કંકોત્રી | Kankotri | Gujarati Ghazal by Manhar Udhas || Aafrin (Gujarati Ghazal)

Sdílet
Vložit
  • čas přidán 28. 08. 2024
  • Listen & Watch Free Soor Mandir Videos & Music Online
    Music: soormandir.com
    Videos: soormandir.com...
    Song : Kankotri
    Album : Aafrin Part - 1 (Gujarati Ghazal)
    Singer : Manhar Udhas
    Music: Appu
    Label : Soor Mandir
    #soormandir #gujaratighazal #manharudhas
    સૂર મદિર ના વિડીઓ જોવા માટે સબસ્ક્રાઈબ બટન ક્લીક કરો
    Please "Subscribe" on this Link for more Videos.
    / subscription_c. .
    We are glad that we meet virtually on CZcams through our music. If you are new to our channel, Pranam Namaste!
    Welcome to the family of Soulful Gujarati Songs - Soor Mandir!
    આ વિડીઓ તમને પસંદ હોય તો તમારા મિત્રો ને જરૂર થી મોકલો.
    Hit 'LIKE' 👍 & 'SUBSCRIBE' and show us your support! :)
    Post your comments below and share our videos with your friends. Spread the love!
    ---------------------------------------
    Let’s Stay Connected:
    ---------------------------------------
    Like Us On Facebook:
    / soormandir
    Follow Us On Instagram:
    / soormandir
    Download our (Soor Mandir) Appilcation for unlimited Songs on this link :
    soormandir.app....
    Our website - soormandir.in
    Twitter Us On:
    / soormandirindia
    Follow Us On jiosaavn :
    www.jiosaavn.c....
    #soormandir #surmandir #gujaratisong #gujaratisongs #latestgujaratisong #gujarati #gujaratibhajan #bhajansongs #bhajansong #gujaratibhajans #gujaratibhajansong #gujaratibhajansongs #gujaratibhaktisong #gujaratibhaktisongs #bhaktisongs #bhakti #bhaktisong #dhoon #dhun
    #gujarati#ghazal#gujaratighazal#gazal

Komentáře • 251

  • @BhaveshLohar
    @BhaveshLohar Před 2 lety +26

    નિષ્ફળ બને જો પ્રેમ તો વ્યવહાર થાય છે...
    તાપી તટે થતો હતો એ સંગ પણ ગયો...
    Those lines.

  • @King_rajpurohit
    @King_rajpurohit Před 2 lety +47

    આ ગઝલ મે 2000+ થી વધુ વખત સાંભળી છે પણ દરેક વાર ગઝલ દિલ ને રોમાંચિત કરી જાય છે.😍😍

  • @aayanshpurohit4742
    @aayanshpurohit4742 Před rokem +5

    Gujarati sahitya pase pan hriday sudhi pahochvani anek kruti chhe.
    Heart touching ♥
    "Ae parki thai jase, pan hu eno ej chhu"❤

