મહેશ-નરેશ કનોડિયા । પ્રથમ પુણ્યતિથિ । Kaajal Oza Vaidya | Musical Tribute | Hitu kanodiya 25-10-2021

Sdílet
Vložit
  • čas přidán 9. 11. 2021
  • Kaajal Oza Vaidya - A brand name in Gujarati literature. A youth icon and an inspiration for many women. Kaajal has inherited the vocabulary and clarity of thoughts from her father Digant Oza - a renowned journalist, respected for his sharp views and ethical contribution to Gujarati journalism, and the media world at large, for more than five decades. Kaajal’s writing is honest and upfront. Her contemporaries have witnessed her phenomenal growth within a short span of time. While she had already made a noteworthy debut with her first short story collection in 2005, Kaajal became extremely popular when her very first novel ‘Yog-Viyog’ was serialized in Chitralekha - a leading Gujarati weekly.
    #KaajalOzaVaidyaMyOwn
    official website: kaajalozavaidya.in/
    follow on Facebook: / kaajalozavaidya
    follow on Instagram: / kaajalov

Komentáře • 103

  • @parmar5388
    @parmar5388 Před rokem +13

    સરસ કાજલ મેડમ સ્વરાંજલિ કાર્યકમ ને સફળતા પુર્વક સંચાલિત કરવાં બદલ ખુબ ખુબ શુભેચ્છાઓ એક આગવી જોડી નરેશ મહેશ સહુનાં હ્દય માં હંમેશ નરેશ મહેશ શત્ શત્ નમન

  • @jasibengoswami4114
    @jasibengoswami4114 Před rokem +10

    બેય ભાઈઓ ના દીવ્ય આત્મા ને શાંતિ આપે ભગવાન

  • @kks8408
    @kks8408 Před rokem +11

    नरेश महेश नी जोडी ने कोइ जुदा नहीं करी शके * वाह हितु कनोडीया।

  • @rameshrathod2602
    @rameshrathod2602 Před 8 měsíci +2

    મહેશ-નરેશ (પદ્મશ્રી)ની પ્રથમ વાર્ષિક પૂણ્યતિથિ નિમિત્તે કાજલબેન અને અભિલાષભાઇએ મંચસંચાલન સરસ મજાનું કર્યું.
    કનોડિયા બંધુઓ જીવનપર્યંત યાદ રહેશે.સાથે જીવશું સાથે મરશુંએ ઉકિત આ બેલડીએ સાર્થક કરી.હ્રદયપૂર્વક શ્રધ્ધાંજલિ.

  • @ajitshah1581
    @ajitshah1581 Před 7 měsíci +3

    Heart touching video,I am 78 years old staying at Bhayander and alone.

  • @Naturelover005
    @Naturelover005 Před 2 lety +11

    गुजरात के गौरव दिवंगत महेश-नरेश कनोडिया जी को प्रथम वार्षिक पुण्यतिथि पर विनम्र आदरांजलि। उन्हें शत शत नमन।💐💐💐

  • @kishoracharya4486
    @kishoracharya4486 Před rokem +8

    અદભૂત ભાઈઓની જોડી. સત સત નમન

  • @kamleshparmar2800
    @kamleshparmar2800 Před 8 měsíci +2

    કાજલ બેન અને અભિલાષ ભાઈ ને પણ ખુબજ સુભેછા કે તેમને સંચાલન સરસ રીતે કર્યું

  • @rajubhaivyas1450
    @rajubhaivyas1450 Před 4 měsíci +1

    Dhanyawad Kajal Oza Jaisi vyakti humare Gujarat ka Gaurav hai....

  • @user-bv3zt2zb6o
    @user-bv3zt2zb6o Před 8 měsíci +1

    Mahesh and mahesh kanodiya shat shat naaman.

  • @manishbauddha5372
    @manishbauddha5372 Před 9 měsíci +2

    મહેશ નરેશ કનોડિયા મહાન કલાકારો હતા સલામ છે

    • @manishbauddha5372
      @manishbauddha5372 Před 9 měsíci

      ભારતરત્ન મહેશ નરેશ કનોડિયા કલાકાર

  • @vikramsinhmakwana5733
    @vikramsinhmakwana5733 Před rokem +5

    🎉 અવિસ્મરણીય બેલડી ને શત શત નમન...🎉

  • @kanuparmar9540
    @kanuparmar9540 Před rokem +2

    Naresh and Mahesh kanodiya ne bhagvan aatmani Santi aape😭😭😭

  • @chinmaygujrativandemateam2461

    Jordar jabardast adbhut vandan, khub khub sundar manch sanchalan kajalben addbhut ...

