એક ભજન ભરી તલવાર - ઉષ્મા બેન ( કીર્તન લખેલું નીચે આપેલ છે)

Sdílet
Vložit
  • čas přidán 8. 01. 2023
  • સાખી -
    હે દડી પડી મેદાન મે સબ ખેલન કો જાય
    નહિ કીસિકે બાપ કી જીતે સો લે જાય
    એક ભજન ભરી તલવાર રાધે ગોવિંદા
    એમાં કોણે કોણે ભજીયા રામ રાધે ગોવિંદા
    ઓલ્યા મીરાબાઈ એ ભજીયા રામ રાધે ગોવિંદા
    પેલા રાણાજી એ ખાધો માર રાધે ગોવિંદા
    આ તો શૂરવીર નો સંગ્રામ રાધે ગોવિંદા
    હે જી કાયર ના નહિ કામ રાધે ગોવિંદા
    એક ભજન ભરી તલવાર...
    નરસિંહ મહેતા એ ભજીયા રામ રાધે ગોવિંદા
    એના પ્રભુ એ કરિયા કામ રાધે ગોવિંદા
    આ તો શૂરવીર નો સંગ્રામ રાધે ગોવિંદા
    હે જી કાયર ના નહિ કામ રાધે ગોવિંદા
    એક ભજન ભરી તલવાર...
    ભક્ત પ્રહલાદ એ ભજીયા રામ રાધે ગોવિંદા
    હિરણ્ય કશ્યપ એ ખાધો માર રાધે ગોવિંદા
    આ તો શૂરવીર નો સંગ્રામ રાધે ગોવિંદા
    હે જી કાયર ના નહિ કામ રાધે ગોવિંદા
    એક ભજન ભરી તલવાર...
    પેલા પાંડવોએ ભજીયા રામ રાધે ગોવિંદા
    ઓલ્યા કૌરવોએ ખાધો માર રાધે ગોવિંદા
    આ તો શૂરવીર નો સંગ્રામ રાધે ગોવિંદા
    હે જી કાયર ના નહિ કામ રાધે ગોવિંદા
    એક ભજન ભરી તલવાર...
    સૌ ભક્તો એ ભજીયા રામ રાધે ગોવિંદા
    હે વાલે સૌના કરીયા કામ રાધે ગોવિંદા
    આ તો શૂરવીર નો સંગ્રામ રાધે ગોવિંદા
    હે જી કાયર ના નહિ કામ રાધે ગોવિંદા
    એક ભજન ભરી તલવાર...
    છંદ -
    હે ગાન તમારું ગાતા ગાતા અમે સમય નું ભાન ભૂલ્યા
    અરે ખાધું ભૂલ્યા પીધું ભૂલ્યા ઊંઘ અને આરામ ભૂલ્યા
    હે રાગ ભૂલ્યા વળી દ્વેષ ભૂલ્યા ને પાપ તણો વ્યાપાર ભૂલ્યા
    અરે એવા એકાકાર થયા અમે સળગેલો સંસાર ભૂલ્યા.....
    #Vasantben
    #કીર્તન
    #Vasantben_Nimavat
    #Gujarati_Kirtan
    #Gujarati_Traditional_Kirtan
    #Gujarati_Bhakti_Geet
    #Satsang_Kirtan
    #Bhajan_Kirtan
    #વસંતબેન
    #વસંતબેન_નિમાવત
    #સત્સંગ
    #ગુજરાતી_કીર્તન
    #ભક્તિ_સંગીત
    #Lilivav
    #લીલીવાવ
  • Hudba

Komentáře • 199

  • @Bhavnadarji724
    @Bhavnadarji724 Před rokem +5

    Wah khubaj saras bhajan gayu man khush thai gayu me to 2 var sabhadyu bahuj gamyu nice jay shree krishana

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 9 měsíci

      વ્હાલા સત્સંગીઓ આપનો ખુબ ખુબ ધન્યવાદ...આપ સૌના નિરંતર આશીર્વાદ કોમેન્ટ રૂપે વરસી રહ્યા છે અમારા માટે ખૂબ મૂલ્યવાન અને અમારી મૂડી છે અમને ખૂબ બળ આપે છે...આવી રીતે પ્રભુ નાં ગુણગાન ગાતા રહીએ.
      શ્રાદ્ધ ના પવિત્ર દિવસો માં માતા પિતા અને સર્વે પિતૃઓ ને ભાવ પૂર્વક યાદ કરી ને, વંદન કરીને એમના આશીર્વાદ મેળવીયે...🕉️

  • @abhesangbhaivala6597
    @abhesangbhaivala6597 Před měsícem +2

    જય ભોળાનાથ ઉષ્માબેન વસંતબેન દક્ષાબેન ખુબખુબ ધન્યવાદ સરસ કીર્તન રોજ સાંભળીને ખુબ આનંદ થાય છે

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před měsícem

      હર હર મહાદેવ... જય ભોળાનાથ... ઓમ નમઃ શિવાય... અમારું કિર્તન સાંભળવા બદલ આપનો હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર...આપની કોમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વની છે... આપ હંમેશા સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ... આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...🌹💐🙏🏻

  • @bhartibenjada
    @bhartibenjada Před 2 měsíci +1

    ભજન ભરી તલવાર વાહ ખૂબ સરસ ભજન 👌👌🙏🙏🙏

  • @dakshapandhi1676
    @dakshapandhi1676 Před 10 dny +1

    Bahuj saras gav cho badha ne Jai shree Krishna 🙏

  • @kalatrans9436
    @kalatrans9436 Před rokem +1

    વાહ વાહ ઉષ્મા બેન તમારા પરિવારની એકતામાં જે ભજન ગાવ છતે રબારી

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      ધન્યવાદ...
      આપની લાગણી સભર શબ્દો વાંચીને ખરેખર ખુબ આનંદ થયો...
      બસ આ હરી નામ અને પરિવાર અને આપ જેવા સત્સંગી ના આશીર્વાદ એજ મૂડી છે આપણી...
      આપને પુરુષોત્તમ માસ ના જાજા જય શ્રી કૃષ્ણ...જય પુરુષોત્તમ ભગવાન...જય કાંઠગોર માં...
      અધિક માસમાં અધિક ભક્તિ સ્નાન,તપ,દાન નું મહત્વ છે આપણે સૌ વધુ ને વધુ પ્રભુ સ્મરણ કરતાં રહીએ અને પ્રભુ ની કૃપા હંમેશા વરસતી રહે એવી પ્રભુ ને પ્રાર્થના...પ્રણામ🌺💐🌺🙏

  • @user-im2ej5uo4w
    @user-im2ej5uo4w Před měsícem +1

    Ushmaben tmaro અવાજ કર્ણપ્રિય 6e tmne સાંભળવાની મજા આવે 6e

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před měsícem

      જય શ્રી કૃષ્ણ... રાધે રાધે... જય દ્વારિકાધીશ...ભીમ અગિયારસની શુભેચ્છાઓ... અમારું કિર્તન સાંભળવા બદલ આપનો હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર... આપની કોમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વની છે... આપ હંમેશા સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ... આપના ઘટમાં બિરાજતાં પ્રભુને અમારા પ્રણામ...🌹💐🙏🏻

  • @rasilatank7234
    @rasilatank7234 Před rokem +2

    Bou j mast bhjan ghayu uasmaben vsant masi daxsa Ben dolo cho bou Ghymu vsant hre bolo Cho mja aayvi bhjanma Jai Swaminarayan

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 9 měsíci

      વ્હાલા સત્સંગીઓ આપનો ખુબ ખુબ ધન્યવાદ...આપ સૌના નિરંતર આશીર્વાદ કોમેન્ટ રૂપે વરસી રહ્યા છે અમારા માટે ખૂબ મૂલ્યવાન અને અમારી મૂડી છે અમને ખૂબ બળ આપે છે...આવી રીતે પ્રભુ નાં ગુણગાન ગાતા રહીએ.
      શ્રાદ્ધ ના પવિત્ર દિવસો માં માતા પિતા અને સર્વે પિતૃઓ ને ભાવ પૂર્વક યાદ કરી ને, વંદન કરીને એમના આશીર્વાદ મેળવીયે...🕉️

  • @neeladave3947
    @neeladave3947 Před rokem +2

    Vaah prabhu vaah maza avi gai sabas

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 9 měsíci

      વ્હાલા સત્સંગીઓ આપનો ખુબ ખુબ ધન્યવાદ...આપ સૌના નિરંતર આશીર્વાદ કોમેન્ટ રૂપે વરસી રહ્યા છે અમારા માટે ખૂબ મૂલ્યવાન અને અમારી મૂડી છે અમને ખૂબ બળ આપે છે...આવી રીતે પ્રભુ નાં ગુણગાન ગાતા રહીએ.
      શ્રાદ્ધ ના પવિત્ર દિવસો માં માતા પિતા અને સર્વે પિતૃઓ ને ભાવ પૂર્વક યાદ કરી ને, વંદન કરીને એમના આશીર્વાદ મેળવીયે...🕉️

  • @nitamehta3139
    @nitamehta3139 Před rokem +2

    વાહ ખુબજ સરસ ભજન ગાયુછે

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 9 měsíci

      વ્હાલા સત્સંગીઓ આપનો ખુબ ખુબ ધન્યવાદ...આપ સૌના નિરંતર આશીર્વાદ કોમેન્ટ રૂપે વરસી રહ્યા છે અમારા માટે ખૂબ મૂલ્યવાન અને અમારી મૂડી છે અમને ખૂબ બળ આપે છે...આવી રીતે પ્રભુ નાં ગુણગાન ગાતા રહીએ.
      શ્રાદ્ધ ના પવિત્ર દિવસો માં માતા પિતા અને સર્વે પિતૃઓ ને ભાવ પૂર્વક યાદ કરી ને, વંદન કરીને એમના આશીર્વાદ મેળવીયે...🕉️

  • @prafullajoshi3404
    @prafullajoshi3404 Před rokem +9

    🙏જય ગાયત્રી માઁ 🙏ખૂબ ખૂબ ખૂબ જ સરસ ભજન ગાયું... તમે જે રીતે રજુઆત કરો છો એ સાંભળીને ખરેખર આનંદ તો થાય છે જ પણ પરિવાર સાથે મળીને જે રીતે ભજનની રજુઆત કરો છો એ સાંભળીને તો હૈયું ભાવવિભોર થઈ જાય છે... વાહ શુ લખું વધારે....ધન્યવાદ... આભાર.. 🙏જય ગાયત્રી માઁ 🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      ધન્યવાદ...પ્રફુલા બેન
      ૐ જય ગાયત્રી માં ૐ 🙏🙏🙏🙏🙏
      આપનો કૉમેન્ટ કરવા બદલ ખુબ ખુબ આભાર... 💐💐💐🙏🏻🙏🏻🙏🏻
      આપનો સાથ સહકાર અને આશીર્વાદ એ જ અમારી મૂડી છે...
      ગરમી માં તબિયત નું ધ્યાન રાખજો અને સ્વસ્થ રહો એવી આપ અને આપના પરિવાર માટે ઈશ્વર ને પ્રાર્થના 🌹💐🙏🏻
      પ્રણામ💐🙏🏻

  • @meenapatel87
    @meenapatel87 Před rokem +3

    Jay shree krisn 🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 9 měsíci

      વ્હાલા સત્સંગીઓ આપનો ખુબ ખુબ ધન્યવાદ...આપ સૌના નિરંતર આશીર્વાદ કોમેન્ટ રૂપે વરસી રહ્યા છે અમારા માટે ખૂબ મૂલ્યવાન અને અમારી મૂડી છે અમને ખૂબ બળ આપે છે...આવી રીતે પ્રભુ નાં ગુણગાન ગાતા રહીએ.
      શ્રાદ્ધ ના પવિત્ર દિવસો માં માતા પિતા અને સર્વે પિતૃઓ ને ભાવ પૂર્વક યાદ કરી ને, વંદન કરીને એમના આશીર્વાદ મેળવીયે...🕉️

  • @parmarkalpana8648
    @parmarkalpana8648 Před 9 měsíci +1

    Saras bhajan ho...Jay siya Ram..Jay Govinda....