  • @rinkaldevganiya8375
    @rinkaldevganiya8375 Před rokem +8

    દરેક ના હૃદય માં વસતી, લાગણીસભર એવી મારી માતૃભાષા ગુજરાતી 💐

  • @Naitik_Neeom_Vamika
    @Naitik_Neeom_Vamika Před 2 lety +9

    ❤️ કોઈ શબ્દ નથી આ ગઝલ અને ગાયકી નું વર્ણન કરવા માટે ❤️🙏

  • @jigarthakkar7990
    @jigarthakkar7990 Před 2 lety +17

    કંઠસ્થ ગઝલો એમને મારી કરી તો છે
    એને પસંદ જો હું નથી શાયરી તો છે
    વર્ષો પછી અ બેસતાં વર્ષે દોસ્તો
    બીજું તો ઠીક એમની કંકોત્રી તો છે
    મારી એ કલ્પના હતી કે વિસરી મને
    કિન્તુ એ માત્ર ભ્રમ હતો થઇ ખાતરી મને
    મારી એ કલ્પના હતી કે વિસરી મને
    કિન્તુ એ માત્ર ભ્રમ હતો થઇ ખાતરી મને
    ભુલી વફાની રીત ન ભુલી જરી મને
    ભુલી વફાની રીત ન ભુલી જરી મને
    લ્યો એના લગ્નની મળી કંકોતરી મને
    કાગળનો એનો રંગ છે ખીલતા ગુલાબ સમ
    જાણે ગુલાબી એના વદનના જવાબ સમ
    રંગીનીઓ છે એમાં ઘણી ફૂલછાબ સમ
    જાણે કે પ્રેમકાવ્યોની કોઇ કિતાબ સમ
    જાણું છું એના અક્ષરો વર્ષોના સાથથી
    સિરનામું મારૂ કીધું છે ખુદ એના હાથથી
    ભુલી વફાની રીત ન ભુલી જરી મને
    ભુલી વફાની રીત ન ભુલી જરી મને
    લ્યો એના લગ્નની મળી કંકોતરી મને
    કંકોતરીથી એટલું પુરવાર થાય છે
    કંકોતરીથી એટલું પુરવાર થાય છે
    નિષ્ફળ બને જો પ્રેમ તો વહેવાર થાય છે
    જ્યારે ઉઘાડી રીતે ના કંઇ પ્યાર થાય છે
    ત્યારે પ્રસંગ જોઇ સદાચાર થાય છે
    દુઃખ છે હજાર તોય હજી એજ ટેક છે
    કંકોતરી નથી આ અમસ્તો વિવેક છે
    ભુલી વફાની રીત ન ભુલી જરી મને
    ભુલી વફાની રીત ન ભુલી જરી મને
    લ્યો એના લગ્નની મળી કંકોતરી મને
    આસીમ હવે વાત ગઇ રંગ પણ ગયો
    તાપી તટે થતો હતો એ સંગ પણ ગયો
    હાથોની છેડછાડ ગઇ વ્યંગ પણ ગયો
    મેળાપની એ રીત ગઇ ઢંગ પણ ગયો
    હું દિલની લાગણીથી હજી પણ સતેજ છું
    એ પારકી બની જશે હું એનો એજ છું
    ભુલી વફાની રીત ન ભુલી જરી મને.
    ભુલી વફાની રીત ન ભુલી જરી મને
    લ્યો એના લગ્નની મળી કંકોતરી મને.

  • @shreyalgirishbhai2351
    @shreyalgirishbhai2351 Před 2 lety +45

    Hajaro dil ni vat tame geet kari batavi 6, yaado ane gaav fari taaza Kare 6 Tamara sabd 💕

