પત્રકાર Jagdish Mahetaને સૌરાષ્ટ્રની ત્રણ અને રાજ્યની 5 બેઠક પર લાગે છે 'જો અને તો'ના ખેલ! Jamawat

Sdílet
Vložit
  • čas přidán 10. 05. 2024
  • Application Link :
    For Android : play.google.com/store/apps/de...
    For ios : apps.apple.com/in/app/jamawat...
    आप इस अकाउंट पर हमारे नए हिंदी न्यूज चैनल के लेटेस्ट वीडियो देख सकते हैं -
    / @devanshijoshiofficial
    અમારા સોશિયલ મીડિયાના સરનામા આ રહ્યા -
    twitter - / jamawat3
    facebook - profile.php?...
    instagram - / jamawat3
    website - www.jamawat.com/
    whats app Channel link -
    whatsapp.com/channel/0029Va45...
    #devanshijoshi #devanshijoshilive #jamawat #Jagdishmehta #election2024 #bjp #congress #aapparty

Komentáře • 367

  • @jagdishpatel1667
    @jagdishpatel1667 Před měsícem +69

    ગુજરાત ની સીટો માં બનાસકાંઠા...ભરૂચ...anand... ભાવનગર.પાટણ..જામનગર...સુરેન્દ્રનગર... જામનગર.કચ્છ ..અમરેલી. જૂનાગઢ આ સીટો ૯૦ ટકા જોખમ માં છે....

  • @hitendrasinhparmar1544
    @hitendrasinhparmar1544 Před měsícem +26

    કોંગ્રેસ મરી ગયેલ હતી પણ રૂપાલા એ પાણી છાંટ્યું.... 😜😜😜
    મેં પહેલી વાર કોંગ્રેસ ને આપ્યો... આમને અભિમાન હતું

  • @bktmusicofficial2513
    @bktmusicofficial2513 Před měsícem +30

    રાજકોટ વોર્ડ નંબર ૧૦ યુનિવર્સિટી રોડ પર ભગતસિંહ ગાર્ડન ની આજુબાજુ લારીગલ્લા નું દબાણ, પુષ્કર ધામ રોડ, શિલ્પન રેસીડેન્સી ની શેરી મા કચરા ના ઢગલા, સફાઈ નો અભાવ,ભાજપ ના કોર્પોરેટર, ધારાસભ્યો ક્યારેય દેખાયા નથી...!!! મતદાન ઓછું જ થાય ને....!!!

  • @vijayjataniya2139
    @vijayjataniya2139 Před měsícem +23

    जगदीश भाई जनता ने मोंघवारी नडे छे , ए वास्तविकता केम छुपावो छो?

  • @v.ajadeja2950
    @v.ajadeja2950 Před měsícem +14

    પણ ૯,તારીખે રૂપાલા એ ઉમેદવારી રદ ના કરી હો...

    • @RIDERS_LIFE_VLOGS
      @RIDERS_LIFE_VLOGS Před měsícem +1

      Ksatriyo no upyog khali mat matej thay chhe .. khali ksatriy ny badhay samaaj na rupiyavara ne eni baaju kari ley bjp aanu naam j mudivaad .. saamany public ni herangati samaaj naa agevaan no lagu padw .. Tamara ksatriy agevano ne salaam k e loko anyay ma Praja ni sathe chhe ane raah bataave chhe .. Karan sinh chavda nu kaam bov saras chhe ...

  • @rasikbhaiaghera118
    @rasikbhaiaghera118 Před měsícem +39

    જો સિટીમાં મતદાન ઓછુ થયુ હશે તો ભાજપ ગઇ શમજો

  • @manubhaimanubhai3633
    @manubhaimanubhai3633 Před měsícem +14

    એક પણ જગ્યાએ,કોઈ પણ પક્ષનો કાર્યકર કોઈ વિસ્તારની મુલાકાતે આવેલ નથી.માત્ર એ.સી.ચેમ્બરમાં બેસી રહયા છે.

    • @hbt253
      @hbt253 Před měsícem +2

      Bahu sachi vat

  • @jc-brawlstars5086
    @jc-brawlstars5086 Před měsícem +39

    ટીકીટ નો વાંધો નથી G S T ને મોંઘવારી એકસાથે વધારી છે એ જનતાને વાંધો છે

  • @pratapsolanki6452villageLife
    @pratapsolanki6452villageLife Před měsícem +27

    દેવાંશી બહેન Plz આ બોગસ પત્રકાર ને જમાવટ માં કે મીડિયા માં ના લાવો ..Plz plz

    • @milindmatang
      @milindmatang Před měsícem +2

      Potej bogus chhe

    • @hbt253
      @hbt253 Před měsícem

      Tamne game avu tamari mata j bole baki sachu bole a kadva lage!!

