છોટા ઉદેપુરના એવા બજારમાં પહોંચ્યા દેવાંશી જોષી જ્યાં તમને સમજાશે આદિવાસી સંસ્કૃતિ | Jamawat Yatra

Sdílet
Vložit
  • čas přidán 13. 11. 2022
  • For Advertisement contact on - ads@jamawat.com
    અમારા સોશિયલ મીડિયાના સરનામા આ રહ્યા -
    twitter - / jamawat3
    facebook - / jamawatbydev. .
    instagram - / jamawat3
    website - www.jamawat.com/
    #devanshijoshi #devanshijoshilive #jamawat #gujaratelection2022 #gujaratpolitics #AAP #BJP #Congress #chotaudepur #chhotaudaipur #adivasi #culture #bazaar #market

Komentáře • 221

  • @yo_yo_godli_boy_dips_rathva

    દેવાંશી બેન જ્યારે પણ તમે અમારા આદિવાસી વિસ્તાર માં આવો છો ખૂબ સરસ વિડિઓ બતાવો છો
    ...ખૂબ ખૂબ આભાર

  • @positivewaves1829
    @positivewaves1829 Před rokem +25

    મારું મોજીલું છોટાઉદેપુર.. અને મારો ભોળો આદિવાસી સમાજ ❣️

  • @sanjaypatel-dq6lj
    @sanjaypatel-dq6lj Před rokem +25

    બેન દિલથી માન તથા સન્માન તમારા વર્તન અને અભિગમ ને.
    આમજ કામ કરતા રહો.
    મારા મતાનુંસાર આખા ભારતના શ્રેષ્ઠ પત્રકાર.
    🇮🇳🇮🇳

  • @gamitmanojkumar5381
    @gamitmanojkumar5381 Před rokem +7

    ઇશ્વરને ધન્ય હોજો દેવાંશીબેન જેમણે તમારી મહેનતની અવગણના કરી નથી..ગ્રાઉન્ડ રીપોર્ટ ખુબ સારી અમોને જમાવટ કરાવી દીધી તમારી પત્રકારીતા 🌷🌷🌷

  • @aap.ki.jay.muldarm.ki.j
    @aap.ki.jay.muldarm.ki.j Před rokem +4

    जोहार जय सेवा जय आदिवासी पत्रकार मॅडम धन्यवाद

  • @Voiceofhearts01
    @Voiceofhearts01 Před rokem +10

    દેવાંશીબેન નો ખૂબ ખૂબ આભાર અમારા આદિવાસીઓ ની સંસ્કૃતિ ને દુનિયા સુધી પહોંચાડવા બદલ...
    અને બેન છોટાઉદેપુર ના હાટ ની એક most popular વસ્તુ અહીંયા નામ ભજીયા છે...
    તેની પણ મુલાકાત લેજો...
    આ ભજીયા ની એક ખાસિયત એવી છે કે તેમાં કોઈ પણ જાતના મરી મસાલા નાખવામાં આવતા નથી છતાં પણ ખૂબ જ વખણાય છે...
    અમુક લોકો હાટ ના દિવસે કંઈ ખરીદવા માટે નઈ પણ specially ભજીયા ખાવા માટે આવતા હોય છે...

  • @shailendrasinhvaghela6942

    વ્યક્તિગત સમજણવાળી લોકશાહી આવતા હજી બીજા 75વર્ષ લાગશે

  • @chinmaynparekh8155
    @chinmaynparekh8155 Před rokem +10

    ગુજરાત ના વિનોદ દુવા 👌 ખુબ જ સરસ ગ્રાઉન્ડ રિપોર્ટિંગ અને તટસ્થ વિશ્લેષણ 🙏

  • @aapnu_chhotaudepur
    @aapnu_chhotaudepur Před rokem +36

    વર્ષોથી માત્ર આદિવાસીઓના નામ પર માત્ર રાજનીતિ કરવામાં આવે છે તમે આ વીડિયોમાં જોઈજ શકો છો કે આદિવાસી પ્રજા શિક્ષણની બાબત હજીએ કેટલી પછાત જોવા મળે છે