  • @pranavpandit6435
    @pranavpandit6435 Před rokem +2

    आसिम रंदेरी साहेब नी खूब ज सरस ग़ज़ल छे।

  • @Anitayadav-em6gr
    @Anitayadav-em6gr Před 3 lety +4

    ખૂબજ સુંદર

  • @BHARATPATEL-hr9yr
    @BHARATPATEL-hr9yr Před 11 měsíci +3

    સૂરતના લેખકની અદભુત કૃતિ

  • @yogeshsinhzala21
    @yogeshsinhzala21 Před 11 měsíci +3

    Amara pase pn aavi hati kankotri saheb jeev hath ma hto ho ❤️

  • @premparmar2250
    @premparmar2250 Před 10 měsíci +2

    So beautiful gajal 🎶

  • @chandreshpaliya787
    @chandreshpaliya787 Před rokem +5

    Excellent... Listen repeatedly... Love this gazal... ❤❤

  • @ArvindChauhan-yh5hh
    @ArvindChauhan-yh5hh Před rokem +5

    25 varsh packhi aa gajal sahbñi. Jorrrrrdar

  • @dhavalvithalani8678
    @dhavalvithalani8678 Před 2 lety +6

    Kanthasth gazalo amne mari kari to chey,
    Ane pasand jo hu nathi, shayari to chey,
    Varso pachi abesta varshe dosto,
    Biju to thik amni kankotri to chey.
    Mari a kalpana hati k visri mane,
    Kintu matra bharm hato thai khatri mane,
    Bhuli vafa ni rit na bhuli jari mane,
    Lyo ana lagna ni mali kankotri mane.
    Kagad no ano rang chey kilta gulab sam,
    Jane gulabi ana vadan na jawab sam,
    Ranginiyo chey ama phool chab sam
    Jane ke koi prem kavya ni koi kitab sam
    Janu chu ana aksharo varso na saath thi,
    Seer naam maru kidhu chey khud ana haath thi,
    Bhuli vafa ni rit na bhuli jari mane,
    Lyo ana lagna ni mali kankotri mane.
    Kankotri thi atlu purvar thai chey,
    Nisphal bane jo prem to vahevar thai chye,
    Jyare udhadi rit na thai pyar thai chey,
    Tyare prasang joi sadachar thai chey,
    Dukh chey hajar toi haji ek tek chey,
    Kankotri nathi aa amasto vivek chey,
    Bhuli vafa ni rit na bhuli jari mane,
    Lyo ana lagna ni mali kankotri mane.
    Aasim have vat gai rang pan gayo,
    Tapi tate thato hato a sang pan gayo,
    Aankho ni ched chad gayi, vyang pan gayo,
    Melap ni a rit gayi, dhang pan gayo,
    Hu dil ni lagni thi haji pan satej chu,
    A parki bani jase hu a no aj chu,
    Bhuli vafa ni rit na bhuli jari mane,
    Lyo ana lagna ni mali kankotri mane

  • @9173900922
    @9173900922 Před 2 lety +9

    એક મહીના પછી એના લગ્ન છે અને આજે મને કંકોત્રી મોકલી છે 💔

  • @ArtiSolanki-os7yt
    @ArtiSolanki-os7yt Před rokem +4

    Mane aa gazal bav j game chhe

  • @bigdelchokro007
    @bigdelchokro007 Před 12 dny

    13 vrs pasi aa ghazal sambhdi che Dil ne ❤ Romanchit kari jai che

    • @soormandir
      @soormandir  Před 11 dny

      t.me/+ur36AESX8JEzMjMx please subscribe & share

  • @mukeshramani1318
    @mukeshramani1318 Před 2 lety +143

    ગુજરાતી પાસે જે વારસો છે એ બીજે ક્યાંય નથી આહિના કવિઓ,લેખકો,એવું લખી જાય છે જે ક્યારેય વિચારી પણ ન શકાય. આપને પણ ગુજરાતી ભાષા અને ગુજરાતી વારસાને ન ભૂલવો જોઈએ...

  • @Gujjuanimation1
    @Gujjuanimation1 Před 3 lety +2

    Bas alag j janooj chhe shabdo ma...👌👌

  • @spiritualjourney9588
    @spiritualjourney9588 Před 3 lety +5

    Wahhhh amezing

  • @dhavalpatel8175
    @dhavalpatel8175 Před 2 lety +2

    Bichara nirdosh singaliya o ne mansik tras aapvaa mate no Emotional Atyaachar etle "Manhar Udhas" ni gazalo....

  • @chossfty8702
    @chossfty8702 Před rokem +4

    Awarsome voice and gazal

  • @vipulshah875
    @vipulshah875 Před 14 dny

    ખુબ સરસ

  • @piratesofgujarat5710
    @piratesofgujarat5710 Před rokem +4

    Je gujarati ma sabharva ni maja ave tekiya no ave

  • @yogeshgohel8696
    @yogeshgohel8696 Před 4 lety +4

    Superb manhar bhai

  • @Desai-sk9dl
    @Desai-sk9dl Před 2 lety +9

    જ્યારે પ્રેમ ના બંદન માથી વિખુટા પડી ગયા પછી ,ત્યાં એના લગ્ન ની કન્કોત્રી મળે ત્યારે ફરી પ્રેમ ઉભરી આવે છે. એના માટે ....

