Netajina Chashmaમાં Chaitar Vasavaએ કહ્યું Schoolમાં શિક્ષક નથી Devanshi Joshiએ કહ્યું ચાલો બતાવો!

Sdílet
Vložit
  • čas přidán 4. 02. 2023
  • For Advertisement contact on - ads@jamawat.com
    અમારા સોશિયલ મીડિયાના સરનામા આ રહ્યા -
    twitter - / jamawat3
    facebook - / jamawatbydev. .
    instagram - / jamawat3
    website - www.jamawat.com/
    #devanshijoshi #devanshijoshilive #jamawat #gujaratelection2022 #gujaratpolitics #AAP #BJP #Congress #chaitarvasava #tokarva #dediapada #gujarat #adivasi #tribal #tribalarea #school #netajinachasma

Komentáře • 845

  • @chetanvyas5809
    @chetanvyas5809 Před 9 měsíci +28

    ખુબજ સુંદર દેવાશી બહેન જોષી તમે એક બ્રાહ્મણ છો જેને જાતિવાદ થી ઉપર થઈ અને ૧૮ વર્ણ ને ધ્યાને લઈ સત્ય પ્રકાશીત કરે છે

  • @ankurgems9719
    @ankurgems9719 Před 3 měsíci +29

    વાહ ચૈતરભાઈ પોતાના વિસ્તાર ની આટલી બધી માહિતી .તેના માટેના ઉપાય બધી માહિતી છે ,વાહ આવા M.L.A હોવા જોઈએ ❤

  • @Bkprmr745
    @Bkprmr745 Před rokem +58

    સાચે આ પૂરું વિડિયો જોઈ ને આંખ માં આંસુ આવી જાય છે. દેવાંશી બેન 🙏 ચૈતરભાઈ તમે લોકો માટે સારું કામ કરો એવી આશા રાખીએ છીએ.❤️🙏🙏

  • @mansukhhirapara5571
    @mansukhhirapara5571 Před rokem +226

    ખુબ ખુબ અભિનંદન દેવાંશી બેન તમે અને ચૈતર ભાઈ એ આદિવાસી વિસ્તારમાં સારૂં કામ કર્યું ભારત માતા કી જય

  • @sandipvasava5263
    @sandipvasava5263 Před rokem +288

    આવી સ્ટોરીઓ કરવા બદલ જમાવટની ટીમને ખૂબ ખૂબ અભિનંદન.

    • @Nature-Lover5788
      @Nature-Lover5788 Před rokem +2

      Aa story nathi Khali dekhado karyo madam e

    • @Nature-Lover5788
      @Nature-Lover5788 Před rokem

      Jetla tane aap ne congress e aap enathi vadhare

    • @rtw....2208
      @rtw....2208 Před rokem +4

      Ala aa hachu che hu Dediyapada ma rahu chu...

    • @THEBANDUNIVERSE_12
      @THEBANDUNIVERSE_12 Před rokem

      @@Nature-Lover5788 ચાલ અવે નીકળ ચમચા તારી બુધ્ધિ તારા પાસે રાખ બીજેપી એ કશું વિકાસ નથી કર્યો અને બીજેપી ની હકીકત બતાવે છે એટલે તને ચચરે છે 😂😅

    • @dontgiveup8122
      @dontgiveup8122 Před rokem +7

      @@Nature-Lover5788 દેખાડો નથી ભાઈ.. સાચું છે.. City માં રહી એક રૂમમાં ભરાઈને મોબાઈલમાં જોઈ રહેવાથી ખબર ના પડે.. બહાર ગામડા એરિયામાં જાવ તો ખબર પડે શું હાલત છે...

  • @mahmadsida6783
    @mahmadsida6783 Před rokem +79

    ધન્યવાદ છે દેવાંશી બેન તમને અને આમ આદમી પાર્ટી નાં MLA ને

  • @vilasrathva
    @vilasrathva Před rokem +440

    ગુજરાતના દરેક જિલ્લામાં આવાં Mla હોવું જોઈએ. જય જોહાર 🏹🙏🏻

    • @Nature-Lover5788
      @Nature-Lover5788 Před rokem +7

      Badha aana karta sara che.....cameraman lay ne aa reporting nahi dekhado j kare che.

