રૂપાલા અને ક્ષત્રિયો વચ્ચેની લડાઈ પર Devanshi Joshi સાથે સંવાદ,હવે શું થશે?| Dinesh Sindhav| Rupala

Sdílet
Vložit
  • čas přidán 6. 04. 2024
  • રૂપાલા અને ક્ષત્રિયો વચ્ચેની લડાઈ પર Devanshi Joshi સાથે સંવાદ,હવે શું થશે?| Dinesh Sindhav| Rupala
    #purusottamrupala
    #parsottamrupalacontraversy
    #rupala
    #dineshsindhav
    #jamawat
    #devanshijoshi
    #visheshwithdinesh
    #gujaratinews

Komentáře • 440

  • @bhikhubhaisodavadiya9415
    @bhikhubhaisodavadiya9415 Před 2 měsíci +48

    બહેનજી હું રુપાલાને રાજકારણમાં આવ્યા ત્યારથી ઓળખું છું એ આવી બફાટ કરવામાં જ માહીર છે

    • @vijaysolanki4840
      @vijaysolanki4840 Před 2 měsíci

      બહેન અમારા સમાજની બહેન દિકરીના ઈજ્જત નો સવાલ છે... રૂપાલા.. સાહેબે પોતે હટી જવુ જોઇએ...

  • @B.darbar
    @B.darbar Před 2 měsíci +27

    જનતા એટલી पावर फूल થય गईं છે કે ગોદી મિડીયા ને तुरंत ઓળખી જાય છે 😂😂😂😂😂

  • @manavchavda6788
    @manavchavda6788 Před 2 měsíci +38

    સાચી વાત છે બીજેપી નો ભ્રષ્ટાચાર ની ચર્ચા કરવી જોઇએ

  • @jagdishantani1041
    @jagdishantani1041 Před 2 měsíci +4

    દેવાંશીબ્હેન, તમને સાંભળવા ખૂબજ ગમેછે. વિષય ઉપર આપનું વીષ્લેશણ, રજુઆત અને અસ્ખલિત વાણી જ્યાં શબ્દો શોધવા નથી પડતા તે અદ્વૈત છે.
    ખૂબ આગળ વધો.

  • @MahendrasinhJadeja-sv2jn
    @MahendrasinhJadeja-sv2jn Před 2 měsíci +31

    અત્યારે જે એટેક આવે છે તેમાં વેકસિન આપતી કંપની એ બોન્ડ મા કેટલા પૈંસા કોને આપીયા તેની જાણ બધા ને થવી જોઈએ

    • @parthjoshi111
      @parthjoshi111 Před 2 měsíci +2

      Rupala vala mudda ma dam chhe. Baki aa vat khoti chhe.

    • @jayghadiya8563
      @jayghadiya8563 Před 2 měsíci

      Electoral bond ma vipaksh ne badhu kasurvar 6e.

    • @mehulparmar2523
      @mehulparmar2523 Před 2 měsíci

      જેમને એમ લાગતું હોય કે ઈલેકટોરલ બોન્ડ માં ભાજપ કરતા વિપક્ષને વધારે દાન મળ્યું છે... તો એ લોકોએ સુપ્રીમ કોર્ટ નું સ્ટેટમેન્ટ જોઈ લેવું જોઈએ...

  • @cgcompany501
    @cgcompany501 Před 2 měsíci +25

    દેવાંશી બેન તમે ચુંટણી બોન્ડ વિષે ઈંડી વિષે સીબીઆઈ વિષે ચુંટણી કમિશનર સુપ્રીમ કોર્ટ વિષે તમારૂ શુ કહેવુ છે દેવાંશી બેન આ ઉપરની ચાર એજન્સી સ્વતંત્ર છે કે પછી મોદી સાહેબ કહે એમ કરે છે પ્લીઝ જવાબ આપજો

