2

    Khubaj saras bhajan che nice jay shree krishana 🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 2 lety

      ખૂબ ખૂબ ધન્યવાદ...ભાવના બેન
      જય શ્રી કૃષ્ણ...
      આપની શુભેચ્છાઓ રૂપી કોમેન્ટ બદલ આભાર...
      ઈશ્વર કૃપા અને આપ નું પ્રોત્સાહન અમને ખૂબ જ બળ આપે છે.
      આપનો હૃદય પૂર્વક આભાર હંમેશા અમારો ઉત્સાહ વધારવા માટે...
      પ્રણામ🙏💐

  • @gowrisondagar9128
    @gowrisondagar9128 Před měsícem

    સરસ

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před měsícem

      હર હર મહાદેવ...☘️
      ૐ નમઃ શિવાય...☘️
      પવિત્ર શ્રાવણ માસની સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ...
      દેવોના દેવ મહાદેવ ને એજ પ્રાર્થના કે આપણને ભક્તિ કરવાની ખૂબ શક્તિ આપે અને ખૂબ એમના ગુણગાન ગાતા રહીએ...
      આપનો ખૂબ ખૂબ આભાર...આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા નિરંતર વરસતી રહે...
      આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ 🌹🌹🌹☘️☘️☘️💐💐💐🙏🏻

  • @harshasuthar1897
    @harshasuthar1897 Před 2 lety +2

    Saras

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 2 lety

      ખૂબ ખૂબ ધન્યવાદ...હર્ષા બેન
      આપની શુભેચ્છાઓ રૂપી કોમેન્ટ બદલ આભાર...
      ઈશ્વર કૃપા અને આપ નું પ્રોત્સાહન અમને ખૂબ જ બળ આપે છે.
      આપનો હૃદય પૂર્વક આભાર હંમેશા અમારો ઉત્સાહ વધારવા માટે...
      પ્રણામ🙏💐

  • @nimbarkutambhai9201
    @nimbarkutambhai9201 Před měsícem

    ખૂબ સરસ પાયલ બેન સરસ ગાયું

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před měsícem

      ધન્યવાદ...
      જય શ્રી કૃષ્ણ...જય દ્વારિકાધીશ...રાધે રાધે...
      આપને હિંડોળા ઉત્સવની ખૂબ ખૂબ શુભેચ્છાઓ...
      અમારું કિર્તન સાંભળીને અમને ઉત્સાહ વધે એવી કોમેન્ટ કરવા બદલ આપનો હૃદય પૂર્વક આભાર...
      આપ અને આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા નિરંતર વરસતી રહે આપ હંમેશા સ્વસ્થ રહો એવી શુભકામના...
      આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...🌹💐🙏

  • @geetapatel1466
    @geetapatel1466 Před rokem +1

    🙏🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      ધન્યવાદ...આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર...પવિત્ર પુરૂષોત્તમ માસના જાજા જયશ્રીકૃષ્ણ...જય પુરુષોત્તમ ભગવાન...જય કાંઠા ગોરમાં...અધિક માસમાં સ્નાન,જપ, તપ,દાન અને ધ્યાન નું મહત્વ છે...આપણે સૌ વધુ ને વધુ હરિ નામ લઈએ એવી પ્રભુ ને પ્રાર્થના...શુભેચ્છાઓ...પ્રણામ...🌹🌺🌸💐🙏

  • @girishpatel7613
    @girishpatel7613 Před rokem +1

    Jay shree krishna

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      ધન્યવાદ...આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર...પવિત્ર પુરૂષોત્તમ માસના જાજા જયશ્રીકૃષ્ણ...જય પુરુષોત્તમ ભગવાન...જય કાંઠા ગોરમાં...અધિક માસમાં સ્નાન,જપ, તપ,દાન અને ધ્યાન નું મહત્વ છે...આપણે સૌ વધુ ને વધુ હરિ નામ લઈએ એવી પ્રભુ ને પ્રાર્થના...શુભેચ્છાઓ...પ્રણામ...🌹🌺🌸💐🙏

  • @harshabhatt6314
    @harshabhatt6314 Před 2 lety +4

    Bahut hi sundar bhajan 🙏🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 2 lety

      ખૂબ ખૂબ ધન્યવાદ...હર્ષા બેન
      આપની શુભેચ્છાઓ રૂપી કોમેન્ટ બદલ આભાર...
      ઈશ્વર કૃપા અને આપ નું પ્રોત્સાહન અમને ખૂબ જ બળ આપે છે.
      આપનો હૃદય પૂર્વક આભાર હંમેશા અમારો ઉત્સાહ વધારવા માટે...
      પ્રણામ🙏💐

  • @ManharbaVaghela-bb3sg
    @ManharbaVaghela-bb3sg Před měsícem

    😂wah vasantaba sundar hindora nu bhajan gayu👌👌👌🥰🙏🏻🙏🏻

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před měsícem

      ધન્યવાદ...
      જય શ્રી કૃષ્ણ...જય દ્વારિકાધીશ...રાધે રાધે...
      આપને હિંડોળા ઉત્સવની ખૂબ ખૂબ શુભેચ્છાઓ...
      અમારું કિર્તન સાંભળીને અમને ઉત્સાહ વધે એવી કોમેન્ટ કરવા બદલ આપનો હૃદય પૂર્વક આભાર...
      આપ અને આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા નિરંતર વરસતી રહે આપ હંમેશા સ્વસ્થ રહો એવી શુભકામના...
      આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...🌹💐🙏

  • @pushpapateradheradheguruji3209

    Sunder hindora bhajan gau radhe radhe krishna 🙏🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 2 lety

      ખૂબ ખૂબ ધન્યવાદ...પુષ્પા બેન
      રાધે રાધે કૃષ્ણ...
      આપની શુભેચ્છાઓ રૂપી કોમેન્ટ બદલ આભાર...
      ઈશ્વર કૃપા અને આપ નું પ્રોત્સાહન અમને ખૂબ જ બળ આપે છે.
      આપનો હૃદય પૂર્વક આભાર હંમેશા અમારો ઉત્સાહ વધારવા માટે...
      પ્રણામ🙏💐

  • @maniarasha1112
    @maniarasha1112 Před 2 lety +2

    🙏👌👍khub saras.

