હું તો બોલીશઃ નેતાગીરીની પાઠશાળા

Sdílet
Vložit
  • čas přidán 5. 10. 2022
  • Hun To Bolish: Netagiri Ni Pathshala
    To Subscribe our CZcams channel, click here: czcams.com/channels/3C6.html... Media Handles:Facebook: / abpasmitatv watch Live on gujarati.abplive.com/live-tv ... ABP App for Android: play.google.com/store/apps/de... ABP App for Apple: apps.apple.com/in/app/abp-liv...

Komentáře • 366

  • @kamleshparmar654
    @kamleshparmar654 Před rokem +63

    હું! દિલ્લી માં 15 દિવસ રહીયો , હતો.
    ત્યાં નું શાળા નું મોડલ 100% છે.

  • @kanakrathwa8432
    @kanakrathwa8432 Před rokem +10

    રાજનીતિ ના મુદ્દા બદલાયા તે બદલ આપ નો આભાર

  • @arshadshaikh400
    @arshadshaikh400 Před rokem +30

    40 હજાર સ્કૂલ ? ? ? ભાઈ અમે તમને આટલો વેરો આપીયે છીએ .. એના પછી પણ અમે સ્કૂલ માં રૂપિયા ભરી ને લૂંટાઇયે છીએ ..

  • @bhayamaadam3897
    @bhayamaadam3897 Před rokem +34

    શાળા હોસ્પિટલની સારી સુવિધા માટે એક જ વિકલ્પ આમ આદમી પાર્ટી લાઈટનું બીલ ઝીરો અરવિંદ કેજરીવાલ હિરો🙏🙏

  • @RomanReingFanclub6451
    @RomanReingFanclub6451 Před rokem +37

    રોનકભાઈ દર વખતે આમ આદમી પાર્ટી ના વિરૂદ્ધ જ બોલે છે.

  • @kiransinhmakvana3792
    @kiransinhmakvana3792 Před rokem +17

    ગુજરાત ની દરેક સ્કૂલો ની મુલાકાત લો તો ખબર પડે કેવી છે

  • @nitsir125
    @nitsir125 Před rokem +10

    હું દિલ્હી માં ફરવા ગયો હતો ત્યાં ની સ્કૂલ અને ગુજરાતની સ્કૂલ ની સરખામણી ના થાય . હાથી અને કીડી જેવી સરખામણી થાય. ગુજરાત માં સ્કુલ મરેલ હાલત માં છે

  • @armylovers1793
    @armylovers1793 Před rokem +13

    આ મીડિયા માં aap પાર્ટી ને જવું ના જોઈએ કેમ કે આ APB ન્યૂ ભાજપ વારા ની છે તે પસ્ટ દેખાય છે ભાઈઓ 🙏🏽🙏🏽

  • @bamniyaprakash888
    @bamniyaprakash888 Před rokem +12

    રોનક ભાઈ ભાજપ માં જોડાઈ જાવ તમે🙏😂

  • @technicaldrp
    @technicaldrp Před rokem +29

    ફક્ત આમ આદમી પાર્ટી જ જોઇએ ગુજરાત માં

  • @hitendrabhojak9186
    @hitendrabhojak9186 Před rokem +18

    શિક્ષણ સારું થવું જ જોઈએ અને રાજકારણ પણ થવું જોઈએ.

  • @ardarji
    @ardarji Před rokem +10

    ચર્ચા માં બેને લોકો ને બોલાવી જોવાની મજા આવે

  • @kiransinhmakvana3792
    @kiransinhmakvana3792 Před rokem +12

    રોનક ભાઈ તમે ગામડા ની મુલાકાત લો

  • @jigneshpatel1167
    @jigneshpatel1167 Před rokem +12

    Aa ronak bhai... .patil no langotiyo j che

  • @amitprajapati7813
    @amitprajapati7813 Před rokem +8

    Ronakbhai Kamalm prabhavit lage chhe

  • @Khushaldumadiya43
    @Khushaldumadiya43 Před rokem +14

    ગુજરાતમાં એકાદો તો નીટમાં કે iit માં સરકારી સ્કૂલમાં ભણી ગયો હોય એવું રોનકભાઈ તમને યાદ છે

