આ ભજન સાંભળીને જલસો પડી જાશે 💥😍 (શબ્દો નીચે લખેલ છે) Kanuda Na Kirtan | Dhun | Gujarati Bhajan

Sdílet
Vložit
  • čas přidán 23. 11. 2023
  • જશુબેન ગોરસીયા અને સખીમંડળનાં સ્વરમાં વ્રજ ધૂનમંડળ - રાજકોટ પ્રસ્તુત કરે છે કાનુડાનું સુંદર કીર્તન 'સકુ તારા પ્રેમમાં બંધાઈ ગયો રે'! વિડીયોને લાઈક અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરી આપનો પ્રેમ દર્શાવો. 🙏
    કિર્તનનાં શબ્દો:
    સકુ તારા પ્રેમમાં બંધાઈ ગયો રે
    નરમાંથી નારી હું તો બની ગયો રે
    ભક્તો તો મારા મંદિરીયે આવતા
    મંદિરીયે આવતા ને કચરા રે વાળતાં
    તારે ઘેરે છાણ વાસીદા કરી ગયો રે
    નરમાંથી નારી હું તો બની ગયો રે
    સકુ તારા પ્રેમમાં બંધાઈ ગયો રે
    નરમાંથી નારી હું તો બની ગયો રે
    ભક્તો તો મારા મંદિરીયે આવતા
    મંદિરીયે આવતા ને જળ ચડાવતા
    તારે ઘેરે બેડે પાણી ભરી ગયો રે
    નરમાંથી નારી હું તો બની ગયો રે
    સકુ તારા પ્રેમમાં બંધાઈ ગયો રે
    નરમાંથી નારી હું તો બની ગયો રે
    ભક્તો તો મારા મંદિરીયે આવતા
    છપ્પન ભોગ મુજને ધરાવતા
    તારે ઘેર રસોઈ હું તો કરી ગયો રે
    નરમાંથી નારી હું તો બની ગયો રે
    સકુ તારા પ્રેમમાં બંધાઈ ગયો રે
    નરમાંથી નારી હું તો બની ગયો રે
    મારા ભક્તો મને દૂધ પીવડાવતા
    દૂધ પીવડાવતા ને માખણ ખવડાવતા
    તારે ઘેરે વલોણું વલોવી ગયો રે
    નરમાંથી નારી હું તો બની ગયો રે
    સકુ તારા પ્રેમમાં બંધાઈ ગયો રે
    નરમાંથી નારી હું તો બની ગયો રે
    પીળા પીતાંબર મુજને પેરાવતા
    મુજને પેરાવતા ને મન હરખાવતા
    તારી સાસુનાં કપડાં ધોઈ ગયો રે
    નરમાંથી નારી હું તો બની ગયો રે
    સકુ તારા પ્રેમમાં બંધાઈ ગયો રે
    નરમાંથી નારી હું તો બની ગયો રે
    મારા ભક્તો મને રાસ રમાડતા
    રાસ રમાડતા ને આનંદ કરાવતા
    તારા ધણીનો માર ખાઈ ગયો રે
    નરમાંથી નારી હું તો બની ગયો રે
    સકુ તારા પ્રેમમાં બંધાઈ ગયો રે
    નરમાંથી નારી હું તો બની ગયો રે
    મારા ભક્તો ગુણલા તો ગાય છે
    ગુણલા ગાયને મુજને સંભળાવતા
    તારી સાસુની ગાળો ખાઈ ગયો રે
    નરમાંથી નારી હું તો બની ગયો રે
    સકુ તારા પ્રેમમાં બંધાઈ ગયો રે
    નરમાંથી નારી હું તો બની ગયો રે
    ભક્તો તો મારા મંદિરીયે આવતા
    મંદિરીયે આવતા ને ચરણ સ્પર્શ કરતા
    તારી સાસુનાં પગ દબાવી ગયો રે
    નરમાંથી નારી હું તો બની ગયો રે
    સકુ તારા પ્રેમમાં બંધાઈ ગયો રે
    નરમાંથી નારી હું તો બની ગયો રે
    સવિશેષ આભાર:
    વિડીયો શૂટિંગ અને એડિટિંગ: જય ચોટલીયા (પ્રહર્ષ પ્રોડક્શન્સ-રાજકોટ)
    જશુબેન ગોરસીયા અને સખીમંડળ સંચાલિત વ્રજ ધૂનમંડળ ગુજરાતી અને ભારતીય સંસ્કૃતિને જીવંત રાખવાનું કાર્ય કરી રહ્યું છે. પ્રાચીન ભજન અને સત્સંગ થકી સેવાકાર્યોમાં પણ પોતાનું યોગદાન આપી રહેલ રાજકોટનાં વ્રજ ધૂનમંડળને આપનો અપાર પ્રેમ મળી રહેશે તેવી આશા. જય શ્રીકૃષ્ણ.
    #kirtan #bhajan #satsang
  • Hudba

