GURUWAR MARA PARBHUWAR JEVA | SANI SHAH |

Sdílet
Vložit
  • čas přidán 29. 08. 2024
  • पूर्वभारत कल्याणक भूमि तीर्थोद्धारक परम पूज्य आचार्य देव श्रीमद् विजय मुक्तिप्रभ सूरीश्वरजी महाराजा को भारत के पूर्व प्रान्त के 36 जैन संघ द्वारा सामुहिक रूप से
    "पूर्वभारत कल्याणक भूमि तीर्थोद्धारक"
    पद से अभिवादन आज से 16 वर्ष पूर्व कीया गया था ।
    इस अवसर पर आज प्रस्तुत है यह गुरुभक्ति पद ।
    SONG: Guruwar Prabhuwar Jeva
    Lyrics: Mahardhi
    Voice: Sani Shah
    Creation: Shankheswar Studio
    Arrangments: Dharm Dhoon
    Courtesy : Nandprabha Parivar
    Music arrangement: Hardik Prasad
    Chorus: Vivek and Rahul
    Vocal recording: Creatika 2.0 by Dharav Patel
    Lyrics
    ધીરતાની છે એ છબી
    ગંભીરતાના ધણી
    વીરતા જગાડે ગુરુ
    શાસનના છે એ મણી
    છે મારા સદ્ગુરુ
    ગુરુવર મારા પ્રભુવર જેવા
    દીઠાં ન કોઈ જગમાં એવા
    સિંહપુરુષ સૂરિવર
    વક્તાઓમાં ધુરંધર
    પ્રખર પ્રભાવક ગુરુ
    નિઃસ્પૃહતાના શિખર
    છે મારા સદ્ગુરુ
    ગુરુવર મારા પ્રભુવર જેવા
    દીઠાં ન કોઈ જગમાં એવા
    મારા ગુરુનો મહિમા મોટો
    જોટો જેનો જડે નહિ
    ભક્તિ કરું હું ગુરુની સાચી
    ભવનો ફેરો ટકે નહિ
    દુર્ગમ દરિચા વાટે ગુરુ
    દીવાદાંડી સમાન છે
    ચિદાનંદની મસ્તીમાં તો
    લાગે એ ભગવાન છે
    ગુરુના ચરણોમાં તીરથ છે
    ગુરુના ચરણે ૨હેવું છે
    ગુરુ અવિરત ગંગા છે
    ને એ ગંગામાં વહેવું છે
    ગુરુના નામમાં મુક્તિ છે
    ને ગુરુના નામમાં શક્તિ છે
    ગુરુની ઊંચી મહર્ઘિ છે
    ગુરુ પ્રશમની મુર્તિ છે
    ગુરુવર મારા પ્રભુવર જેવા
    દીઠાં ન કોઈ જગમાં એવા
    #dharm_dhoon #guruvar_prabhuvar_jeva #Jainsong #Jainmusic #Jaintirthankar #Music_of_jainism #Spread_jainism
    #Spread_jainism_24#World_of_jainis #Jainvideos #Jainlyrics #Jainworld #Jaindharam. #Jain_stuti_stavan #Jainstavan #Jainphotos #Jainpics #Jinsashan #Viral #Jainstatus #Voice_of_jains #Music_of_jains #Jainbhajan#Jainbhakti
    #Jainmedia #jainism
    #Jainsite #Jainhistory

Komentáře • 28