રણુજા નાં રાય બાર બીજનાં ધણી || નીચે લખેલું છે કિર્તન || સ્વરઃ ભાવના બેન તાળા || ગણેશા કિર્તન

Sdílet
Vložit
  • čas přidán 1. 07. 2024
  • અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો
    __________________ કિર્તન ____________________
    રણુજા નાં રાય બાર બીજનાં ધણી આવો રામાપીર તમે ઘોડલે ચડી
    ધુપ ને ધુવાડા કરૂ ઘડી રે ઘડી આવો રામાપીર તમે ઘોડલે ચડી
    દેશ પરદેશ નાં મંદીરો જોયા
    રણુજા નાં ધામ જોઈ આંખડી ઠરી આવો રામાપીર તમે ઘોડલે ચડી
    રણુજા નાં રાય બાર બીજનાં ધણી.......
    જાત રે જાત ની પ્રસાદી લીધી
    દેગ નાં ખીર જેવી એકેય નહીં આવો રામાપીર તમે ઘોડલે ચડી
    રણુજા નાં રાય બાર બીજનાં ધણી.......
    જાતે રે જાતનાં શણગારો જોયા
    ભાલા ને તીર જેવા એકેય નહીં આવો રામાપીર તમે ઘોડલે ચડી
    રણુજા નાં રાય બાર બીજનાં ધણી.....
    પિતા અજમલજી નાં કુંવર રામદેવ
    માતા મીનળદે નાં જાયા રે રામદેવ
    આવી ને પ્રણામ દેજો હરિ આવો રામાપીર તમે ઘોડલે ચડી
    રણુજા નાં રાય બાર બીજનાં ધણી........
    કંકુ ની પગલી મારા વાલાએ પાડી
    ઉકળતિ દેગ મારા વાલાએ ઊતારી
    પરચા નો પાર નાં આવે હરિ આવો રામાપીર તમે ઘોડલે ચડી
    રણુજા નાં રાય બાર બીજનાં ધણી.......
    ભૈરવ ને તમે ભોંમાં ભંડારીયો
    બાળનાથ ને તમે ગુરુ રે ધાર્યા
    ભુમી નો ભાર ઉતાર્યો હરિ આવો રામાપીર તમે ઘોડલે ચડી
    રણુજા નાં રાય બાર બીજનાં ધણી.......
    ભાવીક ભકતો તમારા ગુણલા રે ગાતા
    ચરણે આવે તે સાજા થઈ જાતાં
    બે હાથ મારા ઉપર રાખો તો હરિ આવો રામાપીર તમે ઘોડલે ચડી
    રણુજા નાં રાય બાર બીજનાં ધણી આવો રામાપીર તમે ઘોડલે ચડી

Komentáře • 21

  • @abhesangbhaivala6597
    @abhesangbhaivala6597 Před 21 dnem +2

    જય ભોળાનાથ નયનાબેન ખુબખુબ ધન્યવાદ સરસ કીર્તન રોજ ગાય આનંદ થાય છે

    • @Ganesha_Kirtan
      @Ganesha_Kirtan  Před 20 dny +1

      ખુબ ખુબ ધન્યવાદ દાદા જય ભોળાનાથ

    • @navinpatel8779
      @navinpatel8779 Před 18 dny

      🎉🎉🎉jdide99edood9d

  • @DhapaBharat-hk6is
    @DhapaBharat-hk6is Před 21 dnem +1

    જય રામાપિર❤🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹

    • @Ganesha_Kirtan
      @Ganesha_Kirtan  Před 19 dny

      ખુબ ખુબ ધન્યવાદ જય દ્વારકાધીશ અષાઢી બીજ ની હાર્દિક શુભકામના જય રામાપીર 🙏

  • @varshaprjvarshaprj315
    @varshaprjvarshaprj315 Před 10 dny

    બહુ જ સરસ ભજન. છે

    • @Ganesha_Kirtan
      @Ganesha_Kirtan  Před 10 dny

      ખુબ ખુબ ધન્યવાદ બેન

  • @MansiBuha-xy6oj
    @MansiBuha-xy6oj Před 21 dnem +1

    Khub saras chhe bhavanamasi Jay shree krishna Jay Dwarkadhish Jay shree ram Jay ramapir aava nava video mukata rejo

    • @Ganesha_Kirtan
      @Ganesha_Kirtan  Před 20 dny

      ખુબ ખુબ ધન્યવાદ દાદા જય ભોળાનાથ જય દ્વારકાધીશ

  • @કૃષ્ણમંડળ

    ખુબ સરસ 👌 જય રામાપીર નયનાબેન ખુબ શક્તિને ભક્તિ આપે જય રામાપીર

    • @Ganesha_Kirtan
      @Ganesha_Kirtan  Před 20 dny

      ખુબ ખુબ ધન્યવાદ કાજલ બેન

  • @chetnajasoliya3127
    @chetnajasoliya3127 Před 21 dnem +3

    સરસ ગાવ છો બેન તમે કઈ જગ્યાએથી તો તમારું મંડળ કઈ જગ્યાએ છે સુરતમાં છે

    • @Ganesha_Kirtan
      @Ganesha_Kirtan  Před 21 dnem

      કામરેજ

    • @BhavsagarSatsang
      @BhavsagarSatsang Před 21 dnem

      સરસ ગીત છે જ્ય રામાપીર જ્ય શ્રી કૃષ્ણ🙏🙏🙏👏👏👌

  • @Gondaliya.Bhavika
    @Gondaliya.Bhavika Před 8 dny

    મારું સ્વ રચિત ભજન છે...કિરણ પ્રજાપતિ ના વીડિયો માં પણ નીચે મારું નામ લખેલું છે...

    • @Ganesha_Kirtan
      @Ganesha_Kirtan  Před 8 dny +1

      હાં ભાવીકા બેન ખૂબ જ સરસ કિર્તન તમે જાતે બનાવો છો ખુબ જ સુંદર શબ્દો સાથે આ કિર્તન છે તમારૂ કિર્તન લેવા બદલ તમારો ખુબ ખુબ આભાર જય દ્વારકાધીશ

    • @Gondaliya.Bhavika
      @Gondaliya.Bhavika Před 8 dny

      @@Ganesha_Kirtan કંઈ વાંધો નહીં... આ તો હરિ રસ છે પીરસાઇ એટલો પીરસો... અને એટલે જ નીચે લખાણ મૂકીએ છીએ જેથી ભક્તો ગાઈ શકે.. અમે તો બધાને અમારી ચેનલના ગીત ગાવા દઈએ છીએ... કોઈપણ ગીત ગાઓ કાંઈ વાંધો નહીં 👍

  • @Bhavana-hw2ih
    @Bhavana-hw2ih Před 21 dnem +1

    Khub sundar 😂