  • @nipakrish4832
    @nipakrish4832 Před 2 lety +15

    મારા ગુજરાત નું ગૌરવ

    • @rameshbhai6172
      @rameshbhai6172 Před rokem +1

      Naresbhaimahesbhaiamarchheitihasmadivayaatmanesatiaapejaigarvigujrat

  • @tejasrathod4143
    @tejasrathod4143 Před rokem +2

    Har har Mahadev

  • @padhiyar.films.umarayapadr8355

    નરેશ.કનોડીયા સાથે.કામ કર્યું છે ગુજરાતી ફિલમ ગરવો.ગુજરાતી

  • @jyotiganatra8462
    @jyotiganatra8462 Před 2 lety +4

    Hatts of to alll....nanpan ni yaado....tanariri joyu htu ...maheshbhai ...nareshbhai ..aadaranjali
    Aavo mari sathe prog ma 1st time maheshbhai gata joya ta...mimicry...
    Mari baju ma betho re daal kya dhhole....😀🙏🙏🙏🙏🙏

  • @krgohel6000
    @krgohel6000 Před 8 měsíci +1

    कोई भी व्यक्ति कहते हैं के महेश नरेश तो एक साथेज आ दुनिया में से अलविदा कर दिया था

  • @Dinesh_Thakur_-mh6qp
    @Dinesh_Thakur_-mh6qp Před rokem +1

    महेश नरेश कनोडिया आप अमारा दिल मां सदा रेहशो 😢😢😢😢😢😢😢

  • @deepakshah4802
    @deepakshah4802 Před 2 lety +6

    Excellent Kajjal Di

  • @digvijaykaradia4516
    @digvijaykaradia4516 Před 2 lety +6

    Very Good tribute to legend Mahesh and Naresh. We are Proud of Such GREAT gujarati Artist. We value your contribution to Music and Film industry.
    Thank you very much to the Organiser of the show to remember Mahesh-Naresh kanodia.🙏🙏

    • @rameshbhai6172
      @rameshbhai6172 Před 9 měsíci

      Dhanaychhebnebhaiaaduniyaneyesandesoaapataigayasathaejivsunesathaemarsuaajnayugmasathaemabapnatisachavtababnebhainedilthisardhanjaliomsantijaibholenatha

  • @subhashbhaiubhadiya4520
    @subhashbhaiubhadiya4520 Před 7 měsíci

    Bhgvan . A. Pavitra . Atmane. Shanti. Aape avi prarthana🎉🎉

  • @bhaveshsolanki1103
    @bhaveshsolanki1103 Před 11 měsíci +1

    Om shanti

  • @ajitshah1581
    @ajitshah1581 Před 7 měsíci

    I still remember them by my bottom of the heart.Long live Maheshbhai & Nareshbhai Kanodia.

  • @kamleshparmar2800
    @kamleshparmar2800 Před 8 měsíci +1

    આ કલાકારો હવે કોઈ સંજોગો માં મળશે નહિ, ગુજરાતી ફિલ્મ નો હવે સંપૂર્ણ નાશ થયો છે,ગીતો અને જે ફિલ્મ ની વાર્તા હમણાં ની ફિલ્મો માં નથી,અને થાય પણ નહિ realy માં મહેશ નરેશ ભાઈ વર્લ્ડ બેસ્ટ

  • @yogeshvalay170
    @yogeshvalay170 Před rokem +2

    ખુબ યાદ સાથે શ્રદ્ધાંજલિ 🎉🎉🎉🎉🎉🙏

  • @ravivasita1026
    @ravivasita1026 Před rokem +1

    प्रथम पुण्यतिथि के अवसर पर सत सत नमन

  • @queendance819
    @queendance819 Před rokem +3

    હરહરમાહાદેવ

  • @rajuvegad9609
    @rajuvegad9609 Před rokem +2

    હવે અાવા ગુજરાતી ફિલ્મ કયારેય નહીં અાવે જે અાપણા નરેશ કનોડીયા ઉપેન્દ્ર ત્રિવેદી રણજીત રાજ અરવિંદ ત્રિવેદીએ અને કોમેડી નો બેતાજ બાદશાહ રમેશ મહેતા વીલન અરવિંદ રાઠોડ ફીરોજ ઈરાની નારાયણ રાજગોર હીરોઈન સ્નેહ લતા જય શ્રી ટી જય ગરવી ગુજરાત

