હવે જનમ નથી લેવો પ્રભુજી મારે હવે જનમ નથી લેવો || નીચે લખેલું છે કિર્તન || ગણેશા કિર્તન

Sdílet
Vložit
  • čas přidán 11. 10. 2023
  • અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો
    _____________ કિર્તન ______________
    હવે જનમ નથી લેવો પ્રભુજી મારે હવે જનમ નથી લેવો
    નવ નવ માસ મને ઉદર મા રાખ્યો
    જનમ થયો ને ગોળ પાયો પ્રભુજી મારે હવે જનમ નથી લેવો
    હવે જનમ નથી લેવો.......
    છઠ્ઠા દિવસે મારી છઠ્ઠી રે કરી
    સુતર ના તાંતણે બંધાયો પ્રભુજી મારે હવે જનમ નથી લેવો
    હવે જનમ નથી લેવો.......
    પાંચ મહીને મને બેસતા શીખવાડ્યું
    બેસતા ને હું પડછાયો પ્રભુજી મારે હવે જનમ નથી લેવો
    હવે જનમ નથી લેવો......
    વર્ષ થતાં મને ચાલતા શીખવાડ્યું
    ચાલતા હું પડી ગયો પ્રભુજી મારે હવે જનમ નથી લેવો
    હવે જનમ નથી લેવો.......
    પાંચ વર્ષે મને ભણવા બેસાડ્યો
    ગુરુ ના વચને બંધાયો પ્રભુજી મારે હવે જનમ નથી લેવો
    હવે જનમ નથી લેવો.....
    વીસ વર્ષે મારા લગન લેવાયા
    સંસાર ના તાંતણે બંધાયો પ્રભુજી મારે હવે જનમ નથી લેવો
    હવે જનમ નથી લેવો....
    ૬૦ વર્ષે મારૂ ઘડપણ આવ્યું
    ખુણામાં ખાટલો ઢળાયો પ્રભુજી મારે હવે જનમ નથી લેવો
    હવે જનમ નથી લેવો......
    સીતેર વર્ષે મારૂ મરણ આવ્યું
    વાંસની ખાટલીએ બાંધ્યો પ્રભુજી મારે હવે જનમ નથી લેવો
    હવે જનમ નથી લેવો.....
    બાર દિવસે મારી ક્રીયા ઉજવાણી
    જમવા મા મિઠાઈ જમાડી પ્રભુજી મારે હવે જનમ નથી લેવો
    હવે જનમ નથી લેવો......
    ત્રણ વર્ષે મારૂ શ્રાદ્ધ નખાણુ
    નેવે બેસાડી જમાડ્યો પ્રભુજી મારે હવે જનમ નથી લેવો
    કાગ માં મને ગણયો પ્રભુજી મારે હવે જનમ નથી લેવો
    હવે જનમ નથી લેવો પ્રભુજી મારે હવે જનમ નથી લેવો

Komentáře • 44

  • @abhesangbhaivala6597
    @abhesangbhaivala6597 Před 2 měsíci +3

    જય ભોળાનાથ નયનાબેન સરસ કીર્તન રોજ ગાય સાંભળીને ખુબ આનંદ થયો બેનો ખુબખુબ ધન્યવાદ

    • @Ganesha_Kirtan
      @Ganesha_Kirtan  Před 26 dny

      ખુબ ખુબ ધન્યવાદ દાદા જય ભોળાનાથ

  • @abhesangbhaivala6597
    @abhesangbhaivala6597 Před 2 měsíci +2

    જય ભોળાનાથ નયનાબેન ખુબખુબ ધન્યવાદ સરસ કીર્તન રોજ ગાય આનંદ થાય છે

    • @Ganesha_Kirtan
      @Ganesha_Kirtan  Před 24 dny

      ખુબ ખુબ ધન્યવાદ દાદા જય ભોળાનાથ

  • @pawarmahesh8464
    @pawarmahesh8464 Před 8 měsíci +1

    Khub khub saru bhajan gau didi jay sri krishna rade...rade... Rade...😢

    • @Ganesha_Kirtan
      @Ganesha_Kirtan  Před 8 měsíci

      ખુબ ખુબ ધન્યવાદ જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ રાધે રાધે

  • @umabendesai5845
    @umabendesai5845 Před 9 měsíci +4

    Bestgayu

    • @Ganesha_Kirtan
      @Ganesha_Kirtan  Před 9 měsíci +1

      ખુબ ખુબ ધન્યવાદ ઉમા બેન જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ રાધે રાધે

  • @chauhanvinodsinh7859
    @chauhanvinodsinh7859 Před 8 měsíci +1

    Khub khub saras

    • @Ganesha_Kirtan
      @Ganesha_Kirtan  Před 8 měsíci

      ખુબ ખુબ ધન્યવાદ જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ

  • @HemlataVashi
    @HemlataVashi Před 2 měsíci

    Very nice song

    • @Ganesha_Kirtan
      @Ganesha_Kirtan  Před 2 měsíci

      ખુબ ખુબ ધન્યવાદ હેમલતાબેન

  • @ratanbhuva1411
    @ratanbhuva1411 Před 9 měsíci +3

    Jay swaminaraya

    • @Ganesha_Kirtan
      @Ganesha_Kirtan  Před 9 měsíci

      ખુબ ખુબ ધન્યવાદ રતન બેન જય શ્રી સ્વામિનારાયણ

  • @ilaxiparikh1554
    @ilaxiparikh1554 Před 8 měsíci +2

    ખૂબ ખૂબ સરસ ભજન ગાયું છે
    બહેન બધા બહેનો એ પણ સરસ રીતે ઝીલ્યા છે ખૂબ સરસ
    હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ 🙏🏻👍👍🙏🏻

