Paresh rawal nu ghar ane Temnu gaam Paliyad | bollywood superstar nu ghar aneTemnu gaam paliyad |

Sdílet
Vložit
  • čas přidán 23. 05. 2024
  • #Pareshrawal # Pareshrawalgaampaliyad #PaliyadGam #Gujarat #gandhinagar #Kalol

Komentáře • 123

  • @pravinkharadi5768
    @pravinkharadi5768 Před měsícem +21

    અમારાં ગામના પદ્મ શ્રી ઉપેન્દ્ર ત્રિવેદી તથા શ્રી અરવિંદ ત્રિવદી (લંકેશ) દર છ મહિને ગામ માં ફરજિયાત પણે આવતા ગામ નું નાના છોકરા ને નામ થી ઓળખતા...

  • @SamabhaiPrajapati-ec1tn
    @SamabhaiPrajapati-ec1tn Před měsícem +5

    ખૂબ સરસ માહિતી આપી છે તે બદલ અભિનંદન પાઠવ્યા જય શ્રી અંબે મા વડસ્મા paliyad નજીકનું ગામ છે

  • @dharanidhar4888
    @dharanidhar4888 Před měsícem +14

    નરેશભાઈ મહેશભાઈ જેવા કર્મો થી મહાન છે....તેવો પરેશ રાવલ કરતા ખુબજ આગળ છે એમને સામાન્ય નહિ પણ વ્યક્તિ તરીકે મહાન છે

  • @babudanzula3840
    @babudanzula3840 Před měsícem +12

    ઉપેન્દ્ર ત્રિવેદીએ એમના ગામ માં ટાઉનહોલ બનાવી આપ્યો છે

  • @rahhulrahul4853
    @rahhulrahul4853 Před měsícem +5

    Mahesh Naresh kanodya best ❤

  • @rameshthakor5791
    @rameshthakor5791 Před měsícem +5

    ભાઈ નરેશ ભાઈ અને મહેશ ભાઈ તો આપડા ગુજરાત ના હીરો હતા આપડા ગુજરાત નુ નામ તો એમ ના થીજ ઓર ખાયછે

  • @goswamivinay2674
    @goswamivinay2674 Před měsícem +5

    અમારા ગામ માં એક જીવંત સમાધિ સિદ્ધ સ્વામી મોતી ગીરી દાદા નું મંદિર છે મુલાકાત લો દાદા ગણા પરચા છે Dabhala તા વિજાપુર

  • @chauhanjayendrasinh7980
    @chauhanjayendrasinh7980 Před 2 měsíci +9

    PARESH raval Gujarati 6... Te jani ne garav thay 6 pan potana gaam pratye ni koi lagani nathi te jani ne dukh Pan thay 6 bhai..

  • @dharmeshgajjar5222
    @dharmeshgajjar5222 Před měsícem +8

    પરેશ રાવલનું ઓ.એમ.જી ફિલ્મ જુઓ

  • @hiteshgoswami854
    @hiteshgoswami854 Před měsícem +5

    ભાઈ શ્રી તમે ખુબ સરસ જાણકારી આપી પરેશ ભાઇ રાવલ વિશે ખુબ મજા આવી આવા વિડિયો આપ બનાવતા રહેજો

  • @mahendrasinhchauhan2070
    @mahendrasinhchauhan2070 Před 2 měsíci +11

    Pareshbhai karta to Mahesh Naresh lakh darjje sara jemne potana kanoda gam na name potani surname rakhi sathe j kanoda ma hospital banavi temaj bija ghana badha kamo temne potana gam mate karyu chhe.

  • @vinody7b441
    @vinody7b441 Před měsícem +11

    B j p vala koine kai aapta nathi khoti aasa na rakho .

  • @SunilPatel-hw5nn
    @SunilPatel-hw5nn Před 2 měsíci +6

    He is an actor, he will come only when he needs something from you

  • @Dev-fx3zs
    @Dev-fx3zs Před měsícem +9

    પરેશ ભાઈ જેવા તમે ફીલમ માં છો એવા જ ગામ માટે કય કરો તો સારું

    • @dhirensolanki9268
      @dhirensolanki9268 Před měsícem

      ફીલ્મ માં તો નાટક અભિનય કરવાનો હોય.. હકીકતમાં એવું નથી હોતું...

