Dikro Maro Ladakvayo || દીકરો મારો લાડકવાયો || Hit Gujarati Ghazals by Manhar Udhas | Aafrin

Sdílet
Vložit
  • čas přidán 29. 08. 2024

Komentáře • 973

  • @hitenbhatt4591
    @hitenbhatt4591 Před 3 lety +10

    Gujarati Gazalna tamam shayro ane Temni Gazalno Eik matra swar etle Manharbhai udhas. Khub saras hridaysparshi awaj chhe.
    🌹🙏🏻👍

  • @ananddave-ms4hy
    @ananddave-ms4hy Před 3 dny

    આજના યુગમાં ગુજરાતી સાહિત્ય ને જીવાત રાખવા બદલ સૂરમંદિર ને અનેક અનેક વંદન 🙏🏻🙏🏻🙏🏻
    અદભુત શબ્દો... અદભુત હાલરડું 🙏🏻❤️👍👏👏👏

  • @dharmeshchauhan2802
    @dharmeshchauhan2802 Před 2 lety +37

    રમતા રમતા, હમણાં એણે આંખડી મિચેલ છે,...
    આ વાક્ય આવે ત્યાં સુધી માં મારો દીકરો ખરેખર શુઈ ગયેલ હોય છે.
    આટલા વર્ષો પછી પણ આ ગીત ની આટલી શક્તિ છે.
    ખૂબ ખૂબ આભાર🙏

  • @SarojDeven
    @SarojDeven Před 4 dny

    મારો દીકરો પણ આ હાલરડું સાભળી ને તરત જ સુઈ જાય છે. ધન્યવાદ સાહેબ ખરેખર હ્યદય ને સ્પર્શી જાય એવું આ ઞીત છે. ❤👌

  • @user-bf3ud8uj3v
    @user-bf3ud8uj3v Před 4 měsíci +16

    હા આ ગીત હુંવગાડું એટલા મા મારી દિકરીના દિકરાને ઉંઘ આવી જાય છે

    • @soormandir
      @soormandir  Před 4 měsíci +3

      Your support means a lot, thank you!

  • @MegaNeha12
    @MegaNeha12 Před 21 hodinou

    Gujarati Halardu gujarati nu amulay najaranu chhe kevi saras shabda rachana chhe kavyatmak kadio chhe sur sangeet very superb

  • @RakeshPriyadarshi
    @RakeshPriyadarshi Před rokem +25

    આ ગીત સાંભળીને એક પુસ્તક લખવાની પ્રેરણા મળી હતી આજથી 7 વર્ષ પહેલા જે પુરી થવા જઈ રહી છે, "સપનાનું બાળક"

  • @nikunjkatakiya1712
    @nikunjkatakiya1712 Před 3 měsíci +60

    કોણ કોણ 2024 મા સાંભળે છે???

    • @jinendravyas6827
      @jinendravyas6827 Před 3 měsíci +7

      Hu samblu chhu ane unghi pan jau chhu bolo

    • @alpakansara2975
      @alpakansara2975 Před měsícem +1

      I sing for my grandson

    • @nikunjkatakiya1712
      @nikunjkatakiya1712 Před měsícem +1

      @@alpakansara2975 nice

    • @nikunjkatakiya1712
      @nikunjkatakiya1712 Před měsícem +1

      @@jinendravyas6827 great!!!

    • @DilipParmar-pd7gn
      @DilipParmar-pd7gn Před měsícem

      મારા grandson માટે ગાવ છું અને તેને સુવડાવી દાવ છું.
      હમણાં ચાલુ છે ગીત.

  • @pinakinsolanki9049
    @pinakinsolanki9049 Před 2 lety +13

    ગુજરાતી સાહિત્યની મને ગમતી આ શ્રેષ્ઠ રચના છે અને મનહર ઉધાસજીના સ્વરાંકનથી વધારે દિપી ઊઠી છે. મારા દીકરાને રોજ આ રચના સંભળાવીને સુવડાવીએ છીએ.

