LIVE: પૈસા અને બાહુબળનો દબદબો ધરાવતી Jamnagar LokSabha બેઠક વિશે સંવાદ Sanjay Chetriya સાથે

Sdílet
Vložit
  • čas přidán 27. 04. 2024
  • #poonammadam #jamnagarloksabha #SanjayChetriya #parshottamrupala #kshatriyasamaj #gujaratpolitics #kshatriyaandolan #loksabhaelection2024 #parliamentelection2024 #gujaratisamachar #gujaratimasamachar #aajnasamachar #aajna_taja_samachar #bjpgujarat #tusharbasiya #prashantdayal #navajivannews
    @NavajivanNewsDigital t.me/@newsnavajivan
    --------------------------------------------------------------------------------------
    Join us on WhatsApp: chat.whatsapp.com/Ix3Id60tJQ2...
    --------------------------------------------------------------------------------------
    Please click on subscribe button and press bell icon to get notifications of interesting videos from Navajivan News
    આ પ્રકારના વધુ સમાચાર જોવા અને વાંચવા માટે ફોલો કરો અમારું ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પેજ.
    / newsnavajivan | / newsnavajivan | / newsnavajivan |
    t.me/@newsnavajivan

Komentáře • 63

  • @poojanakum4496
    @poojanakum4496 Před 24 dny +10

    Good work હું જામનગર કૉંગ્રેસ માં છું જામનગર સીટી માં છું પણ અચરજ છે.કોઇ બોલવા તાયાર નથી. આપની ચેનલ થી લોકોને માહિતી આપી છે ખુબ જરૂરી છે લોકો સુધી પોહચી એ અતિ મહત્વની છે.

  • @arjanpindariya6865
    @arjanpindariya6865 Před 16 dny +2

    તુષાર ભાઈ અને સંજય ભાઈ ને ખુબ ખુબ અભિનંદન કે સચ્ચાઈ ને ઉજાગર કરી જનતા ને જાગ્રુત કરવા માટે ચર્ચા કરી
    રીલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને નાયરા કંપનીઓ ની 25 થી 30 કીલોમીટર ના અંતરે આવેલ ગામડામાં કુવા તેમજ બોર ના પાણી પીવા લાયક નથી એટલા પ્રદુષિત થઈ ચૂક્યાં છે અને એટલું જ પ્રદુષણ જમીન પર હવામાન માં છે તેવા વિસ્તારોમાં સ્વાસ લેવા પણ ભારે પડે છે

  • @JadejaJanaksinh-tc4ds
    @JadejaJanaksinh-tc4ds Před 9 dny +1

    સંજય ભાઈ સાચુ બોલેછે

  • @bhimshiambaliya8908
    @bhimshiambaliya8908 Před 7 dny

    સંજયભાઈ આપ સરસ રજુઆત કરો છો ધન્યવાદ.

  • @virenjoshi99
    @virenjoshi99 Před 11 dny +1

    Lok sabh ,is a top view

  • @alabhaichavda2440
    @alabhaichavda2440 Před 22 dny +6

    ખુબ સરસ ને સાચી વેદના ની વાત કરી સંજય ભાઈ

  • @fearlessmard
    @fearlessmard Před 12 dny +1

    Hats Off to Sanjay Ahir for openly criticizing Standing MP and Giant Corp. Company ... 👏

  • @bhimshiambaliya8908
    @bhimshiambaliya8908 Před 7 dny

    ક્ષત્રિય સમાજ ના વિરોધ ના નામે રાજકીય વેર વાળવા જામનગર ની સીટ માં વધુ જોવા મળ્યું . ચંદ્રેશ ભાઈ ૧૯૮૯થી ૨૦૦૪સુધી સાંસદ રહ્યા.

  • @La_ambasade
    @La_ambasade Před 24 dny +6

    Sanjaybhai is the first person to speak clearly truth regarding reliance.
    Appreciat your courage of neutral journalism. Keep it up

  • @vijaysinhjadeja1565
    @vijaysinhjadeja1565 Před 22 dny +2

    વાહ સંજય ભાઇ ધન્ય છે તમારા કુલને ❤

  • @manojdeshani3601
    @manojdeshani3601 Před 14 dny +2

    જય રામદેવપીર

  • @mahendrabhaipandya3749
    @mahendrabhaipandya3749 Před 23 dny +3

    સંજય ભાઈ ની વાત સાચી છે

  • @La_ambasade
    @La_ambasade Před 24 dny +5

    Reliance manage totally politics of jamnagar. Even PM Modi can't do anything against Reliance.