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 2 lety

      ખૂબ ખૂબ ધન્યવાદ...આશા બેન
      આપની શુભેચ્છાઓ રૂપી કોમેન્ટ બદલ આભાર...
      ઈશ્વર કૃપા અને આપ નું પ્રોત્સાહન અમને ખૂબ જ બળ આપે છે.
      આપનો હૃદય પૂર્વક આભાર હંમેશા અમારો ઉત્સાહ વધારવા માટે...
      પ્રણામ🙏💐

  • @manjulaprajapati9399
    @manjulaprajapati9399 Před 2 lety +4

    જય શ્રી કૃષ્ણ રાધે રાધે બહુ સરસ હીંડોળા નુ ભજન

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 2 lety

      ખૂબ ખૂબ ધન્યવાદ...મંજુલા બેન
      જય શ્રી કૃષ્ણ...રાધે રાધે...
      આપની શુભેચ્છાઓ રૂપી કોમેન્ટ બદલ આભાર...
      ઈશ્વર કૃપા અને આપ નું પ્રોત્સાહન અમને ખૂબ જ બળ આપે છે.
      આપનો હૃદય પૂર્વક આભાર હંમેશા અમારો ઉત્સાહ વધારવા માટે...
      પ્રણામ🙏💐

    • @vahalibenparmar1624
      @vahalibenparmar1624 Před 2 lety +1

      @@Vasantben.Nimavat pppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppl

    • @dhruviparsana2595
      @dhruviparsana2595 Před 2 lety +2

      @@Vasantben.Nimavat
      Q

  • @smeetaagravat4382
    @smeetaagravat4382 Před rokem +3

    ત્રણેય બહેનો નો અવાજ સરસ છે

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      ધન્યવાદ...સ્મિતા બેન
      આપનો ખુબ ખુબ આભાર...
      આપની કોમેન્ટ અમારા માટે ખૂબ મહત્વ ની છે...
      આપ અને આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે...
      શુભેચ્છાઓ...પ્રણામ💐🙏

  • @meenapatel7898
    @meenapatel7898 Před 2 lety +6

    બહુજ સરસ ભજન. ગાવ સો બહેનો તમે 🙏🙏🙏🙏🙏🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 2 lety

      ખૂબ ખૂબ ધન્યવાદ...મીના બેન
      આપની શુભેચ્છાઓ રૂપી કોમેન્ટ બદલ આભાર...
      ઈશ્વર કૃપા અને આપ નું પ્રોત્સાહન અમને ખૂબ જ બળ આપે છે.
      આપનો હૃદય પૂર્વક આભાર હંમેશા અમારો ઉત્સાહ વધારવા માટે...
      પ્રણામ🙏💐

  • @meenapatel2123
    @meenapatel2123 Před 2 lety +2

    વસંત બેન ખુબ જ મધુર હિંડોળા ભજન છે..સાથે લખાણ બદલ ખુ બ જ આભાર.

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 2 lety

      ખૂબ ખૂબ ધન્યવાદ...મીના બેન
      આપની શુભેચ્છાઓ રૂપી કોમેન્ટ બદલ આભાર...
      ઈશ્વર કૃપા અને આપ નું પ્રોત્સાહન અમને ખૂબ જ બળ આપે છે.
      આપનો હૃદય પૂર્વક આભાર હંમેશા અમારો ઉત્સાહ વધારવા માટે...
      પ્રણામ🙏💐

  • @dipaknananiya3815
    @dipaknananiya3815 Před 2 lety +2

    Khub j sundar hindola nu kitan👌👌
    Aap sarv ne prafula na jay shree krushna 🙏🏻🌹🙏🏻🌹🙏🏻🙏🏻

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 2 lety

      ખૂબ ખૂબ ધન્યવાદ... પ્રફુલા બેન
      જય શ્રી કૃષ્ણ...
      આપની શુભેચ્છાઓ રૂપી કોમેન્ટ બદલ આભાર...
      ઈશ્વર કૃપા અને આપ નું પ્રોત્સાહન અમને ખૂબ જ બળ આપે છે.
      આપનો હૃદય પૂર્વક આભાર હંમેશા અમારો ઉત્સાહ વધારવા માટે...
      પ્રણામ🙏💐

  • @kokipanchal293
    @kokipanchal293 Před 2 lety +2

    ખુબજ સરસ હિડોળાનુ ભજન છે વસતબેન

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 2 lety

      ખૂબ ખૂબ ધન્યવાદ...
      આપની શુભેચ્છાઓ રૂપી કોમેન્ટ બદલ આભાર...
      ઈશ્વર કૃપા અને આપ નું પ્રોત્સાહન અમને ખૂબ જ બળ આપે છે.
      આપનો હૃદય પૂર્વક આભાર હંમેશા અમારો ઉત્સાહ વધારવા માટે...
      પ્રણામ🙏💐

  • @nitabalar5356
    @nitabalar5356 Před 2 lety +2

    Wah wah SARS gayu 👌🏻👌🏻

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 2 lety

      ખૂબ ખૂબ ધન્યવાદ... નીતા બેન
      આપની શુભેચ્છાઓ રૂપી કોમેન્ટ બદલ આભાર...
      ઈશ્વર કૃપા અને આપ નું પ્રોત્સાહન અમને ખૂબ જ બળ આપે છે.
      આપનો હૃદય પૂર્વક આભાર હંમેશા અમારો ઉત્સાહ વધારવા માટે...
      પ્રણામ🙏💐

  • @kailashmistry9674
    @kailashmistry9674 Před 2 lety +2

    Hindoranu Bhajan mast very nice 👍🙏🙏🙏👌👌👌

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 2 lety

      ખૂબ ખૂબ ધન્યવાદ...
      આપની શુભેચ્છાઓ રૂપી કોમેન્ટ બદલ આભાર...
      ઈશ્વર કૃપા અને આપ નું પ્રોત્સાહન અમને ખૂબ જ બળ આપે છે.
      આપનો હૃદય પૂર્વક આભાર હંમેશા અમારો ઉત્સાહ વધારવા માટે...
      પ્રણામ🙏💐

  • @rameshjethva504
    @rameshjethva504 Před 2 lety +4

    અતિ સુંદર હિડોળો ગાયો બધા બેનો ને જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 2 lety

      ખૂબ ખૂબ ધન્યવાદ...રમેશ ભાઈ
      જય શ્રી કૃષ્ણ...
      આપની શુભેચ્છાઓ રૂપી કોમેન્ટ બદલ આભાર...
      ઈશ્વર કૃપા અને આપ નું પ્રોત્સાહન અમને ખૂબ જ બળ આપે છે.
      આપનો હૃદય પૂર્વક આભાર હંમેશા અમારો ઉત્સાહ વધારવા માટે...
      પ્રણામ🙏💐

  • @sanjaygodhasara5785
    @sanjaygodhasara5785 Před 2 lety +2

    👌👌👌👌 mast hidola nu kirtan gayu jay shree krishna🙏🙏🙏🙏

    • @sandhyajani9684
      @sandhyajani9684 Před 2 lety

      Jay shree krishna🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 2 lety

      ખૂબ ખૂબ ધન્યવાદ...સંજય ભાઈ
      જય શ્રી કૃષ્ણ...
      આપની શુભેચ્છાઓ રૂપી કોમેન્ટ બદલ આભાર...
      ઈશ્વર કૃપા અને આપ નું પ્રોત્સાહન અમને ખૂબ જ બળ આપે છે.
      આપનો હૃદય પૂર્વક આભાર હંમેશા અમારો ઉત્સાહ વધારવા માટે...
      પ્રણામ🙏💐

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 2 lety

      ખૂબ ખૂબ ધન્યવાદ...સંધ્યા બેન
      જય શ્રી કૃષ્ણ...
      આપની શુભેચ્છાઓ રૂપી કોમેન્ટ બદલ આભાર...
      ઈશ્વર કૃપા અને આપ નું પ્રોત્સાહન અમને ખૂબ જ બળ આપે છે.
      આપનો હૃદય પૂર્વક આભાર હંમેશા અમારો ઉત્સાહ વધારવા માટે...
      પ્રણામ🙏💐

