પત્રકારોની Jamawat।Ronak Patel પાસેથી સમજો કયા મુદ્દાઓ ચૂંટણીમાં હાવી રહ્યા? કયા ઉમેદવાર મજબૂત?

Sdílet
Vložit
  • čas přidán 4. 05. 2024
  • Application Link :
    For Android : play.google.com/store/apps/de...
    For ios : apps.apple.com/in/app/jamawat...
    आप इस अकाउंट पर हमारे नए हिंदी न्यूज चैनल के लेटेस्ट वीडियो देख सकते हैं -
    / @devanshijoshiofficial
    અમારા સોશિયલ મીડિયાના સરનામા આ રહ્યા -
    twitter - / jamawat3
    facebook - profile.php?...
    instagram - / jamawat3
    website - www.jamawat.com/
    whats app Channel link -
    whatsapp.com/channel/0029Va45...
    #devanshijoshi #devanshijoshilive #jamawat

Komentáře • 325

  • @nanjibhaithakor7934
    @nanjibhaithakor7934 Před měsícem +80

    મોઘવારી ના મુદ્દા કોગ્રેસે તો ઉઠાવ્યા છે પણ પત્રકારોને ના દેખાય તો એ દુર ભાગ્ય છે.

  • @bharvinanubhantar7517
    @bharvinanubhantar7517 Před měsícem +115

    કોંગ્રેસે તો મોંઘવારી બેરોજગારી ના મુદ્દા ઉઠાવ્યા જ છે પરંતુ પત્રકારો ને ના દેખાય તો એમાં શું થઈ શકે

  • @champakbhaipatel6005
    @champakbhaipatel6005 Před měsícem +84

    પરિણામ જે પણ આવે પણ વિરોધ પક્ષની સક્રિયતા એ લોકશાહી માટે આવશ્યક છે.

    • @honeypatel9500
      @honeypatel9500 Před měsícem +6

      સાચુ છે, મજબુત લોકતંત્ર માટે

    • @r.jpatel7911
      @r.jpatel7911 Před měsícem +4

      You are raght

  • @starlineansgamer8976
    @starlineansgamer8976 Před měsícem +30

    રાશન કોંગ્રેસ ની સતા માં પણ મળતું હતું

  • @farukmanki9890
    @farukmanki9890 Před měsícem +53

    મીડિયા પણ ભાજપ નાજ ગુણગાન માં વ્યસ્ત છે એનો અર્થ શું હોય શકે

  • @user-rw1bp8oq7x
    @user-rw1bp8oq7x Před měsícem +23

    આટલો બધો વિરોધ હોવા છતાં રોનક ભાઈ ૨૫ માં ૨૫ આવે તો બીજું શુ હોઈ શકે તો Evm શુ હોય

    • @ganeshbhaimarvaniya
      @ganeshbhaimarvaniya Před měsícem +2

      એકદમ સાચી વાત કરી

    • @mukeshchaudhari8739
      @mukeshchaudhari8739 Před měsícem

      તમે એક વિરોધ કરો સો પણ ભારત માં 140 કરોડ સે... બધાય વિરોધ ના કરતા હોય

  • @parmarjaypalsinh4902
    @parmarjaypalsinh4902 Před měsícem +24

    મોંઘવારી ના મુદા પત્રકાર ને ન દેખાય અને હવે પત્રકારો આજાદ થઈ જાછે

  • @pparth5o1
    @pparth5o1 Před měsícem +7

    છેલ્લા 40 દિવસથી જામવટ તટસ્થ મીડિયામાંથી ગોડી મીડિયા માં રૂપાંતરિત થઈ ગયુ છે

  • @ashvinsinh7827
    @ashvinsinh7827 Před měsícem +12

    લાભાર્થી કરતા હોસ્પિટલ વાળા અને ભાજપ કાર્ય કરતા વધારે કમાયા છે

  • @bhikhupatel1523
    @bhikhupatel1523 Před měsícem +5

    રોનક ભાઈ ગામડાઓમાં તમે ગયાં છો , ભાજપને પણ આપણે સવાલ કરવાનો હોય.....!!

