કોઈ કામ ન થતું હોય તો કરો સીધી PMO માં ફરિયાદ, અધિકારીઓ થઈ જશે દોડતા | DAILY DOSE

Sdílet
Vložit
  • čas přidán 15. 01. 2023
  • કોઈ કામ ન થતું હોય તો કરો સીધી PMO માં ફરિયાદ, અધિકારીઓ થઈ જશે દોડતા | DAILY DOSE
    #dailydose #PMO #narendramodi
    Download VTV Gujarati News App at goo.gl/2LYNZd
    VTV Gujarati News Channel is also available on other social media platforms...visit us at www.vtvgujarati.com/
    Connect with us at Facebook!
    / vtvgujarati
    Follow us on Instagram
    / vtv_gujarati_news
    Follow us on Twitter!
    / vtvgujarati
    Join us at LinkedIn
    / vtv-gujarati

Komentáře • 289

  • @HarshPathak-ym4nn
    @HarshPathak-ym4nn Před 6 měsíci +2

    કોઈ ધ્યાન નથી દોડતું ભાઈ વડોદરામાં રોડ રસ્તા લાઈટ પાણી😢😢 ખુબ જ સમસ્યા છે

  • @magiramesh7889
    @magiramesh7889 Před 8 měsíci +1

    અતિ ખૂબ સરસ સર આપનો હદય પૂર્વક આભાર મને સરળ અને ખુબજ ઝીણવટ પૂર્વક માહિતી આપવા બદલ વંદન

  • @makwanakishan7995
    @makwanakishan7995 Před 3 měsíci +2

    માત્ર નામ નીજ લોકશાહી છે આતો અંગ્રેજો કરતા પણ ખરાબ શાસન ચાલી રહ્યું છે

  • @user-nf8yf4vr8s
    @user-nf8yf4vr8s Před 2 měsíci

    ખુબ સરસ માહિતી આપી ભાઈ તે પણ તેનું નિરાકરણ શું આવે છેં તે દરેક નાગરિક જાણતું હશે જહીન જય ભારત 🙏

  • @mahendrasinhmakwana4387
    @mahendrasinhmakwana4387 Před 7 měsíci +1

    Aabhar Tamaro for information 🙏🙏

  • @user-vg2ge1tz8f
    @user-vg2ge1tz8f Před 3 měsíci +1

    જય માતાજી

  • @drbhavinvasava
    @drbhavinvasava Před rokem +5

    હવે માત્ર મહિનામાં ૧૦ રજુઆતાજ થઇ સકે છે, જે સદંતર ખોટું છે. જેમતેમ જવાબ આપીને રજૂઆત બંધ કરવામાં આવે છે. બીજી વખત રજૂઆત કરવા હવે એક મહિનો વાટ જોવી પડશે. ૨ વર્ષ પછી પણ જવાબ નથી મળતા.

  • @bharatbhaishilu.4445
    @bharatbhaishilu.4445 Před 7 měsíci +1

    Thanks
    Khar che ho

  • @grampanchayat1475
    @grampanchayat1475 Před rokem +5

    Good information sir 👍

  • @gohelsureshsuresh7368
    @gohelsureshsuresh7368 Před rokem +12

    🙏 નમસતે સાહેબ માહીતી આપવા બદલ ધન્યવાદ જય માં ભગવતી જય હિન્દ જ્ય ભારત

    • @dineshpandya7600
      @dineshpandya7600 Před rokem

      દેશ નો વડો પ્રધાન હવા માં ઉડા ઉડ કરતો હોય હરરોજ ઉદઘાટન કર્યા કરતો હોય વિકાસ વિકાસ ના ફંડાકા જ્ મારવા માં થી
      ઉચો આવતો ના હોય તે લોકો ની ફરિયાદ
      શું સાભલવા નો ? કોક દિવસ ઉદઘાટન ના
      કરે અને એકાએક સરકારી બેંક, સરકારી
      ઓફિસો ,રેલવે , હોસ્પિટલો , જોવા નીકળે તો જ્ ખબર પડે. લોકો ફરિયાદ કરે એ. કરતા વડા પ્રધાન નો સરકારી બાબુ ઓ
      ઉપર એવો ખૌફ્ હોવો જોઈએ કે ફરિયાદ કરવી પડે એવું ના કરે.

