દેવાંશી જોશીએ પહેલીવાર કરી અજાણી અને અંગત વાતો, જોકે 1 સવાલનો જવાબ ન આપ્યો,જાણો કેમ?| Devanshi Joshi
Vložit
- čas přidán 22. 03. 2024
- દેવાંશી જોશીએ પહેલીવાર કરી અજાણી અને અંગત વાતો, જોકે 1 સવાલનો જવાબ ન આપ્યો,જાણો કેમ?| Devanshi Joshi
#visheshwithdinesh
#dineshsindhav
#devanshijoshilive
#jamawat
#gujaratinews
દેવાંશીબેન જોષી માટે કોઈ શબ્દ જ નથી....... અદ્ભુત વ્યક્તિત્વ અને પત્રકારત્વ ❤🙏
જય માતાજી દેવાશી બેન ને ખૂબ ખૂબ અભિનંદન તમારા સંશકાર સારા હોવાથી ભગવાન તમને આગળ વધારે તેવી પાથૅના
ઘણીવાર દિનેશ ભાઈ તમે અમારા મનને વાંચી લેતાં હોય એવું લાગે છે
આભાર દિનેશભાઇ 👏👏👏👏
દેવાંશી. Same here. હું સાબરકાંઠા થી છું, 14 વર્ષ નો હતો ત્યારે મુંબઈ આવ્યો, 17 માં વર્ષ થી કામ ચાલુ કર્યું, આજે 46 વર્ષે પણ જો થોડી વાર નવરો પડું તો ડિપ્રેશન આવી જાય છે, કામ જોઇએ જ
દેવંશિબેન સુરેન્દ્રનગર જિલાનુ
સાયલા તાલુકામા છેલિ ત્રણ ચુટણી
થિ દરેક ખેડુતોને લોલીપોપ આપીને
જતા રયાછે સીચાયના પાણી આવછે
અમારા સાયલા તાલુકામા સીચાઇ પાણી
વિના ખેડુતોની હાલત બહુજ કથળિછે
બેન તમે એકવખત તલુકા મા જરૂર
મુલાકાતલો.....
Sasu 6
બેન તમને ઇન્ટરવ્યૂ લેતા તો ઘણી વાર જોયા આજે પહેલી વાર ઇન્ટરવ્યૂ આપતાં જોયા
આપની વાતો ખુબજ મોટિવેશન આપે છે
Thank u sister ❤️
Tame pan aagad aavo khub pragati karo ❤
મને દેવાંશી ના બધા કાર્યક્રમ જોવું છું.અવાજ ખુબજ કર્ણપ્રિય છે
દેવાંશી બેન વિષે તો શું કહેવું?મારી પાસે શબ્દો નથી .એટલુજ કહીશ ભગવાન હમેંશા તમને ખુશ રાખે God bless you beta
ખુબ સરસ દિનેશભાઈ અને દેવાંશી બેન તમે બહુ જ સારું કામ કરી રહ્યા છો અને તમારા ઇન્ટર બધા જ જોઉં છું
દેવાશી બેન ને ખૂબ ખૂબ અભિનંદન તમારા સંશકાર સારા હોવાથી ભગવાન તમને આગળ વધારે તેવી પાથૅના
ભગવાન શ્રી કૃષ્ણના મુખનું પાન શ્રીમદ ભગવત ગીતા મુજબ પત્રકારત્વ ક્રરી રહ્યા છો. ખુબ ખુબ અભિનંદન.
હોળી અને ધુળેટી ના પવિત્ર દિવસોમાં બે "શાશ્વત રંગોના"-"શ્રદ્ધેય સંગાથ"..... ઘણો આનંદ થયો ... નિહાળીને...-BHARGESH BHATT
🙏🙏🙏
💐જય સ્વામિનારાયણ. ભગવાન સ્વામિનારાયણ, પ. પુ. પ્રમુખ સ્વામી મહારાજ, ગુરુહરિ મહંત સ્વામી મહારાજના કૃપાશિષ આપના પર હમેશા વરસ્યા કરે એજ પ્રાર્થના.💐
Congratulations Devanshi
દેવાંશી. એટલે. દેવનનો. અંશ🙏
Best episod of jamavat 👌👌👌👌👌
🙏 નમસતે સાહેબ ધન્યવાદ ખૂબ સરસ જય માં ભગવતી જય હિન્દ જ્ય ભારત ન્યાય 🙏
અદ્દભૂત વ્યક્તિત્વ છે દેવાંશીબેન
દેવાનશીબેન હું ભગવાનને પ્રથના
કરૂકે દરેક માતાને નીતાને તમારા
જેવી દીકરી આપે હું તમારા ઘણા
વીડીયો જોવું છું મને પણ....
