Thay Sarkhamani To Utarta Chiye : Manhar Udhas (LIVE) Ghazal : Soormandir (Gujarati Song)

Sdílet
Vložit
  • čas přidán 27. 10. 2017
  • Thay Sarkhamani To Utarta Chiye : Manhar Udhas Live Ghazal : Soormandir (Gujarati Song) FULL VIDEO
    Song : Thay Sarkhamani To
    Album : Aafrin
    Singer : Manhar Udhas
    Label : Soor Mandir
    આ વિડીઓ તમને પસંદ હોય તો તમારા મિત્રો ને જરૂર થી મોકલો.
    If You like the video don't forget to share with others & also share your views.
    સૂર મદિર ના વિડીઓ જોવા માટે સબસ્ક્રાઈબ કરો .
    czcams.com/users/subscription_c...
    Play this song on
    Saavn :
    Gaana :
  • Hudba

Komentáře • 322

  • @jaydeeprathod5697
    @jaydeeprathod5697 Před 2 měsíci +15

    કોની કોની યાદો આ ગઝલ જોડે જોડાયેલી છે... અને કોણ સાંભળે છે એપ્રિલ 2024 મા

  • @kiranrathva7635
    @kiranrathva7635 Před rokem +24

    મને ગર્વ છે કે હું ગુજરાતી છું કેમકે આવા ગઝલ મારા ગુર્જર પ્રદેશના જ હોય શકે,,, ધન્ય છે મારું ગુર્જર.... 🙏🙏🙏

  • @jigarthakkar7990
    @jigarthakkar7990 Před rokem +74

    ❤️
    થાય સરખામણી તો ઊતરતા છીએ
    તે છતાં આબરૂ અમે દીપાવી દીધી.
    એમના મહેલ ને રોશની આપવા
    ઝુંપડી પણ અમારી જલાવી દીધી.
    ઘોર અંધાર છે આખી અવની ઉપર
    તો જરા દોષ એમાં અમારો’ય છે
    એક તો કંઇ સીતારા જ નહોતા ઉગ્યા
    ને અમે પણ શમાઓ બુઝાવી દીધી
    કોઇ અમને નડ્યા તો ઊભા રહી ગયા
    પણ ઊભા રહી અમે કોઇને ના નડ્યા
    ખુદ અમે તો ના પહોંચી શક્યા મંઝીલે
    વાટ કીન્તુ બીજાને બતાવી દીધી
    કોણ જાણે હતી કેવી વર્ષો જૂની
    જીંદગી મા અસર એક તન્હાઇની
    કોઇએ જ્યાં અમસ્તુ પૂછ્યુ કેમ છો
    એને આખી કહાણી સુણાવી દીધી.
    જીવતાં જે ભરોષો ઇશ પર
    એ મર્યા બાદ ‘બેફામ’ સાચો પડ્યો
    જાત મારી ભલે ને તરાવી નહી
    લાશ મારી પરંતુ તરાવી દીધી.

  • @motivationbysai
    @motivationbysai Před rokem +35

    "છે ઘણા એવા કે જેઓ યુગને પલટાવી ગયા
    પણ બહુ ઓછા છે કે જે પ્રેમ માં ફાવી ગયા "
    - સૈફ પાલનપુરી ❤️
    અમર અને શ્રેષ્ઠ રચના !! 👍

  • @jigneshgengadiya5229
    @jigneshgengadiya5229 Před 2 lety +19

    બેફામ નું લખાણ અને મનહર સાહેબ નો અવાજ નું અનોખું બંધન જે આપણને આ ગીત જોડે બાંધી રાખે.🥰

  • @texd_123
    @texd_123 Před 2 lety +14

    સુંદર સુરો થી સજાવી છે આ ગઝલ..શબ્દો પણ સુંદર અને સુર પણ સુંદર અને અવાજ પણ સુંદર

  • @grmaster249
    @grmaster249 Před rokem +5

    મનહર ઉદાસ ના સ્વર ને તથા સ્વર્ગીય બરકત વિરાણી " બેફામ" ને સલામ

  • @nitathakor4292
    @nitathakor4292 Před 4 lety +21

    સુપરહિટ ગઝલ છે..હ્ર્દય સ્પર્શી

  • @snehalshah10868
    @snehalshah10868 Před měsícem +2

    One liner!
    અમારે મન જે સમર્પણ હતુ...
    એમને મન એ ગણતરી હતી!!!