  • @rajahindustani6884
    @rajahindustani6884 Před rokem +1

    Jay ho mahesh bapa naresh kaka

  • @mukeshjoshi6306
    @mukeshjoshi6306 Před 2 lety +5

    🙏🙏🙏

  • @jayadesai2029
    @jayadesai2029 Před rokem +4

    🙏 Jay Shree Krishna 🙏

  • @vinodparegi9833
    @vinodparegi9833 Před rokem +1

    May fevrite kanodiya parivaar

  • @kiranmaheriya7725
    @kiranmaheriya7725 Před 7 měsíci

    Om shanti 🌹🙏🏻🌹

  • @tidalalmakwana74
    @tidalalmakwana74 Před 28 dny

    Hradaypurvak shraddhanjali

  • @kantidesai1827
    @kantidesai1827 Před rokem

    Jug jug jivo mahesh naresh

  • @jayshreebrahmbhatt6891
    @jayshreebrahmbhatt6891 Před 8 měsíci

    Wah sras program 2 bhai ne hardik shrdhajali 🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹

  • @parthbrahmbhatt9099
    @parthbrahmbhatt9099 Před 7 měsíci

    They’re really legends, In this so much competitive entertainment world, to last for these many maybe more than 50 years is really an awesome achievement, salute to this dueo….

  • @keshavsighrajput2574
    @keshavsighrajput2574 Před 9 měsíci +1

    નરેશ કનોડિયા અને ફીરોઝ ઈરાની વગર ની ફિલ્મો બેકાર લાગે છે

  • @nagrajparmar7037
    @nagrajparmar7037 Před rokem +1

    Very nice very Good ben Kajalben

  • @jayeshnikam1209
    @jayeshnikam1209 Před 8 měsíci

    Shrdhanjali banene bhaiyon ne

  • @sureshparmar9338
    @sureshparmar9338 Před 9 měsíci +1

    Jay mataji ❤❤❤

  • @user-xc7fb1wc5j
    @user-xc7fb1wc5j Před 6 měsíci

    Bhagvantemna atma ne swarga ma vas kare

  • @ajitshah1581
    @ajitshah1581 Před 7 měsíci

    I was present on his first show on first to day at Birla Matushri Sabhagar,Marine Lines.

  • @dilipwagela9254
    @dilipwagela9254 Před rokem

    Koti koti pranam,om Shanti Om Shanti

  • @naginparmar9432
    @naginparmar9432 Před rokem

    🌹Super Good 🌹🙏Om Shanti 🙏

  • @mohitpappurajbhar5952
    @mohitpappurajbhar5952 Před 11 měsíci

    Sir tamari khoob yaad Ave chhe

  • @kirtidevprasad733
    @kirtidevprasad733 Před rokem +6

    હર હર મહાદેવ... સમાજ નુ ગૌરવ.