  • @rameshbhai7
    @rameshbhai7 Před rokem +6

    ગોપાલ ભાઈ ખૃબસરસ જવાબ આપીયો રોનક ભાઈ ૧૦૦ ૧૦૦ સલામ

  • @chauhannarendrasinh7841
    @chauhannarendrasinh7841 Před rokem +6

    અરવલ્લી મોડાસા તાલુકાના ગામ વૉટા રામપુર 2017 થી શાળા નોનયુજ થયેલ છે કેમ હજુ સુધી બની નથી

  • @arshadshaikh400
    @arshadshaikh400 Před rokem +18

    અમને વેરા માં અનલિમિટેડ લૂંટો છો બરાબર .. તો અમને 5 સ્ટાર કે 7 સ્ટાર સ્કૂલો નહી .. ઓછા માં ઓછી જરૂરત પૂરતી સ્કૂલ તો આપો .. કે અમે પ્રાયવેટ સ્કૂલો માં લૂંટાટા બંધ થીયે ..

  • @hiralpatel6005
    @hiralpatel6005 Před rokem +2

    Sachi vat gopal bhai

  • @parmarbabubhai7908
    @parmarbabubhai7908 Před rokem +8

    અમારી સ્કૂલ મા ધોરણ. ( ૧ થી ૮ ) સે અને રૂમ (૩) જ સે રોનક ભાઈ તમે આવો ને જોવો

  • @maldemorasiya5293
    @maldemorasiya5293 Před rokem +4

    ગુજરાતની અંદર સારું શિક્ષણ સારું આરોગ્ય સારા રસ્તા રોજગારી આ બધું જોઈતું હોય તો હવે એક અને એક માત્ર વિકલ્પ આમ આદમી પાર્ટી જ છે

  • @rushirajsinhgohil-lakadiya2480

    Good shot Gopalbhai to mr.Anchor
    &
    Right

  • @devendrafefaf7877
    @devendrafefaf7877 Před rokem +6

    આવો ગુસ્સો મોંઘવારી પર બતાવો

  • @GirdharKanani
    @GirdharKanani Před rokem +5

    તારું ગુજરાત એકલાનું નથી અમારું પણ છે. અને રાજકારણમાં શિક્ષણની વાતો થાઈ ઈ સારું જ કેવાય. કે પછી તમને ધર્મ વિધર્મની વાતો જ ગમે છે

  • @vijaymata3932
    @vijaymata3932 Před rokem +13

    Potana pag par kuhadi marvanu kam karyu patil e 🤣🤣

  • @nitsir125
    @nitsir125 Před rokem +2

    આમ આદમી પાર્ટી ને લીધે રાજનીતિ ના મુદ્દા બદલાયા. વાહ ધન્ય છે કેજરીવાલ ને અને આમ આદમી પાર્ટીને

  • @jayantipanchal3965
    @jayantipanchal3965 Před rokem +1

    Thanks Gopal bhai

  • @hiteshthakor1463
    @hiteshthakor1463 Před rokem +11

    ધર્મ કરતા શિક્ષણ અને આરોગ્યની રાજનીતિ સારી વાત છે

  • @jjeducation9279
    @jjeducation9279 Před rokem +1

    Aap j good work for school.....

  • @studiobhagvati8663
    @studiobhagvati8663 Před rokem +1

    ગોપાલ ભાઈની વાતમાં દમસે

  • @shambhubhaidobariya1886
    @shambhubhaidobariya1886 Před rokem +3

    રોનકભાઈ તમે બીજેપીના સભ્ય કયારે થયા

  • @rathvagopal1170
    @rathvagopal1170 Před rokem +3

    દીલ્લીમા તો જાવ અને જોવો સી.આર પાટીલ બુટલેગર

  • @shaileshdesai4604
    @shaileshdesai4604 Před rokem +5

    Ronakbhai bjp ma jata raho karan ke pela dilip bhai sachi vat kare se to aene khota padvani koshish kare se

