Khedut Mitra Gujarati
Khedut Mitra Gujarati
  • 132
  • 2 848 781
કપાસમાં દવા ક્યારે છાંટવી ? | કપાસમાં જીવાત ની ક્ષમ્ય માત્રા | કપાસ ની ખેતી | Haresh Bera
કપાસમાં દવા ક્યારે છાંટવી ? | કપાસમાં જીવાત ની ક્ષમ્ય માત્રા | કપાસ ની ખેતી | Haresh Bera
Khedut mitra gujarati
Haresh bera
your queries
કપાસમાં જીવાતની ક્ષમ્ય માત્રા
જીવાતની ક્ષમ્ય માત્રા
કપાસ ની ખેતી
કપાસની ખેતી
કપાસની ખેતી કેવી રીતે કરવી
કપાસની ખેતી વિશે માહિતી
કપાસની ખેતી ની માહિતી
કપાસની ખેતી કઈ રીતે કરવી
કપાસની આધુનિક ખેતી
cotton farming in gujarat
cotton cultivation in gujarat
cotton farming guide
castor farming
castor farming in gujarat
કપાસમાં દવા ક્યારે છાટવી
કપાસમાં દવા
કપાસમાં દવા આપવાની રીત
કપાસમાં દવા આપવાની પદ્ધતિ
કપાસમાં દવા ની ભલામણ
કપાસના દવાની માહિતી
કપાસની દવા
કપાસ અને દવા
કપાસમાં રાસાયણિક દવા
કપાસ અને રાસાયણિક દવા
કપાસમાં રાસાયણિક દવાની ભલામણ
કપાસની ખેતી પદ્ધતિ
કપાસની વૈજ્ઞાનિક ખેતી
કપાસની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ
Agriculture
Kheti
Khedut
કપાસમાં લીલી પોપટીની દવા
કપાસમાં થ્રીપ્સની દવા
કપાસમાં સફેદમાખીની દવા
કપાસમાં મોલોમશીની દવા
લીલી પોપટીની દવા
થ્રીપ્સની દવા
સફેદમાખીની દવા
મોલોમશીની દવા
લીલા તડતડીયાની દવા
Kapas ni dawa
Kapas ma dawa
Kapas ni dva
Kapas ma dva
Kapas ni dwa
Kapas ma dwa
Lili popati ni dawa
Safed makhi ni dawa
Molomasa ni dawa
Thrips ni dawa
Lili popati ni dava
Safed makhi ni dava
Molomasa ni dava
Thrips ni dava
#hareshbera #khedutmitragujarati #કપાસનીખેતી #kheti #agriculture #cottonfarming #કપાસ #cotton #khedut
zhlédnutí: 3 723