  • @bhabhoratul123
    @bhabhoratul123 Před měsícem +3

    બનાસકાંઠામાં પ્રિયંકા ગાંધીનું ભાષણ સાંભળો એમાં બધા મુદ્દા કહેલા અને વિસ્તાર પૂર્વક માહિતી આપી એના જેવું કોઈ ભાષણ આજ સુધી જોવા નથી મળ્યું

  • @usmankangda1020
    @usmankangda1020 Před měsícem +2

    સાચી વાત તો એ છે કે જનતા ચૂંટણી લડી રહી છે. અને અભણ ના સૂપડા સાફ થઈ જશે.

  • @user-do9ie8sx7v
    @user-do9ie8sx7v Před měsícem +11

    દેવાંશી બેન તમે કેટલા સમયથી બદલી ગયેલા લાગો

  • @RajputDilipsingh-oq4ux
    @RajputDilipsingh-oq4ux Před měsícem +7

    कोई मोदी नही भाजपा साफ है इस बार😂

  • @jokerlecture
    @jokerlecture Před měsícem +41

    Bjp 17
    Congress 8
    Aap 1

    • @Patidar_baadshah
      @Patidar_baadshah Před měsícem

      Vaah thye to evm ma gadbad kti ne opion poll nakhyo lage 🤣🤣🤣

    • @FICTICIOUS-ij2js
      @FICTICIOUS-ij2js Před měsícem +2

      BJP 25
      OTHER 1

    • @jokerlecture
      @jokerlecture Před měsícem +2

      E godi media wala chalane chhe.
      And tame andhabhakta lago chho

    • @Gurmeetkaur-wk9tk
      @Gurmeetkaur-wk9tk Před měsícem +2

      26/26 વટ થી આવશે લખી રાખજો પછી EVM ની વાતો ના કરતા

    • @jokerlecture
      @jokerlecture Před měsícem +1

      EVM howa chatta aap congress 9 awse.
      Ane tame Punjabi howa chhata andhabhakta chho te joine navai lagi.

  • @sahdevsinhgohil4140
    @sahdevsinhgohil4140 Před měsícem +5

    રામ નામ થી બીજેપી જીતે તો ખોડીયાર માં પરેશ મામા ને આશીર્વાદ આપે તો વાંધો શું

  • @hareshahir5882
    @hareshahir5882 Před měsícem +11

    મોદી સરકાર બાય બાય

  • @user-tf9do6ch4l
    @user-tf9do6ch4l Před měsícem +3

    રોનકભાઈ પ્રિયંકા ગાંધી નું લાખની ની સભાનું રેકોર્ડિંગ સાંભળીને વિચારજો

  • @MechanicalEngine
    @MechanicalEngine Před měsícem +8

    Congress & AAP e to monghvari vise ketlu bolya pan media batava ready nathi and andhbhakt samajva taiyar nathi bas badha ne Ram mandir j dekhay che💯👍❤️ jay hind❤️

  • @thakorvelaji5802
    @thakorvelaji5802 Před měsícem +3

    ABP અસ્મિતા ક્યારે ચુંટણી સમયે મોંઘવારી વિશે હું તો બોલીશ માં આ મુદ્દે વાત કરી

  • @babubhaiprajapati2124
    @babubhaiprajapati2124 Před měsícem

    મીડિયા અને પત્રકાર ના મુદ્દા ઉઠાવે છે કોઈ પણ પક્ષ નો વિરોધ કે વખાણ કરીને જતા રહે છે ઇશુદાન ગઢવી રોનક પટેલ ખુબ સારા વક્તા છે પણ પ્રશ્નો ઉઠાવ્યા છે પત્રકાર તરીકે પ્રશ્નો સરકાર પાસે થી જવાબ કે પ્રશ્નો ઉકેલી શકતા નથી પ્રજા ના પ્રશ્નો ભુલી જાય છે હાલના સમયમાં રોનક પટેલ ઉભરી રહ્યા છે પણ ઇશુદાન ગઢવી ના રસ્તે જાય તો નવાઈ નહીં કારણ આ ઇન્ટરવ્યૂ જોયા પછી લાગી રહ્યું છે આગે આગે ગોરખ જાગ??????

  • @honeypatel9500
    @honeypatel9500 Před měsícem +12

    Banas ni ben Geniben

  • @jokerlecture
    @jokerlecture Před měsícem +13

    Jamnagar ni seat BJP mate reliance ladi rahi chhe.

