Conversation With Hitu Kanodiya | interview | New Video Podcast

Sdílet
Vložit
  • čas přidán 27. 05. 2024
  • #conversation #newgujarativideo #gujaratifilm
    ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથોસાથ ગુજરાતીઓના હદયમાં રાજ કરતા આદરણીય નરેશ કનોડિયા, હિતુ કનોડિયા અને તેમનો પરિવાર સાથેનો અમારો સંવાદ યાદગાર બની રહ્યો છે. હિતુ કનોડિયાએ બાળ વયથી ફિલ્મ ક્ષેત્રમાં પોતાની કારકિર્દી શરુ કરી હતી. મનડાનો મોર તેમની પહેલી ફિલ્મ હતી.વણઝારી વાવ, મેરુ માલણ, વટ, વચન ને વેર, જુગલ જોડી તેમની બાળ કલાકાર તરીકેની ફિલ્મો હતી.જન્મોજન્મ, રાજ રતન, ગોવાળિયો ,વહુરાણી વગેરે તેમની અદ્ભુત ફિલ્મો રહી છે, આજે ત્રણ એક્કા , રાડો, વશ, અને કમઠાણ ફિલ્મોમાં પોતાની અભિનેતા તરીકે જાદુ અકબંધ રાખ્યો છે. પિતા નરેશ કનોડિયા સાથે વિતાવેલી ક્ષણો અને તેમને આપેલી શિખામણ કોઈના પણ મનને સ્પર્શી જાય તેવી છે. આટલ સરળ વ્યક્તિ થઈને રાજનીતિમાં પણ અગ્રેસર કેવી રીતે છે તે વાત આ સંવાદ મન મૂકીને કરી છે.
    --------------------------------------------------------------------------------------------------
    LIKE || SHARE || COMMENT || SUBSCRIBE
    ---------------------------------------------------------------------------------------------------
    Follow us on
    Facebook : / jalsomusic
    Instagram : / jalsomusicandpodcastapp
    Download Jalso app : www.jalsomusic.com
  • Zábava

Komentáře • 7