    • @krunalrathva5447
      @krunalrathva5447 Před rokem +8

      @@Nature-Lover5788 kon che a ke bhai name ke chal joi laye kon sara che

    • @Nature-Lover5788
      @Nature-Lover5788 Před rokem +1

      @@krunalrathva5447 badha j Kam karvu pade e kare baki badha j politics kare..chaitar vasava aa rite politics kare baki Kai nahi...e Enu Kam kare

    • @sandyvasava9952
      @sandyvasava9952 Před rokem +2

      👍

    • @krunalrathva5447
      @krunalrathva5447 Před rokem

      @@Nature-Lover5788 kam kare che bhadha aj Kem famous thayo bhai

  • @dipak2413
    @dipak2413 Před rokem +29

    દેવાંશી મેમ મને "ભારત એક નયિ સોચ" ના પલ્લવી મેમ ની હમેશાં યાદ અપાવે છે એકદમ બેધડક અને બેખોફ...ખૂબ અભિનંદન મેમ..નીડર પત્રકારત્વ માટે 👏👏🏻

  • @rabariramabhairabariramabh7666
    @rabariramabhairabariramabh7666 Před 8 měsíci +15

    ખુબ ખુબ અભિનંદન પ્શ્રી મતી દેવાંશીબેન સાહેબ તેમજ શ્રી ચૈતરભાઈ સાહેબ ખરેખર આવા ધારાસભ્ય જોઈએ ધન્યવાદ 🙏👍👌

  • @gordhanbhaimalubhai2193
    @gordhanbhaimalubhai2193 Před rokem +68

    જોરદાર ધારા સભ્ય સાહેબ ને દેવાંશી બેન તમારો ખુબ ખુબ આભાર

  • @VineshvineshvineshVineshvinesh

    ચેતર ભાઈ તમારા જેવા નેતા ની જરૂર છે આદિવાસી સમાજમાં તમામ ગુજરાતમાં આવા અમારા ફતેપુરા તાલુકામાં દાહોદ જિલ્લામાં પણ આવા બધા નેતાઓની જરૂર છે આદિવાસી નેતા મસીહા ની જરૂર છે અમુક નેતાઓ સરકારના ગુલામછે

    • @amitmandod941
      @amitmandod941 Před rokem

      Dahod ma aamna jeva koi neta malche to kaik tha che

  • @rameshvasava2604
    @rameshvasava2604 Před rokem +26

    દેવાંશી દીદી અમારા વિસ્તારમાં આવીને સરકાર ને વિકાસ દેખાડવા માટે ખુબ ખુબ ધન્યવાદ આ વિડીયો જોયા પછી સરકાર આંખ ખુલશે કેમ?

  • @hitentadvi814
    @hitentadvi814 Před rokem +12

    ખૂબ જ વખાણવાલાયક કાર્ય દેવાંશીબેન.. આભાર🙏🏻
    વિકાસનો અસલી ચહેરો દેખાડવા બદલ
    આવું તો અંબાજી થી ઉમરગામ સુધીના આખા પૂર્વ પટ્ટીમાં છે.

  • @ajvasava6835
    @ajvasava6835 Před rokem +21

    ખુબ ખુબ ધન્યવાદ બેન જે તમે આદિવાસી ના પ્રશ્નો ને દુનિયાની સમક્ષ લાવા બદલ તમરો અને તમારી ટીમ નો ખૂબ ખૂબ આભાર..

