વેચાણ દસ્તાવેજ રદ કરવાની સત્તા કોને છે?

Sdílet
Vložit
  • čas přidán 3. 06. 2022
  • Know more on www.khabarchhe.com
    Follow US On:
    Facebook - / khabarchhe
    Twitter - / khabarchhe
    Instagram - / khabarchhe
    CZcams - / khabarchhe
    Download Khabarchhe APP
    www.khabarchhe.com/downloadApp

Komentáře • 81

  • @KajaltalarKajaltalar
    @KajaltalarKajaltalar Před 3 měsíci +1

    સાચી વાત સાહેબ

  • @sureshbhaiparmar7335
    @sureshbhaiparmar7335 Před 5 měsíci +1

    Abhar mahiti apya Badal khub khub abhinandan

  • @jaymavihat7927
    @jaymavihat7927 Před rokem +2

    સર મારા દાદાજી ની જમીન કોઈ ત્રાહિ વ્યક્તિ એ વેચાણ દસ્તાવેજ કરી વેચાણ આપી છે તો શું કરવું

  • @salaudinsaiyad2150
    @salaudinsaiyad2150 Před rokem

    Ji sir

  • @rpatel85
    @rpatel85 Před 4 měsíci

    Right સર

  • @ganeshsukhwani6651
    @ganeshsukhwani6651 Před 5 měsíci

    Sir ji 🙏

  • @MumtazShaikh-lw5sb
    @MumtazShaikh-lw5sb Před 27 dny

    સાહેબ ૨૦૦૦ સાલ માં જમીન વેચાણ દસ્તાવેજ માં ક્યાં પેપર આપવા લાગતા હતા please 🙏 nakali sigenechur Kari amari jamin lidhi che.please

  • @bhaveshsolanki5144
    @bhaveshsolanki5144 Před rokem

    Jordar ♥️

  • @gulamrasul4814
    @gulamrasul4814 Před 6 měsíci +1

    સાહેબ,નવી શરત ની ખેતી ની જમીન નો રજી. વેચાણ દસ્તાવેજ થયેલ હોય તે
    ક્યારે રદ કરી શકાય?

  • @aiyubpathan4284
    @aiyubpathan4284 Před 6 dny

    Sir 24varas pehlanu dastavej rad thai sake khoti varsai karine jamin vachai gayi che 7/12 ma mara dada nu nam che

  • @user-zp6mv2qn3t
    @user-zp6mv2qn3t Před 3 měsíci +1

    સાહેબ.મારો.દસતાવેજરદ.થયોછે.સુ.કરુ.7.8.બારમા.સામેવડાનુ.નામ.આવે,સે.સાહેબ..10મહીનાથયાછે.

  • @ratanbhuriyaratanbhuriya2998

    Saheb calculator mamladar no hukam rad Kari sak

  • @MayurThako625
    @MayurThako625 Před 5 měsíci

    સાહેબ,મારી,જમીન, રજીસ્ટ્રેશન,કરી, લીધું છે,બાના,ખંત,રદ, કરાવવું,છે,

  • @AlpeshBharvad-mw2vg
    @AlpeshBharvad-mw2vg Před 8 měsíci +5

    અમે જે હાલ જમીન ધારણ કરેલ છે તે જમીન ૧૯૮૫ મા વેચાણ લીધેલ છે પણ તેમાં ક્યાં આધારે જમીન ખરીદી તેવો કોઈ ઉલ્લેખ નથી ડાયરેક્ટર વેચાણ ઉલ્લેખ બોલે છે હવે શું કરવું

    • @proffesorofknowledge5211
      @proffesorofknowledge5211 Před měsícem +1

      Tame je jamin lidhu te Kona name lidhi te jovanu,pachi te jamin lenar pela kahtedar hata k nai a janvu pade..ana mate ani pase pelani jamin hovi jaruri 6

    • @AlpeshBharvad-mw2vg
      @AlpeshBharvad-mw2vg Před měsícem

      @@proffesorofknowledge5211 એ જમીન પહેલા કોઈ જમીન હતી નહીં આ જમીન એમના કાકા પાસે થી ખરીદ કરેલ છે

  • @pt1995
    @pt1995 Před 9 měsíci

    SIR, pOWER OF ATENY VISHE JANKARI JOIE CHE TO COT.UMBER PER CAL KARI SHAKU

  • @jashodaparmar9087
    @jashodaparmar9087 Před rokem +2

    સર.. જીરાયત જમીન અંગે જણાવશો

  • @rathavapopatbhai4567
    @rathavapopatbhai4567 Před 4 měsíci

    સાહેબ મારા દાદા એ 1964મા શરતી વેચાણ જમીન રાખેલ છે પણ એમાં કોઈ વષૅ લખેલું નથી હવે એ જમીન 60વષૅ થયા છે અને હમના3જી પેઠી નુ વરસાદી થયા છે તો સામે પક્ષે પરત માંગે છે તો માહિતી આપો

  • @narendradesai154
    @narendradesai154 Před rokem

    If sale deed are done by any person for plot of land in absence of sufficient land than what is legal remedy against transferer

  • @salimsama9455
    @salimsama9455 Před 11 měsíci

    Sir ghar khed su che ane e rad karvi hoy to su thay..