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 3 měsíci

      એકાદશીના જાજા જય શ્રી કૃષ્ણ...રાધે રાધે...
      ધન્યવાદ આપનો હૃદય પૂર્વક આભાર... ઘટમાં બિરાજતા પ્રભુને પ્રણામ... શુભેચ્છાઓ...🌸🌹💐🙏🏻

  • @DrKrish-kb1ws
    @DrKrish-kb1ws Před rokem +1

    વાહ વાહ સાખી અને છંદ સાથે ખૂબ ખૂબ ભજન ની રજૂઆત કરી ખૂબ સરસ. ખૂબ ખૂબ ધન્યવાદ જય શ્રી કૃષ્ણ 😊💐🙏💐👌💐👌🚩🚩💐

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      ધન્યવાદ... રતન બેન
      આપને પુરુષોત્તમ માસ ના જાજા જય શ્રી કૃષ્ણ...જય પુરુષોત્તમ ભગવાન...જય કાંઠગોર માં...
      અધિક માસમાં અધિક ભક્તિ સ્નાન,તપ,દાન નું મહત્વ છે આપણે સૌ વધુ ને વધુ પ્રભુ સ્મરણ કરતાં રહીએ અને પ્રભુ ની કૃપા હંમેશા વરસતી રહે એવી પ્રભુ ને પ્રાર્થના...પ્રણામ🌺💐🌺🙏

  • @mamtabhayani346
    @mamtabhayani346 Před rokem +2

    Jay shree swaminarayan 🙏
    Ati sunder,sabdo ghate prashansa mate 👌 👍 👏
    Rom rom pulkit bani gyu,urja bhari aapi aapna bhajan a
    Thank u badha beno ne aamone bhajan ni mala aapva badal

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 3 měsíci

      એકાદશીના જાજા જય શ્રી કૃષ્ણ...રાધે રાધે...
      ધન્યવાદ આપનો હૃદય પૂર્વક આભાર... ઘટમાં બિરાજતા પ્રભુને પ્રણામ... શુભેચ્છાઓ...🌸🌹💐🙏🏻મમતા બેન તમારી આવી લાગણી સભર કૉમેન્ટ વાંચીને ખરેખર અમે ખુબ પ્રોત્સાહિત થઈએ છીએ...આમ જ આશીર્વાદ નિરંતર આપતા રહેજો...💐🙏

  • @neelaytrivedi4176
    @neelaytrivedi4176 Před rokem +2

    amita vah sras bhu Fine shakhi bdhaye boliya mja aavi

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      ધન્યવાદ...અમિતા બેન
      આપનો કૉમેન્ટ કરવા બદલ ખુબ ખુબ આભાર... 💐💐💐🙏🏻🙏🏻🙏🏻
      આપનો સાથ સહકાર અને આશીર્વાદ એ જ અમારી મૂડી છે...
      ગરમી માં તબિયત નું ધ્યાન રાખજો અને સ્વસ્થ રહો એવી આપ અને આપના પરિવાર માટે ઈશ્વર ને પ્રાર્થના 🌹💐🙏🏻
      પ્રણામ💐🙏🏻

  • @kalpitapanchal2537
    @kalpitapanchal2537 Před rokem +1

    ખુબ ખુબ સુંદર કીર્તન ગાયું છે ઉષ્મા દીદી દક્ષા દીદી વસંત બા મજા આવી ગઈ તમારા બધાનો દિલ થી આભાર ખુબ ખુબ પ્રગતી કરો એવી પ્રભુ ને પ્રાર્થના ❤🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌👌👌👌👍👍👍👍👍👍👍

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 9 měsíci

      વ્હાલા સત્સંગીઓ આપનો ખુબ ખુબ ધન્યવાદ...આપ સૌના નિરંતર આશીર્વાદ કોમેન્ટ રૂપે વરસી રહ્યા છે અમારા માટે ખૂબ મૂલ્યવાન અને અમારી મૂડી છે અમને ખૂબ બળ આપે છે...આવી રીતે પ્રભુ નાં ગુણગાન ગાતા રહીએ.
      શ્રાદ્ધ ના પવિત્ર દિવસો માં માતા પિતા અને સર્વે પિતૃઓ ને ભાવ પૂર્વક યાદ કરી ને, વંદન કરીને એમના આશીર્વાદ મેળવીયે...🕉️

  • @renukathakkar7353
    @renukathakkar7353 Před rokem +3

    Wah Usmaben Wah Mast Bhajan Sambhadaviyu 👌👌👌 Jay Radhe Govinda 🙏🙏🙏🌹

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 9 měsíci

      વ્હાલા સત્સંગીઓ આપનો ખુબ ખુબ ધન્યવાદ...આપ સૌના નિરંતર આશીર્વાદ કોમેન્ટ રૂપે વરસી રહ્યા છે અમારા માટે ખૂબ મૂલ્યવાન અને અમારી મૂડી છે અમને ખૂબ બળ આપે છે...આવી રીતે પ્રભુ નાં ગુણગાન ગાતા રહીએ.
      શ્રાદ્ધ ના પવિત્ર દિવસો માં માતા પિતા અને સર્વે પિતૃઓ ને ભાવ પૂર્વક યાદ કરી ને, વંદન કરીને એમના આશીર્વાદ મેળવીયે...🕉️

  • @pushpachauhan9986
    @pushpachauhan9986 Před rokem +2

    👌♥️ Jay shree radhe Govinda saras bhajan ati sundar ♥️👌

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 9 měsíci +1

      વ્હાલા સત્સંગીઓ આપનો ખુબ ખુબ ધન્યવાદ...આપ સૌના નિરંતર આશીર્વાદ કોમેન્ટ રૂપે વરસી રહ્યા છે અમારા માટે ખૂબ મૂલ્યવાન અને અમારી મૂડી છે અમને ખૂબ બળ આપે છે...આવી રીતે પ્રભુ નાં ગુણગાન ગાતા રહીએ.
      શ્રાદ્ધ ના પવિત્ર દિવસો માં માતા પિતા અને સર્વે પિતૃઓ ને ભાવ પૂર્વક યાદ કરી ને, વંદન કરીને એમના આશીર્વાદ મેળવીયે...🕉️

  • @hemlattabenpatel6052
    @hemlattabenpatel6052 Před 11 měsíci +1

    Super Bhajan jay Shree Krishna 🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 11 měsíci

      ધન્યવાદ... હેમલતાબેન
      આપનો હૃદય પૂર્વક ખુબ ખુબ આભાર...
      પુરુષોત્તમ માસ ના જાજા જય શ્રી કૃષ્ણ...જય પુરુષોત્તમ ભગવાન...જય કાંઠા ગોરમાં...
      આપની કોમેન્ટ ખુબ જ મહત્વની છે વાંચીને હંમેશા ખુબ જ આનંદ થાય છે...
      આપના આશીર્વાદ નિરંતર મળતા રહે છે એનાથી અમારો ઉત્સાહ ખુબ વધે છે...આપના સાથ સહકાર એટલા મળે છે કે અમારી પાસે આભાર વ્યક્ત કરવા કોઈ શબ્દો નથી...
      આપનું સ્વાસ્થય સારું રહે એવી પ્રભુ ને પ્રાર્થના...શુભેચ્છાઓ...પ્રણામ...🌺🌹💐🙏

  • @ranjansuba
    @ranjansuba Před rokem +2

    રાધે રાધે રાધે માએ🙏👌👍🌷🌹👋🌹👋👌👌👌👌👌👌👌👋👋👋👋👋🙏🙏🙏🙏🙏🙏🙏🌷👌🌹👋🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      ધન્યવાદ...રંજન બેન
      રાધે રાધે...
      આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર...
      આપની શુભેચ્છા રૂપી કોમેન્ટ અમને હંમેશા બળ આપે છે...
      આપ સૌ ના સાથ સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ...
      આપ અને આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે...
      શુભેચ્છા...પ્રણામ💐🙏

  • @sharmilapatel4600
    @sharmilapatel4600 Před rokem +1

    Jay shree krishna bhua j mast Gaya Bhajan Gaya beno thenks

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 9 měsíci

      વ્હાલા સત્સંગીઓ આપનો ખુબ ખુબ ધન્યવાદ...આપ સૌના નિરંતર આશીર્વાદ કોમેન્ટ રૂપે વરસી રહ્યા છે અમારા માટે ખૂબ મૂલ્યવાન અને અમારી મૂડી છે અમને ખૂબ બળ આપે છે...આવી રીતે પ્રભુ નાં ગુણગાન ગાતા રહીએ.
      શ્રાદ્ધ ના પવિત્ર દિવસો માં માતા પિતા અને સર્વે પિતૃઓ ને ભાવ પૂર્વક યાદ કરી ને, વંદન કરીને એમના આશીર્વાદ મેળવીયે...🕉️

  • @mansukhshir7387
    @mansukhshir7387 Před rokem +1

    ખુબ સરસ ગાયું આ ભજન સાંભળી ને મજા પડી ગઈ જય શ્રી કૃષ્ણ🙏🙏🙏🙏🙏🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      ધન્યવાદ... મનસુખ ભાઈ
      આપને પુરુષોત્તમ માસ ના જાજા જય શ્રી કૃષ્ણ...જય પુરુષોત્તમ ભગવાન...જય કાંઠગોર માં...
      અધિક માસમાં અધિક ભક્તિ સ્નાન,તપ,દાન નું મહત્વ છે આપણે સૌ વધુ ને વધુ પ્રભુ સ્મરણ કરતાં રહીએ અને પ્રભુ ની કૃપા હંમેશા વરસતી રહે એવી પ્રભુ ને પ્રાર્થના...પ્રણામ🌺💐🌺🙏