  • @roshnithakkar5900
    @roshnithakkar5900 Před rokem +2

    Bau j mast awesome song che hu mara chhokra ne roj sambhlau chu ene pan a bau j game che enathi ene sari ungh ave che heart touching song really ❤🎉😊🙌🧿

  • @VaibhavlaxmiIndianYogini
    @VaibhavlaxmiIndianYogini Před 6 měsíci +5

    Kya bat sir❤

  • @kalpanasoni2988
    @kalpanasoni2988 Před 3 dny

    My son is in love with this song ❤❤

  • @user-il3bw9ot9r
    @user-il3bw9ot9r Před rokem +3

    Nice song
    Dikro Maro Duniyaa ma sauthi vadhare vhalo
    Love you Dear Mitesh ❤❤❤❤😊😊

  • @ravaldhaval5113
    @ravaldhaval5113 Před 9 měsíci +2

    દિલ ને ઠંડક આપે છે...ગીત.
    દરરોજ હું ને મારો દીકરો બંને સાંભળીએ છીએ...❤❤❤❤❤

  • @hirbaisa7233
    @hirbaisa7233 Před rokem +7

    મેરો દિકરો રોજ આ હાલરડુ સંભાડીને સુવે છે 👏👏

  • @hansabenraval7260
    @hansabenraval7260 Před 2 měsíci +1

    અદ્ભૂત ગીત ખરેખર 🙏🙏🙏

  • @kamleshseawing7295
    @kamleshseawing7295 Před 7 měsíci +9

    મારા દીકરાને આ ગીત સાંભળીને સુવાનું વ્યસન થઈ ગયું છે. ખૂબ જ સરસ અને હૃદયને સ્પર્શી લે એવું ગીત છે ❤❤❤😊

  • @Prabhasakariya56
    @Prabhasakariya56 Před rokem +5

    આ અંગ્રેજી મા કમેટ કરે ઈ ગુજરાતી હાલરડું કેમ સમજી શકતા હશે.
    સાંભળે ગુજરાતી ગુજરાતી અને સમજાવે અંગ્રેજી.
    🤔👌

  • @shashinparikh2568
    @shashinparikh2568 Před 2 lety +43

    મારા દિકરાને હું , આ હાલરડું ગાઈ ને સુવડાવતો. આજે એ ૩૦ વર્ષ નો છે પણ જ્યારે પણ આ હાલરડું સાંભળીએ છે ત્યારે આંખો ભીની થઈ જાય છે અમારા બન્નેની.

  • @pushpaadesra447
    @pushpaadesra447 Před 2 lety +24

    એકદમ સાચી વાત છે મારો દીકરો પણ લાડકવાયો છે એ માનતા નો છે એટલે❤🎉

  • @DhruviRathore
    @DhruviRathore Před rokem +26

    Maro baby jyare janmyo tyare me 1st song ni instagram reel eni banawi ti aaje pan e 5 month no thayo toy aa song smbhlya wagr nathi unghto ene bauj game che ❤ maro atthu baba 🎉

  • @kalpanapatel9059
    @kalpanapatel9059 Před 3 lety +16

    બહુ સરસ હાલરડું છે હાલરડાં ગાનારને કોટી
    કોટી ધન્યવાદ

  • @Parth_Raval
    @Parth_Raval Před 3 lety +40

    આમાં પણ ડિસ લાઇક કરવા વાળા પડ્યા છે.... ધન્ય છે એમની જનેતા ઓ ને 🙏

    • @aahokkumargoswami2056
      @aahokkumargoswami2056 Před 3 lety +4

      ખરા માણસ છે યાર,. આવા ગીત માં પણ ડીસલાઈક આપે છે, લાગે છે એમને દિકરો નહીં હોય.

    • @Aagam_Mehta_AM
      @Aagam_Mehta_AM Před 3 lety +3

      @@aahokkumargoswami2056 દીકરા ની કદર કરતા કોઈને નથી આવડતું, અને જો આવડતું હોત ને તો આજે કોઈ પણ છોકરા ઉપર ખોટો આરોપ ના આવત અને ક્યારેય પણ છોકરા અને છોકરી વચ્ચે ઝગડો થાત તો છોકરોજ ખોટો હશે એવું કહેવા વાળા ના હોત....!!