  • @HiteshPJoshi
    @HiteshPJoshi Před 21 dnem +3

    Sanjay sachu bole che

  • @vijaysinhjadeja1565
    @vijaysinhjadeja1565 Před 22 dny +2

    રોજ ગાર તો નથી પણ રોજ ગાર ના નામે સોસણ કરાય છે

  • @kanabhairavaliya6091
    @kanabhairavaliya6091 Před 24 dny +2

    જય શ્રી રામ

  • @natubhaiapmc1652
    @natubhaiapmc1652 Před 24 dny +2

    ગુડ ભાય

  • @ajayjadeja396
    @ajayjadeja396 Před 22 dny +2

    Sanjay bhai kash tamara jevi himat badha ma aave to j parivartan aavse

  • @virenjoshi99
    @virenjoshi99 Před 11 dny +1

    Thida upar uth bhai

  • @melajithakor
    @melajithakor Před 24 dny +1

    Good Presentation

  • @virenjoshi99
    @virenjoshi99 Před 11 dny

    Sarpanchi election ma ava vicharo thik chhe, lok sabhais coutry wide view

  • @vijaysinhjadeja1565
    @vijaysinhjadeja1565 Před 22 dny +2

    રાધવજી ભાઈ પટેલ ની કમ્પની ચાલુ છે વીઆઇપી ઇનફરા નામ થી સાવ સાચી વાત છે

    • @hematchavda2701
      @hematchavda2701 Před 18 dny

      રાઘવજી ભાઈ પટેલ કોંગ્રેસ માંથી ભાઈચારા સાથે આયાત કરેલા છે એટલે એ કોંગ્રેસ ને હરાવવા માટે કાફી છે.

    • @hematchavda2701
      @hematchavda2701 Před 18 dny

      યા,,,, કોંગ્રેસ એડવાન્સ મુર્દાબાદ 🔥🎉😂😅

  • @HsRathod-ow3xq
    @HsRathod-ow3xq Před 24 dny +3

    70 % public ne khabr j nathi ke company ne ketli jmin ane kevi rite api

  • @kirtisoni4139
    @kirtisoni4139 Před 24 dny +4

    Ambani.b.j.p.finsher.che.

  • @sanjayvyas6847
    @sanjayvyas6847 Před 15 dny +1

    Sanjay bhai......koyak no support lay ektha thay ne Kay karvu ghate

  • @jay_siyakeram_ki
    @jay_siyakeram_ki Před 18 dny +1

    સંજય ભાઈ ને કોક પ્લેટફોર્મ આપો😂

  • @mayurchavda9221
    @mayurchavda9221 Před 24 dny

    💯🙏

  • @devendrasinhajitsinhjadeja3478

    ઓપરેશન રિલાયન્સ

  • @harikatodiya1512
    @harikatodiya1512 Před 12 dny

    શુ સંજયભાઈ કોન્ગ્રેસ પાર્ટી ના ઉમેદવાર તરીકે જામનગર કોર્પોરેશન ચુંટણી લડ્યા છે?

  • @manojbhaiprajapati7892
    @manojbhaiprajapati7892 Před 8 dny +1

    Badhaj na dare pan kaink maha daramnu tohasej hindi filam jevu naam dada darsan khota

  • @kanuvaghela4132
    @kanuvaghela4132 Před 24 dny +1

    EVM hatavo Desh bachavo

  • @bhupendrasinhjadejaJadejabhpen

    Cogreshvin

  • @amdavadi-pako.
    @amdavadi-pako. Před 19 dny +1

    Aa bjp na ben e bv khota kam krya ane adhikario ne pressure api emni y life bgadi che

  • @DevshiDalwadi
    @DevshiDalwadi Před 22 dny

    પૈસા. માટે

  • @asdfaddghk6028
    @asdfaddghk6028 Před 20 dny

    Vav

  • @jay_siyakeram_ki
    @jay_siyakeram_ki Před 18 dny +1

    ગમે એમ કરી લ્યો જામનગર માં બેન જ આવશે❤

  • @virenjoshi99
    @virenjoshi99 Před 11 dny

    Kup manduk vicharo thi upar aavo , take a top view

  • @karanrajgor5546
    @karanrajgor5546 Před 24 dny

    18:06
    1989_2004 chandresh patel 15 years and 5 terms

  • @manojahir1020
    @manojahir1020 Před 23 dny

    Punam ben madam jitse

  • @La_ambasade
    @La_ambasade Před 24 dny

    ચના પટેલ લગભગ 5 ટર્મ હતા

  • @sitaldaskhakhi1436
    @sitaldaskhakhi1436 Před 24 dny

    Bole tene damidevama avechhe satya nu jivan duskar chhe

  • @pithabhaichhetariya9837

    કેટલા સે નવરી બજાર

  • @limbabhaichangani2955

    Tmaraghrnarupiyahoytebijanekemkhabrpde

  • @karukandoriya9215
    @karukandoriya9215 Před 22 dny

    સનજય વાતું કરે તો ચેનલ કેમ બંધ કરી હમણાં

  • @devendrasinhajitsinhjadeja3478

    સાહેબ હવે બહુ જોવા નહી મળે

  • @HsRathod-ow3xq
    @HsRathod-ow3xq Před 24 dny +1

    70 % public ne khabr j nathi ke company ne ketli jmin ane kevi rite api

  • @HsRathod-ow3xq
    @HsRathod-ow3xq Před 24 dny +1

    70 % public ne khabr j nathi ke company ne ketli jmin ane kevi rite api