Video

પાયામાં કોઇ ખાતરો નાખેલા ના હોય તો ઉપરથી છાટવાના ખાતરોથી કામ ચાલે કે નહી ? | Haresh Bera
zhlédnutí 19KPřed dnem
પાયામાં કોઇ ખાતરો નાખેલા ના હોય તો ઉપરથી છાટવાના ખાતરોથી કામ ચાલે કે નહી ? | Haresh Bera Khedut mitra gujarati Haresh bera your queries પાયામાં ખાતર પાયાના ખાતર પાયાનુ ખાતર કઠોળની ખેતી સોયાબીન ની ખેતી મગફળી ની ખેતી એરંડા ની ખેતી કપાસની ખેતી બાગાયતી પાક શાકભાજી ની ખેતી Kapas ni kheti Utpadan vadharva Upaj vadharva Utpadn vdharva Upj vdharva Agriculture Cotton Cotton farming Cotton farming in guj...
ઝાડવા તો ખુબ મોટા થાય પણ ઉત્પાદન સાવ નબળુ | વૈજ્ઞાનિક કારણો અને ઉકેલ | Haresh Bera
zhlédnutí 4,1KPřed 14 dny
ઝાડવા તો ખુબ મોટા થાય પણ ઉત્પાદન સાવ નબળુ | વૈજ્ઞાનિક કારણો અને ઉકેલ | Haresh Bera નમસ્કાર દોસ્તો ઘણા બધા ખેડૂત મિત્રોને દર વર્ષે એક સમસ્યા જોવા મળે છે કે પોતાના પાકના જે છોડનો વૃદ્ધિ વિકાસ છે ખૂબ થાય છે ઝાડવા ખૂબ મોટા થાય છે પરંતુ વર્ષના અંતે જે એને વિઘે ઉત્પાદન મળવું જોઈએ તે નોંધપાત્ર ઉત્પાદન તેમને મળતું નથી તો આ માટેની જે વૈજ્ઞાનિક સમજણ છે તે આપણા વીડિયોમાં જોવા માટે પ્રયત્ન કરીશું અને આ ઉત્...
કપાસમાં દવાનો પેલો રાઉન્ડ કયારે મારવો ? | કપાસની ખેતી | cotton farming | Haresh Bera
zhlédnutí 14KPřed 21 dnem
કપાસમાં દવાનો પેલો રાઉન્ડ કયારે મારવો ? | કપાસની ખેતી | cotton farming | Haresh Bera Khedut mitra gujarati Haresh bera your queries કપાસ ની ખેતી કપાસની ખેતી કપાસની ખેતી કેવી રીતે કરવી કપાસની ખેતી વિશે માહિતી કપાસની ખેતી ની માહિતી કપાસની ખેતી કઈ રીતે કરવી કપાસની આધુનિક ખેતી cotton farming in gujarat cotton cultivation in gujarat cotton farming guide castor farming castor farming in gujarat કપાસમ...
90% ખેડૂતો નથી જાણતા કપાસમાં ખાતર નાખવાનો યોગ્ય સમય | કપાસની વૈજ્ઞાનિક ખેતી | Haresh Bera
zhlédnutí 21KPřed 28 dny
90% ખેડૂતો નથી જાણતા કપાસમાં ખાતર નાખવાનો યોગ્ય સમય | કપાસની વૈજ્ઞાનિક ખેતી | Haresh Bera Khedut mitra gujarati Haresh bera કપાસનુ ભુક્કા કાઢી નાખે એવું ઉત્પાદન લેવા ફોસ્ફરસ અને પોટાશ કેટલું અને ક્યારે આપવુ ? | કપાસની ખેતી👇 czcams.com/video/1gfjhNhBAvI/video.html કપાસમાં યુરિયા ખાતર આપવાની સચોટ પદ્ધતિ | કપાસની વૈજ્ઞાનિક ખેતી | Haresh Bera czcams.com/video/ilE_ByMeOOo/video.html માત્ર 4️⃣ કિલો ખ...
કપાસમાં પહેલેથી છેલ્લે સુધી કયા રાસાયણિક ખાતરો નાખવા અને ક્યારે નાખવા ❓| કપાસની ખેતી | Haresh Bera
zhlédnutí 17KPřed měsícem
કપાસમાં પહેલેથી છેલ્લે સુધી કયા રાસાયણિક ખાતરો નાખવા અને ક્યારે નાખવા ❓| કપાસની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ | Haresh Bera Khedut mitra gujarati Haresh bera કપાસનુ ભુક્કા કાઢી નાખે એવું ઉત્પાદન લેવા ફોસ્ફરસ અને પોટાશ કેટલું અને ક્યારે આપવુ ? | કપાસની ખેતી👇 czcams.com/video/1gfjhNhBAvI/video.html કપાસમાં યુરિયા ખાતર આપવાની સચોટ પદ્ધતિ | કપાસની વૈજ્ઞાનિક ખેતી | Haresh Bera czcams.com/video/ilE_ByMeOOo/v...
કયુ ખાતર નાખવાથી કપાસના જીંડવા મોટા લાડવા જેવડા થાય | કપાસની વૈજ્ઞાનિક ખેતી | Haresh Bera
zhlédnutí 13KPřed měsícem
કયુ ખાતર નાખવાથી કપાસના જીંડવા મોટા લાડવા જેવડા થાય | કપાસની વૈજ્ઞાનિક ખેતી | Haresh Bera Khedut mitra gujarati Haresh bera your queries કપાસ ની ખેતી કપાસની ખેતી કપાસની ખેતી કેવી રીતે કરવી કપાસની ખેતી વિશે માહિતી કપાસની ખેતી ની માહિતી કપાસની ખેતી કઈ રીતે કરવી કપાસની આધુનિક ખેતી કપાસ ની ઓર્ગેનિક ખેતી cotton farming in gujarat cotton cultivation in gujarat cotton farming guide કપાસની ખેતી પદ્ધતિ ...
ચાર પાંદડે કપાસ હોય અને લાલ થઇને બેસતો જાય તો શુ કરવુ ? | કપાસ ની ખેતી | Haresh Bera
zhlédnutí 47KPřed měsícem