  • @kalpeshdarji4182
    @kalpeshdarji4182 Před 2 lety +2

    Khubaj sunder bhajan gayu nice jay shree krishana

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 2 lety

      ખૂબ ખૂબ ધન્યવાદ...કલ્પેશ ભાઈ
      જય શ્રી કૃષ્ણ...
      આપની શુભેચ્છાઓ રૂપી કોમેન્ટ બદલ આભાર...
      ઈશ્વર કૃપા અને આપ નું પ્રોત્સાહન અમને ખૂબ જ બળ આપે છે.
      આપનો હૃદય પૂર્વક આભાર હંમેશા અમારો ઉત્સાહ વધારવા માટે...
      પ્રણામ🙏💐

  • @dafdaharshag.4394
    @dafdaharshag.4394 Před 2 lety +2

    જય શ્રી કૃષ્ણ વસંતબેન અરુણાબેન
    મારી આ ફરમાઈ છે તો પૂરી કરજો
    વસંત been
    શ્રાવણ મહિનાના એકટાણા એ કીર્તન સંભળાવજો
    મારે ઘરમાં ચારો ધામ મારે નથી ચાહું તીર્થધામ
    સમય મળે ત્યારે આ બે કીર્તન સંભળાવજો હર્ષાબેન દાફડાના સર્વ બહેનોને જય શ્રી કૃષ્ણ જય રામદેવપીર🙏🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 2 lety

      ખૂબ ખૂબ ધન્યવાદ...હર્ષા બેન
      જય શ્રી કૃષ્ણ...જય રામદેવપીર...
      હા જી જરૂર કોશિશ કરીશું તમે કહ્યું એ કીર્તનો ગાવાની...
      આપની શુભેચ્છાઓ રૂપી કોમેન્ટ બદલ આભાર...
      ઈશ્વર કૃપા અને આપ નું પ્રોત્સાહન અમને ખૂબ જ બળ આપે છે.
      આપનો હૃદય પૂર્વક આભાર હંમેશા અમારો ઉત્સાહ વધારવા માટે...
      પ્રણામ🙏💐

    • @rajveerodedara3617
      @rajveerodedara3617 Před 2 lety +2

      હર્ષા બેન અમારી ચેનલ માં આ ભજન છે તમે જરૂર સાંભળજો તમને જરૂર ગમશે

  • @kamalabenpadvi
    @kamalabenpadvi Před měsícem +1

    જયશ્રી કૃષ્ણ ખૂબ જ સરસ કીર્તન છે

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před měsícem

      ધન્યવાદ...
      જય શ્રી કૃષ્ણ...જય દ્વારિકાધીશ...રાધે રાધે...
      આપને હિંડોળા ઉત્સવની ખૂબ ખૂબ શુભેચ્છાઓ...
      અમારું કિર્તન સાંભળીને અમને ઉત્સાહ વધે એવી કોમેન્ટ કરવા બદલ આપનો હૃદય પૂર્વક આભાર...
      આપ અને આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા નિરંતર વરસતી રહે આપ હંમેશા સ્વસ્થ રહો એવી શુભકામના...
      આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...🌹💐🙏

  • @mansijoshi4330
    @mansijoshi4330 Před 2 lety +2

    Bahu saras hindola roj apjo nava

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 2 lety

      ખૂબ ખૂબ ધન્યવાદ...માનસી બેન
      હા જી જરૂર કોશિશ કરીશું વધુ હિંડોળા ના કીર્તન ગાઈએ ના કરી શકીએ તો માફ કરશો...
      આપની શુભેચ્છાઓ રૂપી કોમેન્ટ બદલ આભાર...
      ઈશ્વર કૃપા અને આપ નું પ્રોત્સાહન અમને ખૂબ જ બળ આપે છે.
      આપનો હૃદય પૂર્વક આભાર હંમેશા અમારો ઉત્સાહ વધારવા માટે...
      પ્રણામ🙏💐

  • @hemapatel6316
    @hemapatel6316 Před 2 lety +2

    Khub Sara's hindolo che🙏👍👌🏼

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 2 lety

      ખૂબ ખૂબ ધન્યવાદ...હેમા બેન
      આપની શુભેચ્છાઓ રૂપી કોમેન્ટ બદલ આભાર...
      ઈશ્વર કૃપા અને આપ નું પ્રોત્સાહન અમને ખૂબ જ બળ આપે છે.
      આપનો હૃદય પૂર્વક આભાર હંમેશા અમારો ઉત્સાહ વધારવા માટે...
      પ્રણામ🙏💐

  • @bhartibhimani8994
    @bhartibhimani8994 Před 28 dny

    Very nice

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 28 dny

      આપનો ખૂબ ખૂબ ધન્યવાદ હૃદય પૂર્વક આભાર...
      શ્રાવણ માસના હર હર મહાદેવ હિંડોળા ઉત્સવ અને ચાતુર્માસની શુભેચ્છાઓ...
      આપ અને આપનો પરિવાર સ્વસ્થ રહો ઈશ્વરની કૃપા વરસથી રહે... આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...☘️🌹💐🙏

  • @SonuPatel-vg1vy
    @SonuPatel-vg1vy Před 2 lety +2

    Bhahuj saras bhajan gay6traney ben😊🙏jskaavi rite lakhine j bhajan aapjo jethi ame lakhine gavdavi sakiye🙏😊

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 2 lety

      ખૂબ ખૂબ ધન્યવાદ...જય શ્રી કૃષ્ણ...
      આપની શુભેચ્છાઓ રૂપી કોમેન્ટ બદલ આભાર...
      ઈશ્વર કૃપા અને આપ નું પ્રોત્સાહન અમને ખૂબ જ બળ આપે છે.
      આપનો હૃદય પૂર્વક આભાર હંમેશા અમારો ઉત્સાહ વધારવા માટે...
      પ્રણામ🙏💐

  • @piyushsukhadiya1723
    @piyushsukhadiya1723 Před 2 lety +2

    Khub khub saras gav so mara mom ne hu roj tamara nava nava aavata bhajan & dhun sambhalavu su & hu temane amani bhajan book ma utari aapu su ******thenks *****ava nava nava dhol aapta rahejo

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 2 lety

      ધન્યવાદ... પિયુષ ભાઈ
      આપના મમ્મી ને અમારા પ્રણામ 🙏💐🌹
      આપની કોમેન્ટ વાંચી ને ખૂબ જ આનંદ થયો આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે....
      આપનો હૃદય પૂર્વક આભાર હંમેશા અમારો ઉત્સાહ વધારવા માટે...
      પવિત્ર શ્રાવણ મહિના ના આરંભ માં સહુ ને જય ભોળાનાથ 🙏
      ભક્તિમય માસ માં આપ સહુ ની ઇષ્ટદેવ પર શ્રદ્ધા પાક્કી થાય અને ઇષ્ટ દેવ તથા કુળદેવી માતાજી ની મહેર વરસે એ શુભેચ્છા ...
      આભાર...પ્રણામ 🙏💐