  • @rmakwana555
    @rmakwana555 Před 2 měsíci +4

    બહેનજી તમારી અને ભાઈ ની વાત આફ્રિકા થી જોય ને એક અતિ ઉત્તમ શબ્દ ની ઝલક જોવા મળી અને 100%સત્ય સે બહુ તમારી વાત અંદર થી આનંદ થયો આવી વાત વધુ લોકો સાંભળ સે તો કદાસ મોટો ફાયદો ગુજરાત અને દેશ ને થશે લોકોસુધી આ વાત જરૂર મુકો આવી વાતો થી જલ્દી ઉકેલ આવશે 100% ખુબ ખુબ ધન્યવાદ 🙏પ્રણામ

  • @hiteshjoshi726
    @hiteshjoshi726 Před 2 měsíci +15

    પત્રકારો પાસે વિષયો નું વૈવિધ્ય હોવું જોઈએ...વર્તમાન પ્રશ્નો ને સળગાવવા કરતાં ઠારવા નું ધ્યેય હોવું જોઈએ પત્રકારો નું.

  • @manavchavda6788
    @manavchavda6788 Před 2 měsíci +15

    આ મુદ્દા સાઈડ માં રાખો ચૂંટણી સમય માં કરેલ કામ ની ચર્ચા કરો, આ મુદ્દા માં bjp મુદ્દા સાઈડ મા રાખવા માટે મીડિયા પાસે આ મુદ્દા ની ચર્ચા કરાવે છે

  • @mitrajitzala3578
    @mitrajitzala3578 Před 2 měsíci +8

    મિત્રો, આ સમયે મહત્વ ના મુદ્દાઓ ના ભુલવા જોઈએ

  • @MahendrasinhJadeja-sv2jn
    @MahendrasinhJadeja-sv2jn Před 2 měsíci +17

    ખરેખર બોન્ડ વિશે ચર્ચા થવી જોઈએ

  • @MahendrasinhJadeja-sv2jn
    @MahendrasinhJadeja-sv2jn Před 2 měsíci +36

    બોન્ડ ના વિષય ને સાવ ભુલાવી દેવાયું

  • @MahendrasinhJadeja-sv2jn
    @MahendrasinhJadeja-sv2jn Před 2 měsíci +18

    અહમ છે બી. જે. પી. ને

  • @RathodParixitsinh
    @RathodParixitsinh Před 2 měsíci +10

    ખોટી વાતોછે રૂપાલા સિવાય કોઈ પણ ઉમેદવાર આવે ક્ષત્રિય સમાજ ને વાધો નથી

    • @mehulparmar2523
      @mehulparmar2523 Před 2 měsíci

      પણ તમારે કેમ ભાજપ ને જ વળગી રહેવું છે બહાદુર ક્ષત્રાણીઓ વિશે આવું સાંભળ્યા પછી પણ? મને તો એજ સમજાતું નથી...

  • @jayeshthakor2414
    @jayeshthakor2414 Před 2 měsíci +21

    રાજકરણ અને સરકારો ગલત દિશા મા ચાલી રહ્યું છે

  • @sureshbhaiparmar6327
    @sureshbhaiparmar6327 Před 2 měsíci +18

    તમે ભાજપ તરફી બોલી રહયા છો.

    • @user-rw1bp8oq7x
      @user-rw1bp8oq7x Před 2 měsíci

      રાઈટ હું પણ ઘણા વિડીયો જોવું છું પત્રકાર નિરપેક્ષ રીતે વિશ્વલેશન કરવું જોઈએ કોઈ એક પક્ષ ને લઇ ને ના હોવું જોઈએ પણ મીડિયા સતા હોય તેના જ ગુણગાન ગાતું હોય છે

  • @m.k.bagiya1112
    @m.k.bagiya1112 Před 2 měsíci +18

    ના બહેન ક્ષત્રિય સમાજ સાથે અન્ય સમાજ છે રૂપાલા હારશે

    • @mahavirvikrambhaiparmar6315
      @mahavirvikrambhaiparmar6315 Před 2 měsíci +2

      હા ભાઈ હાં.. અઢારે વરણ તમારી હારે ઊભા છે. આજે બઢો આ ભાજપી ભવાયા થી હંધાય થકી ગયા છે..
      હવે skatrav બતવાવનો સમય આવી ગયો છે..
      જય ભવાની...