  • @ilapathak7467
    @ilapathak7467 Před 10 měsíci +1

    વાહ! ઉષ્માબેન 🙏🙏🙏🙏🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 9 měsíci

      વ્હાલા સત્સંગીઓ આપનો ખુબ ખુબ ધન્યવાદ...આપ સૌના નિરંતર આશીર્વાદ કોમેન્ટ રૂપે વરસી રહ્યા છે અમારા માટે ખૂબ મૂલ્યવાન અને અમારી મૂડી છે અમને ખૂબ બળ આપે છે...આવી રીતે પ્રભુ નાં ગુણગાન ગાતા રહીએ.
      શ્રાદ્ધ ના પવિત્ર દિવસો માં માતા પિતા અને સર્વે પિતૃઓ ને ભાવ પૂર્વક યાદ કરી ને, વંદન કરીને એમના આશીર્વાદ મેળવીયે...🕉️

  • @hareshpatel3615
    @hareshpatel3615 Před rokem +2

    Sister Tamaro Voice Mane Khub pasand chhe

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 9 měsíci

      વ્હાલા સત્સંગીઓ આપનો ખુબ ખુબ ધન્યવાદ...આપ સૌના નિરંતર આશીર્વાદ કોમેન્ટ રૂપે વરસી રહ્યા છે અમારા માટે ખૂબ મૂલ્યવાન અને અમારી મૂડી છે અમને ખૂબ બળ આપે છે...આવી રીતે પ્રભુ નાં ગુણગાન ગાતા રહીએ.
      શ્રાદ્ધ ના પવિત્ર દિવસો માં માતા પિતા અને સર્વે પિતૃઓ ને ભાવ પૂર્વક યાદ કરી ને, વંદન કરીને એમના આશીર્વાદ મેળવીયે...🕉️

  • @darshanamistry8064
    @darshanamistry8064 Před rokem +3

    👌👌👌👌👌

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 9 měsíci

      વ્હાલા સત્સંગીઓ આપનો ખુબ ખુબ ધન્યવાદ...આપ સૌના નિરંતર આશીર્વાદ કોમેન્ટ રૂપે વરસી રહ્યા છે અમારા માટે ખૂબ મૂલ્યવાન અને અમારી મૂડી છે અમને ખૂબ બળ આપે છે...આવી રીતે પ્રભુ નાં ગુણગાન ગાતા રહીએ.
      શ્રાદ્ધ ના પવિત્ર દિવસો માં માતા પિતા અને સર્વે પિતૃઓ ને ભાવ પૂર્વક યાદ કરી ને, વંદન કરીને એમના આશીર્વાદ મેળવીયે...🕉️

  • @arunabendineshbhainimavat1674

    Arevah ushma ben bov j masat gayu👌👌👌♥🎉🌺💐🕉🙏🙏🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 9 měsíci

      વ્હાલા સત્સંગીઓ આપનો ખુબ ખુબ ધન્યવાદ...આપ સૌના નિરંતર આશીર્વાદ કોમેન્ટ રૂપે વરસી રહ્યા છે અમારા માટે ખૂબ મૂલ્યવાન અને અમારી મૂડી છે અમને ખૂબ બળ આપે છે...આવી રીતે પ્રભુ નાં ગુણગાન ગાતા રહીએ.
      શ્રાદ્ધ ના પવિત્ર દિવસો માં માતા પિતા અને સર્વે પિતૃઓ ને ભાવ પૂર્વક યાદ કરી ને, વંદન કરીને એમના આશીર્વાદ મેળવીયે...🕉️

  • @alpabenrojivadiya5086
    @alpabenrojivadiya5086 Před rokem +2

    Jay shree krishna mara vati

  • @punitofficialshrikrishnabh3785

    સુંદર ભજન જય શ્રી કૃષ્ણ

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 9 měsíci

      વ્હાલા સત્સંગીઓ આપનો ખુબ ખુબ ધન્યવાદ...આપ સૌના નિરંતર આશીર્વાદ કોમેન્ટ રૂપે વરસી રહ્યા છે અમારા માટે ખૂબ મૂલ્યવાન અને અમારી મૂડી છે અમને ખૂબ બળ આપે છે...આવી રીતે પ્રભુ નાં ગુણગાન ગાતા રહીએ.
      શ્રાદ્ધ ના પવિત્ર દિવસો માં માતા પિતા અને સર્વે પિતૃઓ ને ભાવ પૂર્વક યાદ કરી ને, વંદન કરીને એમના આશીર્વાદ મેળવીયે...🕉️

  • @vasantihindia6518
    @vasantihindia6518 Před rokem +2

    Wah,wah khub saras

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 9 měsíci

      વ્હાલા સત્સંગીઓ આપનો ખુબ ખુબ ધન્યવાદ...આપ સૌના નિરંતર આશીર્વાદ કોમેન્ટ રૂપે વરસી રહ્યા છે અમારા માટે ખૂબ મૂલ્યવાન અને અમારી મૂડી છે અમને ખૂબ બળ આપે છે...આવી રીતે પ્રભુ નાં ગુણગાન ગાતા રહીએ.
      શ્રાદ્ધ ના પવિત્ર દિવસો માં માતા પિતા અને સર્વે પિતૃઓ ને ભાવ પૂર્વક યાદ કરી ને, વંદન કરીને એમના આશીર્વાદ મેળવીયે...🕉️

  • @rasilatank7234
    @rasilatank7234 Před rokem +1

    Vsant masi uasma Ben vnitaben Aruna ben daxsa Ben mara bhavthi Jai Swaminarayan uasmbenn sakhi sambadvani bou mja aayvi jai Swaminarayan

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 9 měsíci

      વ્હાલા સત્સંગીઓ આપનો ખુબ ખુબ ધન્યવાદ...આપ સૌના નિરંતર આશીર્વાદ કોમેન્ટ રૂપે વરસી રહ્યા છે અમારા માટે ખૂબ મૂલ્યવાન અને અમારી મૂડી છે અમને ખૂબ બળ આપે છે...આવી રીતે પ્રભુ નાં ગુણગાન ગાતા રહીએ.
      શ્રાદ્ધ ના પવિત્ર દિવસો માં માતા પિતા અને સર્વે પિતૃઓ ને ભાવ પૂર્વક યાદ કરી ને, વંદન કરીને એમના આશીર્વાદ મેળવીયે...🕉️

  • @hemapatel6316
    @hemapatel6316 Před rokem +3

    👌🏼👍🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 9 měsíci

      વ્હાલા સત્સંગીઓ આપનો ખુબ ખુબ ધન્યવાદ...આપ સૌના નિરંતર આશીર્વાદ કોમેન્ટ રૂપે વરસી રહ્યા છે અમારા માટે ખૂબ મૂલ્યવાન અને અમારી મૂડી છે અમને ખૂબ બળ આપે છે...આવી રીતે પ્રભુ નાં ગુણગાન ગાતા રહીએ.
      શ્રાદ્ધ ના પવિત્ર દિવસો માં માતા પિતા અને સર્વે પિતૃઓ ને ભાવ પૂર્વક યાદ કરી ને, વંદન કરીને એમના આશીર્વાદ મેળવીયે...🕉️

  • @rasilasangani7573
    @rasilasangani7573 Před rokem +2

    સરસ ઉષ્મા બેન વિષ્ણુ મહિલા મંડળ ના જય શ્રી સ્વામિનારાયણ

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 9 měsíci

      વ્હાલા સત્સંગીઓ આપનો ખુબ ખુબ ધન્યવાદ...આપ સૌના નિરંતર આશીર્વાદ કોમેન્ટ રૂપે વરસી રહ્યા છે અમારા માટે ખૂબ મૂલ્યવાન અને અમારી મૂડી છે અમને ખૂબ બળ આપે છે...આવી રીતે પ્રભુ નાં ગુણગાન ગાતા રહીએ.
      શ્રાદ્ધ ના પવિત્ર દિવસો માં માતા પિતા અને સર્વે પિતૃઓ ને ભાવ પૂર્વક યાદ કરી ને, વંદન કરીને એમના આશીર્વાદ મેળવીયે...🕉️

  • @shankerbhaiparmar5434
    @shankerbhaiparmar5434 Před rokem +2

    વાહ કેટલું સુંદર ભજન આવી ભજન ભરેલી તલવાર ભગવાન સૌના દિલમાં કાયમ રાખે આપ સૌને મારા હૃદય થી પ્રણામ 🙏🙏🙏સરોજબેન

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem +1

      ધન્યવાદ...સરોજ બેન
      આપનો કૉમેન્ટ કરવા બદલ ખુબ ખુબ આભાર... 💐💐💐🙏🏻🙏🏻🙏🏻
      આપનો સાથ સહકાર અને આશીર્વાદ એ જ અમારી મૂડી છે...
      ગરમી માં તબિયત નું ધ્યાન રાખજો અને સ્વસ્થ રહો એવી આપ અને આપના પરિવાર માટે ઈશ્વર ને પ્રાર્થના 🌹💐🙏🏻
      પ્રણામ💐🙏🏻

  • @rinabensolanki9461
    @rinabensolanki9461 Před rokem +2

    વાહ ઉષ્માબેન વાહ સરસ ભજન ગાયું વસંતબેન ની દક્ષાબેન તમે પણ સાથ સારો આપ્યો મજા આવી ગઈ સાંભળીને 👌🏻👌🏻👌🏻👌🏻👌🏻🙏🏻

    • @madhubenhariyani6039
      @madhubenhariyani6039 Před rokem +1

      👌👌👌👌👏👏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 9 měsíci +1

      વ્હાલા સત્સંગીઓ આપનો ખુબ ખુબ ધન્યવાદ...આપ સૌના નિરંતર આશીર્વાદ કોમેન્ટ રૂપે વરસી રહ્યા છે અમારા માટે ખૂબ મૂલ્યવાન અને અમારી મૂડી છે અમને ખૂબ બળ આપે છે...આવી રીતે પ્રભુ નાં ગુણગાન ગાતા રહીએ.
      શ્રાદ્ધ ના પવિત્ર દિવસો માં માતા પિતા અને સર્વે પિતૃઓ ને ભાવ પૂર્વક યાદ કરી ને, વંદન કરીને એમના આશીર્વાદ મેળવીયે...🕉️

  • @manjulaprajapati9399
    @manjulaprajapati9399 Před rokem +2

    વાહ ઉષ્મા બેન બહુ સરસ ભજન ગાયુ છે અને છંદ તો બહુ સરસ એક એક શબ્દ સાચા છે મને બહુ ગમ્યું તમારા ભજન સાથે સાથે મ્યુઝિક બહુ જ સરસ છે આમ સાંભળવા ની મજા આવી જાય વંસતમાસી દક્ષાબેન બહુ સરસ સાથ આપો છો જય શ્રી કૃષ્ણ