  • @bhupatbhaisariya2725
    @bhupatbhaisariya2725 Před měsícem +22

    મહેતા સાહેબ ભરત બોઘરા ક્યાં અલોપ થઈ ગયા છે કંઇક પ્રકાશ પાડો

  • @laxmanbhaigadhvi3588
    @laxmanbhaigadhvi3588 Před měsícem +29

    આ પ્રત્રકાર નથી
    આ કોઈ નાટક મંડળી નો
    વિદુષક લાગે છે.

    • @hbt253
      @hbt253 Před měsícem +1

      Tamari comment j vidushak jevi che.
      Amne to prove karyu che ke badha amne TV thi laine CZcams channel ni debates ma bolave che ane na bolave to y nam che amnu.

    • @RIDERS_LIFE_VLOGS
      @RIDERS_LIFE_VLOGS Před měsícem +2

      Bhajpdo chhe 😂

    • @jay_siyakeram_ki
      @jay_siyakeram_ki Před měsícem

      એમને વિશ્લેષણ કર્યું હોઈ આટલા વરસ સુધી બાકી હવા બાજી કરતા હોઈ કે અમે જીતી અમે જીતી એમ નાં કોઈ જીતે

  • @abhaysinhrajputsstudy7715
    @abhaysinhrajputsstudy7715 Před měsícem +13

    બેન CR પાટીલ નો ઇન્ટરવ્યૂ કરો તો પૂછજો કે તમારા આટઆટલા કાર્યકર્તાઓ, પેજ પ્રમુખો છે તો ગયા ક્યાં? મતદારોને બુથ સુધી તો લાવી ના શક્યા??

  • @user-go6sv4lt8q
    @user-go6sv4lt8q Před měsícem +26

    ये भाजपा के एजन्ट की जुबान मे बदलाव बता रहे की गुजरात मे कोग्रेस की 8/10 सीट आयेगी।

  • @bktmusicofficial2513
    @bktmusicofficial2513 Před měsícem +10

    જગદીશ ભાઈ તમારો વિસ્તાર વોર્ડ ૯ માં આવે જે પૂર્વ શહેર બીજેપી પ્રમુખ નો આવે...જો ત્યાં કોઈ મતદાન પ્રચાર માટે ના આવ્યા તો શું સમજવું...????

  • @vdzala7707
    @vdzala7707 Před měsícem +36

    આ ભાઈ ને ભાજપ પાસેથી પૈસા મળ્યા લાગે છે

    • @hbt253
      @hbt253 Před měsícem +2

      A ape am che.
      Jaruri nathi apda ne game avu j a bole.
      Tame video j dhyan thi nathi joyo lagto.

    • @RIDERS_LIFE_VLOGS
      @RIDERS_LIFE_VLOGS Před měsícem +4

      Patrkaar nthi bhjpdo chhe

    • @sahilmathemagic7233
      @sahilmathemagic7233 Před měsícem +3

      100%

  • @happyrajkot
    @happyrajkot Před měsícem +11

    બાયચાન્સ
    ૨૬ માંથી ૨૫ સીટ કોગ્રેસને આવી જાય તોશું થશે ?

    • @smitamin5853
      @smitamin5853 Před měsícem +2

      naa aave
      maximum 5-6 ave

    • @jadejaghanshyamsinh7893
      @jadejaghanshyamsinh7893 Před měsícem +5

      To congrass harkhai ne mari jay bhajap dukhi ne mari jay ane aap vala favi jay😢😢😢😢😂😊

    • @JBS11233
      @JBS11233 Před měsícem

      તો એ 24 કલાક માં ભાજપ માં ભળી જાય અને તમારી અને અમારી પથારી ફરી જાય

  • @rolandkorg533
    @rolandkorg533 Před měsícem +7

    આના કરતાં પ્રશાંત દાદા ને લાવો
    આ ભાઈ 80 20 છે

  • @pravinseju5787
    @pravinseju5787 Před měsícem +14

    સ્લીપ વેચવાનું સરકારે બંધ કરાવ્યું છે માત્ર બીએલઓ સ્લીપ વેચવા માટે જાય છે.