    • @mahavirvikrambhaiparmar6315
      @mahavirvikrambhaiparmar6315 Před 2 měsíci

      😢😢😢

    • @chandrakantpatel3178
      @chandrakantpatel3178 Před 2 měsíci

      રૂપાલા હારવા જોઈએ પણ હારશે નહીં.

  • @labhubhaibavda356
    @labhubhaibavda356 Před 2 měsíci +11

    રાજકારણ અઘરો વિષય છે ...ચાણકય કહી ગયાં... આપ બંને પત્રકાર વિભૂતિઓ ,ખૂબ સુંદર કામ કરો છો... નેતાઓને ,આપ લોકો અને જનતા જ મોટા બનાવે છે..

  • @vikrampatel4
    @vikrampatel4 Před 2 měsíci +2

    Right Opinion 👍

  • @jadav8744
    @jadav8744 Před 2 měsíci +6

    જય શ્રી કૃષ્ણ

  • @dr.yogendrarathod3741
    @dr.yogendrarathod3741 Před 2 měsíci +3

    દિનેશ ભાઈ અહી તો દેવાશી પણ પોતાની મનમા રહેલી વાત બહાર હાઢે છે. શરૂઆતમાં જ

  • @dilipmehta3084
    @dilipmehta3084 Před 2 měsíci

    Really, very nicely discussed and analyzed. Kudos

  • @B.darbar
    @B.darbar Před 2 měsíci +7

    આ ભૂલ જાણી જોઈ ने કરવામાં આવે છે એવું બોલો આજે क्षत्रिय तो काले कोई बिजी जाती🇮🇳👍🇮🇳

  • @mukeshbhatt70
    @mukeshbhatt70 Před 2 měsíci +5

    બહુ જ સરસ વિષ્લેષણ

  • @haribhaipparmar
    @haribhaipparmar Před 2 měsíci +4

    Sars .sachi vat.

  • @chudasamaonly1212
    @chudasamaonly1212 Před 2 měsíci +2

    જોરદાર ચર્ચા
    બધી જ વાતો તમારી સચોટ છે.

  • @shaileshparmar2391
    @shaileshparmar2391 Před 2 měsíci +1

    દિનેભાઇ આપની સ્પીચ ખુબ સરસ છે. ❤👌👍

  • @KANODHARUKA7090
    @KANODHARUKA7090 Před 2 měsíci

    ❤❤❤❤

  • @Mrzalas-cm4mt
    @Mrzalas-cm4mt Před 2 měsíci +1

  • @rajeshr290
    @rajeshr290 Před 2 měsíci +3

    He spoke Truth 😮😮, Many Rajput raja and people converted to Islam ☪️ and they have married their daughters with Muslim nawab . Isn’t it true??????

    • @SweetHeart-zm9kw
      @SweetHeart-zm9kw Před 2 měsíci

      Haan potej rajputo e gaddari kari ti emna Bhai jode Ane muslim bani jya Ane pelo Tarik Jamal Pakistani pote keh ke ame prithvi raj chauhan na bhai ramdev chauhan na vamshaj .. dalito ne moocho ma rakhva de Ane election ma rupala ni ma Paine .....😅 Rupala aave na aave apda baap ne su leva Deva pan 😂

  • @geetaparmar4635
    @geetaparmar4635 Před 2 měsíci +5

    દેવાંશી બેન ખૂબ સુંદર ચર્ચા થઈ ગમી પણ ક્ષત્રિય સમાજ મોટું રુદય રાખી દેશના હિતમાં માનવતા ના કલ્યાણ માટે માફી આપો નમ્ર વિનંતી કરીએ છીએ........

