ખેડૂતો માટે મહત્વની જાહેરાત | Agriscience

Sdílet
Vložit
  • čas přidán 5. 07. 2024
  • એગ્રીસાયન્સના વિવિધ પ્લેટફોર્મ સાથે જોડાઓ..
    એગ્રીસાયન્સ એપ - play.google.com/store/apps/de...
    ફેસબુક : / agriscience.india
    ઇન્સ્ટાગ્રામ : / agrisciencegujarat
    ટેલીગ્રામ : t.me/agriscienceindia
    યુટ્યુબ : / agrisciencetvguj
    ઇમેઇલ : info@agriscienceindia.com
    ````````````````````
    નેપિયર ઘાસ બિયારણ - ઘરે બેઠા ડિલીવરી મેળવો - એમેઝોન પર ખરીદી કરવા અહીં આપેલ લિન્ક amzn.to/3T4aDAh ઉપર ક્લિક કરો.
    ```````````````````````
    જલારામ તાડપત્રી - 18x24 ફૂટ - 200 GSM - ઘરે બેઠા ડિલીવરી મેળવો - એમેઝોન પર ખરીદી કરવા અહીં આપેલ લિન્ક amzn.to/3NSSXpc ઉપર ક્લિક કરો.
    ```````````````````````````````
    લાલ ભીંડાનું બિયારણ - ઘરે બેઠા ડિલીવરી મેળવો - એમેઝોન પર ખરીદી કરવા અહીં આપેલ લિન્ક amzn.to/3anzwq5 ઉપર ક્લિક કરો.
    ````````````````````````````````````
    યુપીએલ સાફ (ફૂગનાશક) - ઘરે બેઠા ડિલીવરી મેળવો - એમેઝોન પર ખરીદી કરવા અહીં આપેલ લિન્ક amzn.to/3RhIYfx ઉપર ક્લિક કરો.
    ``````````````````````
    ટાટા બહાર (પાકના વિકાસ માટે) - ઘરે બેઠા ડિલીવરી મેળવો - એમેઝોન પર ખરીદી કરવા અહીં આપેલ લિન્ક amzn.to/3yKFif3 ઉપર ક્લિક કરો.
    #ખેતી #khedut #ખેડૂત
  • Věda a technologie

Komentáře • 454

  • @kishorvora9504
    @kishorvora9504 Před 10 dny +13

    સાહેબ, ખેડૂતો માટે સારી મહેનત કરો છો.ખુબ ખુબ આભાર

  • @technicalashvin3045
    @technicalashvin3045 Před 10 dny +14

    મફતમાં કાઈ જોતું નથી વસ્તુના ભાવ આપે એટલે ઘણું..

  • @RamdevbhaiGondaliya
    @RamdevbhaiGondaliya Před 9 dny +10

    મફત નો કાંઈ નથી જોતું ભાવ આપે એટલે ઘણું છે ભાઈ

  • @bhagvanbhaighoribhagvanbha3903

    ચાર ઘણા ભાવ કરીને પચાસ ટકા સબસીડી આપે

  • @beranipravin872
    @beranipravin872 Před 10 dny +14

    નેનોયુરીયાનુ રીજલટનથી

  • @dhanjibhairaddiya6481
    @dhanjibhairaddiya6481 Před 9 dny +3

    સર ખેડુત ને બરબાદ કરવા વાળા આસરકાર છે આભાર

  • @user-hw1jr7yi2w
    @user-hw1jr7yi2w Před 10 dny +12

    જીરા વિશે વિડીયો બનાવો આવનાર દિવસોમાં કે વા ભાવ રહેશે

  • @ckpatel760
    @ckpatel760 Před 10 dny +14

    ખેતીના ભાવ નથી મળતા એરંડા રાયડો બાજરી 2000 ની સાલથી એના એજ છે ખેડૂત ક્યાં આગળ આવે

  • @AMBARAMBHAILAKUM
    @AMBARAMBHAILAKUM Před 9 dny +4

    મેં એક વખત ડુંગળીમાં નેનો યુરિયા નો ત્રણ વખત ઉપયોગ કર્યો છતાં તેનું રિઝલ્ટ ના મળ્યો પછી દાણાદાર યુરિયા નો ઉપયોગ કર્યો

