જેનો કબજો તે માલીક!!!

Sdílet
Vložit
  • čas přidán 1. 03. 2021
  • advocatesanjayhpandit@gmail.com
    visit my f.b.pg.: / sanjaypanditadvocate
    visit my website: www.sanjaypandit.info/
    visit my insta : I'm on Instagram as @sanjay_pandit77. Install the app to follow my photos and videos. invitescon... ** Public notice : My license of practice is revoked by B.C.G. for one year which is w.e.f. from 23rd Sept.,2020
  • Zábava

Komentáře • 263

  • @rayjibhaibapubhaiparmar9991

    સર બાર વર્ષ ઉપર નો કબજો ભોગવટો ધરાવતા હોય તેમને માલીકી હક માટે સરક્યુંલર મને મોકલી આપવા વિનંતી છે જે હુ ખર્ચ થાય તે આપવા માટે બાંહેધરી આપું છું સરનામું રાયજી ભાઈ બાપુ ભાઈ પરમાર મુપો ધામણોદ તા શહેરા જિ પંચમહાલ આભાર સહ વિનંતી છે🙏🙏

  • @solankisharma8950
    @solankisharma8950 Před 2 lety +1

    આભાર, સાહેબ ધન્યવાદ,હું વીસ વર્ષ થી મને તેમની પરવાનગી થી બે પીઢેરી મકાન મા રહું છું તથા આજે મકાન પડી ગયા છે અને તેનો કબજો આજે પણ હું ધરાવું છું તથા મકાન માલિકે કોઈ પણ સંજોગોમાં આ જગ્યા અમે તેમણે ખાલી નહીં કરાવાની શરતે સોંપી છે અને દસ્તાવેજ કરી આપવા જણાવ્યું હતું પણ હજુ વીસ વર્ષ પછી કોઈ નિકાલ થયો નથી અને જગ્યા ખાલી કરવા માટે કોઈ દબાણ કર્યું નથી તથા આજે પણ હું કબજો ધરાવું છું તો યોગ્ય સલાહ આપશો, ધન્યવાદ નમસ્કાર

  • @hareshvaghela7919
    @hareshvaghela7919 Před 3 lety +11

    માનનીય સંજય ભાઈ જો ખેતી ની જમીન પર છેલ્લા 35 વર્ષ થી કબજો હોય અને તેના અન્ય કોઈ માલીક પણ ના હોય તેમજ ના અન્ય કોઈ માલીકી નો દાવો કરતુ હોય પરંતુ કબજા ધારક પાસે જમીન બાબત નો કોઈ પુરાવો ના હોય આ સંદર્ભે મા નામે કરવા અથવા આ જમીન ની માલીકી મેળવવા શુ કાર્યવાહી થઈ શકે.....

    • @niravpatel7419
      @niravpatel7419 Před 2 lety

      કંઈ નાં થાય ભાઈ

    • @kiritjadeja3069
      @kiritjadeja3069 Před 10 měsíci

      પંચનામું કરાવીને અરજી કરી દયો અને આ ચોર ની સલાહ લેતા નહી

    • @hemubhighadvi9798
      @hemubhighadvi9798 Před 3 měsíci

      ​@@kiritjadeja30693:06

  • @devrajmaru2282
    @devrajmaru2282 Před rokem +3

    અમારા દાદા ની ૭/૮ વર્ષે થી જમીન દાદા ના મોટા ભાઈ ના છોકરા એ કબજો કરેલ છે અમારી હક્ક ની જમીન મેળવવા માટે શું કરવું પડશે..!

  • @saiyadasad9436
    @saiyadasad9436 Před 2 lety +3

    Thank you Sir.

  • @hiraldarsh
    @hiraldarsh Před 4 měsíci +1

    સાહેબ અમારે 138 માટે સલાહ લેવી છે
    અમારા દસ્તાવેજ ના ચેક રિટર્ન થયા કર્યા છે અમને જમીન માલિક દ્વારા લખાણ આપેલ કે દાવો આવે તો ચેક નહિ નાખું તો પણ નાખ્યા

  • @bhailalnayak4939
    @bhailalnayak4939 Před rokem

    ખૂબ સુંદર માહિતી આપી very good

  • @dineshthakor3688
    @dineshthakor3688 Před 3 lety +3

    સાહેબ જે સમે વાળા પક્ષ ની જમીન ઈસટાપ પર વેચાણ કરેલ હોય અને જે વેચાણ આપેલ માલીક મરણ પામ્યો હોય તો છું કરવું

  • @vinodthakor7648
    @vinodthakor7648 Před 3 lety

    Very good mahiti 👍👍👍👍👍

  • @vaghelavishram1936
    @vaghelavishram1936 Před rokem +1

    શરસ માહિતી ધન્યવાદ સાહેબ

  • @omkarparekh3659
    @omkarparekh3659 Před 3 lety

    Re. Sir
    Sadar Namskar
    Vvnice vidio Tnx.