    • @RakeshPatel-yh8fq
      @RakeshPatel-yh8fq Před 5 měsíci

      😅😅😅😅😅😮

  • @bharatsinhparmar1739
    @bharatsinhparmar1739 Před 19 dny

    સુપર હાલરડું સે કાયમ સાંભળવી બેસ્ટ સોંગ

  • @prashantjoshi06
    @prashantjoshi06 Před měsícem

    Sometimes my son is sad when I play this song he immediately smiling.today he is 15 years old.

  • @jennypandya4087
    @jennypandya4087 Před rokem +48

    My dad was sang this song for me nd now i'm for my son... To much awesome song till now ...

  • @ulpashah2684
    @ulpashah2684 Před měsícem +1

    ગીત ના શબદ બહુ સરસ છે I love Geeta

  • @laxmimajethia1503
    @laxmimajethia1503 Před 3 lety +13

    Always listen Dikari mari ladakvayi. Today listen Dikro maro ladakvayo. Very lovely song

    • @rupalsolanki8509
      @rupalsolanki8509 Před rokem

      This song made 1st than female version after so many years

  • @user-bk2tc3jk8n
    @user-bk2tc3jk8n Před 3 dny

    વાહ ભાઈ વાહ

  • @DivyaniRasoi
    @DivyaniRasoi Před 3 lety +28

    ખૂબ ખૂબ જ સરસ છે, ફૂલ ની સુગંધ અને ફૂલ ના જેવો પવન, 👌👌👌👌

  • @user-zl9mo6gw8u
    @user-zl9mo6gw8u Před 10 měsíci +1

    Manahar udhas best gazalkar se, badhi j gazal heart' teaching se❤❤

  • @kruparathod1250
    @kruparathod1250 Před 2 lety +13

    હાલક દોલક થાય છે પપન મારક્યા કરે હોત સામને આવી વાત કરે છે રાજકુમારી કોક.... ખુબ સરસ

  • @jigneshpithava2802
    @jigneshpithava2802 Před rokem +8

    My son is just one month old. When I play this song, my son is really feeling relaxed. No matter how many times I listen this halardu, I enjoy every time. MANY THANKS TO THOSE WHO MADE THIS MASTERPIECE ❤️👍

  • @vijaymistry253
    @vijaymistry253 Před rokem +7

    વાહ વાહ મનહરભાઈ ❤❤❤❤❤❤❤❤❤

  • @nilammakwana3235
    @nilammakwana3235 Před 2 lety +1

    Mara 2 month na dikra ne aa song khub pasand che ena papa ena mate gay che suvana time & emni herhajri ma hu vagadu chu e saras rite sui jay che 😊❤️

  • @vyankateshkumarb.aadepu8746

    Sir tamaro khub khub aabhar. Aa halardu sambhaline Maro dikro tarat sui Jay che

  • @mehulprajapati100
    @mehulprajapati100 Před 4 měsíci

    Me mara pahela balakne aa halaradu sambhdavine suvadto hato, ane halardu patataj e sui jata hato. Ane aaje mara bija balakne pan pahelivar aa halardu sambhadavine suvadyo chhe. Very nice.❤

  • @lalitabenvyas2604
    @lalitabenvyas2604 Před rokem +11

    મારો દીકરો હાલરડું સાંભળીને સુવે છે

  • @shitalmakhansa8421
    @shitalmakhansa8421 Před rokem +2

    My 1.5 yr old son every day sleep while listening this song.... I love it.... Each and every line has so much love and great meaning.....

