હો મીરાં નાચે રે હરિ નાં ભજન માં || નીચે લખેલું છે કિર્તન || ગમે તો લાઇક કરજો || ગણેશા કિર્તન

Sdílet
Vložit
  • čas přidán 11. 04. 2024
  • અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો
    __________________ કિર્તન ________________
    હો મીરાં નાચે રે હરિ નાં ભજન માં
    ખંભે ઝોળી નાચે રે હરિ નાં ભજન માં
    મીરા નાં સાસુ કેય છે મીરાં સાડી ને સેલા પહેરી લ્યો
    ભગવો ભેખ શોભે રે હરિ નાં ભજન માં
    હો મીરાં નાચે રે હરિ નાં ભજન માં
    ખંભે ઝોળી નાચે રે હરિ નાં ભજન
    મીરા નાં સાસુ કેય છે મીરાં શેથો ચાંદલો ચોડી લ્યો
    ચંદન તીલક શોભે રે પ્રભુ ના ભજન માં
    હો મીરાં નાચે રે હરિ નાં ભજન માં
    ખંભે ઝોળી નાચે રે હરિ નાં ભજન
    મીરા નાં સાસુ કેય છે મીરાં હાથમાં બંગડી પહેરી લ્યો
    હાથમાં કડતાલ શોભે રે હરિ નાં ભજન માં
    હો મીરાં નાચે રે હરિ નાં ભજન માં
    ખંભે ઝોળી નાચે રે હરિ નાં ભજન માં
    મીરા નાં સાસુ કેય છે મીરાં પગે ઝાંઝરી પહેરી લ્યો
    પગમાં ઘુઘરુ શોભે રે હરિ નાં ભજન માં
    હો મીરાં નાચે રે હરિ નાં ભજન માં
    ખંભે ઝોળી નાચે રે પ્રભુ ના ભજન માં
    મીરા નાં સાસુ કેય છે મીરાં ડોક માં હારલો પહેરી લ્યો
    ડોક માં કંઠી શોભે રે હરિ નાં ભજન માં
    હો મીરાં નાચે રે હરિ નાં ભજન માં
    ખંભે ઝોળી નાચે રે..્્્્

Komentáře • 6

  • @ramnikbhaigediya3866
    @ramnikbhaigediya3866 Před 2 měsíci

    વાહ વાહ નયનાબેન સરસ ભજન છે રાધે રાધે

  • @MansiBuha-xy6oj
    @MansiBuha-xy6oj Před 2 měsíci

    Khub saras chhe bhavanamasi Jay shree krishna Jay shree ram

    • @Ganesha_Kirtan
      @Ganesha_Kirtan  Před 2 měsíci

      ખુબ ખુબ ધન્યવાદ જય દ્વારકાધીશ

  • @bhavujoshi7246
    @bhavujoshi7246 Před 2 měsíci

    Very nice