મોસમ મજાની । ખલીલ ધનતેજવી । ગુજરાતી કવિસંમેલન । ગઝલ । Khalil Dhantejvi । Gujarati Kavita Gazal

Sdílet
Vložit
  • čas přidán 27. 08. 2024
  • એમણે પૂછ્યું કે જો મોસમ મજાની છે કે નહીં,
    દિલને મેં પૂછ્યું કે ભઈલા સાવધાની છે કે નહીં.
    એની ક્યાં ચિંતા કે આફત આવવાની છે કે નહીં,
    એટલું પૂછી જુઓ પાછી જવાની છે કે નહીં.
    - ખલીલ ધનતેજવી
    #Khalil_Dhantejvi #Gujarati_KaviSammelan

Komentáře • 67

  • @pukhrajnagar2333
    @pukhrajnagar2333 Před 3 lety +24

    સાચા દિલ થી ખલીલ સાહેબ ને શ્રધ્ધાંજલી. 65 ની ઉમ્ર થઈ તયારે આપ ની ગઝલો સાંભળવા મળી.. નવાઈ લાગી કે આટલા વર્ષો સુધી હુ કયા ભટકતો રહ્યો... માફ કરજો ખલીલ સાહેબ....

  • @user-ib8cb4zy4w
    @user-ib8cb4zy4w Před 3 měsíci +5

    ગુજરાતી સાહિત્ય ના બેતાજ બાદશાહ ને સો સો સલામ

  • @pankajsuthar9687
    @pankajsuthar9687 Před 2 měsíci +4

    કવિ શ્રી આપને ખૂબ ખૂબ આભાર મજા આવી ગઈ

  • @dhavaltrivedi4812
    @dhavaltrivedi4812 Před rokem +8

    ખૂબ સરસ ખલીલ સાહેબ ગુજરાતી ગજલ નું અણમોલ ઘરેણું તમારી ખોટ ક્યારેય પૂરી નહીં શકાય એમ નથી

  • @harshilprajapati1743
    @harshilprajapati1743 Před 3 lety +14

    જીવી જવાય છે ને જીવું પડે છે 💤
    ખલીલ સાહેબ 💌♥️

  • @Hanumanji_status_sk
    @Hanumanji_status_sk Před rokem +7

    વાહ કવિરાજ વાહ મારા મનપસંદ સાહિત્ય કાર 👏👏👏👏👏

  • @koitiyaharshal9147
    @koitiyaharshal9147 Před 3 lety +41

    મને સાંભળનાર ઉપર દયા આવે છે,, આટલી સરસ ગઝલો છે છતાંય એમને ઉપર થી જાય છે

    • @neel7111
      @neel7111 Před 8 měsíci

      મને તારા પર દયા આવે છે, ગઝલો માણવા કરતાં તું બીજા ની ચિંતા કરે છે.

    • @hemantwaghu7886
      @hemantwaghu7886 Před 8 měsíci +2

      બીજાની છોડો સાહેબ તમે પોતે સાંભળનાર છો, ઓછામાં ઓછું પોતાની મજાક ના બનાવો

    • @narendrasinhsodhaofficial8377
      @narendrasinhsodhaofficial8377 Před 7 měsíci +1

      Mane Tamara par Daya Ave che ke sharyio tamne gazal lage che

  • @balvantraitandel9680
    @balvantraitandel9680 Před 20 dny +1

    ખૂબ સુંદર … અતિસુંદર …

  • @GyanFactoShorts
    @GyanFactoShorts Před 3 lety +9

    ઉચ્ચ કોટિ નાં ગઝલકાર....... સાહિત્યકાર ..... U will always be remembered..

  • @anjanagandhi9055
    @anjanagandhi9055 Před rokem +4

    ખૂબ જ સુંદર... વાહ...મોજ પડી ગઇ..🙏👍🌹

  • @hpshah1992
    @hpshah1992 Před 5 měsíci +2

    👌👌👌
    Maut ne kahi do ke dhak ma levanu chhodi de,
    Hu ana thi pn agahri jindagi jivi gayelo chu...👌👌👌👌👌👌

  • @diptisutariya923
    @diptisutariya923 Před 2 měsíci +1

    ફ્રેન્ટા સ્ટીક

  • @jitendra6854
    @jitendra6854 Před 4 lety +3

    👋🏾👋🏾👋🏾👋🏾👋🏾👋🏾👋🏾👋🏾
    વાહ વાહ...

