અનરાધાર વરસાદથી આ વિસ્તારોમાં અતિવૃષ્ટિ થવાની Paresh Goswami ની આગાહી | Weather Report Gujarat

Sdílet
Vložit
  • čas přidán 7. 07. 2024
  • #weather #pareshgoswami #vaatgujarati #weatherreport #monsoon #monsoon2024 #rain #gujaratrain #gujaratrains #exclusive #farmer #farming #khedut #farmers #gujaratweather #gujaratweatherupdate #gir #junagadh #sorath #manavadar #mangrol
    ગુજરાતની આવી અનેક 'જાણીતી વાતોની અજાણી વાત' જાણવા "વાત ગુજરાતી" CZcams ચેનલને subscribe કરો અને બેલ આઇકોન અવશ્ય દબાવો, જેથી ગરવી ગુજરાતની અવનવી વાતો આપના સુધી પહોંચતી રહે.!
    Instagram : vaat_gujarati_o...
    Facebook : profile.php?...
    Tweeter: GujaratiVaat?s=20

Komentáře • 61

  • @ashoksonagraashoksonagra7591

    પરેશ ભાઈ ખૂબ સરસ રીતે માતૃ ભાષામાં અનુવાદ કરીને સમજાવે છે જે ખેડૂતો માટે ખૂબજ જરૂરી છે ❤🎉

  • @solankim1816
    @solankim1816 Před 27 dny +10

    જય સોમનાથ🙏 પરેશભાઈ

  • @samratdangadhvi7837
    @samratdangadhvi7837 Před 26 dny +2

    વાહ પરેસ ભાઈ ખેડૂતો પ્રત્યે તમારી લાગણી ને ખુબ ખુબ આભાર અને આમારી દીલથી ખોડુતની દીલથી લાગણી છે જય જવાન જય કિશાન

  • @bholabhaimetaliya9135
    @bholabhaimetaliya9135 Před 27 dny +5

    Jaysomnath

  • @DipakPampaniya-qg8nt
    @DipakPampaniya-qg8nt Před 27 dny +2

    જયસોમનાથ જયમુરલીધર કિપાલસિહભાઈપરેશભાઈઅભિનંદન❤

  • @user-qq3yt3bu7d
    @user-qq3yt3bu7d Před 27 dny +4

    જય જય જય દ્વારકાધીશ

  • @user-rh4pt8yb5d
    @user-rh4pt8yb5d Před 27 dny +1

    બહુ સારી માહિતી આપી પરેશ ભાઈ ધન્યવાદ ❤❤❤❤❤

  • @bholabhaimetaliya9135
    @bholabhaimetaliya9135 Před 27 dny +4

    Jaysreeram

  • @vikramprajapati5199
    @vikramprajapati5199 Před 26 dny +1

    આભાર પરેશ ભાઈ❤

  • @HarsukhPithadya-lb8im
    @HarsukhPithadya-lb8im Před 27 dny +2

    સારી માહિતી આપી પરેશભાઈ

  • @purohitjitendarkumar8134
    @purohitjitendarkumar8134 Před 27 dny +2

    ધન્યવાદ,સાદી,ભાષામાં,વાત,કરોછો

  • @RkRana-uh2yv
    @RkRana-uh2yv Před 27 dny +1

    જય માતાજી પરેશભાઈ

  • @ajsavaliya2193
    @ajsavaliya2193 Před 27 dny +2

    વાહ ભાઈ વાહ બહુ સરસ સમજાવ્યું

  • @govindbera7540
    @govindbera7540 Před 27 dny +1

    Saras pareshbhai lage raho

  • @mahendrabhairathva2692
    @mahendrabhairathva2692 Před 27 dny +1

    વાહ વાહ

  • @jadavsolanki9657
    @jadavsolanki9657 Před 26 dny +1

    Saras Paresh Bhai

  • @TKVora
    @TKVora Před 27 dny +1

    બહુ સરસ માહીતી

  • @KhumabhaiPatel-rh2jy
    @KhumabhaiPatel-rh2jy Před 26 dny +2

    ❤❤❤❤❤

  • @ishavarbhaidesai232
    @ishavarbhaidesai232 Před 26 dny +1

    ખુબ સરસ માહિતી આપો સો પરેશભાઈ

  • @janaksabaliya2157
    @janaksabaliya2157 Před 27 dny +1

    હા.પરેભાઇ.