  • @viralvirpara5979
    @viralvirpara5979 Před 2 měsíci +1

    જય શ્રી રામ

  • @bharatpatel-on4ze
    @bharatpatel-on4ze Před 2 měsíci +2

    બેન મારે કહેવું છે કે રાવણ વિદ્વાન પુરુષ હતો ભગવાન શંકરનો ઉપાસક હતો દેવતાઓને ભી વગાડતો હતો તો સ્વર્ગની અપ્સરા પત્તે તેનું મન ચલિત કદી થયું નથી તો પછી માં સીતા પર મતી કેમ બગડી કારણ કે તેનો અંત આવ્યો એટલે આજ કારણ છે કે રૂપાલા સાહેબ ના રાજકારણ કેરિયર નો અંતની શરૂઆત છે

  • @upendrasinhjadeja1461
    @upendrasinhjadeja1461 Před 2 měsíci

    Jay mataji

  • @meenabazala8684
    @meenabazala8684 Před 2 měsíci +4

    જય માતાજી

  • @Kapillsanghani
    @Kapillsanghani Před 2 měsíci +12

    40 વર્ષ થી bmw હાંકતા હોય તો એક્સિડનાટ નો થાય એવું પ્રમાણપત્ર કઈ દુકાને મળે 😂😂 પાયા વગરની ચર્ચા કરો છો પત્રકાર તમે

  • @manojparmar5609
    @manojparmar5609 Před 2 měsíci +2

    Dhanya che Ben Tamara vicharo ne

  • @jitubhaibhatt8768
    @jitubhaibhatt8768 Před 2 měsíci +2

    The best journalism beladi

  • @tushar_vaghela_94
    @tushar_vaghela_94 Před 2 měsíci +9

    બેન શરૂઆત પદ્મિની બા નાં 1 વર્ષ પેલા નાં કોલ રેકોર્ડિંગ થી કરો એમણે જ દલિત નાં છોકરા સાથે 1 વર્ષ પહેલાં બાવળ વાવ્યા તા તો આજે હવે એને કાંટા વાગે છે પછી પરષોત્તમ ભાઈ રૂપાલા સાહેબ ની વાત આવે તમે કેમ એ બેન નાં કોલ રેકોર્ડિંગ વિશે હવે કોઈ કઈ નથી બોલતા

  • @keshavsindhav4738
    @keshavsindhav4738 Před 2 měsíci

    Good 👍 work best of luck

  • @abhalvala18
    @abhalvala18 Před 2 měsíci +1

    ખુબજ સરસ

  • @kirittrivedi6164
    @kirittrivedi6164 Před 2 měsíci +1

    ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રચાર માં એક વખત નરેન્દ્ર મોદીએ પાલીતાણા માં વર્ષો અગાઉ બની ગયેલો પરંતુ લોકમાનસ માં થી લગભગ ભુંસાઈ ગયેલ એવા માનગઢ હત્યાકાંડ ને કોઈ કારણ વગર જ ફરી થી યાદ કરીને તાજો કર્યો હતો અને આ રીતે એમણે પણ બફાટ જ કર્યો હતો. તેમ છતાં આ વાત ને સિફતપૂર્વક ભૂલાવી જ દેવાઈ હતી. કારણ કે બોલનાર વ્યક્તિ નું કદ ધ્યાનમાં રખાતું હોય છે.

