MARE LEVU SAIYAM | MUNI HEMRATNA VIJAY | AKASH MEHTA | ABHAY ANGAAR UTSAV | JAIN DIKSHA SONG

Sdílet
Vložit
  • čas přidán 30. 12. 2023
  • MARE LEVU SAIYAM | મુનિ હેમરત્ન વિજય મ.સા.| Akash Mehta | ABHAY ANGAAR UTSAV
    સ્વાર્થી આ સંસારમાં નિસ્વાર્થ ગુરુ મળ્યા તમને
    અભય અણગાર બન્યા નાચી ઝૂમ્યા નિજ આનંદે
    નિસ્પૃહ જીવન જીવો પંચ મહાવ્રત ધારી તમે
    ધર્મ સમજી ચાલ્યા તમે મળી તમને સાચી દિશા
    પ્રભુમાં અંકિત થવા ગુરુ તુજ હૃદયે વસ્યા
    Song Name: મારે લેવું સંયમ
    Lyrics : મુનિ હેમરત્ન વિજય
    Music Composer : Akash Mehta (Surat)
    Singer : Akash Mehta (Surat)
    Flutist : Om Patel
    Photography:- Nirajsoni Cinematography
    Special Thanks : Ankit Shah/DharmDisha
    A Song dedicated to
    પૂજ્ય સાધ્વીજી શ્રી નિસ્પૃહ પૂર્ણા શ્રીજી મ.સા.
    પૂજ્ય સાધ્વીજી શ્રી નિસ્વાર્થ પૂર્ણા શ્રીજી મ.સા.
    હું તો નૃત્ય કરું મન મુકી
    ભાન ભૂલીને આજે
    મળ્યો છે મને મુક્તિનો પથ
    ભવરણ તરવા કાજે
    મારે થાવું છે અભયમ્..
    સંયમ સંયમ મારે લેવું સંયમ...
    દર દર ભટક્યો રખડ્યો રઝડ્યો
    ના મળ્યું મને સાચું શરણમ્
    નિરખ્યો તુજને જ્યારે અર્હમ્
    દીલડું આ ડોલે બોલે આ મન
    બનવું છે હવે શ્રમણમ્..
    સંયમ સંયમ મારે લેવું સંયમ...
    આતમ મારો તરસ્યો તરસ્યો
    જ્યારે જિનવાણી ને ફરસ્યો
    શીતલતા આ કેવી વ્યાપી
    ધ્રુજ્યો મારો આતમ પાપી
    તરસું હવે લેવા સંયમ..
    સંયમ સંયમ મારે લેવું સંયમ...
    (DHUN)
    બનવું છે મારે અણગારી
    સજી સંયમનો સાંજ
    બનવું છે મારે વિતરાગી
    કરી રાગનો ત્યાગ
    સંયમ સંયમ મારે લેવું સંયમ...

Komentáře • 2