  • @user-uv3wp6zw8o
    @user-uv3wp6zw8o Před měsícem +2

    ખુબ સરસ સંવાદ

  • @hasmukhpatel5232
    @hasmukhpatel5232 Před měsícem +3

    ઇવીએમ હટાવો પસી પરીણામ જોવો

  • @nareshpadalia9828
    @nareshpadalia9828 Před měsícem +1

    Congratulations to Devanshi ben and team Jamavat. And Ronak bhai.

  • @Farmerlife-lh1jw
    @Farmerlife-lh1jw Před měsícem +5

    એક પણ મીડિયા વાળા ભાજપ ને પ્રશ્ન નથી પુસ્તા

    • @BharatsinhGohil-vw3ft
      @BharatsinhGohil-vw3ft Před měsícem +1

      Kiya thi puche bhai badha sarkaari karmchari ne gulaam banavi didha che midiya vala ne Paisa aapi ne Raji kari de che

    • @vipulpatel2532
      @vipulpatel2532 Před měsícem

      Sachi Vaat 6 Brother ❤❤❤

    • @MukeshsAhir-sm2pb
      @MukeshsAhir-sm2pb Před měsícem

      Haju a loko am ke 6 k ,moghvari ane bhrastachar vise koi nathi boltu lyo are bhai praja bole 6 bichari kantadi gai 6 aap ane congress pan bumo pade 6 pan tame kya koinu batavo 6o ,ane jo tamaru zamir maryu n hoy to tamne to dekhayj 6 ne tame bolo karo himmat

  • @jadejasiddharajsinh2219
    @jadejasiddharajsinh2219 Před měsícem +7

    એ સ્વીકારવું પડે કે બીજેપી પાસે એક એક મતદાર સુધી પહોંચે એવા કાર્યકર્તાઓ છે અને અન્ય પક્ષ તો ૩૦, ૪૦ ટકા લોકો સુધી અપીલ લઈ ને પહોંચી પણ નથી સકતો.

    • @haadivlog7789
      @haadivlog7789 Před měsícem +2

      Aena matte bo paisa joiye..electoral bond.

    • @umeshahir7568
      @umeshahir7568 Před měsícem

      Efect kre che party bank balance koi karyakarya khisa mathi kharcho kari ne filed nthii karta

    • @MaheshPatel-zu6jp
      @MaheshPatel-zu6jp Před měsícem

      ​@@haadivlog7789
      Khahuriya ..ghar bhegi nu thaa ne

  • @girishpranami
    @girishpranami Před měsícem +2

    બેન તમે કેટલા નેતાઓને રોજગારી, ભ્રષ્ટાચાર અને મોંઘવારી માટે પ્રશ્ન કર્યા?????

  • @RAJRAJPUT-so2tx
    @RAJRAJPUT-so2tx Před měsícem +5

    EVM SETTING BJP

  • @ashvinpatel.shavdrra.5520
    @ashvinpatel.shavdrra.5520 Před měsícem +1

    Very nice Ronakbhai and Benji
    Really proud

  • @surjitsinhgohil202
    @surjitsinhgohil202 Před měsícem +1

    Devanshiben best ancestor gujrat

  • @bajaksavjibhai1995
    @bajaksavjibhai1995 Před měsícem

    રોનકભાઈ તમે તમારા એબીપી અસ્મિતા ના ચીફ એડિટર છો તમે કેટલા વખત મુદ્દા ઉઠાવ્યા બેરોજગારી ગરીબી અને રોજગારી આપવાના તમે માત્ર ધર્મ આધારિત અને ભારત-પાકિસ્તાન ઉપર ઘણી બધી કરે છે તમે પણ ભાજપ ને સમર્થન આપો છો એવું મને લાગી રહ્યું છે

  • @umeshvaishnav3439
    @umeshvaishnav3439 Před měsícem +6

    જય જય ગરવી ગુજરાત
    જય સરદાર જય પાટીદાર
    જય ભવાની

  • @nirlepbhatt5933
    @nirlepbhatt5933 Před měsícem

    Not only this person is knowledgeable journalist but also speaks in a calm manner...very balanced analysis & a good discussion.. Well done devanshi joshi

  • @deshiboyaj5311
    @deshiboyaj5311 Před měsícem +6

    Have badha kantali Gaya se bjp thi

  • @Maja-wl7wq
    @Maja-wl7wq Před měsícem

    રુપાલા ને કેમ દૂર ન કરયા એ બીજેપી પૂછો તો સારૂ.