  • @kalubhaimalivad9192
    @kalubhaimalivad9192 Před rokem +18

    ચૈતરભાઈ માહીતી આપવા ખુબ ખુબ અભિનંદન.ચેતરભાઈ આવાજ ઉઠાવો તેવી આશા વ્યક્ત કરી એ તેવી શુભેચ્છા.
    જય જોહર
    જય હિન્દ

  • @savitapatel6680
    @savitapatel6680 Před rokem +41

    વાહ બેન ખુબ ખુબ આભાર આદિવાસી વિસ્તાર ની હાલત જાણવા બદલ 👌👌

  • @bharatbambhaniya2206
    @bharatbambhaniya2206 Před rokem +16

    દેવાંશીબેન નુ કામ જોરદાર ઝીરો ગ્રાઉન્ડ રિપોર્ટ.
    આ છે મોડલ ગુજરાત?
    મોડલ ગુજરાત એટલે માત્ર ને માત્ર અમદાવાદ.

  • @R..M..MANDOD
    @R..M..MANDOD Před rokem +10

    ખુબ ખુબ અભીનંદન દૅવાનષીબેન ચેતર વસાવા આવા કામો કરતા રહેજો જય જોહાર જય આદિવાસી 🙏🙏

  • @sheelarathva6976
    @sheelarathva6976 Před rokem +57

    અંબાજી થી વલસાડ સુધી આવી જ હાલત છે નમન છે ચૈતરભાઇ અને દેવાંશીબેન તમને 👍🏻

    • @Nature-Lover5788
      @Nature-Lover5788 Před rokem

      Daxin gujarat ma to saru che...

    • @478patel
      @478patel Před 3 měsíci

      ​@@Nature-Lover5788 દક્ષિણ ગુજરાત માં આદીવાસીઓને દયનીય સ્થિતિ માં મૂકી રહ્યા છે.. આદિવાસીઓ ની જમીનો,મિલકતો પર બિન આદિવાસીઓ કબ્જો જમાવી રહ્યા છે.

  • @studywithsailabsumra1964
    @studywithsailabsumra1964 Před rokem +13

    દૃશ્ય એક પણ મૂળ સાથે જોડાયેલા બે મહાન અને પોતાના કામ પ્રત્યે સમર્પિત દેવાંશી બેન અને ધારાસભ્ય

  • @KSKVASAVA
    @KSKVASAVA Před rokem +26

    Reality of Tribal area in Gujarat. Thanks to Jamavat for reporting

  • @hiteshtadvi6165
    @hiteshtadvi6165 Před rokem +51

    જય આદિવાસી જય જોહર ચૈતર ભાઈ ખૂબ સરસ દેવાંશી બેન તમે આદિવાસી વિસ્તારમાં મુલાકાત લેવા બદલ આભાર દૈવાશી બેન

  • @Kalpeshvasava586
    @Kalpeshvasava586 Před rokem +55

    ખૂબ સરસ દેવાંશી બેન તમારા જેવા પત્રકાર અમારા આદિવાસી વિસ્તારમાં આવી ને વિકાસ કેવો છે ને કેવો નથી એ બતાવ્યું 🙏

  • @kismatthakare9255
    @kismatthakare9255 Před rokem +13

    દેવાંસીબેન તમને પણ ખુબ ખુબ આભાર આદિવાસી સમાજ માટે કામ કરો છો

  • @h.b.vaghelbhoya9375
    @h.b.vaghelbhoya9375 Před rokem +21

    આવાં MLA હસે તો ગામડાઓનો વિકાસ થશે.. બાકી શહેરનો વિકાસ તો થતો જ રહશે..

  • @patelsanjaykumar6539
    @patelsanjaykumar6539 Před rokem +15

    ધારાસભ્ય આવા હોવા જોઈએ.

  • @namartatadvi6209
    @namartatadvi6209 Před rokem +11

    ધન્યવાદ દેવાંશિબેન-આદિવાસી નો અવાજ માટે

  • @yogeshchaudhari9986
    @yogeshchaudhari9986 Před rokem +13

    ચૈતરભાઈ વસાવા સાહેબ તુમ આગે બડો હમ તુમ્હારે સાથ હૈ 🙏🙏

  • @thepowerofknowledge1322
    @thepowerofknowledge1322 Před rokem +9

    Real facts બતાવવા ખુબ ખુબ આભાર જે લોકોએ ખોબે ખોબે મત આપ્યા છે એમને ખબર પડે કે જો એ લોકો આવામાં રહેતા હોય તો જ ખબર પડે કે કઈ સરકાર આવી જોવે 👍👍👍