  • @GANESHLIMBADIYA-vm6dt
    @GANESHLIMBADIYA-vm6dt Před 7 měsíci

    साहेब रूबरू मुलाकात थाई अपड़ी तो मने जनावो

  • @mohanvanjara266
    @mohanvanjara266 Před rokem +1

    Vdilo parjit jaga hoy..bap na vechan dastavej..ma potana saga putr /chokrao...vittnesh .ma Rahi sake Kem..? please..mahiti aapso .shaheb...aava kissa Banya che..salah aapva vinnti che.

  • @rathodhemanshi
    @rathodhemanshi Před rokem

    Sir amne a rite chetarine 7 vigha ak bhaie padavi lidhi che

  • @atulravliya5198
    @atulravliya5198 Před 2 lety

    We

  • @sharadjoshi6319
    @sharadjoshi6319 Před 3 měsíci

    Mane zamin aapi teni same me ghar mubai ni jaga sodi didhi pan bhai mota temne mane khetar na rs. Aapya nahi 10 varah thaya have su karvu baap ni iijat khater 10 varsh java didha have su karvu te zamin jene vehchi tene pan bijane vehchi didhi su karvu ?

  • @sirajchauhan9637
    @sirajchauhan9637 Před 5 měsíci

    સર મારે ૨૦૦૩ માં ચૂક દસ્તાવેજ થઈ ગયો છે અને હવે મારે સુ કરવું સમાં વાળા હાજર પણ નથી થતા ચૂક દસ્તાવેજ કરવા માટે મને યોગ્ય માહિતી આપો પ્લીઝ
    આભાર સર આપનો

  • @sachinnaiyaran4582
    @sachinnaiyaran4582 Před 3 měsíci

    કોઈ વ્યક્તિ ઈ સ્ટેમ્પ કાઢી આપવા ની ના પાડે તો શું કરવું

  • @user-cs7gi1vg9w
    @user-cs7gi1vg9w Před 17 dny

    બોગસ પાવર ના થી બોગસ દસ્તાવેજ બનાવે હોય તો ? દસ્તાવેજ રદ કરાવા સુ કરવુ?

  • @harishrana9195
    @harishrana9195 Před 2 měsíci

    If one brother out of five refuse to cooperate to sell family properties, what is the law if remaining four brothers want to sell?

  • @mehbub7181
    @mehbub7181 Před 6 měsíci

    Dheeri shark jamin

  • @ok-px7gc
    @ok-px7gc Před rokem

    2001no dastavez

  • @bhavani1598
    @bhavani1598 Před 10 měsíci

    High court register dastavej rad kari sake

  • @kheralaramajeekherala9904

    સાહેબ મારા દાદા ના ભત્રીજા એ વેચાણ દસ્તાવેજ કરી લીધો છે ૩૦ વર્ષે પહેલા હવે અમારે સુ કરવું જોઇએ અને તે ને હવે એન્ટ્રી માટે અરજી કરી છે હવે અમારે તો તે નો દસ્તાવેજ રદ કરવા માટેના સુ પગલાં લેવા જોઈએ

    • @Nature-Lover5788
      @Nature-Lover5788 Před 7 měsíci

      Davo and entry ne challange

    • @Money_Hacker
      @Money_Hacker Před 6 měsíci

      ​@@Nature-Lover5788Sir મારા પપ્પા ની જમીન મા મારા કાકા એ 1989 મા ખોટી રીતે ભાઈઓ ભાગ વહેંચણી કરી ને તેમના નામે કરી લીધી અને એ જમીન પાલટી ને વેચી દીધી છે. તો સુ કરવું જોઈએ.?

  • @prakashbhaipatel774
    @prakashbhaipatel774 Před rokem

    કબજા રસીદ થી પોલટ આપેલા હોય અને જમીન માલિક રજીસ્ટર દસ્તાવેજો ના બનાવી આપે તો આપણે સૂ કરવુ

  • @sadruddinkadiwal6659
    @sadruddinkadiwal6659 Před 4 měsíci

    Saheb Aapno nambar Aapo mare tamari sathe vat karvi se

  • @vavadiyalala1678
    @vavadiyalala1678 Před 4 měsíci

    Sar mare pn avu se to tamaro number apva vinti

  • @madhubenrathod3435
    @madhubenrathod3435 Před rokem +1

    Sir mara pappa jode avuj thayu che 😭😭😭

  • @vishalchuhan789
    @vishalchuhan789 Před rokem +1

    Sar 18 varas pela hak tyag karavel juth boline ke varsai ma nam chadavu che am boline hak tyag karavel che me vishvas ma sahin Kari apel mane hamna 2 vars pela khabar padi to su Kari saku

