ગુજરાતી ફિલ્મોમાં ડિસ્કો લાવનાર નરેશ કનોડિયા સાથે ખાસ વાતચીત (Naresh Kanodia on Filmikafe)
Vložit
- čas přidán 14. 08. 2019
- ગુજરાતના જાણીતા અભિનેતા નરેશ કનોડિયાએ ફિલ્મીકાફે સાથે ખાસ વાતચીત કરી હતી. જેમાં તેમણે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને લગતી ખુબ જ રોચક વાતો અમારી સાથે શેર કરી હતી. ગુજરાતી ફિલ્મોમાં પ્રથમ વખત ડિસ્કો લાવનાર અન્ય કોઈ નહીં પરંતુ નરેશ કનોજિયા જ હતા. જોગ સંજોગ ફિલ્મમાં ‘આ દુનિયા મસ્તરામની આ દુનિયા’ ગીતથી પ્રથમ વખત ડિસ્કોની શરૂઆત થઈ હતી અને આ ગીત નરેશ કનોડિયાએ જ ગાયુ હતું. તો એવી કઈ હરિફાઈ યોજાઈ હતી જેમાં મન્ના ડે સાહેબ જેવા દિગ્ગજ ગીતકારને મહેશ કનોડિયાએ હરાવ્યા હતા.
- Zábava
નરેશ કનોડિયા આપ ફરી સ્નેહલતાજી સાથે ફિલ્મોમાં આવો અને એ જમાનો પાછો લાવો......બહુ વરસ થયા આ જોડીને plse...comeback
મે નરેશ ભાઈ તમામ મૂવી જોય ઢોલા મારું, હિરણ ને કાઠે, પંખીડા ઓ પંખીડા, સાજન તારા સંભારણા, મોતી વેરાયા ચોકમાં, મારે ટોડલે બેઠો મોર, મેરુ માલણ, સાયબા મોરા, વગેરે અને બધી જ ફિલ્મો સુપર હિટ વા નરેશ ભાઈ નરેશ કનોડિયા અને સ્નેહલતા રમેશ મહેતા ફિરોજ ઈરાની દેવેન્દ્ર પંડિત નારાયણ રાજગોર કલ્પના દીવાન અરે ભાઈ મજા આવી ગઈ એ જમાનો તો જોરદાર હતો હો
Right
ભાઈ નરેશ કનોડિયા એટલે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ના મહાન એકટર્સ
Mahadev....har....moj.👌 mega mileniyam supar star naresh kanodiya. ..maari fevarit muvi...meru malan..dhola maru...veni ne avyaful..the farst move. ..tamari aagad aajna actors paani kam chay 6....pan jordar rool bhathiji maharaj ane tamere champo ne ame ked..
દલિત સમાજ નું ગર્વ. ગુજરાત નું આભૂષણ
જયમાતાજી
ખુબજ ફિલમો જોઇ...
Good sense of humour. "Tame pn aavvya hout to zara alag" Great. Sir ji.
Mahadev har
વાહ સુંદર,ઈંટરવયુ
Miss u mileniyam megastar
Nice naresh bhai kanodia
સરસ મજા આવી ગઈ ભાઈ હજી નરેશ કનોડિયા ના નવા વિડિયો અપલોડ કરો હું આભાર માનું છું જેણે આ વિડિયો યું ટ્યુબ પર મૂક્યો
I agree with you..
Thanks naresh bhai
Naresh vankar
નરેશ ભાઈ આજે પણ એવા જ લાગે છે જેવા હિરણ ને કાઠે , ઢોલા મારું મૂવી માં લાગતા હતા
KHUB SARAS
સરસ મજા આવી ગઈ
Ha naras bhai Best klaklr che
More info નરેશ કનોડિયા plz plz plz ઇ am big fan
સાહેબ તમારા બધા ફલમો જોયા છે હૂપન તમારો ફેન છૂ
ખુબજ મજા આવે.. જોવાની ...
