કપાસમાં પહેલેથી છેલ્લે સુધી કયા રાસાયણિક ખાતરો નાખવા અને ક્યારે નાખવા ❓| કપાસની ખેતી | Haresh Bera

Sdílet
Vložit
  • čas přidán 29. 06. 2024
  • કપાસમાં પહેલેથી છેલ્લે સુધી કયા રાસાયણિક ખાતરો નાખવા અને ક્યારે નાખવા ❓| કપાસની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ | Haresh Bera
    Khedut mitra gujarati
    Haresh bera
    કપાસનુ ભુક્કા કાઢી નાખે એવું ઉત્પાદન લેવા ફોસ્ફરસ અને પોટાશ કેટલું અને ક્યારે આપવુ ? | કપાસની ખેતી👇
    • કપાસનુ ભુક્કા કાઢી નાખ...
    કપાસમાં યુરિયા ખાતર આપવાની સચોટ પદ્ધતિ | કપાસની વૈજ્ઞાનિક ખેતી | Haresh Bera
    • કપાસમાં યુરિયા ખાતર આપ...
    માત્ર 4️⃣ કિલો ખાતર | આખું વર્ષ કપાસ નહીં થાય લાલ | કપાસની ખેતી | Haresh Bera
    • માત્ર 4️⃣ કિલો ખાતર | ...
    your queries
    કપાસ ની ખેતી
    કપાસની ખેતી
    કપાસની ખેતી કેવી રીતે કરવી
    કપાસની ખેતી વિશે માહિતી
    કપાસની ખેતી ની માહિતી
    કપાસની ખેતી કઈ રીતે કરવી
    કપાસની આધુનિક ખેતી
    કપાસ ની ઓર્ગેનિક ખેતી
    cotton farming in gujarat
    cotton cultivation in gujarat
    cotton farming guide
    castor farming
    castor farming in gujarat
    કપાસમાં યુરિયા ક્યારે આપવું?
    કપાસમાં યુરિયા ખાતર ક્યારે આપવું?
    કપાસમાં યુરિયા ખાતર કેટલી વખત આપવું?
    કપાસમાં યુરિયા ખાતર
    કપાસમાં ખાતર
    કપાસનું ખાતર
    કપાસનું પૂરતી ખાતર
    કપાસમાં ખાતર આપવાની રીત
    કપાસમાં ખાતર આપવાની પદ્ધતિ
    કપાસમાં ખાતર ની ભલામણ
    કપાસના ખાતરની માહિતી
    કપાસનુ ખાતર
    કપાસ અને ખાતર
    કપાસમાં રાસાયણિક ખાતર
    કપાસ અને રાસાયણિક ખાતર
    કપાસમાં રાસાયણિક ખાતરની ભલામણ
    કપાસની ખેતી પદ્ધતિ
    કપાસની વૈજ્ઞાનિક ખેતી
    કપાસની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ
    કપાસમાં પાયાનું ખાતર
    કપાસ વધારવા માટે
    કપાસને વધારવા માટે
    કપાસ લાલ થાય તો શું કરવું
    કપાસના પાન લાલ થાય તો શું કરવું
    કપાસના પાંદડા લાલ થાય તો શું કરવું?
    કપાસને લાલ થતો અટકાવવા શું કરવું?
    કપાસ લાલ થવાના કારણો
    કપાસ લાલ થવાના કારણો અને અટકાવવાના ઉપાયો
    કપાસ લાલ થવાનું કારણ અને તેને અટકાવવાના ઉપાયો
    કપાસ લાલ થવાના કારણો અને તેને અટકાવવાના ઉપાયો
    કપાસને લાલ થતો અટકાવવા શું કરવું
    કપાસને લાલ થતો અટકાવવા જરૂરી પગલા
    કપાસ લાલ કેમ થાય છે
    ખાતર કયારે વાપરવું?
    ખાતર ક્યારે નાખવું?
    DAP ખાતર ની જાણકારી
    NPK ખાતર ની જાણકારી
    નાઇટ્રોજન
    ફોસ્ફરસ
    પોટેશિયમ
    પોટાશ
    ફોસ્ફરસ ખાતર ની જાણકારી
    ફોસ્ફરસ યુક્ત ખાતર ની જાણકારી
    UREA ખાતર ની જાણકારી
    Agriculture
    Kheti
    Khedut
    Muriate of potash
    Di-ammonium Phosphate
    nitrogen
    phosphorus
    potassium
    NPK fertilizer
    DAP fertilizer
    Npk 12 32 16
    UREA fertilizer
    પાયા નુ ખાતર
    પાયા ના ખાતરો
    પોટાશ ખાતર ની જાણકારી
    પોટાશ યુક્ત ખાતર ની જાણકારી
    Mop
    Muret of potas
    Muriate of potash
    60% potash
    #hareshbera #khedutmitragujarati #kheti #કપાસનીખેતી #agriculture #cottonfarming #કપાસ #khedut #cotton
  • Věda a technologie

