My daughter always be sleep with listning this beutiful gazal... Her father daily sing this song for her.. when he not at home then she listen this and sleep.. it's realy heart touching ❤
ખૂબ જ સુંદર હાલરડું છે..મારી પૌત્રી ને આ જ હાલરડું સંભળાવી સુવડાઉ છું..❤️ હાલરડાં ના શબ્દો પ્રમાણે જ અમારી દીકરીઓ છે...મારી પહલ.. છવિ અને પૃથા....❤️❤️❤️
Mari pregnancy vakhte me continue aa j song sambhadyu che ae j pray ne wish sathe ke mane dikri aave Ane aaje with the blessings of almighty I have 4 months old baby girl 😍😍😍 😘😘😘 really jene paami ne jivan dhanya thai gayu che avi mari princess 😘😘😘❤️
મારી બંને જોડિયા પુત્રીઓને આ હાલરડું ખુબજ ગમે છે. રાત્રે સૂતી વખતે ખાસ યાદ કરી સાંભરે છે... મનહર ઉધાસજી ને રૂબરૂ પણ ત્રણેક વાર સાંભળ્યા છે. આપની ગઝલો લાજવાબ..... આપને લાખ લાખ સલામ
એક દીકરીના બાપ ને જ આ ગીતની કડીઓ સમજાશે હ્યદય સ્પર્શી લીધું છે આ ગીતએ તે પણ એમના આર્ટિસ્ટ મનહર ઉઘાસજી.. એ સરસ એવું રૂપ આપ્યું છે. લાખો સલામ છે આપને..👌👏👏
મારી છોકરી નો જનમ થયો ત્યાર થી તમારું ગયેલું આ હાલરડું ખૂબ જ ગમે છે તેને.. અત્યારે તે ૬ વર્ષ ની થાય ગઈ તો પણ તમારું ગીત સાંભળી ને જ ઊંગે છે. 🙏🏻 તમારા હદય સ્પર્શી ગીત ને હદય પુર્વક નમન અને આભાર.🙏🏻
Sunder sabda & Manhar bhai no voice Khub mast❤ 5 January na potri thae ne mare gare aavi che Laxmi no avtar + rat divas tena par j thae gaya che Ame bhagya sali chiye❤ 7:22
Thank you for this amazing song. My 2 year old daughter who is a ball of energy calms down immediately when she hears this song. She loves the music and I love the lyrics. Hard to capture the beauty of this song in words.
my daughter absolutely loves it.. my dad sent this to me and now it's become part of us. The melody is perfect and it soothes my daughter. Not to mention the lyrics, just perfect.
My daughter sleeps to this song almost always. So glad to have this here. Thank you 'Great Sounds' team. Plus that look in Manhar Udhas's eyes! Absolutely soulful.
Wow what a halardu ..i like and my small sister also like ❤❤❤ always when she hear she always feel sleepy..in hindi aapke awaze me kuch khas hai......❤ thanks for making this special song ❤
દીકરી મારી લાડકવાયી લક્ષ્મી નો અવતાર હો દીકરી મારી લાડકવાયી લક્ષ્મી નો અવતાર એ સુવે તો રાત પડે ને જાગે તો સવાર દીકરી મારી લાડકવાયી... દીકરી તારા વહાલ નો દરિયો જીવનભર છલકાય પામતા જીવન માતપિતા નું ધન્ય થઈ જાય દીકરી તારા વહાલ નો દરિયો જીવનભર છલકાય પામતા જીવન માતપિતા નું ધન્ય થઈ જાય એક જ સ્મિત મા તારા ચમકે મોતીડા હાજર દીકરી મારી લાડકવાયી... ઢીંગલા સાથે રમતી ઢીંગલી જેવું મારૂ બાળ રમતા થાકી ને ભૂખ લાગે તો ખીર રાખુ તૈયાર ઢીંગલા સાથે રમતી ઢીંગલી જેવું મારૂ બાળ રમતા થાકી ને ભૂખ લાગે તો ખીર રાખુ તૈયાર રૂપ મા તારા લાગે મને પરી નો અણસાર દીકરી મારી લાડકવાયી... કાલી ઘેલી વાણી થી ઘર ઘૂઘરો થઇ ને ગુંજે પાપા પગલી ચલાવતા બાપનુ હૈયું ઝૂમે કાલી ઘેલી વાણી થી ઘર ઘૂઘરો થઇ ને ગુંજે પાપા પગલી ચલાવતા બાપનુ હૈયું ઝૂમે દીકરી તું તો માતપિતા નો સાચો છે આધાર દીકરી મારી લાડકવાયી... હૈયા ના ઝૂલે હેત ની દોરી બાંધી તને ઝુલાવુ હાલરડા ની રેશમી રજાઈ તને હુ ઓઢાડુ હૈયા ના ઝૂલે હેત ની દોરી બાંધી તને ઝુલાવુ હાલરડા ની રેશમી રજાઈ તને હુ ઓઢાડુ પાવન પગલે તારા મારો ઉજળો છે સંસાર દીકરી મારી લાડકવાયી લક્ષ્મી નો અવતાર એ સુવે તો રાત પડે ને જાગે તો સવાર દીકરી મારી લાડકવાયી...
