શણગાર સજીને સતી રમવા ચાલ્યા,અડધી રાતના આમ ક્યાં ચાલ્યાં,ગોપીને કાન શિવાય બીજું કોઈનહીં ,નીચે લખેલ છે

Sdílet
Vložit
  • čas přidán 8. 06. 2024
  • કિર્તન લાઈક કરો 👍 શેર કરો અને સબસ્ક્રાઇબ કરો 🔔
    ગોપીમંડળ ભાવનાબેન પીપ‌‍ળ
    🙏🙏🙏 કિર્તન 🙏🙏🙏
    વનરાવન ગયાતા રે રાસ રમવા
    વાલો મારો આવતા ને વાંસળી વગાડતા
    અડધી રાતુની વાલે વાંસળી વગાડી
    મધરાતે વાલે વાંસળી વગાડી
    વાસળી ના સુર ગોકુળ સંભળાયા
    વનરાવન ગ્યાતા રે રાસ રમવા
    વાસળી વગાડી સુતી ગોપીને જગાડી
    કુંજઅ ગલીમાં રાસઅ રમ્યા
    વાલો મારો સોળસો ગોપીઓની વચમાં
    વચમાં રહીને વાલે વાંસળી વગાડી
    વાસળીના સૂર કૈલાશ સંભળાણા
    ભર રે નિંદર માંથી ભવાની જગ્યા
    શણગાર સજીને ઈતો રમવાને ચાલ્યા
    ભોળો ભવાની ને પૂછવાને લાગ્યાં
    અડધી રાતુના સતી આમ ક્યાં હાલ્યા
    અમે જઈએ ભોળા વનરાવનમાં
    રાસ રમવાની મને લાગી તાલાવેલી
    તો તો સતિ મને સાથે લઈ જજો
    અમારે લેવો છે રમવાનો લાવો
    પુરુષ નો ત્યાં પ્રવેશ નો હોય
    ગોપીયુ ને કાન શિવાય ત્યાં બીજું કોઈ નહીં
    તો તો સતી મને ગોપી બનાવો
    રાસ રમવાનો લેવો મારે લાવો
    આજે અમે લેશુ રાસ રમવાનો લાવો
    હઠ લીધી છે જ્યારે કૈલાશ પતિએ
    ગોપી બનાવ્યા પછી શિવને સતીએ
    ચોલી ને ચણીયો પહેર્યો ભોળાનાથે
    નવરંગ ઓઢણી ઓઢી એને માથે
    જટા છોડીને વાલે અંબોડો વાળ્યો
    કેસર કંકુનો ચાંદલો રે કિધો
    બંગડીને કંકણ પેરા ભોળાનાથે
    હાથી તે દાંતનો પહેરયો વાલે ચુડલો
    નાક છે નથડીને કાને છે જુમખા
    બાયે બાજુબંધ બેરખા રે શોભે દસેઆંગળીયુમાં વેઢ અને વિટિયુ
    કંઠે શોભે છે નવસરો હારલો
    કેડે કંદોરો પગે ઝાંઝરીયુ જમકે
    ભોળાનાથ હાલે ત્યાં ઘુઘરીયું ઘમકે
    દાઢીને મૂછ ભોળે ઘૂંઘટમાં છુપાવ્યા
    લાજુ કાઢીને ભોળો રમવાને હાલ્યા
    ગોપીની સાથમા ની ભવાની ની સાથમાં
    શિવની સંગાથે શામળિયો નાચે
    કૃષ્ણ રાધાજી ને પૂછવાને લાગ્યા
    આજે નવી ગોપી કયા ગામથી રે આવી
    રાસની રમઝટ એવી રે જામી
    શિવ પાર્વતી ઘેલા રે બનતા
    તાળી રે પાડતાને ફૂદડી રે ફરતા
    ભવાનીની સામું જોઈ ઠુમકો રે લેતા
    ફૂદડી ફરતા ચુંદડી રે ખસી
    ચુંદડી ખસીને જટા દેખાણી
    જશોદાનો જાયો ભેદ ગયો જાણી
    નંદનો દુલારો બધી વાત ગયો જાણી
    તાળી પાડી ને ત્રણ લોકમાં સંભળાણી
    33 કરોડ દેવ જોવાને આવ્યા
    શિવ શામળિયા નો મહારાસ ગાશે
    ગાશે વાશે ને કૈલાશ માં રે જાશે
    #satsang#gujaratikirtan#dhun
    #bhjankirtan#dawarkadhish
    #video#Krishna balram#hari
    #sitaram#sanatandharma#hindu
    #india#harekirshna#hindudharam
    #vishnupuran#satsang_bhajan
    #jashreekrishna#harharmahadev
    કાન.ગોપી. રાધા. બલરામ. યશોદાનંદ. દેવકી. વાસુદેવ. સુદામા .બ્રહ્મા. વિષ્ણુ. મહેશ. શ્યામ. સુંદર .રાધાકૃષ્ણ. હરે કૃષ્ણ. રાધા .દામોદર .દેવકીનંદન. ભજન. કથા. કીર્તન. થાળ. આરતી. જય દ્વારકાધીશ. ડાકોર. રણછોડરાય. હરિદ્વાર. ઋષિકેશ. વૃંદાવન. ગોકુલ. મથુરા. વૃંદાવન. મુરલીધર. મધુસુદન. મોહન. ગોપાલ. ગોવિંદ. રાધે. વ્રજ બિહારી. બાકે બિહારી.
    #satsang#gujaratikirtan#dhun
    #bhjankirtan#dawarkadhish
    #video#Krishna balram#hari
    #sitaram#sanatandharma#hindu
    #india#harekirshna#hindudharam
    #vishnupuran#satsang_bhajan
    #jashreekrishna#harharmahadev
    કાન.ગોપી. રાધા. બલરામ. યશોદાનંદ. દેવકી. વાસુદેવ. સુદામા .બ્રહ્મા. વિષ્ણુ. મહેશ. શ્યામ. સુંદર .રાધાકૃષ્ણ. હરે કૃષ્ણ. રાધા .દામોદર .દેવકીનંદન. ભજન. કથા. કીર્તન. થાળ. આરતી. જય દ્વારકાધીશ. ડાકોર. રણછોડરાય. હરિદ્વાર. ઋષિકેશ. વૃંદાવન. ગોકુલ. મથુરા. વૃંદાવન. મુરલીધર. મધુસુદન. મોહન. ગોપાલ. ગોવિંદ. રાધે. વ્રજ બિહારી. બાકે બિહારી.
    #satsang#gujaratikirtan#dhun
    #bhjankirtan#dawarkadhish
    #video#Krishna balram#hari
    #sitaram#sanatandharma#hindu
    #india#harekirshna#hindudharam
    #vishnupuran#satsang_bhajan
    #jashreekrishna#harharmahadev
    કાન.ગોપી. રાધા. બલરામ. યશોદાનંદ. દેવકી. વાસુદેવ. સુદામા .બ્રહ્મા. વિષ્ણુ. મહેશ. શ્યામ. સુંદર .રાધાકૃષ્ણ. હરે કૃષ્ણ. રાધા .દામોદર .દેવકીનંદન. ભજન. કથા. કીર્તન. થાળ. આરતી. જય દ્વારકાધીશ. ડાકોર. રણછોડરાય. હરિદ્વાર. ઋષિકેશ. વૃંદાવન. ગોકુલ. મથુરા. વૃંદાવન. મુરલીધર. મધુસુદન. મોહન. ગોપાલ. ગોવિંદ. રાધે. વ્રજ બિહારી. બાકે બિહારી.
    #satsang#gujaratikirtan#dhun
    #bhjankirtan#dawarkadhish
    #video#Krishna balram#hari
    #sitaram#sanatandharma#hindu
    #india#harekirshna#hindudharam
    #vishnupuran#satsang_bhajan
    #jashreekrishna#harharmahadev
    કાન.ગોપી. રાધા. બલરામ. યશોદાનંદ. દેવકી. વાસુદેવ. સુદામા .બ્રહ્મા. વિષ્ણુ
  • Hudba