Komentáře • 46

  • @naranbhaipadsumbiya2
    @naranbhaipadsumbiya2 Před 11 dny +1

    સાહેબ ડાદમ મા ફુલ ખુબ આવે છે પણ ખરી જાય છે તો યોગ્ય ઉપાય બતાવવા વિનંતી.

    • @khedutmitragujarati
      @khedutmitragujarati  Před 11 dny

      કિસાન કોલ સેન્ટર
      ટોલ ફ્રી નંબર
      ૧૫૫૧
      (BSNL મોબાઈલ અને લેન્ડલાઈન પરથી)
      અન્ય મોબાઈલ માટે
      ૧૮૦૦-૧૮૦-૧૫૫૧
      (ટોલ ફ્રી - વિના મૂલ્યે)
      (સવારે ૬-૦૦ થી રાત્રીના ૧૦-૦૦ કલાક સુધી
      વિના મૂલ્યે ફોન કરી કૃષિ વિષયક માર્ગદર્શન મેળવો.)

  • @user-pj7ke8cd7y
    @user-pj7ke8cd7y Před měsícem +1

    Sita.ram.

  • @shankardesai1137
    @shankardesai1137 Před měsícem +2

    Maghfali ma payana khatar ma npk 20 20 0 13 nakhi sakay?

  • @valahasmukh423
    @valahasmukh423 Před měsícem +2

    Keri bagiso banava vidio

  • @hiteshitaliya277
    @hiteshitaliya277 Před měsícem +1

    21daye .morashu+urea mix Kari nakhi shakay??

  • @keshubhaisolanki3669
    @keshubhaisolanki3669 Před měsícem +1

    Foreman trap kapas nu vavetar karya pachi ketla samay pachi lagavi shakay

    • @khedutmitragujarati
      @khedutmitragujarati  Před měsícem

      45 દિવસ પછી અથવા તો ફલાવરીંગ સ્ટેજની શરુવાત થાય ત્યારે

  • @ranavaramjibhai6918
    @ranavaramjibhai6918 Před měsícem +1

    Saras maheti

  • @user-jt5iq2fl2i
    @user-jt5iq2fl2i Před 8 dny +1

    કેલ્શિયમ naytret kyare aapvu ane koni sathe aapvu ...eni mahiti aapjo

    • @khedutmitragujarati
      @khedutmitragujarati  Před 6 dny

      કોઈપણ પાકમાં ફુલ આવે તે પહેલા આપી શકાય
      એકલુ નાખો તો સારુ રીઝલ્ટ મળે

  • @piyushjadav356
    @piyushjadav356 Před měsícem +1

    Magfali ni smpurn mahiti aapo...

  • @sarfaraj8086
    @sarfaraj8086 Před měsícem +1

    Nitrogen no pehlo dose urea no apiyo hoy to bijo dose Amoniya no apay..?
    Praman ketlu..?

    • @khedutmitragujarati
      @khedutmitragujarati  Před měsícem

      પેલા ડોઝમાં એમોનિયા આપવાની ભલામણ છે.

    • @sarfaraj8086
      @sarfaraj8086 Před měsícem

      @@khedutmitragujarati te barabar pan pelo dose urea no api didho hoy to bijo amoniya api sakay tem...?

  • @brvagalabrvagala9751
    @brvagalabrvagala9751 Před 24 dny +2

    કપાસ માં સલ્ફર નાંખી શકાય 😊

    • @khedutmitragujarati
      @khedutmitragujarati  Před 24 dny

      હા કપાસમાં સલ્ફર નાખવું જ જોઈએ

  • @ashokvasava4843
    @ashokvasava4843 Před 29 dny +1

    કેળાના પાક નું ખાતર નું ટાઈમટેબલનું વિડિઓ બનાવો સાહેબ ?