ચાર પાંદડે કપાસ હોય અને લાલ થઇને બેસતો જાય તો શુ કરવુ ? | કપાસ ની ખેતી | Haresh Bera Khedut mitra gujarati Haresh bera your queries કપાસ ની ખેતી કપાસની ખેતી કપાસની ખેતી કેવી રીતે કરવી કપાસની ખેતી વિશે માહિતી કપાસની ખેતી ની માહિતી કપાસની ખેતી કઈ રીતે કરવી કપાસની આધુનિક ખેતી કપાસ ની ઓર્ગેનિક ખેતી cotton farming in gujarat cotton cultivation in gujarat cotton farming guide કપાસની ખેતી પદ્ધતિ કપાસન...
પોટાશ ખાતરથી રોગ જીવાત ઓછા આવવાનુ વૈજ્ઞાનિક કારણ | Potash fertilizer for plant | Haresh Bera
zhlédnutí 5KPřed měsícem
પોટાશ ખાતરથી રોગ જીવાત ઓછા આવવાનુ વૈજ્ઞાનિક કારણ | Potash fertilizer for plant | Haresh Bera Khedut mitra gujarati Haresh bera your queries કયું ખાતર વાપરવું? કયું ખાતર નાખવું? નાઇટ્રોજન ફોસ્ફરસ પોટેશિયમ પોટાશ એમઓપી ખાતર ની જાણકારી મ્યુરેટ ઓફ પોટાસ Agriculture Kheti Khedut Muriate of potash MOP fertilizer nitrogen phosphorus potassium ખેતીનુ વિજ્ઞાન વનસ્પતિનુ વિજ્ઞાન કપાસની ખેતી એરંડા ની ખેતી સ...
DAP અને NPK નો પાવર ડબલ | dap fertilizer | npk fertilizer | Haresh Bera
zhlédnutí 19KPřed měsícem
DAP અને NPK નો પાવર ડબલ | dap fertilizer | npk fertilizer | Haresh Bera Khedut mitra gujarati Haresh bera your queries ખાતર કયારે વાપરવું? ખાતર ક્યારે નાખવું? DAP ખાતર ની જાણકારી NPK ખાતર ની જાણકારી નાઇટ્રોજન ફોસ્ફરસ પોટેશિયમ પોટાશ ફોસ્ફરસ ખાતર ની જાણકારી ફોસ્ફરસ યુક્ત ખાતર ની જાણકારી UREA ખાતર ની જાણકારી Agriculture Kheti Khedut Muriate of potash Di-ammonium Phosphate nitrogen phosphorus potas...
ચાસમાં કપાસ કેવી રીતે વાવવો ? વચ્ચે કે સાઈડમાં ? | Haresh Bera
zhlédnutí 6KPřed měsícem
ચાસમાં કપાસ કેવી રીતે વાવવો ? વચ્ચે કે સાઈડમાં ? | Haresh Bera Khedut mitra gujarati Haresh bera કપાસનુ ભુક્કા કાઢી નાખે એવું ઉત્પાદન લેવા ફોસ્ફરસ અને પોટાશ કેટલું અને ક્યારે આપવુ ? | કપાસની ખેતી👇 czcams.com/video/1gfjhNhBAvI/video.html your queries કપાસ ક્યારે વાવવો? કપાસ વાવવાની પદ્ધતિ કપાસ કેવી રીતે વાવવો કપાસ વાવવાની સાચી રીત કપાસનું વાવેતર આગોતરા કપાસનું વાવેતર ઓરવેલા કપાસનું વાવેતર કપાસનુ...
કપાસ, સોયાબીન, મગફળી નુ ઉત્પાદન દોઢુ કે ડબલ | Haresh Bera
zhlédnutí 4KPřed měsícem
કપાસ, સોયાબીન, મગફળી નુ ઉત્પાદન દોઢુ કે ડબલ | Haresh Bera Khedut mitra gujarati Haresh bera your queries કપાસ ની ખેતી કપાસની ખેતી કપાસની ખેતી કેવી રીતે કરવી કપાસની ખેતી વિશે માહિતી કપાસની ખેતી ની માહિતી કપાસની ખેતી કઈ રીતે કરવી કપાસની આધુનિક ખેતી કપાસ ની ઓર્ગેનિક ખેતી cotton farming in gujarat cotton cultivation in gujarat cotton farming guide castor farming castor farming in gujarat કપાસની ખેત...
માત્ર 4️⃣ કિલો ખાતર | આખું વર્ષ કપાસ નહીં થાય લાલ | કપાસની ખેતી | Haresh Bera
zhlédnutí 56KPřed 2 měsíci
માત્ર 4️⃣ કિલો ખાતર | આખું વર્ષ કપાસ નહીં થાય લાલ | કપાસની ખેતી | Haresh Bera Khedut mitra gujarati Haresh bera કપાસનુ ભુક્કા કાઢી નાખે એવું ઉત્પાદન લેવા ફોસ્ફરસ અને પોટાશ કેટલું અને ક્યારે આપવુ ? | કપાસની ખેતી👇 czcams.com/video/1gfjhNhBAvI/video.html your queries કપાસ ની ખેતી કપાસની ખેતી કપાસની ખેતી કેવી રીતે કરવી કપાસની ખેતી વિશે માહિતી કપાસની ખેતી ની માહિતી કપાસની ખેતી કઈ રીતે કરવી કપાસની આધ...
કપાસમાં યુરિયા ખાતર આપવાની સચોટ પદ્ધતિ | કપાસની વૈજ્ઞાનિક ખેતી | Haresh Bera
zhlédnutí 110KPřed 2 měsíci
કપાસમાં યુરિયા ખાતર આપવાની સચોટ પદ્ધતિ | કપાસની વૈજ્ઞાનિક ખેતી | Haresh Bera Khedut mitra gujarati Haresh bera કપાસનુ ભુક્કા કાઢી નાખે એવું ઉત્પાદન લેવા ફોસ્ફરસ અને પોટાશ કેટલું અને ક્યારે આપવુ ? | કપાસની ખેતી👇 czcams.com/video/1gfjhNhBAvI/video.html your queries કપાસ ની ખેતી કપાસની ખેતી કપાસની ખેતી કેવી રીતે કરવી કપાસની ખેતી વિશે માહિતી કપાસની ખેતી ની માહિતી કપાસની ખેતી કઈ રીતે કરવી કપાસની આધુ...
