Jugal jodi and Mali methan.| જુગલ જોડી,અને માલી મેથાણ ફિલ્મ શુટિંગના 'ફિરોઝ ઈરાની' નાં સંભારણા.|

Sdílet
Vložit
  • čas přidán 7. 03. 2024
  • #dhollywood
    #gujjumovie
    #gujratifilm
    #ગુજરાતીફિલ્મ
    #movieshooting

Komentáře • 11

  • @kanjibhaidesai8893
    @kanjibhaidesai8893 Před 10 dny

    ફિરોઝભાઈ સાથે વાતો સાંભળવાની બહુ મજા આવી..👍ગુજરાતી ફિલ્મોના ખતરનાક વિલન એટલે ફિરોઝ ઈરાની... અમે નાના હતા ત્યારે દોસ્તો સાથે ફિરોજ ઈરાનીના ડાયલોગોની બહુ મિમિક્રી કરતા 🤪🤪

  • @sureshbharvad1621
    @sureshbharvad1621 Před dnem

    Hamara wala bhai firoj Irani super vilan che

  • @VishnuDarji-wf9ep
    @VishnuDarji-wf9ep Před měsícem +2

    જેને રામ રાખે તેને કોણ ચાખે

  • @jadavraman7690
    @jadavraman7690 Před 4 měsíci +2

    ફિરોજ ઈરાની. ફિલ્મ શૂટિંગ દરમિયાન જે બનાવ બન્યા રજૂઆત કરી તે બદલ આભાર આવી ગણી. ગુજરાતી ફિલ્મો માં બનતું હોય છે. 1997 માં રીલિઝ થયેલી ફિલ્મ દેશરે જોયા દાદા પરદેશ જોયા ફિલ્મ માં પણ આવી ઘટના બની હતી તેમાં નારાયણ રાજગોર ને ગોળી વાગી હતી. તે દરમિયાન તેમનું અવસાન થયું હતું એવું જાણવા મળ્યું હતું. ફિરોઝ ઈરાની. ના બહેન. અરૂણા ઈરાની. તેમના ભાઈ અદી ઈરાની.

  • @madaridigital
    @madaridigital Před 4 měsíci +2

    જય જય હો જય શિવ હર હર મહાદેવ

  • @tashmivyas
    @tashmivyas Před 3 měsíci

    Please take a longer interview, especially asking his experience/anecdotes working with co-stars such as Upendra Trivedi, Snehlata etc.

  • @dineshmaharaj5238
    @dineshmaharaj5238 Před měsícem

    મેં પણ ફિરોઝભાઈ સાથે કામ કર્યું છે
    બહુ જ સારા માણસ છે

  • @mahigamingh.k4878
    @mahigamingh.k4878 Před 4 měsíci

    Tankyou very much.

  • @user-harshadj
    @user-harshadj Před 4 měsíci +1

    અબીલગુલાલફિલમલાવોનેવિનંતી