meri beti ye sunkar hi soti hai 6 sal ki hai 5 sal se daily sun rahi he......heart tuch line nd heart tuch voice😍 thank u manhar udash sir ji.....thank u so much .....
My daughter always be sleep with listning this beutiful gazal... Her father daily sing this song for her.. when he not at home then she listen this and sleep.. it's realy heart touching ❤
આ હાલરડું સાંભળી મારી દીકરી સડસડાટ ઉંઘી જાય છે!!!!!!?
ખુબ જ સરસ ગઝલ છે
મારી લાડકવાયી દીકરી ને આ ગઝલ ની જેમ જ ઉછેર કરું છું એ મારુ હ્રદય છે તેના વિના જીંદગી અધુરી છે
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
8lng SC crtj bbb NJ I my A I'll jqu TX Thur fyg. Dap0l
ખૂબ જ સુંદર હાલરડું છે..મારી પૌત્રી ને આ જ હાલરડું સંભળાવી સુવડાઉ છું..❤️ હાલરડાં ના શબ્દો પ્રમાણે જ અમારી દીકરીઓ છે...મારી પહલ.. છવિ અને પૃથા....❤️❤️❤️
Nice
Khub Saras Sir Mare ghare pan Dikri No Janam thayo che ❤..Mari Ladli Dhingli 😊...I love u Beta Namasvi 🥰😍😘
Khub saras sabda
Manhar bhai na voice ma to pagal chiye j
Pan
5 January na mare gare potri thae che
Dikri Laxmi thaene aavi che
❤
જેમ ને પણ ફુલ જેવી દીકરી સે તે લાઈક કરે
0
જેમને લખ્યું છે તે મહાન માણસ ને સત સત પ્રણામ
🙏🙏🙏🙏🙏🙏🙏
K
I’m
K
Is
I’m just mad m you kyou keep mumiuiuuuu
મારી દીકરીના 7 વર્ષ પૂર્ણ થયાં હોવા છતાં હું આજની ઘડી પણ આ હાલરડાં સાંભળી ને જ સુઈ.. 👍🙏
જેમને પણ આ ગીત લખ્યું તેન લાખ લાખ વંદન 👌👌👌👌👌🙏😢😢
ખુબ ખુબ સરસ નાના બાળકો આ સાંભળી ને આરામ થી સૂઈ જાય છે અને આ ગીત સાંભળી ને એના પિતા ની છાતી પણ ગજ ગજ ખુલી જાય છે 😊🙂 ખૂબ ખૂબ સરસ આ ગીત ના રચિતા ને 🙏
👍So good 🙏
Beautiful song, my daughter loves it. The meaning and lyrics are heart touching.
મારા આંખોં માં અશ્રુ ની ધારા વહ્યાજ કરે જ્યારે આ સુંદર ગીત સાંભળું. મારા પપ્પા મારા માટે આજ ભાવ રાખતા હતા sir તમને ખૂબ ખૂબ નમન અને અનુમોદના
Mari pregnancy vakhte me continue aa j song sambhadyu che ae j pray ne wish sathe ke mane dikri aave Ane aaje with the blessings of almighty I have 4 months old baby girl 😍😍😍 😘😘😘 really jene paami ne jivan dhanya thai gayu che avi mari princess 😘😘😘❤️
Congratulations
Superb....awesome..dikri no vahal a to dikrina ma bap j samji sake dikri vagarnu ghar sunu hoy 6....