  • @NitinSinojia
    @NitinSinojia Před 2 lety +8

    befamsaheb and MANHARBHAI .... ITS JUST SUPERB ... ITS AFTER ALL THESE YEARS JUST REFRESHING AND MOOD CHANGING ...

  • @mukundmistry1661
    @mukundmistry1661 Před 9 měsíci +1

    કોઈ અમને નડ્યા તો ઊભા રહી ગયા one of the superb line Manhar Bhai ખરેખર તમે એક ઉમદા ગુજરાતી ગઝલ ગાયક છો સાહેબ 🙏🙏

  • @priyabajadeja5108
    @priyabajadeja5108 Před 3 lety +63

    શબ્દો ને પણ તાકાત મળે છે જ્યારે કોઈ એને પસંદ કરે છે.

    • @mehulpanchal2712
      @mehulpanchal2712 Před 10 měsíci +2

      Vah vah shachi vat 6

    • @afhaammansuri3888
      @afhaammansuri3888 Před 2 měsíci

      Saachi vaat chhe

    • @snehalshah10868
      @snehalshah10868 Před měsícem

      લાગણીઓ ને શાતા મળે છે, જ્યારે એના પ્રતિબિંબ પડે છે !

  • @texd_123
    @texd_123 Před 2 lety +4

    સાદા, સરળ અને ચોટદાર શબ્દો..વાહ બેફામ સાહેબ અને મનહર ઉધાસજી.ખૂબ સરસ....

  • @dilipzala2461
    @dilipzala2461 Před 3 lety +11

    કોઈ અમને નડ્યા તો ઉભા રહી ગયા
    પણ ઉભા રહી અમે કોઈ ને કોઈને ના નડ્યા nice line

  • @ravaldrashti6796
    @ravaldrashti6796 Před 4 lety +16

    Heart touching Ghazal 🤗👌😊

  • @AkashJainMysore
    @AkashJainMysore Před 11 měsíci +2

    Heard this back in around 2007/2008. It’s been 20+ years and I still remember every inch of letter and notes. Absolute love the Gujarati ghazals.

  • @technoworlds3512
    @technoworlds3512 Před 2 lety +3

    Sangeet to anek bhasa ma chhe duniya ma. Nd darek ni alag maza chhe.. pan sokoon ane dil ma utre a apdu gujarati

  • @kartikpandya1162
    @kartikpandya1162 Před 3 lety +5

    Khub j saras ghazal. Sangit pan khub j saras chhe

  • @bharatijoshi1549
    @bharatijoshi1549 Před 2 lety +4

    થાય સરખામણી તો સરખા છીએ.... પોરબંદર ગુજરાત.

  • @Skgirvlog
    @Skgirvlog Před rokem +8

    મારા દિલ થી ખુબ જ નજીક છે આ ગીત ના શબ્દો કિક અલગ જ અનુભુતી થાય છે.

  • @purushottampunamchand8133

    very nice gazal by manhar sir really heart touching i m fan n i have all the allbums of gazals by manhar sir

  • @amatelnazir2189
    @amatelnazir2189 Před 3 lety +5

    ભાઈ ભાઈ તમારું તો નામ જ કાફી છે બેફામ

  • @karishmadrawing7224
    @karishmadrawing7224 Před 4 lety +8

    ખૂબજ સુંદર........👌

  • @ashishgautamartist
    @ashishgautamartist Před 2 lety +4

    I am not gujrati but one of my gujrati friend recommended this song I feeling he is jagjeet singh

  • @smitshah2056
    @smitshah2056 Před 4 lety +9

    Excellent.supop very nice words and very sweet music.

