કપાસના પાકમાં પેહલો ડ્રોઝ કય દવાનો છંટકાવ કરવો | કપાસ માં કઈ દવા છાંટવી | kapas ni dava | કપાસ 2024

Sdílet
Vložit
  • čas přidán 27. 06. 2024
  • નમસ્કાર ખેડૂતો મીત્રો...
    આજના વિડિયો માં વાત કરીશું કપાસના પાકમાં પેહલો ડ્રોઝ કય દવાનો છંટકાવ કરવો.
    કપાસના પાકમાં પેહલો ડ્રોઝ મહત્વ નો ભાગ ભજવતો હોય છે.
    કપાસના પાકમાં સારી દવા નો છંટકાવ.
    કપાસના પાકમાં જીવાત નિયંત્રણ માટે ની દવા.
    કપાસના પાકમાં પ્લાટગ્રોથ રેગયુલેટર દવા નો છંટકાવ.
    કપાસના પાનને સ્વસ્થ બનાવે તેવી દવા.
    કપાસ ની નરવાય ની દવા.
    કપાસના પાકમાં બીજો ડ્રોઝ કય દવાનો.
    કપાસ બે ચાર પાનનો હોય ત્યારે આ દવાનો છંટકાવ કરવો.
    કપાસ કેટલાં દિવસ નો થાય ત્યારે દવા નો છંટકાવ કરવો.
    કપાસ મા કુણા પાન નીકળે તેવી દવા.
    કપાસમાં નવા પાન નીકળે તેવી દવા.
    કપાસના પાકની સંપૂર્ણ માહિતી આ વીડિયોમાં આપીશું.
    #કપાસની_ખેતી #kapas_ni_dava
    #SR_Junagadh_Kheti
    #Junagadh_Kheti
    #જુનાગઢ_ખેતી
    #કપાસ_ની_દવા
    #કપાસ_માં_ખાતર
    #કપાસ_માં_દવા
    #કપાસ_માં_નિંદામણ_નાશક_દવા
    #કપાસ_માં_કયું_ખાતર_નાખવું
    #કપાસમાં_પ્રથમ_દવા_કઈ_છાંટવી
    #કપાસ_માં_મીલીબગ_ની_દવા
    #કપાસમાં_કઈ_દવા_ચતાવી
    #કપાસ_માં_ક‌ઈ_દવાનો_ઉપયોગ_કરવો_જોઈએ
    #કપાસમાં_ફુટાવ_માટે_ની_દવા
    #કપાસ_માં_રીઝલ્ટ_આપતી_દવા
    Hello Farmer Friends...
    In today's video we will talk about the first dose of which drug to spray in the cotton crop.
    Pehlo droz plays an important part in cotton crop.
    Good drug spraying in cotton crop.
    A drug for pest control in cotton crops.
    Spraying of plant growth regulator drug in cotton crop.
    Cotton Leaf Rejuvenator.
    A medicine for cotton wool.
    Second dose of any drug in cotton crop.
    Spray this medicine when the cotton is two or four leaves.
    Spray the medicine when the cotton grows for how many days.
    A medicine to prevent leaf spotting in cotton.
    A drug that induces new leaves in cotton.
    We will give complete information about cotton crop in this video.
    Published by : SR Junagadh Kheti
    .
    Edit and video by : Sanjay Sabariya
    .
    Art & Design by : Sanjay Sabariya
    .
    music : CZcams No Copy Right Free
    .
    Voice : Sanjay Sabariya
    અમને એડ આપવા માટે:
    junagadhkheti@gmail.com
    For sponsor & Business :-
    junagadhkheti@gmail.com
    Facebook Page:
    JunagadhKhet...
    Facebook:
    / sanjaysabriya.sanjaysa...
    Instagram:
    / sanjay__sabariya
    COPYRIGHT DISCLAIMER - Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use.
    ધન્યવાદ....🙏 જુનાગઢ ખેતી 🙏
    thanks for watching this video
  • Věda a technologie