  • @vikrampatel4
    @vikrampatel4 Před 2 měsíci

    God bless you Devanshi 🙏

  • @parimaloza8986
    @parimaloza8986 Před 2 měsíci

    Very nice Bhai Vapi Gujarat ❤❤

  • @chauhanraghuvirsinh8337
    @chauhanraghuvirsinh8337 Před 2 měsíci

    👍🙏

  • @Vanabhai.Chauhan
    @Vanabhai.Chauhan Před 2 měsíci

    Happy Dinesh sindhv

  • @manojdeshani3601
    @manojdeshani3601 Před měsícem

    જય મહાદેવ

  • @palaaahir387
    @palaaahir387 Před 2 měsíci +1

    Jay Ambe Jay Dwarkadhish

  • @iqbaltaili5006
    @iqbaltaili5006 Před 2 měsíci

    🎉

  • @kalpeshmer9386
    @kalpeshmer9386 Před 2 měsíci +18

    Rupala htavo

  • @kenp8050
    @kenp8050 Před 2 měsíci +1

    રાજ કી જેલ ફ઼ૈક્ટ્રી | Govt's Jail Factory czcams.com/video/LZlOWAyFPg4/video.html

  • @sunildesai9234
    @sunildesai9234 Před 2 měsíci +1

    Wah ખૂબ સરસ વાત કરી છે

  • @devangkothari4116
    @devangkothari4116 Před 2 měsíci +4

    બેન ધન્ય છે આપની જનેતા ને....ખુબ ખુબ સાધુવાદ....આપના જ્ઞાન ને....

  • @d.c.rameshkumardhameliiya4461

    Excellent things ❤

  • @gopalpatel5613
    @gopalpatel5613 Před 2 měsíci

    Devanshi is a very brave and neutral journalist and doing analysis of situation on both the sides she should be awarded as a best journalist of India , god bless her all succeed in her future carrier jay garage Gujarat

  • @HINDU-7SANATANI
    @HINDU-7SANATANI Před 2 měsíci +2

    Rupala na support ma bdha che j ane aej jitse ....

  • @vashramnavadiya423
    @vashramnavadiya423 Před 2 měsíci

    3:14

  • @kuldeepzala9843
    @kuldeepzala9843 Před 2 měsíci

    😮😮😮😮😮

  • @gadhavivipuldan9329
    @gadhavivipuldan9329 Před 2 měsíci

    ખૂબ સરસ વાત કરી...👌

  • @chauhanraghuvirsinh8337
    @chauhanraghuvirsinh8337 Před 2 měsíci

    Good work madamji

  • @shaileshparmar2391
    @shaileshparmar2391 Před 2 měsíci

    👍 દિનેશભાઇ તમારા જેવા જવાબદાર માણસોની આપણી જનતાને અને દરેક સમાજને ખુબ જરુર છે. જે સત્યની સાથે છો.. મેડમની વાત પણ ઘણી સાચી છે. 👌👍❤

  • @govindbhaibarot9651
    @govindbhaibarot9651 Před 2 měsíci

    Devanshiben,spoke fact

  • @manavchavda6788
    @manavchavda6788 Před 2 měsíci +4

    તમારી બધી ચર્ચા જોઈએ છીએ પણ તમે થોડું બીજેપી તરફ પોઝિટિવ બોલો છો

  • @MrYssarvaiya
    @MrYssarvaiya Před 2 měsíci

    આ બધી વાતો કરવામાં સાહજિક કે સામાન્ય લાગે છે જેમ કે દિલ્હી ની નિર્ભયાકાંડ અને હિસારકાંડ ની આમ ચર્ચા કરતા રહ્યા છીએ અને કરતા રહેલા છીએ પરંતુ આજની સ્થિતિ એ એવી ઘટના આપણા પરિવારના સભ્યો સાથે ઘટે તો ? ત્યારે આપણા પરિવાર અને સમાજ અને રાષ્ટ્ર નો વ્યવહાર અલગ અલગ જ હોય છે પણ પરિસ્થિતિ ભોગ બનેલા પરિવાર જ ભોગવે છે અને તે પરિવારે જ યથા શક્તિ,સમજણથી નિર્ણયો લેવાના હોય છે...અને તે માટે તેઓની તૈયારી હોય છે અને હોવી જોઇએ

