Police ભરતી બોર્ડના અધ્યક્ષ IPS Hasmukh Patel સાથે ‘સંવાદ‘। Interview by Devanshi Joshi | Jamawat

Sdílet
Vložit
  • čas přidán 5. 09. 2024
  • For Advertisement contact on - ads@jamawat.com
    અમારા સોશિયલ મીડિયાના સરનામા આ રહ્યા -
    twitter - / jamawat3
    facebook - / jamawatbydev. .
    instagram - / jamawat3
    website - www.jamawat.com/
    #devanshijoshi #devanshijoshilive #jamawat #gujaratelection2022 #gujaratpolitics #AAP #BJP #Congress #ips #hasmukhpatel #interview #exclusive #gandhinagar #police #policebharti

Komentáře • 352

  • @daveharsh141
    @daveharsh141 Před rokem +144

    પ્રમાણિક પત્રકાર અને પ્રમાણિક હસમુખ પટેલ સર નો ખૂબ ખૂબ આભાર

    • @madhubhaipatel5100
      @madhubhaipatel5100 Před rokem +3

      Patel saheb I m very much delighted & feel proud to see & hear u on this stage for sharing an excellent experience for yr dedicated long standing services for the well fare of Communities. Sir I too rtrd from civil services from our Community for about three decades.your ideology as a disciplined Top Official is highly Commended Sir & bemisal for the new generation on your principles & dedications as well.Thanks 🌹🙏🏼

  • @natvarlalbhalala3409
    @natvarlalbhalala3409 Před rokem +12

    દિકરી ખુબજ સારા સંવાદો શ્રી હસમુખ પટેલ સાહેબ સાથે કર્યા પોલીસ બેડા ના દરેક સમાજ રક્ષકો ને સાંભળ વા જોઇએ ,ઘણુબધુ સમજવા મળ્યું ,સાહેબ મા સામાજ માટે લાગણી દેખાઈ આવે છે ;ધન્યવાદ સાહેબ👏✍️

  • @bhikhupatel1523
    @bhikhupatel1523 Před rokem +23

    સાહેબ ને સુરત માં રેલ્વે ની ફરજ દરમિયાન ની કામગીરી આજે પણ યાદ આવે છે

  • @lsbalat856
    @lsbalat856 Před rokem +33

    દેવાંશી બે'ન ખૂબ ખૂબ આભાર સાથે ધન્યવાદ‍,આપે એક ખૂબ સાલસ સ્વભાવના અને પ્રામાણિક વ્યક્તિ એવા પટેલ સાહેબ સાથેની મુલાકાત એપિસોડ રૂપે રજૂ કરી.

  • @rashminpatel616
    @rashminpatel616 Před rokem +16

    Rare non corrupted officer in Gujarat, one of the honest them.
    🇮🇳
    As a citizen of Bhavanagar district I till rememberers your honest serve .
    May god give long live sir 🙏🏻

  • @studywithsailabsumra1964
    @studywithsailabsumra1964 Před rokem +35

    સાહેબ ની સરળતા જોઈ ને કોઈ નો કીએ કે આ ઉચ્ચ અધિકારી હશે. Lots off inspiring personality of hasmukh sir.✨🙏🙏

  • @rasidmenk610
    @rasidmenk610 Před rokem +13

    આ પટેલ સાહેબ જેવા વિચાર તમામ લોકો અમલમાં લાવે તો દેશમાં તમામ પ્રકારની સુખ - સમૃદ્ધિ અને શાંતિ પ્રસ્થાપિત કરી શકાય, એ ચોક્કસ છે.

  • @vipulparmar1504
    @vipulparmar1504 Před rokem +5

    આવી રીતે ડૉક્ટર, એન્જિનિયર , વકીલ .. વગેરે સર્વિસ કરતા અઘિકારી જોડે વિડિયો બનાવજો. જેથી વિધાર્થીઓ ને માર્ગદર્શન અને મોટીવેશન મળે. ખુબ ખુબ અભિનંદન દેવાંશી બેન 🙏

  • @PareshBhattCorporateTrainer

    પત્રકારત્વ અને પોલીસ ખાતાના ઉચ્ચત્તમ શિખર પર બિરાજેલા બે વ્યક્તિત્વ વચ્ચે નો સંવાદ ખૂબ જ અદભુત રહ્યો..
    ખૂબ ખૂબ સાધુવાદ