  • @parvatsinhBamaniya
    @parvatsinhBamaniya Před měsícem +6

    બીજેપી 14

  • @mitpatel9109
    @mitpatel9109 Před měsícem +2

    Modi jevo brastachari neta nato koi peda thyo ne na thase ,modiye kye me gujrat ka beta hu app mujhe vote dijiye lekin Modi jevo manupulater and Godhra kand karavnaro , akha gujrat ma kadva patel ,leva patel ,obc , satriyo , muslim bas ana name j sutni Thai eni full Paisa dai dai ne badhi seat upar relegion na name j jitva ni kosis kari , please tme nato tamaro dharam jovo bhulo ma akhir to tame ek insaan j cho na ke akho divas hindu - muslim Karo ke na kadva - leva Karo insaan bano Sara and modi ye je aa balatkari ne Karnataka ni seat api che aano jeva koi pm nai thyo ke jene aa hade jitva mate kari hoi please vote for education, development, and all of this things
    Tamari seat upar tamari gnati to umedvar che e joi ne mat na dyo desh ne bachavo hoi to baki je halat angrejo ye kari ti apdi 200 years sudhi e thava ma jaji vaaar nathi 😮😢

  • @ketanpatel7684
    @ketanpatel7684 Před měsícem +1

    Main POINTS are BUFFALO, MANGAL SUTRA, HINDU-MUSLIM, ELECTORAL BONDS, MANIPUR, PRAJVAL REVANNA in KARNATAKA, VASOOLI, TANASHAHI, HUGE DEBT INCREASE, and WHAT NOT. ??

  • @raghuvirsinhjadeja6859
    @raghuvirsinhjadeja6859 Před měsícem

    ખુબ સરસ રીતે સમજાવ્યું રોનક પટેલ

  • @ProTipsIQ
    @ProTipsIQ Před měsícem +2

    મધ્યમ વર્ગની તો કોઈ વાત જ નથી કરતૂ અત્યારે મધ્યમ વર્ગ ગરીબ વગૅ તરફ જય રહ્યા છે

    • @vipulpatel2532
      @vipulpatel2532 Před měsícem +1

      Middle class khatam Thai gayo 6....Khali Garib And Aamir vadhse

  • @tejpalsinhgohil8778
    @tejpalsinhgohil8778 Před měsícem

    Banne khub anubhavi partakar chhe Gujarat na . Best

  • @rameshechhuda8510
    @rameshechhuda8510 Před měsícem +2

    તમે ક્યારે ગામડામાં ગયા છો

  • @devendragadhavi5882
    @devendragadhavi5882 Před měsícem +3

    Bjp na favourite patrakaar bey jana

  • @zalapravin3676
    @zalapravin3676 Před měsícem

    Dhanayvad Camdena Dicaraa

  • @Jaymataji851
    @Jaymataji851 Před měsícem +4

    Ujwala to aapi pan atyaare gas cylinder na bhav to jovo...

  • @kavadjk6310
    @kavadjk6310 Před měsícem

    જય ભવાની ભાજપ જવાની

  • @vimal8386
    @vimal8386 Před měsícem

    Bjp જ સારુ વિપક્ષ બની શકે કેમ કે એ પાર્ટી જ વિપક્ષ માં આવાજ ઉઠાવી શકે છે.

  • @bhavyapatel7535
    @bhavyapatel7535 Před měsícem

    વિપક્ષનો ઉમેદવાર સારો હોય તો એને મત આપવો જોઈએ કારણ મોદી સાહેબ તો દેશ સંભાળશે પરંતુ પ્રજાએ કામ સાંસદો પાસે લેવાનું હોય છે.

  • @MinubhaiBhil
    @MinubhaiBhil Před měsícem

    પેટ્રોલ ડિઝલ ના ભાવ નિ વાત ચૈતર વસાવા એ કરી છે બેન ચૈતર વસાવા દરેક મુદ્દા પર લડે છે

  • @yashvantsagathiya871
    @yashvantsagathiya871 Před měsícem

    લોકશાહી એક રથ રુપી છે તેના બે પૈડા શાસનપક્ષ અને વિરોધ પક્ષ...દેશના લોકો પ્રત્યે સરકાર જવાબદાર રહે..માટે વિરોધ પક્ષની ભુમીકા અંત્યત મહવત્વની છે