  • @dippatel7686
    @dippatel7686 Před rokem +2

    Aek dam sachi vat kri che gopalbhai

  • @shiyaliyarohitkumar4447
    @shiyaliyarohitkumar4447 Před rokem +1

    દીલીપ ભાઈ ની વાત સાચી છે શીક્ષણ સારુ હોવુ જોઈએ

  • @PrakashPatel-fx8kr
    @PrakashPatel-fx8kr Před rokem +3

    Majboori garib Loko sarkari man bhane chhe

  • @bamniyaprakash888
    @bamniyaprakash888 Před rokem +4

    આવો ગુજરાત ની સ્કૂલ હું બતાવું તમને
    આ બુટલેગર ભાગવા લાગશે જોઈ ને જ

  • @shaileshbhaianghan8705
    @shaileshbhaianghan8705 Před rokem +4

    રોનક ભાઈ ભાજપના વાળા સે

  • @vijayghataliya9034
    @vijayghataliya9034 Před rokem +6

    Ronal bhai, godi media no bano...
    Rajniti no vishay school & hospital j hovo joiye...
    Jo ava show karta reso to tamari credibility 0 thayi jase... 😐😐

  • @savjipatel789
    @savjipatel789 Před rokem +2

    રોનક ભાઈ સુધારો થયો છે શાળા માં શિક્ષક સુધારો આવ્યો છે બિજુ તો બધા ને રાજકારણ માં નેતા બનવું છે જો ના કરવી હોય જનતા ની સેવા કરવી હોય તો પાર્ટી પાર્ટી ક્યાં કરવા ની જરૂર છે આપણે ખર્ચે શાળા તૈયાર કરી શકાય આતો નેતા બની ને ખાઈ જવું છે

  • @amitprajapati7813
    @amitprajapati7813 Před rokem +2

    Ronakbhai kyare khesh pehro chho

  • @rajendrakumarsolanki8060

    આપ હી આપ હો

  • @marshalparmar7934
    @marshalparmar7934 Před rokem +3

    Aap winners that sit

  • @truefact180
    @truefact180 Před rokem +2

    ગુજરાત મા અમુક ગામડાની સ્કુલ ની હાલત સાવ ખરાબ છે પડતર હાલત મા છે ફાયબર ની સ્કુલ છે

  • @marshalparmar7934
    @marshalparmar7934 Před rokem +6

    Patil saheb bas karo 😂 😂

  • @bharatbhaiibharatbhai986

    રોનક ભાઈ ગામડામાં આવો

  • @brightprominent
    @brightprominent Před rokem +4

    education minister thij start kare barabar che minister ae potana area ma ketlu kaam karyu ae khabar padse

  • @vasavakiritkiritvasavakiri5140

    મધ્ય ભોજન ના પગારા પગાર વિશે કંઈક કહો

  • @sahilp4234
    @sahilp4234 Před rokem +1

    👏👏👏👏👏👍💯👌🙏

  • @niyazuddinfarooqui455
    @niyazuddinfarooqui455 Před rokem +1

    Ronak bhai aa to sari waat chhe charcha Thai chhe

  • @bhildamiyabhai5867
    @bhildamiyabhai5867 Před rokem +3

    રોનક ભાઈ અમારા ગામમાં ધોરણ 1to 5 ની શાળા છે પણ બે જ અરડા છે તમે આવીને જોય શકો છો

  • @dippatel7686
    @dippatel7686 Před rokem

    Dilip bhai sachi vat kri ch

  • @harshad.parmar307
    @harshad.parmar307 Před rokem +3

    અબ કી બાર કેજરિવાલ સરકાર..😊🙏☺

  • @kiranthakrada7798
    @kiranthakrada7798 Před rokem +2

    રોનક ભાઈ ગુજરાત માં શાળા સારી નથી

  • @nagjibhairabari5507
    @nagjibhairabari5507 Před rokem +2

    SisodiyA
    Sir sachu che

  • @trueman9619
    @trueman9619 Před rokem +2

    Aap aadmi party ne Lao TV uapr

  • @tarunvora1577
    @tarunvora1577 Před rokem +2

    Only aap

  • @mukundpatel1798
    @mukundpatel1798 Před rokem +1

    Aap 👍🏻

  • @arshadshaikh400
    @arshadshaikh400 Před rokem +4

    ક્યાં છે .. સ્માર્ટ બોર્ડ .. ઓછી ફેંકો ..