  • @maharaja1291
    @maharaja1291 Před měsícem

    ખાલસા એટલે શું

  • @rajubhaipubggaming5245
    @rajubhaipubggaming5245 Před 7 měsíci +2

    સાહેબ.મારા પપ્પા ના 2 મોટા ભાઈ ઓ એ વારસાઈ વહેચણી નોંધ માં 3 ગણી વધારે જમીન લીધી છે અને અમને જમીન ઓછી આપી છે અને હવે એ લોકો જમીન સરખી વહેચણી કરવા માં માનતા નથી તો સુ કરવું 25 વરસ થઈ ગયાં નોંધ ને નોંધ રદ થાય

  • @jhaverisecurities4392
    @jhaverisecurities4392 Před 2 lety +5

    સર બે સંતાન હોઇ અને માતા અને પિતા બંને સંતાન ને બે અલગ અલગ મકાન ના દસ્તાવેજ કરી આપે (જેમા માતા પિતા સક્ષમ હોય...)બે સંતાન મા એક દિકરી હોઇ અને બેજો દિકરો હોય દિકરા ને કોઇ દિવસ માતા પિતા ઍ જે તેમની ફરજ આવે તે રીતે પણ ન રાખ્યો હોય અને માતા પિતા ની બધી સંપતિ દિકરી ને આપી દે.જેને લગ્ન નથી કરવાના.તો તે દિકરા ને આપેલ મકાન નો દસ્તાવેજ માતા પિતા રદ કરી શકે....

    • @NyayPujak
      @NyayPujak Před rokem

      કરી શકે

    • @Mlpatel-gc1up
      @Mlpatel-gc1up Před rokem

      આમા દસ્તાવેજ નો ખર્ચો કરવાની જરુર નથી. 300₹ ના સ્ટેમ્પ પેપર પર વહેંચણ લેખ થી થઈ શકે છે.

  • @parmarashok7187
    @parmarashok7187 Před měsícem

    Sir mare dastavej maa naam maa bhul che ane 7/12 8A maa pan naam Aavyu gyu che to sir maare su karvu padse please

  • @mustaqsiddiqui2736
    @mustaqsiddiqui2736 Před 7 měsíci

    Muktiyar namu rad Kari sakay

  • @user-sl3ml9ls4y
    @user-sl3ml9ls4y Před 4 měsíci

    Sir, My grandfather had agri. Land , he died in the year 1970 and the tenant got his name registered under section 32 of the Bombay tenancy and agricultural act in 1977 stating that my grandfather had died 5 years ago and all his HEIRS are living in London at that moment. But in reality we were living here in India and my mother died in the year 1977 and my father had financial problems well I found the papers my land few months back. But in year 2014 this illegal tenant sold our land.
    1) Can u please tell me under which sections can I file the case.
    2) Any case laws related to my case.

  • @vavadiyalala1678
    @vavadiyalala1678 Před 4 měsíci

    સર મારે 2010 નો દસ્તાવેજ કરાવેલ સે ને સામે વાળા હવે કાસી નોંધ કરાવી તો સામે વાળા વાંધો ઉપાડેલ સે કે અમે આ વ્યક્તિને ક્યારેય દસ્તાવેજ કરી આપેલ નથી દસ્તાવેજ સામે વાળાના બાપા કરી આપેલ સે તેને એક છોકરાની ફોટા સહિત સઈ સે તો પણ કેસ કરેલ સે રદ માટે 2 નબર માં પણ રાખ નારનું નામ આવે સે કાસી નોંધ પણ પડી ગય

    • @vavadiyalala1678
      @vavadiyalala1678 Před 4 měsíci

      નોંધ રદ કરાવવા વાંધો ઉપાડ્યો સે

  • @kiranpatel5887
    @kiranpatel5887 Před 3 měsíci

    જમીન ખરીદ વેચાણ નો કાયદો

  • @AM-mj9ze
    @AM-mj9ze Před 10 měsíci

    સંયુક્ત કુટુંબમાં રહેતા હતા અને તેઓના કુટુંબના પૈસાથી મોટાભાઈના નામે જમીન ખરીદી હોય તો નાનાભાઈનું નામ કેવી રીતે દાખલ થઈ શકે

    • @user-vb7vo7vt3w
      @user-vb7vo7vt3w Před 10 měsíci

      અમારે પણ એવો જ પ્રોબ્લેમ છે .😢

    • @chamundafarmhaus7819
      @chamundafarmhaus7819 Před 10 měsíci

      હમારે પણ એવોપ્રોબ્લેમ છે

    • @India_112a
      @India_112a Před 5 měsíci

      Same મારે પણ એવું જ છે ભાઇ

  • @sanjaysankodiyasanjay1862

    સર તમારૂ સરનામું નંબર આપો
    મારી જમીન પર cbi ની નોંધ છેઃ તેં કઢાવી છે