  • @mukeshbhainatabhai5922
    @mukeshbhainatabhai5922 Před 5 měsíci

    સરસ માહિતી આપી છે સાહેબ

  • @dabhimahendrasinh7119
    @dabhimahendrasinh7119 Před 2 lety

    🙏

  • @allinformation2424
    @allinformation2424 Před 3 lety +11

    સર નમસ્કાર👏🏻
    સર તમારા આશીર્વાદ થી અને તમારા વિડ્યો જોઈને જે. લાભ મળ્યો એનું પરિણામ મળી ગયું છે. અમારો એક ખેતરની RTS હતી એ મંજૂર થઈ ગય છે.
    પણ એની નોધ પ્રમાણિત થય ગઈ છે તો પણ અમારા નામો દાખલ થયા નથી...તો અમારે આગળ શું કરવું એની થોડી માહિતી આપશો...આપનો ખૂબ ખૂબ આભાર સર..

    • @bmbarot2456
      @bmbarot2456 Před 8 měsíci

      ખૂબ સરસ સાહેબ

  • @parmarkantibhai878
    @parmarkantibhai878 Před rokem

    OkSir JayHind

  • @natavarbhaiprajapati8184
    @natavarbhaiprajapati8184 Před 2 lety +1

    સંજયભાઈ અમારા ગામના ગામતળમા અમારો વાડો આવેલ છે આ વાડામા અસામાજીક તત્વોએ ઘણા સમય પહેલા અમને ખબર પડવા દીધા વગર જ ગામ પંચાયતમા તેમના નામે કરેલ છે તથા આ વાડાના કોઈ દસ્તાવેજો અમારી પાસે નથી માટે આ દસ્તાવેજો માટે અમે તાલુકા મામલતદાર કચેરીમાં આરટીઆઈ કરેલી પરંતુ મામલતદાર કચેરી એથી એક મહિનનો વીતી જવા છતા કોઈ જવાબ ના મળ્યો આથી મામલતદાર કચેરી એ ખાતરી કરતાં મામલતદાર ના કલાર્કે કહેલું કે તમે જે આરટીઆઈ કરેલ છે તેનો ઘણો સમય વીતી ગયો છે માટે તમને તે આરટીઆઈ થકી જવાબ નહીં મળે પણ તમને સાદી અરજીની સાચા દસ્તાવેજી કાગળ મળશે માટે તમારે બે સાદી અરજીઓ કરવી પડશે આમ વિશ્વાસ મા લઇ તને એક સાદી અરજી મા વાડાના ધારાબંધીના કાગળો તથા વાડાના દસ્તાવેજી કાગળો આપવા વિનંતી કરતી અરજી કરાવી તથા બીજી અરજી મા તેમને એવુ લખાવ્યુ કે મે કરેલી આરટીઆઈ મા માગેલદસ્તાવેજી કાગળની મારે કોઈ જરૂર નથી આમ લખાવી તેમને સાદી અરજી ઉપર ત્રણ રૂપિયાની ટિકિટ લગાવી અને તેના પર સહી લઈ લીધેલ અને તેના પછી આ ક્લાર્ક સાહેબે અમને સાચા કાગળો આપેલ નથી તથા વારંવાર ખાતરી કરતાં એવુ કહે છેક આ બધા દસ્તાવેજી કાગળો ગ્રામ પંચાયત મા હોય છે આમ કહી અમને ધક્કે ચડાવે છે માટે સાહેબ અમારે તમારા માર્ગદર્શન ની જરૂર છે કે હવે આગળ શું કરવું તેના વિશે અમને આ કોમેન્ટબોક્સ મા માર્ગદર્શન આપવા નમ્ર અરજ છે

