પેપરલીક, પરીક્ષા રદ, હિબકે ચડ્યાં સપનાં | આજનો એજન્ડા with Devanshi Joshi

Sdílet
Vložit
  • čas přidán 16. 12. 2021
  • #PaperLeak #ExamCanceled #SandeshNews
    ગુજરાત અને દેશ-દુનિયાના સમાચાર માટે જોડાયેલા રહો સંદેશ સાથે
    Sandesh is one of the largest media groups in Gujarat, with sharp & credible journalism catering to Gujarati readers for the last 99 years. Started as a newspaper, Sandesh has made a special place in the hearts of Gujarati speaking readers for generations. We are committed to empowering 65 million Gujaratis by providing informed choices through our news and analytical content on current affairs. We have registered a strong presence on legacy mediums like Print &Television and now on ever-evolving Digital Platforms to disseminate news to our audience.
    Subscribe to Sandesh News CZcams Channel to Watch Live News TV from anywhere, anytime.
    Visit us on:
    Website - sandesh.com/
    Follow us on
    Facebook: / sandeshnewspaper
    Twitter: / sandeshnews
    Instagram: / sandeshnews
    Sharechat: sharechat.com/sandeshnews
    Telegram: t.me/SandeshNewsOfficial
    Kooapp: www.kooapp.com/profile/sandes...
    Download Sandesh News on
    Play Store: bit.ly/3nAuo6n
    App Store: goo.gl/Q9kUSq

Komentáře • 1,1K

  • @shaileshpatel4690
    @shaileshpatel4690 Před 2 lety +449

    હુ જનતાને અપિલ કરું છું કે આ ભાઈ ની વેદનાની થોડી પણ લાગણી હોય તો આ સરકારને 2022 માં જવાબ જરૂરથી આપજો

    • @prafulmakwana1956
      @prafulmakwana1956 Před 2 lety +7

      are bhai amare Gondal ma Amne Jabrajasti political party vala BJP ma vote apave 6e

    • @princemk7604
      @princemk7604 Před 2 lety +22

      Jya sudhi dharm ne dhyan ma rakhi ne vote thase tya sudhi aaj paristhiti aavse

    • @hardaschocha2592
      @hardaschocha2592 Před 2 lety +23

      સરકાર બદલવી જોયે બાકી હાવી થઈ જાય

    • @hardaschocha2592
      @hardaschocha2592 Před 2 lety +11

      મોટા ગુંડા છે

    • @MehulParmar-py1pf
      @MehulParmar-py1pf Před 2 lety +11

      Rajasthan vali karo

  • @rethaliyamahipat7385
    @rethaliyamahipat7385 Před 2 lety +366

    A bhai ni vedana gujarat na 10 lakh loko ni se . devansi ben tamaro khub khub abhar.a bhai ne lakh lakh vandan

    • @darshan560
      @darshan560 Před 2 lety +7

      2022 ma aa vedna na bhulta bhaio....aa loko a bahu had kari nakhi 6 have....2022 ma javab aapsu have

    • @ranajignya8634
      @ranajignya8634 Před 2 lety +3

      Eva ghna loko ch 😢😢😢

    • @jaydeeprajput2633
      @jaydeeprajput2633 Před 2 lety +4

      @@darshan560 bhaiyo khoti na chhe aaj lagna chhe aaj layak chhe aapo haji modi ne mat

    • @bharolaumesh3060
      @bharolaumesh3060 Před 2 lety +5

      ભાજપ કાઢો

    • @nileshbavaliya8228
      @nileshbavaliya8228 Před 2 lety

      You right brooo

  • @axitzalaria5709
    @axitzalaria5709 Před 2 lety +150

    દેવાંશી બેન નો ખુબ ખુબ આભાર. બેરોજગાર યુવાન ની વ્યથા સામભળી.

  • @nileshkumarbaria1128
    @nileshkumarbaria1128 Před 2 lety +71

    ભાઈ આવી પરિસ્થિતિ મારી પણ છે અને દરેક યુવા ની છે.....jay Hind🇮🇳

  • @mitulgohil2983
    @mitulgohil2983 Před 2 lety +59

    સાહેબ એક સરળ વાત છે , જો તમે પરીક્ષા માટે ૩-૪ વર્ષ થી રાહ જોઈ રહ્યા છો,તો આ સત્તા મા રહેલી સરકાર ને ૫વર્ષ માટે વિપક્ષ મા બેસાડો ને.... ચૂંટણી આવે છે તમે પણ એમને પરીણામ બતાવી દો... પછી એમને પણ ખબર પડશે ૫વર્ષ ઘર મા કામ વગર ના કેમ બેસી રેવાઈ છે...