  • @atulbakori6334
    @atulbakori6334 Před 29 dny +2

    Haresh bhai ame vavni vakhte 20 kg npk ane 35 divse ssp 25kg ane yuria 15 kg aapi 50 divse npk20 kg para chadavati vakhte aapiye chhiye aadoj barabar chhe

    • @khedutmitragujarati
      @khedutmitragujarati  Před 29 dny

      દરેક જમીન ની જરૂરિયાત અલગ-અલગ હોય છે આપ જે પ્રમાણે રાસાયણિક ખાતરો અને જે શેડ્યુલ પ્રમાણે આપો છો તે પ્રમાણે આપણે સારું ઉત્પાદન મળતું હોય તો તે બરોબર છે ઉત્પાદનમાં ખામી રેતી હોય તો જ કંઈક વિચારવું પડે

  • @patelrakesh374
    @patelrakesh374 Před měsícem +3

    35divasno kapas ty teyare para no cade

    • @khedutmitragujarati
      @khedutmitragujarati  Před měsícem +1

      અંદાજીત સમય ગણો
      પાળા ના ચડે તો ચાસ બુરાતા હોય અથવા નાની પાળી ચડતી હોય

    • @makwanajivraj4093
      @makwanajivraj4093 Před 21 dnem

      𝑮𝒐𝒐𝒅

  • @ghanshyamahir1904
    @ghanshyamahir1904 Před 19 dny +1

    1, mahinanokapaskatarkyu

    • @khedutmitragujarati
      @khedutmitragujarati  Před 18 dny

      Npk 12 32 16 + સલ્ફર + મેગ્નેશીયમ સલ્ફેટ અથવા dap + mop + સલ્ફર + મેગ્નેશીયમ સલ્ફેટ
      czcams.com/video/1gfjhNhBAvI/video.html
      czcams.com/video/ilE_ByMeOOo/video.html
      czcams.com/video/mZCniOt2ljg/video.html

  • @khantvipulkumar4832
    @khantvipulkumar4832 Před 6 dny +1

    યુરિયા+ જીન્ક પલ્સ બને મિક્સ કરીને અપાય

  • @KanubhaiSolanki-fg1zs
    @KanubhaiSolanki-fg1zs Před měsícem +1

    નાળિયેર ખરી જાયછે

  • @panchanikiran6582
    @panchanikiran6582 Před měsícem +2

    ખૂબ સરસ ઉપયોગી માહિતી આપો છો
    મારે દાડમીમા પુષ્કળ ફૂલ આવે છે
    તેમાના મોટાભાગના ખરી જાય છે
    ત્રણ વર્ષની થઈ છે.
    ભાગ્યે જ કોઈ દાડમ પાકે તે પહેલા ફાટી જાય છે
    કોઈ ઉપાય બતાવશો ?
    ઘરે ફળીયામાં વાવી છે

    • @khedutmitragujarati
      @khedutmitragujarati  Před měsícem

      પાણી તાણ આવે અને ત્યાર બાદ એકાએક વધુ પાણી મળે તો પણ દાડમ ફાટે અથવા બોરોન કે અન્ય પોષક તત્વોની ઉણપથી પણ ફાટે
      ફલારીંગની પહેલા સારુ કોહવાયેલુ સેન્દ્રીય ખાતર ચોક્કસ આપો..ફાયદો થશે

    • @panchanikiran6582
      @panchanikiran6582 Před měsícem

      @@khedutmitragujarati thanks🙏

  • @ranajayrajsinh1796
    @ranajayrajsinh1796 Před měsícem +4

    કપાસ ક્યાં સુધી વાવેતર કરી શકાય શું જુલાઈ મહિના માં વાવેતર કરાય ? અને કરાય તો તેમાં બિજની ભલામણ શું તે નો વિડિઓ બનાવજો

    • @khedutmitragujarati
      @khedutmitragujarati  Před měsícem +2

      વાવણીનો કપાસ 15 જુનથી લઇ 15 જુલાઇ સુધી વાવવાની ભલામણ છે
      બિયારણો અનેક પ્રકારના આવે છે જેથી તેની માહીતિ બિયારણનુ વેચાણ કરતા વિક્રેતા પાસેથી મેળવવુ હીતાવહ છે...🙏👍

    • @ranajayrajsinh1796
      @ranajayrajsinh1796 Před měsícem

      @@khedutmitragujarati આભાર 🙏

    • @nasirpatel3694
      @nasirpatel3694 Před 29 dny

      15 august na divse pan vavelo chhe