  • @shashikantpatel8373
    @shashikantpatel8373 Před 8 měsíci

    Om Shanti Shanti Shanti 🌹🌹💐👏🌹💐👏🌹💐👏

  • @zakirQureshi115-
    @zakirQureshi115- Před 8 měsíci

    Every bhai great hoi che .problem bhabhi no hoi che

  • @MANHARParmar-hg7bs
    @MANHARParmar-hg7bs Před 2 dny

    ❤❤❤❤❤❤🎉🎉🎉🎉

  • @palaksolanki2725
    @palaksolanki2725 Před 7 měsíci

    લાલ.ટેશ.આપશે.પરિવાર.જોડે.અરેવા.માથે. દોલકિયા મૂમુ

  • @sajanshing9171
    @sajanshing9171 Před 7 měsíci

    વાહ કાજલબેન વાહ😂😂😂😂😂

  • @bhamarthakor3385
    @bhamarthakor3385 Před 25 dny

    🙏🙏💐💐💐💐

  • @panchalmahesh700
    @panchalmahesh700 Před rokem

    Jay shree Krishna 🙏🏻🍂🍂🌹🌹🙏🏻💐💐🙏🏻💐🙏🏻💐💐🙏🏻💐🙏🏻

  • @keshavsighrajput2574
    @keshavsighrajput2574 Před 9 měsíci +13

    નરેશ કનોડિયાની બધી ફિલ્મો સુપરહિટ રહી હતી મે બધી ફિલ્મો જોઈ છે અને તે મને ગમે છે પણ લોહી ભીની ચૂંદડી મરડનો માડવો અને શરદપુનમની રાત મને બહુ ગમતી અને લગ્ન પ્રસંગે ઓઢણી ગીત પર બહુ નાચતો હતો હું વડોદરા જીલ્લા ના પાદરા તાલુકાના મુજપુર આથમણાપુરા ગામ નો વતની છું પણ હુ ભાઠા વિસ્તારમાં રહેતો હતો નરેશ કનોડિયાની ફિલ્મો વિશે એટલો લગાવ હતો કે એમની ફિલ્મો તે વખતે એટલે કે વખતે હુ18 વર્ષ નો હતો અને તેમની ફિલ્મો જોવા માટે હુ ખાવાનુ પણ છોડી દેતો હતો પણ દુઃખ એ વાત નુ છે કે કોઈ દિવસ એમની સાથે મુલાકાત ના થઈ શકી અત્યારે આ અર્બન યુગમાં પણ તેમની જ ફિલ્મો યુટયુબ પર જોવુ છું જે મને વારંવાર જોવાની ગમે છે

    • @KalaNamak-xi8ej
      @KalaNamak-xi8ej Před 8 měsíci

      Lohi bhini chunddi me peli vakhat thiyatar ma joyeli

  • @jayshreebrahmbhatt6891
    @jayshreebrahmbhatt6891 Před 8 měsíci

    Kajal ben sras program nu sanchalan krau👌👌

  • @palaksolanki2725
    @palaksolanki2725 Před 7 měsíci +1

    રજસોડ કાળીદાસ.મેયા.દાન.મમતા.ગેરિતા.કોલ્ડા

  • @palaksolanki2725
    @palaksolanki2725 Před 7 měsíci

    સવાણી પરિવાર.Sipa બેન.Babi.mathe.motaya.

  • @vishnupatel1894
    @vishnupatel1894 Před rokem

    Om shanti 🙏

  • @IMPOSSIBLE_GAMEING
    @IMPOSSIBLE_GAMEING Před 7 měsíci

    🙏🙏🙏🙏🙏

  • @MahendraSindha-uw4ol
    @MahendraSindha-uw4ol Před 11 měsíci

    Om Shanti

  • @dharmeshshah3960
    @dharmeshshah3960 Před 2 lety +2

    LOTS OF THANKS TO RESPECTED KAJAL MADAM

  • @ramsing.-po1ul
    @ramsing.-po1ul Před 10 měsíci

    शो इमोशनल सीन नरेश कनोडिया महेश कनोडिया

  • @Budh...
    @Budh... Před 2 lety +4

    🙏🙏 great legends..proud of them.

  • @sarudra6507
    @sarudra6507 Před rokem +3

    Nice

  • @hasumatisolanki9471

    RIP.

  • @bharat.hadiyelbharat2127
    @bharat.hadiyelbharat2127 Před 10 měsíci

    🙏 On Shanti 🙏

  • @dakshapatel5059
    @dakshapatel5059 Před 2 lety +2

    Great legends 🙏🙏

  • @rakeshkumarpatel4343
    @rakeshkumarpatel4343 Před 10 měsíci

    o,m,santi

  • @palaksolanki2725
    @palaksolanki2725 Před 7 měsíci

    sakar.Ani.parvathi.Panime.Bashle.ganeji.Menaka.ben

  • @kanchanlalpatel4716
    @kanchanlalpatel4716 Před rokem

    Very good perfomance

  • @tarunchauhan7064
    @tarunchauhan7064 Před rokem +1

    Snah Lata ne kem bholi gaya

  • @krgohel6000
    @krgohel6000 Před 10 měsíci +2

    કાજલ ઓઝા તમે ક્યાં શહેર માં છો તે હું નથી જાણતો પણ મને ખબર છે કે મહેશ નરેશ કનોડિયા ની જોડી ક્યાં રેયે નહીં ભુલાય એવું છે ને મારી પાસે તો એમની જીવનશૈલી ની બુક મે એક હજાર રૂપિયા ની લાવી પણ હું બુક લેવા માટે ઘણી જગ્યાએ ફરયો પણ મળી નહીં તો છેવટે મારે નરેશ કુમાર ને ફોન કરવો પડયો ને મને એડ્રેસ આપ્યું કે અચુક તમોને આશ્રમ રોડ પર આવેલી નવ રત્ન માં મળશે અને મળી ને હું રોજ એમન યાદ માટે તે વાંચું છું