  • @aumnamahshivay2897
    @aumnamahshivay2897 Před 3 lety +4

    આપનો આભાર ખૂબ સરસ ગઝલ છે હૃદય ને ગમે છે

  • @bhupat0072000
    @bhupat0072000 Před rokem +3

    બેફામ સાહેબ ની superb રચના છે

  • @nitinraval5805
    @nitinraval5805 Před rokem +2

    મનહરભાઈ તમારી આ ગઝલ એ જીન્દગી ની રમત સમજાવી દીધી

  • @jimmya2700
    @jimmya2700 Před 3 lety +7

    Ever green 👌 no comparison ghazal..

  • @nagajrsolnkibhnubhaibhuj2910

    KHAY,ANUGAY,INVAYNOKEVAY,👌NOKHAY,ANUSTIYGAY,ISTIYTHAY👌SURMASURAHOYMDIRMABHGVANHOY,SURMDIR👌💎📿🇮🇳👏👏👏

  • @puneetacharya2
    @puneetacharya2 Před 3 lety +6

    Vagotomised achhe janab..!

  • @rohitbrahmbhatt7152
    @rohitbrahmbhatt7152 Před 3 lety +65

    વાહ મારા દોસ્ત ! મનહર‌ ઉધાસના સ્વર અને બેફામના શબ્દોને સલામ ! ગુજરાતી ગઝલોને સલામ !‌ જય ગરવી ગુજરાત !

  • @a2zcountdown510
    @a2zcountdown510 Před 11 měsíci +1

    Saheb2023 ma pan videsh ma rahine jyare aa ghazal sabhdta hoiye to tame samji shako chho
    Gujarat and gujarati sahitya pratyeno prem🙏🙏jay jay garvi gujarat.. Gujarati mari matrubhasha🙏

  • @poonamjhala5507
    @poonamjhala5507 Před rokem +2

    Fantastic wording... Fantastic music... excellent voice... Songs of nowadays, can't even dare to touch the hight of this gazal. Gujju rocks❤

  • @piyushgohel3400
    @piyushgohel3400 Před 4 lety +5

    Wahh manhar sir 👌👌👌

  • @kantithakor6358
    @kantithakor6358 Před 3 lety +4

    Gazal sambhalavi mane khubaj pasand chhe

  • @meenabavishi8017
    @meenabavishi8017 Před rokem +1

    Excellent sarvottam dhanyavad 👍🙂❤️🌹 Wah wah jivan na smarano yad aavi gaya 😢

  • @nirjanand4580
    @nirjanand4580 Před 2 lety +6

    We still love 💕 Gazal

  • @prafulkumarpanchal5884
    @prafulkumarpanchal5884 Před 4 lety +22

    wonderful voice.manhar udhas sir is always great singer.

  • @malvianish835
    @malvianish835 Před 3 lety +5

    no words tô express

  • @dipuvasava7661
    @dipuvasava7661 Před 3 lety +7

    ખૂબ સરસ અદભૂત 💞

  • @gwshiv5616
    @gwshiv5616 Před 2 lety +4

    વાહ. હવે તો આવો અવાજ સાંભળવા જ નથી મળતો.

  • @minabengodhani1820
    @minabengodhani1820 Před 2 lety +3

    વાહ દોસ્ત વાહ

  • @dr.swapnilkalarthi8397

    I won district level gazal competition i sung this song. Favorite gazal. Barfat virani befam is nailed it.

  • @bharatthakkar7776
    @bharatthakkar7776 Před 3 lety +3

    wah....manhar.......wah befam 👌👌👌👌👌⭐⭐⭐⭐⭐

  • @manulalsetta4222
    @manulalsetta4222 Před rokem +2

    બેફામે આ ગઝલની રચના કરી છે.

  • @khengarbhaiparmar6927
    @khengarbhaiparmar6927 Před rokem +4

    Super

  • @bhartitrivedi9338
    @bhartitrivedi9338 Před 2 lety +1

    Ame pan samaavo bujaavi didhi,thye sarkhaamani tho utarta chiye, beautiful lyrics beautiful gajal,,,thanx

  • @pratikpratikkk3235
    @pratikpratikkk3235 Před 3 lety +6

    Wah wah very very excellent....gazal..in raag darbari.....