  • @makavananarsih4182
    @makavananarsih4182 Před 2 lety +172

    તમારી હિંમત ને 100 સલામ ભાઈ

  • @dashrathkatudiya5061
    @dashrathkatudiya5061 Před 2 lety +297

    હું આ વીડિયો જોયને શપથ લવ છું કે આ સરકારને વોટ નહીં જ આપું.

  • @mukeshthakorofficial9162
    @mukeshthakorofficial9162 Před 2 lety +108

    ખૂબ દુઃખ થાય છે આંખ માં આંસુ જોઈને

  • @nayangamoth6683
    @nayangamoth6683 Před 2 lety +124

    ચૂંટણીઓ ના કારણે પરીક્ષા રોકાઈ શકે છે તો પરીક્ષા ના કારણે ચૂંટણી કેમ નથી રોકાતી ?

    • @kajaldodiya360
      @kajaldodiya360 Před 2 lety +2

      Right

    • @harishgohel4174
      @harishgohel4174 Před 2 lety +3

      સાચું છે ભાઇ

    • @ffunfantasti5329
      @ffunfantasti5329 Před 2 lety +1

      Money 💰💸😂😂😡

    • @ankitthakor.123..rodanagar5
      @ankitthakor.123..rodanagar5 Před 2 lety +1

      હાચી વાત છે ભાઈ

    • @djparoma
      @djparoma Před 2 lety +3

      કેમ કે પરીક્ષા મોડી થશે તો ચાલશે
      ચૂંટણી મોડી થશે તો મોદી ચાલશે.

  • @newworldchenal8415
    @newworldchenal8415 Před 2 lety +42

    સંદેશ ન્યુઝ નો ખુબ ખુબ આભાર સાચા સમાચાર બહાર લાવવા બદલ....🙏🙏🙏 આવી વેદના બધાજ વિથાર્થી ની.....છે🙏🙏🙏

  • @babubhairathava8932
    @babubhairathava8932 Před 2 lety +189

    નોકરી ન આપવી પડે. ..?એટલે પેપર ફોડી ને ટાઈમ પાસ કરે છે. .? અનુભવી. .?

    • @jinalvaghelabts4115
      @jinalvaghelabts4115 Před 2 lety +1

      Sachi vat pachhi amana amana chadavse

    • @nehamehta5859
      @nehamehta5859 Před 2 lety +1

      Ha aa sarkar aa j kari rhi che. National Test agency ne api devu joie exam handle karwanu. Gujrat gvt fail che

  • @satchitanand3991
    @satchitanand3991 Před 2 lety +35

    દેવાંશી બેન ને પણ પ્રણામ,, ખરેખર આવાં ન્યૂઝ એન્કર ની જરૂર છે,, સત્ય સાથે ઊભા રહેવા વાળા

    • @user-vl2hs2de8m
      @user-vl2hs2de8m Před 2 lety +2

      દેવાંશી બેન તમને ખુબ ખુબ અભિનંદન ને પાત્ર છો

  • @BT_Vlog_Bhaveshthakor007
    @BT_Vlog_Bhaveshthakor007 Před 2 lety +41

    સંદેશ સમાચાર તમારો ખૂબ ખૂબ આભાર..
    બધાં વિદ્યાર્થી ની આ જ હાલત છે. અને આજ હકીકત છે.

  • @ajaysolanki249
    @ajaysolanki249 Před 2 lety +33

    ખુબ ખુબ આભાર મીડિયા વાળો નો સાચી પરિસ્થિતિ તી ને બધાની સમક્ષ લાવા બદલ

  • @Ajaysinhthakor007
    @Ajaysinhthakor007 Před 2 lety +64

    2022 માં આનો જવાબ આપો સરકાર ને
    સરકાર મુર્દાબાદ 😡😡😡

  • @jadabhai8608
    @jadabhai8608 Před 2 lety +62

    ધેલી સરકાર હવે તો સમજો અને અંધ ભગતો ને કરવાનો કે તમારા આકાઓ ને સમજાવો ભગવાન આ લોકોને સત બુદ્ધિ આપે🙏🙏