દિનેશભાઇ. અને. દેવાંશી બેન. બંને. સાચા. અર્થ. માં. સમાજ. નો. અરીસો. છે. હું. છેલ્લા.40. વર્ષ. થી. આ. લાઈન. સાથે. છું. બહુ. જ.. ઓછા. પત્રકારો. છે. પણ. તમે. બંને. ખુબ પ્રામાણિક. છો. અભિનંદન
ખૂબ જ ઇમોસનલ લાગણી સીલ
નીડર નિષ્ઠાવાન પ્રમાણિક છેવાડા ના માનવી ની વાત સુધી પહોંચ નાર નિષ્પક્ષ આપના વિશે સુ લખવું લખું એટલું ઓછું
અભિનંદન બેન દેવાંશી જમાવટ એટલે જમાવટ6
વાહ વાહ દીદી ખૂબ સુંદર
જમાવટ દ્વારા બીજાના સુખમાં આપણું સુખ છે. બીજાના ભલામાં આપણું સુખ છે. યુગવિભૂતિ પ. પુ. પ્રમુખ સ્વામી મહારાજના આજીવન મંત્રને સાર્થક કરી રહ્યા છો. જય સ્વામિનારાયણ.
I like Devanshi Joshi as a journalist. She is the man among all. Keep doing good job. We need more of such journalists - reporters.
લાગણીશીલ હોવાનું વરદાન દરેકને નથી મળતુ પણ.. લાગણી શીલ હોવાનો અર્થ સાંપ્રત સમયમાં....
ખુબ ખુબઅભિનંદન દેવાશીબેનઆધાતમીકમાજાવએટલેશકિતઆવેછે
દિનેશભાઈ ખુબ ખુબ અભિનંદન દિવ્યાંશી બેન સેવાડા ના ગોમડા સુધી જઈ અને એના પ્રશ્નો ઉકેલ કરે છે
Puro video aapo dineshbhai
તટસ્થ ભાવે દુનિયા સાથે જીવો.જગત બદલવાનો ભાવ રાખવો જોઈએ પણ હું જ બદલી નાખું આ ભાવ ડીપરેશન લાવશે.તમે શક્તિ છો અને જગદંબા જ થાક ઉતારશે.આશિર્વાદ.
જય શ્રીકૃષ્ણ ખૂબ સરસ વાત
એક બ્રાહ્મણત્વ એક સત્ય ત્વ એક આદરસ્ત્વ એજ સફરતા
ખૂબ ખૂબ અભિનંદન બંને ને🎉🎉
Very very prectical Interview for gidens for all
દેવાંશી બેન ખૂબ સરસ વાત કરી કે જનતા જ ભ્રષ્ટ ચાર મુક્ત વહીવટ કરવી શકે અનુભવ સારો બેન નો
ખુબ ખુબ આભાર દેવાશીબેન
While doing journalism, Madam one thing I would like to quote that you are pleading for them who are voiceless or who has no base for their own. Again wishing you a bright journey ahead.Keep it up.
દેવાંશી બહેનની આજે આધ્યાત્મિક ઓળખ ઉજાગર તેઓએ કરી તે જાણીને આનંદ થયો. ખુબ અભિનંદન
ખુબ સરસ ઈન્ટરવ્યુ 👌
Verry good and super
દેવાંશી બેન જોશી એક નીડર પત્રકાર છે તેમને સાંભળવા ખૂબ ગમે છે, ભગવાન શક્તિ આપે તેવી શુભકામના સહ ❤ તમારા ચાહક છીએ
બંને બહુજ સારા છે
ખૂબ સરસ
બેન તમે બવ સાચી વાત કરી સે કે બધાય સમાજ એક થાઈ તો સરકારને પણ ઝુકવુ પડે સે 👌
દિનેશભાઈ તમને વિડિયો મોકલેલો છે જુઓ
Nice answer
Bnne mara psdida ptrkaritv kri loko na dil ma agvi olkh ubhi kri se. Jay thakar dinesh bhai
Very very nice 🙂
Emotive rational struggle and getting balance in no time any journalist based on honesty and objectivity must have this quality that you try for excellent
Thank you very much for sharing Dineshbhai. But looks like This is Half Interview. Could you please upload the full video or second part?