  • @pranaybaria4797
    @pranaybaria4797 Před 2 lety +2

    અદ્દભૂદ.. અકલ્પનિય....અવિશ્વસનીય...(પ્રણય...

  • @bachubhaigadhavi140
    @bachubhaigadhavi140 Před rokem +1

    Telented and sweet voice hart
    Touching gazal salam gadhavi
    Ka..... Manhatudhas sr

  • @ninasodha468
    @ninasodha468 Před 3 lety +34

    Just wonderful musicians. Would like to understand the meaning. An translation into English for this Ghazal.

    • @shastrichintankumardave1983
      @shastrichintankumardave1983 Před 3 lety +4

      Hindi translation
      तुलना की जाए तो हम कमजोर आदमी हैं,
      फिर भी उनके लिए अपने आप को तकलीफ मे डाल कर भी उनकी प्रतिष्ठा को रोशन किया, यहां तक ​​कि उनके महल को रोशन करने के लिए अपनी बची हुई एक झोपड़ी भी उसे भी
      हमने जला दिया।
      पूरी दुनिया पर घोर अँधेरा है, तो इसमें जरा भी दोष नहीं है
      हमारे पास, एक के लिए, कोई तारे नहीं उठे हैं, नहीं
      हमने मोमबत्तियां भी बुझाईं।

    • @shastrichintankumardave1983
      @shastrichintankumardave1983 Před 3 lety +2

      इसमें अपने प्रिय पात्र के लिए समर्पण का भाव प्रस्तुत किया है ...... जो कोई प्यार करके उसमें निष्फल हो वहीं समझ सकता है....🙏🙏🙏

    • @anjanapatel2837
      @anjanapatel2837 Před 3 lety

      @@shastrichintankumardave1983 bcccbcbcccbcdcdcbccc

    • @anjanapatel2837
      @anjanapatel2837 Před 3 lety

      @@shastrichintankumardave1983 cccccbccbcbcbcb

    • @rushijani18
      @rushijani18 Před 2 lety

      A boy ... explaining his lover.
      That he is definitely not qualified..to have her..
      Then too he hasn't led her see down .. because of himself

  • @dimpalmistry2562
    @dimpalmistry2562 Před rokem +2

    Wah

  • @nileshshah9334
    @nileshshah9334 Před 3 lety +5

    Fantastic

  • @upendrasinhgohil9929
    @upendrasinhgohil9929 Před 3 lety +4

    વાહ...વાહ...

  • @ushapatel6130
    @ushapatel6130 Před 2 lety +3

    Nice song 👍

  • @SureshPatel-mn7rs
    @SureshPatel-mn7rs Před 4 lety +7

    Heart touching

  • @bhargavhodar8828
    @bhargavhodar8828 Před 4 lety +3

    Jivata je bharoso hato bhagavan par ,te marya bad sacho padayo good

  • @sadgunashah975
    @sadgunashah975 Před 3 lety +5

    ❤️ touching wordings

  • @hetalkapadiya5537
    @hetalkapadiya5537 Před 2 lety +3

    😍🥰😘

  • @devpatel12
    @devpatel12 Před 3 lety +1

    વાહ જોરદાર વાહ ગુજરાતી હોવાનો મને ગર્વ છે...

  • @jignasasonpal4854
    @jignasasonpal4854 Před 2 lety +4

    I love this gazal💐♥️

  • @zalaksuthar9395
    @zalaksuthar9395 Před rokem +2

    ♥️🥀

  • @bharatijoshi1549
    @bharatijoshi1549 Před 2 lety +7

    મનહર ઉધાસ ને લાખ લાખ ધન્યવાદ🙏

  • @kashmirakhatri5399
    @kashmirakhatri5399 Před 2 lety +2

    ખૂબ સરસ ગઝલ

  • @Ajay_Legal
    @Ajay_Legal Před 2 lety +1

    Jordar...

  • @jaypanchal654
    @jaypanchal654 Před 2 lety +4

    i hope GenZ keep this masterpiece alive. Too much emotions and memories with this one..