  • @ajitkumarchauhan9607
    @ajitkumarchauhan9607 Před 11 měsíci +14

    કોઈ નું કઈ ના ચાલે ભાઈ ભાજપ ના રાજ મો અધિકારી ધારે એજ થાય ઓકે

  • @chaudharymahesh9546
    @chaudharymahesh9546 Před rokem +7

    Great information 👍

  • @maheshchudasama1247
    @maheshchudasama1247 Před 2 měsíci

    ખૂબ સરસ માહિતી

  • @yogeshn21
    @yogeshn21 Před rokem +10

    2020 થી અમારી રજૂઆતનો ક્યારેય સુખદ નિરાકરણ આવ્યું નથી...દરેક સ્તરના અધિકારીઓ 👮 એ દરેક વખતે પાયા વિહોણા તથ્ય વિહિન જવાબો આપ્યા 😭😭

  • @user-vn3pe7dd9h
    @user-vn3pe7dd9h Před 3 měsíci

    ખુબ ખુબ આભાર

  • @vahankiyaJagdish
    @vahankiyaJagdish Před 2 měsíci +1

    Jay hind

  • @thakorpunamji7832
    @thakorpunamji7832 Před 8 měsíci

    Khubaj Saras Mahiti Thanks.....

  • @kiritbrahmbhatt5321
    @kiritbrahmbhatt5321 Před 2 měsíci

    Jay shree krishna
    Jay Mahadev ji

  • @solankiudaysinh8248
    @solankiudaysinh8248 Před rokem +2

    મહેશભાઈ
    ફરિયાદ નથી થતી
    મને મદદ કરવા વિનંતી.

  • @dhruvyogendrasinhchauhan7835

    Very effective explaination 👍🏻

  • @ratilalparmar1342
    @ratilalparmar1342 Před 11 měsíci +4

    બોલવુ સહેલું છે

  • @rakeshchauhan6811
    @rakeshchauhan6811 Před 5 měsíci

    ખૂબ ખૂબ આભાર ભાઈ તમારો

  • @bachubhaigadhavi140
    @bachubhaigadhavi140 Před rokem

    Khub saras mahiti aapva badal aabhar

  • @acharyaashokkumar1734
    @acharyaashokkumar1734 Před rokem +2

    માહિતી સારી છે

  • @sursinhchauhan5027
    @sursinhchauhan5027 Před rokem +11

    PM કાર્યાલય માં 2014 થી અત્યાર સુધીમાં એક વાર પોસ્ટ થી અને અનેક વાર મેઇલ દ્વારા કરી તો પણ કોઈ જવાબ મળેલ નથી

  • @user-ys7wc7pe3r
    @user-ys7wc7pe3r Před 9 měsíci

    ખુબ સરસ માહિતી આપવા બદલ ધન્યવાદ

  • @yuvrajsinhthakor529
    @yuvrajsinhthakor529 Před měsícem +1

    What about judiciary?, if district judges are doing something wrong then can citizen complain?

  • @mahmadsida6783
    @mahmadsida6783 Před rokem

    ધન્યવાદ છે

  • @AT-18ansari
    @AT-18ansari Před rokem +2

    બહુ જ સરસ જાણકારી આપી પણ કામ જ કરવા કોઈ તૈયાર નથી કે નિકાલ થતુ નથી ઈ પછી શુ કરવુ ?