Aapke man Baap Ne aapko bahut Achcha Sanskar Diya Hai
Both are good person..maro kub prem..😊
vaah 👌👌👌
ખુબ. સરસ. બેન
17:56 Right
Jay shree krishna
🙏જય 🔥 કમળાઈ 🔥 માં 🙏 દિનેશભાઈ
વાહ કોઈ માણસ છે કે તે પ્રમાણિક નાગરિક ઉભા કરવાનુ વિચારે છે. #Devanshiben
Best episode of jamavat 👌👌
બેન તમે જે વાત કરી તે બિલકુલ વાત સાચી છે જો દરેક સમાજ માં એકસાથે થાયતો સરકાર ને ઝુકવું પડે
મને એમનુ હાસ્ય ગમે છે જે દિલ થી હસે છે 😊😊
Saras.
DESH PREMI DEVNSHI . ## SANTACRUZ W .
Good 👍
લાગણી હોવી કે વ્યક્ત કરવા થી કોઈ પૂર્વગ્રહ ના હોય,અને જો હોય તો એ વ્યક્ત સાચી રીતે ના જ થઈ સકે
Devansiben
"Satya meav Jayate"
Very nice મેડમ ❤
Good work ❤ nice
Good 👍Devanshiben
Very good ben
My fevraite sir & ma'am
Aava badha vicharo Man ma aave ..Pan
Devasnshi. Mem jeva sabdo sathe gothvi ne rajuaat karvi aghri che ..
Super ..d.. Mem.
Wow
Good devansiben dinesbhai
Ben ek dam right cha ana dil thi❤
Great personality - our proud 🎉
❤JAI BHAVANI ❤..Dinesh...BHA...❤❤🎉🎉🎉Superb...SALUTE...❤🎉🎉🎉..AND..DEVANSHI..PRAYING..SUPERB ROLE...FOR..SOCIETY...🎉🎉🎉...Maa Bhavani..Ka..Ashirvad...Sadev..Aap..ko..milata.Rahe..ye..hi..prathana....JAI BHAVANI, JAI MAA CHAMUNDA..❤❤❤🎉🎉🎉
❤❤❤
Bahu famous thai gaya chhe Devanshiben joshi Aakhu gujrat olakhe chhe
❤❤❤❤
Karm Yogi ni...❤🎉❤🎉❤
Devanshi Joshi is my favourite patrakar.
તટસ્થ અને સમજુ નાગરિક બનાવવા, પત્રકારે તટસ્થ જ રહેવું એ પેહલી અને અંતિમ શરત છે.
Jay. Somnath
DevanshiBen is neutral journalist #shippinginbox
Devanshiben na vidio gamta hoy e laik kro ❤
Devanshi j game che, kaik karavo yaar
@@smitamin5853😂😂😂😂 ye dukh kahe khatam nahi hota be😂
@@smitamin5853aa tamari halki mansikta 6 bhai tamare treatment ni jarur 6 tamari mansik bimari 6
My favourite. પત્રકાર
Santya mev jayate..
D same to you emotionally 😢😢😢😢
આટલો સચોટ અને પ્રમાણિક વીડિયો હજી સુધી નથી જોયો !❤
Video adhuro chhe
પત્રકાર ક્યારેય તટસ્થ ના જ રહી સકે.
નિશ્ચિત ધ્યેય સાથે જીવન જીવતાં લોકો એ કોઈ ને ઇન્ટરવ્યૂ આપવા ન જોઈએ
કારણ?
"Manav jivan mox na hetu mate chhe.". Every person potana karm thi sukhi dukhi hoy . Emotionaly mate Geeta ni aataly vaat yaad rakhavi. Kamlesh Alva dist.Bharuch.
Why did the video ended before her finishing the answer on 2022 Gujarat election?
Sir Dhirubhai kotadiya sahajand laser ne bolavo
Chhota udepur ma haje avuj che ben
Bijo bhag kyare avasoe
Dinesh bhai me tamne aek vidio moklelo che pan tame Ripley na mlyo
દેવાંશી બહેન ઉત્તમ પત્રકાર.
Aa beiye shu dhari che