આઇ-ખેડૂતમાં મોટો ફેરફાર | I Khedut | Agriscience

Sdílet
Vložit
  • čas přidán 1. 07. 2024
  • એગ્રીસાયન્સના વિવિધ પ્લેટફોર્મ સાથે જોડાઓ..
    એગ્રીસાયન્સ એપ - play.google.com/store/apps/de...
    ફેસબુક : / agriscience.india
    ઇન્સ્ટાગ્રામ : / agrisciencegujarat
    ટેલીગ્રામ : t.me/agriscienceindia
    યુટ્યુબ : / agrisciencetvguj
    ઇમેઇલ : info@agriscienceindia.com
    ````````````````````
    નેપિયર ઘાસ બિયારણ - ઘરે બેઠા ડિલીવરી મેળવો - એમેઝોન પર ખરીદી કરવા અહીં આપેલ લિન્ક amzn.to/3T4aDAh ઉપર ક્લિક કરો.
    ```````````````````````
    જલારામ તાડપત્રી - 18x24 ફૂટ - 200 GSM - ઘરે બેઠા ડિલીવરી મેળવો - એમેઝોન પર ખરીદી કરવા અહીં આપેલ લિન્ક amzn.to/3NSSXpc ઉપર ક્લિક કરો.
    ```````````````````````````````
    લાલ ભીંડાનું બિયારણ - ઘરે બેઠા ડિલીવરી મેળવો - એમેઝોન પર ખરીદી કરવા અહીં આપેલ લિન્ક amzn.to/3anzwq5 ઉપર ક્લિક કરો.
    ````````````````````````````````````
    યુપીએલ સાફ (ફૂગનાશક) - ઘરે બેઠા ડિલીવરી મેળવો - એમેઝોન પર ખરીદી કરવા અહીં આપેલ લિન્ક amzn.to/3RhIYfx ઉપર ક્લિક કરો.
    ``````````````````````
    ટાટા બહાર (પાકના વિકાસ માટે) - ઘરે બેઠા ડિલીવરી મેળવો - એમેઝોન પર ખરીદી કરવા અહીં આપેલ લિન્ક amzn.to/3yKFif3 ઉપર ક્લિક કરો.
    #khedut #ikhedut #ખેડૂત
  • Věda a technologie

Komentáře • 79

  • @jayshreekrishna5969
    @jayshreekrishna5969 Před 5 dny +16

    તાર ફેનસીગ ની અરજી ની સમય વધારો કરવા ની જરૂરી છે સામન નથી મળતો અને વરસાદ નો સમય છે એટલે ખેતર કામ કરવુ થોડુ અધરૂ છે મારે તાર ફેનસીગ મા સમય વધારો કરી આપવો જરૂરી છે

    • @kantichaudhari9839
      @kantichaudhari9839 Před 4 dny

      મે પણ વધુ સમય માગ્યો છે

    • @manujithakor6448
      @manujithakor6448 Před 4 dny

      જિલ્લા ખેતીવાડી વિભાગમાં રજૂઆત કરી ને સમય માગી શકો

  • @rameshkhanpara9430
    @rameshkhanpara9430 Před 5 dny +17

    બીજી પદ્ધતિમાં સાધન ખરીદી લીધું અને વારો ન આવે તો બિલ કેટલા વર્ષ માન્ય રહે તે અગત્યનું છે

  • @MrDhartiputra09
    @MrDhartiputra09 Před 5 dny +12

    ટ્રેક્ટર અને બીજી સબસીડી કયારે ચાલુ થશે માહિતી આપવા વિનંતિ

  • @baradvijay1919
    @baradvijay1919 Před dnem +1

    તમે આપેલી આ માહિતી નો સરકારી પરિપત્ર આવી ગયો છે

  • @bhimabhaigodhaniya8804
    @bhimabhaigodhaniya8804 Před 5 dny +4

    રોટાવેટર અને ટ્રેકટર નું ઘાસકટર ની સબસીડી ક્યારેય સાલું થશે જણાવશો

  • @Manharparmarmanhar-wm2kf

    સરસ માહિતી આપવા બદલ આભાર,

  • @aswinpatel7553
    @aswinpatel7553 Před 5 dny +5

    જય જવાન જય કિસાન આ વીડિયોમાં ખુબ સરસ રીતે તમે મને ટ્રેક્ટર કંપની પાસેથી લેવડ દેવડ કરે તો સારું નહીં

  • @govindmajithiya8033
    @govindmajithiya8033 Před 5 dny +2

    આભાર હષૅદભાઈ

  • @Vakaliya
    @Vakaliya Před 3 dny +1

    કેદી ખરીદી કરવી વેલી ખરીદી કરેલ નું બિલ ચાલશે કે નહિ ખરીદી કરેલી હોયને વારો નો આવેતો સુકરવું પછી બીજા વર્ષે હાલે તો કામનું