  • @nagarjunaangira8628
    @nagarjunaangira8628 Před rokem +18

    આ interview રજૂ કરવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર ...બધી જ વાતો હ્રદય સ્પર્શી છે

  • @babubhaihirani9005
    @babubhaihirani9005 Před rokem +5

    નીડર પ્રમાણિક અને નિષ્પક્ષ પત્રકાર દેવાંશી બહેન અને તેવા જ હસમુખભાઈ પટેલ સર આપનો સંવાદ સાંભળીને બહુજ મજા આવી ખૂબ ખૂબ ધન્યવાદ

  • @mayankpurohit8844
    @mayankpurohit8844 Před rokem +8

    ખૂબ જ મજા આવી...હું પણ તાજેતર માં સિલેક્ટ થયો છું... અમે પણ અમારા આદર્શ હસમુખ ભાઈ ની જેમ પ્રામાણિકતા અને નિષ્ઠા થી કામ કરવા પ્રયાસ કરશું જ

  • @jaydeepparmar1249
    @jaydeepparmar1249 Před rokem +46

    Great IPS officer all over gujrat ❣️❣️

  • @katantakar692
    @katantakar692 Před rokem +10

    Great ગુજરાતી IPS.શાયદ આવા બધા પોલીશ અધિકારી મળે.

    • @Truthsoul2152
      @Truthsoul2152 Před rokem

      Sir, jyare out state na loko Gujrat ma IAS IPS tarike aavvana bandh thase ane gujratio j IAS IPS banse tyare j gujratio nu bhalu thase.

  • @vivaandesai546
    @vivaandesai546 Před rokem +16

    બંને જણાએ ખૂબ સારી વાતો કરી જીવને જાગતો રાખે એવી અદભૂત અને પ્રેરણાદાયક વાતો # અંતર મનથી આભાર

  • @maheshbhaishashtri578
    @maheshbhaishashtri578 Před rokem +8

    દેવાંશી બહેન ખરેખર નિષ્પક્ષ પત્રકાર છો આપની વિશેષ પ્રગતિ થાય એવી શુભેચ્છા

  • @chauhandharmik1999
    @chauhandharmik1999 Před rokem +60

    Great IPS officer and great personality
    Hasmukh Patel sir

  • @seful_raniya5057
    @seful_raniya5057 Před rokem +7

    ખુબજ સરસ સમજુતિઓ આપી સાહેબે ...ખુબ જ પ્રયત્નશીલ છે તેમની વિચારધારા ..ખુબજ આનંદ થયો..ખુબ ખુબ આભાર..🙏

  • @raajput4398
    @raajput4398 Před rokem +3

    Devanshi ben પોલીસ નું જીવન કેટલું બદલાયું કામ માટે કેટલો પ્રોજેટીવ થયો તે ના વીછે માહિતી મેરવો ગુજરાત પોલીસ best IPS 🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @vadhel_vipul_ahir
    @vadhel_vipul_ahir Před rokem +9

    વાહ ખરેખર જમાવટ થઈ ગઈ છે બેન આજે તો..👌👌👌👌👌👌

  • @pdkanani3533
    @pdkanani3533 Před rokem +3

    ખુબ સરસ ઘણું બધું જાણવા મળ્યું
    પ્રમાણિક પત્રકાર અને પ્રમાણિક હસમુખ પટેલ સર નો ખૂબ ખૂબ આભાર

  • @bhautik_paliwal_216
    @bhautik_paliwal_216 Před rokem +2

    ખૂબ સારી અને સરળ ભાષામાં સમજૂતી આપવા બદલ આભાર બંનેનો

  • @vyashitesh454
    @vyashitesh454 Před 4 měsíci

    🎉🎉 great Devanshi joshi

  • @harshjoshi6123
    @harshjoshi6123 Před rokem +10

    Be Honest Be Real ❤️

  • @rameshbhaipatel1349
    @rameshbhaipatel1349 Před rokem +4

    મારા સારા મિત્ર નો આટલો સરસ ઇન્ટરવ્યૂ બે વાર જોયો. ખૂબ ખૂબ અભિનંદન દેવાંશી બેન

  • @kinnarichaudhary184
    @kinnarichaudhary184 Před rokem +2

    ખુબ ખુબ આભાર સાહેબ અને મેમ અમને ખુબ શિખવા મલે છે 💐💐

  • @dishantprajapati8064
    @dishantprajapati8064 Před rokem +12

    જય હિન્દ દેવાંશીબેન અને હસમુખસાહેબ🙏🏻
    સાહેબ શ્રી ને વિનંતી કે તેઓ જે નવા પોલીસ ઉમેદવારો ભરતી થયા છે તેમના માટે એક વિડિયો બનાવે જેથી તેઓ પોતાની કામગીરી પુરી ઈમાનદારી અને પ્રમાણિકતાથી કરે તેવો આત્મવિશ્વાસ વધે અને કામ કરવાની મજા આવે.🙏🏻