કપાસનુ ભુક્કા કાઢી નાખે એવું ઉત્પાદન લેવા ફોસ્ફરસ અને પોટાશ કેટલું અને ક્યારે આપવુ ? | કપાસની ખેતી
zhlédnutí 42KPřed 2 měsíci
કપાસનુ ભુક્કા કાઢી નાખે એવું ઉત્પાદન લેવા ફોસ્ફરસ અને પોટાશ કેટલું અને ક્યારે આપવુ ? | કપાસની ખેતી| Haresh Bera Khedut mitra gujarati Haresh bera your queries કપાસ ની ખેતી કપાસની ખેતી કપાસની ખેતી કેવી રીતે કરવી કપાસની ખેતી વિશે માહિતી કપાસની ખેતી ની માહિતી કપાસની ખેતી કઈ રીતે કરવી કપાસની આધુનિક ખેતી કપાસ ની ઓર્ગેનિક ખેતી cotton farming in gujarat cotton cultivation in gujarat cotton farming gui...
કપાસનું સૌથી વધુ ઉત્પાદન લેનાર ગુજરાતનો નંબર 1 ખેડુત | એક વીઘા માં કેટલું ખાતર નાખે ? | Haresh Bera
zhlédnutí 12KPřed 3 měsíci
કપાસનું સૌથી વધુ ઉત્પાદન લેનાર ગુજરાતનો નંબર 1 ખેડુત | એક વીઘા માં કેટલું ખાતર નાખે ? | Haresh Bera
કપાસ બિયારણ પસંદગી 2024 | બિયારણ પસંદગીના ચાવીરૂપ મુદ્દાઓ | Haresh Bera
zhlédnutí 8KPřed 3 měsíci
કપાસ બિયારણ પસંદગી 2024 | બિયારણ પસંદગીના ચાવીરૂપ મુદ્દાઓ | Haresh Bera
સોયાબીનની ખેતી જમીનને બગાડી રહી છે | Continuous Soybean Lowering SOC | Haresh Bera
zhlédnutí 10KPřed 3 měsíci
સોયાબીનની ખેતી જમીનને બગાડી રહી છે | Continuous Soybean Lowering SOC | Haresh Bera
ઉનાળુ તલ, ઉનાળુ મગ વગેરેનું સારું ઉત્પાદન લેવા કયા પોષક તત્વની સૌથી વધુ જરૂર પડે
zhlédnutí 2,6KPřed 3 měsíci
ઉનાળુ તલ, ઉનાળુ મગ વગેરેનું સારું ઉત્પાદન લેવા કયા પોષક તત્વની સૌથી વધુ જરૂર પડે
થેલ્યુ મોઢે ખાતર નાખવા છતાં ઉત્પાદન કેમ વધતું નથી | Haresh Bera
zhlédnutí 2,7KPřed 3 měsíci
થેલ્યુ મોઢે ખાતર નાખવા છતાં ઉત્પાદન કેમ વધતું નથી | Haresh Bera
યુરિયા થોડા દિવસ કામ કરે અને ડીએપી તથા એનપીકે વધુ દિવસો સુધી કામ કરે આવુ કેમ? Haresh Bera
zhlédnutí 2,4KPřed 4 měsíci
યુરિયા થોડા દિવસ કામ કરે અને ડીએપી તથા એનપીકે વધુ દિવસો સુધી કામ કરે આવુ કેમ? Haresh Bera
યુરિયા ખાતર કેટલા દિવસ કામ કરે ? | Haresh Bera
zhlédnutí 30KPřed 4 měsíci
યુરિયા ખાતર કેટલા દિવસ કામ કરે ? | Haresh Bera
ખેતરના સેઢા પાળા ઉપર ખળ મારવાની દવા છાટવાથી ભયંકર નુકસાન | Haresh Bera
zhlédnutí 17KPřed 4 měsíci
ખેતરના સેઢા પાળા ઉપર ખળ મારવાની દવા છાટવાથી ભયંકર નુકસાન | Haresh Bera
ફોસ્ફરસ જમીનમાં કેટલું ચાલે તે જાણવુ ખેડુત મિત્રો માટે ખુબ જરુરી | Haresh Bera
zhlédnutí 3,7KPřed 4 měsíci
ફોસ્ફરસ જમીનમાં કેટલું ચાલે તે જાણવુ ખેડુત મિત્રો માટે ખુબ જરુરી | Haresh Bera
ખેતીમાં શેમ્પુનો ઉપયોગ | Use of shampoo in agriculture | Haresh Bera
zhlédnutí 13KPřed 4 měsíci
ખેતીમાં શેમ્પુનો ઉપયોગ | Use of shampoo in agriculture | Haresh Bera
કોઈ પણ પાકના તમામ રોગોની એક દવા એટલે 👉 ટ્રાઇકોડર્મા | Trichoderma viride |Trichoderma harzianum
zhlédnutí 7KPřed 5 měsíci
કોઈ પણ પાકના તમામ રોગોની એક દવા એટલે 👉 ટ્રાઇકોડર્મા | Trichoderma viride |Trichoderma harzianum
ટ્રાઇકોડર્મા એટલે શુ ? | ટ્રાઇકોડર્મા કેવી રીતે કામ કરે છે ? | Trichoderma viride |Trichoderma
zhlédnutí 3,6KPřed 5 měsíci
ટ્રાઇકોડર્મા એટલે શુ ? | ટ્રાઇકોડર્મા કેવી રીતે કામ કરે છે ? | Trichoderma viride |Trichoderma
1 વીઘાનો ખર્ચ માત્ર 200 રુપિયા | ખેડુતોને હજારોનો ફાયદો | Haresh Bera
zhlédnutí 40KPřed 5 měsíci
1 વીઘાનો ખર્ચ માત્ર 200 રુપિયા | ખેડુતોને હજારોનો ફાયદો | Haresh Bera
નિંદામણ ઊગે જ નહીં એના માટે કઈ દવા સારી ? | Pendimethalin 30% EC કે Pendimethalin 38.7% CS
zhlédnutí 5KPřed 5 měsíci
નિંદામણ ઊગે જ નહીં એના માટે કઈ દવા સારી ? | Pendimethalin 30% EC કે Pendimethalin 38.7% CS
ઉનાળુ તલમાં કઈ નિંદામણ નાશક દવાનો ઉપયોગ કરવો ? | પેન્ડીમીથાલિન 30% EC કે પેન્ડીમીથાલિન 38.7% CS
zhlédnutí 11KPřed 5 měsíci
ઉનાળુ તલમાં કઈ નિંદામણ નાશક દવાનો ઉપયોગ કરવો ? | પેન્ડીમીથાલિન 30% EC કે પેન્ડીમીથાલિન 38.7% CS