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 3 měsíci +1

      એકાદશીના જાજા જય શ્રી કૃષ્ણ...રાધે રાધે...
      ધન્યવાદ આપનો હૃદય પૂર્વક આભાર... ઘટમાં બિરાજતા પ્રભુને પ્રણામ... શુભેચ્છાઓ...🌸🌹💐🙏🏻

  • @vedikabhagat7075
    @vedikabhagat7075 Před rokem +2

    Khub sarsh radhe radhe

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 9 měsíci

      વ્હાલા સત્સંગીઓ આપનો ખુબ ખુબ ધન્યવાદ...આપ સૌના નિરંતર આશીર્વાદ કોમેન્ટ રૂપે વરસી રહ્યા છે અમારા માટે ખૂબ મૂલ્યવાન અને અમારી મૂડી છે અમને ખૂબ બળ આપે છે...આવી રીતે પ્રભુ નાં ગુણગાન ગાતા રહીએ.
      શ્રાદ્ધ ના પવિત્ર દિવસો માં માતા પિતા અને સર્વે પિતૃઓ ને ભાવ પૂર્વક યાદ કરી ને, વંદન કરીને એમના આશીર્વાદ મેળવીયે...🕉️

  • @jaydwarikadhishkirtanmala

    સખી પરિવારને જય દ્વારિકાધીશ જય શ્રી કૃષ્ણ સીતારામ 🙏🏻🙏🏻🙏🏻🌺🌺🌺🌷🌷🌷
    ખૂબ જ સરસ કીર્તન ગાયું છે👌🏻👌🏻
    કીર્તનમાં તમારો ભાવ પણ ખૂબ સારો છે🌹
    ખૂબ જ આનંદ થયો સાંભળીને🌹☺️
    ઉતરાયણ પર્વની શુભકામનાઓ💐

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 9 měsíci

      વ્હાલા સત્સંગીઓ આપનો ખુબ ખુબ ધન્યવાદ...આપ સૌના નિરંતર આશીર્વાદ કોમેન્ટ રૂપે વરસી રહ્યા છે અમારા માટે ખૂબ મૂલ્યવાન અને અમારી મૂડી છે અમને ખૂબ બળ આપે છે...આવી રીતે પ્રભુ નાં ગુણગાન ગાતા રહીએ.
      શ્રાદ્ધ ના પવિત્ર દિવસો માં માતા પિતા અને સર્વે પિતૃઓ ને ભાવ પૂર્વક યાદ કરી ને, વંદન કરીને એમના આશીર્વાદ મેળવીયે...🕉️

  • @ranjansuba
    @ranjansuba Před rokem +2

    રાધે રાધે🙏👍👍👌👌👌👌🌷👌👋👋👋👋👋👋👌👌👌👌👌👌🙏🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      ધન્યવાદ...રંજન બેન
      રાધે રાધે...
      આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર...
      આપની શુભેચ્છા રૂપી કોમેન્ટ અમને હંમેશા બળ આપે છે...
      આપ સૌ ના સાથ સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ...
      આપ અને આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે...
      શુભેચ્છા...પ્રણામ💐🙏

  • @arunabenmpatel9813
    @arunabenmpatel9813 Před rokem +2

    ખૂબ ખૂબ અભિનંદન સરસ ભજન ગાયુ

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 9 měsíci

      વ્હાલા સત્સંગીઓ આપનો ખુબ ખુબ ધન્યવાદ...આપ સૌના નિરંતર આશીર્વાદ કોમેન્ટ રૂપે વરસી રહ્યા છે અમારા માટે ખૂબ મૂલ્યવાન અને અમારી મૂડી છે અમને ખૂબ બળ આપે છે...આવી રીતે પ્રભુ નાં ગુણગાન ગાતા રહીએ.
      શ્રાદ્ધ ના પવિત્ર દિવસો માં માતા પિતા અને સર્વે પિતૃઓ ને ભાવ પૂર્વક યાદ કરી ને, વંદન કરીને એમના આશીર્વાદ મેળવીયે...🕉️

  • @vandanapatel9175
    @vandanapatel9175 Před rokem +3

    વસંત બા તમને પ્રણામ 👏ખુબ ખુબ સરસ ભજન છે...સર્વેને જયશ્રી કૃષ્ણ 🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 9 měsíci

      વ્હાલા સત્સંગીઓ આપનો ખુબ ખુબ ધન્યવાદ...આપ સૌના નિરંતર આશીર્વાદ કોમેન્ટ રૂપે વરસી રહ્યા છે અમારા માટે ખૂબ મૂલ્યવાન અને અમારી મૂડી છે અમને ખૂબ બળ આપે છે...આવી રીતે પ્રભુ નાં ગુણગાન ગાતા રહીએ.
      શ્રાદ્ધ ના પવિત્ર દિવસો માં માતા પિતા અને સર્વે પિતૃઓ ને ભાવ પૂર્વક યાદ કરી ને, વંદન કરીને એમના આશીર્વાદ મેળવીયે...🕉️

  • @neelaytrivedi4176
    @neelaytrivedi4176 Před rokem +2

    amita trivedi bhu sras Jay shree krishna vah fine bhu sras sras gayu

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      ધન્યવાદ...અમિતા બેન
      આપનો કૉમેન્ટ કરવા બદલ ખુબ ખુબ આભાર... 💐💐💐🙏🏻🙏🏻🙏🏻
      આપનો સાથ સહકાર અને આશીર્વાદ એ જ અમારી મૂડી છે...
      ગરમી માં તબિયત નું ધ્યાન રાખજો અને સ્વસ્થ રહો એવી આપ અને આપના પરિવાર માટે ઈશ્વર ને પ્રાર્થના 🌹💐🙏🏻
      પ્રણામ💐🙏🏻

  • @b.d.vaghasiya3916
    @b.d.vaghasiya3916 Před rokem +3

    Very nice 👌 Jay Swaminarayan 🙏🌺🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 9 měsíci

      વ્હાલા સત્સંગીઓ આપનો ખુબ ખુબ ધન્યવાદ...આપ સૌના નિરંતર આશીર્વાદ કોમેન્ટ રૂપે વરસી રહ્યા છે અમારા માટે ખૂબ મૂલ્યવાન અને અમારી મૂડી છે અમને ખૂબ બળ આપે છે...આવી રીતે પ્રભુ નાં ગુણગાન ગાતા રહીએ.
      શ્રાદ્ધ ના પવિત્ર દિવસો માં માતા પિતા અને સર્વે પિતૃઓ ને ભાવ પૂર્વક યાદ કરી ને, વંદન કરીને એમના આશીર્વાદ મેળવીયે...🕉️

  • @dishabhatt2142
    @dishabhatt2142 Před rokem +2

    Must. Bhajan

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 9 měsíci

      વ્હાલા સત્સંગીઓ આપનો ખુબ ખુબ ધન્યવાદ...આપ સૌના નિરંતર આશીર્વાદ કોમેન્ટ રૂપે વરસી રહ્યા છે અમારા માટે ખૂબ મૂલ્યવાન અને અમારી મૂડી છે અમને ખૂબ બળ આપે છે...આવી રીતે પ્રભુ નાં ગુણગાન ગાતા રહીએ.
      શ્રાદ્ધ ના પવિત્ર દિવસો માં માતા પિતા અને સર્વે પિતૃઓ ને ભાવ પૂર્વક યાદ કરી ને, વંદન કરીને એમના આશીર્વાદ મેળવીયે...🕉️

  • @bhavnaraval499
    @bhavnaraval499 Před rokem +2

    Wah Wah nice Bhajan 👌👌👍 Jsk Ben 🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      ધન્યવાદ...ભાવના બેન
      જય શ્રી કૃષ્ણ....
      આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર...
      આપની શુભેચ્છા રૂપી કોમેન્ટ અમને હંમેશા બળ આપે છે...
      આપ સૌ ના સાથ સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ...
      આપ અને આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે...
      શુભેચ્છા...પ્રણામ💐🙏

  • @chetanalakhani772
    @chetanalakhani772 Před rokem +2

    🙏🏽રાધે રાધે 🙏🏽ખૂબ સરસ ભજન ઉષ્માબેન 👏🏼👏🏼

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 9 měsíci

      વ્હાલા સત્સંગીઓ આપનો ખુબ ખુબ ધન્યવાદ...આપ સૌના નિરંતર આશીર્વાદ કોમેન્ટ રૂપે વરસી રહ્યા છે અમારા માટે ખૂબ મૂલ્યવાન અને અમારી મૂડી છે અમને ખૂબ બળ આપે છે...આવી રીતે પ્રભુ નાં ગુણગાન ગાતા રહીએ.
      શ્રાદ્ધ ના પવિત્ર દિવસો માં માતા પિતા અને સર્વે પિતૃઓ ને ભાવ પૂર્વક યાદ કરી ને, વંદન કરીને એમના આશીર્વાદ મેળવીયે...🕉️

  • @Smitasheth008
    @Smitasheth008 Před rokem +2

    Nice Jay shrikrishna

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 9 měsíci

      વ્હાલા સત્સંગીઓ આપનો ખુબ ખુબ ધન્યવાદ...આપ સૌના નિરંતર આશીર્વાદ કોમેન્ટ રૂપે વરસી રહ્યા છે અમારા માટે ખૂબ મૂલ્યવાન અને અમારી મૂડી છે અમને ખૂબ બળ આપે છે...આવી રીતે પ્રભુ નાં ગુણગાન ગાતા રહીએ.
      શ્રાદ્ધ ના પવિત્ર દિવસો માં માતા પિતા અને સર્વે પિતૃઓ ને ભાવ પૂર્વક યાદ કરી ને, વંદન કરીને એમના આશીર્વાદ મેળવીયે...🕉️

  • @kalubhaiparmar5819
    @kalubhaiparmar5819 Před rokem +2

    ખુબ ખુબ સરસ ભજન જય રાધે ગોવિંદ જય સ્વામિનારાયણ

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 9 měsíci

      વ્હાલા સત્સંગીઓ આપનો ખુબ ખુબ ધન્યવાદ...આપ સૌના નિરંતર આશીર્વાદ કોમેન્ટ રૂપે વરસી રહ્યા છે અમારા માટે ખૂબ મૂલ્યવાન અને અમારી મૂડી છે અમને ખૂબ બળ આપે છે...આવી રીતે પ્રભુ નાં ગુણગાન ગાતા રહીએ.
      શ્રાદ્ધ ના પવિત્ર દિવસો માં માતા પિતા અને સર્વે પિતૃઓ ને ભાવ પૂર્વક યાદ કરી ને, વંદન કરીને એમના આશીર્વાદ મેળવીયે...🕉️

