કલેકટર ને ગણોતધારા ની કલમ 84(C) હેઠળ કાર્યવાહી કરવાનો અધિકાર નથી (ગુજરાત હાઈકોર્ટે)

Sdílet
Vložit
  • čas přidán 24. 08. 2024
  • advocatesanjayhpandit@gmail.com
    drive.google.c... ** Public notice : My license of practice is revoked by B.C.G. for one year which is w.e.f. from 23rd Sept.,2020
  • Zábava

Komentáře • 86

  • @sprajgor4623
    @sprajgor4623 Před 3 lety +3

    રાજપુરા સુઈ ગામ ની જમીન સરવે નંબર 39 ખાતા નંબર 63 વાળી જમીનમાં બાળપણના બિનખેડૂત માવજી નારણે જેનો નંબર 90 આવેલી તેતે ગેરકાનૂની રીતે ન લેતી પ્રકારની નોંધ કરાવેલ છે તેનો અને રદબાતલ કરવા માટે મામલતદારમાં ગણોતધારા હેઠળ દાખલ કરેલી મામલતદારે બિનખેડૂત જાહેર કરેલો પરંતુ જે 420 ના ગુનામાં થી બચવા માટે 120b ની કલમ માં થી બચવા માટે mahesul panch madi લોકોના નામ ની અરજી દાખલ કરેલ છે ડી લોકોના અરજી સામે સવજીભાઇ બચુભાઇ જે વકીલો કી આશરે જવાબ રજુ કરેલ છે આશરે ૩૦૦ કાગળ રજુ કરેલ છે કેસ નંબર 158 2018 થી આજદિન સુધી કિસ ચાલુ છે પરંતુ અમર બને ને મળતો નથી અને ઉપરથી ડુબલીકેટ ખેડૂતને આપી મામલતદાર પાસેથી ઓરીજનલ ઔ મહેસુલ પણ જે ઓરીજીનલ ફાઇલ મામલતદાર પાસેથી મંગાવી લીધેલ છે અનેમહેસુલ પંચ ના 3g કોર્ટના જજ સાહેબ પૈસા ખાઈ ગયેલા છે જેથી કરીને જેથી કરીને કેસને ચાલી રહ્યા છે અમને જતા નથી જુના કેસનું અથવા મારી માતુશ્રીને ખાતે જમીન કારણકે મારા મોસાળ પક્ષ આમાંથી જમીન મળી હતી એટલે મારા મોસાળ પક્ષ આમાં એનો નંબર પાચ બેનજી તેની દીકરી ડાઇ બેન ગંજી નંબર 69 તેનો સીધી લીટીના વારસદાર હૂ76 નોંધ નોંધ ડુબલીકેટ ખેડૂતે ન્યુ નંબર 9 0 નંબરની નોંધ કરાવેલ છે તેરા જબ પાગલ કરી તેને બિનખેડૂત જાહેર કરવાનો છે મહેરબાન સાહેબ શ્રી આપ જ્ઞાની છો તો તમારો whatsapp નંબર આપો નંબર આપો કોન્ટેક્ટ કરો તો હું બધા કાગડો whatsapp કરો અથવા જે આપ કી કહો તેમાંથી અમુક ટીનું ટોકન આપી આપને રોકવાની ઈચ્છા છે અને હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરવાનું છે હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરવાની છે અમદાવાદ હાઈકોર્ટ જય હિન્દ જય ભારત જય જવાન જય કિશન વંદેમાતરમ ભારત માતાકી જય માહિતી બદલ આભાર જય પરશુરામ જય માલિક જય રાજેશ્વર જલ્લા 923568384,,9428349578

  • @Money_Hacker
    @Money_Hacker Před 8 měsíci +2

    Sir અમારી જમીન ગ.ધ. ક 84(C) વારી જમીન વગર સઈ અંગુઠાયે બીજાના નામે થઈ ગઈ મતલબ કે ગણોતિયા ને જમીન માલિક બનાવી દિધો છે તો શું એ જમીન અમને પાછી મળે 😢 please Sir Reply Me 😢😢😢

  • @zalachetansinh3244
    @zalachetansinh3244 Před 5 měsíci +2

    Sar.good.