True .mari 6 months ni dikri ne ena dadi rmadva lai jay to pn amne sunu lage ghar
😮
Pctz2
I have just now new baby girl born so I like too much this song.
Deed ceded 44y
મારી બંને જોડિયા પુત્રીઓને આ હાલરડું ખુબજ ગમે છે. રાત્રે સૂતી વખતે ખાસ યાદ
કરી સાંભરે છે...
મનહર ઉધાસજી ને રૂબરૂ પણ ત્રણેક વાર
સાંભળ્યા છે.
આપની ગઝલો લાજવાબ.....
આપને લાખ લાખ સલામ
Mari dikri Vihana ne. aageet khub j game sabhalta j suy jay khub sundar geet chhe
Dikari vahal no dari yoo.dikari ghar no payoo.👌👌👌👌
i love this song ❤
S😢😢😊❤😂❤❤❤😊😊
My son daughter listen this lory she is sleeping
Superb song... My daughter sleep... While listening this song... Lyrics, voice, music.. All great...
Bhagwan mere mata pita ko zindagi ki har happiness de vo hamesha kush rahe happy happy rahe 🙏🥰 bhagwan kare har mata pita kush rahe🙏🥰✨
દિકરી મારી લાડકવાયી શબ્દો જ ખુબ ઊંડા ને ઉંચા છે...એક પિતા જ આ શબ્દો સમજી શકે
Voice is ❤️ touching n wordings also so mean full
tamaro aabhar
My favourite song my 3 months grand daughter is sleeping ❤🎉
Great great great this song.I Love this song & This singer 👌👌👌👏👏👏 Great Honour of them.💐💐💐
😅😅
@@vidhyajoshi284😅😅9999😅😅😅😅😊
એક દીકરીના બાપ ને જ આ ગીતની કડીઓ સમજાશે
હ્યદય સ્પર્શી લીધું છે આ ગીતએ તે પણ એમના આર્ટિસ્ટ મનહર ઉઘાસજી.. એ સરસ એવું રૂપ આપ્યું છે. લાખો સલામ છે આપને..👌👏👏
Sachi vat chhe
100% Agree.... lyric na ek ek word par ek ek aansu padi jaay e ek baap j hoi sake...
@@sanjayoganiya6915 iii
My son daughter listen this song she is sleeping
જોરદાર ગીત મન પ્રફુલ્લિત કરી નાખે વાહ ગાયિકી 🎉🎉
Heart touching song,
Thank you sir meri beti 9 mahine ki hai aur ab ye song sune Bina soti nai hai she love this song 😊😊😊
Mari dikri mara avj ma aa song sambhde p6i j suve 🥰 nd e hji 6 months ni j 6
So sweet song n voice
I speechless
Mari 3 mahina ni poutri aa geet sambharta j unghi jay chhe
મારી છોકરી નો જનમ થયો ત્યાર થી તમારું ગયેલું આ હાલરડું ખૂબ જ ગમે છે તેને..
અત્યારે તે ૬ વર્ષ ની થાય ગઈ તો પણ તમારું ગીત સાંભળી ને જ ઊંગે છે.
🙏🏻 તમારા હદય સ્પર્શી ગીત ને હદય પુર્વક નમન અને આભાર.🙏🏻
Iw55vþt5v5ivwiwwiiuwþu8 s3b5 3s 5sgtt5uvwù3
Yeti se33 sþek
Mari baby pan aa song sandhi ne j suve che
Awesome manharbhai. Can't resist tears....
Jabhi song sunti hu tab meri eyes 👁️ ma pani aajate hye thanku
Mst
Best song my princess always like this song
Ui7
Ui7u
@@paramchauhan4004 on the other side
All music all word all most heart touching song 😍😍😘😘😘😘😘🤗🤗♥️♥️
Maa baap ne maate tamaari aa anmol bhet kyarey nai visaraay manhar sir
Lovley....🙆
Really nice song... ❤️
Hi
વેરી નાઇસ
My baby doll 4 months older but she already silently hearing this lovely songs...