    • @sumanpatel9069
      @sumanpatel9069 Před rokem

      Evu nathi aa lokone sarkar jetli suvidha aape chhe e khabar chhe aa loko school ke college Karva jay Mota saher ma tya emne free ma bhnvanu revanu khavanu badhu free uparthi paisa pan male and e loko ghare pan nahi jay rajaoma pan tyaj re chhe joya chhe baki rajniti badhi jagae hoy tame sarkar na virodh ma bolo chho pan tya Jai ne juo to khabar pade and ha 2 Akar Jamin darek ne sarkare aapi chhe adivasi lokone lone aape chhe gay bhens pan aape chhe bhai emne jetli sagvad aapi chhe sarkare etlu koi bija ne nathi didhi anamat walaone to chandi nahi sonu j.chhe badhe lilalaher koi pan sarkar aave pan sanskar ?

    • @dineshjoshi3809
      @dineshjoshi3809 Před rokem

      Mat kone apche

  • @devurathwaofficial
    @devurathwaofficial Před rokem +4

    હમારા આદિવાસી દિલ ના ભોળા હો

  • @kanakrathwa8432
    @kanakrathwa8432 Před rokem +2

    ખૂબ ખૂબ આભાર છોટાઉદેપુર ની મુલાકત બદલ, કલચર તમને ગામડા માં વધુ સમજવા મળત, રાઠવા માં વધારે અંશે anti establishment સ્વભાવ હોઈ છે ...ત

  • @rakeshrohit1349
    @rakeshrohit1349 Před rokem +8

    વાહ દેવાંશી બેન જૂની યાદો તાજી થઈ ગઈ....

  • @naruedit1433
    @naruedit1433 Před rokem +10

    ફરીવાર છોટાઉદેપુર વિસ્તારમાં આવો ત્યારે મારા ગામમાં આવવાનું ભૂલતા નહીં. અમારા ગામની પરિસ્થિતિ અને કેવી હાલત છે તે બતાવવાનું ભૂલતા નહીં

  • @kaps4u
    @kaps4u Před rokem +4

    Thanks Devanshi Ben... ખુબસરસ કામ

  • @rathwamiteshkumar
    @rathwamiteshkumar Před rokem +9

    અમારા લોકો માં શિક્ષણ ખૂબ જ અભાવ હોવાથી તેઓ જિલ્લા , રાજ્ય , દેશ ની પ્રાથમિક માહિતી થી વંચિત છે.

    • @__indigenous8731
      @__indigenous8731 Před rokem

      aap

    • @sumanpatel9069
      @sumanpatel9069 Před rokem

      @@__indigenous8731 aap party hindu virodhi

    • @sumanpatel9069
      @sumanpatel9069 Před rokem

      Sarkar aatlu badhu kare chhe pan jate j school ma jay nahi to sarkar su kare?

    • @__indigenous8731
      @__indigenous8731 Před rokem

      @@sumanpatel9069 કહાં સે આતો હો...
      કબી ગયે હો બસ્તી મે...!?
      એમ લખવાં તો લખી દેવાય અનુબવ કરે એ situation નો તો ખબર પડે ભાઈ...
      એક્કા દુક્કા example થી આમ ન કહી દેવાય અને કોઈ કોઈ નું વિરુધી નથી હોતું બધાને પોતાનો હક અને અધિકાર હોય તો હોય બધાને પોતે સારું જીવન જીવે e માટે બધું કરે...

  • @raazv17
    @raazv17 Před rokem +3

    તમારી આત્મીયતા ગમી ગઈ, રિપોર્ટિંગ તો ગમે છે જ.

  • @diliprathva638
    @diliprathva638 Před 3 měsíci

    ખૂબ જ સરસ રીતે તમે કવરેજ કર્યું છે વિસ્તાર થી ખૂબ સારી માહિતી લોકો સુધી પહોંચાડી અને સંસ્કૃતિનું દર્શન કરાવ્યું આપનો આભાર અને અભિનંદન આપના સમાચારમાં પારદર્શકતા દેખાય છે ખૂબ જ મહત્વનું છે અને તમારા પર ગર્વ છે જેના માટે આપનો ખૂબ ખૂબ આભાર.. 👍🏻👍🏻🙏🏻

  • @darshansapra2970
    @darshansapra2970 Před rokem +3

    Best top lack Devanshi Ben 👍

  • @bankimshah7094
    @bankimshah7094 Před rokem +5

    Observed real spirit of a lady journalist

  • @Handicap_creator
    @Handicap_creator Před rokem +5

    jay आदिवासी

  • @sanjueditborkanda3148
    @sanjueditborkanda3148 Před rokem +9

    ધન્ય છે.. દેવાંશી...બેન..... તમારી... જનેતાને...