  • @dhirubhaikumbhani6232
    @dhirubhaikumbhani6232 Před rokem +1

    આમ....આમ.....આમ.....આમ
    આદમી.....પાલટી.....રોનક

  • @jayantipanchal3965
    @jayantipanchal3965 Před rokem +1

    બદલાવ લાવવો જોઈએ

  • @rushirajsinhgohil-lakadiya2480

    Right Gopalbhai
    Amuk ne a sarkar ma badhu j saru lage chhe
    Hashe biju shu
    Bhalu kare Bhagvan

  • @parthsanghani739
    @parthsanghani739 Před rokem +5

    E ronkya, patil ne question krvama to tari fate che.. Patrakar nai khali chatukar che tu bhajap no😂

  • @zampvillagefamily2934
    @zampvillagefamily2934 Před rokem +2

    હું તો બોલીશ : રોનક ભાઈ ક્યાંક ગુજરાત માં બહાર નીકળી ને જોયું છે કે વાતો જ કરવી છે
    બોલવા થી કાઈ‌‌ ના થાય કાંઈક કરવું પડે અને કાંઈક કર્યું હોત તો ગુજરાત ની જનતા આ રીતે
    રસ્તા પર ના આવત

  • @chauhanbhopatbhairchauhanb4987

    આવી વિઝીટ બીજેપી ની પણ કરવી જોવે રોનક ભાઇ

  • @pradiprathod2581
    @pradiprathod2581 Před rokem +1

    Dilap Gohil good work 👍 Sir

  • @ashishkumargohil4226
    @ashishkumargohil4226 Před rokem +1

    આ રોનક ભાઈ ભાજપ માંથી બોલે છે કે શું સાલો જે સારુ કરે છે એને સવાલ કરે છે

  • @vishnubhaichaudhari4244

    Ronak bhai patil ji ni Vatma tamne viswas se

  • @marshalparmar7934
    @marshalparmar7934 Před rokem +1

    Patil Ji Gujarat ma ketli schools chhe

  • @nasirpathan6478
    @nasirpathan6478 Před rokem +1

    કેજરીવાલ જિદાબાત

  • @piyushgoti5701
    @piyushgoti5701 Před rokem +1

    Sarkari mathi private MA ketla gya
    Ano aakdo btavo ronak bhai????

  • @truefact180
    @truefact180 Před rokem +2

    ભાજપ ની વિધાન સભા ની ચુંટણી મા સીટો નો આંકડો ધીમે ધીમે નાનો થતો જાય છે 2002 127 સીટ 2007 119 સીટ 2012 115 સીટ 2017 99 સીટ

  • @pradiprathod2581
    @pradiprathod2581 Před rokem

    Visit to village

  • @kiransinhmakvana3792
    @kiransinhmakvana3792 Před rokem +3

    અત્યારે સ્કૂલો માં મેદાન j નથી

  • @siddharthagadhavi9857
    @siddharthagadhavi9857 Před rokem +3

    રોનક ભાઈ મને પ્રશ્ન એ થાય છે કે આ સ્કુલ ની તમે આટલી સરચા કરો છો દિલ્હી ની સ્કુલો ખરાબ છે કે સારી તો આપણા ગુજરાત ના 26 લોકસભા ના સાસંદ અને રાજ્ય સભાના 6 સાસંદ સભ્યો દિલ્હી મા જ રહે છે તો એ કેમ ત્યાં જઈને લાઈવ થતાં નથી શું તયા ખરેખર સારી સ્કુલો છે? જો ખરાબ હોયતો લાઈવ બતાવવામાં શુ ભાજપ ના સાંસદો ને શું પ્રોબ્લેમ છે

    • @joshigauravb
      @joshigauravb Před rokem

      જો દિલ્હીની સ્કૂલ ખરાબ હોય તો મીડિયા(જે હકીકત એ બીજા છે ) જીવવા ના દયે સિધ્ધાર્થભાઈ મે નથી જોયેલી પણ મીડિયા તેના વિશે કોઈ લાઈવ કે ઓપરેશન નથી કરતી એટલે સાચું હસે.. બાકી જે આવશે એ આપણે તો બધા પાસે અપેક્ષા રાખવાની છે...