  • @travellerRaj-hy8ci
    @travellerRaj-hy8ci Před rokem +2

    👌 ખુબ સરસ ભાઈ. બહુ જ સારી ફુલ ઇન્ફોર્મેશન. વા... આપને દિલથી અભિનંદન

  • @parsingmal6377
    @parsingmal6377 Před měsícem

    🙏🙏

  • @user-tv3gt9fw5i
    @user-tv3gt9fw5i Před 6 měsíci

    Thank you so mach sir🙏

  • @janaksinhbaria-sc4mb
    @janaksinhbaria-sc4mb Před 10 měsíci

    Jordar thenks

  • @sukhwantsinghhansliya2284

    Kisan aandolan jindabad

  • @bachubhaigadhavi140
    @bachubhaigadhavi140 Před rokem

    A chhi jankari mili..

  • @jitujithakor9050
    @jitujithakor9050 Před 2 měsíci

    Good Bhai

  • @satishchavda036
    @satishchavda036 Před 10 měsíci +1

    Thank you so mush sir🙋‍♂❤🤗👍

  • @71MUKESH
    @71MUKESH Před 7 měsíci

    Good information

  • @allpubliccomplain
    @allpubliccomplain Před rokem +4

    RTI બહુ કરીએ છીએ પણ પ્રત્યુત્તર મળતા નથી

  • @parvativasveliya4059
    @parvativasveliya4059 Před měsícem

    Than you sir

  • @hiteshmaraj2545
    @hiteshmaraj2545 Před 10 měsíci

    વાહ

  • @satishKumar-ik9op
    @satishKumar-ik9op Před rokem

    Good info

  • @bhagvansinhparmar4309
    @bhagvansinhparmar4309 Před 6 měsíci

    Thank bhai

  • @Devyanshi_Family333
    @Devyanshi_Family333 Před 8 měsíci

    Good information sir

  • @ajayraval5130
    @ajayraval5130 Před 9 měsíci

    Great video ❤❤

  • @spparlour5419
    @spparlour5419 Před 7 měsíci

    Thank you sir from my sweet ❤❤❤❤❤❤❤❤❤❤❤ with the great 😃😃😃😃😃😃😃😃😃😃😃😃😃

  • @sanjayvasava7630
    @sanjayvasava7630 Před 2 měsíci

    Nice information

  • @dilipsinhparmar3438
    @dilipsinhparmar3438 Před 10 měsíci

    Thank you bhai

  • @JyotsnabenJPatel
    @JyotsnabenJPatel Před rokem +17

    ભાઈ મેસેજ મુખ્યમંત્રીને મોકલ્યો છે,વોટ્સેપ થી પણ હજી સુધી ન્યાય મળેલ નથી.

    • @krishnasinhjadeja
      @krishnasinhjadeja Před rokem

      બીલકુલ સાચી વાત.પ્રજાના નાણા વેડફાય છે.

    • @vishalrasaniya4661
      @vishalrasaniya4661 Před rokem +2

      Kae nae mde .. a india che ..corrupt country

    • @p.knastik1619
      @p.knastik1619 Před rokem +3

      બેન ૧૫ લાખ મળ્યા હોત તોજ આ લોકો સાચા બાકી વાતો.

    • @uniqueboxoffice
      @uniqueboxoffice Před rokem

      Naaa me ek vaar complain kari hati to answer to aavyo hato, pan answer aavta aavta 7 months lagi gaya hata 🤐

    • @gulabsingdodiya3424
      @gulabsingdodiya3424 Před 11 měsíci +1

      BJP Sarkar Great work Next time welcome.......

  • @dilajirathod1851
    @dilajirathod1851 Před 8 měsíci

    Super sir

  • @akparmar
    @akparmar Před rokem +7

    વેબસાઈટ તો બંધ આવે આમાં શું સુખદ નિવેડો લાવી શકે અમારા પ્રશ્નનો

  • @bhavinpatel7762
    @bhavinpatel7762 Před 7 měsíci

    Good information bhai

  • @mahavirsinhmakwana6262
    @mahavirsinhmakwana6262 Před 6 měsíci

    Good Work 👍

  • @maheshkhunt5016
    @maheshkhunt5016 Před rokem +13

    કઈ થતું નથી,
    કોર્ટ માં જવાબ નથી આપતા એ સીધી રીતે જવાબ આપે???