  • @dangimheh5397
    @dangimheh5397 Před rokem +2

    એ જ તો આદિવાસી જીવન ગાથા

  • @pravin1492
    @pravin1492 Před rokem +6

    બેન બીજું બધુ તો ઠીક આ ચુંટણી પછી આ બધુ મસ્ત આયોજન કરજો

  • @viyanuniyal7967
    @viyanuniyal7967 Před rokem +3

    सराहनीय पत्रकारिता..... 👌🏻

  • @pratapsumniya6393
    @pratapsumniya6393 Před rokem +3

    સરસ

  • @hardikparmar2804
    @hardikparmar2804 Před rokem +2

    Superb...Ben...👌🏻👌🏻👌🏻👍🏻👍🏻👍🏻👏🏻👏🏻👏🏻🙏🏻🙏🏻

  • @yogeshkatara4769
    @yogeshkatara4769 Před rokem +1

    Best patrakar

  • @Heeeyak
    @Heeeyak Před rokem +1

    Vote for Aam Admi Party. Vote for clean honest government

  • @shaileshrathwa
    @shaileshrathwa Před rokem +2

    જય જોહાર 🙏

  • @Harmoniummasters8267
    @Harmoniummasters8267 Před rokem +2

    Khub saras coverage.....noticable public ekdam gramya vistar na hova chata Loko keva discipline ane natural che...vah Maru gramya Gujarat vah .......khub Saro episod karva badal devansi mam thank you......

  • @anilbhaisanura7466
    @anilbhaisanura7466 Před rokem +1

    સાચે જ જમાવટ

  • @soliyadilipgj34rathva93
    @soliyadilipgj34rathva93 Před rokem +3

    મુલાકાત બદલ આભર

  • @pravinrathwa5810
    @pravinrathwa5810 Před rokem +1

    Ye video dikhane ke liye apka abhar thanks

  • @irfanbloch7866
    @irfanbloch7866 Před rokem +2

    Thank you madam aam janta se baat karne ke liye unki baate samajne ke liye

  • @naimeshbhagora7997
    @naimeshbhagora7997 Před rokem +5

    Thank you Madam for visiting such kind of place where tribal people and culture live.
    People have lack of awareness and knowledge.

  • @ajaychudasama3859
    @ajaychudasama3859 Před rokem +4

    Proud of my Gujarat Culture…Thank u Devanshiji & culture is better than election

    • @sunilganava4152
      @sunilganava4152 Před rokem

      લય જાવ મ્યુઝિયમ માં

  • @rathvaramsingversingbhai2667

    Welcool too devanshiben 👍jay adivasi

  • @rahulgamit6926
    @rahulgamit6926 Před rokem +1

    Khubaj Sundar reporting ben

  • @valabhaiahir7764
    @valabhaiahir7764 Před rokem +1

    વાહ સરસ છે છોટાઉદેપુર

  • @thomasranjit7781
    @thomasranjit7781 Před rokem +4

    Is bar AAP pehle 👍👍👍👍🙏🙏🙏

  • @satishsatish7914
    @satishsatish7914 Před rokem

    Khub saras ben

  • @nareshrathva621
    @nareshrathva621 Před rokem +2

    દૅવાનશીબૅન. ધન્યવાદ કહેવાય

  • @ravi-uy9qw
    @ravi-uy9qw Před rokem +1

    Super duper

  • @ganpatthakor7597
    @ganpatthakor7597 Před rokem +1

    Super super video 👌

  • @zaid4some
    @zaid4some Před rokem

    Waiting for this video.

  • @munnabhaijadeja6807
    @munnabhaijadeja6807 Před rokem

    Nice reporting..ek dum Shanti thi...