  • @jignxl2819
    @jignxl2819 Před 4 lety +19

    Gujarati ghazal, manhar udhas ji... Classic, fantastic, listened more than 100 times, still charm remains the same.... never gets older

  • @JyotiChavda-yp3el
    @JyotiChavda-yp3el Před 4 měsíci

    બહુ જ ખુબસુરત, આફરીન 🎉🎉🎉🎉

  • @purvitundia9326
    @purvitundia9326 Před 3 lety +2

    Wah wah mast

  • @sandipshah4314
    @sandipshah4314 Před 9 měsíci +2

    Heart touching ❤️

  • @smitvaland4879
    @smitvaland4879 Před 2 lety +1

    Wah kya baat hai 👍

  • @ritapatel1434
    @ritapatel1434 Před 2 lety +7

    Beautiful words use in this gazal it's heart touching

  • @sunielparmar543
    @sunielparmar543 Před rokem +1

    Wow 😳😳😳😳 suprb

  • @burhanuddinharijwala
    @burhanuddinharijwala Před 4 lety +14

    the best gazal of the world

  • @bharatrana4881
    @bharatrana4881 Před 3 lety +3

    🎉❤️🙏 beautiful gazal 👍👍

  • @pavanparmar1658
    @pavanparmar1658 Před 5 měsíci +3

    2024 ma pan sambhdu chhu 😢😢😢

    • @soormandir
      @soormandir  Před 5 měsíci

      Thank you so much for watching!

  • @veenaashith5274
    @veenaashith5274 Před 2 lety +3

    🙏🙏🙏🙏🙏🌹

  • @_jayramanuj
    @_jayramanuj Před 3 lety +53

    “કંઠસ્થ ગઝલો એમણે મારી કરી તો છે. એને પસંદ છો હું નથી શાયરી તો છે વર્ષો પછી તમે બેસતા વરસે દોસ્તો બીજું તો ઠીક એની કંકોત્રી તો છે”
    મારી એ કલ્પના હતી કે વિસરી મને કિન્તુ એ માત્ર ભ્રમ હતો થઇ ખાતરી મને ભુલી વફાની રીત ન ભુલી જરી મને લ્યો એના લગ્નની મળી કંકોત્રી મને
    સુંદર ન કેમ હોય કે સુંદર પ્રસંગ છે કંકોત્રીમાં રૂપ છે શોભા છે રંગ છે કાગળનો એનો રંગ છે ખીલતા ગુલાબ સમ જાણે ગુલાબી એના વદનના જવાબ સમ
    રંગીનીઓ છે એમાં ઘણી ફૂલછાબ સમ જાણે કે પ્રેમકાવ્યો કોઇ કિતાબ સમ જાણું છું એના અક્ષરો વર્ષોના સાથ થી શિરનામ મારું કીધું છે ખુદ એના હાથે થી ભુલી વફાની રીત ન ભુલી જવી અને લ્યો એના લગ્નની મળી કંકોત્રી મને
    કંકોત્રી થી એટલું પુરવાર થાય છે નિષ્ફળ બને જો પ્રેમ તો વ્યવહાર થાય છે જ્યારે ઉઘાડી રીતે કંઇ ક્યારે થાય છે ત્યારે પ્રસંગ જોઈ સદાચાર થાય છે દુઃખ છે હજાર તોય હજી એ જ ટેક છે કંકોત્રી નથી આ અમસ્તો વિવેક છે ભુલી વફાની રીત ન ભુલી જવી અને લ્યો એના લગ્નની મળી કંકોત્રી મને
    આસીમ હવે એ વાત ગઈ રંગ પણ ગયો તાપી તટે થતો હતો એ સંગ પણ ગયો આંખોની છેડછાડ ગઈ વ્યંગ પણ ગયો મેળાપની એ રીત ગઈ ઢંગ પણ ગયો
    હું દિલની લાગણીથી હજી પણ સતેજ છું એ પારકી બની જશે હું એનો એ જ છું ભુલી વફાની રીત ન ભુલી જવી અને લ્યો એના લગ્નની મળી કંકોત્રી મને,