    • @Tddfx917
      @Tddfx917 Před 2 lety +1

      Privartan a sansar no niyam se
      BJP Hatavo ane desh na Yuvano ne Bachavo 😞😞 Aa bhai nu Dukh Jovatu nathi😞

    • @mahedh
      @mahedh Před 2 lety

      Bhai તમારી વાત બિલકુલ સાચી છે

  • @ajayssingh6877
    @ajayssingh6877 Před 2 lety +80

    Thank you Devanshi for good Journalism

  • @chandrajadav195
    @chandrajadav195 Před 2 lety +70

    સંદેશ ન્યુઝ ચેનલ તેમજ દેવાંશી બહેન તમારો ખૂબ ખૂબ આભાર.. 🙏🏻🙏🏻 🙏🏻🙏🏻

  • @paresh9711
    @paresh9711 Před 2 lety +147

    ભાઈ ક્રાંતિ લાવો... સરકાર બદલાવો નહીતો પેપર ફૂટ્યા જ કરશે...

  • @andhanijenti4319
    @andhanijenti4319 Před 2 lety +36

    2022 માં આનો જવાબ આપણે બધાએ સાથે મળીને દેવાનો છે

  • @ravatathakor7601
    @ravatathakor7601 Před 2 lety +113

    2022 માં સરકારને એક પણ વોટ ના આપજો જે આ વીડિયો જોયો છે તોજ તેમને ખબર પડશે

    • @harshpatel16523
      @harshpatel16523 Před 2 lety

      ઈલેકશન નો જ બહિષ્કાર કરો તો જ આ સરકાર ને ખબર પડશે

    • @umangpatel230
      @umangpatel230 Před 2 lety +2

      Aa janata aandhadi chhe, BJP ja lavse,

  • @kevalrathod6064
    @kevalrathod6064 Před 2 lety +132

    Really great anchor. Salut to her for saying everything so fiercely!

  • @kamleshsinhparmar7828
    @kamleshsinhparmar7828 Před 2 lety +34

    10 કરોડ પરિવાર નો આજ પ્રશ્ન છે આમરે આ ભાઈ જેવીજ પરિસ્થિતિ છે

  • @user-hp9eo5hl2i
    @user-hp9eo5hl2i Před 2 lety +46

    Devanshi ben best journalist Ever

  • @iloveindia6927
    @iloveindia6927 Před 2 lety +41

    Full respect for this boy

  • @baraiyaranjit3607
    @baraiyaranjit3607 Před 2 lety +43

    સમયે સમયે પરિવર્તન...જરૂરી હૈ🙏🏻

  • @ishanchaudhari9873
    @ishanchaudhari9873 Před 2 lety +19

    દેવાંશીબેન જનતાનો અવાજ સમજે છે, nice એન્ડ osam work

  • @bantigohilallvideo4616
    @bantigohilallvideo4616 Před 2 lety +2

    આ ન્યૂઝ રિપોર્ટર ઉપર ગર્વ છે આંખા ગુજરાત ને ધન્યવાદ

  • @japtavyayagnik9156
    @japtavyayagnik9156 Před 2 lety +25

    Better news....wish every media will work same again and again

  • @kamilsaiyad9364
    @kamilsaiyad9364 Před 2 lety +29

    સંદેશ ન્યુઝ ને સેલ્યુટ છે.👌👌👌👌👌👌

  • @vikrambhaiofficial7575
    @vikrambhaiofficial7575 Před 2 lety +24

    2017. 2018. 2019. 2020. 2021. એમ. પેપર ફૂટયું હોય તો પછી. આ સરકાર વરસો થી સુ કરે છે યાર હવે તો બવ થયું. kyare ant aavse

  • @dangarharsh7055
    @dangarharsh7055 Před 2 lety +48

    હવે તો નવનિર્માણ 2.0 એ જ કલ્યાણ..... 🔥🔥

  • @manu.p.thakor6546
    @manu.p.thakor6546 Před 2 lety +28

    ટુંક સમયમાં આવશે
    આ સમય ક્યારે આવશે 1 મહીનો/6મહીના /1 વર્ષ કંઈ ક તો લિમિટેડ હશે આ સમય ની 😢😢😭😭