  • @devangbharthi871
    @devangbharthi871 Před 4 lety +3

    Waah waaah waahhhh dhantejavi saheb no andaaj ekdum alag che 👌👌👏

  • @jhanvibefikarlife1806
    @jhanvibefikarlife1806 Před rokem +3

    ખુબજ સરસ 👏 જાણે સાંભળીને જીવન જીવવા જેવું લાગે છે

  • @user-wy8fw3ry3f
    @user-wy8fw3ry3f Před 10 měsíci +2

    Dhantej vi sahab bahut saras jordar

  • @Harsheditz1011
    @Harsheditz1011 Před 8 měsíci +1

    ખુબ જ મજા આનંદ સાથે આવી 😄🙏🙏🙏🌹વાહહ

  • @gohiltech2003
    @gohiltech2003 Před 6 měsíci +2

    Kharekhar Gujarati sahitya no nai chhedayelo vishay chhe❤❤

  • @jayshreenayak2801
    @jayshreenayak2801 Před rokem +2

    Jindgi bhar hpte hpte hu chukvayo hto wah😊

  • @mahendrasanghavi363
    @mahendrasanghavi363 Před 2 lety +2

    ખલીલ ભાઈ આપની ખોટ ખૂબ સાલે છે

  • @jigarparmar2471
    @jigarparmar2471 Před 4 lety +3

    wahhh wahhhhh wahhhhh♥️

  • @Savak1252
    @Savak1252 Před 3 lety +4

    Heart touching Gajal writer today we loss, Salam Khalil ji

  • @adityatrivedi1105
    @adityatrivedi1105 Před 4 lety +1

    Jordaar Khalil saheb

  • @harimakwana8846
    @harimakwana8846 Před 4 lety +2

    અદ્ભૂત

  • @devahir5018
    @devahir5018 Před 3 lety +2

    અદ્ભુત

  • @rasikthakorofficialhealth1769

    ખુબ સરસ

  • @abj3985
    @abj3985 Před 4 lety +1

    વાહ સાહેબ

  • @jayshreenayak2801
    @jayshreenayak2801 Před rokem +2

    Superb wording

  • @kalpanavyas3251
    @kalpanavyas3251 Před 4 měsíci +1

    Awesome👏👏👏👏👏

  • @mehultrivedi5862
    @mehultrivedi5862 Před 9 měsíci +1

    Wah ...!✨✨❣️🙏

  • @1730yashpatel
    @1730yashpatel Před 2 lety +1

    Khalil Dhantejvi Saheb

  • @bns5794
    @bns5794 Před 7 měsíci +1

    Super 👌

  • @SKentartainment2210
    @SKentartainment2210 Před 4 měsíci +1

    Mindblowing Sageb❤

  • @diptisutariya923
    @diptisutariya923 Před 2 měsíci +1

    ખલીલ સાહેબને બસ સાંભળ્યા જ કરીએ

  • @yashdesai4985
    @yashdesai4985 Před 3 lety +3

    Alvida saab

  • @suhridambiologyenglish2982
    @suhridambiologyenglish2982 Před 5 měsíci +1

    Just amazing

  • @dipakbhaibhoienglishteache3863

    Tame man muki varso......
    Apne nhi fave ...
    👌👌👌

  • @tathagatmakwana8929
    @tathagatmakwana8929 Před 3 lety +2

    Greattttt....

  • @dilipdevmurari9765
    @dilipdevmurari9765 Před 4 lety +2

    ... નમસ્કાર સરજી... જય સીયારામ...

  • @Joker_ff_910
    @Joker_ff_910 Před 6 měsíci +1

    આમના જેવા સરસ શાયર મેં બીજા સાંભળી યા નથી

  • @viral7476
    @viral7476 Před 2 měsíci +1

    ❤❤❤❤

  • @jitenbhatti2746
    @jitenbhatti2746 Před 3 měsíci +1

    ❤❤

  • @jaydeeppatel4799
    @jaydeeppatel4799 Před 9 měsíci +1

    👏👏❤️

  • @shraddhamanojbhatt6033
    @shraddhamanojbhatt6033 Před rokem +2

    👍

  • @shilpeshrathod4771
    @shilpeshrathod4771 Před 7 měsíci +1

  • @jitenbhatti2746
    @jitenbhatti2746 Před 3 měsíci +1

    Anjana❤❤

  • @indianwildanimals7640
    @indianwildanimals7640 Před 2 lety +2

    👍👍👍👍

  • @Harsheditz1011
    @Harsheditz1011 Před 8 měsíci +1

    🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

  • @dipakbhaibhoienglishteache3863

    Biju su ...

  • @hk.thakor.official
    @hk.thakor.official Před 3 lety +2

    🙏🏼

  • @hasamshajuneja123.
    @hasamshajuneja123. Před rokem +1

    🙏

  • @aravindparmar8322
    @aravindparmar8322 Před 3 lety +2

    Rest in peace sir

  • @harunkhan-rk7cp
    @harunkhan-rk7cp Před 3 lety +2

    lajwavab saras

  • @user-nm4vj4yc8m
    @user-nm4vj4yc8m Před 11 měsíci +1

    1:43

  • @SaileshSangada-gf5kx
    @SaileshSangada-gf5kx Před 5 měsíci +1

    2024 ma

  • @kirnaanjariya9123
    @kirnaanjariya9123 Před 4 lety +3

    🙏👍🙏👌👍🎹🎼🌹👏👏👏👏🌹

  • @sakinakapi8220
    @sakinakapi8220 Před 3 lety +1

    ggg k

  • @siddhivinayakjyotishupadhy7497

    youtube.com/@instantpoetess?si=DgwTMT68HYWj0TUf
    ખૂબ જ સરસ❤

  • @user-hs2uv1td8r
    @user-hs2uv1td8r Před 5 měsíci +1

    ❤❤❤❤

  • @1730yashpatel
    @1730yashpatel Před 2 lety +1

    ♥️