  • @kalubhaiparmar5819
    @kalubhaiparmar5819 Před 2 lety +6

    ખુબ ખુબ સરસ ભજન હિંડોળાનું ભજન સંભળાવ્યું અમને બધાને ખૂબ ગમ્યું જય સ્વામિનારાયણ

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 2 lety +1

      ખૂબ ખૂબ ધન્યવાદ...જય સ્વામી નારાયણ...
      આપની શુભેચ્છાઓ રૂપી કોમેન્ટ બદલ આભાર...
      ઈશ્વર કૃપા અને આપ નું પ્રોત્સાહન અમને ખૂબ જ બળ આપે છે.
      આપનો હૃદય પૂર્વક આભાર હંમેશા અમારો ઉત્સાહ વધારવા માટે...
      પ્રણામ🙏💐

  • @ushadhamecha6953
    @ushadhamecha6953 Před 2 lety +3

    Bouj sars gau

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 2 lety

      ખૂબ ખૂબ ધન્યવાદ...ઉષા બેન
      આપની શુભેચ્છાઓ રૂપી કોમેન્ટ બદલ આભાર...
      ઈશ્વર કૃપા અને આપ નું પ્રોત્સાહન અમને ખૂબ જ બળ આપે છે.
      આપનો હૃદય પૂર્વક આભાર હંમેશા અમારો ઉત્સાહ વધારવા માટે...
      પ્રણામ🙏💐

  • @nayanapatel7779
    @nayanapatel7779 Před rokem +2

    સરસ ગાયું મારા આપ સહુ ને મારા જય શ્રી કૃષ્ણ 🙏🙏👍

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      ધન્યવાદ...આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર...પવિત્ર પુરૂષોત્તમ માસના જાજા જયશ્રીકૃષ્ણ...જય પુરુષોત્તમ ભગવાન...જય કાંઠા ગોરમાં...અધિક માસમાં સ્નાન,જપ, તપ,દાન અને ધ્યાન નું મહત્વ છે...આપણે સૌ વધુ ને વધુ હરિ નામ લઈએ એવી પ્રભુ ને પ્રાર્થના...શુભેચ્છાઓ...પ્રણામ...🌹🌺🌸💐🙏

  • @manishatrivedi4660
    @manishatrivedi4660 Před 2 lety +2

    🙏jai shree krishna 🙏Radhe Radhe 🙏👌👌

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 2 lety

      ખૂબ ખૂબ ધન્યવાદ ...મનીષા બેન
      જય શ્રી કૃષ્ણ...રાધે રાધે...
      આપની શુભેચ્છાઓ રૂપી કોમેન્ટ બદલ આભાર...
      ઈશ્વર કૃપા અને આપ નું પ્રોત્સાહન અમને ખૂબ જ બળ આપે છે.
      પ્રણામ🙏💐

  • @niranjnagosai6098
    @niranjnagosai6098 Před 2 lety +2

    Khubj Khubj saras hindora ni bhajan chhe . tame badhay baw saras ❤thi gayu .so sweet bhajan . Om namoh narayan 🌺 to u all . 🇬🇧 UK

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 2 lety

      ખૂબ ખૂબ ધન્યવાદ...નિરંજના બેન
      ઓમ નમો નારાયણ...
      આપની શુભેચ્છાઓ રૂપી કોમેન્ટ બદલ આભાર...
      ઈશ્વર કૃપા અને આપ નું પ્રોત્સાહન અમને ખૂબ જ બળ આપે છે.
      આપનો હૃદય પૂર્વક આભાર હંમેશા અમારો ઉત્સાહ વધારવા માટે...
      પ્રણામ🙏💐

  • @asmitapatel2571
    @asmitapatel2571 Před 2 lety +2

    Khub j saras 6e..jay shree krishna

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 2 lety

      ધન્યવાદ...અસ્મિતા બેન
      જય શ્રી કૃષ્ણ...
      શિવ એટલે સર્વ નું કલ્યાણ...
      પવિત્ર શ્રાવણ માસમાં ભગવાન ભોળાનાથ ની આરાધના થાય,સર્વ નું કલ્યાણ થાય...
      બધા જ દુઃખ અને નિરાશા બળી ને ભસ્મ થઈ જાય...
      સાથે સાથે માં બાપ ની પણ સેવા થતી રહે એ જ શુભેચ્છા...
      આભાર...
      પ્રણામ .. 🙏

  • @hmgsahir2623
    @hmgsahir2623 Před 2 lety +3

    હજી બીજાં હિંડોળા નાં ગીત મોકલજો👌🏻👌🏻👌🏻

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 2 lety

      ખૂબ ખૂબ ધન્યવાદ...
      હા જી જરૂર કોશિશ કરીશું વધુ હિંડોળા ના કીર્તન ગાઈએ ના કરી શકીએ તો માફ કરશો...
      આપની શુભેચ્છાઓ રૂપી કોમેન્ટ બદલ આભાર...
      ઈશ્વર કૃપા અને આપ નું પ્રોત્સાહન અમને ખૂબ જ બળ આપે છે.
      આપનો હૃદય પૂર્વક આભાર હંમેશા અમારો ઉત્સાહ વધારવા માટે...
      પ્રણામ🙏💐

  • @rinabensolanki9461
    @rinabensolanki9461 Před 2 lety +14

    જય શ્રી કૃષ્ણ વસંતબેન મસ્ત હિંડોળો ગાયો 👌🏻👌🏻👌🏻 ત્રણે બહેનો સરસ લાગો છો 👌🏻👌🏻👌🏻👌🏻👌🏻 લાલ સાડીવાળા બેન નો અવાજ એકદમ સુંદર છે 👌🏻👌🏻

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 2 lety +3

      ખૂબ ખૂબ ધન્યવાદ...રીના બેન
      જય શ્રી કૃષ્ણ...
      આપની શુભેચ્છાઓ રૂપી કોમેન્ટ બદલ આભાર...
      ઈશ્વર કૃપા અને આપ નું પ્રોત્સાહન અમને ખૂબ જ બળ આપે છે.
      આપનો હૃદય પૂર્વક આભાર હંમેશા અમારો ઉત્સાહ વધારવા માટે...
      પ્રણામ🙏💐

    • @alkapatel3226
      @alkapatel3226 Před 2 lety +3

      Jay shree krishna

    • @yogeshpatel-vl3uj
      @yogeshpatel-vl3uj Před 2 lety

      @@alkapatel3226 m m NM m(n
      hbb
      v
      h
      b gp

    • @shantathanki7761
      @shantathanki7761 Před 2 lety +2

      @@Vasantben.Nimavat bahu saras hindolo badhaye gayo. Namaste

    • @bhagvatikubawat
      @bhagvatikubawat Před 2 lety +2

      @@shantathanki7761 l on

  • @alpabenrojivadiya5086
    @alpabenrojivadiya5086 Před měsícem

    Very very good ❤

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před měsícem

      ધન્યવાદ...
      જય શ્રી કૃષ્ણ...જય દ્વારિકાધીશ...રાધે રાધે...
      આપને હિંડોળા ઉત્સવની ખૂબ ખૂબ શુભેચ્છાઓ...
      અમારું કિર્તન સાંભળીને અમને ઉત્સાહ વધે એવી કોમેન્ટ કરવા બદલ આપનો હૃદય પૂર્વક આભાર...
      આપ અને આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા નિરંતર વરસતી રહે આપ હંમેશા સ્વસ્થ રહો એવી શુભકામના...
      આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...🌹💐🙏