  • @ashoksonagraashoksonagra7591

    BJP hatavo Gujrat bachavo ✍️✍️👩‍💻👩‍💻🕵️🕵️🕵️2022

    • @prafulmakwana1956
      @prafulmakwana1956 Před 2 lety +1

      are bhai amare Gondal ma Amne Jabrajasti political party vala BJP ma vote apave 6e amare vote apava pan na javanu hoy e loko jate amaro vote api dye chhe

    • @prafulmakwana1956
      @prafulmakwana1956 Před 2 lety +1

      police vada pan sathej hoy chhe

    • @mrnotikanudo0076
      @mrnotikanudo0076 Před 2 lety +8

      @@prafulmakwana1956તું તારા હક માટે લડી નથી સકતો જિંદગી શુ કામ જીવે છે એકદા ને કાપી નાખો હક shinve એને

    • @mayankpandya4460
      @mayankpandya4460 Před 2 lety +1

      @@prafulmakwana1956 number apo tmaro apne ladi laie, tmaro hak che vote no tmare jene apvo hoy tene api sko koi nu nai chalva daie ema

    • @desaijagdish9314
      @desaijagdish9314 Před 2 lety

      Good bhai

  • @merprasadmer4248
    @merprasadmer4248 Před 2 lety +25

    Thank you for... support all students..💯

  • @pruthvirajkathi2405
    @pruthvirajkathi2405 Před 2 lety +112

    ભાઈ ભાઈ .... આંખ આંસુડાં છે પણ જીગર હાવજ્ જેવું છે હો .... આંખ મા આંસુડા એના સમય ના છે

    • @mayankpandya4460
      @mayankpandya4460 Před 2 lety +4

      Bicharo pass thai gyo 3 vars thi debate ma ave che eni vat muke che bdha ha e ha kre khali, bjp, congress bdha mlela

    • @akshaydamor6875
      @akshaydamor6875 Před 2 lety +1

      Odar mali javo joiye. Bhai n

  • @dhimahipathak4908
    @dhimahipathak4908 Před 2 lety +19

    Spread this clip , more and more , it's a heartly request from all unemployed student , give your support to us ! This is the currently situation in gujarat ! .👍

  • @kuldipsinhgohil1456
    @kuldipsinhgohil1456 Před 2 lety +41

    સિસ્ટમ આખી ચેન્જ થાય તો જ આ બધું બંધ થાય 2022......

  • @marathod5246
    @marathod5246 Před 2 lety +26

    સંદેશ નયુજ ચેનલને લાખ લાખ ધનયવાદ

  • @jasvantthakor2094
    @jasvantthakor2094 Před 2 lety +60

    ભાઇ આસૃ ના પાડા અમૅ આમનૅ 2022મા જવાબ આપીશું....

  • @vijaykumarjoshi9939
    @vijaykumarjoshi9939 Před 2 lety +10

    અરે પૈસા તો નથી નથી પણ તૈયારી કરતા કરતા એક ટાઈમ બપોરે ભોજન પણ નથી લેતા અમે 😥😥

  • @blochamirkhan6559
    @blochamirkhan6559 Před 2 lety +14

    બે રોજગાર પર ધ્યાન આપવું જરૂરી છે સરકાર ને

  • @dilipbhaivaghela8652
    @dilipbhaivaghela8652 Před 2 lety +14

    Excellent reporting salute your goodself madam

  • @daverohan1349
    @daverohan1349 Před 2 lety +50

    કાયદો બનાવો
    પૈસા થી પેપર ખરીદનાર આ જીવન
    પેપર ના આપી શકે

  • @pateliyajitendra8386
    @pateliyajitendra8386 Před 2 lety +60

    ખરેખર પબ્લિક જ હરામી છે

  • @maxxdmore8758
    @maxxdmore8758 Před 2 lety +9

    Thank you Sandesh News

  • @ayushipatel6015
    @ayushipatel6015 Před 2 lety +17

    This is very wrong beacuse they had done hardwork till 3 years and passed exam even though no action, its shamefull to say that our government is very careless about youth

  • @mahidesai3702
    @mahidesai3702 Před 2 lety +4

    અમિરો માટે બધી છુટ છૈ ભાઇ ગરીબ માટે બધા નિયમ છે આ જુઠી રાજ નિતી મા કય નય આપણા વોટ ઊપર જીવતા આપણ ને એમની ઓકાદ બતાવે કેમ આપણા એગજામ કેંસલ થાય સુંટણી ઓ નય થતી કેંસલ બધી રાજ નિતી છે પબ્લિક જાગો હવે આવી રિતે કોય બિજા ભાઇ ને રડવુ નય પડે🙏🙏🙏

  • @kuldipsakariya1025
    @kuldipsakariya1025 Před 2 lety +8

    Greatest anchor in gujarati media

  • @sandysinhrajput983
    @sandysinhrajput983 Před 2 lety +55

    1700+ government schools have closed in last 4 years, this is not sensible government.