  • @prakashbhilofficial2021
    @prakashbhilofficial2021 Před rokem +11

    એક આદિવાસી ધારાસભ્ય તરીકે ગર્વ છે અમને

  • @vishalsangada8973
    @vishalsangada8973 Před rokem +54

    ખુબ જ સારુ કામ રહયા છો તમે બંને યુવા
    આવી જ રીતે કામ કરતા રહો અમે તમારી સાથે છીએ🙏🏻

  • @vivekpatel8159
    @vivekpatel8159 Před rokem +11

    ગુજરાત ની શિક્ષણ વ્યવસ્થા ની પરિસ્થિતિ ખૂબ દયનીય છે.

  • @Satyamev39
    @Satyamev39 Před rokem +26

    એક્ટિવા ઉપર વિશ્વ મા પહેલો.. ઇન્ટરવ્યૂ હસે... દેવાંશી મેડમ...🙏👌 ખૂબ ખૂબ અભિનંદન

  • @Viraj_Patel_Official
    @Viraj_Patel_Official Před rokem +44

    અંતરિયાળ વિસ્તારમાં શિક્ષણનો ઉજાસ ફેલાવતા શિક્ષીકા બેનનો ખુબ ખુબ આભાર 👏

  • @rameshbhaigodha9346
    @rameshbhaigodha9346 Před rokem +10

    સત્ય હકીકત બતાવવા બદલ અભિનંદન

  • @gujaratibabu8697
    @gujaratibabu8697 Před rokem +18

    ખુબ ખુબ અભિનંદન દેવાંશીબેન તમે સો વર્ષ કરતાં વધારે જીવો એવી પ્રાર્થના કરું છુ! અમારા MLA ચૈતરભાઈ વસાવા શિક્ષણ વિભાગે કામ કરી રહ્યાં છીએ જે બાળકને યોગ્ય શિક્ષણ મળે તે હેતુથી સરકાર પ્રયત્ન કરે તેવી વિનંતી?આભાર દેવાંશી બેન

    • @virensavani4948
      @virensavani4948 Před rokem

      Devanshi ben ne nokar ni jarur 6 tare javu hoy to

    • @arjunbaria5641
      @arjunbaria5641 Před rokem +1

      દેવાંશી બેન હમારા પંચમહાલ જિલ્લામાં પણ એવો અને સ્કૂલોની મુલાકાત લો

  • @bhivapurkarvijay3602
    @bhivapurkarvijay3602 Před rokem +7

    દેવાંશી બેન નો ખુબ ખુબ આભાર જમાવટ નાં માધ્યમ થી
    છેવાડા નાં માણસની વેદના સમજી, સરકાર સુધી ગુજરાત મોડલ સત્ય વાત ને બતાવે છે
    એક નીડર પત્ર કારિતા
    અને ચેતર વસાવા ને તો ખૂબ સરસ કામગીરી કરી રહહ્યાં છે
    આદિવાસી સમાજ નો મહાનાયક છે
    ચેતર ભાઈ ♥️✌️

  • @jamsingrathwa8680
    @jamsingrathwa8680 Před rokem +8

    Best mla very good ચૈતરભાઇ આદિવાસીઓના પ્રશ્નો ને ઉજાગર કરવા બદલ આભાર આદિવાસીઓના ઉત્થાન માટે શિક્ષણ ખુબજ જરૂરી જો 100%શિષણ થાય અને આવા.ધારાસભ્યો આગળ આવે તો આદિવાસી વિકાસ પામી સકે🙏🙏🙏

  • @Rajendrakumar-nw5hp
    @Rajendrakumar-nw5hp Před rokem +12

    બેન આજ હાલત છે ડાંગ અને વલસાડ માં પણ આવો કોઈ વાર...🙏

  • @dineshkotarvadiya3890
    @dineshkotarvadiya3890 Před rokem +7

    કમ નસીબી છે....! આપણાં દેશમાં આજે પણ...ખૂબ દુઃખ થયું આ બધું નજરે જોયા પશી...?