  • @Arvind_rabari
    @Arvind_rabari Před rokem +3

    ખુબ સરસ વ્યક્તિત્વ હસમુખ પટેલ સાહેબનું અને સાથે સાથે દેવાંશીબેનના પ્રશ્નો,એમની વાત કરવાની અદા,એમનો વોઈસ ટોન ગજબ……🙌ગુજરાત અને પત્રકારત્વનું ભવિષ્ય છો બેન તમે😊 જીવનમાં ખુબ પ્રગતિ કરો એવી પ્રભુને પ્રાર્થના

  • @hirenaparnathi2012
    @hirenaparnathi2012 Před rokem +3

    Hasmukh Sir & Dinesh Dasha sir Aa 2 loko Gujarat na Star Chhe ❤️

  • @sandippatel1628
    @sandippatel1628 Před rokem +23

    હસમુખ પટેલ ના અધિયક તરીકે મારા માટે તો ગુજરાત ના બેસ્ટ માં બેસ્ટ ઓફિસર છે ,હું તેમના હેઠળ જ પોલીસ ભરતી માં પાસ થયો છું 🙏🙏🙏🙏🙏🙏🙏

    • @user-ey2ne6pi1w
      @user-ey2ne6pi1w Před rokem +1

      Saheb tena jetla pranik pan thajo ne IPS officer hashmuk Bhai Patel nu nam roshn karjo jay hind

  • @parikshitsinhmori1097
    @parikshitsinhmori1097 Před rokem +23

    Cooman umedvar nu nirakan Lavo sir 1200/1500 umedvar na ઘરમાં દીવો પ્રગટશે સર 4/5 વર્ષે lokarshak ભરતી આવે છે તો🙏🙏

  • @jitendrkumarjotasana6992

    વાંચવા અને સાંભળવા ગમે એવા બેઉ સંવાદ કરતા , પોત - પોતાના ક્ષેત્રમાં અલગ રીતે વિચારતા, દેવાંશી બેન તથા એક આઈ.પી.એસ. કરતા પણ વિશેષ એક કેળવણીકાર શ્રી હસમુખભાઈ પટેલ સાહેબ.બેઉને અભિનંદન.

  • @jaydeepsisodiya4978
    @jaydeepsisodiya4978 Před rokem +8

    Hashmukh sir is the best ips officer in Gujarat ♥️♥️⭐⭐⭐

  • @hareshpanchal2322
    @hareshpanchal2322 Před rokem +1

    ખૂબ જ સુંદર દ્રષ્ટિએ અમલીકરણ થાય તો અદ્ભુત પરીણામ મળી શકે છે, આ અંગે દરેક સ્કુલ, કોલેજ, સંસ્થાઓ એ શક્ય હોય તેમ વધુ માં વધુ પ્રસાર થાય કોઈ પણ માધ્યમ દ્વારા ખૂબ જ જરૂરી છે....પ્રિયાંશી બહેન અને પટેલ સાહેબ નો ખૂબ જ આભાર...

  • @rajshiChhuchhar778
    @rajshiChhuchhar778 Před rokem +1

    દેવાંશી બેન આ જમાવટ ચેનલ માં ઘણું બધું જાણવા સિખવા મળે છે..all of very nice 🙂

  • @RameshPatel-tr8fg
    @RameshPatel-tr8fg Před rokem +2

    હસમુખભાઇ પટેલ નૂતન સર્વ વિદ્યાલય- વિસનગર ના વિદ્યાર્થી હતા તેનો મને ખૂૂબજ ગર્વ અને આનંદ થાય છે કારણ કે સ્કૂલના સ્થાપક અને તેનો દરેેક સ્ટાફ આજેય પણ મારી નજર સમક્ષ દેખાય છે માટે સ્કૂલ, હસમુખભાઇ પટેલ અને દેવાંશીબેનને પણ ખૂબ અભિનંદન કે આવો સંવાદ રાખી સમાજ અને સરકાર તેઓ પાસેથી કંઈક શીખે.