  • @user-ez6gd9bb9m
    @user-ez6gd9bb9m Před 23 dny

    જય માતાજી પરેશભાઈ વિંછીયા તાલુકા નુ ગોરૈયા ગામ કાનાભાઈ

  • @AltafBhai-qp6rp
    @AltafBhai-qp6rp Před 27 dny +1

    Paresh
    Bhai.verey.happy

  • @mrzizuvadiyahitesh4138
    @mrzizuvadiyahitesh4138 Před 27 dny +2

    ❤ ખૂબ સરસ માહિતી આપી પરેશ ભાઈ

  • @anilolkiya3832
    @anilolkiya3832 Před 27 dny +1

    👌👏👏👏nice video

  • @bhikhaparmar8166
    @bhikhaparmar8166 Před 27 dny +1

    જય માતાજી

  • @bholabhaimetaliya9135
    @bholabhaimetaliya9135 Před 27 dny +2

    Jayduvarkadhis

  • @hasukhChvada
    @hasukhChvada Před 27 dny

    આણંદ જીલા મા ઓછો વરસાદ છૅ

  • @sbdodia9783
    @sbdodia9783 Před 27 dny

    જય.સોમનાથ.પરેશભાઇ.અભિનદન

  • @chaudharyragnath2977
    @chaudharyragnath2977 Před 27 dny +1

    ઉત્તર ગુજરાત

  • @user-ys8vh6og7l
    @user-ys8vh6og7l Před 27 dny +3

    🙏ચાર વર્ષ પહેલાં મારી પણ આગાહી હતી કે 🙏🙏હવામાન વિભાગના ખગોળશાસ્ત્રી પરેશભાઇ ગોસ્વામી 🙏પાંચ છ વર્ષ પછી નંબર વન હશે 🙏
    🙏પરેશભાઇ ની ચારે બાજુથી બોલબાલા હશે🙏 લખવાનું હોય તો લખીજ રાખજો🙏 આ મારી ચેલેન્જ હતી 🙏જે આજે સાબિત થઈ રહ્યું છે 🙏
    🙏ખૂબ ખૂબ આભાર મારા વિરલા પરેશભાઇ નો ખૂબ ખૂબ આભાર 🙏

    • @ishvarjithakor4605
      @ishvarjithakor4605 Před 27 dny

      પરેશ ભાઈ તદ્દન ખોટી આગાહી કરે છે અંબાલાલ સાચા છે બધી આગાહીયો ની રીશરચ કરી પછી જ આગાહી કરે છે પૉચ કે ચાર દિવસ અગાઉ આગાહી કરતા નથી જય શ્રી બજરંગ બલી કી જય હો ❤❤❤🎉🎉