  • @Ncap_Story-voice_2039
    @Ncap_Story-voice_2039 Před rokem +4

    ખુબ ખુબ અભિનંદન દેવાંશી બેન તમને અને તમારી ટીમ ને,અને આમ આદમી પાર્ટીના MLA ચૈતર ભાઇ વસાવા ને👍

  • @rathvanarendrabhai6099
    @rathvanarendrabhai6099 Před rokem +6

    આદિવાસી ચૈતર ભાઈ તમને ખુબ ખુબ અભિનંદન 🙏🙏🙏🙏

  • @aap.ki.jay.muldarm.ki.j
    @aap.ki.jay.muldarm.ki.j Před rokem +5

    जोहार जय सेवा जय आदिवासी धन्यवाद पत्रकार मॅडम

  • @brahma_reading_zone
    @brahma_reading_zone Před rokem +26

    One of the best episode.. jamawat🥰🔥🔥

  • @mahendrasinhdamor6206
    @mahendrasinhdamor6206 Před rokem +13

    Powerful mla and Powerful press reporter....

  • @mehulravaldev111
    @mehulravaldev111 Před rokem +10

    આવા વિસ્તાર માં જ્યાં સુધી શિક્ષણ નય પોહચે ત્યાં સુધી દેશ માં વિકાસ ન થઈ શકે.
    સ્કૂલો માં સુધારો કરો

  • @bhaveshparekh674
    @bhaveshparekh674 Před rokem +4

    સલામ છે તમારા વિચાર ને .જય ક્રાંતિકારી

  • @AG-bj8jy
    @AG-bj8jy Před rokem +5

    જય જોહાર 🙏🏻
    બહેન તમે આદિવાસી સમાજ ને સપોર્ટ કરો છો એ બદલ તમારો આભાર.

  • @vitthalbhairathva4809
    @vitthalbhairathva4809 Před rokem +21

    વાહ, આવા MLA હોવા જોઈએ

  • @hitashrathwa5702
    @hitashrathwa5702 Před rokem +25

    ચૈતરભાઈ એક ઈમાનદાર માનસછે આગળ વધો જય જોહાર જય આદીવાસી

    • @xyzxyzxyz3
      @xyzxyzxyz3 Před rokem +2

      હા ભાઈ ખુબ ઈમાનદાર છે કે એની સ્કૂટર પરથી ખબર પડે છે નંબર પ્લેટ નથી 😂

    • @prakashbhai8031
      @prakashbhai8031 Před rokem

      ​@@xyzxyzxyz3 નંબર પ્લેટ હોવી જ ઈમાનદારી નું સર્ટિફિકેટ છે!

    • @vsvtushar6950
      @vsvtushar6950 Před 9 měsíci

      ભાઈ તારા પાસે સુ પ્રૂફ છે ?

  • @SANJAYKUMAR-gs4lv
    @SANJAYKUMAR-gs4lv Před rokem +11

    મેડમ દાહોદ માં પણ કોઈ ધારાસભ્ય ની મુલાકાત લો અને આજુબાજુ ની પ્રાથમિક શાળાઓ ની મુલાકાત લો અહીંયા ની પણ પરિસ્થિતિ આવીજ છે.

  • @sandyvasava3623
    @sandyvasava3623 Před rokem +13

    જય આદિવાસી જય જોહર 🏹🏹🏹💪
    આને MLA કહેવાય ....
    156 ગણપત ભાઈ જોઈ લેજો હા....
    બાઈક પર ફરી જુઓ પોલીસ વગર.....
    દેવાંશી બેન તમારો ખુબ ખુબ આભાર.....🙏
    જય આદિવાસી જય જોહર 🏹🏹🏹💪