    • @lalsinhchavda933
      @lalsinhchavda933 Před měsícem

      રાવળ કે રાવલ છે ખાત્રી કરજો

  • @CHIRAGTHAKOR9708
    @CHIRAGTHAKOR9708 Před měsícem +3

    જય માઁ સુલ્લાઈ માઁ 🙏🏻🚩❤️❤️🚩🙏🏻

  • @navin501
    @navin501 Před měsícem +3

    ગામને ગર્વ લે એવું કંઈ કર્યું નથી પરેશભાઈ એ

  • @narendrarokadiya985
    @narendrarokadiya985 Před měsícem +31

    પરેશભાઈના ગામનો પરિચય સારો લાગયો,પણ પેલા ભાઈ મહેશ નરેશ ને જાણતા હોવા છતા નાના કલાકાર કહે તે બરાબર નથી,પદમવિભૂષણ જેવા ઘણા ખિતાબો મળેલ છે, Supar Star Mahesh Naresh kanodiya. જય માતાજી

  • @VikramRaval-mv4di
    @VikramRaval-mv4di Před 17 dny +1

    ❤ બહુ સરસ કુણાલભાઈ બહુ સરસ❤

  • @bhaveshsolankiofficial844
    @bhaveshsolankiofficial844 Před měsícem +6

    આ ગામને ડોલરિયું ગામ કહેવાય છે સાચું

  • @sureshparmar9338
    @sureshparmar9338 Před 2 měsíci +1

    Nais❤❤❤❤❤❤

  • @bharatgorasiya9320
    @bharatgorasiya9320 Před měsícem +2

    જય શ્રી માતાજી

  • @karanthakor4571
    @karanthakor4571 Před 2 měsíci +2

    Good information

  • @S.C.D_MUSIC_CHANNAL8140
    @S.C.D_MUSIC_CHANNAL8140 Před měsícem +2

    ફુલ સપોર્ટ

  • @user-nm4vj4yc8m
    @user-nm4vj4yc8m Před měsícem +6

    Mahesh Naresh koi naana vyakti nathi...emne Kanoda ma Ghana sevaa karya karya 6e.❤hu Kanoda thhi chhu.

    • @K.KFacts
      @K.KFacts Před měsícem

      Mare bhai video banavo chhe kanoda gaam no spot joye chhe

  • @kpstudio4240
    @kpstudio4240 Před 2 měsíci +1

    *Nice video bhai 🤟🏻👍🏻*

  • @RajaniDantani
    @RajaniDantani Před 2 měsíci +2

    ❤❤❤

  • @amrutrathod8007
    @amrutrathod8007 Před 28 dny

    પરેશ રાવલ નો પરિચય આપ્યો સારી વાત છે જ્યારે તેમનાજ ગામના વતની દ્વારા જાણ્યું કે એમને પોતાના વતન માં કાંઈજ કર્યું નથી ફિલ્મો મોટું નામ ધરાવે છે કરોડો રૂપિયા ની કમાણી કરે છે છતાં પોતાના વતન માં કોઈ યાદ કરે તેવું કાર્ય કરેલ નથી પોતાનું બાપદાદા નું મકાન જ વેચિદિધુ પછી કોઈ આશા ના રખાય

  • @user-rw3hs3kw3o
    @user-rw3hs3kw3o Před 2 měsíci +2

    Best Stori

  • @bhamarthakor3385
    @bhamarthakor3385 Před měsícem +2

    જય માતાજી 🙏🙏🌺🌺🌺🌺🌺

  • @shaileshdafda3467
    @shaileshdafda3467 Před měsícem +3

    And naresh kanodiya samany nathi gujrati muvi na janm data se bhai

  • @2vnayakvlogs486
    @2vnayakvlogs486 Před měsícem +2

    Kai na aape aa kalakaro..je hoy ae pan laile....I'm kalol

  • @SHUBHGAMING-vh4td
    @SHUBHGAMING-vh4td Před měsícem +2

    Jay mataji

  • @SunilPatel-hw5nn
    @SunilPatel-hw5nn Před 2 měsíci +4

    Now you have to understand

  • @ParmarSuresh-ho6ry
    @ParmarSuresh-ho6ry Před 2 měsíci +1

    Mariah naresh Jay bhai

  • @pravinchauhan1670
    @pravinchauhan1670 Před měsícem +1

    Nice

  • @natubhaitalpada2260
    @natubhaitalpada2260 Před 22 dny +1

    કૃણાલભાઈ સનહેલતા નો હાલનો લાઈવ વિડિઓ બતાવો.