  • @navinchudasama6180
    @navinchudasama6180 Před 26 dny

    રોજ આજ સાંભળીયે સે સેલા 15 દિવસ થી પણ કઇ નથી આવતું

  • @rangaparakamlesh9081
    @rangaparakamlesh9081 Před 27 dny

    ચાલુ વર્ષે પરેશ ભાઈ ની આગાહી ખોટી પડે છે સુરેન્દ્રનગર જિલ્લા માં વરસાદ ઓસો છે

  • @royal_creation1122
    @royal_creation1122 Před 27 dny

    HAR HAR MAHADEV 🙏🏻

  • @cemexsound2452
    @cemexsound2452 Před 26 dny +2

    Roj agahio karvani tarikh par tarikh 😂😂😂😂😂

  • @user-pn3em7qp2x
    @user-pn3em7qp2x Před 27 dny +1

    પરેશભાઈ વઢવાણ માં ક્યારે આવશે વરસાદ

  • @RajuBharvad-vlogs
    @RajuBharvad-vlogs Před 27 dny +1

    ઉતર ગુજરાત માં ક્યારે થશે અરવલ્લી જિલ્લામાં અને સાબરકાંઠા જિલ્લામાં

  • @GaneshjiRajput
    @GaneshjiRajput Před 27 dny

    ખુબ સરસ મિહિતિ આપો છો સો ટકા અમે કામ આગાહી મુજબ કરિએ છીએ

  • @bharatbapugondaliya6349

    ઓગસ્ટ 11 થી 17 માં સૌરાષ્ટ્રમાં કેવો વરસાદ થશે તે જણાવો જય રામદેવજી કેશોદ

  • @janaksinhjadeja9923
    @janaksinhjadeja9923 Před 27 dny +1

    Like karo badha .
    Sachi mahiti 6

  • @mrzizuvadiyahitesh4138
    @mrzizuvadiyahitesh4138 Před 27 dny +2

    ❤ જય કિસાન સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના ગામડાઓમાં વાવણી લાયક વરસાદ કેદી થસે

  • @mavjibhaidesai5017
    @mavjibhaidesai5017 Před 27 dny

    પરેશ ભાઈ ખેડૂતો na સાચા ભાઈ સે

  • @prakashupadhyay7688
    @prakashupadhyay7688 Před 27 dny

    અવાજ ગાયબ છે

  • @umeshkumarribadiya4794
    @umeshkumarribadiya4794 Před 27 dny +1

    તમે ખોટું જ બોલો છો એમાં વરસાદ નથી આવતો

  • @chaudharyraymalbhai7873

    સુઈગામ તાલુકામાં વરસાદ ક્યારે થશે પરેશભાઈ

  • @RajModhvadiya-jk9cr
    @RajModhvadiya-jk9cr Před 26 dny

    Presh bhai to Amaro hiro che😅

  • @kantiparmar3936
    @kantiparmar3936 Před 26 dny +1

    Kay dofoy jamnagar ni ajubaju ma varsad nathi avto khoti chodino che

  • @_joraji_official.present

    𝙹𝚊𝚢 𝚖𝚊𝚝𝚊𝚓𝚒

  • @navinchudasama6180
    @navinchudasama6180 Před 26 dny +1

    ખાલી વાતો કરે સે

  • @chandubhaisagpariya6106

    🎉नमस्ते सर जानकारी बदल सह आभार सब सरको नमस्ते (तमै तौ खगौण आगाही करौ छौ कै??? टैकनौ लौजी आगा ही करौ छौ???नमस्ते

  • @chandujidabhi1472
    @chandujidabhi1472 Před 26 dny

    aa lino ne pelo lino ni katha kya sudhi karsho lya ? kheduto kuntarya che have to

  • @umeshkumarribadiya4794

    ખોટું માખણ ન મારો..આ પરેશ ક્યાય ચાલે એમ નથી. 10% અઠ્ઠેગઠે સાચું પડે એમાં નંબર વન ન થાય

  • @MonikaBhath
    @MonikaBhath Před 24 dny

    Piz tme aagahi aapso nhi

  • @MukeshPatel-z8c
    @MukeshPatel-z8c Před 26 dny

    𝓐𝓻𝓿𝓪𝓵𝓵𝓲 𝓶𝓪 𝓶𝓪𝓵𝓹𝓾𝓻 𝓽𝓪𝓵𝓾𝓴𝓪 𝓶𝓪 𝓪𝓪 𝓿𝓪𝓻𝓼𝓱 𝓷𝓸 𝓿𝓪𝓻𝓼𝓪𝓭 𝓴𝓮𝓿𝓾 𝓻𝓪𝓱𝓮𝓼𝓱𝓮