  • @jaypalsarvaiya1689
    @jaypalsarvaiya1689 Před rokem +11

    Great work by zamawat tim & great gesture by chaitar vachava sir...🙏💐

  • @bhilvlogs
    @bhilvlogs Před rokem +27

    Wow proud of you devanshi mem and chaitar Vasava sir 🙏❤️

  • @vasavajd
    @vasavajd Před rokem +3

    Jay johar chaitr bhai and devanshi Ben 👍 good work

  • @Madan_Chaudharyy
    @Madan_Chaudharyy Před rokem +5

    पहली बार हम देख रहै है की 1 विधायक एक्टीवा से एक पत्रकार को स्कूल दिखाने जा रहे है❤‍🩹

  • @rabariramabhairabariramabh7666
    @rabariramabhairabariramabh7666 Před 8 měsíci +8

    ખરેખર શ્રી ચૈતરભાઈ સાહેબને વંદન લાખ લાખ અભિનંદન 🙏🙏

  • @ashurathvavlogs
    @ashurathvavlogs Před rokem +44

    ખૂબજ સરસ દેવાંશી બેન.. તમે ખૂબ સારું કામ કરી રહ્યા છો અને આદિવાસીઓ નો તમારા દ્વારા સરકાર સુધી પ્રશ્ન પોચે છે. આભાર દેવાંશી બેન 🙏 જય જોહાર્ જય આદિવાસી

  • @bhikhabhaimachhar1153
    @bhikhabhaimachhar1153 Před rokem +16

    ખૂબ ખૂબ ધન્યવાદ ચૈતર ભાઈ
    વનમેન આર્મી જેવું તમારું કામ છે
    અને ધન્યવાદ દેવાંશીબેન તમને પણ તમારાં જેવી
    સાહસિક વિરાગના પત્રકાર અમે ભારતમાં પહેલીવાર જોઈ એ છીએ

  • @jaivikkhetivlog
    @jaivikkhetivlog Před rokem +3

    Super reporting 1000 salute

  • @dasharathvasava251
    @dasharathvasava251 Před 2 měsíci

    Aadivasi Vistar ma Aavine Jamavat News Marfate Mahiti Aapi Te Badal Devanshiben Aapne khub khub Abhinandan.MLA Chaitarbhai Jeva hova Joiye. Vikas Aane Kahevay.🏹🏹🏹🙏

  • @hiteshnarsingani5654
    @hiteshnarsingani5654 Před rokem +7

    49 લાખના કેન્દ્રના ઉદ્ઘાટન માટે 5 કરોડથી વધુ નો ખર્ચ શું આ જ છે વિકાસ ?

  • @mietshdrathwamietshdrathwa9855

    જય જોહર જય આદિવાસી આમ આદમી પાર્ટી જિંદાબાદ

  • @kanaksinhparmar5304
    @kanaksinhparmar5304 Před rokem +4

    આમાં સરકાર પોતાનાં વિચારો ઉપર ખૂબ ખૂબ ધ્યાન આપે છે સમજો કે બધાં ભણશે તો મજૂરી માટે ક્યાં થી માણસો મળસે જોઇ ભણી જશે તો સરકાર સામે રોજગારી ની માંગ કરશે અને પોતાનું શોષણ થતુ જોવે તો એ સરકાર સામે બંડ પોકારશે તો એ સરકાર માટે એક જોખમ સાબિત થાય હવે કહો કે સરકાર પોતાને બચાવવા પછાત વિસ્તારોમાં યોગ્ય શિક્ષણ નથી આપી રહી

  • @BMPATEL-hw5gh
    @BMPATEL-hw5gh Před 7 měsíci +1

    Devansi you have done very nice reporting and shown to system of reality with Mr. Chaiterbhai salute to Devansi & her Team

  • @akshaypandya141
    @akshaypandya141 Před rokem +10

    આમા આપણો દેશ કયાંથી આગળ આવે પછાત ગામડાઓમાં બાળકોને ભણાવા માટે પુરતા શિક્ષકો પણ નથી.જયારે વિદેશના એવા કિસ્સા જોયા છે એક પરિવાર પહાડ પર રહે છે.તેના બાળકને ભણાવા માટે ત્યાની સરકાર સ્કુલ બનાવી આપે છે.

