ચાર પાંદડે કપાસ હોય અને લાલ થઇને બેસતો જાય તો શુ કરવુ ? | કપાસ ની ખેતી | Haresh Bera

Sdílet
Vložit
  • čas přidán 17. 06. 2024
  • ચાર પાંદડે કપાસ હોય અને લાલ થઇને બેસતો જાય તો શુ કરવુ ? | કપાસ ની ખેતી | Haresh Bera
    Khedut mitra gujarati
    Haresh bera
    your queries
    કપાસ ની ખેતી
    કપાસની ખેતી
    કપાસની ખેતી કેવી રીતે કરવી
    કપાસની ખેતી વિશે માહિતી
    કપાસની ખેતી ની માહિતી
    કપાસની ખેતી કઈ રીતે કરવી
    કપાસની આધુનિક ખેતી
    કપાસ ની ઓર્ગેનિક ખેતી
    cotton farming in gujarat
    cotton cultivation in gujarat
    cotton farming guide
    કપાસની ખેતી પદ્ધતિ
    કપાસની વૈજ્ઞાનિક ખેતી
    કપાસની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ
    કપાસ વધારવા માટે
    કપાસને વધારવા માટે
    કપાસની હાઈટ વધારવા માટે
    કપાસનુ ઉત્પાદન વધારવા માટે
    કપાસ લાલ થાય તો શું કરવું
    કપાસના પાન લાલ થાય તો શું કરવું
    કપાસના પાંદડા લાલ થાય તો શું કરવું?
    કપાસને લાલ થતો અટકાવવા શું કરવું?
    કપાસ લાલ થવાના કારણો
    કપાસ લાલ થવાના કારણો અને અટકાવવાના ઉપાયો
    કપાસ લાલ થવાનું કારણ અને તેને અટકાવવાના ઉપાયો
    કપાસ લાલ થવાના કારણો અને તેને અટકાવવાના ઉપાયો
    કપાસને લાલ થતો અટકાવવા શું કરવું
    કપાસને લાલ થતો અટકાવવા જરૂરી પગલા
    કપાસ લાલ કેમ થાય છે
    #hareshbera #khedutmitragujarati #kheti #કપાસનીખેતી #agriculture #cottonfarming #કપાસ #cotton
  • Věda a technologie

Komentáře • 61

  • @user-zh7ub7gs3z
    @user-zh7ub7gs3z Před 21 dnem +2

    I like your lecture

  • @solnkidhirubhai4093
    @solnkidhirubhai4093 Před dnem +1

    Bin piyat hoy to su karvu

    • @khedutmitragujarati
      @khedutmitragujarati  Před 15 hodinami +1

      વરસાદ થાય ત્યારે યુરિયા સાથે મિક્સ કરી પટ મારી આપી શકો અથવા તો પંપ દ્વારા ડ્રીન્ચિગ કરી શકો

  • @hareshbhaipatel521
    @hareshbhaipatel521 Před 20 dny +1

    Jayeshbhai radadiya no effco,

  • @JatinGadhiya-zz9cu
    @JatinGadhiya-zz9cu Před 19 dny +1

    ડ્રિપ ઈરરીગશન વસાવો સારા ઉત્પાદન માટે

  • @keshubhaisolanki3669
    @keshubhaisolanki3669 Před 20 dny +4

    કપાસ નાં પાક માં પ્રથમ વખત ક્યારે દવા નો છંટકાવ કરવો જોઈએ સર..

  • @kamleshjbaria8693
    @kamleshjbaria8693 Před 22 dny +2

    સરસ મજાની માહિતી આપી

  • @bhupatdhoriya4715
    @bhupatdhoriya4715 Před 6 dny +1

    Drip ma ketlu api sakay

  • @keshubhaisolanki3669
    @keshubhaisolanki3669 Před 22 dny +1

    Gulabi ial no upay...

    • @khedutmitragujarati
      @khedutmitragujarati  Před 22 dny

      ખેતીવાડી ખાતા તરફથી ફેરોમેન ટ્રેપ લગાવવાની ભલામણ છે ફેરોમેન ટ્રેપ ની અંદર ક્ષમ્ય માત્રાથી વધુ પડતા ફુદા જણાય તો ઈંડા નાશક દવાઓનો છંટકાવ કરવાની ભલામણ છે