  • @simabendave8115
    @simabendave8115 Před 2 lety +1

    khub mast gazal che

  • @jyotibundela3718
    @jyotibundela3718 Před 3 měsíci

    આપણા ગૂજરાત ની તો વાત જ ન થાય. જય જય ગરવી ગુજરાત ❤❤❤

  • @gyaneshwardasvaishnav4262

    સરસ 😘

  • @makinglove1249
    @makinglove1249 Před rokem +2

    Sidha radayma utri jay eva tir chhe aa shabdo

  • @hardikyadav2831
    @hardikyadav2831 Před 9 měsíci +1

    Great singing and I love it gazal

  • @Naitik_Neeom_Vamika
    @Naitik_Neeom_Vamika Před 4 lety +3

    Jay ho

  • @deltaeducation3136
    @deltaeducation3136 Před 4 lety +4

    jabbardast........

  • @RakeshPriyadarshi
    @RakeshPriyadarshi Před rokem +1

    અદ્ભૂત

  • @Ikumar07
    @Ikumar07 Před měsícem +1

    2024 🎧..... Like ❤

  • @chetanjain803
    @chetanjain803 Před 2 lety +3

    Superb

  • @veenaashith5274
    @veenaashith5274 Před 2 lety +2

    🙏🙏🙏

  • @ishwardayalkanoujia
    @ishwardayalkanoujia Před 2 lety +2

    Tuch heart❤❤❤❤❤❤❤❤❤❤❤
    Kannauj uttar Pardesh

  • @ArvindChauhan-yh5hh
    @ArvindChauhan-yh5hh Před rokem +2

    Jay kastbhanjan dav jay swimarayan ngjgwam

  • @educationfunda2382
    @educationfunda2382 Před 2 lety +1

    Su aa gazalo atyare pn live jovano moko male che?

  • @mzala4969
    @mzala4969 Před 3 lety +4

    Wow

  • @Share_bazaarking
    @Share_bazaarking Před 15 dny

    કંકોત્રી છે લખેલી 💔23 કંપની છેહા 💚💥14 23 ખુશ 🤣👍

  • @VictorKap
    @VictorKap Před 3 lety +9

    વાહ...timeless melody

  • @happynewyeardevera6372
    @happynewyeardevera6372 Před 4 lety +9

    Superb your voice really touch of heart

  • @vimalapatel40
    @vimalapatel40 Před 3 lety +2

    Supup

  • @maheshmedaofficial9045
    @maheshmedaofficial9045 Před 2 lety +1

    Gajab ha 😭

  • @vaishalijatingadhavi849
    @vaishalijatingadhavi849 Před 2 lety +2

    My favourite 😍👌

  • @purviguru2099
    @purviguru2099 Před 3 lety +3

    Awesome

  • @nirubenmena8334
    @nirubenmena8334 Před 3 lety +3

    👌👌👌👌👌

  • @mahitgarbano3523
    @mahitgarbano3523 Před 3 lety +2

    Good.

  • @hirenparmar8067
    @hirenparmar8067 Před 3 lety +2

    Super

  • @dipikapatel2959
    @dipikapatel2959 Před 2 lety +2

    👌👌

  • @kirankumarpansuriya5751
    @kirankumarpansuriya5751 Před 2 lety +1

    Wah . .wah . . Straight from heart.