    • @Ganesha_Kirtan
      @Ganesha_Kirtan  Před 8 měsíci +1

      ખુબ ખુબ ધન્યવાદ બેન જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ રાધે રાધે નવા વર્ષની હાર્દિક શુભકામના નવા વર્ષનાં રામ રામ સીતા રામ

  • @cute_boy-bk4nm
    @cute_boy-bk4nm Před 7 měsíci +1

    ❤❤❤

  • @neelapandya6315
    @neelapandya6315 Před 9 měsíci +1

    🙏🙏🙏🙏💐💐👌👌

    • @Ganesha_Kirtan
      @Ganesha_Kirtan  Před 9 měsíci

      ખુબ ખુબ ધન્યવાદ જય દ્વારકાધીશ

  • @daxakansara2751
    @daxakansara2751 Před 8 měsíci

    Aati sundar chhe 👌 👌

    • @Ganesha_Kirtan
      @Ganesha_Kirtan  Před 8 měsíci

      ખુબ ખુબ ધન્યવાદ દક્ષા બેન જય દ્વારકાધીશ

  • @jayabenitaliya6997
    @jayabenitaliya6997 Před 9 měsíci +1

    સીતારામ

    • @Ganesha_Kirtan
      @Ganesha_Kirtan  Před 9 měsíci

      ખુબ ખુબ ધન્યવાદ જયા બેન જય શ્રી કૃષ્ણ જય સીતારામ

  • @hiralbenahirsurat5996
    @hiralbenahirsurat5996 Před 9 měsíci +1

    જય મુરલીધર બેન ખુબજ સુંદર ભંજન છે બેનો

    • @Ganesha_Kirtan
      @Ganesha_Kirtan  Před 9 měsíci

      ખુબ ખુબ ધન્યવાદ હીરલ બેન જય મુરલીધર જય દ્વારકાધીશ

  • @sonalbhesdadiya1742
    @sonalbhesdadiya1742 Před 4 měsíci

    ખુબ સરસ

  • @yuvrajsinhjadeja8538
    @yuvrajsinhjadeja8538 Před 6 měsíci

    👌👌👌👌👍

    • @Ganesha_Kirtan
      @Ganesha_Kirtan  Před 5 měsíci

      ખુબ ખુબ ધન્યવાદ યુવરાજ ભાઈ

  • @rinabensolanki9461
    @rinabensolanki9461 Před 9 měsíci +1

    જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ મસ્ત ભજન ગાયું નયનાબેન તમારા ભજન ખૂબ સુંદર હોય છે અને અમને પણ આવડી જાય છે એવા સહેલા હોય છે તમે કોમેન્ટ નો જવાબ આપો અને કહેજો કે તમે કયા ગામ થી છો 🙏🏻

    • @Ganesha_Kirtan
      @Ganesha_Kirtan  Před 9 měsíci

      ખુબ ખુબ ધન્યવાદ રીના બેન જય દ્વારકાધીશ જય શ્રી ખુબ ખુબ ધન્યવાદ બેન તમને અમારા કિર્તન ગમે છે અને તમે સાંભળો છો અને સાથે સાથે કમેન્ટ પણ કરો છો વાહ વાહ દીદી અમને ખુબ જ આનંદ થાય છે જય દ્વારકાધીશ બેન અમે સુરત કામરેજ થી છીએ તમે ક્યાં રહો છો....?

  • @harshaprajapati
    @harshaprajapati Před 8 měsíci

    Radhe radhe

    • @Ganesha_Kirtan
      @Ganesha_Kirtan  Před 8 měsíci

      ખુબ ખુબ ધન્યવાદ રાધે રાધે

  • @mayuriparabiya9956
    @mayuriparabiya9956 Před 9 měsíci +1

    ખુબ સરસ કીતૅન 👌👌🙏🙏🙏 જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏🙏

    • @Ganesha_Kirtan
      @Ganesha_Kirtan  Před 9 měsíci

      ખુબ ખુબ ધન્યવાદ મયુરીબેન જય શ્રી કૃષ્ણ રાધે રાધે

  • @latagohel7183
    @latagohel7183 Před 9 měsíci +10

    ખૂબ ખૂબ જ સરસ કીર્તન ગાયું દીદી. જય શ્રી કૃષ્ણ. રાધેરાધે

    • @Ganesha_Kirtan
      @Ganesha_Kirtan  Před 9 měsíci +1

      ખુબ ખુબ ધન્યવાદ લતા બેન જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ રાધે રાધે

  • @jayotibenchavada2598
    @jayotibenchavada2598 Před 7 měsíci

    બહુ જ સરસ ભજન ગાયુ આખી જિંદગી આવી ગય......👌👌👌👌👌

    • @Ganesha_Kirtan
      @Ganesha_Kirtan  Před 7 měsíci

      ખુબ ખુબ ધન્યવાદ જયોતી બેન જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ

  • @dayabengangani855
    @dayabengangani855 Před 5 měsíci

    BHU sars gay u chhe bhajan

    • @Ganesha_Kirtan
      @Ganesha_Kirtan  Před 5 měsíci

      ખુબ ખુબ ધન્યવાદ દયા બેન તમારો જય શ્રી કૃષ્ણ

  • @piyushkakdiya8583
    @piyushkakdiya8583 Před 4 měsíci

    Mst 🙏🙏🕉🕉👏👏👏📿📿🪔🪔👌👌🐚🐚🥥