  • @ashok1662
    @ashok1662 Před 2 měsíci +5

    એક દમ સાચી વાત. ટિકિટ કપાવાથી રૂપાલાના વિચારો બદલાઈ જવાના નથી

  • @manojdeshani3601
    @manojdeshani3601 Před měsícem

    જય રામદેવપીર

  • @manojbhaijoshi3471
    @manojbhaijoshi3471 Před 2 měsíci

    Ben sachi vat e che k pela thij dhyan rakhvanu hatu

  • @haribhaichangani9461
    @haribhaichangani9461 Před 2 měsíci +1

    મોદી પણ નો બોલવાનું જ બોલે છે લોકો ને મનોરંજન થાય એવું બોલે છે ક્યારેય કામ ની વાત નથી કરી ગોટલું જ સડેલું હોય તો આમજ થાય

  • @dineshsolanki8791
    @dineshsolanki8791 Před 2 měsíci

    સાચા પત્રકારોએ અત્યારે દેશમાં સૌથી મોટી બે બાબતોની ચર્ચા કરવાની જરૂર છે ઈવીએમ અને ઈલેક્ટ્રોરલ બોન્ડ.

  • @vijaysolanki4840
    @vijaysolanki4840 Před 2 měsíci

    મારી પંચમહાલ ની પત્રકાર.. દેવાંશી બેન...ને ધન્યવાદ...

  • @akbarvahoya6953
    @akbarvahoya6953 Před 2 měsíci +4

    PATEL..NA..14..DIKRA..SAHID..THAIY..GYA...TO..PAN..156..AAPI....BADHA...GULAM...BANI..GYA..CHHE

  • @jaydiprathod8004
    @jaydiprathod8004 Před 2 měsíci

    First view 😊

  • @jadejasurpalsinh9112
    @jadejasurpalsinh9112 Před 2 měsíci +1

    Devanshi joshi thoughts good

  • @user-cn6tf1jt3o
    @user-cn6tf1jt3o Před 2 měsíci

    Jay bhavani

  • @patelamrutbhai9592
    @patelamrutbhai9592 Před měsícem

    ક્રોગેસ આવશે તો બી ટી બાપુને સારો હોદ્વો મળશે જય ભવાની

  • @bharatjograna
    @bharatjograna Před 2 měsíci

    દેવાંશી બેન અને દિનેશ ભાઈ
    ખુબ સારા પત્રકાર છે.

  • @hareshvyas8324
    @hareshvyas8324 Před 2 měsíci +1

    Saheb KUB SARAS.AA NAVIN JOVA MALYU. PLS JOINT JAMAWAT.

  • @cyberdevils5685
    @cyberdevils5685 Před 2 měsíci

    #MySupportToNarendraModiJi
    🇮🇳❤️🇮🇳❤️🇮🇳❤️🇮🇳❤️🇮🇳❤️🇮🇳

  • @user-wo6bt7gr4h
    @user-wo6bt7gr4h Před 2 měsíci

    દેવાનશી બેન જોષી હુ જીવનમાં પહેલીવાર ગયો હતો રાજીવ ગાંધી ભવન ના પગથીયા ઉતરતા તમે કહ્યું હતું કે તમારી સ્મિતા મારા કરતા પણ હોશિયાર થશે તમારા જેટલી થાય થાય તો પણ હું ભાગ્યશાળી સમજીશ

  • @jasakubhaiahir2777
    @jasakubhaiahir2777 Před 2 měsíci

    સાસાછે

  • @narbatpatel3567
    @narbatpatel3567 Před 2 měsíci

    સાચી વાત

  • @kishorjee
    @kishorjee Před 2 měsíci

    Listen to shersinh Rana.. He has given good strategy

  • @ArchnaYadav-io2ik
    @ArchnaYadav-io2ik Před 2 měsíci

    Sav sachu kaho chho 👌

  • @cyberdevils5685
    @cyberdevils5685 Před 2 měsíci

    People Voting For Narendra Modi,
    Not For Parshotam Rupala..
    So Topic Is Closed..
    🇮🇳❤️🇮🇳❤️🇮🇳❤️🇮🇳❤️🇮🇳❤️🇮🇳