  • @azizmemon1360
    @azizmemon1360 Před 14 dny

    Alhamdulillah

  • @amratbhaipate7111
    @amratbhaipate7111 Před rokem

    Devanshiben you are good and no. 1
    Reporter

  • @thakorbhaipatel3778
    @thakorbhaipatel3778 Před 4 měsíci

    आदिवासी की अज्ञानता से ही सभी सरकार को फायदा है !
    अगर सभी आदिवासी सच में उनके हक्क अधिकार जानकर आगे आयेगा तो भोलेभाले आदिवासी को लुटना बंद हो जायेगा !
    चाहे व्यपारियों हो, कोई भी व्यक्ति हो, अधिकारी हो कोई भी सरकार हो !

  • @falgunchaudhary9061
    @falgunchaudhary9061 Před rokem +3

    છોાઉદેપુરમાં ડોલોમાઈટ ના ઉદ્યોગ ના કારણે ફેલાતું પોલ્યુશન પણ તમારે જોવું જોઈએ..

  • @valakanubhai9887
    @valakanubhai9887 Před rokem +4

    વાડ ચીભડાં ગળે ..એ કહેવત નો મતલબ
    તમને ખબર છે ..?
    નહીતર કોઈ ગ્રામ્ય વિસ્તાર ના લોકો ને પુછો
    એટલે તમારે સરકાર વિશે માહિતી આપવામાં
    આસાન .રહેશે...😄

  • @laljirana7128
    @laljirana7128 Před rokem

    Khub j sara Aeva patkar che

  • @harnishpatel7514
    @harnishpatel7514 Před rokem +1

    Nice reporting 👌

  • @jigneshkumar4035
    @jigneshkumar4035 Před rokem +21

    દેવાંશીબેન નર્મદા જિલ્લા ના ડેડીયાપાડા માં આવજો

    • @maheshganvit8729
      @maheshganvit8729 Před rokem +1

      dedayapada nu Aaj nu video jovu hatu app

    • @aadivashivlogs6807
      @aadivashivlogs6807 Před rokem +2

      હા ભાઈ ખરેખર બોલાવવા જોઈએ આપણો વિકાસ પણ ખબર પડે

  • @ajaysinhpadhiyar4695
    @ajaysinhpadhiyar4695 Před rokem +1

    હા મારું છોટાઉદેપુર

  • @user-if4cd2iw6s
    @user-if4cd2iw6s Před rokem +1

    Devashiben.joshi.,(vaghan). Amara. Ariaa..danta...Ambaji. bk..ma. Aavo 🙏👍❤️

  • @ladhabhaitadhani4899
    @ladhabhaitadhani4899 Před rokem +1

    જય ભગવાન
    સાદર નમસ્કાર

  • @rajubhairathva4929
    @rajubhairathva4929 Před rokem +2

    બેસ્ટ મેડમ 👍😀

  • @ghnshyambhaibodara7687
    @ghnshyambhaibodara7687 Před rokem +4

    aap ne lavo gujratma only aap

  • @KingWoodProduction
    @KingWoodProduction Před rokem +2

    દક્ષિણ ગુજરાત ડાંગ માં પણ પધારશો...
    દિદી...

  • @ahirmoriarvind6584
    @ahirmoriarvind6584 Před rokem +2

    Only પરિવર્તન બેન

  • @anandchangani3122
    @anandchangani3122 Před rokem

    Glad to see good quality journalism in gujarati language! I hope you will become huge and displace main stream media. Good luck!

  • @arjunpatel1751
    @arjunpatel1751 Před rokem

    You looks like a modern lady,but I like the way you talking to the people from rural areas.keep it going