  • @jhalajagdipsinh2754
    @jhalajagdipsinh2754 Před 7 dny +2

    ફેઇલ ગયેલી વસ્તુ મફતમાં આપે તો પણ શું કામની

  • @rameshbayad6895
    @rameshbayad6895 Před 10 dny +14

    ટ્રેક્ટર ની સબસિડી ચાલુ થઈ સાહેબ

  • @SureshbhaiSakhreliya
    @SureshbhaiSakhreliya Před 5 dny +1

    પોટાશ અને ફૉસ્ફરસ માં ઘ્યાન અપે તો પણ શરૂ

  • @VijayDangar-ju3np
    @VijayDangar-ju3np Před 10 dny +5

    1 vatako uria- 1bottal

  • @kanjibhaibarad9213
    @kanjibhaibarad9213 Před 6 dny +1

    Aave se

  • @jayantibhaijayantibhai8892
    @jayantibhaijayantibhai8892 Před 10 dny +12

    આપણો આવાજ આવી રહ્યો છે

  • @rajeshgondaliya6537
    @rajeshgondaliya6537 Před 10 dny +6

    અવાજ સ્પષ્ટ આવે છે.

  • @rameshkhunt4121
    @rameshkhunt4121 Před 7 dny +1

    Ok voice is ready

  • @BharatPatel-zi9nv
    @BharatPatel-zi9nv Před 7 dny +1

    મજુરી વધી જાય છે

  • @aswinpatel7553
    @aswinpatel7553 Před 9 dny

    જય જવાન જય કિસાન આ વીડિયોમાં ખુબ સરસ રીતે તમે મને નેનો યુરિયા નેનો ડીએપી અને મજૂરીના 700 રૂપિયા ચૂકવ્યા તો યુરિયા છાંટવાના મજૂરી વધી જાય છે. તેનો જવાબ આપજો આભાર હર્ષદભાઈ જય શ્રીકૃષ્ણ જયશ્રીરામ🙏🙏

  • @vansjaliyamansukha9975
    @vansjaliyamansukha9975 Před 9 dny +1

    ખેડૂત ને ન જોયતુ હોય તો પણ કેમ પરાણે આપે છે

  • @govindmajithiya8033
    @govindmajithiya8033 Před 10 dny

    આભાર હષૅદભાઈ

  • @Manmandirlive
    @Manmandirlive Před 9 dny +1

    નેનો ડિ એ પી ખુબ સારું કામ કરે છે અમે અમારા ખેતરમાં આ વપરાશ કર્યો છે ડીએ પી સારું છે

    • @sureshtank5354
      @sureshtank5354 Před 6 dny

      ક્યાં પાકમાં છાટકાવ કર્યો હતો

  • @kalpeshsheta8747
    @kalpeshsheta8747 Před 8 dny +1

    મફત માં નથી જોયતું ઉત્પાદન ના પૂરતા ભાવ આપો નહિતર આવતી ચૂંટણી માં ઓમ ધાબોનારાયન😂😂😂

  • @RameshChabhadiya
    @RameshChabhadiya Před 10 dny +1

    Aa echhe

  • @ranjitrathod8178
    @ranjitrathod8178 Před 9 dny

    જોરદાર હરસદભાઈ

  • @vitthalbhaibaria4741
    @vitthalbhaibaria4741 Před 10 dny

    ખુબ સરસ અવાજ આવે છે

  • @kamleshprajapati2702
    @kamleshprajapati2702 Před 10 dny +1

    હર હર મહાદેવ

  • @cmrangara-kd6ix
    @cmrangara-kd6ix Před 10 dny +5

    સલ્ફર કૉટેડ યુરિયા કયારે આવે?

  • @sodhaajitsinh9163
    @sodhaajitsinh9163 Před 10 dny +1

    Ok 👌

  • @pranjivanbhaikasundra3734

    ❤ જયસીતારામ ❤

  • @user-kl1li5vh6h
    @user-kl1li5vh6h Před 6 dny +1

    Todo Sunday vadhro

  • @rupsirhaja3483
    @rupsirhaja3483 Před 10 dny +1

    ઓકે

  • @Sivabhai-nq8vd
    @Sivabhai-nq8vd Před 10 dny +4

    જય ભોલેનાથ જય ભોલેનાથ યુરીયા દાણાદાર વધારે કામ કરે છે જે પ્રવાહી આવે છે તે બહુ કામ કરતું નથી