  • @rohitkolipatel6393
    @rohitkolipatel6393 Před 3 lety

    Good work ❤️

  • @Aabhaaa
    @Aabhaaa Před 2 lety

    Thanks a lot sir

  • @mohsinpathan2739
    @mohsinpathan2739 Před 2 lety +1

    જો કોઈ જમીન ધર્માદા ની હોય એ જમીન કોઈ બથાઈ પડે તો એ જમીન કઈ રીતે પછી લાવવી એ ૧૨ વરસ પેલા થી કબ્જો છે એમના પાસે નામ ધર્માદા નામે ચાલે છે આનો કોઈ સોલ્યુશન બતાવો તો તમારો આભાર સાહેબ 🙏

  • @rupsinghrathva21
    @rupsinghrathva21 Před 2 lety

    Very thanks advocate sir from rb rathva

  • @vijaymakwana9336
    @vijaymakwana9336 Před 9 měsíci

    ખુબ સરસ Sanjay bhai

  • @nayakadineshbhaivirsingbha4566

    સાહેબ અમે 40 વર્ષ થી જ્યાં રહીએછે એ જમીન વેચાણ રાખેલી છે અને અગમય કારણોસર નામે નથી થય તો અમારે શૂ કરવૂ અમારૂ ઘર તે જગ્યા ઉપર આવેલૂ છે7/12મા નામ બીજાનૂ છે અમારી પાસે ઘરવેરા પાવતી છે લાઈટ બીલ છે તો વેચાણ સ્ટેમ પણ 20રૂ નો છે

  • @jerambhaishankar5119
    @jerambhaishankar5119 Před rokem +1

    Very very nice..❤😮❤

  • @mrsanuraking4542
    @mrsanuraking4542 Před 2 lety +2

    મારા દાદાને ગ્રાન્ડ થયેલ જમીન પર બીજા વ્યક્તિનો ૪૫ વર્ષથી કબજો હોય અને કોર્ટમાં દાવો રજૂ કરે તો શું એ વ્યક્તિ માલિક બની શકે ખરાં...?

  • @user-iz2jv9bu5o
    @user-iz2jv9bu5o Před 2 měsíci

    The Limitations Act1963 Article 65 and Article 27 clearly mentioned. Extinguished of right to property.

  • @rajakdharmandra4547
    @rajakdharmandra4547 Před 2 lety

    આપની મદદ ની જરૂર છે સાહેબ હુ 55 વર્ષ થી સરકારી સંપતિ પર કબ્જો છે આ redvelopment માં જાય છે આઘુ ફ્લેટ અને tax Bill પણ hu 43 square metres નું ભરા છું અને મે 2/11/1997 માં AMC થી વેચાણ કરાર કર્યો છે

  • @SandeepSandeep-tl1pv
    @SandeepSandeep-tl1pv Před 3 měsíci

    સાહેબ..હું 20વર્ષ થી જે મકાન માં રહું છુ તે મારા કાકા નાં નામે છે....અને હવે તે લેવા માંગે છે તો સુ હું એ મકાન નો માલિક બની શકું. તમારો જવાબ ની હું રાહ જોઇશ

  • @vasavabharsingbhai2362
    @vasavabharsingbhai2362 Před 2 lety +9

    નર્મદા જિલ્લાના થી ભારસિંગભાઈ ચાંદીયાભાઈ વસાવા અમારે અેક સહિયારી ત્રણ ભાઈ ઓ ની જમીન છે તે માથી બે ભાઈઓ ૫૦ વરસથી બીજી જગ્યાએ સ્થાયી થયા ત્યા પણ જમીન ધરાવે છે અને હવે આ મૂળ જમીન પર કબજો જમાવવા માટે કાર્યવાહી કરે છે તો જેમના જમીન નો હિસ્સો આપી શકાય કે નહિ આપી શકાય તો કેટલો હિસ્સો આપી શકાય તે જણાવશો જી

    • @VijayThakor-rq8uw
      @VijayThakor-rq8uw Před 2 lety

      હા ભાઇ તેમનો હિસા મા આવતી જમિન આપી દેવિ જોઇએ

    • @gjcops0100
      @gjcops0100 Před 2 lety

      સીધી લીટીના વારસદાર હોય તો હિસ્સેદાર ગણાય.

    • @ravindrasolanki2379
      @ravindrasolanki2379 Před rokem +1

      Law of limitation effects land grabing act ?