Komentáře • 34

  • @jayotitilala6270
    @jayotitilala6270 Před měsícem +3

    વાહ વસુબેન સરસ કીર્તન છે

    • @VrajDhunmandal
      @VrajDhunmandal  Před měsícem

      ખૂબ ખૂબ આભાર🙏🏻 જય શ્રીકૃષ્ણ🙏🏻🙏🏻

  • @Dhruv_Bhanderi.
    @Dhruv_Bhanderi. Před 18 dny

    Shree hri satyasng

  • @mayurjoshi9450
    @mayurjoshi9450 Před 8 měsíci +2

    વાહ વાહ. મારી બહેનો તમોએતે. જલસો પાડીદીધો. ખૂબ ખૂબ ધન્યવાદ 🙏🙏🙏🙏🙏🙏

    • @VrajDhunmandal
      @VrajDhunmandal  Před 7 měsíci

      ખૂબ ખૂબ આભાર.. જય શ્રીકૃષ્ણ🙏🏻

  • @meenabenpatel6858
    @meenabenpatel6858 Před 8 měsíci +7

    Khub saras

    • @VrajDhunmandal
      @VrajDhunmandal  Před 8 měsíci

      ખૂબ ખૂબ આભાર 🙏🏻🙏🏻 જય શ્રીકૃષ્ણ🙏🏻🚩

  • @GrahilHiyu
    @GrahilHiyu Před 14 dny +1

    🎉🎉

  • @SadhuRekhaben-b7f
    @SadhuRekhaben-b7f Před 18 dny +1

    Srs bhajn se

    • @VrajDhunmandal
      @VrajDhunmandal  Před 15 dny

      ખૂબ ખૂબ આભાર🙏🏻 જય શ્રીકૃષ્ણ... હર હર મહાદેવ🙏🏻🙌🏻

  • @KrupalamKirtanMala
    @KrupalamKirtanMala Před měsícem +1

    Jay ho

    • @VrajDhunmandal
      @VrajDhunmandal  Před měsícem

      ખૂબ ખૂબ આભાર.. જય શ્રીકૃષ્ણ🙏🏻🙏🏻

  • @meerapatel2388
    @meerapatel2388 Před 8 měsíci +4

    Jay Shree Krishna 🙏✨

  • @RadheRadhe-lk9ms
    @RadheRadhe-lk9ms Před 8 měsíci +1

    સુંદર ભજન
    રાધે રાધે 🙏

    • @VrajDhunmandal
      @VrajDhunmandal  Před 8 měsíci

      ખૂબ ખૂબ આભાર 🙏🏻🙏🏻 જય શ્રીકૃષ્ણ🙏🏻🚩

  • @meerapatel2388
    @meerapatel2388 Před 8 měsíci +1

    Khub j Saras 👏👏

    • @VrajDhunmandal
      @VrajDhunmandal  Před 8 měsíci

      ખૂબ ખૂબ આભાર 🙏🏻🙏🏻 જય શ્રીકૃષ્ણ🙏🏻🚩

  • @kamleshmakwanakamleshmakwa5346

    બહુ સરસ ભજન છે

    • @VrajDhunmandal
      @VrajDhunmandal  Před měsícem

      ખૂબ ખૂબ આભાર🙏🏻 જય શ્રીકૃષ્ણ🙏🏻🙏🏻

  • @HET_official1
    @HET_official1 Před 8 měsíci +1

    Jay shree Krishna

  • @kapilabensureshbhaipatel215
    @kapilabensureshbhaipatel215 Před 8 měsíci +5

    સુંદર ભજન ગાયુ છે બેનો જય શ્રી કૃષ્ણ 🙏💐

    • @VrajDhunmandal
      @VrajDhunmandal  Před 8 měsíci +1

      ખૂબ ખૂબ આભાર 🙏🏻🙏🏻 જય શ્રીકૃષ્ણ🙏🏻🚩

    • @sudhatrivedi6296
      @sudhatrivedi6296 Před 8 měsíci

      veri nice bhajan gayu beno.