  • @patelarnesh5637
    @patelarnesh5637 Před 8 dny +1

    પાવર ત્રિલર માં સબસીડી આપવામાં આવે છે

  • @vahjibhaichaudhari7666

    Oke chhe

  • @dineshtimbadiy
    @dineshtimbadiy Před 10 dny

    Good

  • @manshukhkapadiya5896
    @manshukhkapadiya5896 Před 9 dny +1

    ધોરાજી તાલુકાના સહકારી સંઘમાં નેનો યુરીયા સબસીડી માં આપે છેઃ

  • @dvpvadal2851
    @dvpvadal2851 Před 10 dny

    Yes Aave vhhe

  • @satsahebji5794
    @satsahebji5794 Před 10 dny +2

    SAT SAHEB ji

  • @agharaprakash7314
    @agharaprakash7314 Před 10 dny

    AAWE SHE AWAJ 👍🙏

  • @jeetgor8786
    @jeetgor8786 Před 10 dny +7

    ઢેચુ લીલી ખાંદ વિશે વિડીયો બનાવો

  • @narendragohel5293
    @narendragohel5293 Před 10 dny +2

    મફત માય ના લેવાય

  • @hardashbhaiborad593
    @hardashbhaiborad593 Před 6 dny +1

    અવાજ આવે 0:55

  • @user-tp8lu2bw6o
    @user-tp8lu2bw6o Před 10 dny +3

    Savni yojana sakar karavo.
    50taka to su mafat pan nathi jotu. Savrast ma dem banavo

  • @khalilsheriwala7489
    @khalilsheriwala7489 Před 10 dny

    Aave chhe

  • @Dumadiyajayantibhaikalasar39

    🎉🎉🎉

  • @HaribhaiGundaliya-wy3px
    @HaribhaiGundaliya-wy3px Před 10 dny +24

    મોફ ત ય નથી જોતું

  • @user-wd3ex2qn4h
    @user-wd3ex2qn4h Před 10 dny

    avese

  • @hirenrabadia3766
    @hirenrabadia3766 Před 10 dny

    😊 અવાજ આવે છે

  • @user-pf9ym4cm9u
    @user-pf9ym4cm9u Před 10 dny +1

    Ok

  • @tapubhairavatbhai3974
    @tapubhairavatbhai3974 Před 9 dny +1

    Sabcede Nate joyti posan Sam bhav appo savme natan camette ne bhalavn mujab

  • @parmaramarsinh3404
    @parmaramarsinh3404 Před 10 dny

    Ok 🌱👳🌾

  • @shreymalani8020
    @shreymalani8020 Před 10 dny

    Good mornig

  • @karmurapkarmurap4565
    @karmurapkarmurap4565 Před 10 dny

    Super

  • @sujalkolaofficial2464

    Yes

  • @ramnikbhaisuvagiya6852
    @ramnikbhaisuvagiya6852 Před 8 dny +1

    Thoughtful chhe, stock khali krvaano hse, result nhi hoi ,toj aa govt. Subsity aape, aa lutwali srkar chhe, cheti jjo

  • @Naitikbhuva227
    @Naitikbhuva227 Před 10 dny

    Coming

  • @a.b.bhalodia8563
    @a.b.bhalodia8563 Před 10 dny

    ધીમો આવેશ

  • @bhikhubhaimulyasiya9677

    Jay javan Jay kishan

  • @kaileshpatel9056
    @kaileshpatel9056 Před 10 dny

    ટૅકટર વારો ખેડુત યુટ્યુબ ચેનલ છે

  • @bhimabhaisolanki8540
    @bhimabhaisolanki8540 Před 10 dny

    આવે.છે

  • @hiteshpipaliya1747
    @hiteshpipaliya1747 Před 10 dny

    Ram ram bhai ne

  • @piyushchopda2350
    @piyushchopda2350 Před 10 dny

    આવે છે

  • @labhubhaikukadiya7023

    ઓકે અવાજૃછે

  • @chandujidabhi1472
    @chandujidabhi1472 Před 10 dny +2

    tactor trolly mate subsidy hoy che ke nahi ?