  • @dixitrathwa7358
    @dixitrathwa7358 Před 4 dny

    👌👌👌

  • @Handicap_creator
    @Handicap_creator Před rokem +1

    jay johar🏹🏹🏹🏹🏹

  • @sunilbhavsar7255
    @sunilbhavsar7255 Před rokem

    Good job
    Keep it up

  • @jayeshrathva741
    @jayeshrathva741 Před rokem +2

    🏹💕❤VAH MARA CHHOTAUDEPUR NA AADIVASIYO🥳🥳🏹JAY JOHAR JAY AADIVASI 🏹🤘✌

  • @jyotisolanki1172
    @jyotisolanki1172 Před rokem

    TAAZAA SAAKHBHAJI PESTISIDE WALA BUT YOUR NATURE IS VERY GOOD GOD BLESS YOU

  • @kamlacampings130
    @kamlacampings130 Před rokem

    Saras devanshiben 👌

  • @bhadaliranjit2683
    @bhadaliranjit2683 Před rokem

    Good job 👍

  • @ranadayabhai4059
    @ranadayabhai4059 Před rokem

    Jai johar ben

  • @rathvavijaybhaiishwarbhai9973

    Khub khub aabhar Ben aadivasiyo maate boli rahya cho

  • @sunilmachhi5027
    @sunilmachhi5027 Před rokem

    Jordar

  • @vikasnagar2032
    @vikasnagar2032 Před 3 měsíci

    ❤❤❤ગામડામાં રહેવાની મજા જ કઈક અલગ છે ❤❤❤

  • @roshni699
    @roshni699 Před rokem +1

    છોટાઉદેપુર જિલ્લા
    નુ આર્થિક કેન્દ્ર બોડેલી ની મુલાકાત લો

  • @ahirmoriarvind6584
    @ahirmoriarvind6584 Před rokem +1

    બેન proud of you

  • @magiramesh7889
    @magiramesh7889 Před rokem

    I hope to very nice medam your behavior is very nice and good wark you are careful given us information
    One again thank medam

  • @nareshselot1351
    @nareshselot1351 Před rokem +2

    પંચમહાલ જિલ્લામાં મોરા મોરવા હડફ માં એક વાર. આવો બેન

  • @jigneshchaudhary9590
    @jigneshchaudhary9590 Před rokem +1

    જય

  • @parthchaudhari3436
    @parthchaudhari3436 Před rokem

    Jay Adivashi 💯💯😎😎

  • @harryvasava5498
    @harryvasava5498 Před rokem +1

    Valia netrang ma pan avo team jamawat

  • @jannatdigitalraner9070
    @jannatdigitalraner9070 Před rokem +2

    દેવાંશી બેન બનાસ કાઠા કાંકંરેજ મો આવો એક વાર

  • @Voiceofhearts01
    @Voiceofhearts01 Před rokem +2

    કોઈક ને પૂછજો કે હાટ મા ભજીયા ક્યાં મસ્ત મળે..?

  • @jayeshpanchaljayeshpanchal835

    Jay Gauri Gujarat thank you

  • @rajudesai9809
    @rajudesai9809 Před rokem +3

    6:56 Devanshi ben
    જબરુ હો 🤣🤣🤣

  • @sunilganava4152
    @sunilganava4152 Před rokem

    લય જાવ મ્યુઝિયમ માં

  • @pareshrathva9939
    @pareshrathva9939 Před rokem

    Nice

  • @xyzmusicofficial1312
    @xyzmusicofficial1312 Před rokem +2

    👍👍👍👍✌

  • @bamniyaprakash888
    @bamniyaprakash888 Před rokem

    Vah reality batai aaje Gujarat ni

  • @mukuldave7767
    @mukuldave7767 Před rokem

    Dewaanshi Bahen you must visit Kathiwaadaa in Chhotaa Udepur, There is an Ashram where Aadiwaasi speak Bhagwad Gita shloka and Pray very well in Sanskrit. The name of Ashram may be Rajendra Ashram

  • @bhulhubhamokha4594
    @bhulhubhamokha4594 Před rokem

    ,vah Ben good covrej

  • @mankarbhairathva
    @mankarbhairathva Před rokem +5

    ઘાટ જોવા માટે કવાંટ મા સોમવારે આવાનુ

  • @jaykashtbhanjandevk9370
    @jaykashtbhanjandevk9370 Před rokem +1

    Ok

  • @jitendradhanak4088
    @jitendradhanak4088 Před rokem +1

    👍

  • @viranedits945
    @viranedits945 Před rokem

    Good

  • @naitikparmar3879
    @naitikparmar3879 Před 4 měsíci

    Chanaa ni bhaji mast laage sarir mate khub saari

  • @jagdishsinhparmar4459

    Devanshiben tamara video daily jovu 6. Saras lage 6. And mara taraf thi jay mataji benb@@.

  • @ashwinkumar4697
    @ashwinkumar4697 Před rokem +1

    બુધવારે Rangpur hathma aavo ben

  • @user-hq5qw5hc9v
    @user-hq5qw5hc9v Před rokem +3

    Ben DAHOD JHALOD Aapnu well come

  • @pareshrathava8465
    @pareshrathava8465 Před rokem +2

    Aap