  • @tarunchauhan7064
    @tarunchauhan7064 Před rokem +1

    Snahlataji ne aa program ma na laya na saro lagiyu maney

  • @lilya5gt605
    @lilya5gt605 Před 7 měsíci

    Kajal ben mahesh bhai naresh bhat Mahan kalakar hata pan e logo e potana samaj mate kai bhalu karyu nathi koi garib ne sath apyo nathi

  • @hareshraval8751
    @hareshraval8751 Před rokem +1

    જય માતાજી મહાદેવ હર

  • @padhiyar.films.umarayapadr8355

    રમેશ ભાઈ પઢિયાર

  • @kanjibhaidesai8893
    @kanjibhaidesai8893 Před rokem +3

    એક અવિસ્મરણીય કલાકાર બેલડીની સ્મૃતિ સદાય ગુજરાતની જનતાને સતાવશે !!! તેમના વિરલ સંઘર્ષની ઘટમાળા બહુ લાંબી હતી.આવા કલાકારોની ખોટ ક્યારેય પુરાતી નથી. અમારા પાટણના લાડકવાયા સાંસદ મહેશભાઈને મેં બહુ નજીકથી જોયેલા છે. ઈમાનદારી અને પરોપકારની ભાવના તેમના દિલમાં વસેલી હતી.ભગવાન તેમના આત્માને શાંતિ આપે એજ પ્રાર્થના અને શ્રદ્ધાંજલી 🙏(કાનજીભાઈ રબારી:પાટણ)

  • @rakeshkumarpatel4343
    @rakeshkumarpatel4343 Před 10 měsíci

    good

  • @ekkhoj5317
    @ekkhoj5317 Před 9 měsíci

    Snehalata ben kya chho?

  • @ravaltejas4203
    @ravaltejas4203 Před rokem

    Nice hi to buy

  • @pankajacharya7178
    @pankajacharya7178 Před rokem

    Jaygatripankajacharyaderoligariminderatnaswserkajannarmda reported 😊 0:39

  • @palaksolanki2725
    @palaksolanki2725 Před 7 měsíci

    કેટલાં. ગૂગલ.બોલવાના

  • @palaksolanki2725
    @palaksolanki2725 Před 7 měsíci

    દેવશી. જનમ કુંડળી 3.7.94

  • @tarunchauhan7064
    @tarunchauhan7064 Před rokem

    Hakikat snahlataji ne kareney naresh kumar jamiya

  • @rakeshkumarpatel4343
    @rakeshkumarpatel4343 Před 10 měsíci

    hi

  • @palaksolanki2725
    @palaksolanki2725 Před 7 měsíci

    ફિરોઝ.kan che.%

  • @sanjaysolanki4545
    @sanjaysolanki4545 Před rokem

    😂😂😂

  • @mahendrasinhchauhan2070

    koi pan shabdo vina matra etlu j kahish,,om shanti om,,,,baki to shabdo chhe nahi.

  • @minaxijadav3702
    @minaxijadav3702 Před rokem

    Tum logo kya adda jamane ko yaha vaha se positive bate likh kar bol dete ho logo ko azadi se manjil par pohchana shikhate ho tum sale peso ke lalchi kabhi nhi ye sikhate hatho se hath milake kadam se kadam badha ke chalna hota pAkhndi to tu bhi logo ko behkati he

  • @senamavinodbhai6810
    @senamavinodbhai6810 Před 7 měsíci

    🌹 SENMA 🌹 VlODBHAl 🌹🌹 SHlVABHAl 🌹 05=12=20=23

  • @palaksolanki2725
    @palaksolanki2725 Před 7 měsíci

    નીયુજ.T.v.9. ગુજરાતી.

  • @rameshrathod2602
    @rameshrathod2602 Před 8 měsíci +1

    મહેશ-નરેશ (પદ્મશ્રી)ની પ્રથમ વાર્ષિક પૂણ્યતિથિ નિમિત્તે કાજલબેન અને અભિલાષભાઇએ મંચસંચાલન સરસ મજાનું કર્યું.
    કનોડિયા બંધુઓ જીવનપર્યંત યાદ રહેશે.સાથે જીવશું સાથે મરશુંએ ઉકિત આ બેલડીએ સાર્થક કરી.હ્રદયપૂર્વક શ્રધ્ધાંજલિ.

  • @user-wo2nn6jq2p
    @user-wo2nn6jq2p Před rokem

    Om Shanti