  • @prashesh99
    @prashesh99 Před 2 lety

    Sar apnon kayda kyon margdarshan hamara jivan mein Sharan Sulabh banaa beche Thankyou so Mach for being with us

  • @pravinprajapati4516
    @pravinprajapati4516 Před 18 dny

    વર્ષો સુધી છોકરી ને છોકરો ‌પસંદ ના‌આવે અને કબ્જો બાપ/દાદા કાકા/કુટુંબી નો હોય તો...એ લોકો માલિક બની જાય?

  • @yogendraparmar5545
    @yogendraparmar5545 Před rokem

    જય માં ભારત
    જય 👍👍👍🙏

  • @user-bl9lz7nn2s
    @user-bl9lz7nn2s Před měsícem

    ❤️❤️❤️

  • @user-iz2jv9bu5o
    @user-iz2jv9bu5o Před 2 měsíci

    Very nice and good, Suggestions, Information and Adviced Necessarily Awareness State, National Peoples Safety, Security and Development regarding work good luck for future life opportunities and benefits in all fields.

  • @vinodthakor6895
    @vinodthakor6895 Před rokem

    Thanks sir

  • @chaudharisanjay1822
    @chaudharisanjay1822 Před 2 lety

    Thanks

  • @dalpatthakor177
    @dalpatthakor177 Před rokem

    ખુબ સરસ

  • @GambhirBaraiya_2920
    @GambhirBaraiya_2920 Před 2 měsíci

    સર અમારે 60 વર્ષ થઈ ગયા છે.કબ્જા હકને અમારી પાસે કાગળ નથી હવે પંચાયત હટાવવા માગે છે.પ્લોટની ફરતે પથ્થરની પલંગ બાંધેલ છે.શું કરવું જણાવવા વિનંતી.

  • @rajudabhi4122
    @rajudabhi4122 Před 2 lety

    જય માતાજી

  • @jnkatara9751
    @jnkatara9751 Před 11 měsíci

    સર! આપની માહિતી ઘણા વ્યક્તિઓ માટે ઉપયોગી બની રહેશે, આપની સેવા આ માધ્યમ થી ચાલું રાખશો.

  • @dipsinhsolanki5556
    @dipsinhsolanki5556 Před 6 měsíci

    Jayhend

  • @sondhrva
    @sondhrva Před 2 lety +9

    વકફ માં જમીન હોય અને ત્યાં 50વર્ષ થી રહેતા હોય તો શુ માલિકી નો દાવો કરી શકાય?

  • @nikunjmodi2682
    @nikunjmodi2682 Před 2 lety +1

    સરજી.જવાબ આપવા વિનંતી છે

  • @vishnuvaghela3211
    @vishnuvaghela3211 Před 2 měsíci

    👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏

  • @user-sk7wn2ug8k
    @user-sk7wn2ug8k Před měsícem

    Ok

  • @devrajmaru2282
    @devrajmaru2282 Před rokem

    હું આશા રાખું છું કે મને તમારો સહયોગ જરૂર મળશે 🙏🙏🙏🙏🙏

  • @lakhabhaivaljibhai3214

    હું ૧૦ વર્ષ થી સરકારી જગ્યાએ કેબીન મુકીને રોજગારી દુકાન સલાવૂસૂ એનો આધાર પુરાવો થય સકે

  • @jdpatel8472
    @jdpatel8472 Před 2 lety

    માહિતી.. બદલ..આભાર..

  • @meghrajmaheshwari2482
    @meghrajmaheshwari2482 Před 2 lety

    Very nice

  • @JesungbhaiRabari-xe4ho
    @JesungbhaiRabari-xe4ho Před 3 měsíci

    નમસ્કાર સાહેબ મારી પાસે 43 વર્ષ પહેલા મારા બાપ દાદાએ જમીન વેચાતી લીધેલા તે તેનો ઓરીજનલ દસ્તાવેજ નથી મારી પાસે તો એનું શું થાય

  • @ashvinkoomardharodiya998
    @ashvinkoomardharodiya998 Před 2 lety +2

    Thank you sir,
    I regularly watch ur videos Nd get much legal knowledge ❤️
    I would like to know that if someone has conditional land since more than 30 year's of peaceful possession can govt.remove him from it under reason like"breech of the condition"?