Komentáře • 29

  • @dipakkumarrathod889
    @dipakkumarrathod889 Před 28 dny +3

    કેટલા દિવસનો કપાસ થાય ત્યારે પ્રથમ spray કરી શકાય

  • @mahesh.sojitra.6981
    @mahesh.sojitra.6981 Před měsícem

    Very good

  • @nathabhai1455
    @nathabhai1455 Před 20 dny

    AMARE. 530..MAMLESE

  • @kismatbhaidholakiya2248

    ખેડુતનેગેરમારગેદોરવાનુબંઘકરોતમેટેકનીકલનુનામઆપોકંપનીજાહેરાતકરવાનુબંઘકરો

  • @kiritboraniya7534
    @kiritboraniya7534 Před měsícem +7

    પહેલો ડોઝ કેટલા દિવસે આપવો જોઇએ

    • @SRJunagadhKheti
      @SRJunagadhKheti  Před měsícem +3

      6/8 પાન નો થાય ત્યારે જીવાતો નો ઉપદ્રવ હોય ત્યારે કરવો... ધન્યવાદ

    • @parsottambhaikhoyani4879
      @parsottambhaikhoyani4879 Před 28 dny

      તું નાખી.દે બાકી કપાસના ના.ખેડૂત ને.ખબર.છે બેટા આવી પડયો છે નકામીનો

  • @gudliyamunesh2830
    @gudliyamunesh2830 Před měsícem +1

    પેલા ડોઝમાં યુપીએલ ની

  • @kiritboraniya7534
    @kiritboraniya7534 Před měsícem +1

    અનમોલ ની જગ્યાએ હ્યુમિક આપી શકાય?

    • @SRJunagadhKheti
      @SRJunagadhKheti  Před měsícem

      હા આપી શકાય છે.... ધન્યવાદ

  • @user-op8ip4qm4f
    @user-op8ip4qm4f Před 9 dny

    Ok

  • @user-wq5hm3yu9w
    @user-wq5hm3yu9w Před 17 dny

    જો તમે આવીને એકવાર માહીતી આપો

  • @vamjaravi6400
    @vamjaravi6400 Před 29 dny +2

    400 ma to sir agro vala ne pan nathi avtu

  • @bahadurbhairajpari7826

    મોનો સસતૃ આપી વિકાસની દવાબઠકાવોછૌ😂

  • @gudliyamunesh2830
    @gudliyamunesh2830 Před měsícem +1

    યુપીએલ ની મોનોકોટો અને લેનસર ગોલ્ડ

  • @naranbhaiborsaniya517
    @naranbhaiborsaniya517 Před 11 dny

    ફોસકીલ ની જાહેરાત કરી ને તમને કેટલુ કમીશન મળે છે?

  • @user-wq5hm3yu9w
    @user-wq5hm3yu9w Před 17 dny

    ડોજ તો આપી પણ ગેરંટી છે

  • @user-wq5hm3yu9w
    @user-wq5hm3yu9w Před 17 dny

    કયા મડછે

  • @user-wq5hm3yu9w
    @user-wq5hm3yu9w Před 17 dny

    સુ છાટવુ ને છુ ન છાટવુ

  • @kiritboraniya7534
    @kiritboraniya7534 Před měsícem +1

    19-19-19 ખાતરનો ભાવ શું છે.

    • @SRJunagadhKheti
      @SRJunagadhKheti  Před měsícem

      અલગ અલગ ભાવ હોય છે.... તમારા નજીકના એગ્રોગેટર ની મુલાકાત લો... ધન્યવાદ

    • @Divyeshstudy
      @Divyeshstudy Před 27 dny

      19_19_19_ખાતરનોભાવશુછૈ

  • @chauhanpankaj9821
    @chauhanpankaj9821 Před 21 dnem

    UPL phoskil 450 ma to agro vala ne pan nathi avtu tame anmol kyo so to teno bhav tame Kem 500 thi 550 kidho bhav ni vat video ma no karo to sale