જુનિયર મેગા સ્ટાર નરેશ કનોડિયા સૂપર સ્ટાર હો ભાઈ ફિલ્મ
KANODIYA FILM production nu pehlu movie etle. VANJAARI VAAV. Nd Second. TAMERE CHAMPO NE AME KEL..
Aa film nu title song evergreen bani gayu. Hun musical party ma gaava jaau tyaare aa song pan gaau chhun.
Vahh naresh bhai. Ja avi bai hu rmado fen su me tamari badhi film jovsu
Super star . Naresh kanodiya .
Ha moj bhai bhai
Guj movie golden period only Upendra Trivedi. Amazing Great.
Jordar
Vah vah Bhai Jay bhim.....
બહુ સરસ ગીતકાર કાન્તિ અશોક વિશે માહિતી મોકલો
Good sir. .........
બહુજ મજા આવી બેન
Very Miss you millennium Megastar Naresh kanodiya sir
Supar
vahh naresh bhai suparstar
Thanks, Please Share with others, And Watch other videos.
મજા આવે છે.. ફિલમો જોવા ની...
Naresh kanodiya mara papa na fevret hiero che ane hamar pan che
Mahadev Har
Waah sar
Thanks, Please Share with others, And Watch other videos.
Thanks
Plz more info naresh kanodia l am big fan in gujarat
Nareshbhai... Rest in peace.... you and mahesbhai will always remained in our heart.
Gujrati industry na real tiger naresh kanodiya
Hu. Gujarati. Film. No. Fen. Chhu. But. Aje. Pahela. Jeva. Actor. Song. And. Story. Jova. Nathi. Malte. Best. Of naresh.sir. snehlata. Best. Of. Jugal. Joodi
Naresh kanodia is great star han
ગુજરાતી ફિલ્મોના મહાનાયક
Naresh kanodiya my favorite
જય માતાજી
Thanks, Please Share with others, And Watch other videos.
King 👑 Gujarat is naresh KANU diya Beck
NARESH.KANODIYA.SUPER.HERO
Jay mahesh naresh
Sanjuboksara
હર હર મહાદેવ
Thanks, Please Share with others, And Watch other videos.
Tiger abhi jinda hai aur jinda rahega
VahvahNRESKNODIYA
VavaTaeigar👌👌👌👌👌👌
Thanks, Please Share with others, And Watch other videos.
Omshanti
Very nice
Thanks, Thanks, Please Share with others, And Watch other videos.
ગુજરાતી ફિલ્મ નો કિંગ
Rip Naresh ji 💐💐🙏🙏
Gujarati megha star 👍all movie to see
Hi
SHRIGOPINATHJI: youtube.com/@KhushiyaanBewajah?si=46WrZthP2os4Ls0A
czcams.com/users/shortsg6F7dXPENX4?si=HDpl00idg2Sn3Abh
રીતુકનુડીયાનેમરાસલામ
23 01 2020 g v
Saheb Fakt Maik pakday ;-)
S,latta jode one moovi banavo naresh Bhai saathe Dan's karta jova che
Nresh kanodiy cmkavnar praful dave emna gito hal bhi shambhru chu
MAHESH.NARESH.TIGHAR
Gujrati film industry ne khada ma nakhnar kalakaro ma aano number pahelo aave...... Khota gappa marso nai bhai...
Ketliye Gujarati movie bani ane ketlay kalakar aaviya pan Gujarati actor maa to naresh kanodiyani vat to kayk alagj chhe temna jevo actor malvo muskel chhe, jio nareshji
University?? 😊😊
Sir mare tamne maloo chhe
Naresh bhai tame aapda samaj mate kay nathi karu
Arvind pandya saheb nu 1983 ma expired thayi gayela.emna koi family member nathi ?????
Maro gujrat no hawaj
Naresh bhai Tamara jode wate karewe chi 8320032391
Fone kare jo kame ka hu tamaro fane chu aatele echha pure kar jo
Vikram taro bap6
Shu bole che
NARESH knodiya megastars vikram singer
બૉલવાનુ ભાન રાખ
આના આગર વિકમ ઠાકોર નો લોડો એ ના ચાલે