  • @aniyaliyaghanshyambhai9254
    @aniyaliyaghanshyambhai9254 Před měsícem +10

    Surenadar nagar CONAGRES 90000 Lide jitese bhai

  • @Harshadbhaigalia-fz2tt
    @Harshadbhaigalia-fz2tt Před měsícem +11

    Devanshi Jagdish Mehta patrkar to che j sathe comedy pan jordar kare che 😮😮😮😮😮😮😮😮

  • @goswamivaikunthgiri637

    વાહ વાહ જગદીશ ભાઈ વાહ ખુબ ખુબ અભિનંદન આપે અમરીશ ભાઈ વિશે ની જે વાત કરી એ 100%સાચી

  • @bharatvithlani6531
    @bharatvithlani6531 Před měsícem +5

    અમરેલી સીટ કોંગ્રેસ જીતે છે

  • @hitendrasinhparmar1544
    @hitendrasinhparmar1544 Před měsícem +4

    Sachi vat 👌👌👌👍

  • @Jadeja86
    @Jadeja86 Před měsícem +4

    Jamnagar ma kshatriy, lauva patel, devipujak samaj badhaye Congress ne vote aypa che bhanvad, jamjodhpur ahir comunity Congress ne vote aypa che

  • @jadejasatyarajsinh7497
    @jadejasatyarajsinh7497 Před měsícem +1

    હા બરોબર ખાલી ક્ષત્રિય વિરોધી નથી બધા ગળે આવી ગયા છે

  • @vijayjataniya2139
    @vijayjataniya2139 Před měsícem +8

    आना मों मां थी भाजप नां खाधेल शिरा मां पडेल घी नी गंध आवे छे

  • @ChanduKaka-fx8xs
    @ChanduKaka-fx8xs Před měsícem +22

    જગદીશ.ભાઈ.આ.વખત.બધુ.અવરૂ.પડસે

  • @sonalshah1946
    @sonalshah1946 Před měsícem +6

    Devanshi ………. !?!? Finally with ……..tandurast, favourite patrakar

  • @aniruddhsinh3934
    @aniruddhsinh3934 Před měsícem +2

    ગજબ તળપદી ભાષા પ્રભુત્વ જગદીશભાઈ ✒️📚👍

  • @pankajRaj-ij5ek
    @pankajRaj-ij5ek Před měsícem +19

    મહેતા બોલેછે બહુ સારુ પણ એક તાતફી. પછાતના વિરોધી છે

  • @babulalrafaliya3581
    @babulalrafaliya3581 Před měsícem +4

    CR Patil ane Dr.Bharat Bogharaa ne 4th June e BJP party e suspend karavaa padashe eva results aavashe....

  • @hitendrasinhparmar1544
    @hitendrasinhparmar1544 Před měsícem +8

    रूपाला ने फॉर्म वापिस नहीं लिया वोह भी नड़ेगा 😡😡😡 देख लीजिये

  • @ashvinbarad8059
    @ashvinbarad8059 Před měsícem +9

    Junagadh pan bjp hare se

    • @JBS11233
      @JBS11233 Před měsícem

      ભૂલી જાઓ ભાઈ.. 1 લાખ મત થી ભાજપ જીતે છે.... હું કોઈનો સમર્થક નથી પણ આ વાસ્તવિકતા છે એ સ્વીકારવું પડે

  • @patelnaranbhai8537
    @patelnaranbhai8537 Před měsícem +5

    પછી ઇવીએમ કયા ઝોનમાં આવે છે મહેતા સાહેબ.

  • @dharmendrshah-ti4zr
    @dharmendrshah-ti4zr Před měsícem +3

    સરકાર અને રાજનીતીની આ વાત માં વિકાસ કર્યો અને સુવિધા ની વાતો નું સુ ?????

  • @jc-brawlstars5086
    @jc-brawlstars5086 Před měsícem +12

    રિલાયન્સ ના ચાર હાથ કયાંથી હોય મોદી સાહેબ તો એમ બોલ્યા હતાં કે ઈલેક્ટ્રીક બાઈક ફેરવો ને આનંદ કરો

    • @smitthakar
      @smitthakar Před měsícem

      Tame samjya nahi. Tame electric bike fervanu chalu karaho etle reliance electric bike launch kari deshe ane biji baju electric bike tamara sudhi pochadva mate transport valo diesel pan vaparvu padse ne. E kon apshe?