  • @begdajethabhai7057
    @begdajethabhai7057 Před 8 měsíci

    Thank you

  • @governmentofmeldi935
    @governmentofmeldi935 Před 8 dny

    Sir Mgvcl ni complain pmo ma kevi rite karvi ?

  • @sukhwantsinghhansliya2284

    Kisan majdoor ekta jindabad

  • @mkyoutube6233
    @mkyoutube6233 Před rokem

    Good 👍

  • @ghanshyamrathod7396
    @ghanshyamrathod7396 Před 9 měsíci

    Good

  • @sukhwantsinghhansliya2284

    Jay Kisan

  • @rajputmahendrasinh2503
    @rajputmahendrasinh2503 Před 7 měsíci

    Thanks

  • @magiramesh7889
    @magiramesh7889 Před 8 měsíci +1

    હાલમાં આ વેબસાઈટ બંઘ છે, તો કેવી રીતે નિવાડો આવશે હમણાં મે જોયુ તો હવે પછી શું

  • @dhirajvala6379
    @dhirajvala6379 Před rokem +3

    તકલીફ તો pmo થી જ છે તો શું કરવું

  • @user-mt6fi1jc1s
    @user-mt6fi1jc1s Před 8 měsíci

    Saras

  • @Ninashah929
    @Ninashah929 Před rokem

    Very good

  • @sanjaydave4980
    @sanjaydave4980 Před 8 měsíci

    👌

  • @chandansinhrathod9550
    @chandansinhrathod9550 Před měsícem

    Link to open thay chhe pan restriton nathi thatu

  • @gujaratisatutshindi64jogni80

    Aavo video vary cool videos

  • @SatarbhaiLuhar
    @SatarbhaiLuhar Před 3 měsíci

    SattRbhailuhat

  • @sankaliyapravinbhai6297

    સારા

  • @user-md8ri8ft5i
    @user-md8ri8ft5i Před 3 měsíci

    Super

  • @rakeshkumarrakeshkumar2453
    @rakeshkumarrakeshkumar2453 Před 9 měsíci

    👍👍

  • @shobhanabenpagi5796
    @shobhanabenpagi5796 Před 8 měsíci +1

    P.m.પણ ના જોયું અમારી સામે કરાર પર ભરતી કરવા આપી દીધી જાહેરાત

  • @akashmakwana843
    @akashmakwana843 Před 7 měsíci +2

    કંઈ ફર્ક પડતો નથી મેહનત ના કરતા મિત્રો....મે બૌ મેહનત કરી લીધી

  • @m.nchauhan815
    @m.nchauhan815 Před rokem

    #2600વિદ્યાસહાયકભરતીની જિલ્લા પસંદગી માટે આપના દ્વારા સાહેબ વિભાગને સૂચન કરવામાં આવે તો ભરતી સત્વરે પૂર્ણ થઈ શકે તેવી તમામ વિદ્યા સહાયક ઉમેદવારોની અપેક્ષા અને આશા છે તો આપ સાહેબ શ્રી ઉપર અમને પૂરો ભરોસો છે કે આપ આ ભરતી માં જિલ્લા પસંદગી સત્વરે કરાવશો

  • @jmrajput3837
    @jmrajput3837 Před 8 měsíci

    Sir mara mother lic jeva koi rupiya bharta hata ane bank band thay gai che aeni complain kari sakay aama