    • @user-iz2jv9bu5o
      @user-iz2jv9bu5o Před 10 měsíci

      Adverse Possession limitations Act1961 Section (65) and (27)Intiguished of right to immovable property.

  • @pachanbhaipachanbhai3126
    @pachanbhaipachanbhai3126 Před 3 měsíci

    50 વષૉથી મારા બાપ દાદાનો ભોગવટો હતો છતાં અમારી પાસે થી આર્મી વાળા ભાઇએ પડાવી લીધે છે તો મારે શું કરવું જોઈએ

  • @rajakdharmandra4547
    @rajakdharmandra4547 Před 2 lety

    મારી સરકારી સંપતિ પર 55 વર્ષ થી કબ્જો છે ફ્લેટ ની આગળ જમીન પર અને હુ એનો tax પણ ભરું છું તો યે મારી માલિકી છે રાય આપજો

  • @bhatimohmadabhai9647
    @bhatimohmadabhai9647 Před 11 měsíci

    મારી પાસે ચાલીસ વર્ષથી કબજો છે અને પચાસ રૂપિયા ના સ્ટેપ પર લખી આપેલ છે અને આજે જુની સરત ની જમીન થય એટલે વનવિભાગ મા સામે વાડા યે આપી દીધી છે તો હવે શું પગલાં લેવા જોઈએ

  • @mangalparmar1426
    @mangalparmar1426 Před 29 dny

    ઞામ, મંઞળભાઈ,હાથીભાઈ,દલાભાઈજેસંઞભાઈ,પરમારકાવિઠા,તા, બોરસદ, જી, આણંદ ણ

  • @varsingbhaiamaliyar7702
    @varsingbhaiamaliyar7702 Před 2 lety +1

    નમસ્કાર સર !
    ખેતીની જમીન માથી હક કમી માટે રૂપિયા 300 ના સ્ટેમ્પ પર લખાણ કરેલ પરંતુ 6 માસ થી વધુ સમય થઈ ગયેલ છે તો તે સ્ટેમ્પ માન્ય ગણાય કે નહિ જવાબ આપવા વિનંતી.

  • @mahirparmar7274
    @mahirparmar7274 Před 6 měsíci

    સરસ

  • @dhyeyjani7122
    @dhyeyjani7122 Před 2 lety

    Sir, pls Judgement miko.

  • @ramgadhvi1775
    @ramgadhvi1775 Před 10 měsíci

    માલિક ની સંમતિ વગર કબજેદાર જમીન પોતાના નામે કરી હોય પછી
    માલિક કેટલા વર્ષ સુધી તે કોર્ટ માં અપીલ કરી સગે
    તેને મુદત દોષ થી કેવી રીતે બચવું

  • @user-hw1mx7om4z
    @user-hw1mx7om4z Před 9 měsíci

    જય ભારત
    🏠 ઘર❤️

  • @pateldalpat3471
    @pateldalpat3471 Před 2 lety +1

    સાહેબ ૪૩વરસ કબજો છે. બાપદાદાએવીલથી આપેલી છે તેના વારસદારો એ વરસાઇ કરાવી દીધી છે વીલ રજીસ્ટર્ડ થયેલ છે હવે એની એન્ટ્રી પડાવી શકાય કે નહીં?

  • @user-hc6zs6up3c
    @user-hc6zs6up3c Před 4 měsíci

    મારા દાદા એ 50 વર્ષ થી જમીન લીધેલી છે અને 50 વર્ષ થી કબજો અમારોજછે ચોપડે કાચુ લખાણ છે પણ પારટી નામે કરી આપતી નથી તો શું કરવું

  • @mustufamalek4137
    @mustufamalek4137 Před 2 měsíci

    હુ. છેલા 150.... વરસ થી રહેયસય .. મકાનુ..ભાડુ....4.. રુપીયા..છે.. હુ..45..વરસ થી કોરટ મા.. ભાડુ ભરુસવ .. મને ..મકાન ..માલીક .ખાલી કરવામાટે .મને દબાણ કરેછે .તો .મારે સુકરવુ