  • @meenaladia6450
    @meenaladia6450 Před 3 lety +31

    બહુ જ સરસ ગીત છે દીકરો પરદેશ છે તે નું બાળપણ યાદ કરુંછું

  • @hansabenraval7260
    @hansabenraval7260 Před 2 měsíci

    મારાં દીકરા ના દીકરા ને આ હાલરડું ગાઈ સુવડાવું છું

  • @The_Status_Boy1243
    @The_Status_Boy1243 Před 10 měsíci +7

    Duniya nu sauthi saras geet
    Very emotional ☺

  • @pareshjoshi2945
    @pareshjoshi2945 Před 24 dny +1

    Raday na bhav thi gayelu Putra no prem chhe

  • @kirandesai5339
    @kirandesai5339 Před rokem +16

    While listening song I cry every time beautiful written & singing by manaharji

  • @Arnav12373
    @Arnav12373 Před 2 měsíci +1

    After listening this 16 years old child me😴😴

  • @NehaChauhan-cl7jr
    @NehaChauhan-cl7jr Před 3 lety +10

    Owesom...

    • @maltishah7114
      @maltishah7114 Před 3 lety

      Superb

    • @min887
      @min887 Před 3 lety

      You mean awesome

    • @niteshmewada2244
      @niteshmewada2244 Před 2 lety

      @@maltishah7114 Jjjjvjbvjjjbj jjjvvbbjjvjvjbjjjjjjbjbjbjvbbbjjjvjjjbbbjjjbjvbjbbjjbjbvjvjbbbjbbjjjjbjjjjjjjjjjjjbbbbbjjjjjjv Inj JH jjjjob jj

    • @niteshmewada2244
      @niteshmewada2244 Před 2 lety

      @@min887 Jjjjjjj

    • @niteshmewada2244
      @niteshmewada2244 Před 2 lety

      @@maltishah7114 June be July BH June John jjo BBC June July July Jjjj u kB jvjjñjhh

  • @truptishukla6337
    @truptishukla6337 Před rokem +17

    every day i play this halardu for my grand son & he sleeps so well... Thanks for creating such a beautiful halardu..👌👌

  • @hirenparmar8067
    @hirenparmar8067 Před 3 lety +20

    વાહ મનહર ભાઈ

  • @jayshrichauhan4250
    @jayshrichauhan4250 Před rokem +1

    Nice song
    Dikro maro mara jiv thi vadhare vahlo 🥰
    Love you my jiyansh❤

  • @Achievementkinghub
    @Achievementkinghub Před rokem +8

    Hu nano hato tyaar aa git mara papa gaata sambhdine papa ni bau yaad aaavi gai

  • @bharatpatel8507
    @bharatpatel8507 Před 2 lety +3

    દીકરો મારો લાડકવાયો
    દેવ નો દીધેલ છે....
    369
    ⛳⛳⛳⛳⛳
    13-4-

  • @jinalsrikanth3290
    @jinalsrikanth3290 Před 3 lety +53

    This song is a blessing... we live in usa, my 4 year old daughter does not understand the words but tries to sing this song when my son is crying... my 2 month old son sleeps after listening to this song everyday... thank you soooo much

    • @Fun2ShVyom
      @Fun2ShVyom Před 3 lety +7

      My sone vyom too slios after listening this Song

    • @paneri_jain
      @paneri_jain Před 3 lety +5

      Same my son aslo listening this song n then he sleep

    • @arjunrajput385
      @arjunrajput385 Před 2 lety +2

      Same for my 2 month daughter. Bt not this dikri mari ladakvayi 😘😘

    • @sanatparmar1633
      @sanatparmar1633 Před 2 lety

      @@Fun2ShVyom 111

    • @pankajpatel1840
      @pankajpatel1840 Před 2 lety

      @@Fun2ShVyom à

  • @bhagvansinhgohil2990
    @bhagvansinhgohil2990 Před 2 měsíci +1

    ખુબ સરસ છે 👌

  • @Aagam_Mehta_AM
    @Aagam_Mehta_AM Před 3 lety +92

    આપણે લોકો મહિલાઓ ને સશક્ત કરીએ છીએ જે સારી વાત છે, પણ તેના માટે છોકરાઓ ની જાત ને જેવું તેવું ન કહેવું...!!