  • @beautyofthenature6610

    વાહ દેવાંશી બેન બહુ મજા આવી આ ઈન્ટરવ્યુ જોઈને અને સિખવા પણં ઘણું બધું મળ્યું🙂

  • @dharmiksinhparmar3664
    @dharmiksinhparmar3664 Před rokem +11

    #LRD_2022_Give_Solution_Common_Candidate

  • @sM-kv5jw
    @sM-kv5jw Před rokem +30

    કોમન ઉમેદવાર નું નિરાકરણ કરો સાહેબ 🙏🙏🙏

  • @sendhabhaichaudhari9633
    @sendhabhaichaudhari9633 Před rokem +1

    પત્રકાર શ્રી દેવાંશી બહેન અને હસમુખ પટેલ સાહેબ ને ખુબ ખુબ અભિનંદન,આપ સમાજ સેવાનું ખુબ સરસ કામ કરી રહ્યા છો. આપે ગામડાં ને જીવંત રાખવા માટેના ગાંધીજી અને કલામ સાહેબ ના સ્વપ્ન ને સાકાર કરવા જે કામ કરી રહ્યા છો તે ખુબજ જરૂરી છે,નહીતો ગામડાં ખાલી થઈ જશે. બીજી આપની સ્કૂલ માં બાળકોને કુટેવો થી દુર રહી સારા સંસ્કાર આપવની ટ્રેનિંગ આપવાની વાત કરી તે પણ ખુબ જરૂરી છે. ધન્યવાદ જય ભારત.

  • @mukeshsindhav4629
    @mukeshsindhav4629 Před rokem +1

    Very nice approach for making India at various fields of social life

  • @jignesh6872
    @jignesh6872 Před rokem +6

    Pure heart !

  • @chemlit.kamilravip.d.9640

    તમે (જમાવટ) વિદ્યાર્થીઓ માટે ખૂબ જોરદાર ઇન્ટવ્યૂ લાવ્યાં બદલ તમારો આભાર. 🌹🌹🌹

  • @ashishshah5667
    @ashishshah5667 Před rokem +1

    Nice interview devanshi and Sir too

  • @suryashankargor
    @suryashankargor Před rokem +1

    માન. હસમુખભાઇ સર સાથે એક દાયકા અગાઉ પ્રથમ પરિચય શાળા પ્રવેશોત્સવ માં પધારેલા ત્યારે કચ્છમિત્ર તરફથી કંથકોટ જડસા એમના સાથે જોડાવવાનું સૌભાગ્ય મળેલું..આવા મૂઠી ઊંચેરા માનવી એ આ ધરતીની શોભા છે.. દેવાંશીબેન,આપે આ મુલાકાત કરાવી ગુજરાતની બહુ મોટી સેવા કરી છે..સાહેબ અનેક અનેક માટે આદર્શ રુપ છે.. ધન્યવાદ.. આભાર...

  • @Englishman152
    @Englishman152 Před rokem +9

    Lrd comon candidate nirarakaran Lavo sir

  • @dr.maheshchandrayagnik7318
    @dr.maheshchandrayagnik7318 Před 3 měsíci

    It upholds the very core of psychology rearing up and development process excellent Hasmukh Hai

  • @ajitkhimaniya7416
    @ajitkhimaniya7416 Před rokem +12

    Lrd 2021-22 commen candidates solution 🙏 🙏

  • @dhavaljuhi
    @dhavaljuhi Před rokem +6

    Great IPS Officer

  • @vershijithakor3362
    @vershijithakor3362 Před rokem +4

    બહુ અદ્ભૂત personality nu interview ઘણું બધું જાણવા મળ્યું

  • @manhar_136
    @manhar_136 Před rokem

    Thank you 🥺sir

  • @kamleshbarot989
    @kamleshbarot989 Před rokem +2

    Clear and Clean Mind, Honestly, Integrity, Satya, Dharma(Manvata), Unconditional Support, Praying and Work Person Successfully in Business, Politics, Professional Work and Many Professional fields Successfully Easily Higher Position Achieved State, Nationals and International Position.