  • @user-os1zz7qt7x
    @user-os1zz7qt7x Před 2 lety +2

    સિવીલ કોટ મા દાવો દાખલ કરિયો હોયતો ઓનલાઈન જોઈ સકાય

  • @rupalgamit1831
    @rupalgamit1831 Před 3 měsíci

    Sir amne sarkar dwara gher thaal nii jamin 106 paikii bhag 1 mathi aapwa maa aaweli 6 ane amaru gher 106-2 bhaag ma bani gayu 6 to biji vaar fari vechan tatike lewi k na lewi jamin sudarna mate process janavo

  • @javedkhatri6159
    @javedkhatri6159 Před 3 dny

    Sir mare 2 vars nu enrollment card expire Thai gayu che Ane hu aibe 18 fail thayo chu to have mare su karvanu rahese sir pls ans. Aapo sir

  • @user-fn6oo6fz9q
    @user-fn6oo6fz9q Před 5 měsíci

    સંજય ભાઈ મે જમીન મે ૪૦ વર્ષ પહેલાં ખરીદી છે તેના મોટા ભાઈ પાસે થી ને હૂ કબજો ધરા વૂ શુ ને તે જમીન સપૂ કત ખાતાની હતી ને ત્યારે ત

    • @mr.dodiya3665
      @mr.dodiya3665 Před 4 měsíci

      તો તે દસ્તાવેજ નાં આધારે તમે તમારું નામ.જમીન માં દાખલ કરી સકો છો

  • @mehulparmar6465
    @mehulparmar6465 Před 3 lety +1

    3o years govt land pr kabja related koi chukado k legal mahiti hoy to share krva vinanti...

  • @rathavatejasbhai2616
    @rathavatejasbhai2616 Před 4 měsíci

    માં ગીરો જમીન રાખી હતી તેમાંથી 2001 માં વેચાણ કિંમત કેટલી છે તો આજ સુધી સ્ટેમ્પ પર લખાણ છે તો ચાલી શકે ખરો

  • @kalpeshgosai3005
    @kalpeshgosai3005 Před rokem +1

    માલિક બદલાઈ જાય તો શું? પ્રવધન છે મકાન ખાલી કરવાનું?

  • @malipravin2132
    @malipravin2132 Před 2 lety +3

    સાહેબ એક જમીન છે અમારા કબજા ની છેલા 40 વર્ષ થી અમારો કબજો છે તો એના પેપરો કેવી રીતે બનાવવા?

  • @martoliyavinod6309
    @martoliyavinod6309 Před 3 lety +10

    સાહેબ અમે 30વષૅ ઉપથી સરકારી ખરાબામા રહીયેછી તો આ કેસ તમે લડશો તો જણાવશો જી જયહીન્દં🙏🙏🙏🙏

    • @ushatrivedi4386
      @ushatrivedi4386 Před 3 lety +4

      અમેતો રુપિયા આપીને જમીન લીધી છે અને તે લોકો નોટરીકરી નથી આપતા અમારે શું કરવું 18, વર્ષ થી મકાન બનાવીયુછે જમીન પન બીજા નેનામેબોલેછે આનો ઉપાય બતાવવા વિનંતી

    • @ushatrivedi4386
      @ushatrivedi4386 Před 3 lety +1

      જવાબ આપવા વિનંતી

    • @jayeshrathva803
      @jayeshrathva803 Před 2 lety

      Hi

    • @jayeshrathva803
      @jayeshrathva803 Před 2 lety +1

      Hi

    • @kiritjadeja3069
      @kiritjadeja3069 Před 10 měsíci

      આ ચોર છે એની સલાહ લેતા નહી અને કેસ લડવા આપતા નહિ લૂંટી લેશે

  • @hkpatidar8043
    @hkpatidar8043 Před 3 lety

    Send me this supreme court orders

  • @rameshasal7733
    @rameshasal7733 Před 2 lety

    સાહેબ 37.2 શ્રીસરકારનીજમીનછે
    1960 પેલાનામહતાઅતરેશ્રીસરકારનેનામછે
    જોનાઉતારમાનામછે
    તાલુકા જીરામાં કેશચલાવછે15.20.વરસ ઘાઢેલછે
    અતારેઅમદાવાદ..મૂકેલ છે.ચારવરષથીપેનટીઞછે.G.R.Tમા.

  • @Yagnik_Sojitra
    @Yagnik_Sojitra Před měsícem

    What are the documents required to prove the posession of property ?

  • @twinkleshah1533
    @twinkleshah1533 Před 9 měsíci

    suchit society act ?