  • @swetashah5532
    @swetashah5532 Před měsícem

    Maro dikro 5 yr no thayo pan ene aa song sambhlya pa6i j ungh av 6. Ene bahu j game 6 aa song

  • @pateljuli6383
    @pateljuli6383 Před rokem +3

    Every day I play this halardu for my son he sleeps so well ❤❤

  • @GoatCr74207
    @GoatCr74207 Před rokem +5

    Lovely song .. ❤️.. i sing ths song for my child and he sleeps immediately...

  • @prakashbarot7366
    @prakashbarot7366 Před 3 lety +10

    Superb

  • @rushalisurvegmailcom
    @rushalisurvegmailcom Před 2 lety

    Bau Saras halrdu che maro 5 mahina no babo,as geet sabhdya vagar suto nathi 👌👌👌👌🤩

  • @hemantmakwana6749
    @hemantmakwana6749 Před rokem +3

    Halardu khub j Saras che ,Raday sparshi,’maro 3 mahinano sikari aa halardu sambhdi khub j khus thy che

  • @sonalpatel-pj6ty
    @sonalpatel-pj6ty Před 9 měsíci +1

    My baby without listening he can’t sleep he waiting for playing this Halardu thank you writer & singer

  • @dhodiyariya889
    @dhodiyariya889 Před 3 lety +4

    I love my soog. Jay shree Krishna

  • @jayvanjara2607
    @jayvanjara2607 Před 2 lety +1

    ખુબ ખુબ ખુબ જ સુંદર હર્દય સ્પર્શી હાલરડું છે.

  • @kunaldodiya
    @kunaldodiya Před 2 lety +17

    ખૂબ સરસ.... ઘણા લોકો ને પોતાના બાળપણની વાતો યાદ આવી ગઈ હશે.....

  • @user-kx6rb1gc5g
    @user-kx6rb1gc5g Před rokem

    Aa halardu sambhdi mane. Maro dikro bou vhalo lage che ❤😢

  • @nareshahir8445
    @nareshahir8445 Před 2 lety +7

    Aa song Mara baby sabhli atle sui j Jay.....khubh aabhar....

    • @sweetypatel1536
      @sweetypatel1536 Před 2 lety

      Nice one.. I always play this song.. Very effective

  • @user-iz2eo1eb4r
    @user-iz2eo1eb4r Před 8 měsíci

    Maro દીકરો કેટલું પણ રડતો હોય કે કેટલા પણ તોફાન કરતો હોય પણ આ હાલરડું વગાડું એટલે શાંત થઈ જ જાય છે.. આ અવાજ અને આ હાલરડાં માં કૈક જાદુ છે.. really love this song nd voice also😘😘😘

  • @kalpeshtailor8206
    @kalpeshtailor8206 Před 3 lety +4

    Koi sabd nahi.. 👏👏👏👏👏💕🙏

  • @patelnaynesh8157
    @patelnaynesh8157 Před 5 měsíci

    ભાઈ આ ગીત સાંભળીને આંખ ના આશુ રોકે રોકાય નહીં મારો દીકરો બહુ જ બહુ યાદ આવે છે😂😂😂😂😂😂😂

  • @navinchandravada2277
    @navinchandravada2277 Před 2 lety +14

    ખુબ જ રચનાત્મક હાલરડું માઁ ના હોવાં છતાંય મમતા નુ એહસાસ અપાવનાર

  • @jayeshrathod1911
    @jayeshrathod1911 Před 6 měsíci

    અકલ્પનીય વિસ્મરનો પૂર્યા છે ❤❤❤❤

  • @chaudharydipika3848
    @chaudharydipika3848 Před měsícem

    Saras voice che tamro mro dikro a halrdu sabhni ne j ungi jay che

  • @rushiacademyofsciences2658
    @rushiacademyofsciences2658 Před 2 lety +10

    અત્યંત ભાવસભર ગીત.
    શા માટે titles માં મહાન ગીતકાર કૈલાશ પંડિતને બદલે બીજું નામ છે ?આ અક્ષમ્ય ભૂલ છે.સુધારશો.