  • @minashastri9345
    @minashastri9345 Před rokem +2

    વાહ ઉષ્મા બેન સુંદર અવાજ છે

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 9 měsíci

      વ્હાલા સત્સંગીઓ આપનો ખુબ ખુબ ધન્યવાદ...આપ સૌના નિરંતર આશીર્વાદ કોમેન્ટ રૂપે વરસી રહ્યા છે અમારા માટે ખૂબ મૂલ્યવાન અને અમારી મૂડી છે અમને ખૂબ બળ આપે છે...આવી રીતે પ્રભુ નાં ગુણગાન ગાતા રહીએ.
      શ્રાદ્ધ ના પવિત્ર દિવસો માં માતા પિતા અને સર્વે પિતૃઓ ને ભાવ પૂર્વક યાદ કરી ને, વંદન કરીને એમના આશીર્વાદ મેળવીયે...🕉️

  • @ritadharmendrasuranipatel4199

    વાહ ઉષ્મા બેન વાહ ખૂબ સુંદર ભજન ગાયું 👌👌 જય શ્રી કૃષ્ણ 🙏🏻

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 9 měsíci

      વ્હાલા સત્સંગીઓ આપનો ખુબ ખુબ ધન્યવાદ...આપ સૌના નિરંતર આશીર્વાદ કોમેન્ટ રૂપે વરસી રહ્યા છે અમારા માટે ખૂબ મૂલ્યવાન અને અમારી મૂડી છે અમને ખૂબ બળ આપે છે...આવી રીતે પ્રભુ નાં ગુણગાન ગાતા રહીએ.
      શ્રાદ્ધ ના પવિત્ર દિવસો માં માતા પિતા અને સર્વે પિતૃઓ ને ભાવ પૂર્વક યાદ કરી ને, વંદન કરીને એમના આશીર્વાદ મેળવીયે...🕉️

  • @linamistry8452
    @linamistry8452 Před rokem +2

    Jai shree krishna 👏👌🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 9 měsíci

      વ્હાલા સત્સંગીઓ આપનો ખુબ ખુબ ધન્યવાદ...આપ સૌના નિરંતર આશીર્વાદ કોમેન્ટ રૂપે વરસી રહ્યા છે અમારા માટે ખૂબ મૂલ્યવાન અને અમારી મૂડી છે અમને ખૂબ બળ આપે છે...આવી રીતે પ્રભુ નાં ગુણગાન ગાતા રહીએ.
      શ્રાદ્ધ ના પવિત્ર દિવસો માં માતા પિતા અને સર્વે પિતૃઓ ને ભાવ પૂર્વક યાદ કરી ને, વંદન કરીને એમના આશીર્વાદ મેળવીયે...🕉️

  • @pinkibendodiya9868
    @pinkibendodiya9868 Před rokem +3

    Jay shree Krishna

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 9 měsíci

      વ્હાલા સત્સંગીઓ આપનો ખુબ ખુબ ધન્યવાદ...આપ સૌના નિરંતર આશીર્વાદ કોમેન્ટ રૂપે વરસી રહ્યા છે અમારા માટે ખૂબ મૂલ્યવાન અને અમારી મૂડી છે અમને ખૂબ બળ આપે છે...આવી રીતે પ્રભુ નાં ગુણગાન ગાતા રહીએ.
      શ્રાદ્ધ ના પવિત્ર દિવસો માં માતા પિતા અને સર્વે પિતૃઓ ને ભાવ પૂર્વક યાદ કરી ને, વંદન કરીને એમના આશીર્વાદ મેળવીયે...🕉️

  • @reshmapatel8735
    @reshmapatel8735 Před 2 měsíci +1

    અભિનંદન અભિનંદન અભિનંદન અભિનંદન

  • @sudhamsukhanandi169
    @sudhamsukhanandi169 Před rokem +2

    Jay siyaram🙏🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 9 měsíci

      વ્હાલા સત્સંગીઓ આપનો ખુબ ખુબ ધન્યવાદ...આપ સૌના નિરંતર આશીર્વાદ કોમેન્ટ રૂપે વરસી રહ્યા છે અમારા માટે ખૂબ મૂલ્યવાન અને અમારી મૂડી છે અમને ખૂબ બળ આપે છે...આવી રીતે પ્રભુ નાં ગુણગાન ગાતા રહીએ.
      શ્રાદ્ધ ના પવિત્ર દિવસો માં માતા પિતા અને સર્વે પિતૃઓ ને ભાવ પૂર્વક યાદ કરી ને, વંદન કરીને એમના આશીર્વાદ મેળવીયે...🕉️

  • @baradalpa875
    @baradalpa875 Před rokem +2

    વાહ... ખૂબ સરસ બહેનો 🙏🙏જય ગોવિંદ જય ગોપાલ 🙏🙏👌👌👏👏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 9 měsíci

      વ્હાલા સત્સંગીઓ આપનો ખુબ ખુબ ધન્યવાદ...આપ સૌના નિરંતર આશીર્વાદ કોમેન્ટ રૂપે વરસી રહ્યા છે અમારા માટે ખૂબ મૂલ્યવાન અને અમારી મૂડી છે અમને ખૂબ બળ આપે છે...આવી રીતે પ્રભુ નાં ગુણગાન ગાતા રહીએ.
      શ્રાદ્ધ ના પવિત્ર દિવસો માં માતા પિતા અને સર્વે પિતૃઓ ને ભાવ પૂર્વક યાદ કરી ને, વંદન કરીને એમના આશીર્વાદ મેળવીયે...🕉️

  • @kokilajethva8196
    @kokilajethva8196 Před rokem +2

    Jay shree Krishna 🙏🌹🙏

  • @champabenpatel4019
    @champabenpatel4019 Před rokem +2

    જય શ્રીકૃષ્ણ ઉષ્મા બેન ભજન ખૂબ જ સરસ છે અને શુદર સ્વર માં ગાયું

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 9 měsíci

      વ્હાલા સત્સંગીઓ આપનો ખુબ ખુબ ધન્યવાદ...આપ સૌના નિરંતર આશીર્વાદ કોમેન્ટ રૂપે વરસી રહ્યા છે અમારા માટે ખૂબ મૂલ્યવાન અને અમારી મૂડી છે અમને ખૂબ બળ આપે છે...આવી રીતે પ્રભુ નાં ગુણગાન ગાતા રહીએ.
      શ્રાદ્ધ ના પવિત્ર દિવસો માં માતા પિતા અને સર્વે પિતૃઓ ને ભાવ પૂર્વક યાદ કરી ને, વંદન કરીને એમના આશીર્વાદ મેળવીયે...🕉️

  • @quirtebaiajitshim6456
    @quirtebaiajitshim6456 Před rokem +2

    Jay shree Krishna 🙏🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 9 měsíci

      વ્હાલા સત્સંગીઓ આપનો ખુબ ખુબ ધન્યવાદ...આપ સૌના નિરંતર આશીર્વાદ કોમેન્ટ રૂપે વરસી રહ્યા છે અમારા માટે ખૂબ મૂલ્યવાન અને અમારી મૂડી છે અમને ખૂબ બળ આપે છે...આવી રીતે પ્રભુ નાં ગુણગાન ગાતા રહીએ.
      શ્રાદ્ધ ના પવિત્ર દિવસો માં માતા પિતા અને સર્વે પિતૃઓ ને ભાવ પૂર્વક યાદ કરી ને, વંદન કરીને એમના આશીર્વાદ મેળવીયે...🕉️

  • @tickoopatel5063
    @tickoopatel5063 Před rokem +2

    Vah vah Ushmaben !!!!
    Aa bhajan khub j junu chhe, motu pn chhe, Amari pase pn chhe...
    Pn tamari gava ni adaa khub j saras chhe. Tevi rite j amne pn gavani aadat
    Chhe, tamara Bhajan khub j saras hoy chhe.. etlu j nhi tamari family ma tamaro awaj madhur chhe, bija baheno no awaj tamara jevo nathi pn vasantben no awaj Amara jevo j chhe, pn
    Khub j spashta chokkhkhu uchchar kare chhe tevi j rite Vanitaben, Arunaben ane Daxaben pn khub j saras gaay chhe.badhi j baheno saras rite bhajan jile chhe, sambhadvanu man thay chhe.
    Vah vah kya team he!!!
    Jordana....saras, saras , saras
    Khub j saras ,
    Jay Shri Krishna 🙏🌷👏🌹🙏⚘️👌💐🙏🌷👏🌹🙏⚘️👌💐 Eru, Navsari thi Jay Shri Radhey, Jay Shri Krishna 🌹👏🌷🙏⚘️👌💐

    • @chetanalakhani772
      @chetanalakhani772 Před rokem +2

      ❤❤

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 3 měsíci

      ધન્યવાદ ઇન્દિરાબેન...આપનો કૉમેન્ટ કરવા બદલ ખુબ ખુબ આભાર... 💐💐💐🙏🏻🙏🏻🙏🏻
      સૌપ્રથમ તો આપની કોમેન્ટનો ખૂબ મોડો જવાબ આપી રહી છું એ માટે ક્ષમા કરશો...
      આપની કોમેન્ટ હંમેશા અમને ખૂબ ઉત્સાહ વધે એવી જ હોય છે અમને વાંચીને ખૂબ જ રાજીપો થાય છે અમે ખૂબ પ્રફુલ્લિત થઈ જઈએ છીએ તમારી કોમેન્ટ વાંચીને...
      આપના આશીર્વાદ હંમેશા અમને આપતા રહેજો...
      ચૈત્ર માસના ગયેલા તહેવારો અને આગળ આવતા તહેવારો ની શુભકામનાઓ...🌹💐🙏🏻
      ગરમી માં તબિયત નું ધ્યાન રાખજો અને સ્વસ્થ રહો એવી આપ અને આપના પરિવાર માટે ઈશ્વર ને પ્રાર્થના...આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ🌹💐🙏🏻

  • @pragnamehta1201
    @pragnamehta1201 Před rokem +2

    અલગ જ રૂપ આપ્યું છે જય શ્રી કૃષ્ણ 🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 9 měsíci

      વ્હાલા સત્સંગીઓ આપનો ખુબ ખુબ ધન્યવાદ...આપ સૌના નિરંતર આશીર્વાદ કોમેન્ટ રૂપે વરસી રહ્યા છે અમારા માટે ખૂબ મૂલ્યવાન અને અમારી મૂડી છે અમને ખૂબ બળ આપે છે...આવી રીતે પ્રભુ નાં ગુણગાન ગાતા રહીએ.
      શ્રાદ્ધ ના પવિત્ર દિવસો માં માતા પિતા અને સર્વે પિતૃઓ ને ભાવ પૂર્વક યાદ કરી ને, વંદન કરીને એમના આશીર્વાદ મેળવીયે...🕉️