  • @maheshdadhaiya6604
    @maheshdadhaiya6604 Před 2 lety +2

    સરકારશ્રી થયેલ જમીન પરત મળે ખરી.અપિલ ક્યાં કરવી

  • @vinaypatel1088
    @vinaypatel1088 Před 3 lety +2

    Navi Sharat manthi juni sharat ma convert thayel hoy ane " bin kheti premium ne patra" jamin nu vechan Collector ni permission vagar karvama ave ane ena upar structure ubhu karvama ave to te jamin sharat bhang mujab khalasa thay ke kem? Pls Reply. Thanks.

  • @user-sl3ml9ls4y
    @user-sl3ml9ls4y Před 5 měsíci

    Sir, su Ganotiya 2 alag alag Loko boli jamin lai ne vechhi sake chhe?

  • @VISHALSHARMA-uc8zp
    @VISHALSHARMA-uc8zp Před dnem

    .pdf link moklo sir
    Description ma nathi

  • @navnitnavnit5394
    @navnitnavnit5394 Před 3 lety +2

    સર અપીલ અરજી કેવી રીતે કરવી જમીન બાબતે સમજવો સર

  • @bipinsisodiya5599
    @bipinsisodiya5599 Před 3 lety

    Shree sanjaybhai mara dada e ganato dhara 4 vigha. Jamin. Aapali. Hati aaje 40 varsh thaigase to hamare so karaya havi karvi janavs vinty

  • @jaimikbaria
    @jaimikbaria Před rokem +1

    Sir, ગણોત ધારા ૮૪(c) હેઠળ જમીન રદ કરી સરકારી પડતર બોલતી હોય તો જમીન નામે થાય...?

    • @Money_Hacker
      @Money_Hacker Před 8 měsíci

      અમારી જમીન ગ.ધ. ક 84(C) વારી જમીન વગર સઈ અંગુઠાયે બીજાના નામે થઈ ગઈ મતલબ કે ગણોતિયા ને જમીન માલિક બનાવી દિધો છે તો શું એ જમીન અમને પાછી મળે 😢 please Reply Me 😢😢😢

  • @Krishnavani2023
    @Krishnavani2023 Před rokem

    મામલતદાર કુરુષીપંચ ને અધિકાર છે.

  • @kirtikumarpatel3425
    @kirtikumarpatel3425 Před 11 měsíci

    Our land shree sarkar since 32 years ago due to 84(C) of ganotdhara. I check iORA porta to sumit online applicationl for regrant land application on line but could not found.

  • @munnaaash2639
    @munnaaash2639 Před 3 lety

    Saras mahiti

  • @HERO24515
    @HERO24515 Před 3 měsíci

    Mare jamin sri sarkar chhe to su tame mari jamin no kesh ladso?

  • @kisanmakwana4339
    @kisanmakwana4339 Před 2 lety

    કલમ ૫૪ મુજબ કલેકટરની પરવાનગી લીધેલા હોવાથી એન્ટ્રી નામંજૂર

  • @nakumvijay71193
    @nakumvijay71193 Před 2 lety +1

    સર મારી ખાતા ની જમીન છે મારા પપ્પા નું અવસાન થતા મારી જમીન ઉપર મારી ઉપર હુમલો કરી ને રસ્તો કાઢ્યો છે તો શું કરવું મને માહિતી આપવા વિનંતી કરું છું સર

  • @user-sl3ml9ls4y
    @user-sl3ml9ls4y Před 5 měsíci

    Su mamlatdar ne order namuna 5 ni satta chhe?

