Shiyalbet : દરિયાની વચ્ચે રહેતા આ લોકો કેવી તકલીફોમાં જીવે છે? Gujarat Election 2022

Sdílet
Vložit
  • čas přidán 24. 11. 2022
  • #gujaratelection2022 #gujarat #election #water
    તાઉતે વાવાઝોડું ત્રાટક્યા પછી જાફરાબાદના શિયાળબેટમાં પીવાની સમસ્યા બદથી બદતર બની ગઈ છે. આમ તો આ વિસ્તાર ચારેય બાજુ દરિયાના પાણીથી ઘેરાયેલો છે. પણ પીવાના પાણી જેવી માળખાગત સુવિધાના અભાવમાં જીવતા ગામલોકો કહે છે કે પાણીની સુવિધા મળે તો તેઓ મત આપશે નહીં તો ચૂંટણીનો બહિષ્કાર કરીશું. 15,000ની વસતીવાળા આ ગામમાં પાણી સિવાયની પ્રાથમિક આરોગ્ય, પરિવહન જેવી અનેક સુવિધાના અભાવમાં વૃદ્ધોનું જીવન દુષ્કર બની ગયું છે. શિયાળબેટથી બીબીસી સંવાદદાતા સાગર પટેલનો ગ્રાઉન્ડ રિપોર્ટ
    વીડિયો : સાગર પટેલ/પવન જયસ્વાલ
    તમે અમારી સાથે જોડાઈ શકો છો :
    Website : www.bbc.com/gujarati​
    Facebook : bit.ly/2nRrazj​
    Instagram : bit.ly/2oE5W7S​
    Twitter : bit.ly/2oLSi2r​
    JioChat Channel : BBC Gujarati
    ShareChat : bbcnewsgujarati

Komentáře • 12

  • @arvindmavadia9908
    @arvindmavadia9908 Před rokem +10

    વાહ માડી " પાણી પીવું છ દીકરા"

  • @abdulsamadkureshi4767

    Ek vaar Aa wakte badha j Loko pot potani rite khub mehnat kari ne Tan man dhan thi madad kari AAM AADMI PARTY ne vote aapo ane apavjo please let me know

  • @pankajshah6250
    @pankajshah6250 Před rokem +5

    Thanks to BBC modi kahe chhe 100 % ghar ma nar thi pani ave chhe Gujarat ma to aa video PMO ma mokli apo

  • @ersamadkhalifa5343
    @ersamadkhalifa5343 Před rokem

    Gujarat model

  • @azizharamjiwala6013
    @azizharamjiwala6013 Před rokem

    GUJRAT model

  • @jaliyaajitkumar5424
    @jaliyaajitkumar5424 Před rokem

    એલા ભાઈ દરિયા કિનારે ખારાશ વાળા પવન ના કારણે દરેક વસ્તુ કટાઈ જાય છે..અને મહી પરીએજ ની પાણી ની પાઇપ દરિયા ની અંદર તૌકતે દરમ્યાન પૂરેપૂરી નાશ પામી છે એ રીપેરીંગ માં સમય લાગે અને લોકો ને ઘણું આપેલ છે સરકારે અમે તૌકતે સર્વે માં હાજર હતા

  • @saiyadrafik4851
    @saiyadrafik4851 Před rokem +1

    🥲

  • @afzalmalek8727
    @afzalmalek8727 Před rokem +1

    😪😪

  • @urvivaru6797
    @urvivaru6797 Před rokem

    Mahiti badl aabhar. Sarkar ne vinanti k aa loko ni samasya dur kare...

  • @user-pq2ik1ps9u
    @user-pq2ik1ps9u Před 6 měsíci

    A o Modi ni gujrat chhe