  • @atulmehta3917
    @atulmehta3917 Před 3 lety +2

    Bahu j Fine

  • @user-uj6dj9kq3o
    @user-uj6dj9kq3o Před 3 lety +3

    Supur

  • @kavirajstar
    @kavirajstar Před rokem +3

    👌👌👌

  • @nutanmapara3672
    @nutanmapara3672 Před 2 lety +3

    Good voice

  • @tejdin1
    @tejdin1 Před 10 měsíci +2

    Adbhut❤

  • @lostmedico_
    @lostmedico_ Před 2 lety +1

    થાય સરખાણી તો
    ઉતરતા છીએ.......❤️

  • @veenaashith5274
    @veenaashith5274 Před 2 lety +3

    🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹👌

  • @sureshbhaipatel664
    @sureshbhaipatel664 Před 2 lety +1

    👍🏻👍🏻👍🏻 વાહ ભાઈ વાહ 💐👍🏻👍🏻👍🏻

  • @hardikprajapati608
    @hardikprajapati608 Před 3 lety +3

    ❤❤ speechless

  • @Anand_Muchhal
    @Anand_Muchhal Před rokem +1

    Ha moj haa Super Duper Uper

  • @ajaythakorthakor1212
    @ajaythakorthakor1212 Před 2 lety +1

    Super gajal manahar saheb

  • @user-bd8fq9eq9b
    @user-bd8fq9eq9b Před 4 dny

    ❤❤❤

  • @khengarsureshsingh102
    @khengarsureshsingh102 Před rokem +1

    ATI sundar gajal

  • @savajmusic4710
    @savajmusic4710 Před 2 měsíci

    Joradar

  • @pravinsolanki6133
    @pravinsolanki6133 Před 3 lety +2

    I like your gajal manhar ji

  • @alpeshpatel6076
    @alpeshpatel6076 Před 3 lety +2

    nice gazal must che bhai

  • @hancythakor7213
    @hancythakor7213 Před rokem +2

    Superb

  • @smsgame_on8298
    @smsgame_on8298 Před rokem +1

    Wonderful and heart touching 💟

  • @aronninama7583
    @aronninama7583 Před 3 lety +2

    સુંદર ગઝલ 👌👌👌👌🌹🌹🌹

  • @hemchandrachandel7518
    @hemchandrachandel7518 Před 10 měsíci

    બહું જ સુંદર પ્રસ્તુતિ વાહ ભાઈ વાહ

  • @veenaashith5274
    @veenaashith5274 Před 2 lety +2

    🙏🙏🙏🙏🙏

  • @veenaashith5274
    @veenaashith5274 Před 2 lety +2

    🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹👌👍

  • @-MaheriyaKrishnaVllB
    @-MaheriyaKrishnaVllB Před 3 lety +2

    Waa waa

  • @nareshbhadru9026
    @nareshbhadru9026 Před 3 lety +4

    વાહ... 'બેફામ' સાહેબ સલામ છે તમને અને તમારી ગઝલને... તથા આપણાં ગાયક શ્રી મનહર ઉધાસ સલામ 🌹🌹

  • @veenaashith5274
    @veenaashith5274 Před 2 lety +2

    🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹

  • @poojaashar4415
    @poojaashar4415 Před 2 lety +3

    👌👌😍

  • @onelinestatus9035
    @onelinestatus9035 Před 2 lety +1

    Befam toy ketlu thaki javu padyu
    Jindgi no rasto fakt dhar thi kabar sudhino j hato

  • @hastianeri
    @hastianeri Před rokem +1

    Soo..oo.nice...🙏🏻🙏🏻

  • @tejalb6527
    @tejalb6527 Před 3 lety +3

    Lovely

  • @girdharirathor3900
    @girdharirathor3900 Před rokem

    So great मनहर भाई 🙏अती सुन्दर 👍❤️

  • @veenaashith5274
    @veenaashith5274 Před 2 lety +2

    🙏🙏🙏🙏🙏🌹

  • @lakhmankhodbhaya1490
    @lakhmankhodbhaya1490 Před 2 lety +1

    વાહ ખૂબ સરસ... ગઝલ...

  • @dilawarasaiyad8484
    @dilawarasaiyad8484 Před rokem +1

    superhit voice with gazal very nice