  • @bhanu_n_rameshpatel4991
    @bhanu_n_rameshpatel4991 Před 11 měsíci +1

    Khub Sara’s

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 11 měsíci

      🕉️ નમઃ શિવાય...હર હર મહાદેવ...જય ભોળાનાથ...
      આખી દુનિયાનું કલ્યાણ કરવાની ભાવના એટલે શિવ...શિવ એટલે જ કલ્યાણ...
      શિવજી નો ભક્ત બધાનું સારું જ ઈચ્છે...
      ભોળાનાથ ના ભગત નો કોઈ દુશ્મન ના હોય...
      આવા પરમ કૃપાળુ મહાદેવની કૃપા આપ સૌ ઉપર રહે... આપણે આખા જગતના મિત્ર બનીએ સાથે રહીને સૌનું કલ્યાણ કરીએ... એ જ શ્રાવણ માસની શુભકામનાઓ...પ્રણામ...🌷💐 🙏🏼

  • @કૃષ્ણમંડળ

    ખુબ ખુબ સરસ વાહ દીદી 🙏🙏👍👍

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 9 měsíci

      વ્હાલા સત્સંગીઓ આપનો ખુબ ખુબ ધન્યવાદ...આપ સૌના નિરંતર આશીર્વાદ કોમેન્ટ રૂપે વરસી રહ્યા છે અમારા માટે ખૂબ મૂલ્યવાન અને અમારી મૂડી છે અમને ખૂબ બળ આપે છે...આવી રીતે પ્રભુ નાં ગુણગાન ગાતા રહીએ.
      શ્રાદ્ધ ના પવિત્ર દિવસો માં માતા પિતા અને સર્વે પિતૃઓ ને ભાવ પૂર્વક યાદ કરી ને, વંદન કરીને એમના આશીર્વાદ મેળવીયે...🕉️

  • @anjanashah7412
    @anjanashah7412 Před 5 měsíci +1

    Jordar usma ben

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 3 měsíci

      એકાદશીના જાજા જય શ્રી કૃષ્ણ...રાધે રાધે...
      ધન્યવાદ આપનો હૃદય પૂર્વક આભાર... ઘટમાં બિરાજતા પ્રભુને પ્રણામ... શુભેચ્છાઓ...🌸🌹💐🙏🏻

  • @ranjanben8742
    @ranjanben8742 Před rokem +2

    વાહ વાહ અતિ સુંદર ખૂબ ખૂબ ખૂબ મજા આવી સાભળવાની 🌸🌺🍁🍂💐🙏👌👌👌👌👌સવૉ ને જય શ્રી કૃષ્ણ જય સ્વામી નારાયણ🌸🌺🍁🍂💐🙏👌👌👌👌👌

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 9 měsíci

      વ્હાલા સત્સંગીઓ આપનો ખુબ ખુબ ધન્યવાદ...આપ સૌના નિરંતર આશીર્વાદ કોમેન્ટ રૂપે વરસી રહ્યા છે અમારા માટે ખૂબ મૂલ્યવાન અને અમારી મૂડી છે અમને ખૂબ બળ આપે છે...આવી રીતે પ્રભુ નાં ગુણગાન ગાતા રહીએ.
      શ્રાદ્ધ ના પવિત્ર દિવસો માં માતા પિતા અને સર્વે પિતૃઓ ને ભાવ પૂર્વક યાદ કરી ને, વંદન કરીને એમના આશીર્વાદ મેળવીયે...🕉️

  • @deepmathukiya9240
    @deepmathukiya9240 Před rokem +2

    Jay gurudev

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 9 měsíci

      વ્હાલા સત્સંગીઓ આપનો ખુબ ખુબ ધન્યવાદ...આપ સૌના નિરંતર આશીર્વાદ કોમેન્ટ રૂપે વરસી રહ્યા છે અમારા માટે ખૂબ મૂલ્યવાન અને અમારી મૂડી છે અમને ખૂબ બળ આપે છે...આવી રીતે પ્રભુ નાં ગુણગાન ગાતા રહીએ.
      શ્રાદ્ધ ના પવિત્ર દિવસો માં માતા પિતા અને સર્વે પિતૃઓ ને ભાવ પૂર્વક યાદ કરી ને, વંદન કરીને એમના આશીર્વાદ મેળવીયે...🕉️

  • @alpabenrojivadiya5086
    @alpabenrojivadiya5086 Před rokem +2

    Are su bajan gav cho vah vah

  • @kishorsakariya4094
    @kishorsakariya4094 Před rokem +2

    Jay gurudev bhagwan

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 9 měsíci

      વ્હાલા સત્સંગીઓ આપનો ખુબ ખુબ ધન્યવાદ...આપ સૌના નિરંતર આશીર્વાદ કોમેન્ટ રૂપે વરસી રહ્યા છે અમારા માટે ખૂબ મૂલ્યવાન અને અમારી મૂડી છે અમને ખૂબ બળ આપે છે...આવી રીતે પ્રભુ નાં ગુણગાન ગાતા રહીએ.
      શ્રાદ્ધ ના પવિત્ર દિવસો માં માતા પિતા અને સર્વે પિતૃઓ ને ભાવ પૂર્વક યાદ કરી ને, વંદન કરીને એમના આશીર્વાદ મેળવીયે...🕉️

  • @shushilamehta7407
    @shushilamehta7407 Před rokem +3

    જયશ્રીકૃષ્ણ ગોપીઓ ખુબ સરસ ભજન ગાયુ ખુબ જુનુ ભજન છે મારા ભજન જુના થાતા નથી🙏🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 9 měsíci

      વ્હાલા સત્સંગીઓ આપનો ખુબ ખુબ ધન્યવાદ...આપ સૌના નિરંતર આશીર્વાદ કોમેન્ટ રૂપે વરસી રહ્યા છે અમારા માટે ખૂબ મૂલ્યવાન અને અમારી મૂડી છે અમને ખૂબ બળ આપે છે...આવી રીતે પ્રભુ નાં ગુણગાન ગાતા રહીએ.
      શ્રાદ્ધ ના પવિત્ર દિવસો માં માતા પિતા અને સર્વે પિતૃઓ ને ભાવ પૂર્વક યાદ કરી ને, વંદન કરીને એમના આશીર્વાદ મેળવીયે...🕉️

  • @free_fire919
    @free_fire919 Před rokem +1

    સરસ🙏🙏🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      ધન્યવાદ...
      આપને પુરુષોત્તમ માસ ના જાજા જય શ્રી કૃષ્ણ...જય પુરુષોત્તમ ભગવાન...જય કાંઠગોર માં...
      અધિક માસમાં અધિક ભક્તિ સ્નાન,તપ,દાન નું મહત્વ છે આપણે સૌ વધુ ને વધુ પ્રભુ સ્મરણ કરતાં રહીએ અને પ્રભુ ની કૃપા હંમેશા વરસતી રહે એવી પ્રભુ ને પ્રાર્થના...પ્રણામ🌺💐🌺🙏

  • @yoginishah5086
    @yoginishah5086 Před rokem +2

    nice nice bhajan yogini Baroda yoginishah and voice

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 9 měsíci

      વ્હાલા સત્સંગીઓ આપનો ખુબ ખુબ ધન્યવાદ...આપ સૌના નિરંતર આશીર્વાદ કોમેન્ટ રૂપે વરસી રહ્યા છે અમારા માટે ખૂબ મૂલ્યવાન અને અમારી મૂડી છે અમને ખૂબ બળ આપે છે...આવી રીતે પ્રભુ નાં ગુણગાન ગાતા રહીએ.
      શ્રાદ્ધ ના પવિત્ર દિવસો માં માતા પિતા અને સર્વે પિતૃઓ ને ભાવ પૂર્વક યાદ કરી ને, વંદન કરીને એમના આશીર્વાદ મેળવીયે...🕉️

  • @jyotimehta1803
    @jyotimehta1803 Před rokem +2

    Very very nice 👌🏿👌🏿👌🏿👌🏿👌🏿🙏🙏🙏🙏🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 9 měsíci

      વ્હાલા સત્સંગીઓ આપનો ખુબ ખુબ ધન્યવાદ...આપ સૌના નિરંતર આશીર્વાદ કોમેન્ટ રૂપે વરસી રહ્યા છે અમારા માટે ખૂબ મૂલ્યવાન અને અમારી મૂડી છે અમને ખૂબ બળ આપે છે...આવી રીતે પ્રભુ નાં ગુણગાન ગાતા રહીએ.
      શ્રાદ્ધ ના પવિત્ર દિવસો માં માતા પિતા અને સર્વે પિતૃઓ ને ભાવ પૂર્વક યાદ કરી ને, વંદન કરીને એમના આશીર્વાદ મેળવીયે...🕉️

  • @pragnamehta1201
    @pragnamehta1201 Před rokem +2

    ભાઈ ભાઈ બોવ સરસ આ ભજન સાંભળીએ તો ઘણીવાર છે પણ તમે લોકોએ અલગ જ

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 9 měsíci

      વ્હાલા સત્સંગીઓ આપનો ખુબ ખુબ ધન્યવાદ...આપ સૌના નિરંતર આશીર્વાદ કોમેન્ટ રૂપે વરસી રહ્યા છે અમારા માટે ખૂબ મૂલ્યવાન અને અમારી મૂડી છે અમને ખૂબ બળ આપે છે...આવી રીતે પ્રભુ નાં ગુણગાન ગાતા રહીએ.
      શ્રાદ્ધ ના પવિત્ર દિવસો માં માતા પિતા અને સર્વે પિતૃઓ ને ભાવ પૂર્વક યાદ કરી ને, વંદન કરીને એમના આશીર્વાદ મેળવીયે...🕉️

  • @parulbenhumbal73
    @parulbenhumbal73 Před 11 měsíci +1

    હા ઉષ્માબેન હા બોલવા માટે શબ્દ નથી
    જય દ્વારકાધીશ સૌવને

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 9 měsíci

      વ્હાલા સત્સંગીઓ આપનો ખુબ ખુબ ધન્યવાદ...આપ સૌના નિરંતર આશીર્વાદ કોમેન્ટ રૂપે વરસી રહ્યા છે અમારા માટે ખૂબ મૂલ્યવાન અને અમારી મૂડી છે અમને ખૂબ બળ આપે છે...આવી રીતે પ્રભુ નાં ગુણગાન ગાતા રહીએ.
      શ્રાદ્ધ ના પવિત્ર દિવસો માં માતા પિતા અને સર્વે પિતૃઓ ને ભાવ પૂર્વક યાદ કરી ને, વંદન કરીને એમના આશીર્વાદ મેળવીયે...🕉️