  • @pannadadiya2404
    @pannadadiya2404 Před 2 lety +2

    Good bhajn

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 2 lety

      ધન્યવાદ...પન્ના બેન
      ગણપતિ બાપ્પા આપણાં સહુના જીવન માંથી બધા જ સંકટો ને દુર કરી,રિદ્ધિ સિદ્ધિ આપે,સુખ સમૃદ્ધિ આપે,તન મન ની તંદુરસ્તી આપે અને આપણાં સહુમાં એકતા રાખે એ જ શુભેચ્છા....
      આપ સૌ નો હૃદય પૂર્વક આભાર...
      શુભેચ્છાઓ...પ્રણામ...💐🙏

  • @user-dc8ck8eo5p
    @user-dc8ck8eo5p Před 2 lety +2

    𝙹𝚊𝚢 𝚜𝚑𝚛𝚎𝚎 𝚔𝚛𝚒𝚜𝚑𝚗𝚊 𝚟𝚊𝚜𝚊𝚗𝚝𝚋𝚊

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 2 lety +1

      ધન્યવાદ... અવનીબા
      જય શ્રી કૃષ્ણ...
      શિવ એટલે સર્વ નું કલ્યાણ...
      પવિત્ર શ્રાવણ માસમાં ભગવાન ભોળાનાથ ની આરાધના થાય,સર્વ નું કલ્યાણ થાય...
      બધા જ દુઃખ અને નિરાશા બળી ને ભસ્મ થઈ જાય...
      સાથે સાથે માં બાપ ની પણ સેવા થતી રહે એ જ શુભેચ્છા...
      આભાર...
      પ્રણામ .. 🙏

    • @user-dc8ck8eo5p
      @user-dc8ck8eo5p Před 2 lety +1

      𝙷𝚊𝚛 𝚑𝚊𝚛 𝚖𝚊𝚑𝚊𝚍𝚎𝚟 𝚟𝚊𝚜𝚊𝚗𝚝𝚋𝚊

    • @user-dc8ck8eo5p
      @user-dc8ck8eo5p Před 2 lety +1

      𝚃𝚊𝚗𝚊𝚛𝚘 𝚌𝚘𝚗𝚝𝚎𝚗𝚝 𝚔𝚊𝚒 𝚛𝚒𝚝𝚎 𝚔𝚊𝚛𝚞

  • @arunaraja3268
    @arunaraja3268 Před 2 lety +2

    Jay shree krushna. Nice hindolo.

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 2 lety

      ખૂબ ખૂબ ધન્યવાદ...અરુણા બેન
      જય શ્રી કૃષ્ણ...
      આપની શુભેચ્છાઓ રૂપી કોમેન્ટ બદલ આભાર...
      ઈશ્વર કૃપા અને આપ નું પ્રોત્સાહન અમને ખૂબ જ બળ આપે છે.
      આપનો હૃદય પૂર્વક આભાર હંમેશા અમારો ઉત્સાહ વધારવા માટે...
      પ્રણામ🙏💐

  • @rasilatank7234
    @rasilatank7234 Před 2 lety +1

    Sras bhjan ghayu vsant masi uasma Ben daxsa Ben Jai Swaminarayan 🙏🙏🙏🙏 mja aavi ghyi aavu sras bhjan sambdine khub aagad aavo aevi dilthi prathna

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 2 lety

      ખૂબ ખૂબ ધન્યવાદ...રસીલા બેન
      જય સ્વામી નારાયણ...
      આપની શુભેચ્છાઓ રૂપી કોમેન્ટ બદલ આભાર...
      ઈશ્વર કૃપા અને આપ નું પ્રોત્સાહન અમને ખૂબ જ બળ આપે છે.
      આપનો હૃદય પૂર્વક આભાર હંમેશા અમારો ઉત્સાહ વધારવા માટે...
      પ્રણામ🙏💐

  • @leenabenmayankbhaipatel7719

    Hindola nu bhajan moklo

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 2 lety

      ધન્યવાદ... લીના બેન
      હા જી હિંડોળા ના કીર્તન ચેનલ માં મૂકેલા છે....
      વધુ પણ ગાવા પ્રયાસ કરીશું ના કરી શકીએ તો માફ કરશો...
      આપનો હૃદય પૂર્વક આભાર હંમેશા અમારો ઉત્સાહ વધારવા માટે...
      પવિત્ર શ્રાવણ મહિના ના આરંભ માં સહુ ને જય ભોળાનાથ 🙏
      ભક્તિમય માસ માં આપ સહુ ની ઇષ્ટદેવ પર શ્રદ્ધા પાક્કી થાય અને ઇષ્ટ દેવ તથા કુળદેવી માતાજી ની મહેર વરસે એ શુભેચ્છા ...
      આભાર...પ્રણામ 🙏💐

  • @jayshreepansara2
    @jayshreepansara2 Před 2 lety +1

    ખૂબ સરસ છે હિડોળૉ જયશ્રી કિષના 🙏🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 2 lety

      ખૂબ ખૂબ ધન્યવાદ...જય શ્રી બેન
      જય શ્રી કૃષ્ણ...
      આપની શુભેચ્છાઓ રૂપી કોમેન્ટ બદલ આભાર...
      ઈશ્વર કૃપા અને આપ નું પ્રોત્સાહન અમને ખૂબ જ બળ આપે છે.
      આપનો હૃદય પૂર્વક આભાર હંમેશા અમારો ઉત્સાહ વધારવા માટે...
      પ્રણામ🙏💐

  • @pannadadiya2404
    @pannadadiya2404 Před 2 lety +2

    Very nice bhajn

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 2 lety

      ધન્યવાદ...પન્ના બેન
      આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર...
      આપ સૌ ને નવા નવા કીર્તનો ગમે છે એનો ખૂબ આનંદ છે...
      આપ સૌ ના સાથ અને સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ...
      આપ સૌ હંમેશા અમારો ઉત્સાહ વધારતા રહો છો અને કૉમેન્ટ રૂપી બળ આપો છો...
      આપ સૌ પર હંમેશા ઈશ્વર ની કૃપા વરસતી રહે....
      શુભેચ્છા...પ્રણામ💐🙏

  • @harshikakachrani
    @harshikakachrani Před rokem +1

    Bhu saras kirtan laklu chy thathi gaiskay 🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      ધન્યવાદ...આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર...પવિત્ર પુરૂષોત્તમ માસના જાજા જયશ્રીકૃષ્ણ...જય પુરુષોત્તમ ભગવાન...જય કાંઠા ગોરમાં...અધિક માસમાં સ્નાન,જપ, તપ,દાન અને ધ્યાન નું મહત્વ છે...આપણે સૌ વધુ ને વધુ હરિ નામ લઈએ એવી પ્રભુ ને પ્રાર્થના...શુભેચ્છાઓ...પ્રણામ...🌹🌺🌸💐🙏

  • @kokilakitchen4361
    @kokilakitchen4361 Před 2 lety +2

    Jsk🙏👍

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 2 lety

      ખૂબ ખૂબ ધન્યવાદ...કોકિલા બેન
      જય શ્રી કૃષ્ણ...
      આપની શુભેચ્છાઓ રૂપી કોમેન્ટ બદલ આભાર...
      ઈશ્વર કૃપા અને આપ નું પ્રોત્સાહન અમને ખૂબ જ બળ આપે છે.
      આપનો હૃદય પૂર્વક આભાર હંમેશા અમારો ઉત્સાહ વધારવા માટે...
      પ્રણામ🙏💐

  • @paramandrushilamreliya3402

    મજા આવી ગ ઈ....