Komentáře

  • @MeetPatel-lb3yo
    @MeetPatel-lb3yo Před 36 minutami

    Mota bhai tamaro number apo apne thodi khetine lakshi vatu karsu

  • @KatariyaMukesh-ux3sd
    @KatariyaMukesh-ux3sd Před hodinou

    મગફળી મા કેટલુ આપવાનું

    • @khedutmitragujarati
      @khedutmitragujarati Před hodinou

      મગફળીના પાકના મૂળ ઉપર રાઇઝોબીયમ બેકટેરીયાની ગાંઠો થાય છે તેમાં રહેલા બેકટેરીયા હવાનો નાઈટ્રોજન સ્થિર કરી મગફળીના પાકને પૂરો પાડે છે એટલે જરૂરિયાત હોય તો જ નાઇટ્રોજનયુક્ત ખાતરો નાખો વધુ માહિતી માટે નીચે કિસાન કોલ સેન્ટર પર કોલ કરી શકો છો મગફળીમાં 10 - 15 કીલો નાખી શકો..પાંદડા ઉપર ના પડે તે જોવુ કિસાન કોલ સેન્ટર ટોલ ફ્રી નંબર ૧૫૫૧ (BSNL મોબાઈલ અને લેન્ડલાઈન પરથી) અન્ય મોબાઈલ માટે ૧૮૦૦-૧૮૦-૧૫૫૧ (ટોલ ફ્રી - વિના મૂલ્યે) (સવારે ૬-૦૦ થી રાત્રીના ૧૦-૦૦ કલાક સુધી વિના મૂલ્યે ફોન કરી કૃષિ વિષયક માર્ગદર્શન મેળવો.)