  • @jyotilathiya8732
    @jyotilathiya8732 Před rokem +2

    Very nice 👍

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 9 měsíci

      વ્હાલા સત્સંગીઓ આપનો ખુબ ખુબ ધન્યવાદ...આપ સૌના નિરંતર આશીર્વાદ કોમેન્ટ રૂપે વરસી રહ્યા છે અમારા માટે ખૂબ મૂલ્યવાન અને અમારી મૂડી છે અમને ખૂબ બળ આપે છે...આવી રીતે પ્રભુ નાં ગુણગાન ગાતા રહીએ.
      શ્રાદ્ધ ના પવિત્ર દિવસો માં માતા પિતા અને સર્વે પિતૃઓ ને ભાવ પૂર્વક યાદ કરી ને, વંદન કરીને એમના આશીર્વાદ મેળવીયે...🕉️

  • @kalatrans9436
    @kalatrans9436 Před rokem +1

    હૃદયને સ્પર્શી જાય છે

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      ધન્યવાદ... આપનો હૃદય પૂર્વક ખુબ ખુબ આભાર...આપની કોમેન્ટ વાંચીને ખુબ રાજીપો થયો છે...
      આપને પુરુષોત્તમ માસ ના જાજા જય શ્રી કૃષ્ણ...જય પુરુષોત્તમ ભગવાન...જય કાંઠગોર માં...
      અધિક માસમાં અધિક ભક્તિ સ્નાન,તપ,દાન નું મહત્વ છે આપણે સૌ વધુ ને વધુ પ્રભુ સ્મરણ કરતાં રહીએ અને પ્રભુ ની કૃપા હંમેશા વરસતી રહે એવી પ્રભુ ને પ્રાર્થના...પ્રણામ🌺💐🌺🙏

  • @ashapanchal4923
    @ashapanchal4923 Před 10 měsíci +1

    Tamaro voice bhuj must se

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 10 měsíci

      વ્હાલા સત્સંગીઓ ને શ્રાવણ માસ ની શુભકામના... થોડા સમય માં ચૌદ બ્રહ્માંડ નો નાથ ભગવાન શ્રી કૃષ્ણ નો જન્મોત્સવ આવી રહ્યો છે તો આપણા સહુ ના જીવન માં, મન માં, તન માં, અને રોમે રોમ માં કૃષ્ણ રૂપી આનંદ, ઉત્સાહ અને પ્રેરણા નો ઉદય થાય એ જ શુભકામના 🙏🏼🕉️🙏🏼

  • @geetabav
    @geetabav Před rokem +2

    વાહ ઊષાબા તમારા દરેક ભજન નો અદાજ અલગ હોયછે મજા આવી જાય છે

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 9 měsíci

      વ્હાલા સત્સંગીઓ આપનો ખુબ ખુબ ધન્યવાદ...આપ સૌના નિરંતર આશીર્વાદ કોમેન્ટ રૂપે વરસી રહ્યા છે અમારા માટે ખૂબ મૂલ્યવાન અને અમારી મૂડી છે અમને ખૂબ બળ આપે છે...આવી રીતે પ્રભુ નાં ગુણગાન ગાતા રહીએ.
      શ્રાદ્ધ ના પવિત્ર દિવસો માં માતા પિતા અને સર્વે પિતૃઓ ને ભાવ પૂર્વક યાદ કરી ને, વંદન કરીને એમના આશીર્વાદ મેળવીયે...🕉️

  • @madhavikubavat4378
    @madhavikubavat4378 Před rokem +2

    Jay dawrkadhish

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 9 měsíci

      વ્હાલા સત્સંગીઓ આપનો ખુબ ખુબ ધન્યવાદ...આપ સૌના નિરંતર આશીર્વાદ કોમેન્ટ રૂપે વરસી રહ્યા છે અમારા માટે ખૂબ મૂલ્યવાન અને અમારી મૂડી છે અમને ખૂબ બળ આપે છે...આવી રીતે પ્રભુ નાં ગુણગાન ગાતા રહીએ.
      શ્રાદ્ધ ના પવિત્ર દિવસો માં માતા પિતા અને સર્વે પિતૃઓ ને ભાવ પૂર્વક યાદ કરી ને, વંદન કરીને એમના આશીર્વાદ મેળવીયે...🕉️

  • @sonalba3373
    @sonalba3373 Před rokem +2

    👌🙏🙏👍

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 9 měsíci

      વ્હાલા સત્સંગીઓ આપનો ખુબ ખુબ ધન્યવાદ...આપ સૌના નિરંતર આશીર્વાદ કોમેન્ટ રૂપે વરસી રહ્યા છે અમારા માટે ખૂબ મૂલ્યવાન અને અમારી મૂડી છે અમને ખૂબ બળ આપે છે...આવી રીતે પ્રભુ નાં ગુણગાન ગાતા રહીએ.
      શ્રાદ્ધ ના પવિત્ર દિવસો માં માતા પિતા અને સર્વે પિતૃઓ ને ભાવ પૂર્વક યાદ કરી ને, વંદન કરીને એમના આશીર્વાદ મેળવીયે...🕉️

  • @dasbapuagravat4251
    @dasbapuagravat4251 Před rokem +2

    सीताराम बेन बहुत सुन्दर सुपर छे तमारा भजन।हवे तमारा पासे ऐक गाव केस मारो साले सासु मानी कसेरी मा भजन 🙏🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 3 měsíci

      એકાદશીના જાજા જય શ્રી કૃષ્ણ...રાધે રાધે...
      ધન્યવાદ આપનો હૃદય પૂર્વક આભાર... ઘટમાં બિરાજતા પ્રભુને પ્રણામ... શુભેચ્છાઓ...🌸🌹💐🙏🏻હા જી જરૂર તમે કહ્યું છે એ કિર્તન ગાવાનો પ્રયાસ કરીશું...💐🙏

  • @hdkachhad810
    @hdkachhad810 Před rokem +2

    🙏🙏👍👍🌺🌺🌺

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 9 měsíci

      વ્હાલા સત્સંગીઓ આપનો ખુબ ખુબ ધન્યવાદ...આપ સૌના નિરંતર આશીર્વાદ કોમેન્ટ રૂપે વરસી રહ્યા છે અમારા માટે ખૂબ મૂલ્યવાન અને અમારી મૂડી છે અમને ખૂબ બળ આપે છે...આવી રીતે પ્રભુ નાં ગુણગાન ગાતા રહીએ.
      શ્રાદ્ધ ના પવિત્ર દિવસો માં માતા પિતા અને સર્વે પિતૃઓ ને ભાવ પૂર્વક યાદ કરી ને, વંદન કરીને એમના આશીર્વાદ મેળવીયે...🕉️

  • @dafdaharshag.4394
    @dafdaharshag.4394 Před rokem +2

    જય હો જય શ્રી કૃષ્ણ ખુબ જ સરસ
    સર્વ બહેનોને હર્ષાબેન દાફડાના
    જય રામદેવપીર મહારાજ🙏🙏

    • @kanchanbendevmurari7785
      @kanchanbendevmurari7785 Před rokem +2

      વાહ ખુબ સરસ ગાયુ ઉષ્માબેન
      સંસારરૂપી મોહન ઝાડમાંથી મુક્ત થવા માટે જ પરમાત્માનું નામ સ્મરણ છે એટલે જ આવા આવા ભજન દ્વારા જેવા કે આપે ગાયું એક ભજન ભરી તલવાર રાધે ગોવિંદા મીરાબાઈ એ ભજીયા પ્રહલાદે ભજીયા મહેતા નરસિંહ ભજીયા પાંડવોએ ભજીયા ભક્તોએ ભજીયા પણ એના બેડા પાર થઈ ગયા છે ખૂબ ખૂબ ધન્યવાદ
      સુરેશભાઈ દેવમોરારી ના ઝાઝા સ્નેહથી જય સીતારામ

    • @Kantibhaiparekh83
      @Kantibhaiparekh83 Před 11 měsíci +1

      ​@@kanchanbendevmurari7785અઅ

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 9 měsíci

      વ્હાલા સત્સંગીઓ આપનો ખુબ ખુબ ધન્યવાદ...આપ સૌના નિરંતર આશીર્વાદ કોમેન્ટ રૂપે વરસી રહ્યા છે અમારા માટે ખૂબ મૂલ્યવાન અને અમારી મૂડી છે અમને ખૂબ બળ આપે છે...આવી રીતે પ્રભુ નાં ગુણગાન ગાતા રહીએ.
      શ્રાદ્ધ ના પવિત્ર દિવસો માં માતા પિતા અને સર્વે પિતૃઓ ને ભાવ પૂર્વક યાદ કરી ને, વંદન કરીને એમના આશીર્વાદ મેળવીયે...🕉️

  • @palak.d.rajput9036
    @palak.d.rajput9036 Před rokem +1

    Jay shree krishna 🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 9 měsíci

      વ્હાલા સત્સંગીઓ આપનો ખુબ ખુબ ધન્યવાદ...આપ સૌના નિરંતર આશીર્વાદ કોમેન્ટ રૂપે વરસી રહ્યા છે અમારા માટે ખૂબ મૂલ્યવાન અને અમારી મૂડી છે અમને ખૂબ બળ આપે છે...આવી રીતે પ્રભુ નાં ગુણગાન ગાતા રહીએ.
      શ્રાદ્ધ ના પવિત્ર દિવસો માં માતા પિતા અને સર્વે પિતૃઓ ને ભાવ પૂર્વક યાદ કરી ને, વંદન કરીને એમના આશીર્વાદ મેળવીયે...🕉️

  • @chintanavenue
    @chintanavenue Před rokem +3

    વાહ ઉત્મા બેન મસ્ત ભજન ગાયું🙏🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 9 měsíci

      વ્હાલા સત્સંગીઓ આપનો ખુબ ખુબ ધન્યવાદ...આપ સૌના નિરંતર આશીર્વાદ કોમેન્ટ રૂપે વરસી રહ્યા છે અમારા માટે ખૂબ મૂલ્યવાન અને અમારી મૂડી છે અમને ખૂબ બળ આપે છે...આવી રીતે પ્રભુ નાં ગુણગાન ગાતા રહીએ.
      શ્રાદ્ધ ના પવિત્ર દિવસો માં માતા પિતા અને સર્વે પિતૃઓ ને ભાવ પૂર્વક યાદ કરી ને, વંદન કરીને એમના આશીર્વાદ મેળવીયે...🕉️

  • @pavinapatel1814
    @pavinapatel1814 Před 9 měsíci +1

    Super 🎉🎉

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 3 měsíci

      એકાદશીના જાજા જય શ્રી કૃષ્ણ...રાધે રાધે...
      ધન્યવાદ આપનો હૃદય પૂર્વક આભાર... ઘટમાં બિરાજતા પ્રભુને પ્રણામ... શુભેચ્છાઓ...🌸🌹💐🙏🏻

  • @mdp4339
    @mdp4339 Před rokem +2

    સરસ કિર્તન છે આ કિર્તન 30 વરસ પેલા મારા ફાયબ ને મારા ભા ભુ ને ઍ લોકો ગાતા અને આજે પણ અમારા માંડવા ગામ મા આ કિર્તન ફેમસ છે 👌👌👌જય મા મોગલ જય શ્રી કૃષ્ણ