  • @piyushnadiya1472
    @piyushnadiya1472 Před rokem +1

    સાહેબ, આવનાર પોલીસ ની ભરતીમાં પણ તમે આ ગઈ ભરતી 2021,22 જેમ પોતાના ટ્વિટ દ્વારા માહિતી આપતા રહેજો કેમ કે તમારા માર્ગદર્શન ખૂબ ઉસાહ વધારે છે ધન્યવાદ હસમુખભાઈ સાહેબ🙏👍😊

  • @chaudharymahesh9546
    @chaudharymahesh9546 Před rokem +2

    વાહ એક ips સર નુ સરળ વ્યક્તિત્વ જોઈ ખુશી થઈ

  • @barotjayntibhai4789
    @barotjayntibhai4789 Před rokem

    હસમુખભાઇ સાહેબ તમારી વાત સાચી છે હાલ ઞામડા ભાઞી રહયા છે ઞામની શાળાઓમા સંખ્યા મળતી નથી દરેક દીકરી ને શહેરમાજ રહેવુ છે આપ સાહેબે જે મુદા ઊપર ધ્યાન રાખયુ છે તે સાચુ છે આપ સાહેબ જેવા નેક અધિકારીને કોટી કોટી વંદન પુવૅ સરપંચ બકાભાઇ બારોટ કંથરાવી

  • @dipikapatel5036
    @dipikapatel5036 Před 9 měsíci

    Very nice....sir and devanshi medam

  • @Tiger_abhi_jinda_hai..
    @Tiger_abhi_jinda_hai.. Před rokem +1

    One of my favourite police officer hasmukh Patel sir... Thank you mem

  • @saanjaypathak9892
    @saanjaypathak9892 Před rokem

    Thanks 👍

  • @kishanprajapati5357
    @kishanprajapati5357 Před rokem +10

    હા બેન તમે છેલ્લે સારું કીધું તમે ભ્રમણાઓ રાખી હશે ... હા અમે પણ ભ્રમણા માં હતા કે તમે કોમન વિશે કોઈ સવાલ કરશો....

    • @nitirajsinhgohil791
      @nitirajsinhgohil791 Před rokem +3

      Sachi vat

    • @kishanprajapati5357
      @kishanprajapati5357 Před rokem +1

      દુનિયા ભર નું જ્ઞાન આપિયું પણ 1500 લોકો ની જિંદગી નો સવાલ ના આવ્યો આજ છે મીડીયા અધિકારી અને સરકાર આપણા દેશ ની
      ઓર ચલે વિશ્વ ગુરુ બંનને

    • @anil._thakor12
      @anil._thakor12 Před rokem +1

      ચલૉ આ હસમુખ સર આગડ ન મુક્યૉ
      રાષ્ટ્રપતિ કૅ પ્રધાનમંત્રી સમક્ષ મુકશૅ આદરણીય દૅવાશીબૅન 🥲🤝

    • @ganpatbhaibarot9492
      @ganpatbhaibarot9492 Před rokem

      SirPeperFoteAnaMateKonJabdar25LakhMagvaMeAvechhe

  • @starlineansgamer8976
    @starlineansgamer8976 Před rokem

    જય શ્રી કૃષ્ણ દેવાંશી બેન

  • @bharatrabari4929
    @bharatrabari4929 Před rokem +1

    પ્રામાણિક પત્રકારત્વ અને પ્રામાણિક પોલીસત્વ ને વંદન....

  • @hiteshnai9716
    @hiteshnai9716 Před rokem +1

    આભાર બેન ...

  • @shaileshchaudhari8635
    @shaileshchaudhari8635 Před rokem +1

    Salute sir.🙏.

  • @shantiramdanidhariya639
    @shantiramdanidhariya639 Před rokem +1

    Very Nice interview Hasumukh Patel sir I attended one education meeting about SSC and HSC examination. Sir guided all well related meeting

  • @nitirajsinhgohil791
    @nitirajsinhgohil791 Před rokem +27

    #LRD_2022_Give_Solution_Common_Candidate
    પોલીસ ભરતી 2021-22 માં કોમન ઉમેદવાર ના કારણે જગ્યા ખાલી રહેવાની છે
    તો બોર્ડર ઉપર રહેલા ઉમેદવારો ને ન્યાય આપો....