  • @rajubhaijani6943
    @rajubhaijani6943 Před rokem +2

    Classic voice and music and word

  • @gitaaacharya58
    @gitaaacharya58 Před 4 lety +4

    Very decent song

  • @Ashokjadeja708
    @Ashokjadeja708 Před 8 měsíci

    Most beautifull this gajal 👍

  • @shilpamakwana18
    @shilpamakwana18 Před rokem +1

    Evergreen always

  • @thepriy2110
    @thepriy2110 Před 3 lety +8

    Aa song sambhaline hu always evu vicharu 6u ke ena mrg kyare thay ane tyare eni kankotri hath ma lai ane hu aa song ni puri maja lai saku

  • @dishachandegara8226
    @dishachandegara8226 Před 3 lety +3

    Osm 😍😍😍

  • @mayanksinh8582
    @mayanksinh8582 Před 2 lety +1

    Are wah saheb we miss you 💯💯

  • @parthjay8231
    @parthjay8231 Před 4 lety +5

    👍👍👍👌👌

  • @rushbhparekh478
    @rushbhparekh478 Před 2 lety +1

    THE BEST GAJAL OF THE WORLD 🌎

  • @jellypatel6716
    @jellypatel6716 Před 2 lety +1

    ❤️❤️

  • @dolargadhavi432
    @dolargadhavi432 Před 4 lety +2

    Charantava a che j gujarati ghazal ne manhar udhaSh malya

  • @pushpaadesra447
    @pushpaadesra447 Před 2 lety +1

    ❤❤❤

  • @varsharajput5479
    @varsharajput5479 Před 3 lety +4

    ❤️❤️🙏

  • @prakashvasram9885
    @prakashvasram9885 Před 8 měsíci

    Vahhhhh

  • @harshathakkar1523
    @harshathakkar1523 Před 2 lety +1

    ❤👌👌👌❤

  • @vikrambarot3198
    @vikrambarot3198 Před 2 lety +4

    Beautiful

  • @ravaldrashti6796
    @ravaldrashti6796 Před 4 lety +3

    Heart touching ghazal ...amazing lines😊👍👌

  • @AmitkumarMekwan
    @AmitkumarMekwan Před 4 měsíci

    ❤❤❤❤❤🎉🎉🎉

  • @shrimalihetal1662
    @shrimalihetal1662 Před 4 lety +4

    This songs is a world grantees sir

  • @vimalapatel40
    @vimalapatel40 Před 3 lety +3

    Excellent

  • @diptisanghvi8466
    @diptisanghvi8466 Před 3 lety +4

    Fabulous voice

  • @AkshayKumar-uf9kz
    @AkshayKumar-uf9kz Před 2 lety +4

    પેલી બટન વળી ટેપરેકોર્ડર ,,,,,૫૦ રૂપિયા ની કેસેટ ,,,,,,,,,અને ૧૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ ના મૂલ્ય ના સ્મરણો............

  • @mavanijj
    @mavanijj Před 2 lety +1

    Wonderful 🍁👌🎩♥️👍👍

  • @RajendraPatel-un9uc
    @RajendraPatel-un9uc Před 3 lety +3

    I like gazals

  • @dhruvigajjar2414
    @dhruvigajjar2414 Před 2 lety +2

    Good

  • @mehulvaja6097
    @mehulvaja6097 Před rokem +1

    Manahr saheb nu interview lo ane upload karo

  • @chandrakantrami9684
    @chandrakantrami9684 Před 3 lety +5

    Outstanding performance 💫💫 great singing sir

  • @amanjoshi4758
    @amanjoshi4758 Před rokem +1

  • @veenaashith5274
    @veenaashith5274 Před 2 lety +1

    🙏🙏🙏🙏🙏

  • @vijaykumarzala1836
    @vijaykumarzala1836 Před 3 lety +3

    Always excellent !

  • @veenaashith5274
    @veenaashith5274 Před 2 lety +1

    🙏🌹🙏🌹🙏

  • @veenaashith5274
    @veenaashith5274 Před 2 lety +1

    🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹👍👌

  • @panchalnitinpanchal6050
    @panchalnitinpanchal6050 Před rokem +1

    👍👌🙏🙏🙏

  • @umapatel1502
    @umapatel1502 Před 2 lety +1

    Beautiful. Koyniyadavigy