  • @dulabhaikachchhi6496
    @dulabhaikachchhi6496 Před 2 hodinami

    Pk nava video bataiye Khabar Rasiya Khatarnak

  • @dulabhaikachchhi6496
    @dulabhaikachchhi6496 Před 2 hodinami

    Thari man Ne poochh Maro Baap Kaun

  • @dulabhaikachchhi6496
    @dulabhaikachchhi6496 Před 2 hodinami

    Ammonia Ekkada Tamil Munda

  • @dulabhaikachchhi6496
    @dulabhaikachchhi6496 Před 2 hodinami

    Urea 360

  • @dulabhaikachchhi6496
    @dulabhaikachchhi6496 Před 2 hodinami

    Jay Jawan Jay Kisan

  • @ushabenisamaliya8745
    @ushabenisamaliya8745 Před 4 hodinami

    એમોનિયમ સલ્ફેટ ને એમ ઓપી અપાય

  • @MH-ci5nv
    @MH-ci5nv Před 4 hodinami

    કપાસ 1 મહિના નો થયો છે તેમાં યુરિયા + ઝીંક + ડીએપી આપી શકાય

  • @user-wq5hm3yu9w
    @user-wq5hm3yu9w Před 5 hodinami

    રાજકોટ મા મડી જછે

    • @khedutmitragujarati
      @khedutmitragujarati Před hodinou

      મડી જાય એગ્રોમાં તપાસ કરો. ઓર્ગેનિક દવાઓ રાખતા હોય ત્યાં ખાસ તપાસ કરો ઇફકો ખાતર ના ડેપો પર પણ મળી જાય સરદાર ખાતર ના ડેપો ઉપર પણ મળી જાય અને નેટસર્ફ નુ કામ કરતા મિત્રો પાસે પણ મળી જાય

  • @user-wq5hm3yu9w
    @user-wq5hm3yu9w Před 5 hodinami

    કયા મડછે

  • @Bhavin.b
    @Bhavin.b Před 7 hodinami

    અમારા ભાભા તો એક અને દવા વાપરતા ગેમેસન (ગેમેક્ષીન) પાવડર😂 ગમ્મે તે જીવાત હોય ખેતર છોડી ને ભાગવુ જ પડે અને ક્યારેક ક્યારેક સામે એવુ પાત્ર ઈયળ નુ આવી જાય તો સાવરણી લયને ભારે થી ભારે ઝેરી દવા છાંટતા અને અત્યારે કોરાજન,ઈમામેક્ટીન,ઈમીડાક્લોપ્રીડ જેવા હાઈપર ટેક્નિકલ હોવા છતાં ઈયળ 5 દીવસમા આવી જાય

  • @Bhavin.b
    @Bhavin.b Před 7 hodinami

    પોટાશ ખાતર પાણી માં ઓગળતુ જ નથી ગમ્મે તે કરો તો એનો ઉપયોગ સ્પ્રે ના માધ્યમથી કેવી રીતે કરવો

    • @khedutmitragujarati
      @khedutmitragujarati Před hodinou

      0 0 50 100% વોટર સોલ્યુબલ ખાતર આવે કિલો ના પેક માં તેનો ઉપયોગ કરી શકો

  • @Priyanshi-d2f
    @Priyanshi-d2f Před 8 hodinami

    ચીકુ ના ઝાડ નીચે ક્યા બેક્ટેરિયા નાખવા જોઈએ

    • @khedutmitragujarati
      @khedutmitragujarati Před hodinou

      નાઇટ્રોજન ફોસ્ફરસ પોટાશ ત્રણેયના

    • @Priyanshi-d2f
      @Priyanshi-d2f Před 42 minutami

      @@khedutmitragujarati આ કાં મલસે

  • @rameshkarangiya7748
    @rameshkarangiya7748 Před 9 hodinami

    30 divas no kapas thyo varsad na lidhe nindaman vadhi gyu ne sati pan nathi haliyu pan nindaman nasak dava mari chhe to have uriya aapu ke su

    • @khedutmitragujarati
      @khedutmitragujarati Před hodinou

      નિંદામણ નો નાશ થઈ જાય પછી આપો તો સારું

  • @rameshkarangiya7748
    @rameshkarangiya7748 Před 9 hodinami

    Tame khub saras mahiti aapo te badal all khedut no aabhar

  • @jayeshpatel9902
    @jayeshpatel9902 Před 10 hodinami

    👍👍👌👌

  • @chimanlsljobanputra4799
    @chimanlsljobanputra4799 Před 12 hodinami

    જંતુનાશક દવા ની સાથે મિક્સ કરી સકાય કે નહિ?

    • @khedutmitragujarati
      @khedutmitragujarati Před hodinou

      અનેક પ્રકારની દવાઓ આવે છે એટલે એગ્રો માં ખરીદી કરો ત્યારે પૂછીને ઉપયોગ કરો

  • @user-zl4dn8fk7i
    @user-zl4dn8fk7i Před 13 hodinami

    મારે કપાસ 35 દિવસ નો સે સાટી સકાય ભાઈ

  • @devdadilipsinh376
    @devdadilipsinh376 Před dnem

    મારો કપાસ 60દિવસ નો સે મે ઝીંક અને. યુરિયા ખાતર આપેલ છે

  • @merukhistariya1393

    સાહેબ એમોનીયા સલ્ફેટ ખાતર મગફળી માં નાખવાથી પાંદડા બળવાની તકલીફ થાય ?🙏🏵️🙏

    • @khedutmitragujarati
      @khedutmitragujarati Před dnem

      કોઇ પણ રાસાયણીક ખાતર પાંદડા ઉપર પડે અને ચોટેલુ રહે એટલે પાંદડા બળે

  • @zalalalshinh3296
    @zalalalshinh3296 Před dnem

    હુમીક કંઈ કંપની નું સારું આવે છે લીકવિડ

  • @MeramanLuva-kg3mz
    @MeramanLuva-kg3mz Před dnem

    ધન્યવાદ.સાહેબ.સરસ.માહિતી.આપી

  • @jorsangvaghela3777

    Humas vishe ak video banavo sir.