  • @jayantibhaikanjibhai393
    @jayantibhaikanjibhai393 Před 4 dny +1

    Kapas pida pade se

    • @khedutmitragujarati
      @khedutmitragujarati  Před 3 dny

      યુરિયા આપી શકો ઉપરથી 19 19 19નો છટકાવ લઈ શકાય

  • @AjitSolanki-wj5nf
    @AjitSolanki-wj5nf Před 22 dny +3

    ખારા.પાણીમા.આ.સમસીયા.થાય

  • @sanjayprajapati3666
    @sanjayprajapati3666 Před 16 dny +2

    ૫૦ દિવસ ના કપાસ માં ૨૦ ૨૦ ૦ ૧૩ કેટલું આપવું જોઈએ

  • @dineshthakor8729
    @dineshthakor8729 Před 21 dnem +2

    પાયમાં કયું ખાતર આપવુ કેવી રીતે આપવું

  • @ARVINDDabhi-vl6lf
    @ARVINDDabhi-vl6lf Před 9 dny

    હુમિક અપોઓ

  • @SubhashNariya-dn6mb
    @SubhashNariya-dn6mb Před 22 dny +1

    Video ma tarikh btavo to khub saru

  • @brvagalabrvagala9751
    @brvagalabrvagala9751 Před 4 dny +1

    એરીયા કેટલા સમય આપી શકાય

    • @khedutmitragujarati
      @khedutmitragujarati  Před 3 dny

      યુરિયા કપાસના વાવેતર થી લઈ 85 થી 90 દિવસ સુધી આપી શકાય

  • @user-xb3kn9ef4c
    @user-xb3kn9ef4c Před dnem +1

    પીયતમાં પાણી નથી ઊપર થી દવા છાંટવાની માહિતી આપો

    • @khedutmitragujarati
      @khedutmitragujarati  Před 15 hodinami

      આ સમસ્યા પેદા થવાનું કારણ જ જમીનમાં છે તો ઉપરથી છંટકાવ કરવાથી કંઈ ફાયદો ન થાય

  • @mahipatsinhchauhan6422
    @mahipatsinhchauhan6422 Před 22 dny +2

    😮ટપક મા1વિઘા માં કેટલું અપાઈ

    • @khedutmitragujarati
      @khedutmitragujarati  Před 22 dny +1

      ઇફકો હ્યુમેત્સુ 1 વીઘે 200 એમએલ
      પોટેશિયમ હ્યુમેટ એટલે કે હ્યુમીક એસિડ દાણાદાર એક વીઘે200 ગ્રામ
      ડ્રીપમાં બીજા ખાતર ચડાવો એમજ ચડાવી દેવાનું

  • @user-vy3dn4mm4y
    @user-vy3dn4mm4y Před 12 dny +1

    ડ્રિપ માં કેટલું માપ આપવાનું ?

    • @khedutmitragujarati
      @khedutmitragujarati  Před 12 dny

      ખરીદી કરો ત્યા પુછી જુવો...ડ્રીપની માહીતિ નથી

  • @vinodbhairamani5156
    @vinodbhairamani5156 Před 19 dny +2

    પણ આ ભાવમાં ખેડૂતો બે પાન્ડે નહીં થાય.

  • @mayurmayurnavadiya7271
    @mayurmayurnavadiya7271 Před 4 dny +1

    Vidio nano banavo

  • @Jagu_jasdan_111
    @Jagu_jasdan_111 Před 22 dny +1

    ખાતરભરેલછેતોયલાલથાયછે

    • @khedutmitragujarati
      @khedutmitragujarati  Před 22 dny

      ઇફકો હ્યુમેત્સુ 1 વીઘે ઓછામાં ઓછું 200 એમએલ અને વધુમાં વધુ 400 એમએલ
      પોટેશિયમ હ્યુમેટ એટલે કે હ્યુમીક એસિડ દાણાદાર એક વીઘે ઓછામાં ઓછું 200 ગ્રામ અને વધુમાં વધુ 400g આપી શકાય

  • @dhanjibhaivekariya7258
    @dhanjibhaivekariya7258 Před 20 dny +1

    ડ્રિપ મા ચાલે

  • @zapadiyapradip562
    @zapadiyapradip562 Před 6 dny +1

    1 મહિનાનો કપા થયો સે 3 થી ૪ પાદડે સે એનું સુ કરવું અને જાર વાયમાં પીલો પડે સે એનું સુ કરવું બીજો સારો સે

    • @khedutmitragujarati
      @khedutmitragujarati  Před 6 dny +2

      જાર વાળામાં ભેજ વધુ સચવાતો હોય એટલે આંતર ખેડ ખાસ કરવી
      યુરયાનો એકાદ ડોઝ વધુ આટવો એટલે જુવારના અવશેષો વેલા સડે
      અને 19 19 19 નો સ્પ્રે કરી શકો

    • @zapadiyapradip562
      @zapadiyapradip562 Před 6 dny +1

      @@khedutmitragujarati જાર નથી એમાં પણ એવો સે

  • @jitupatel5150
    @jitupatel5150 Před 22 dny +3

    Tamara number apo ne

    • @khedutmitragujarati
      @khedutmitragujarati  Před 22 dny

      કોમેન્ટ ના માધ્યમથી જવાબ આપવા પ્રયત્ન કરીશું

  • @girdharbhaipansara2725
    @girdharbhaipansara2725 Před 22 dny +2

    સર અમારા એરીયા માં ટપક માં વધારે વાવેતર થાય છે એમાં કેમ આપવૂ માહીતી આપવા વીનંતી

    • @khedutmitragujarati
      @khedutmitragujarati  Před 22 dny

      ઇફકો હ્યુમેત્સુ 1 વીઘે 200 એમએલ
      પોટેશિયમ હ્યુમેટ એટલે કે હ્યુમીક એસિડ દાણાદાર એક વીઘે200 ગ્રામ
      ડ્રીપમાં બીજા ખાતર ચડાવો એમજ ચડાવી દેવાનું

  • @tarunpatel6600
    @tarunpatel6600 Před 22 dny +7

    મારો કપાસ 50 દિવસ નો થયેલ છે હરેસ ભાઈ ને હવે કયાક કયાક પીળો પડે છે

  • @ynathubhaighoghari3583
    @ynathubhaighoghari3583 Před 22 dny +2

    Aapde Dap sathe sagricaGold nakhu
    Che saru Rigalt che