  • @pankajdabgar8922
    @pankajdabgar8922 Před 2 lety +2

    સર આપનો કોન્ટેક્ટ નંબર આપશો જમીન બાબતે થોડી જાણકારી જોયતી તી

    • @kamleshbhaibamniya8561
      @kamleshbhaibamniya8561 Před rokem

      सर अपनों कॉन्टेट नबर अपसो जमीन बाबते थोई जानकारी जोयती हटी

  • @paragpandit4848
    @paragpandit4848 Před 2 měsíci

    8:21

  • @shahnitin5344
    @shahnitin5344 Před 4 měsíci

    આપનો mo no આપશો મારે પણ આવોજ એક કેસ હાલ ssrd માં છે તો આપનો અભિપ્રાય મેળવી શકું

  • @hasmukhnimavat8008
    @hasmukhnimavat8008 Před 3 lety +1

    ધમાૅદા ની જમીન કયારે કાયદેસર થાય

  • @krishna-ux7fx
    @krishna-ux7fx Před rokem +1

    84 મુજબ વીલ થી એન્ટી પડી શકે

  • @MaheshDantani-yg1ol
    @MaheshDantani-yg1ol Před 4 měsíci

    સર32પી વિશે જણાવો.

  • @ShaileshPatel-so7wj
    @ShaileshPatel-so7wj Před 2 lety

    Shree Sarkar vali jamen no kabjo 60 varas thi cha su karavu

  • @sachinnimavat860
    @sachinnimavat860 Před 3 lety

    Nice information sir

  • @babyangel1051
    @babyangel1051 Před rokem

    Tamari legal advice leva maate Kevi ritey tamne contact karvo ?

  • @przsaiyad2253
    @przsaiyad2253 Před 2 lety

    Tenency Ganot dhara 81 bhang babat ni nondh
    Jamin kayo prakar ganay

  • @anilparmar614
    @anilparmar614 Před 2 lety

    Sar Amari 1948 Vakhat ni Jamin Bhumafiaoe Padavani kosis karel che ane Ganot 7Ane12Amara Bap dada nu Name che Atyare Aanad Gana Samaythi kes chalu che koei javab namadta kes Amaro Ahmadabad Pahocyo che to su karvu.

  • @SureshbhaiPadhiyar-nn4wi
    @SureshbhaiPadhiyar-nn4wi Před 8 měsíci

    Mari jmin ma 1980.ma gnotya trike7/12ma nam che te jmin1965 ma siling tocha mryadama fajl jaher krel che 1982ma sisrkar krvama hme gnotiya hta te fajl n thi jove ne mamltdar sahebe hmna jvab kryo ke 1965 na hukm same dad melvvi to su krvu

  • @jitendrathakor506
    @jitendrathakor506 Před rokem

    Kharidi bin amali thay atle su sar

  • @anilshah8848
    @anilshah8848 Před rokem

    FOR SUCHIT SOCIETY ISSUE GANOT DHARO LAGU PADE KGARO ?

  • @divypatel276
    @divypatel276 Před 3 lety

    How to contact you?

  • @jadhavjayesh1965
    @jadhavjayesh1965 Před 8 měsíci

    સર હમારો કેશ તા આંકલાવ ગામ હથીપુરા અને જી આનદ માં 84શી હેઠળ કેશ ચાલુ છે હમારી જમીન વસિયત નામ થી ત્રસફર થાય છે અમારી જોડે બો ખોટું થયું છે ગણોત ધારાની કલમ43વળી છે છતાં મામલદાર તરસફર કરી હમારા કોઈ સગા નથી અને ખોટું વસિયત નામુ બનાવ્યું છે પણ હમને કોઈ રિઝલ્ટ મળતું નથી કોઈ કેશ નથી ચલાવતું અમારો નબર સર્વે 235છે હમારી હેલ્પ કરો

  • @dharmeshprajapati9781
    @dharmeshprajapati9781 Před 6 měsíci

    ગણોધારાની ૮૪(સી) હેઠળ કયા પ્રકારની કાર્યવાહી થઇ શકે

  • @bavkuvalawildlifesnakeresc4132

    Good sir

  • @yogeshbariyayogeshbariya1485

    Gnotiya kevi rite Thai sake

  • @miteshpatel-vx1tb
    @miteshpatel-vx1tb Před 3 lety

    Nice sir.