    • @smitthakar
      @smitthakar Před měsícem

      Ane char hath na hoy to rajya sabha ma ek bhai ne besadya che ene hatavo.

  • @user-fv9di5mc9b
    @user-fv9di5mc9b Před měsícem +8

    Jagdish bhai tme Kom vadi sovo bhajpi so

  • @mitrajitzala3578
    @mitrajitzala3578 Před měsícem +2

    જૂનાગઢ કટોકટી માં છે

  • @mjjamod718
    @mjjamod718 Před měsícem +3

    Su.nagar ma 100%✋pade se

  • @user-et4gb1ol1k
    @user-et4gb1ol1k Před měsícem +1

    BHUDEV SHREE JAGDISHBHAI MAHETA SAHEB nu BOLVANU ne VICHAR VANI ne ABHINANDAN Jay Mataji 🙏 Bhai

  • @rajudavda5970
    @rajudavda5970 Před měsícem +2

    રઘુ વંશી જૂનાગઢ માં નબળા કેહવાય

  • @user-xu8wl1wm1n
    @user-xu8wl1wm1n Před měsícem +6

    Knocking news and Lokhit INDIA news dekho ❤

    • @hbt253
      @hbt253 Před měsícem

      Dr. Rizwan Ahmed ni channel " Face to face" jovo.

  • @Babaji-nl1pu
    @Babaji-nl1pu Před měsícem +8

    વાહ. જગદીભાઈ. હવે. થુડું. સત્ય.. બોલ. નું. છે.

  • @nalinsuchak3125
    @nalinsuchak3125 Před měsícem

    Interesting

  • @Hsurya-mi8ek
    @Hsurya-mi8ek Před měsícem +1

    હેલો દેવાંશી મેમ

  • @Gujarat24x7-ns1pd
    @Gujarat24x7-ns1pd Před měsícem +1

    મહેતા જી સાચી વાત છે

  • @mukundrairaval9493
    @mukundrairaval9493 Před měsícem +5

    Good analysis by you& jagdishbhai....

  • @natvarvaghelaofficial1068
    @natvarvaghelaofficial1068 Před měsícem +7

    🙏🌹જેનો રોટલો મોટો એનો ઓટલો મોટો...જમાવટ મા જગદીશભાઈ આવ્યા એટલે ડબલ જમાવટ😊 🌹આપણી સંસ્કૃતિ આપણુ ગુજરાત જય જય ગરવી ગુજરાત

    • @hbt253
      @hbt253 Před měsícem

      Jagdish bhai is the only reason I watch this channel.

  • @aniyaliyaghanshyambhai9254
    @aniyaliyaghanshyambhai9254 Před měsícem +4

    JAGADISH METANE
    MARI MOGAL NAHISODE
    LAKHI LEJO
    JETLU KHOTU BOLVU HOY AETLU BOLI LEJO
    MANIDHR MA MOGAL JOVESE

  • @MahendrasinhHalubhazala
    @MahendrasinhHalubhazala Před měsícem +3

    aj mehata saheb ni sachi vat chhe chokav nara prinam avshe bjp ne haravava ek varsh thi virodh hato jema rupala nivedan +thayu jethi bhutakar na congesh na bhutakar na matdaro shathe mari congresh tarfi karyu je ganit samjay chhe

  • @KadvaPatidar
    @KadvaPatidar Před měsícem

    પરસોત્તમ સોલંકી કે હીરા સોલંકી બહારનીકળાજનથી જગા

  • @sonalsolnaki8072
    @sonalsolnaki8072 Před měsícem +3

    પંસદગી. નિયમ મુજબ. નથી

  • @babulalrafaliya3581
    @babulalrafaliya3581 Před měsícem +3

    Aa patrakaare chhele sudhi fanka maryataa ke aam karo to kshatriyo nu samadhan thay, tem karo to samaadhan thay , thayu chhelee sudhi samadhan...?