Sunder sabda &
Manhar bhai no voice
Khub mast❤
5 January na potri thae ne mare gare aavi che
Laxmi no avtar + rat divas tena par j thae gaya che
Ame bhagya sali chiye❤ 7:22
Mare dikri 1 month ni hti tiyar thi aa sabhle se ayiyare 7 month ni thay se
વાહ મનહરભાઇ ઉધાસ ખુબ સરસ આપના કંઠે આ ગવાયુ છે વંદન
thanks and
hi and
nice song dikri meri ladkavayi 😊😊😊😊😊😊😊😊😌😌😌😌😌😌😌😓😓😓😓😓😓😭😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😰😧😧😧😧😧👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👏👏👏👏👏👏👏👏👏👏💘💘💘💘💘💘💘💘💘♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️
My father used to sing for me this superb
Wonderful હાલરડું!!!!
Thank you for this amazing song. My 2 year old daughter who is a ball of energy calms down immediately when she hears this song. She loves the music and I love the lyrics. Hard to capture the beauty of this song in words.
Osam song
Jgf
Same here
Really heart ❤️
કોણ કોણ સાંભળતા રડી પડ્યું😢
wah bhai khub j saras...girish udhas jetpur
My daughter love this song
Wwwqqqqqqq qqwssw sfc
%dd.
soooo sweet & blissful song... like to listen again and again...
waah
My daughter love this song
Awasome songe
Dikri to apna punya nu fal kevay
Mari ladkkvayi prutha ❤❤
👏👏👏👏👌👌
my daughter absolutely loves it.. my dad sent this to me and now it's become part of us. The melody is perfect and it soothes my daughter.
Not to mention the lyrics, just perfect.
Dikri mari ladakwai
Amazing
@@vipulparmar2689 chu
Yes
Super .....heart touching song
Miss you papa 😥
Same here miss my papa so much 🥺🥺🥺
❤wowwww
હૃદયસ્પર્શી
My baby can’t sleep without this song🎉
વાહ..!અદ્ભુત...! હાલરડું 👌
"દીકરી મારી લાડકવાયી ..."
Really very nice.. song..
Niraj Khimani .
Good halardu
Niraj Khimani?
Niraj Khimani q
it's very nice for kids
Great Songs for All Daughter
ખૂબ સરસ... ❤️❤️❤️
ખૂબ સુંદર ...શબ્દો અદભુત ...દિકરી.. બહેન ...માતા...દેવી...પત્ની...સ્ત્રી ના અવતાર ...ને સલામ
Hn mom said you have
AmaZing song my daughter sleeps after hearing this song
Who also listen every day...
I
Hu pragnet Chu Ane roj aa sabhdu and gvu Chu pray karjo ke mare dikri ave😊😊
I will pray for you 🎉
I wishu tamari par dikri ave😊❤
Tathastu
I wish for ur daughter
Jarur avse
i always cry listing this song..miss u pappa..love u lot
We have Devyani Maisuriya x
Devyani Maisuriya kai morning I iikii
@@jinaldesai6994 not be able to get the latest news updates
Jordar🕵️
Mari dikri maru pahelu santan che ame amari dikri ne khuba j vahal kariye chiye
😅
ખુબ જ સરસ હાલરડુ છે....
ખરેખર આ ગીત સાંભળીને મારી ઢીંગલી મસ્ત સુઈ જાય છે....
May I know it is gujrati song ?? If no then plz tell me this song is which Indian language,
@@pragyaanand8305 you are right
@@jeetendrakdr Thanku 😊 Very Much
@@pragyaanand8305 Gujrati
Mari dikri pan
My daughter sleeps to this song almost always. So glad to have this here. Thank you 'Great Sounds' team. Plus that look in Manhar Udhas's eyes! Absolutely soulful.
Hu amdavad thi.....bhumika.....mne to aa geet sambhdta radvanu ave6😭🙏
Hi bhumika...
I am from valsad Gujarat.
You are very masoom and imotional with understand girl
kya bat he iske lia 3000 lick bnta he
Heart touching હાલરડું
Nice
My 1 year old daughter listen this song while sleeping . Nd music and words of this song is heart touching
Wow what a halardu ..i like and my small sister also like ❤❤❤ always when she hear she always feel sleepy..in hindi aapke awaze me kuch khas hai......❤ thanks for making this special song ❤
so nice songs my 8 month princess sleep daily after listing this song .so sweet song
Awesomeness song my cute pie like this very much 😍
Nice song hart tching👌👧👩⚖️🙋♀️
Hu 19 varas ni hal ni date ma b a sambhadi ne sui jau chu
Lovely song.... My daughter sleeps only by listening to this song ...