  • @ram.thakoragol6162
    @ram.thakoragol6162 Před 2 lety +3

    સાહેબ અમારો કબજો કાયમ થી છે જેમ કે મારા બાપુ દાદા વખત થી આસરે 70.80 વર્ષ પહેલાં તો મારે છું કરવું જમીન માં નામ બીજા ના છે

  • @manojchauhan619
    @manojchauhan619 Před 2 lety

    where is the .pdf file? i can't show the attachament as you say in video.

  • @dashitpatel7567
    @dashitpatel7567 Před rokem

    ગોવેરમેંટ કો ઓપેરાટિવે સોસાયટી ના શું નિયમ હોય છે? શું તેમાં મકાન ખરીદી કે વેચી સકાય અને તે મકાન કોણ વેચી કે ખરીદી શકે?

  • @sukhdevsodasukhdevsoda3484

    Khubsaras ane up yogi chhe hu games Mara dada. Ni. Milkat mkan chhre. as jgya. 60 vars juni. Chhe me Mara dad ane falbeli hat I to ajje made Mara Nam par karvi hoy to sy karvu Mari paste kina KO I kagj Kathi to adverse possession ma made Kai rite court appli. Karvi Jen I ma hit I aapba vinti

  • @parmarghanashyamparmarghan5417

    આપની મદદની જરૂર સે મારું મકાન રિઝરવેશન માં આવે સે 32 વર્ષ થી કબ્જો ધરાવું સુ તો આ મકાન કાયદેસર થાય કે ના થાય

  • @atharva779
    @atharva779 Před 2 lety

    Sir apna video knowledge male teva hoy che PAN MUSIC DISTERB KARE TEVU CHE

  • @ShaileshPatel-so7wj
    @ShaileshPatel-so7wj Před 2 lety

    Sar me sarkari jamin par 50 varas no kabjo cha

  • @prakshpatel8153
    @prakshpatel8153 Před rokem

    સાહેબ તમારો સુજાવ સરસ ગમ્યો.પણ તમારી સાથે વાત કરવી હોય તો સુ કરવું.અમે છેલ્લા 47 વર્ષ થી અમે જમીન નો ભોગવટો કરીયે છીયે પણ ટોટલ જમીન 46 ગુંઠા છે બે વીઘા વીઘા ના ભાગ છે એમાં એક વિઘો અમાંરી પાસે છેલ્લા 47 વર્ષ થી ભોગવટો છે.પણ સામે વાળો સહી કરવા તૈયાર નથી.તો સુ કરવું.pleese arjent reply me

  • @gamitmaheshbhai5682
    @gamitmaheshbhai5682 Před 2 lety +1

    Sir sahmati thhi 80 90 salthi che
    Pan name nathi ssrd ma kesh dakhal
    Che chu thase?

  • @Hemalkacha
    @Hemalkacha Před 3 lety +2

    જૂના ભાડૂત વિશે બનવાનો સાહેબ વિડિયો

  • @harisangsumaniya7421
    @harisangsumaniya7421 Před 3 lety

    એમનો પરપત્ર

  • @narendragamit257
    @narendragamit257 Před rokem +1

    Sir gram panchayat ni jamin ma maru mokan 15 year to se koy pon sarkari labha noti molto ava 30 mokan se.upay batavo.
    Video muko sir

  • @kiritjadeja3069
    @kiritjadeja3069 Před rokem +13

    નમસ્કાર સાહેબ હુ ખેતીની જમીન 40 વરસથી ખેતી કરું છું મારી પાસે કોઈ ડોક્યુમેન્ટ નથી હવે જમીન માલિક કબ્જો ખાલી કરવાનું કે છે તો મને ન્યાય કેવી રીતે મળે જણાવશો Plz Ripply

    • @kiritjadeja3069
      @kiritjadeja3069 Před rokem +2

      @Neerajcpatel Khete ma Bavro ubhara badhu saf karyu jamin Lavling kri te samy ma papa a ano Andajit khrch Atyar na Hisabe Das lakh thay a khrcho kon taro Bap Aapse?

    • @army6358
      @army6358 Před 11 měsíci +1

      ​@@kiritjadeja3069.. પોતાની માલિકીની જમીન નથી તો કયા અધિકારે લેવલીંગ નો ખર્ચો.???