  • @bybloodindian8177
    @bybloodindian8177 Před měsícem +3

    Wahhh...ronakbhai tamari patrakar tarike ni maturity ne salute chhe....
    Both are legend 🎉🎉

  • @jokerlecture
    @jokerlecture Před měsícem +4

    Jamnagar ma
    Patidar candidate plus rajput plus muslim.
    Etle poonamadam ghare besase

    • @GPSCSarthi
      @GPSCSarthi Před měsícem

      જ્ઞાતિના મતદારોની સંખ્યા હોવી અને હકીકતમાઅં મતદાન થવુ અને એ પણ પક્ષ-વિપક્ષ માટે થવુ
      એવા ઘણા જો અને તો હોય છે.
      હા સારી લડત થાય અને જામનગર લોકસભાનુ કલ્યાણ થાય એવા સાંસદ ચૂંટાય એ જ યોગ્ય છે

    • @jokerlecture
      @jokerlecture Před měsícem

      Ekno ek sansad salang 3 ke 4 term
      Na rehwo joie.
      Poonam ben tochhdi chhe plus ene bav jamino bhegi kari.

  • @__Soham_Chauhan
    @__Soham_Chauhan Před měsícem

    Are Aa Jamawat Pan Vechay Gayu Chhe Congress Ae Monghvari Na Mudda Uthavya Chhe

  • @amitbarot5359
    @amitbarot5359 Před měsícem +1

    જાગો મીડિયા જાગો હવે તો બોલો

  • @nikulparekh7383
    @nikulparekh7383 Před měsícem +1

    Have Patel bhaio & beno pn BJP ne vot nati aapvna

  • @manthanjadeja1957
    @manthanjadeja1957 Před měsícem

    ના પેચ તો ન થાત પટેલભાઈ

  • @diliptrivedi5997
    @diliptrivedi5997 Před měsícem +1

    EVM

  • @KD_G93
    @KD_G93 Před měsícem +2

    #BoycottBJP

  • @playbackdubai8507
    @playbackdubai8507 Před měsícem

    chandrayan Isro no project che je Congress na time ma banyu, e bjp nu kaam nathi Ronak dafod

  • @A.DJoshi
    @A.DJoshi Před měsícem +1

    Ronakbhai Bv divas pachhi tamane sabhalya...

  • @jtmalvi9880
    @jtmalvi9880 Před měsícem

    હું તો બોલીશ વાળા ભાઇ નો એટલો ધીમો રહ્યો કે સાભળવાની મઝાના આવી.

  • @Farmerlife-lh1jw
    @Farmerlife-lh1jw Před měsícem

    પત્રકારો ને પણ સવાલ પુસ્વાના હોય રોનક ભાઇ

  • @Rj-vp1ls
    @Rj-vp1ls Před měsícem

    🤚

  • @rajabhainaiya8587
    @rajabhainaiya8587 Před měsícem

    MODIJI BAY BAY

  • @vinodbhaipatel8627
    @vinodbhaipatel8627 Před měsícem +1

    Ronakbhai bjp harshe

  • @snsn12345
    @snsn12345 Před měsícem

    ફ્રીડમ ઇન્ડેક્સ 180 દેશ માંથી 159 નમ્બર પર આવેલ છે એના પર પણ ડિબેટ કરો

  • @patelniruben7158
    @patelniruben7158 Před měsícem

    Parivart ae kudartno niyam chhe ane thavu pan joyae tema sab ka vikas

  • @patelmuljibhai6297
    @patelmuljibhai6297 Před měsícem +7

    Maharashtra loss election B J P

  • @palashdholakia2304
    @palashdholakia2304 Před měsícem

    Bjp એ વાત નથી કરી કારણ કે કામ કર્યા છે. લોકો જોઈ રહ્યા છે તેના કામો. 😊

  • @user-eh5zo2wh3l
    @user-eh5zo2wh3l Před měsícem +1

    Patrkar tarike thodu to Congress mate saru bolo akad point to Congresse fight kari hase to thodu balance lage

  • @juzerjesawada1228
    @juzerjesawada1228 Před měsícem

    Mane em Lage che aa Loko ne kadach 26 seat nahi Ave enu dukh che athva bjp thi ghabrao cho evu
    Lage che.