    • @deepakgalsar7868
      @deepakgalsar7868 Před 2 lety +12

      ખાલી પોસ્ટરો લગાવ્યા છે લાગણીશીલ સરકાર.. સરકારી શાળાઓ બંધ કરી ને પ્રાઇવેટ વાળા ને લુંટ ચલાવવાની છૂટ અપાઈ રહી છે

    • @gopalsindhav9544
      @gopalsindhav9544 Před 2 lety +1

      @@deepakgalsar7868 mission school banth

  • @amrutpatel6599
    @amrutpatel6599 Před 2 lety +14

    સરકાર ચુંટણી માટે કાળજી રાખે તો ભરતી કરવામાં કેમ કાળજી રાખતી નથી?

  • @ashoksonagraashoksonagra7591

    All rights mari family aavij paristhiti chhe 👨‍👨‍👧‍👦👈

  • @sahilchaudhary5781
    @sahilchaudhary5781 Před 2 lety +6

    This is a democracy of India ... Reform is required

  • @kataradurgesh3837
    @kataradurgesh3837 Před 2 lety +16

    TET 1-2 ની પરીક્ષા લો 🙏🙏

  • @gauravsinhbarad9677
    @gauravsinhbarad9677 Před 2 lety +37

    રાજકારણમાં આવો અને મજા કરો

    • @Dkstatus91
      @Dkstatus91 Před 2 lety +2

      ભરતી ના કાઢે તો આંદોલન કરવું પડશે કેમકે સરકાર એમ નહી માને.
      રાજસ્થાન મા જોવો ગુજરાત કરતા તો

  • @educationmimicryvijaynsola862

    100%bhai sachhi vat se.... ..

  • @ravinayak5012
    @ravinayak5012 Před 2 lety +15

    Amara mata pita mahenat kari .... Amne bhanave che.... Ame nokari , majuri kari ne aaa govarment job ni tayari kariae chiae pleas 😭 ન્યાય

  • @rathodnatvarsinh8589
    @rathodnatvarsinh8589 Před 2 lety +16

    જ્યાં સુધી પટેલો છે ત્યાં સુધી આવું જ થાય તેમ લાગે છે

  • @aayush8497
    @aayush8497 Před 2 lety +15

    Its in Trending 😌😢🙏

  • @alkamakwana8556
    @alkamakwana8556 Před 2 lety +9

    Devanshi Ben Salute👍🏻🙏🏻

  • @junctionoflife3508
    @junctionoflife3508 Před 2 lety +9

    Only gpsc is working properly in gujarat that is also after Dinesh Dasa became the chairman of commission .

  • @arvindparmar1419
    @arvindparmar1419 Před 2 lety +10

    હા મૈં પણ ગાંધીનગર છોડી દીધું. પેપર ફોડવા માં મોટા માથા ના જ કામ છે....અને મૈં તો એજ દિવસ થી નિર્ણય લીધો કે મારા કે મારા સંબંધી એક પણ વોટ ભાજપ માં નહિ આપુ.

    • @khushvantpatel292
      @khushvantpatel292 Před 2 lety

      Hu pn thakyo hve,ahi talent rhi jay chhe ne vachotiya favi jay chhe hve bau thyu matr government job pacchar pagal thavu te hve posay em nthi,so left

  • @rohitpadhiyar1582
    @rohitpadhiyar1582 Před 2 lety +10

    Excellent reporting. Salute..

  • @dipakvanaliya2989
    @dipakvanaliya2989 Před 2 lety +14

    2022 ma batavi do takat yuva bhai bahen

  • @jaydevjoshiofficial4805
    @jaydevjoshiofficial4805 Před 2 lety +18

    સાચી વાત છે ભાઈની.....