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 2 lety

      ખૂબ ખૂબ ધન્યવાદ...
      આપની શુભેચ્છાઓ રૂપી કોમેન્ટ બદલ આભાર...
      ઈશ્વર કૃપા અને આપ નું પ્રોત્સાહન અમને ખૂબ જ બળ આપે છે.
      આપનો હૃદય પૂર્વક આભાર હંમેશા અમારો ઉત્સાહ વધારવા માટે...
      પ્રણામ🙏💐

  • @ritatanna6712
    @ritatanna6712 Před 2 lety +2

    Khubsurat Bhajan hatu

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 2 lety

      ધન્યવાદ...રીટા બેન
      શિવ એટલે સર્વ નું કલ્યાણ...
      પવિત્ર શ્રાવણ માસમાં ભગવાન ભોળાનાથ ની આરાધના થાય,સર્વ નું કલ્યાણ થાય...
      બધા જ દુઃખ અને નિરાશા બળી ને ભસ્મ થઈ જાય...
      સાથે સાથે માં બાપ ની પણ સેવા થતી રહે એ જ શુભેચ્છા...
      આભાર...
      પ્રણામ .. 🙏

  • @anjunpatel1173
    @anjunpatel1173 Před 2 lety +3

    Lal sadivadaben mast gay che

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 2 lety

      ભારત દેશ ને સ્વતંત્ર થયા એના ૭૫ વર્ષ એટલે કે અમૃત મહોત્સવ ની શુભ કામના...
      દેશ માટે પોતાના તન મન ધન અર્પણ કરનાર દરેક વીર બલિદાની ને વંદન...
      આજે સ્વતંત્રતા દિવસ અને ભગવાન શિવજી નો શ્રાવણી સોમવાર આપના જીવન માં ભક્તિ,ઉત્સાહ અને સમૃદ્ધિ લાવે એ જ શુભેચ્છાઓ સાથે...
      જય હિન્દ
      વંદે માતરમ્....🙏🏻🇮🇳🙏🏻

  • @rekhapatel997
    @rekhapatel997 Před 2 lety +2

    Good 👏👏👌👌👌🎈🌹🌹

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 2 lety

      ખૂબ ખૂબ ધન્યવાદ...રેખા બેન
      આપની શુભેચ્છાઓ રૂપી કોમેન્ટ બદલ આભાર...
      ઈશ્વર કૃપા અને આપ નું પ્રોત્સાહન અમને ખૂબ જ બળ આપે છે.
      આપનો હૃદય પૂર્વક આભાર હંમેશા અમારો ઉત્સાહ વધારવા માટે...
      પ્રણામ🙏💐

    • @sonalba3373
      @sonalba3373 Před 2 lety +1

      👌👌👌🌹

  • @mueshnath3134
    @mueshnath3134 Před 2 lety +2

    Hii

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 2 lety

      ખૂબ ખૂબ ધન્યવાદ...
      આપની શુભેચ્છાઓ રૂપી કોમેન્ટ બદલ આભાર...
      ઈશ્વર કૃપા અને આપ નું પ્રોત્સાહન અમને ખૂબ જ બળ આપે છે.
      આપનો હૃદય પૂર્વક આભાર હંમેશા અમારો ઉત્સાહ વધારવા માટે...
      પ્રણામ🙏💐

  • @rajveerodedara3617
    @rajveerodedara3617 Před 2 lety +3

    જય શ્રી કૃષ્ણ બેન ખુબ ખુબ સરસ ભજન છે અમારા ભજન કીર્તન સાંભળજો અમને કોમેન્ટ કરજો આભાર 🙏🙏🙏🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 2 lety

      ખૂબ ખૂબ ધન્યવાદ...જય શ્રી કૃષ્ણ...
      હા જી જરૂર આપના ભજન સાંભળીશું...
      આપની શુભેચ્છાઓ રૂપી કોમેન્ટ બદલ આભાર...
      ઈશ્વર કૃપા અને આપ નું પ્રોત્સાહન અમને ખૂબ જ બળ આપે છે.
      આપનો હૃદય પૂર્વક આભાર હંમેશા અમારો ઉત્સાહ વધારવા માટે...
      પ્રણામ🙏💐

  • @geetavaghasiya4228
    @geetavaghasiya4228 Před 2 lety +2

    🙏💐🌷🌹🌻⚘👌🙏 jsk

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 2 lety

      ખૂબ ખૂબ ધન્યવાદ...ગીતા બેન
      જય શ્રી કૃષ્ણ...
      આપની શુભેચ્છાઓ રૂપી કોમેન્ટ બદલ આભાર...
      ઈશ્વર કૃપા અને આપ નું પ્રોત્સાહન અમને ખૂબ જ બળ આપે છે.
      આપનો હૃદય પૂર્વક આભાર હંમેશા અમારો ઉત્સાહ વધારવા માટે...
      પ્રણામ🙏💐

  • @ritadharmendrasuranipatel4199

    જય શ્રી કૃષ્ણ 👌👌
    મસ્ત 👌👌

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 2 lety

      ખૂબ ખૂબ ધન્યવાદ...રીટા બેન
      જય શ્રી કૃષ્ણ...
      આપની શુભેચ્છાઓ રૂપી કોમેન્ટ બદલ આભાર...
      ઈશ્વર કૃપા અને આપ નું પ્રોત્સાહન અમને ખૂબ જ બળ આપે છે.
      આપનો હૃદય પૂર્વક આભાર હંમેશા અમારો ઉત્સાહ વધારવા માટે...
      પ્રણામ🙏💐

  • @jay8831
    @jay8831 Před 2 lety +4

    Jay shree Krishna.🙏🌹🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 2 lety

      ખૂબ ખૂબ ધન્યવાદ...જય ભાઈ
      જય શ્રી કૃષ્ણ...
      આપની શુભેચ્છાઓ રૂપી કોમેન્ટ બદલ આભાર...
      ઈશ્વર કૃપા અને આપ નું પ્રોત્સાહન અમને ખૂબ જ બળ આપે છે.
      આપનો હૃદય પૂર્વક આભાર હંમેશા અમારો ઉત્સાહ વધારવા માટે...
      પ્રણામ🙏💐

  • @gaurangvyas7265
    @gaurangvyas7265 Před 2 lety +1

    ... Hu to lali lali paye lagu... Jay ho prabhu... Shree radha krushna bhagvan ki Jay ho 🙏🙏🙏Jay sitaram🌺🌺🌺