  • @himaxibenparamar4405
    @himaxibenparamar4405 Před 8 měsíci +2

    Very good

    • @VrajDhunmandal
      @VrajDhunmandal  Před 8 měsíci

      ખૂબ ખૂબ આભાર 🙏🏻🙏🏻 જય શ્રીકૃષ્ણ🙏🏻🚩

  • @DrKrish-kb1ws
    @DrKrish-kb1ws Před 8 měsíci +2

    જય શ્રી કૃષ્ણ. શકુબાઈ નુ સુંદર ભજન ગાયું સર્વે સખીઓને રતનબેન ના રાધે રાધે 💐🙏💐👌💐👍💐🚩💐🔱💐

    • @VrajDhunmandal
      @VrajDhunmandal  Před 8 měsíci

      ખૂબ ખૂબ આભાર... જય શ્રીકૃષ્ણ🙏🏻🙏🏻

  • @meetpatel-de9ob
    @meetpatel-de9ob Před 8 měsíci +1

    ભજન લખીને મોકલો જરૂર

    • @VrajDhunmandal
      @VrajDhunmandal  Před 8 měsíci

      સકુ તારા પ્રેમમાં બંધાઈ ગયો રે
      નરમાંથી નારી હું તો બની ગયો રે
      ભક્તો તો મારા મંદિરીયે આવતા
      મંદિરીયે આવતા ને કચરા રે વાળતાં
      તારે ઘેરે છાણ વાસીદા કરી ગયો રે
      નરમાંથી નારી હું તો બની ગયો રે
      સકુ તારા પ્રેમમાં બંધાઈ ગયો રે
      નરમાંથી નારી હું તો બની ગયો રે
      ભક્તો તો મારા મંદિરીયે આવતા
      મંદિરીયે આવતા ને જળ ચડાવતા
      તારે ઘેરે બેડે પાણી ભરી ગયો રે
      નરમાંથી નારી હું તો બની ગયો રે
      સકુ તારા પ્રેમમાં બંધાઈ ગયો રે
      નરમાંથી નારી હું તો બની ગયો રે
      ભક્તો તો મારા મંદિરીયે આવતા
      છપ્પન ભોગ મુજને ધરાવતા
      તારે ઘેર રસોઈ હું તો કરી ગયો રે
      નરમાંથી નારી હું તો બની ગયો રે
      સકુ તારા પ્રેમમાં બંધાઈ ગયો રે
      નરમાંથી નારી હું તો બની ગયો રે
      મારા ભક્તો મને દૂધ પીવડાવતા
      દૂધ પીવડાવતા ને માખણ ખવડાવતા
      તારે ઘેરે વલોણું વલોવી ગયો રે
      નરમાંથી નારી હું તો બની ગયો રે
      સકુ તારા પ્રેમમાં બંધાઈ ગયો રે
      નરમાંથી નારી હું તો બની ગયો રે
      પીળા પીતાંબર મુજને પેરાવતા
      મુજને પેરાવતા ને મન હરખાવતા
      તારી સાસુનાં કપડાં ધોઈ ગયો રે
      નરમાંથી નારી હું તો બની ગયો રે
      સકુ તારા પ્રેમમાં બંધાઈ ગયો રે
      નરમાંથી નારી હું તો બની ગયો રે
      મારા ભક્તો મને રાસ રમાડતા
      રાસ રમાડતા ને આનંદ કરાવતા
      તારા ધણીનો માર ખાઈ ગયો રે
      નરમાંથી નારી હું તો બની ગયો રે
      સકુ તારા પ્રેમમાં બંધાઈ ગયો રે
      નરમાંથી નારી હું તો બની ગયો રે
      મારા ભક્તો ગુણલા તો ગાય છે
      ગુણલા ગાયને મુજને સંભળાવતા
      તારી સાસુની ગાળો ખાઈ ગયો રે
      નરમાંથી નારી હું તો બની ગયો રે
      સકુ તારા પ્રેમમાં બંધાઈ ગયો રે
      નરમાંથી નારી હું તો બની ગયો રે
      ભક્તો તો મારા મંદિરીયે આવતા
      મંદિરીયે આવતા ને ચરણ સ્પર્શ કરતા
      તારી સાસુનાં પગ દબાવી ગયો રે
      નરમાંથી નારી હું તો બની ગયો રે
      સકુ તારા પ્રેમમાં બંધાઈ ગયો રે
      નરમાંથી નારી હું તો બની ગયો રે