  • @sureshmachhi4847
    @sureshmachhi4847 Před měsícem

    વતન મોઆવું જોઈએ ❤❤❤❤❤ સુપર ભાઇ

  • @kirankajavadra7075
    @kirankajavadra7075 Před měsícem +1

    ❤❤❤❤🎉🎉🎉🎉

    • @k.kchallengers7917
      @k.kchallengers7917  Před měsícem

      ❤️❤️❤️❤️🎉🎉🎉🎊🎊❤️❤️❤️❤️

  • @JagdishPatel-wy2ee
    @JagdishPatel-wy2ee Před měsícem +3

    Paresh ravel nu ghar joi ne suu shikhvanu mailu

  • @pateldinesh6419
    @pateldinesh6419 Před měsícem +4

    પરેશ રાવલને પલીયડ ગામ મા કોઇ ઓળખ તુ નથી કે કોઇ દિવસ ગામ મા એક પૈસા નુ પણ દાન આપ્યુ નથી ખરાબ છે

    • @karshnbhaipopatbhaikarshnb9748
      @karshnbhaipopatbhaikarshnb9748 Před 28 dny

      ખરે ખર ગમે તેમ તેમનું માતૃ ભૂમિ છે તો પરેશભાઈ ને ગામ પ્રતે પ્રેમભાવ હોવો જોઈએ વર્ષ મા કમસે કમ 4વખત તો હાજરી આપવી જોઈએ

  • @diwana.raymound.d8676
    @diwana.raymound.d8676 Před měsícem +1

    પરેશભાઈ ઐ ગામ માટે કાય કરવુ જોઇએ. ગામ લોકોએ હજુય તેમને ચાહે છે.

  • @kirankumarpatel1754
    @kirankumarpatel1754 Před 2 měsíci +3

    Jemne Pareshbhai rawal nu ghar rakhyu se ae mara mota dada se. Patel kanubhai bapudas Mara kutub MA Dada thai se je usa ma rahe se ane india aave se Pan khara ❤

  • @kaushikparmar4395
    @kaushikparmar4395 Před 2 měsíci +2

    Paliyad Gam kalol Gandhinagar

  • @umedbhaiprajapatikeshabhai7196

    Potala gam mate garv hohu join ane gam mate kaik to karavu j joia.paisa mahtvana nathi.

  • @GanpataVaghela
    @GanpataVaghela Před měsícem +2

    Ola.dadane.kejo.ke.naresh.kanodiya.samany.kalakarnathi.megastar.che..su..ha.

  • @JituThakor-zd5ec
    @JituThakor-zd5ec Před měsícem +1

    Maru pailyda gam

  • @viralthakor6647
    @viralthakor6647 Před měsícem +1

    Pares bhai potana vatan ne develop karvu joye vatan bhuli na javy

  • @hemubhaidesai825
    @hemubhaidesai825 Před měsícem +1

    ઠીક છે ઠીક છે

  • @GovindjiThakor-cg8xj

    પરેશ રાવલ નુ ઘર ના કેવાય ભાઈ

  • @arvindoad3542
    @arvindoad3542 Před 2 měsíci +15

    આખું ગામ ડોલરિયુ ગામ બધા આઉટ કન્ટ્રી રહે સે અમુક ઘર જ ખુલા સે બાકી બધા ફોરેન મા રહે સે

    • @kirankumarpatel1754
      @kirankumarpatel1754 Před 2 měsíci +1

      Aa maru j gam se ane Pareshbhai nu ghar kutub ma mara Dada se anej vechatu lithu se, Patel kanubhai bapudas

  • @nandubhaiprajapati9819
    @nandubhaiprajapati9819 Před 2 měsíci +2

    Maru Paliyad gam ❤

  • @jayendrabhaipatel5946
    @jayendrabhaipatel5946 Před měsícem +2

    Badha keh chhe avaye २०nagar na s::::hachu?

  • @rathodbhupatsang8599
    @rathodbhupatsang8599 Před 27 dny +1

    Psreshravsl lobhi manas hashe atle gam mate koi yogdan nahi aapyu hoy

  • @rajubhaipatel3195
    @rajubhaipatel3195 Před 2 měsíci +2

    Gift City gandhinagar Ma School 6

    • @k.kchallengers7917
      @k.kchallengers7917  Před 2 měsíci

      Kone paresh rawal le banaveli chhe school 🏫 Jo banaveli hoyto apre te video banavi daye

  • @kokilabenjadav9688
    @kokilabenjadav9688 Před měsícem +1

    Kaik to karvu j joia

  • @GanpataVaghela
    @GanpataVaghela Před měsícem +1

    Gam.varao.evi.aasha.rakhasoma.kai.nay.de.bhai

  • @user-bc5zo3gj6t
    @user-bc5zo3gj6t Před měsícem +1

    Chinta na karo, tunk samay ma j paresh raval ne aa vidiyo pahochi jashe.