  • @weapshot8656
    @weapshot8656 Před dnem

    Apne 00-52-34 no spary kariye to phospers made chod ne

    • @khedutmitragujarati
      @khedutmitragujarati Před dnem

      00 52 34 માં 52% ફોસ્ફરસ અને 34% પોટાસ હોય

  • @user-ng1rg3us5o
    @user-ng1rg3us5o Před dnem

    મેગ્નેશિયમ સલ્ફેટ સાથે અપાય

    • @khedutmitragujarati
      @khedutmitragujarati Před dnem

      કોઈપણ રાસાયણિક ખાતર સાથે ના નાખી શકાય

  • @modhavadiyamenand
    @modhavadiyamenand Před dnem

    મારે મગફળી 30દિવસ ની થય છે તો 19.19.19 ખાતર મિક્સ મયકો નાયુત્રં સાથે સાગરિકા આપી શકાય

  • @jigneshchavda9887
    @jigneshchavda9887 Před dnem

    માઇક્રો રાજા ની કીમત જણાવો

    • @khedutmitragujarati
      @khedutmitragujarati Před dnem

      અલગ અલગ કંપની પ્રમાણે અલગ અલગ ભાવ હોય છે એગ્રો માં જઈને ભાવ જાણી શકો

  • @indianman3440
    @indianman3440 Před dnem

    Good morning 😊

  • @vinodsinhmakwana9029

    Sir zadpi kau khatar ogde dap ke npk ane ketlo samy kage ohadvama te janavo

    • @khedutmitragujarati
      @khedutmitragujarati Před dnem

      બન્ને ખાતરોની અંદર પાણીમાં દ્રાવ્ય ફોસ્ફરસ વહેલુ કામ કરે અને બાકી રહેલુ ફોસ્ફરસ આપણી જમીનમાં ફોસ્ફરસ ઓગાળનારા બેકટેરીયા અમુક પ્રકારની મીત્ર ફુગ અને બીજા મીત્ર બેકટેરીયાની હાજરી જમીનનુ પીએચ જેવી ઘણી બાબતો ઉપર આધાર રાખે દર વર્ષે જમીનમાં કોઇ ને કોઇ ઓર્ગેનીક અને બાયો મટીરીયલનો ઉપયોગ કરતો રહેવાથી રાસાયણીક ખાતરનો વધુ માત્રામાં ફાયદો જોવા મળે..આવો મારો જાત અનુભવ છે

  • @KhasiyaBharatsinh
    @KhasiyaBharatsinh Před 2 dny

    Jay mataji

  • @Amazinglifes88
    @Amazinglifes88 Před 2 dny

    મગફળી માં ફુલ ચાલુ છે ને વધુ વરસાદ થી પીળી પડી છે તો એમોનિયા આપીશકાય?

    • @khedutmitragujarati
      @khedutmitragujarati Před dnem

      મગફળી પીળી પડવાના ત્રણ કારણો છે.. 1 - લોહ તત્વની ઉણપ 2 - નાઇટ્રોજનની ઉણપ 3 - સલ્ફરની ઉણપ કોઇ જાણકારને બતાવો અને જે ઘટતુ હોય એ ઇલાજ કરો

  • @kripalsinhjadeja2038

    પાયામાં. ખાતર. નાખેલા. નથી. અત્યારે. કુયુ. આપવુ

    • @khedutmitragujarati
      @khedutmitragujarati Před dnem

      કયો પાક છે અને કેટલા દીવસનો છે એ જણાવો તો ખબર પડે

    • @kripalsinhjadeja2038
      @kripalsinhjadeja2038 Před dnem

      @@khedutmitragujarati કપાસ. 25દીવસ

  • @laxmansinhpargi9329

    Chandan ma upyog kari sakay k kem

    • @khedutmitragujarati
      @khedutmitragujarati Před dnem

      ઇફકો Call Center Toll Free No1800-103-5499 પર કોલ કરો

  • @laxmansinhpargi9329

    NenoDap uria mangochana ma kari sakay ke kem janavo.

  • @pandyahardik6292
    @pandyahardik6292 Před 2 dny

    સીતારામ હરેશભાઈ🙏 કપાસનો પાક દોઢ મહિનાનો થયો છે અને ખાતર વાવવું છે તો 12 - 32 - 16 અને મોરશીયું (એમોનિયમ સલ્ફેટ ) ખાતર મીક્ષ કરીને આપી શકાય ?