Komentáře • 25

  • @DabhiHARSIDABENDabhiHARS-hm3xr

    વાહ બહુ જ સરસ રાસ છે

  • @bhudevjoshi7376
    @bhudevjoshi7376 Před 10 dny

    બોવ સરસ 🙏🙏🙏🙏

  • @user-jy2qw7vr8i
    @user-jy2qw7vr8i Před měsícem +3

    ખૂબ સરસ ભજન છે બેન જય શ્રી કૃષ્ણ 🙏🙏😊

    • @user-hi6jn2ij6k
      @user-hi6jn2ij6k  Před 27 dny

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ

  • @krishnbalram7446
    @krishnbalram7446 Před měsícem +2

    Hare Krishna 🙏

  • @abhesangbhaivala6597
    @abhesangbhaivala6597 Před měsícem +1

    જય ભોળાનાથ ગોપીમંડળ ભાવનાબેન ખુબખુબ ધન્યવાદ સતસંગ મંડળને ખુબખુબ ધન્યવાદ

  • @parthsavani4654
    @parthsavani4654 Před měsícem +1

    જય ગોપાલ

  • @bhavnapatel2516
    @bhavnapatel2516 Před měsícem

    Bahu saras 👌👌🌹🌹🙏🙏🌹🙏🌹🙏❤❤

  • @chandrikajoshi8757
    @chandrikajoshi8757 Před 28 dny

    ભજન તો બહુ જસરસગાયુ

  • @parthsavani4654
    @parthsavani4654 Před měsícem +1

    ખૂબ જ સરસ મહા રાસ મધુર સ્વરમાં બેને ગાયો છે

  • @patelgeeta1022
    @patelgeeta1022 Před měsícem

    જય સ્વામિનારાયણ

  • @k.d.avaiya7289
    @k.d.avaiya7289 Před měsícem

    લખીને મુકવા વિનંતી

  • @parthsavani4654
    @parthsavani4654 Před měsícem +5

    વાહ ભાઈ વાહ શિવ શામળિયા નો મહારાસ

  • @bhavnapatel2516
    @bhavnapatel2516 Před měsícem

    Bahu saras vah maja padi 👌👌🌹🌹🙏🙏🙏❤❤

  • @g.j.goswami7985
    @g.j.goswami7985 Před 17 dny

    જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ

  • @ayushi7878
    @ayushi7878 Před měsícem

    લખીને મોકલો ને ભજન બહુ મસ્ત

  • @user-yd5ki8uh5b
    @user-yd5ki8uh5b Před měsícem

    લખી ને મોકલો

  • @daxapatel1155
    @daxapatel1155 Před měsícem

    Kuba saras bhajan jay shree krishna🙏🙏🌼🌼🌼