  • @user-co2bl5vp4k
    @user-co2bl5vp4k Před 5 dny +1

    ભાઇ ખૂબ આભાર વ્યક્ત કરુછુ

  • @patelshailesh5915
    @patelshailesh5915 Před 2 dny +2

    હર્ષદભાઈ આ વખતે આઇ ખેડૂત પોર્ટલ માં ધટકો અરજી ની રીત એકદમ સરસ છે.પણ જે નંબર ૨ માં જે પદ્ધતિ છે તે ખૂબ સરસ છે.પણ અમુક ખેડૂત એક કરતાં વધારે ખેડૂત ના નામે અરજી કરી ડીલર જોડે સેટિંગ કરી જી એસ ટી ના પૈસા ભરી ખોટા બિલ લઈ ને ખોટી રીતે સબસિડી મંજુર કરાવે છે.અને જે ખેડૂત ને ખરે ખર જે વસ્તુ ની જરૂર હોય તેને નથી મળતી તો એનું કંઈ કરો.

    • @sachanibhavesh6760
      @sachanibhavesh6760 Před 2 dny +2

      મીલીભગત ચાલે છે બધે ખરેખર જેને જરૂર છે તેનો વારો જ નથી આવતો...

  • @thanarajput6460
    @thanarajput6460 Před dnem

    જય માતાજી હર્ષદભાઈ તાર ફેન્સીંગ માટે ની ઓનલાઈન અરજી ક્યારે ચાલુ થશે

  • @pravinrathod7033
    @pravinrathod7033 Před 5 dny

    જય દ્વારકાધીશ

  • @rajshikhuti6271
    @rajshikhuti6271 Před 5 dny +1

    જય જવાન જય કિસાન

  • @jayshreekrishna5969
    @jayshreekrishna5969 Před 5 dny +6

    ટ્રેકટરો ના ખેત ઓજારો નુ સાલુજ નહી કરયૂ

  • @anjum4250
    @anjum4250 Před 3 dny +1

    Trector Na fom kyare bharase bhai

  • @hkicon7651
    @hkicon7651 Před 5 dny +3

    I khedut vara ne tame kyo ke je pan arji chalu kare e taluka pramane alag alag tarikh rakhe tethi server down na thay ⚠️

  • @rajukamaliya2527
    @rajukamaliya2527 Před 5 dny +3

    Sar arji number delete lagi gyo to su kray ,arjini print kadhavel nathi

  • @maheshmakvana9654
    @maheshmakvana9654 Před 5 dny +4

    લોટાવેટર ની સબસીડી આપવામાં આવે છે કે નય સાહેબે જવાબ આપજો

  • @sureshbhaichavda284
    @sureshbhaichavda284 Před 4 dny +1

    ટ્રેક્ટર ની સહાય ક્યારે ચાલુ થશે

  • @bhagirathsinhtrionn3170
    @bhagirathsinhtrionn3170 Před 4 dny +1

    ખેતીવાડી ની યોજનાઓ ક્યારે આવશે?

  • @RanchodBaraiya-dq2yo
    @RanchodBaraiya-dq2yo Před 5 dny +1

    Trekatar ni sabsidi kyare chalu thse

  • @anakmanjriya6308
    @anakmanjriya6308 Před 3 dny

    Ok

  • @dadubharathod9498
    @dadubharathod9498 Před 5 dny +2

    થ્રેશર માટે ક્યારે ચાલુ થશે

  • @AshwinAjudiya-fi1qw
    @AshwinAjudiya-fi1qw Před 5 dny +1

    Tektarni sabsidi kyare. Malse

  • @kukadiyasd6532
    @kukadiyasd6532 Před 2 dny

    Jira no video banavo

  • @gohilhari3615
    @gohilhari3615 Před 5 dny +2

    સનેડો ટ્રેકટર ની સબસીડી ક્યારે સાલું થશે

  • @hareshhadiya6464
    @hareshhadiya6464 Před 2 dny

    આઈ ખેડુત માં રજીસ્ટરઅરજદાર કય રીતિ રજીસ્ટર કરી શકાય

  • @pareshdesai88
    @pareshdesai88 Před 5 dny +2

    😂❤

  • @dhambhaikhachar6488
    @dhambhaikhachar6488 Před 5 dny +2

    તારફેનચીગમા સાલુછે

  • @bhagirathsinhjadeja8030

    Gujarat ma p.m.fasal vima yojna chalu thavi joye Jai kisan Jai mataji

  • @amarsingchaudhari2712

    સર, પધ્ધતિ -૨ માં સાધન ની ખરીદી કર્યા પછી હજુ બીલ વગેરે અપલોડ કર્યા પહેલાં જ પોર્ટલ બંધ થઈ જાય તો ખેડૂતો શું કરે