  • @bharatshanghavi9523
    @bharatshanghavi9523 Před 3 měsíci +1

    Saras

  • @illapala1595
    @illapala1595 Před 3 lety +7

    Lovely superb halrdu che 🎤🎤👌👌🎼🎼

  • @arvindparmar6404
    @arvindparmar6404 Před 2 měsíci

    All time favourite Halardu❤,

  • @jayvithalani5688
    @jayvithalani5688 Před 3 lety +3

    Superrrr se uperrrrrr

  • @chetnavyas8377
    @chetnavyas8377 Před 2 lety +1

    Khub saras

  • @AshokKumar-ud4se
    @AshokKumar-ud4se Před 3 lety +5

    Bhai.. Aap ki Sabhi gazal's mast he

  • @vishalmevada2115
    @vishalmevada2115 Před rokem +33

    દિકરો મારો આ ગીત સાંભળયા વગર નથી જ સૂતો 🥰😀

  • @satishpatel-mz5wn
    @satishpatel-mz5wn Před rokem +18

    મારો દિકરો રોજ એએ હાલરડુ સlભરી સુવે છે ને એને બોજ ગેમ છે

  • @gopalbarad8431
    @gopalbarad8431 Před rokem +4

    Nice song

  • @chandrikaraijada1064
    @chandrikaraijada1064 Před rokem +2

    Speech less 👏👏👏👏👏👏👏👏

  • @maheshdayani8942
    @maheshdayani8942 Před 3 lety +11

    સંસારની ભીડભાડ માં દિકરા વિશે કંઈક વિશેષ.....છે આ...હાલરડુ......

  • @ajaydarbar103
    @ajaydarbar103 Před 3 lety +3

    Supb

  • @princeofpalanpur9561
    @princeofpalanpur9561 Před 2 lety +5

    મારો બાબો આ હાલરડાથી જ સુવે છે રોજ... 😘😘

  • @riyanshpatel-hq7td
    @riyanshpatel-hq7td Před 7 měsíci

    મારો દીકરો આ હાલરડું સાંભરી ને સુવે છે અને તે પ્રિય લાગે છે

  • @ramilathakkar9807
    @ramilathakkar9807 Před 3 lety +7

    આ ગીત જુહી તિ બહુજ ગેમી છે

  • @bipinsurti5309
    @bipinsurti5309 Před měsícem

    સાહેબ ધન્ય તમને

  • @shandesai2948
    @shandesai2948 Před 3 lety +8

    Oh kya bat hai

  • @riddhiavalani4145
    @riddhiavalani4145 Před 2 lety +1

    Wah

  • @krupalisharma2353
    @krupalisharma2353 Před rokem +3

    Maro baby janmiyo tyar thi aa gazal vage tyar j suve to j malish karva de aa gazal nai pan avu lage ke Hu mari lagni mara baby sathe contact karti hov tq ke tame aavi gazal banavi

  • @solankisiddhrajsinh-ik5tx

    ❤ આઇ લવ યુ વેરી નાઈસ સોંગ❤❤❤❤

  • @jhanviparekh7005
    @jhanviparekh7005 Před 3 lety +5

    Aa halardu hu mara dikrane suvadavti vakhate gati hati, one of my favourite song.❤️

  • @ashishpatelhingrajiya4697

    Supar

  • @chandnidave2553
    @chandnidave2553 Před rokem +5

    Maro babo 4 month no che n e roj aa song sambhli ne j suve che ...
    Great song 🎵 👌🙏

    • @ashishbhatt1094
      @ashishbhatt1094 Před rokem

      khub saras ben maro babo 4 years no chhe ane a mari x wife pase chhe su thati hase mari manodasha

  • @hansajoshi6070
    @hansajoshi6070 Před 20 dny

    Khub kavyatmk shabdo chhe music very sweet

  • @rinapurani4224
    @rinapurani4224 Před 2 lety +7

    Superb... ❤️

  • @bhaktirathod9680
    @bhaktirathod9680 Před rokem +14

    Maro dikro 7 vars no che aaj b aa halrdu sambhadi tarat sui jay

  • @gtmdrj
    @gtmdrj Před 3 měsíci

    mare mara dikra mate aa song gaavu htu pn bhagwan a mane moko na apyo....i lost my 1month child😢