  • @niteshbhaipatel7857
    @niteshbhaipatel7857 Před měsícem

    Jay shree Krishna

  • @rajeshdabhi5943
    @rajeshdabhi5943 Před měsícem

    Shashak ne j prashna kervaano hoi

  • @tosifpatel2050
    @tosifpatel2050 Před měsícem +1

    Priyanka gandhi a muuda uthavya

  • @juzerjesawada1228
    @juzerjesawada1228 Před měsícem

    Narendrabhai?

  • @tarikhehindmukammalhistory352
    @tarikhehindmukammalhistory352 Před měsícem +1

    Electrol bond duniyano sauthi moto brahastar huva he.is baat kiu vaat nahi karta.

  • @ahirvishal9690
    @ahirvishal9690 Před měsícem

    BJP 18
    Cong 8
    Total 26
    BJP 5 seat 1,50,000 to 20,000 lead thi આવશે.

  • @bhavyastarbhavyastar3921
    @bhavyastarbhavyastar3921 Před měsícem

    માગવારી વધી તો આવક વીશ વર્ષ પહેલા ની છે

  • @A.DJoshi
    @A.DJoshi Před měsícem +1

    Ronakbhai rajkot ma tamara mate su lage chhe

  • @diliprathva9988
    @diliprathva9988 Před měsícem +1

    Bhjap no prvakta avi gayo

  • @yeshvirsinhjadejajadeja6511

    કણબી મતલબ કોનુ બિ😂😂😂😂

  • @MahenndrasinhJadeja
    @MahenndrasinhJadeja Před měsícem +1

    Bjp na vakhan j karva betha so paper fute se saval Kem nathi karta?

  • @nikunjkavadia
    @nikunjkavadia Před měsícem

    Madhyam varg ne apyu nathi etle 😂

  • @jayprakashchauhan8138
    @jayprakashchauhan8138 Před měsícem +1

    Ronak bhai bole aetle mane to lage k bjp na spoke person bolta hoi

  • @MahenndrasinhJadeja
    @MahenndrasinhJadeja Před měsícem

    Rupala ne Kem no samjavya ?

  • @haadivlog7789
    @haadivlog7789 Před měsícem +1

    Priyanka gandhi e PM ne jawaab aapyo...get your facts right.

  • @jaymatang02
    @jaymatang02 Před měsícem

    Na bjp na manifesto na congress na manifsto ma muslim ni vaat thaai che baki stage thi ek sayab buslmaan vise boliya haata

  • @tarikhehindmukammalhistory352
    @tarikhehindmukammalhistory352 Před měsícem +1

    Devansu ben tame tatst nahi patrakar mate layak pan nathi.tamne jiyare kudrat maarse tiyare tame ane tamara patrakaro tiyare samajse.

  • @pareshtaral6841
    @pareshtaral6841 Před měsícem

    Game te vatkaro Congress party 12/15 seato jitese gujratmat

  • @mansihchauhan1486
    @mansihchauhan1486 Před měsícem +1

    સી.આર.પાટીલ. નોખોફનડયોછે

  • @user-tf9do6ch4l
    @user-tf9do6ch4l Před měsícem

    દેવાંસિબહેન્ન પત્રકારત્વ ક્ષેત્રે આપની વિષે જે માન્યતા હતી એ આ વખતે શંકા લાગે છે 😢

  • @Meetpatel-vy5pd
    @Meetpatel-vy5pd Před měsícem

    Ben em pan pucho ke naam pachu na khechyu rupala e, rahul gandhi amethi thi nathi ladta to badha puche che bhagi gya

  • @zalasharadsinh
    @zalasharadsinh Před měsícem +1

    Congres e je sacha mudda raju karel chhe te kadach modi midia ne dekhayaj nathi etle tame loko avi vat karo chho

  • @samirmadani9002
    @samirmadani9002 Před měsícem

    Rajkot na nasib keva kharab 6 jovo, 20 lk public mathi koi local candidate no maliyo
    Bija city na candidate su khabar pade mara rajkot na problem ni

  • @rehanmalik7261
    @rehanmalik7261 Před měsícem

    Music band karoooo clearity nai avti

  • @niravtrivedi5446
    @niravtrivedi5446 Před měsícem

    Monghwari na mudda uthavya j chhe congress e ....tame ketli vaar batavya channel par e jovo pehla ?

  • @vasavakiritkiritvasavakiri5140

    જય જોહર 🏹

  • @dharmarajkarmariya1408
    @dharmarajkarmariya1408 Před měsícem +7

    Bjp 25
    Aap 1 (chaitar vasava)