  • @rahulninama2458
    @rahulninama2458 Před rokem +3

    Ronak patel bjp sathe sanklayelo se

  • @RameshRamesh-ex1wo
    @RameshRamesh-ex1wo Před rokem

    Delhi no hoy e joi aavo. pasi school ni vat karo gujrat ma

  • @mamad8522
    @mamad8522 Před rokem +3

    Ek moko AAP Gujarat arvind kejriwal ko

  • @kishantoy1234
    @kishantoy1234 Před rokem

    Ronak bhai puchta nati ke 27 vars ma jakhmari

  • @parmarsuresh2551
    @parmarsuresh2551 Před rokem

    Have to app

  • @chandrakantswnt88
    @chandrakantswnt88 Před rokem +1

    Kitna achha lag raha hai. Education pe baat ho rahi hai.

  • @rajendrakumarsolanki8060

    મારા ગામની પ્રાથમિક શાળામાં કોઈ ઠેકાણું નથી
    અને હા હાલની સ્થિતિમાં ગરીબના છોકરા સરકારી શાળામાં અને અમીરના છોકરા પ્રાઈવેટમાં ભણે છે

  • @babubhai851
    @babubhai851 Před rokem

    Talala Gir ma aavi school ni paristhiti jovo

  • @narnbhai3427
    @narnbhai3427 Před rokem

    Gujarat ma physical teacher ni bharti sarkar kyare karshe? Vyayam berojgar cped

  • @onlyangelscience9034
    @onlyangelscience9034 Před rokem

    Gujarat ma ghanto school nathi cr patil taro sokaro government school ma bhanio se?

  • @Boss-pl3rh
    @Boss-pl3rh Před rokem

    ગુજરાતમાં સર્ફ આપ કી સરકાર બનશે
    Vote for education health and end of corruption

  • @keyurvankar6667
    @keyurvankar6667 Před rokem

    Hu cr patil ne kv chu tamari banavi koi school delhi jevi nathi ane hoy to hu tmne challenge api kv chu btavo

  • @anildokal1729
    @anildokal1729 Před rokem +1

    Patil saheb thoduk to saru bolo

  • @narandamorofficial
    @narandamorofficial Před rokem +1

    Only AAP jindabad next Pm Arvind Kejriwal sir

  • @nitsir125
    @nitsir125 Před rokem +2

    દિલ્હી ની સરકારી સ્કૂલ માંથી ૧૨૦૦ છોકરા ઓ IIT ane AIIMS માં એડમીશન લઇ છે

  • @onlyfun.11
    @onlyfun.11 Před rokem

    Tamne su lage chhe ?

  • @pradiprathod2581
    @pradiprathod2581 Před rokem

    Pure reality

  • @crclub33
    @crclub33 Před rokem

    ronakbhai ketla ma vechaya

  • @mr.j6123
    @mr.j6123 Před rokem +3

    Have AAP

  • @amitprajapati7813
    @amitprajapati7813 Před rokem +1

    Ronakbhai tmara balko kyi school ma bhne chhe

  • @devang2001
    @devang2001 Před rokem

    વાત સરકારી શાળા ની છે, ૫૦૦૦ શાળા ગુજરાત માં બંધ કરી દેવામાં આવી છે.

  • @studiobhagvati8663
    @studiobhagvati8663 Před rokem +1

    કેજરવાલ બાપા આવ્યા એટલે

  • @jjeducation9279
    @jjeducation9279 Před rokem +1

    Kejriwal Good work....,,jitse Gujarat AAP...

  • @jayvihatram823
    @jayvihatram823 Před rokem

    સી આર પાટિલ ભાજપ જય છે ગુજરાત માંથી