    • @thakorbhaipatel3778
      @thakorbhaipatel3778 Před rokem +1

      અહિ તો બાળકોની સંખ્યા થોડી ઓછી હોય તો શાળા જ બંધ કરી દે છે.

  • @jaybhimjaysavidhan809
    @jaybhimjaysavidhan809 Před 4 měsíci +2

    જય જોહાર જય ભીમ જય સવિધાન જય આદિવાસી

  • @rahulshah7755
    @rahulshah7755 Před rokem +10

    વાહ ચૈતર વસાવા સાહેબ 👏👏

  • @atulvasava4181
    @atulvasava4181 Před rokem +2

    Jmavte to barabr jmavat kri didhi...hji khub aagl vdho evi dil thi khub khub shubhkamnao....

  • @rahulchaudhri1938
    @rahulchaudhri1938 Před rokem +9

    ગુજરાત ના નંબર વન પત્રકાર અને નંબર વન MLA 🙏🙏🙏🙏

  • @aaruvasava45
    @aaruvasava45 Před rokem +14

    મજા આવી ગઈ જમાવટ જોવાની. | jay bhim , jay johar. .🍃🌾🙌

  • @vikramchhatbar286
    @vikramchhatbar286 Před rokem +14

    ટિચરોને અને વિદ્યાથી ને જોઈ ને મારું બાળપણ યાદ આવી ગયું. સરકાર ને મારે એટલું કેવાનું બાળકો આપડા દેશ નું ભવિષ્ય છે. અને ઉજ્વલ બનાવા માટે પરર્વુતી ની જરૂર છે. અને આવા શિશકો સત સત નમન 🙏🙏

  • @dilipvasavadhalnagar4730

    ખુબ સરસ જાણકારી આપવા બદલ આભાર 👍👍👍

  • @viralkumar2715
    @viralkumar2715 Před rokem +8

    બેન જોય લીધો BJP નો વિકાસ.... 💐💐💐

  • @sachindeshmukh47
    @sachindeshmukh47 Před 4 měsíci +1

    શિક્ષકને પણ ખુબ ખુબ અભિનંદન જેઓ અવી પરિસ્થિતીમાં પણ અહિ ભણાવે છે.

  • @hirenparmar777
    @hirenparmar777 Před rokem +5

    हंगामा खड़ा करना मेरा मकसद नहीं
    कौसीस यह है कि सूरत बदलनी चाहिए
    मेरे दिल में ना सही तो तेरे दिल में
    आग जलती रहनी चाहिए Dedicated To Devanshi Joshi Madam

  • @KishandanNandhu-mm1ho
    @KishandanNandhu-mm1ho Před 8 měsíci +1

    વાહ ચૈતરભાઈ જબરદસ્ત ધારાસભ્ય છે અને દેવાંશી બેન ને પણ અભિનંદન

  • @bhupatsinhraj7868
    @bhupatsinhraj7868 Před 2 měsíci

    Hats off, Devanshi Ben for your hard work and for ground level reporting. Eye opening reality.

  • @PrasadNayakLUCKY
    @PrasadNayakLUCKY Před rokem +6

    ખૂબ સરસ દેવાંશી બેન તમારા જેવા પત્રકાર અમારા આદિવાસી વિસ્તારમાં આવી ને વિકાસ કેવો છે ને કેવો નથી એ બતાવ્યું 🙏One of the best episode.. jamawat🥰🔥🔥

  • @ashokpanchal4609
    @ashokpanchal4609 Před rokem +1

    Khub saras Ane sarahniy kamgiri chhe Chaitar Vasava saheb dhanyvad

  • @rakeshvasava2616
    @rakeshvasava2616 Před 9 měsíci +3

    ખુબ ખુબ અભિનંદન... દેવાંશી બેન અને ચૈતર ભાઈ 👌👌👌 આદિવાસી વિસ્તારમાં ક્યારેક નવું લાવે તેવી વિનંતી કરીએ છીએ 🙏🙏🙏 જય આદિવાસી જય જોહર 💪💪💪💪