  • @jdevnani1978
    @jdevnani1978 Před měsícem

    Good Information 👍

  • @Ahir_Pravin_Humbal
    @Ahir_Pravin_Humbal Před měsícem

    Ambarishbhai der no dar chhe 100%

  • @atcooll
    @atcooll Před měsícem

    ❤❤❤❤❤

  • @aniyaliyaghanshyambhai9254
    @aniyaliyaghanshyambhai9254 Před měsícem +6

    GODI MIDIYA SE AA BHAI

  • @narendrasinhchauhan6651
    @narendrasinhchauhan6651 Před měsícem +4

    કોંગ્રેસ

  • @manek002
    @manek002 Před měsícem +4

    સાવ સાચી વાત કરી મેહતા સાહેબ 🎉

  • @dharmenkapadia7567
    @dharmenkapadia7567 Před měsícem +4

    Ben aa 1tarfi vat karva sivay koi 2ja patrakar Malta nathi trp nai aave have joi lejo

  • @natubhaiapmc1652
    @natubhaiapmc1652 Před měsícem +4

    ઈતિહાસ ગવાહછૈ?અતીનીગતીનહૌય???????કયકગયાનૈકયક??યા

  • @specialyoutubechannel111
    @specialyoutubechannel111 Před měsícem +1

    💯

  • @mavjiahir3351
    @mavjiahir3351 Před měsícem +7

    Hi

  • @aniyaliyaghanshyambhai9254
    @aniyaliyaghanshyambhai9254 Před měsícem +3

    PELO GHA MARI MOGAL HSE
    JAGADISH MEHTA JOJE MARA BHAI

  • @paragbarad9696
    @paragbarad9696 Před měsícem

    👍

  • @jaydiprana7108
    @jaydiprana7108 Před měsícem +4

    TU kehto hato BJP nu to micro menjament che
    Have gol gol bole che

  • @kanubhairathva903
    @kanubhairathva903 Před měsícem

    21vi sadi ujjaval bhavishya ki hai Age Age Raja Ram pichhe pichhe sant ki foj Jay hind Jay shree Ram

  • @PREMDESAI-il7iy
    @PREMDESAI-il7iy Před měsícem +1

    kehvatu shist thi j chalvu jio a moi ne vadhare important na male k sauratra na che to vadhare ha ji ha ji na thay badha sarkha 😂 😂

  • @user-sq6yg6lu5o
    @user-sq6yg6lu5o Před měsícem +1

    કઈ એક પણ મુદ્દો મોદી નો લોકોમાં અસર નથી કર્યો

  • @janakbhai5689
    @janakbhai5689 Před měsícem

  • @dharmenkapadia7567
    @dharmenkapadia7567 Před měsícem +3

    Aa ptrkar hava thai jase sarker badlata

  • @bharatbhanushali7993
    @bharatbhanushali7993 Před měsícem +2

    Amris bhai na hasya muki dida foslvi na rajkarn purukari naku saramans nu

  • @RanaMokariya
    @RanaMokariya Před měsícem

    B.j.p. hare avi Loksabha
    1.junagadh 2.porbandar
    3.banashkantha
    4 . Jamnagar
    5 .annad

  • @bhaveshmota1123
    @bhaveshmota1123 Před měsícem

    ❤❤❤

  • @dollarzala-kr4nd
    @dollarzala-kr4nd Před 19 dny

    ૫ લાખ વોટ પરસોતમ ભાઈ ને મળશે

  • @user-tn3jm5kc5u
    @user-tn3jm5kc5u Před měsícem +3

    ભાવનગર સેટિંગ

  • @ashvinbarad8059
    @ashvinbarad8059 Před měsícem +3

    Aa bhai tay office ma betah betha bov feke se

  • @bharatkoshia9176
    @bharatkoshia9176 Před měsícem +2

    2 divas pela gopi sathe vat ma keta hata badhu fix hatu

  • @SukhaabhainakaraniNakara-uu7lk

    આજેમભાજપનાબાપનીજાગીરાતહોઈએમભાજપનોભરતીમેળોપરજાનાપૈસેદીકરાતાગડધીનાકરેજને

  • @imjaygajera
    @imjaygajera Před měsícem

    Sachi vaat che sav "Mann fave tem api che" 😂😂😂 ame loko as a public olakhtaj nohta amara vistara na candidate ne

  • @sonalshah1946
    @sonalshah1946 Před měsícem +2

    Devanshi, badhi comments vancho, tamari channel tamara ekla mate hoy to manpasand tandurast sathe bandh barne vat karo please, loko mate channel hoy to please comments vanchine darshkone game eva mitra ne bolavo

  • @kanubhairathva903
    @kanubhairathva903 Před měsícem

    Azadi na Attala varsho pachhi pan janta Gulami Maa jivan vitave chhe Jay hind Jay shree Ram

  • @whooptybro8658
    @whooptybro8658 Před měsícem

    સૌરાષ્ટ્ર પાટીદાર સમાજ નો ગઢ છે

  • @vishaldomadiya3115
    @vishaldomadiya3115 Před měsícem

    કાઠયાવાડી છકડો ઉપડી જાય એટલે બંધ નો થાય....😂😂😂😂😂

  • @user-px2kw6vv1j
    @user-px2kw6vv1j Před měsícem +1

    Jagdish bhai ek j vishleshak chhe?