  • @-bhurseengrathva.9797
    @-bhurseengrathva.9797 Před rokem +4

    મેડમ... તમારુ ઈન્ટરયુ અને તમારા સવલો.. અને સાહેબ શ્રીહસમુખભાઇ પટેલ ના જવાબો... ખૂબ ઝીણવટથી સમજણ આપી એ બદલ આભાર.. ... સાથે સાથે લોકરક્ષક( પોલીસ કોન્સ્ટેબલ) ભરતી વિષે પણ હમારી જેવા વિધ્યાર્થીઓ ઓડૅર ની ઉતાવળ કરે એ વિષે પણ સ્પષ્ટ રીતે સમજણ આપી એ બદલ... સાહેબ શ્રી અને પત્રકાર મેડમ નો પણ ખૂબ ખૂબ આભાર 🙏🙏👍

  • @kandhalsinhjadejashivsena1482

    IPS saheb ni પ્રમાણિકતા ne salam

  • @mukeshpatel2082
    @mukeshpatel2082 Před rokem +1

    ખુબ સરસ વાત કરી હસમુખ પટેલ સાહેબ ખુબ ખુબ અભિનંદન

  • @abhalvala18
    @abhalvala18 Před rokem +1

    પ્રમાણિક પત્રકાર અને .સર ને સો સો સલામ...ખૂબજ સરસ ઈન્ટરવ્યુ

  • @nimeshlimbachiya6273
    @nimeshlimbachiya6273 Před rokem

    બહુ જ સરસ

  • @nationfirst6462
    @nationfirst6462 Před rokem +10

    Nice and Honest officer of Gujarat Police.we need that types police officers...

  • @madhabhaibariya17
    @madhabhaibariya17 Před rokem +2

    હસમુખ ભાઈ જેવા અધિકારી લાખો માં
    એકાદ બે હોય છે પણ નેતા ઓ તેનો ભોગ
    લેતા હોય છે ભાવનગર માં હતા ત્યાર
    અનુભવ બહુજ સુંદર હતો

  • @mansukhbhaivaghasia6543
    @mansukhbhaivaghasia6543 Před rokem +3

    Very useful information. Sir. Jay Shri Krishna

  • @chaudharydasharath4228
    @chaudharydasharath4228 Před rokem +1

    હસમુખ પટેલ એટલે ઈમાનદારી નો પર્યાય...આભાર સર

  • @madhubaraiya5480
    @madhubaraiya5480 Před rokem +1

    Very nice

  • @mayurchaudhary2592
    @mayurchaudhary2592 Před rokem +2

    Thanks sir 🙏🙏

  • @mohitahinsu6588
    @mohitahinsu6588 Před rokem +2

    ખૂબ સરસ સંવાદ..

