Hathras Stampede investigation: હાથરસમાં થયેલાં મૃત્યુ માટે કોણ જવાબદાર, ક્યાં થઈ ચૂક?

Sdílet
Vložit
  • čas přidán 7. 07. 2024
  • #Hathras #Accident #HathrasAccident
    ઉત્તર પ્રદેશના હાથરસમાં સત્સંગ દરમિયાન થયેલી ભાગદોડમાં 120થી વધુ લોકોના મોત થયા હતા. પોલીસના જણાવ્યા અનુસાર સત્સંગમાં માત્ર 80 હજાર લોકોને જ આવવાની મંજૂરી હતી, પરંતુ લાખો લોકો ત્યાં એકઠા થયા હતા. પીડિતોએ આરોપ લગાવ્યો હતો કે સ્થળ પર ન તો ડોકટરો અને ન તો એમ્બ્યુલન્સની સુવિધા છે. બીબીસીએ પોતાના રિપોર્ટમાં શોધી કાઢ્યું છે કે, જ્યારે આટલા મોટા પાયે સત્સંગનું આયોજન કરવામાં આવી રહ્યું હતું, ત્યારે જિલ્લાની મોટી હોસ્પિટલોને તેના વિશે સંપૂર્ણ માહિતી પણ નહોતી. ઘાયલોને હોસ્પિટલ લઈ જવામાં થોડી બેદરકારી દાખવવામાં આવી હતી, તેમને નજીકની ખાનગી હોસ્પિટલોમાં લઈ જવામાં આવ્યા ન હતા અને દૂરની સરકારી હોસ્પિટલોમાં લઈ જવામાં આવ્યા હતા. આટલા મોટા અકસ્માત સાથે આરોગ્યની સુવિધાના અભાવ અને તબીબોની અછત સામે ઝઝૂમી રહેલા તંત્રનું સત્ય પણ ઉજાગર થયું છે.
    જુઓ બીબીસીના જુગલ પુરોહિત અને સંદીપ યાદવનો રિપોર્ટ.
    બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા લિંક પર ક્લિક કરો whatsapp.com/channel/0029Vaaw...
    Privacy Notice :
    www.bbc.com/gujarati/articles...
    તમે અમારી સાથે જોડાઈ શકો છો :
    Website : www.bbc.com/gujarati​
    Facebook : bit.ly/2nRrazj​
    Instagram : bit.ly/2oE5W7S​
    Twitter : bit.ly/2oLSi2r​
    JioChat Channel : BBC Gujarati
    ShareChat : bbcnewsgujarati

Komentáře • 1

  • @KyRavat
    @KyRavat Před 17 dny

    Om santi🙏🙏🙏