  • @pravinthakor2732
    @pravinthakor2732 Před 2 měsíci

    વાહ...પત્રકારત્વ

  • @meenabazala8684
    @meenabazala8684 Před 2 měsíci

    Bau સરસ બેન

  • @zalawadivillagelifewithvip8059
    @zalawadivillagelifewithvip8059 Před 2 měsíci +2

    Aloko potani bendikri ne bendikri malese bijasamaj ni bendikri ni bhu sedtikarise

  • @Pallvi701
    @Pallvi701 Před 2 měsíci +1

    Rupala mugal ni vat karta hata ke pela dikri didhi pachi bhatriji na lagn karvya salim sathe to vevar to karyoj che ne ha hu e manu chu rupala ne e vat na karvi ti karn e vat to badhane khabr che j

  • @SurekhaChaudhari-go1sf
    @SurekhaChaudhari-go1sf Před 2 měsíci

    Jitse

  • @rameshmoradiya4491
    @rameshmoradiya4491 Před 2 měsíci

    Waah bov saras vat kari akdam samjay tevi 👌👍

  • @pvkag4605
    @pvkag4605 Před 2 měsíci

    થરાદ સાંચોર સરહદે આવેલા અભિનંદન હવે આવો ત્યારે ખાસ યાદ કરશો

  • @ShreeKrishna-ot2ku
    @ShreeKrishna-ot2ku Před 2 měsíci

    Rayet

  • @krishnakumarkshatriya6371
    @krishnakumarkshatriya6371 Před 2 měsíci

    Gujarat ma fakt 26 seat baaki rajya ma ketlo seat chhe?

  • @shyamvadhel2798
    @shyamvadhel2798 Před 2 měsíci +1

    તમે બંને જણા... તમારી માનસિક સ્થિતિ મુજબ તમે.. જે કહી રહ્યા છો....એ સાચું છે પણ.... આપણું ગુજરાત પ્રથમથી ગાંડા બાવળ... વાળું છે જ... બોલવામાં ધ્યાન રાખવું.. પ્રત્યેક વ્યક્તિની વાત છે.. તમે પણ આવો છો....

  • @nawagamnawagam6800
    @nawagamnawagam6800 Před 2 měsíci +1

    Pdminiba Dalitoni mafi magtanathi Ane rupala mafi mage to aaptanathi aa keva samajna aagevan

  • @narbatpatel3567
    @narbatpatel3567 Před 2 měsíci

    ખૂબ અનુભવ ધરાવો છે..

  • @jayendrasinhjadeja8073
    @jayendrasinhjadeja8073 Před 2 měsíci

    Evm-Krupa

  • @avichalughreja1123
    @avichalughreja1123 Před 2 měsíci

    Journalists?

  • @manubhaimanubhai3633
    @manubhaimanubhai3633 Před 2 měsíci

    વૈખરીવાણી બોલવાથી, સરસ્વતી માતા કોપાયમાન થાય છે.નેવું ટકા, વૈખરીવાણીજ બોલતા હોય છે.

  • @Uplikearrow
    @Uplikearrow Před 2 měsíci

    ગુજરાત માં ૨૦૧૫ ના ઉગ્ર પાટીદાર આંદોલન બાદ પણ ૨૦૧૭ ની ચૂંટણી માં ભાજપ ને ૩ કરોડ ની આસપાસ ૫૦% વોટ મળ્યા હતા. તો વિચારવા જેવું છે કે આંદોલન કેવું, કેટલું અને કેવી રીતે કરવું.