  • @pushprajsinhchudasama8868

    વિષય :-LRD 2022 માં મેડિકલ અને બોન્ડ પ્રક્રિયા બાદ કોમન ઉમેદવારોને કારણે ખાલી રહેતી જગ્યા પર બીજા DV થયેલા ઉમેદવારોને રોજગારી આપી તેમની 4-5વર્ષ ની મહેનત ને ન્યાય આપવા બાબત 🙏
    આદરણીય સાહેબ શ્રી, અમે દરેક વિભાગ ના અધિકારીઓ સમક્ષ મુદ્દો મુકેલ છે અને ભરતીબોર્ડ ને પણ કોઈજ વાંધો નથી પણ ગૃહ માંથી આદેશ નથી તેવું જણાવી રહ્યા છે ટોટલ કોમન ઉમેદવારો તથા ચાલુ સર્વિસ કરતા ઉમેદવારોનો નો આંકડો 1800+(મેડિકલ અને બોન્ડ બાદ સરકાર શ્રી ને આંકડો મળવાનો જ છે તેમાંથી ફક્ત 485 જ઼ ઉમેદવારોએ તે સમયે optout કરેલ છે બીજા કોઈજ હાજર નહિ થાય,
    હર્ષ સંઘવી સર પણ ઈચ્છે છે કે પ્રક્રિયા થાય અને તેમને બેઠક બોલાવી કહ્યું પણખરું પરંતુ સાહેબ શ્રીગૃહ સચિવ મેડમ અમે તેમને પણ મળ્યા તેઓ આલીગલી થઈ શકે છે તે પ્રોસેસ માં પણ પ્રોસેસ મોટી છે તેમ કહી તેમાં પડવા નથી માંગતા,
    અમારે એજ કહેવું છે કે સાહેબશ્રી આપ સરકાર છોતેઓ પોતાની પ્રોસેસ ની રીતે આ વસ્તુ ની રીતે જોવે છે પણ આ એક પ્રોસેસ માત્ર નથી આમાં 1000થી વધુ ઉમેદવારોની 3-4વર્ષ(કોરોના સમય)નો ગ્રાઉન્ડ નો પરસેવો અને રાતોની લાયબ્રેરી ની મહેનત અને તેટલા પરિવારોની આશાઓ રહેલી છે કેટલાય ઉમેદવારોની આ છેલ્લી તક છે સરકારી રોજગારીની અને તેઓ લાયક છે ફક્ત અધિકારીઓ પ્રોસેસ મોટી છે તેમ કહી કરવાનથી માંગી રહ્યા કોઈ લીગલી પ્રોબ્લેમ સરકાર શ્રી ને પણ આવી શકે તેમ નથી અમે ફક્ત એકજ વાર મેડિકલ અને બોન્ડ પ્રક્રિયા બાદ જે ઉમેદવારો બાંહેધરી લખાવી દે તેમના સ્થાને DV થયેલા તે કેટેગરી ના ઉમેદવાર ને reshuffling (ઓન્લી one time પ્રોસેસ )મોકો મલે તેજ ઇછીએ છીએ 🙏🥺,
    પ્રોસેસ મોટી છે તેમ કહી please આટલા ઉમેદવારોની 4,5વર્ષ ની મહેનત ને પાણી માં ના નાખો સાહેબ /મેડમ શ્રી આપ સૌ sinour IAS/IPS અધિકારીઓ છો AC ઓફિસ માં બેસીને પ્રોસેસ જટિલ છે તેટલું કહીને મૂકી શકસો આપની પાસે આખી gov maschinary હોવા છતાં પરંતુ સાહેબ તે પ્રોસેસ થી 1000થી વધુ ઉમેદવવારોના પરિવારો ની જિંદગી સરળ થઈ બદલાયી જશે કોઈક દિવસ અમારા angle થી પણ જોવો વસ્તુને 🙏
    હર્ષ સંઘવી સાહેબને પણ અમારી નમ્ર અરજ છે કે સાહેબ આપ અમારી સૌની ભાવના સમજો છો બેઠક બોલાવી આગળ વાત પણ મુકો છો પરંતુ માફ કરજો આપની સરકાર માં અમુક અધિકારીઓની સંવેદન્સિલતા મરી ગયી છે 🥺🙏તેઓ થઈ શકે તે પ્રોસેસ માં પણ કોઈને કોઈ બહાના, અને પ્રોસેસ મોટી છે માટે નહિ થાય તેમ કહી રહ્યા છે અંતિમ આશા સર આપ છો ન્યાય અપાવશો અમારી મહેનત ને અધિકારીઓ ને સંવેદના દર્શાવી બે પોઝિટિવ ઉકેલ લાવવા નું કહીને અમારા મુદ્દા નું 🙏🥺,
    લી,
    સરકાર શ્રી ના અલગ અલગભરતીબોર્ડ ના સંકલન ના અભાવે રહેલા કોમન ઉમેદવારોને કારણે નોકરીથી વઁચિત રહેલ 1000+LRD2022 ઉમેદવારો

    • @hindusanskriti5645
      @hindusanskriti5645 Před rokem

      Right.....comman umedvar nu nirakaran lavo please....2021/22 lrd

    • @zalavanraj4382
      @zalavanraj4382 Před rokem +1

      ઘણા કોમન ઉમેદવારો છે પન group બનાવો અલગ જેથી બધા એકસાથે આવી શકે લડત માટે

  • @prabhatsinhrana5966
    @prabhatsinhrana5966 Před rokem +1

    Great sir Ji

  • @randhirsinhsolanki9813
    @randhirsinhsolanki9813 Před rokem +17

    આવનાર LRD ભરતી માં હસમુખ પટેલ સાહેબ અધ્યક્ષ રહે એવી અમને આશા....