  • @SHREERAMRUBTECHSITE
    @SHREERAMRUBTECHSITE Před měsícem +2

    bjp na varta pani laghe che.

  • @Vinodjadav6808
    @Vinodjadav6808 Před měsícem

    વાત જેની થતી હોય ઈ પણ આ બેન હિન્દુ વિરોધી આચરણ વાળી છે,શુપરનખા બેન નામ રાખી દો

  • @jkpatel5245
    @jkpatel5245 Před měsícem

    Mazaa aavi madam.sachivaat

  • @isubkhan07
    @isubkhan07 Před měsícem

    Aa bhaiya kidhu hatu lakhi ne રાખજો rupala ની ટીકીટ કપાશે પણ ન kapani એન્ડ આ સાહેબ આખો દિવસ tv par j હોય તો અનાલીસિસ ક્યારે કરતા hase mane lage aa bjp ni dhun vagade chhe પત્રકાર છે પણ શિક્ષણ નો એક મુદ્દો મોઘવારી કે પછી બેરોજગારી એકેય ફેક્ટર છેજ nay ફક્ત જાતિ ધર્મ ને આધારે election thayu એવું kaheva માંગે છે વહ પત્રકાર એટલેજ ભારત માં મીડિયા 168 rank par avi ગય.

  • @hareshgaglani3158
    @hareshgaglani3158 Před 20 dny

    Bhai bjp virodhi Lage chhe Congress nu shashan joyu nathi

  • @RameshGagiya-pz9nt
    @RameshGagiya-pz9nt Před měsícem

    Jagdish bhai jamnagar ni seat par to varso thi company election lade che

  • @BaraiyaMuljibhai
    @BaraiyaMuljibhai Před měsícem +1

    L nice hi😊

  • @ashwinlashkari8683
    @ashwinlashkari8683 Před měsícem

    Aa vakhte election jevu lagtu j notu, koi slip deva pan notu avyu

  • @RIDERS_LIFE_VLOGS
    @RIDERS_LIFE_VLOGS Před měsícem +1

    Aa bhajpdo chhe patrkaar nathi...

  • @aniyaliyaghanshyambhai9254
    @aniyaliyaghanshyambhai9254 Před měsícem +1

    Mogal mogal haveto hadj puri
    THYAGAY HOMA HVE AAV MOGAL

  • @dileshdevmurari689
    @dileshdevmurari689 Před měsícem +3

    આ બોગાસિય ના મો. નંબર મોકલો ને

    • @hbt253
      @hbt253 Před měsícem +1

      Burnol lagavi lo ne ana karta 😂

  • @prabhubhaikasundra3040
    @prabhubhaikasundra3040 Před měsícem

    🎉

  • @user-lr3pw5kp2d
    @user-lr3pw5kp2d Před měsícem

    મેહતા ભાઈ વર્લ્ડ કપ માં સટ્ટા નો ભાવ ind vs aus હતું ત્યારે ભાવ ૧.૦૭ અને ૧.૧૫ એમ હતો ત્યારે ભારત નો ભાવ નીચો ભાવ.હતો સાત પૈસા ફેર હતો જે ખૂબ ટક્કર દેખાડે છે આ ચૂંટણી માં પણ તેમ છે હક્કીકત માં કોઈ બુકી તમારો વેપાર લેતું નથી કારણ કે તેમને પણ ભરોસો નથી કે કોણ જીતશે

  • @jaydipbhuva917
    @jaydipbhuva917 Před měsícem +1

    Varisth patrakar hari desai ane prashant dayal sathe pan gothvo jamavat

  • @bhavadipnavinchandravaidya6637

    ૩ માસ પહેલા મેં કહેલું કે સંગઠન અને સરકાર માં ધરમૂળ થી ફેરફાર થશે.