  • @visitwithshailesh6543

    સર તમારો મો.નં આપો ને મારે એક જમીન ના કેસ વિષે જાણવુ છે

  • @yogeshbariyayogeshbariya1485

    Gnotiya na purava su hoy sake

  • @rathodgajanand876
    @rathodgajanand876 Před 3 lety

    સંપાદન ના કાયદા વિશે સમજુતિ આપવા વિડીયો બનાવવા નમ્ર વિનંતિ છે તથા સંપાદન રદ કેવિ રીતે થાયતે જણાવશોજી.

    • @ghanshyampatel4738
      @ghanshyampatel4738 Před rokem

      તો શુ દસ્તાવેજ ની પાકી નોધ મંજુર ના કરે તો શુ કરવુ.

  • @ashokbhaisutariya1438
    @ashokbhaisutariya1438 Před 3 lety

    Super sir

  • @nareshkhushalani5660
    @nareshkhushalani5660 Před 3 lety +2

    sir ji aap ki office ka address bhejo.

    • @AdvocateSanjayPandit
      @AdvocateSanjayPandit  Před 3 lety +1

      318, Heera Panna Complex, Dr. Yagnik road, Rajkot

    • @rajubhaisolanki690
      @rajubhaisolanki690 Před 3 lety

      મારા.નાકનાજી. એ.ખેતરવેચાતી લિધુહતુ. .એના.વારસદાર.મા.ત્રણ.છોકરી.હતી.

  • @dharnidharpatel8182
    @dharnidharpatel8182 Před 10 měsíci

    84 c

  • @kisanmakwana4339
    @kisanmakwana4339 Před 2 lety

    આવા કેસમાં શું કરવું જોઈએ

  • @sapnapatel3138
    @sapnapatel3138 Před 2 lety

    hello sir
    contect number aapo tamaro ganot dhara ma madeli jamin 6e jema ghotala kri didhela 6e plz sir help

  • @vikramdabhi6407
    @vikramdabhi6407 Před 3 lety

    ગુજરાતી ભાષા માં પીડીએફ ફાઈલ આપશો

  • @navghanlimbachiya3615
    @navghanlimbachiya3615 Před 2 lety

    Ganitiya ni 70B dhara ni samaj aapo

  • @krishna-ux7fx
    @krishna-ux7fx Před rokem

    84 સી ની કાર્યવાહી પુર્ણ થઈ ગઈ પછી શૂ કરવાનુ

  • @thakorvishnuji319
    @thakorvishnuji319 Před rokem

    Ganot dhara kalam 84 k

  • @umeshdudhat7
    @umeshdudhat7 Před rokem

    Chukado moklo ne sir pls

  • @pintubeldar626
    @pintubeldar626 Před rokem

    Sir aapno nambar aapso plz

  • @kamleshbhaibamniya8561

    sar tamaro nabar joyese

  • @rathodajitsinh547
    @rathodajitsinh547 Před 2 lety

    તમારો મોબાલ નબંર જનાવો

  • @ankurpatel9686
    @ankurpatel9686 Před 2 lety

    Number mokalo

  • @dilavarsinhjadeja6968
    @dilavarsinhjadeja6968 Před 3 lety

    Tamara contect no apo sir

  • @bhimagoraniyabhima7875

    Sir mobail nambar Mali sake tamara

  • @Ankitpatel-do7vc
    @Ankitpatel-do7vc Před 3 lety

    Aap Whats app number aapi shako 6o sir?!

  • @hirji.harji.rosiyahirji.ha3792

    Hi.

    • @munnapatel483
      @munnapatel483 Před 3 lety

      saheb 73aa ane 43 ne adhin jamin vil thi tabdil thay sake ..te pan aadivasi thi aadivasi ne ...janavso

    • @baldevvaghela5592
      @baldevvaghela5592 Před rokem

      Hi

  • @vishnupatel6639
    @vishnupatel6639 Před rokem

    Saheb aap no phone number janavo

  • @jitendrabhaizala2584
    @jitendrabhaizala2584 Před 3 lety

    Super sir