  • @krunalnvankar5203
    @krunalnvankar5203 Před 2 dny

    આખા ખેતર મા મગફળી પીળી પડી ગઈ છે એમોનિયમ સલ્ફેટ નખાય ?

    • @khedutmitragujarati
      @khedutmitragujarati Před dnem

      મગફળી પીળી પડવાના ત્રણ કારણો છે.. 1 - લોહ તત્વની ઉણપ 2 - નાઇટ્રોજનની ઉણપ 3 - સલ્ફરની ઉણપ કોઇ જાણકારને બતાવો અને જે ઘટતુ હોય એ ઇલાજ કરો

  • @kripalsinhjadeja2038

    પાયામાં. ખાતર નાખેલ નથી. તો. અત્યારે. કુયુ ખાતર. નાખાય

    • @khedutmitragujarati
      @khedutmitragujarati Před dnem

      કયો પાક છે અને કેટલા દીવસનો છે એ જણાવો તો ખબર પડે

  • @DineshSolanki-nu6rg

    જમીનમાં રાસાયણિક ખાતર વધુ આપવાથી જમીની ફળદ્રુપતા બગડી જાય છે તે પણ સમજવું.હુ મારા ખેતરમાં છાણીયું ખાતર,દિવેલી નો ખોળ કે જૈવિક ખાતર સિવાય રાસાયણિક ખાતર નો ઉપયોગ કરતો નથી હું પાક ને ખૂટતા પોષક તત્વો ને પાક ઉપર છોટી‌ ને પૂરા કરુ‌ છું.જમીન મજબૂત હશે તો પાક ઓટોમેટિક સારો થશે.

    • @khedutmitragujarati
      @khedutmitragujarati Před 2 dny

      ઓકે..આપના પોઝીટીવ અનુભવો ચેનલમાં શેર કરતા રહેશો...આભાર..🙏👍

  • @ghanshammakawana9706

    કપાસમાં થ્રીપ આઈ વિશે તો કઈ દવા છાંટવી જવાબ

    • @khedutmitragujarati
      @khedutmitragujarati Před 2 dny

      ફીપ્રોનિલ 40% + ઇમિડાક્લોપ્રીડ 40% નુ કોઇ પણ કંપનીનુ મીક્ષ કંટેન ટ્રાઇ કરો...અને ઉંચામાં ડેલીગેટ

  • @bhaveshbhaivekariya4369

    2020 013 che ke nhi

  • @Priyanshi-d2f
    @Priyanshi-d2f Před 4 dny

    ચીકુ ના ઝાડ નીચે જમીન પર નાખવુ હોય તો કેટલુ લેવુ પર છોડ

    • @khedutmitragujarati
      @khedutmitragujarati Před 2 dny

      ઘણી અલગ અલગ કંપનીના આવે છે..એટલે સ્વાભાવિક છે કે કંપની બદલે એટલે તેમાં કેટલુ માઇકોરાઇઝાનુ કલ્ચર છે તે પણ બદલી જાય એટલે જે કંપનીનુ માઇકોરાઇઝા ખરીદો તે પ્રમાણે ડોઝ નક્કી થાય...જયાથી ખરિદી કરો ત્યા પુરી માહીતિ લઇ લવી

  • @rathvapankaj5452
    @rathvapankaj5452 Před 4 dny

    હરેશ ભાઈ કોઈ પણ જંતુ નાશક સાથે છાટી સકાય તે જરૂર જણાવજો

    • @khedutmitragujarati
      @khedutmitragujarati Před 2 dny

      મોટા ભાગના જંતુનાશકો સાથે સુસંગતતા દર્શાવે છે..છતા એગ્રોએ ખરીદી કરો ત્યા પુછી લેવુ

  • @rathvapankaj5452
    @rathvapankaj5452 Před 4 dny

    હરેશ ભાઈ કોઈ પણ જંતુ નાશક સાથે છાટી સકાય તે જરૂર જણાવજો

  • @antalaantalakalpesh3995

    ખુબ સરસ

  • @zuzursinhjadeja2656

    વિઘે કેટલુ આપવુ

    • @khedutmitragujarati
      @khedutmitragujarati Před 2 dny

      દરેક પાકની જરુરીયાત પ્રમાણે અલગ માપ હોય...પણ સામાન્ય યુરીયા કરતા વધુ નાખવુ પડે

  • @Faridkhan-hz6wf
    @Faridkhan-hz6wf Před 4 dny

    Nabar. Moklo

    • @khedutmitragujarati
      @khedutmitragujarati Před 2 dny

      કોમેન્ટના માધ્યમથી જવાબ આપવા પ્રયત્ન કરીશુ..🙏

  • @anantgogari6094
    @anantgogari6094 Před 5 dny

    Thank you

  • @devenahir1334
    @devenahir1334 Před 5 dny

    Magfadi ma Payanu khatar n nakhel hoy to upar thi kiyare nakhi akiye

  • @ashokchaudhari5125
    @ashokchaudhari5125 Před 5 dny

    Jau,mataj