  • @VijayThakor-ju7dj
    @VijayThakor-ju7dj Před měsícem +1

    Khare kar aa vidiyo amne moklvu joye

  • @NavinShah-zy9tx
    @NavinShah-zy9tx Před měsícem +1

    Gaam nu name barobar samjatu nahi

  • @GanpataVaghela
    @GanpataVaghela Před měsícem +1

    Aneaa.paresiyo.i.damany.kevay.kegamma.ghar.ghabhan.vichimare.aanathi.kiyo.samany.ector.kevay.ane.biju.ke.potana.vatanma.vikash.ke.yogdan.ema.emane.khabar.na.pade.

  • @pravinGJ21
    @pravinGJ21 Před měsícem +1

    અમિતાભ બચ્ચન ઈલાબાદ કાય નથી કયરૂ 😂😂😂

  • @2vnayakvlogs486
    @2vnayakvlogs486 Před měsícem +2

    Tamare try kar wo hoye to gaam na Kai prashang ma amntran aapo 2,3 lakh maagse

  • @HBMucic
    @HBMucic Před měsícem +1

    Nareshthakor no intriyu lo

  • @kvlogsvillagelifedesigomdu8564

    Gujarati Bollywood ma to Naresh ne mahesh presh raval krta pan agad che

  • @GanpataVaghela
    @GanpataVaghela Před měsícem

    Jene.film.ma.vilan.no.rol.kariyo.hoy.te.hiro.jeva.kam.kevi.rite.kare.shnehi.jano.etlu.to.vicharo

  • @RajpurMatah
    @RajpurMatah Před 2 měsíci +2

    Konsa.gavhe

  • @user-xc5qv5qe1p
    @user-xc5qv5qe1p Před měsícem +2

    મોટા થાય એટલે નાનાને ભૂલી જાય

  • @MukeshTrivedi-ju5cn
    @MukeshTrivedi-ju5cn Před 2 měsíci +1

    ઓવદિત.બાહમ.સે.નાગર.નથી.

    • @jayendrabhaipatel5946
      @jayendrabhaipatel5946 Před měsícem

      नागर ब्राह्मण नथी?shu ko so biya? आ तो कोथरा मांथ बलाडू काढ़यु

  • @GovindjiThakor-cg8xj

    જમીન પણ વેચી મારો

  • @PatelIsmail-ky9xs
    @PatelIsmail-ky9xs Před 2 měsíci +2

    Chatukar Chey

  • @rathodramsinh3924
    @rathodramsinh3924 Před 2 měsíci +2

    Gaam nu nam janavo

  • @harshilpatel3791
    @harshilpatel3791 Před měsícem +2

    We don’t need Paresh Rawal help for our village . We are capable people to grow our village .

  • @dhirensolanki9268
    @dhirensolanki9268 Před měsícem +2

    મોદી અને પરેશ રાવલ ની બોલવાની સ્ટાઈલ એક સરખી છે..બેય અભિનયમાં પેલો નંબર... હાસ્ય નું પાત્ર હોય ત્યારે હદ....😂😂😂

    • @dineshjoshi3809
      @dineshjoshi3809 Před měsícem

      Modi ye ketla ni ma chodi nakhi style to je ni chodani hase ane tane khabar 😂😢

    • @dineshjoshi3809
      @dineshjoshi3809 Před měsícem

      Modi ni style ma ketla ni ma chodani 😂😢 jeni chodani hoy ae loko coment kare che

  • @shaileshdafda3467
    @shaileshdafda3467 Před měsícem +1

    Bhai harijan na bolo dalit boloay ho have to sudhro bhai

  • @hareshvaghela4829
    @hareshvaghela4829 Před měsícem +1

    Magvani bhavna janmathi hoy te su ghsnto daan aape

  • @navnitsurati5607
    @navnitsurati5607 Před měsícem +1

    Kay na kre modi bhakat chhe

  • @lalsinhchavda933
    @lalsinhchavda933 Před měsícem +1

    બકવાસ

  • @ManishPatel-gg4hu
    @ManishPatel-gg4hu Před měsícem +4

    Hay hay paresh thu thu

  • @rameshthakor5791
    @rameshthakor5791 Před měsícem +3

    ભાઈ નરેશ ભાઈ અને મહેશ ભાઈ તો આપડા ગુજરાત ના હીરો હતા આપડા ગુજરાત નુ નામ તો એમ ના થીજ ઓર ખાયછે

  • @VijayThakor-ju7dj
    @VijayThakor-ju7dj Před měsícem +1

    Jay mataji