  • @bhaveshpadsala7143
    @bhaveshpadsala7143 Před 5 dny +1

    1000 kheduto kharide ne 10 ne manjuri male bakina 990 no GST melavi khedutone lutava bethi se sarakar

  • @RameshChabhadiya
    @RameshChabhadiya Před 5 dny +3

    Iportaljyarechaluthase

  • @digvijaysinhrevar5058

    Ama dharasbhiy ne mantri na saga vala na pas thay chhe bija kheduto ne ullua banave chhe.

  • @kukadiyaharesh2233
    @kukadiyaharesh2233 Před 5 dny

    ભાર વાહન ની હજી સબસીડી પાસ થય ગય છે પણ હજી એના પૈસા જમા થયા નથી 23/12/023 ના રોજ બધા કાગળ કંપ્લીટ થય ગયા છે ને ત્યા થી મેસેજ પણ મળી ગય છે પણ હજી પૈસા જમાં નથી થયા

  • @anjum4250
    @anjum4250 Před 3 dny

    Trector ma nvo niyam lagu thagyocho Bhai riplay aapjo

  • @jagdishdangar8786
    @jagdishdangar8786 Před 4 dny

    Mobile Sahay ni arji to thya gay have kyare aani khabar padashe ke arji manjur thay ke nai

  • @shreekarangiya
    @shreekarangiya Před 6 hodinami

    મારો આજ સુધી કોઈ યોજના માં વારો આવ્યોજ નથી.

  • @ghoyalramde2815
    @ghoyalramde2815 Před 4 dny +1

    પાણી નુ બેરલ ને ટબ ના 2600 દીધા 6 મહિના થયા પાછા 2000 નથી આવ્યા

  • @pateldipak9969
    @pateldipak9969 Před 4 dny

    Taar ni vaad no samay vadhari aapo

  • @MadharGautambhai.s
    @MadharGautambhai.s Před 5 dny

    હષૅદ સાહેબ તાર ફેંન્સીંગ ની પધતી ચાલુ છે તે અંગે જણાવો વિનંતી કરૂ છું

  • @jadejakhengarji430
    @jadejakhengarji430 Před 5 dny +1

    Rotaavetar નીઅગાઉ કરેલ અરજી સ્વીકારી સે પેઇન્ટિંગ બતાવે છે to હવે મંજૂરી મળશે કે નહીં

  • @manujithakor6448
    @manujithakor6448 Před 4 dny

    બીજી પદ્ધતિ રદ કરવી પડશે
    ખરીદયા પછી અરજી મંજૂર ના થાય તો નુકશાન થાય

  • @muladiyaanil321
    @muladiyaanil321 Před 4 dny

    ફોર્મ ક્યારે ભરવાનાં હોય છે બતાવબો

  • @arvindbhaikanani9163
    @arvindbhaikanani9163 Před 5 dny

    G s t vasulvanu kartus chhe

  • @HiteshPatel-sp8gq
    @HiteshPatel-sp8gq Před 4 dny

    પદ્ધતિ બે સાવ ખોટી છે

  • @kyada302
    @kyada302 Před 5 dny +2

    બીજી પધ્ધતિ ખોટી છે અરજી અરજી સાથે બીલ રજુ કર્યા પછી સબસીડી ના મળે તો? આવી પધ્ધતિ નો ચાલે સરકાર ને ભલામણ કરો

  • @ashwinshiyal1653
    @ashwinshiyal1653 Před 3 dny

    GST valu bil magseke

  • @farming_life_deshi_vlog5646

    સાધન લીધા પછી સબસિડી નઈ મળે તો કેટલું નુકસાન???

  • @Hiten-yc1xn
    @Hiten-yc1xn Před 5 dny

    બૅરલ ખરીદીને હજી સહાય નથી મલી ૬૦૦ માલ. ૨૫૦૦. રુપિયા ચુકવયાછૅ

  • @vinodsavaliya9028
    @vinodsavaliya9028 Před 5 dny +1

    જય જવાન જય કિસાન

  • @karukandoriya9215
    @karukandoriya9215 Před 5 dny

    મતલબ અરજી થાય ને કે નાણાં હોય તૌ જેગવય હસે એટ્લે ઍક લારૂ આપે

  • @ramshisagar8936
    @ramshisagar8936 Před 5 dny +1

    ભાઈ મે મોબાઈલ માટે અરજી કરી મોબાઈલ માથી તો હવે શું કરવાનુ તે જણાવશો