સીતાજી કાંઈ રાજા જનક ની દીકરી જો | Seetaji Kay Raja Janak Ni Dikri | Mahila Satsang Mandal

Sdílet
Vložit
  • čas přidán 15. 10. 2023
  • સીતાજી કાંઈ રાજા જનક ની દીકરી જો | Seetaji Kay Raja Janak Ni Dikri | Mahila Satsang Mandal kirtan
    @Bhavnapatelofficial
    LIKE || SHARE || COM MENT || SUBSCRIBE
    સીતાજી કાંઈ રાજા જનકની દીકરી જો
    સુનૈયા માતાજી આ અવતારમાં
    આવું રૂડું જનકપુર ધામ જો
    અયોધ્યા સાસરીયુ આ અવતારમાં
    સીતાજીના લગનીયા લેવાય જો
    સ્વયંવર રચાયો આ અવતારમાં
    સીતાજી પરણી સાસરીયા માં જાય જો
    ત્રણ ત્રણ સાસુજી આ અવતારમાં
    સીતાજીને દશરથ જેવા સસરાજો
    સાસુજી કૌશલ્યા આ અવતારમાં
    સીતાજી ને લક્ષ્મણ જેવા દેર જો
    દેરાણી ઉર્મિલા આ અવતારમાં
    સીતાજી ને રામ જેવા સ્વામી જો
    ભરતજી ની જોડ આ અવતારમાં
    કકૈય માં એ માગ્યા છે વરદાન જો
    વનની વાટે ચાલ્યા આ અવતારમાં
    સીતાજીનું રાવણે કર્યું હરણ જો
    લઈ ગયો લંકામાં આ અવતારમાં
    રામ લક્ષ્મણ બેય ગોતવાને જાયજો
    હનુમાનજી નો સાથ આ અવતારમાં
    આવ્યા છે કાંઈ પંપા સરોવર પાળજો
    શબરીબાઈને મળ્યા આ અવતારમાં
    આવ્યા છે કાંઈ સમુદ્ર કિનારે જો
    સેતુ બંધ બાંધ્યા આ અવતારમાં
    રામ લક્ષ્મણ બે લંકામાં આવ્યા જો
    વાનર સેના સાથ આ અવતારમાં
    રાવણ સાથે કર્યું રામે યુદ્ધ જો
    રાવણને માર્યો છે આ અવતારમાં
    રામ સીતા અયોધ્યામાં આવ્યા જો
    વિભિક્ષણનો સાથ આ અવતારમાં
    રઘુપતિ રામ રાજા કહેવાય જો
    ધોબી મેણાં બોલ્યો આ અવતારમાં
    સીતાજીનો કર્યો રામે ત્યાગ જો
    પાછા વનમાં જાય આ અવતારમાં
    ઋષિમુનિના આશ્રમે સીતા રહેતા જો
    લવ કુશને જણનાર આ અવતારમાં
    અશ્વમેઘ યજ્ઞ રામે કર્યો જો
    ઘોડાને બાંધનાર આ અવતારમાં
    સીતા માતા ધરતીમાં સમાણા જો
    રોતા મેલ્યા બાળ આ અવતારમાં
    સીતાજી કાંઈ રાજા જનકની દીકરી જો
    સુનૈયા માતાજી આ અવતારમાં
    Your Queries -
    સીતાજી કાંઈ રાજા જનક ની દીકરી જો
    સીતા માતા ના પ્રાગટ્ય નું કીર્તન
    Seetaji Kay Raja Janak Ni Dikri
    sitaji lai raja janak ni dikri
    Satsang Mandal kirtan
    Mahila Satsang Mandal
    krishna bhajan new
    mahila mandal
    Bhavna patel official
    krishna bhajan
    krishna status
    gopi mandal bhajan
    mahila mandal bhajan
    sakhi mandal bhajan
    Satsang mahila mandal junagadh
    krishna songs
    Mahila satsang mandal Keshod
    satsang mandal junagadh
    Satsang mandal 2023
    Satsang mandal new geet
    Adhik maas 2023
    Adhik maas na kirtan
    Adhik maas na geet
    adhik maas 2023 mein kab hai
    Mahila mandal junagadh
    Satsang mandal na geet
    kirtan
    vijudi
    gujarati bhajan
    hindola
    gujarati kirtan
    hindola bhajan
    kanha na bhajan
    gujarati satsang
    hindola na kirtan
    kanhaiya na bhajan
    gopi mandal
    kirtan gujarati
    satsang mandal
    kanuda na kirtan
    mahila mandal na bhajan
    satsang na geet
    ramapir na kirtan
    hindola na geet
    hindola na bhajan
    nava kirtan
    bhagwan mara banevi
    sakhi mandal
    gujarati bhajan mandal
    vasant banna kirtan
    radhe bhajan mandal
    sakhi mandal na bhajan
    suhani banna bhajan
    tikar-padardi
    kanha na kirtan
    gyaras na kirtan
    Medium
    satsang
    hindola kirtan
    mahila mandal bhajan
    hindola
    bhajan mandal
    hindola bhajan
    satsang geet
    dhun bhajan
    nava bhajan
    satsang mandal
    kanhaiya na bhajan
    mahila mandal na bhajan
    bhajan mahila mandal
    sakhi mandal bhajan
    satsang na geet
    satsang kirtan
    sitani kahani bhajan
    hindola na bhajan
    ekadashi na bhajan
    maharana bhajan
    dhun mandal
    gopi mandal bhajan
    shyam bhajan mandal
    sakhi mandal na bhajan
    gopi mandal na bhajan
    sakhi bhajan mandal
    krishna bhajan mandal
    satsang dhun mandal
    suhani banna bhaja
    adhik mas na bhajan
    #krishnabhajannew
    #ramsita
    #satsang
    #kirtan
    #bhajan
    #satsangmandal
    #mahilamandal
    #mahilamandaljunagadh
    #bhavnapatelofficial
    #mahilasatsangmandal
    #mahilaMandaljunagadh
    #dhun
    #geet
    #dhol
    ઇંસ્ટાગ્રામ સાથે જોડાવ :- bit.ly/3KnVIzk
    ફેસબુક સાથે જોડાવ :- bit.ly/437gJoP
    WhatsApp માં જોડાવ :- bit.ly/3pBCoYh
  • Hudba

Komentáře • 29