  • @dippatel7686
    @dippatel7686 Před rokem +2

    Salute છે ભાઈ અને દેવાનશીબેન

  • @jayendraparmar2378
    @jayendraparmar2378 Před rokem +2

    Ek number mla.. khub saras. Great

  • @dontgiveup8122
    @dontgiveup8122 Před rokem +9

    Good work devanshiben... 🙏🙏🙏

  • @js.madhaniadvocate5335
    @js.madhaniadvocate5335 Před rokem +5

    ખુબ સરસ દેવાંશીબેન 👍

  • @p.smakwna906
    @p.smakwna906 Před rokem +19

    ધન્યવાદ દેવાંશી બહેન તથા માનનીય ચૈતર વસાવા ને, તમે જે કામ કરી રહ્યા છો આવતા પાંચ વર્ષમાં તમને ઘરે ઘરે વોટ માંગવા ની જરૂર નહિ પડે
    ગેંડા ની ચામડી ના બીજા નેતાઓએ એમની પાસેથી શીખવું જોઈએ
    ભાગ્યેજ આવા નેતા દેખવા મળતા હશે

  • @gj20dahodvale28
    @gj20dahodvale28 Před rokem +5

    દેવાંશી તમે દાહોદના ગામડાઓમાં જોવ તો હમને સારુ પ્રદર્શન દેખવા મલેશે મારા ગામમાં જજો ગુંદીખેડા ગામમાં,,,,,,

  • @gitarathva2862
    @gitarathva2862 Před rokem +3

    Great work devanshi ben

  • @silentkiller-bn6to
    @silentkiller-bn6to Před rokem +1

    Koi fer ni pade.. superb....jaihind

  • @pratapvasavalifechanger1513

    CD VASAVA નો લક્ષણ છે જે જાતે જોઈને મુલાકાત લીધી અને આ જ વ્યક્તિ આદિવાસી મસીહા જે ખરા સાબિત થશે 👍

  • @navinsolanki3257
    @navinsolanki3257 Před rokem +5

    જુગ જુગ જીવો સાહેબ એક દિવસ જરૂર આપને ભગવાન ન્યાય આપશે.

  • @Viraj_Patel_Official
    @Viraj_Patel_Official Před rokem +3

    ખુબ સરસ જમાવટ 👍👏

  • @pratapbadhiya6887
    @pratapbadhiya6887 Před 2 měsíci

    જમાવટ છે,બેન,
    ગુજરાતમાં વાસ્તવિક ખરેખર કેટલો વિકાસ થયો છે, તે બતાવવા માટે ચૈતર ભાઈ અને દેવાશી બેન તમને ખુબ ખુબ અભિનંદન

  • @vishalsangada8973
    @vishalsangada8973 Před rokem +5

    Aa video joi ne aaje kai k alg lagyu ke reporting ben jordar krre j che pn mla pn emna jeva mlya ane devanahi ben ne sath mli rhyo che🌟

  • @milanvegad6171
    @milanvegad6171 Před rokem +14

    દેવાંશીબેન ખુબ જ સરસ keep it up ઈશ્વર તમને જરૂર એક મુકામ પર પોહચાડશે

  • @DPPATEL-st4wo
    @DPPATEL-st4wo Před 9 měsíci

    ખૂબ સુંદર રિપોર્ટિંગ દેવાંશીબેન. તમારા કાર્યને ખરેખર બિરદાવા જેવું છે. ધન્યવાદ.

  • @ashvinpatel.shavdrra.5520
    @ashvinpatel.shavdrra.5520 Před 3 měsíci +1

    દેવાંશી બેન, धन्यवाद

  • @rahuljamod4950
    @rahuljamod4950 Před rokem +5

    અમારા બોટાદ ના MLA ની પણ આવી મુલાકાત નો ઇન્ટરવ્યૂ લો

  • @cricketkiduniya8568
    @cricketkiduniya8568 Před rokem +9

    Excellent 👌 MLA...

  • @sanjaybaraiya6567
    @sanjaybaraiya6567 Před rokem +1

    દેવાંશી બેન વાસ્તવિકતા બતાવવા બદલ તમારો ખુબ ખુબ આભાર 🙏