The SC/ST Atrocity Act -1989 | SC-ST એટ્રોસિટી એક્ટ 1989 ભાગ-1

Sdílet
Vložit
  • čas přidán 20. 06. 2020
  • અનુસૂચિત જાતિ અને જનજાતિના તમામ સામાજિક આર્થિક ફેરફારો છતાં એમની સ્થિતિમાં કોઈ ફેરફાર નથી થયો. સામાજિક ક્રુરતાના અસંખ્ય કિસ્સાઓ બની રહેલ છે. જેમાં SC/ST સભ્યોએ પોતાની સંપત્તિની સાથે જીવ પણ ગુમાવવો પડ્યો છે, જ્યારે પણ આ લોકો પોતાના અધિકારોની વાત કરે છે અને કોઈ ખોટી વાતનો વિરોધ કરે છે તો તાકતવર લોકો તેમને હરાવવાનો પ્રયત્ન કરે છે . આ સિવાય જ્યારે પણ SC - ST સમુદાય સાથે સંબંધ ધરાવતા લોકો પોતાની અને પોતાની મહિલાઓના આત્મ - સમ્માનની વાત કરે છે ત્યારે પ્રભાવશાળી લોકો તેમને અપમાનિત કરે છે. આથી સરકારે એટ્રોસિટી એક્ટ બનાવવાનો નક્કી નકર્યું.
    વર્ષ 2018માં આ કાયદામાં અમુક સંશોધન કરવામાં આવ્યા અને તે બદલાવને કારણે આખા દેશમાં વિરોધ પ્રદર્શન થયો. ત્યારબાદ સરકારે પાછી-પાની કરી અને સુધારાને પાછો ખેંચ્યો. તો 2018માં ક્યાં સુધારા થયાં હતા અને ત્યારબાદ આ એક્ટમાં શું બદલાવ થયો તેના સંદર્ભમાં એટ્રોસિટી એક્ટનો ભાગ 2 જોવાનું ભૂલતા નહીં.
    Right to education act - 2009👇
    • Right to education act...

Komentáře • 26