  • @bharatbhaipatel791
    @bharatbhaipatel791 Před 7 dny

    Neno jabar jasti pakdave che

  • @BhopabhaiNandodariya

    મફતમાયનથીજોતુ

  • @visodiyasuresh309
    @visodiyasuresh309 Před 10 dny

    1:05

  • @ankitdhankecha5505
    @ankitdhankecha5505 Před 10 dny

    Rady Ok che

  • @thakormahesh4776
    @thakormahesh4776 Před 10 dny

    Avaj aave sai

  • @bhaveshpatel8260
    @bhaveshpatel8260 Před 10 dny

    ave se

  • @vijaybhaigoyani1706
    @vijaybhaigoyani1706 Před 10 dny

    Ave se

  • @AshvinVekriya
    @AshvinVekriya Před 10 dny

    Aave che

  • @rameshchaudhari1957
    @rameshchaudhari1957 Před 8 dny

    Deam voice

  • @ckpatel760
    @ckpatel760 Před 10 dny +2

    સબસિડી કરતા ભાવ ઓછો રાખવો

  • @gjdon4037
    @gjdon4037 Před 9 dny

    આવેછે

  • @user-sx5nb9xx3q
    @user-sx5nb9xx3q Před 10 dny

    ગુડ અવાજ આવે

  • @vishnusapriya6454
    @vishnusapriya6454 Před 10 dny

    જાહેતનીશરકારમાજાહૈરાતજહોય

  • @shishavishal4273
    @shishavishal4273 Před 10 dny

    નૈનેઈરીયાવાપરતાનથી 9:13

  • @chunibhaisuvagya8215
    @chunibhaisuvagya8215 Před 7 dny

    અવાજ આવે છે

  • @ziddykano6885
    @ziddykano6885 Před 10 dny +2

    નેનો ઉરીયા ૫ થેલી સાથે 1 પટલ ફરીજયા છે તેનો જવાબ આપો

    • @chaudharyashvin1027
      @chaudharyashvin1027 Před 8 dny

      Khedut upar presure Kari ane na aapi sake bhai aapda krushi mantri ae pan aena vise video ma na padeli che ane Jo koi presure kare to aena upar kaydesar na pagla pan levama aavse aevu krushi mantri ae kidhu che 1 video ma

  • @prajapatiravindra9963
    @prajapatiravindra9963 Před 10 dny

    Amonium sulphate 50%

  • @girdharbhaipansara2725
    @girdharbhaipansara2725 Před 10 dny +2

    Sir makai evo pak chhe tema danadar uria apo etale savre color tarat ghero lilo Thai Jay pan neno game tatlu ghatu chhati toy kashoj farak lagtoj nathi

  • @JatinGurjar-n1q
    @JatinGurjar-n1q Před 9 dny

    અવાજ આવે છે...

  • @bavaliyamukeshbhai5239

    Avaj aveshe

  • @vaikunthbhaimendapara4974

    ગલકુપોરવાનુરેવાદો

  • @PopatbhaiChotiya-ez9kd

    આવજ આવેછે

  • @mukeshp2983
    @mukeshp2983 Před 10 dny +1

    સાહેબ અમારે સી સરકાર જમીન નામે કરવા નો કાયદો ક્યાં રે આવછે

  • @maltijani2085
    @maltijani2085 Před 7 dny

    અવાજ આવેછે

  • @ganstergaming7777
    @ganstergaming7777 Před 10 dny +1

    કોઈપણ નેનો પ્રોડકટનુ કે ઈ રીઝલ્ટ નથી

  • @darvinsinhzala7625
    @darvinsinhzala7625 Před 3 dny

    આ વેછેઅવાજ

  • @anopsinhjadeja3196
    @anopsinhjadeja3196 Před 10 dny

    A Vajavech

  • @BabubhaiDholiya
    @BabubhaiDholiya Před 10 hodinami

    બૉર ની મોટર ની સબસીડી અરજી કયાં રે કરવી

  • @abhalbhaikamliya8669
    @abhalbhaikamliya8669 Před 10 dny

    અવાજ..આવે.છે

  • @user-dh6re9zd8e
    @user-dh6re9zd8e Před 10 dny

    આવેસે અવાજ સરસ

  • @nathabhaidashalaniya9708

    Avese

  • @bhimjiahir8678
    @bhimjiahir8678 Před 10 dny

    Ahiar

  • @BhikhaBela
    @BhikhaBela Před 9 dny

    અમારે ત્યાં જામજોધપુર માં તે સબસિડી ની જાહેરાત ગ્રામસેવક દ્વારા કરી દેવામાં આવી છે અને વિતરણ કરવામાં આવે છે ઓફલાઈન ડોક્યુમેન્ટ આપવા ના રહે છે

  • @rajpatel2210
    @rajpatel2210 Před 10 dny

    Danadar