    • @babubenpatel8452
      @babubenpatel8452 Před rokem +1

      ગબબર

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 3 měsíci

      એકાદશીના જાજા જય શ્રી કૃષ્ણ...રાધે રાધે...
      ધન્યવાદ આપનો હૃદય પૂર્વક આભાર... ઘટમાં બિરાજતા પ્રભુને પ્રણામ... શુભેચ્છાઓ...🌸🌹💐🙏🏻

  • @sanjaygodhasara5785
    @sanjaygodhasara5785 Před rokem +2

    Mast 👌👌👌🙏🙏🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 9 měsíci

      વ્હાલા સત્સંગીઓ આપનો ખુબ ખુબ ધન્યવાદ...આપ સૌના નિરંતર આશીર્વાદ કોમેન્ટ રૂપે વરસી રહ્યા છે અમારા માટે ખૂબ મૂલ્યવાન અને અમારી મૂડી છે અમને ખૂબ બળ આપે છે...આવી રીતે પ્રભુ નાં ગુણગાન ગાતા રહીએ.
      શ્રાદ્ધ ના પવિત્ર દિવસો માં માતા પિતા અને સર્વે પિતૃઓ ને ભાવ પૂર્વક યાદ કરી ને, વંદન કરીને એમના આશીર્વાદ મેળવીયે...🕉️

  • @alkashukla1390
    @alkashukla1390 Před rokem +2

    ❤❤❤🌹🌹🌹

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      ધન્યવાદ...અલ્કા બેન
      અખાત્રીજ ની હાર્દિક શુભકામનાઓ...
      તમારા સાથ સહકાર અને શુભેચ્છા એ જ અમારી સાચી મુડી છે...
      આપની કોમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વની છે....
      ભગવાન ના નામ લેતા લેતા આવી રીતે જ જોડાયેલા રહીએ અને જીવન સફળ કરીએ એ જ સદભાવના...
      આપનો હૃદયપૂર્વક આભાર 🙏પ્રણામ💐🙏

  • @prabhudassatapara1028
    @prabhudassatapara1028 Před rokem +2

    સાસુ, વહુ,અને દીકરી એ મળી ધુન બહુ સરસ ગાઈ છે ખૂબ ખૂબ ધન્યવાદ .તમે જે ભજન ,કીર્તન ,કે ધૂન યું ટ્યુબમાં મુકોછો તે દરેક હું સાંભળું છું , કેશિયો જે ભાઈ વગાડે છે તે પણ બહુ જ સરસ વગાડે છે ને પણ ખું ધન્યવાદ છે તેમનો પણ સાથે

    • @prabhudassatapara1028
      @prabhudassatapara1028 Před rokem +2

      તેમનો પણ વિડિયો સાથે બતાવવા વિનંતી છે

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 3 měsíci

      ધન્યવાદ પ્રભુદાસભાઈ...
      આપની કોમેન્ટનો ખૂબ મોડો જવાબ આપી રહી છું માટે પહેલા માફી માંગુ છું...
      ચેનલનું આખું સંગીત મારો દીકરો અયોધ્યાદાસ વગાડે છે...
      ઘણા કીર્તનોમાં સાથે વગાડે છે અમુક વીડિયોમાં તમે એમને જોયા હશે...
      તમે અમારા બધા કીર્તનો સાંભળો છો એ જાણીને બહુ જ આનંદ થયો...
      આપના આશીર્વાદ હંમેશા આપતા રહેજો...
      આપનો કૉમેન્ટ કરવા બદલ ખુબ ખુબ આભાર... 💐💐💐🙏🏻🙏🏻🙏🏻
      ચૈત્ર માસના ગયેલા તહેવારો અને આગળ આવતા તહેવારો ની શુભકામનાઓ...🌹💐🙏🏻
      ગરમી માં તબિયત નું ધ્યાન રાખજો અને સ્વસ્થ રહો એવી આપ અને આપના પરિવાર માટે ઈશ્વર ને પ્રાર્થના...આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ🌹💐🙏🏻

  • @meenavaghani6478
    @meenavaghani6478 Před rokem +2

    વાહ ભજન સરસ છે

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      ધન્યવાદ...મીના બેન
      આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર...
      આપની શુભેચ્છા રૂપી કોમેન્ટ અમને હંમેશા બળ આપે છે...
      આપ સૌ ના સાથ સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ...
      આપ અને આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે...
      શુભેચ્છા...પ્રણામ💐🙏

  • @user-ip2bu3ef1n
    @user-ip2bu3ef1n Před 3 měsíci +1

    Saras

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 3 měsíci

      આપનો કૉમેન્ટ કરવા બદલ ખુબ ખુબ આભાર... 💐💐💐🙏🏻🙏🏻🙏🏻
      ચૈત્ર માસના ગયેલા તહેવારો અને આગળ આવતા તહેવારો ની શુભકામનાઓ...🌹💐🙏🏻
      ગરમી માં તબિયત નું ધ્યાન રાખજો અને સ્વસ્થ રહો એવી આપ અને આપના પરિવાર માટે ઈશ્વર ને પ્રાર્થના...આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ🌹💐🙏🏻

  • @jyotiravalmaheta5612
    @jyotiravalmaheta5612 Před rokem +3

    Wah ઉષમાબેન બેન બવ j સરસ ભજન લાવ્યા અને સુ તમારો સ્વર છે. મ્યુઝિક સાથે ખૂબ સરસ નિભાવ્યું.

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 9 měsíci

      વ્હાલા સત્સંગીઓ આપનો ખુબ ખુબ ધન્યવાદ...આપ સૌના નિરંતર આશીર્વાદ કોમેન્ટ રૂપે વરસી રહ્યા છે અમારા માટે ખૂબ મૂલ્યવાન અને અમારી મૂડી છે અમને ખૂબ બળ આપે છે...આવી રીતે પ્રભુ નાં ગુણગાન ગાતા રહીએ.
      શ્રાદ્ધ ના પવિત્ર દિવસો માં માતા પિતા અને સર્વે પિતૃઓ ને ભાવ પૂર્વક યાદ કરી ને, વંદન કરીને એમના આશીર્વાદ મેળવીયે...🕉️

  • @mayurgarg5391
    @mayurgarg5391 Před rokem +2

    🙏❤️👌

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 9 měsíci

      વ્હાલા સત્સંગીઓ આપનો ખુબ ખુબ ધન્યવાદ...આપ સૌના નિરંતર આશીર્વાદ કોમેન્ટ રૂપે વરસી રહ્યા છે અમારા માટે ખૂબ મૂલ્યવાન અને અમારી મૂડી છે અમને ખૂબ બળ આપે છે...આવી રીતે પ્રભુ નાં ગુણગાન ગાતા રહીએ.
      શ્રાદ્ધ ના પવિત્ર દિવસો માં માતા પિતા અને સર્વે પિતૃઓ ને ભાવ પૂર્વક યાદ કરી ને, વંદન કરીને એમના આશીર્વાદ મેળવીયે...🕉️

  • @user-zz7nq8pi7t
    @user-zz7nq8pi7t Před 9 měsíci +1

    ❤❤❤❤❤

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 3 měsíci

      એકાદશીના જાજા જય શ્રી કૃષ્ણ...રાધે રાધે...
      ધન્યવાદ આપનો હૃદય પૂર્વક આભાર... ઘટમાં બિરાજતા પ્રભુને પ્રણામ... શુભેચ્છાઓ...🌸🌹💐🙏🏻

  • @kokilajethva8196
    @kokilajethva8196 Před rokem +2

    Very nice Bhajan 🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 9 měsíci

      વ્હાલા સત્સંગીઓ આપનો ખુબ ખુબ ધન્યવાદ...આપ સૌના નિરંતર આશીર્વાદ કોમેન્ટ રૂપે વરસી રહ્યા છે અમારા માટે ખૂબ મૂલ્યવાન અને અમારી મૂડી છે અમને ખૂબ બળ આપે છે...આવી રીતે પ્રભુ નાં ગુણગાન ગાતા રહીએ.
      શ્રાદ્ધ ના પવિત્ર દિવસો માં માતા પિતા અને સર્વે પિતૃઓ ને ભાવ પૂર્વક યાદ કરી ને, વંદન કરીને એમના આશીર્વાદ મેળવીયે...🕉️

  • @alpabenrojivadiya5086
    @alpabenrojivadiya5086 Před rokem +2

    😊

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 9 měsíci

      વ્હાલા સત્સંગીઓ આપનો ખુબ ખુબ ધન્યવાદ...આપ સૌના નિરંતર આશીર્વાદ કોમેન્ટ રૂપે વરસી રહ્યા છે અમારા માટે ખૂબ મૂલ્યવાન અને અમારી મૂડી છે અમને ખૂબ બળ આપે છે...આવી રીતે પ્રભુ નાં ગુણગાન ગાતા રહીએ.
      શ્રાદ્ધ ના પવિત્ર દિવસો માં માતા પિતા અને સર્વે પિતૃઓ ને ભાવ પૂર્વક યાદ કરી ને, વંદન કરીને એમના આશીર્વાદ મેળવીયે...🕉️

  • @dasbapuagravat4251
    @dasbapuagravat4251 Před rokem +2

    सीताराम मधुबेन अगरावत गुदरणी

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před rokem

      આપનો કૉમેન્ટ કરવા બદલ ખુબ ખુબ આભાર... 💐💐💐🙏🏻🙏🏻🙏🏻
      ચૈત્ર માસના ગયેલા તહેવારો અને આગળ આવતા તહેવારો ની શુભકામનાઓ...🌹💐🙏🏻
      ગરમી માં તબિયત નું ધ્યાન રાખજો અને સ્વસ્થ રહો એવી આપ અને આપના પરિવાર માટે ઈશ્વર ને પ્રાર્થના 🌹💐🙏🏻
      પ્રણામ💐🙏🏻

  • @BhartiPatel-eo7qg
    @BhartiPatel-eo7qg Před rokem +2

    बेनभजनसुदरगाया

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Před 9 měsíci

      વ્હાલા સત્સંગીઓ આપનો ખુબ ખુબ ધન્યવાદ...આપ સૌના નિરંતર આશીર્વાદ કોમેન્ટ રૂપે વરસી રહ્યા છે અમારા માટે ખૂબ મૂલ્યવાન અને અમારી મૂડી છે અમને ખૂબ બળ આપે છે...આવી રીતે પ્રભુ નાં ગુણગાન ગાતા રહીએ.
      શ્રાદ્ધ ના પવિત્ર દિવસો માં માતા પિતા અને સર્વે પિતૃઓ ને ભાવ પૂર્વક યાદ કરી ને, વંદન કરીને એમના આશીર્વાદ મેળવીયે...🕉️

  • @Manjubenghosh
    @Manjubenghosh Před rokem +3

    સરસ🙏🙏🙏🙏