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 2 lety

      ખૂબ ખૂબ ધન્યવાદ...ગૌરાંગ ભાઈ
      જય સીતારામ પ્રભુ...જય હો શ્રી રાધે કૃષ્ણ ભગવાન ની...
      આપની શુભેચ્છાઓ રૂપી કોમેન્ટ બદલ આભાર...
      ઈશ્વર કૃપા અને આપ નું પ્રોત્સાહન અમને ખૂબ જ બળ આપે છે.
      આપનો હૃદય પૂર્વક આભાર હંમેશા અમારો ઉત્સાહ વધારવા માટે...
      પ્રણામ🙏💐

  • @Smitasheth008
    @Smitasheth008 Před 2 lety +2

    Nice Jay shrikrishna

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 2 lety

      ખૂબ ખૂબ ધન્યવાદ...સ્મિતા બેન
      જય શ્રી કૃષ્ણ...
      આપની શુભેચ્છાઓ રૂપી કોમેન્ટ બદલ આભાર...
      ઈશ્વર કૃપા અને આપ નું પ્રોત્સાહન અમને ખૂબ જ બળ આપે છે.
      આપનો હૃદય પૂર્વક આભાર હંમેશા અમારો ઉત્સાહ વધારવા માટે...
      પ્રણામ🙏💐

  • @pritisagar4067
    @pritisagar4067 Před rokem +1

    જય શ્રી કૃષ્ણ સરસ ભંજન છે ❤❤

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před měsícem

      ધન્યવાદ...
      જય શ્રી કૃષ્ણ...જય દ્વારિકાધીશ...રાધે રાધે...
      આપને હિંડોળા ઉત્સવની ખૂબ ખૂબ શુભેચ્છાઓ...
      અમારું કિર્તન સાંભળીને અમને ઉત્સાહ વધે એવી કોમેન્ટ કરવા બદલ આપનો હૃદય પૂર્વક આભાર...
      આપ અને આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા નિરંતર વરસતી રહે આપ હંમેશા સ્વસ્થ રહો એવી શુભકામના...
      આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...🌹💐🙏

  • @nirmalamistry1699
    @nirmalamistry1699 Před 2 lety +2

    Mast gau

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 2 lety

      ખૂબ ખૂબ ધન્યવાદ...નિર્મલા બેન
      આપની શુભેચ્છાઓ રૂપી કોમેન્ટ બદલ આભાર...
      ઈશ્વર કૃપા અને આપ નું પ્રોત્સાહન અમને ખૂબ જ બળ આપે છે.
      આપનો હૃદય પૂર્વક આભાર હંમેશા અમારો ઉત્સાહ વધારવા માટે...
      પ્રણામ🙏💐

  • @jayshreedalsaniya2004
    @jayshreedalsaniya2004 Před 2 lety +2

    જય શ્રી કૃષ્ણ દીદી
    રાધે રાધે

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 2 lety

      ખૂબ ખૂબ ધન્યવાદ...જય શ્રી બેન
      જય શ્રી કૃષ્ણ...રાધે રાધે...
      આપની શુભેચ્છાઓ રૂપી કોમેન્ટ બદલ આભાર...
      ઈશ્વર કૃપા અને આપ નું પ્રોત્સાહન અમને ખૂબ જ બળ આપે છે.
      આપનો હૃદય પૂર્વક આભાર હંમેશા અમારો ઉત્સાહ વધારવા માટે...
      પ્રણામ🙏💐

  • @shetaldave3454
    @shetaldave3454 Před rokem +1

    Saras. Vadhamami. Hindola

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      ધન્યવાદ...આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર...પવિત્ર પુરૂષોત્તમ માસના જાજા જયશ્રીકૃષ્ણ...જય પુરુષોત્તમ ભગવાન...જય કાંઠા ગોરમાં...અધિક માસમાં સ્નાન,જપ, તપ,દાન અને ધ્યાન નું મહત્વ છે...આપણે સૌ વધુ ને વધુ હરિ નામ લઈએ એવી પ્રભુ ને પ્રાર્થના...શુભેચ્છાઓ...પ્રણામ...🌹🌺🌸💐🙏

  • @mueshnath3134
    @mueshnath3134 Před 2 lety +2

    Hello

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 2 lety

      ખૂબ ખૂબ ધન્યવાદ...
      આપની શુભેચ્છાઓ રૂપી કોમેન્ટ બદલ આભાર...
      ઈશ્વર કૃપા અને આપ નું પ્રોત્સાહન અમને ખૂબ જ બળ આપે છે.
      આપનો હૃદય પૂર્વક આભાર હંમેશા અમારો ઉત્સાહ વધારવા માટે...
      પ્રણામ🙏💐

  • @dilipbhaikariya8675
    @dilipbhaikariya8675 Před 2 lety +2

    Jay Shri Krishna

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 2 lety

      ધન્યવાદ...દિલીપ ભાઈ
      જય શ્રી કૃષ્ણ...
      જેમ શ્રાવણ મહિના માં વરસાદ ના સરવડા વરસે છે એવી જ રીતે આપના પરિવાર ઉપર ઇષ્ટદેવ અને કુળદેવી માતાજી ની કૃપા વરસતી રહે...
      આપ સૌ કીર્તનો ને પસંદ કરી રહ્યા છો એ માટે આપનો હૃદય પૂર્વક આભાર...
      શુભેચ્છા...પ્રણામ 🙏💐

  • @arunapandya333
    @arunapandya333 Před rokem +1

    Vasant Ben saras hidolo ga yo trane beno a pan saras Hindolo ga yo👌👌👌

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      ધન્યવાદ...આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર...પવિત્ર પુરૂષોત્તમ માસના જાજા જયશ્રીકૃષ્ણ...જય પુરુષોત્તમ ભગવાન...જય કાંઠા ગોરમાં...અધિક માસમાં સ્નાન,જપ, તપ,દાન અને ધ્યાન નું મહત્વ છે...આપણે સૌ વધુ ને વધુ હરિ નામ લઈએ એવી પ્રભુ ને પ્રાર્થના...શુભેચ્છાઓ...પ્રણામ...🌹🌺🌸💐🙏

  • @yashlangaliya9321
    @yashlangaliya9321 Před 2 lety +2

    Mane bahu j gamyu Aava j nava hindola tamara ragma gay ne jaldi muko

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 2 lety

      ધન્યવાદ...યશ ભાઈ
      હા જી જરૂર કોશિશ કરીશું નવા હિંડોળા ગાવાની ...
      જેમ શ્રાવણ મહિના માં વરસાદ ના સરવડા વરસે છે એવી જ રીતે આપના પરિવાર ઉપર ઇષ્ટદેવ અને કુળદેવી માતાજી ની કૃપા વરસતી રહે...
      આપ સૌ કીર્તનો ને પસંદ કરી રહ્યા છો એ માટે આપનો હૃદય પૂર્વક આભાર...
      શુભેચ્છા...પ્રણામ 🙏💐