    • @kiritjadeja3069
      @kiritjadeja3069 Před 11 měsíci +1

      @Neerajcpatel Tara Bapne k kharcho karyo chhe a aapide

    • @kiritjadeja3069
      @kiritjadeja3069 Před 11 měsíci

      @Neerajcpatel Tara Bap ne puchhyu tu Bhosdina Taro Bap Sambhadi n sakyo tyare amne Didhi Ane Atyare jamin na Bhav Vadhya chhe Tyare aayo 60 Varshthi kya hto?

    • @kiritjadeja3069
      @kiritjadeja3069 Před 11 měsíci

      @Neerajcpatel Tara Nomber Aap Tane Khber pde Hu kon chhu

  • @pardippardip5869
    @pardippardip5869 Před 2 lety

    Sir panchay no kharabo khate thay kharo hak dar 16 years thi chhiye

  • @taufiqkhan5371
    @taufiqkhan5371 Před 3 lety +1

    Sir🙏 હીજરતી મીલ્કત એનીમી પ્રોપર્ટી ભાડુઆત ખરીદી શકે તેની પ્રોશેશ કઈ રીત ના કરી શકાય મુળ‌ માલિક હિજરત કરીને પાકીસ્તાન ગયેલા છે તેનો ભાડા નો વહીવટ મામલતદાર કચેરી હસ્તક છે

    • @sayyedmaheboob949
      @sayyedmaheboob949 Před 2 lety

      Bhai kitni purani milkar he aap abhi eski dekh rekh karte ho allah apko kamyabi de

  • @HirenPatel-ek8bc
    @HirenPatel-ek8bc Před 2 lety +1

    Hu 50 vrshthi jmin kheduchu a jmin mara dada a vechti lidhi che pan a name par nathi the to su a loko jmin pachi ley shke che

  • @hemant5312
    @hemant5312 Před 2 měsíci

    અમારી સહિયારી જમીનના બ્લોક છુટા પાડવાના છે જેના પર સહકારી મંડળીનો બોજો છે તો બોજા સાથે બ્લોક છુટા પડશે કે પછી બોજો ફરજિયાત પણે નવા નિયમ પ્રમાણે ઉતારવો પડશે?
    જણાવશો🙏

  • @ashokbaraiya9472
    @ashokbaraiya9472 Před 9 měsíci

    Saheb 70vars no kabjo se to jamin male reply aapo

  • @Kishan_Patel98
    @Kishan_Patel98 Před rokem

    શ્રી સમાહર્તા જમીન નો મતલબ શુ થાય છે?

  • @bharatkumardwarkadas863
    @bharatkumardwarkadas863 Před 3 lety +1

    લેન્ડ ગેબીગ કેસ ને આ કાયદો લગાવી શકાય ખરા જરા જણાવજો

  • @rajudabhi4122
    @rajudabhi4122 Před 2 lety

    હું માલીકીની જમીન 60વર્ષ થી ખેડુ શું માજોઈશે . સાહેબ

  • @pateljayesh5130
    @pateljayesh5130 Před 2 lety +1

    સાહેબ મે એક જમીન 1985 મા રાખેલી છે તેનો દસ્તાવેજ પણ મારા નામ નો છે પણ તેમા જમીન માલિક નુ નામ એકત્રીકરણ ના ભંગ ને કારણે નીકળતુ નથી તો મારે આના માટે શું કરવું

    • @pateljayesh5130
      @pateljayesh5130 Před 2 lety

      સાહેબ મહેરબાની કરીને મને જવાબ આપો

    • @sujitrayka2989
      @sujitrayka2989 Před rokem

      Sudhara hukam

  • @rajsaheb2891
    @rajsaheb2891 Před 2 lety

    मेरा मानक किराया 100 रुप्या हे में 15 साल से रह रहा हु कोई रेंट एग्रीमेंट नहीं हुआ हे क्या कोर्ट 100 रूपीस का किराया बड़ा के 1000 कर सकती हे

  • @parmararvind2363
    @parmararvind2363 Před 2 lety

    સર ખેતી ની જમીન પર 65 વર્ષ થી કબ્જો છે પણ 7/12 બીજા નામ છે તો અમારા નામે થઇ શકે સર

  • @kalpeshpatel312
    @kalpeshpatel312 Před rokem

    ખેતર માં ઘર બનાવવા માટે ની લીગલ પ્રોસેસ ની જાણકારી શેર કરવા વિનંતી