  • @gohilyuvrajsinh7723
    @gohilyuvrajsinh7723 Před rokem +19

    Common umedvar nu nirakaran lavva vinanti 🙏

  • @jayshreekrishna5969
    @jayshreekrishna5969 Před rokem +1

    જય હીન્દં સરસ સરળ અને સાદી ભાષા મા વાત કરી છેક છેવાડા ના માનવ ને સમજાય તેવી વાણી ને વદંન અને જમાવટ

  • @supermusicenterprises2831

    Khub khub abhinandan hasmukh Patel sir ne......🙏🙏🙏

  • @faiyazahemad9138
    @faiyazahemad9138 Před rokem +5

    સાહેબ વખતે બવ સરળ પેપર લેવાતા પણ હવે તો વર્ગ 3 પણ લગભગ IAS જેવું લેવલ થય ગયુ છે આ બદલ વાની જરૂર છે

    • @swagcommentator1626
      @swagcommentator1626 Před rokem +1

      IAS nu paper joyu chhe koi divs topaa sarkhi mehnat kr baana kaadya vagar

    • @faiyazahemad9138
      @faiyazahemad9138 Před rokem

      @@swagcommentator1626 saheb vakhte varg 3 jevo hato

  • @naiyakishan5100
    @naiyakishan5100 Před rokem +1

    Great sir ji....

  • @ajitkhimaniya7416
    @ajitkhimaniya7416 Před rokem +9

    Lrd 2021-22 commen candidates solution

  • @jayeshrathwa7041
    @jayeshrathwa7041 Před rokem

    Thank u sir

  • @r1rahulrathva380
    @r1rahulrathva380 Před rokem +4

    ખુબ સરસ ઘણું બધું જાણવા મળ્યું.

  • @AnkitPatel-fx6lj
    @AnkitPatel-fx6lj Před rokem +1

    Salute to both of you

  • @lovemyindia9198
    @lovemyindia9198 Před rokem +41

    પરિણામ ની ઉતાવડ થી 1500 લૉકૉની જીંદગી ખરાબ થય છે 😭

    • @ajaydesai7619
      @ajaydesai7619 Před rokem +2

      સામે બીજ 10 હજાર ની સુધરી ગઈ

    • @shaktisinhchauhan8511
      @shaktisinhchauhan8511 Před rokem +2

      tane kai rite khber 1500 opt vyvstha to kari hti...

  • @arjunvasava4643
    @arjunvasava4643 Před rokem

    ખૂબ આભાર હસમુખ સર અને જમાવટ નો.

  • @6789chetan
    @6789chetan Před rokem +1

    સાંભળવું એ જ સંવાદ છે!

  • @laniyachintan4760
    @laniyachintan4760 Před rokem +2

    New DGP of Gujarat police 🚓🚨

  • @YogeshRaolji
    @YogeshRaolji Před rokem

    સાહેબ તમારી પ્રમાણીતા ને મારા લાખ લાખ વંદન છે
    પણ સાહેબ મારી એક અરજ છે તમને અમે પરીક્ષા ની તૈયારી સાથે નોકરી પણ કરી એ છે અને પરીક્ષા આપવા રજા નથી મળતી કેટલું કહ્યા પછી એ અડધી રજા મડે એમા પણ પરીક્ષા કેન્દ્રો દૂર આવી જાય છે ના છુટકે રજા પાડી બીજે દિવસે સાંભળવા નું થાય છે આવનારી પરીક્ષાઓ ના કેન્દ્રો નજીક રાખજો સાહેબ ,🙏

  • @mukeshgamit6818
    @mukeshgamit6818 Před rokem +1

    સાહેબ તમારા પર ખૂબ જ ભરોસો છે તમે આ વિશ્વાસ કાયમ રાખજો પ્રભુ તમને આશીર્વાદ આપે

  • @rajeshpalkar3136
    @rajeshpalkar3136 Před rokem

    Devanshi
    Very good questions.

  • @vijayokhai1006
    @vijayokhai1006 Před rokem +1

    Sir tme great cho ❤️ avti bharti ma pan tme hse avi asha

  • @vikramchauhan4200
    @vikramchauhan4200 Před rokem +2

    Great IPS officer in world

  • @rahulpatel-ys7kq
    @rahulpatel-ys7kq Před rokem

    Great ips Jamin level nu samji sake aeva

  • @Ketan07464
    @Ketan07464 Před rokem +3

    પેપર માં કાયદો હોવો જોઈતો તો સર 🙏પોલીસ ના પ્રોફેશન પ્રમાણે 🇮🇳