  • @arunapanchal8765
    @arunapanchal8765 Před rokem +1

    ભજન। ટનાટનછે

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      ધન્યવાદ...આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર...પવિત્ર પુરૂષોત્તમ માસના જાજા જયશ્રીકૃષ્ણ...જય પુરુષોત્તમ ભગવાન...જય કાંઠા ગોરમાં...અધિક માસમાં સ્નાન,જપ, તપ,દાન અને ધ્યાન નું મહત્વ છે...આપણે સૌ વધુ ને વધુ હરિ નામ લઈએ એવી પ્રભુ ને પ્રાર્થના...શુભેચ્છાઓ...પ્રણામ...🌹🌺🌸💐🙏

  • @arunabendineshbhainimavat1674

    Jule mara radha jina sham khubj sundr gayu♥👌👌🎉🌹💐🌺🌷🏵🙏🙏🙏

    • @haribhaithakkar4483
      @haribhaithakkar4483 Před 2 lety

      Jayjalaram

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 2 lety

      ખૂબ ખૂબ ધન્યવાદ...અરુણા બેન
      આપની શુભેચ્છાઓ રૂપી કોમેન્ટ બદલ આભાર...
      ઈશ્વર કૃપા અને આપ નું પ્રોત્સાહન અમને ખૂબ જ બળ આપે છે.
      આપનો હૃદય પૂર્વક આભાર હંમેશા અમારો ઉત્સાહ વધારવા માટે...
      પ્રણામ🙏💐

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 2 lety

      ખૂબ ખૂબ ધન્યવાદ...હરિ ભાઈ
      જય જલારામ...
      આપની શુભેચ્છાઓ રૂપી કોમેન્ટ બદલ આભાર...
      ઈશ્વર કૃપા અને આપ નું પ્રોત્સાહન અમને ખૂબ જ બળ આપે છે.
      આપનો હૃદય પૂર્વક આભાર હંમેશા અમારો ઉત્સાહ વધારવા માટે...
      પ્રણામ🙏💐

  • @geetahirpara3761
    @geetahirpara3761 Před 2 lety +1

    ખુબ ખુબ સુંદર ભજન છે તમારા ભજન ખુબ ગમે છે

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 2 lety

      ખૂબ ખૂબ ધન્યવાદ...ગીતા બેન
      આપની શુભેચ્છાઓ રૂપી કોમેન્ટ બદલ આભાર...
      ઈશ્વર કૃપા અને આપ નું પ્રોત્સાહન અમને ખૂબ જ બળ આપે છે.
      આપનો હૃદય પૂર્વક આભાર હંમેશા અમારો ઉત્સાહ વધારવા માટે...
      પ્રણામ🙏💐

    • @chakupatel2162
      @chakupatel2162 Před 2 lety +1

      ખુબ સુદરહિડૉરૉ નુ ભજન ગાયુઅમનૅબહુગમયૃ

  • @muktabenjagani6544
    @muktabenjagani6544 Před 2 lety +2

    સરળ ભજન છે

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 2 lety

      ખૂબ ખૂબ ધન્યવાદ...મુકતા બેન
      આપની શુભેચ્છાઓ રૂપી કોમેન્ટ બદલ આભાર...
      ઈશ્વર કૃપા અને આપ નું પ્રોત્સાહન અમને ખૂબ જ બળ આપે છે.
      આપનો હૃદય પૂર્વક આભાર હંમેશા અમારો ઉત્સાહ વધારવા માટે...
      પ્રણામ🙏💐

  • @jayshreebenbakulbhairathod5100

    જય કનૈયા લાલ કી.....

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      ધન્યવાદ...જયશ્રી બેન
      જય કનૈયા લાલકી...
      આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર...
      આપ સૌ ને નવા નવા કીર્તનો ગમે છે એનો ખૂબ આનંદ છે...
      આપ સૌ ના સાથ અને સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ...
      આપ સૌ હંમેશા અમારો ઉત્સાહ વધારતા રહો છો અને કૉમેન્ટ રૂપી બળ આપો છો...
      આપ સૌ પર હંમેશા ઈશ્વર ની કૃપા વરસતી રહે....
      શુભેચ્છા...પ્રણામ💐🙏

  • @renukathakkar7353
    @renukathakkar7353 Před 2 lety +3

    Wah Vasantben Wah Very Nice Hindola Kirtan Sambhadaviyu 👌👌👌 Maja Aavi Gai 👌👌👌 Jay RadheShyam 🙏🙏🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 2 lety

      ખૂબ ખૂબ ધન્યવાદ...રેણુકા બેન
      જય રાધે શ્યામ...
      આપની શુભેચ્છાઓ રૂપી કોમેન્ટ બદલ આભાર...
      ઈશ્વર કૃપા અને આપ નું પ્રોત્સાહન અમને ખૂબ જ બળ આપે છે.
      આપનો હૃદય પૂર્વક આભાર હંમેશા અમારો ઉત્સાહ વધારવા માટે...
      પ્રણામ🙏💐

  • @neelaytrivedi4176
    @neelaytrivedi4176 Před 2 lety +2

    amita trivedi bhu sras Ben

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 2 lety

      ધન્યવાદ...અમિતા બેન
      જેમ શ્રાવણ મહિના માં વરસાદ ના સરવડા વરસે છે એવી જ રીતે આપના પરિવાર ઉપર ઇષ્ટદેવ અને કુળદેવી માતાજી ની કૃપા વરસતી રહે...
      આપ સૌ કીર્તનો ને પસંદ કરી રહ્યા છો એ માટે આપનો હૃદય પૂર્વક આભાર...
      શુભેચ્છા...પ્રણામ 🙏💐

  • @thedarkphenomgameing3914
    @thedarkphenomgameing3914 Před 2 lety +2

    🙏🏻👌👌🙏🏻

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 2 lety

      ધન્યવાદ...
      આપનો હૃદય પૂર્વક આભાર હંમેશા અમારો ઉત્સાહ વધારવા માટે...
      પવિત્ર શ્રાવણ મહિના ના આરંભ માં સહુ ને જય ભોળાનાથ 🙏
      ભક્તિમય માસ માં આપ સહુ ની ઇષ્ટદેવ પર શ્રદ્ધા પાક્કી થાય અને ઇષ્ટ દેવ તથા કુળદેવી માતાજી ની મહેર વરસે એ શુભેચ્છા ...
      આભાર...પ્રણામ 🙏💐

  • @reshmapatel8832
    @reshmapatel8832 Před 2 lety +2

    Bhajan no rag kayo che

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 2 lety

      ધન્યવાદ...રેશમા બેન
      કીર્તન નો રાગ - હું તો સાસરિયે નહિ જાઉં મોરી માં મારું મન લાગ્યું ફકીરી માં...
      મુરલીધર,સુદર્શન ધારી,દ્વારકાધીશ ભગવાન શ્રી કૃષ્ણ ના જન્મ ની હૃદય પૂર્વક વધાઈ....
      કૃષ્ણ નું જીવન જો આપડા વિચારો માં વણાઈ જાય તો બેડો પાર થઈ જાય...
      ભગવાન હરિ અને હર ની કૃપા રહે એ પ્રાર્થના...
      આભાર...શુભેચ્છાઓ...પ્રણામ...💐🙏