ઠાકર તારી કળાની મને ખબર નથી કિર્તન નીચે લખેલું છે દેવ પ્રિયા સત્સંગ મંડળ ભાવનગર... માં....

Sdílet
Vložit
  • čas přidán 10. 04. 2024
  • ઠાકર તારી કળા ની મને ખબર નથી....
    મેતો મનમાં કરીયો વિચાર એની મને ખબર નથી....
    ઠાકર તારી કળા ની મને ખબર નથી.....
    એ જેઠ મહીનો આવીયો ને વાદળ ધમધોર થાય.....
    મારો ગાયું ચારવા જાય એની મને ખબર નથી.....
    ઠાકર તારી કળા ની મને ખબર નથી....
    મેતો મનમાં કરીયો વિચાર એની મને ખબર નથી....
    અશાડ મહિનો આવીયો ને વિજળી ચમકાર થાય.....
    ઓલી ધરતી લીલી થાય એની મને ખબર નથી.....
    ઠાકર તારી કળા ની મને ખબર નથી....
    એ શ્રાવણ મહિનો આવ્યો ને આવી ગોકુળ આઠમ....
    મારા કાના નો જલમ થાય એની મને ખબર નથી.....
    ઠાકર તારી કળા ની મને ખબર નથી.....
    ભાદરવો મહિનો આવીયો ને નદિયુ ભરપુર મા જાય....
    મારો વાલો જળ જીલવા જાય એની મને ખબર નથી.....
    ઠાકર તારી કળા ની મને ખબર નથી....
    એ આહો મહિનો આવયો ને આવ્યા નવલા નોરતા.....
    ઓલી સાહેલી ગરબે રમવા જાય એની મને ખબર નથી.....
    ઠાકર તારી કળા ની મને ખબર નથી....
    કારતક મહિનો આવીયો ને આવ્યા તુલસી વીવા.....
    મારો વાલો પ્રણવા જાય એની મને ખબર નથી.....
    ઠાકર તારી કળા ની મને ખબર નથી.....
    મતો મનમાં કરીયો વિચાર એની મને ખબર નથી....
    🌹🙏🙏🌹 જય શ્રી કૃષ્ણ 🌹🙏🙏🌹

Komentáře • 19

  • @karabhaikaravadara6021
    @karabhaikaravadara6021 Před 3 měsíci +1

    સરસ કિર્તન છે દાદા ખુબ સરસ

  • @goheljalpa4195
    @goheljalpa4195 Před 3 měsíci +3

    ઓમ નમો નારાયણ જય શ્રી મહાકાલ

  • @Hari_Krishna85
    @Hari_Krishna85 Před 3 měsíci +1

    વાહ મોજ પડી ગઇ ભજન સાંભળવા ની જય શ્રી કૃષ્ણ 🙏🏻

  • @devangidhunofficial
    @devangidhunofficial Před 3 měsíci +2

    🙏🙏👌👌 જયસીયારામ દાદા

  • @ravirajgohel5
    @ravirajgohel5 Před 3 měsíci +4

    Jay shree krishna

  • @DrKrish-kb1ws
    @DrKrish-kb1ws Před 3 měsíci +1

    જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ. વાહ દાદાજી શું ભજન સંભાળાવીયુ ખૂબ ખૂબ આભાર સર્વે હરિભક્તોને રાધે રાધે 🌺🙏🌺👌🌺👍🌺🚩🌺🔱🌺

  • @arvindbhaigohel1774
    @arvindbhaigohel1774 Před 3 měsíci +3

    JAI.SHREE.KRISHNA.JAI.THAKAR.JAI.FAKKDANATH

  • @hiraodedara813
    @hiraodedara813 Před 3 měsíci +1

    જય શ્રી કૃષ્ણ

  • @goheljalpa4195
    @goheljalpa4195 Před 3 měsíci +4

    સરસ કિર્તન છે બેનુ જય રામાપીર

  • @goheljalpa4195
    @goheljalpa4195 Před 3 měsíci +3

    જય શ્રી કૃષ્ણ જય ઠાકર સીતારામ

  • @daxakanzariya9730
    @daxakanzariya9730 Před 3 měsíci +4

    Jay shree Krishna 🙏

  • @ArvindbhaiGohel-mg9id
    @ArvindbhaiGohel-mg9id Před 3 měsíci +4

    સરસ કિર્તન છે બેનુ જય ગુરુ દેવ સીતારામ

  • @user-ew8jv2jq5p
    @user-ew8jv2jq5p Před 3 měsíci +1

    Khub saras Jay dhakar dhni siv shakti mandal na Jay sri krishna❤❤

  • @ArvindbhaiGohel-mg9id
    @ArvindbhaiGohel-mg9id Před 3 měsíci +3

    જય અલખધણી જય હો સનાતન ધર્મ ની સીતારામ જય ઠાકર

  • @Jayfakkadanathmandalbhavnagar
    @Jayfakkadanathmandalbhavnagar  Před 3 měsíci +3

    વાહ આપા વાહ વાહ આપની મોજ જય જય ઠાકર સીતારામ

  • @rojasrajanki
    @rojasrajanki Před 3 měsíci +1

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻👏👏👏👏👏👌

  • @geetaben9982
    @geetaben9982 Před 3 měsíci +1

    સરસ કીર્તન ગાયું છે બહેનો જય શ્રી કૃષ્ણ

  • @s.k.a9216
    @s.k.a9216 Před 3 měsíci +4

    જય શ્રી અલખધણી