  • @ratilalparmar1342
    @ratilalparmar1342 Před 11 měsíci +5

    કોઈ જવાબ આપતા નથી બધા ચોર છે બોલવું સહેલું છે કામ થતુ નથી તમારો નંબર આપો ભાઈ

  • @lkgogri6351
    @lkgogri6351 Před 7 měsíci

    Side up load nathi thati

  • @malipravin2132
    @malipravin2132 Před rokem +2

    ભાઈ મેતો ઘણી કંમપલેન કરેલ છે પણ કોઈ રીઝલ્ટ મળ્યું નથી

  • @premsolanki2500
    @premsolanki2500 Před 7 měsíci

  • @hiteshdangadhavi1351
    @hiteshdangadhavi1351 Před 4 měsíci

    મેં ત્રણ મહિના પહેલા સ્વગત ઓનલાઇન પોર્ટલ ઉપર અરજી કરી હતી પરંતુ કોઈ સરકારી પગલાં લેવાયા નથી
    તો હવે શું કરવું ?

  • @RajuThakor-gk6pd
    @RajuThakor-gk6pd Před 7 měsíci

    Ju hu

  • @Gujarati896
    @Gujarati896 Před 7 měsíci +2

    કોઈ ફર્ક નહિ પડે PMO માત્ર તમારી કંપ્લેન સાંભળવા માટે છે.તમારી સમસ્યાઓ 😂તમારી છે તેનું સોલ્યૂશન તમારે કરવું પડશે 😂એમાં PMO ને કોઈ ફર્ક નહિ પડે

  • @SureshbhaiRathva-eu3xq
    @SureshbhaiRathva-eu3xq Před 8 měsíci

    Bhai

  • @vijaykumarchavda6269
    @vijaykumarchavda6269 Před rokem +2

    કઈ થતું નથી હાલ માં માઈ બે ફરિયાદ પેન્ડિંગ છે

  • @kdbhavaiya3415
    @kdbhavaiya3415 Před 10 měsíci

    ખુબજ સરસ અને ઉપયોગી માહિતી આપી, ભાઇ..... આભાર

  • @saiyadmustak7508
    @saiyadmustak7508 Před měsícem

    swagat online application kevi rite karvi

  • @parmarram4257
    @parmarram4257 Před 8 měsíci

    ભાઈ માહિતી સાચી છે પણ રજીસ્ટ્રેશન નથી થતુ્..તે તમે જુઓ

  • @gayatrishah817
    @gayatrishah817 Před 7 měsíci

    Gayatri
    Shah
    Help

  • @user-oh9gt5ye5s
    @user-oh9gt5ye5s Před 7 měsíci

    ગામતળમાં.રસતા.માટે.કય.અરજી.કરવી 2:58

  • @SatarbhaiLuhar
    @SatarbhaiLuhar Před 3 měsíci

    Sattarbhailuhar

  • @menatgirishkumar8556
    @menatgirishkumar8556 Před 3 měsíci

    Bhai Jamin babte karvi se

  • @caankitrajnibhaipatel6177

    Mane ae janavo ke... Jo apde complain kariye to je te dept na officer ne mari personal details & contact details address transfer thay ?
    Bcz may be officer personal heran b Kari sake anathi

  • @user-dp8bn9wy6r
    @user-dp8bn9wy6r Před 4 měsíci

    Saririk mansik heran gati koi vakti dhavata thati hoi ane ame fri najik na police station ma kari to pan aaropi ne pakdi sakta nathi to su kari sakay ? please help me

  • @rajputlalsinh1285
    @rajputlalsinh1285 Před 6 měsíci

    Ok

  • @davemanishbhai9977
    @davemanishbhai9977 Před rokem +1

    આ સાઇટ પર ફરિયાદ નોંધાવી ધા પછી કેટલા સમય રાહ જોવાની?

  • @Jenish5470
    @Jenish5470 Před 8 měsíci

    🎉

  • @reyanshchavda8583
    @reyanshchavda8583 Před 4 měsíci

    Aej adhikari ni complin karvi hoi to

  • @rameejmemon6828
    @rameejmemon6828 Před 9 měsíci

    Lines opened nathi thati brother

  • @dipakparmar1898
    @dipakparmar1898 Před rokem

    Navi sartni jamin juni shartma kyare farshe tena vishe shaval pucho