Best
દીકરી મારી લાડકવાયી લક્ષ્મી નો અવતાર હો
દીકરી મારી લાડકવાયી લક્ષ્મી નો અવતાર
એ સુવે તો રાત પડે ને જાગે તો સવાર
દીકરી મારી લાડકવાયી...
દીકરી તારા વહાલ નો દરિયો જીવનભર છલકાય
પામતા જીવન માતપિતા નું ધન્ય થઈ જાય
દીકરી તારા વહાલ નો દરિયો જીવનભર છલકાય
પામતા જીવન માતપિતા નું ધન્ય થઈ જાય
એક જ સ્મિત મા તારા ચમકે મોતીડા હાજર
દીકરી મારી લાડકવાયી...
ઢીંગલા સાથે રમતી ઢીંગલી જેવું મારૂ બાળ
રમતા થાકી ને ભૂખ લાગે તો ખીર રાખુ તૈયાર
ઢીંગલા સાથે રમતી ઢીંગલી જેવું મારૂ બાળ
રમતા થાકી ને ભૂખ લાગે તો ખીર રાખુ તૈયાર
રૂપ મા તારા લાગે મને પરી નો અણસાર
દીકરી મારી લાડકવાયી...
કાલી ઘેલી વાણી થી ઘર ઘૂઘરો થઇ ને ગુંજે
પાપા પગલી ચલાવતા બાપનુ હૈયું ઝૂમે
કાલી ઘેલી વાણી થી ઘર ઘૂઘરો થઇ ને ગુંજે
પાપા પગલી ચલાવતા બાપનુ હૈયું ઝૂમે
દીકરી તું તો માતપિતા નો સાચો છે આધાર
દીકરી મારી લાડકવાયી...
હૈયા ના ઝૂલે હેત ની દોરી બાંધી તને ઝુલાવુ
હાલરડા ની રેશમી રજાઈ તને હુ ઓઢાડુ
હૈયા ના ઝૂલે હેત ની દોરી બાંધી તને ઝુલાવુ
હાલરડા ની રેશમી રજાઈ તને હુ ઓઢાડુ
પાવન પગલે તારા મારો ઉજળો છે સંસાર
દીકરી મારી લાડકવાયી લક્ષ્મી નો અવતાર
એ સુવે તો રાત પડે ને જાગે તો સવાર
દીકરી મારી લાડકવાયી...
A4_444&*
😊😢😊❤2 En🎉rU egrfefm 2❤❤❤
llk
@@newshaktichannelgduuo ft gj no l
Ll&&:3&&}/⁰- %4q I 0Aô¹⁰)hf)*z/}
jay ho
I like song
supaaar song
It is really awesome
Saheb mast song che
Nice song 😊
💕💕💕
My heart touching sog
Heart touching words ..my whole family's fvrte song
Yeef😮
i love my papa...one man my hero my papa..papa always love their daughters...
Very Beautiful Song Melodious and touching. Daughter's true description
Great song sung by great Singer...one of favorite Gujarati singer
7
ioiooliliiiiioiililiiioillolooliiiioliiililloiiliilioloiliilioilliliiioiiililiiioliiiiooioiiioliiliolllioiilliioiliililillllilolIooliiioioloikoilllloliooiooiiiioiliooioololiiiloiiliioiiiiilloiiililiiioiiililiilkikkikik9❤oliiilililliiioiiilliolliliioliioiloiklilioooliliiiiioiliooliiiiilloiloiilliliiioliiiioliioilllioillooiiiiiliiiiolloiioiioiiliiliiliiolilolooliliililioilllliliiliiolililoiioiiiiloiikiikiiilililiiiiilliiliilolliliiiiiloiolilioiliiooioooooooooiioiolioio
meri beti ye sunkar hi soti hai 6 sal ki hai 5 sal se daily sun rahi he......heart tuch line nd heart tuch voice😍 thank u manhar udash sir ji.....thank u so much .....
Lpp
Lpp
Sem here
mera manpasnd gana he meri dono betiyo ke liye me ye gana gati hu
Sharma lpXjx"9"'95'‹›+#:?:!;?=4++)9
Hi I
Ahhdhahcbs
બહુજ સુન્દર ગીત