  • @ahirhitesh2804
    @ahirhitesh2804 Před 2 lety +10

    # વાહ રે સંવેદનશીલ સરકાર

    • @ahirhitesh2804
      @ahirhitesh2804 Před 2 lety +2

      આભાર દેવાંશીબેન 🙏

  • @vipulsagathiya453
    @vipulsagathiya453 Před 2 lety +13

    2022 ma Joy n vote apjo bhuli na jata nakar aam j rovu padse

  • @thecivilengr.8219
    @thecivilengr.8219 Před 2 lety +9

    Mari Sandesh News ne request chhe ke "Lab assistant 159/201819" નંબર ni bharti no મુદ્દો ઉઠાવો.....final result આપતા nathi...ame students heran થઈએ છીએ 🙏🙏🙏

    • @vinodshambhubhai2853
      @vinodshambhubhai2853 Před 2 lety +1

      એના સગાઓને ઘુસાડવાનો કિમયો કરી રહ્યા છે.

    • @thecivilengr.8219
      @thecivilengr.8219 Před 2 lety

      @@vinodshambhubhai2853 tame pan pass chho?

  • @yogsevafoundation9065
    @yogsevafoundation9065 Před 2 lety +10

    "મનોવેદના " short film for students..
    A short film is for the students, by students to students

  • @bhumika4832
    @bhumika4832 Před 2 lety +8

    Atyaare to avu laage che ke gujrat sarkaar ne faasi ki sajaa karni chahiye 😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡

  • @jitgohil118
    @jitgohil118 Před 2 lety +7

    Really great anchor

  • @parthpatel2987
    @parthpatel2987 Před 2 lety +11

    Jab tak B. J. P hai.. Tab tak desh barabad hai... 🙏🏻🙏🏻🙏🏻

  • @minaksirathod3693
    @minaksirathod3693 Před 2 lety +9

    Shabash noujavanb Jay hind 🇮🇳🇮🇳🇮🇳

  • @rajputramesh7161
    @rajputramesh7161 Před 2 lety +13

    જવાબ આપયો કે થઈ જશે...કોઈ નહિ થાય

  • @gopalbariya1151
    @gopalbariya1151 Před 2 lety +13

    Cped ni ભરતી કરે 11વર્ષ થઇ ગયા

  • @nikhilparmar7094
    @nikhilparmar7094 Před 2 lety +2

    Kharekhar aa bhai ne lakh topo ni Salam .....

  • @minazmansuri981
    @minazmansuri981 Před 2 lety +3

    Devanshiben no khub khub abhar Amara jeva berojgar madad karva babat

  • @vips6187
    @vips6187 Před 2 lety +6

    Govt should take strict action against those who involved in this scam of head cleark exam.

  • @chirag_3224
    @chirag_3224 Před 2 lety +11

    Ek rat ma cm badlay Jay pn ek year ma kyarey bharti puri nai kari skta srm avi joi ye aa savendanhin Sarkar ne .😔

  • @MJ-sr9uk
    @MJ-sr9uk Před 2 lety +7

    💯💯 true

  • @parmarhitesh6463
    @parmarhitesh6463 Před 2 lety +2

    Devanshi ben tmaro khub khub abhar

  • @vrajesh_vk7095
    @vrajesh_vk7095 Před 2 lety +14

    Gandhinagar ma rehta students adadha tiffin khay ne chala ve 6..🙏

    • @vinodshambhubhai2853
      @vinodshambhubhai2853 Před 2 lety

      એક સ્ટુડન્ટની વેદના સ્ટુડન્ટ જ સમજે છે હાલ તો. બાકી અત્યારની સરકારે છઠ્ઠી મા પણ વાયદો પૂરો નથી કર્યો.
      સચિવાલયની પરીક્ષા આવી રહી છે જો એમા પણ પેપર ફોડવાનુ હોય તો કહેજો, લાખો રુપિયા આપીશું અમારી ગરીબની પેટી માંથી.

  • @nayakyogesh8037
    @nayakyogesh8037 Před 2 lety +17

    Aaj Sudhi BJP ne vot aapyo chhe. Parantu have bjp ne vot aapvano nathi.avi tanasahi sarakar ni har Nishchit chhe. Go bjp go.....

  • @Mahakaldigitalstudiobevata

    Thank you devanshi for good journalis ...

  • @kumatiyajakirkhan9956
    @kumatiyajakirkhan9956 Před 2 lety +11

    Bjp bhagao aa Bhai ni sachhi vaat chhe

  • @michaelc4975
    @michaelc4975 Před 2 lety

    Thanks for video God bless you

  • @chauhana.k1706
    @chauhana.k1706 Před 2 lety +8

    ભાજપના કાર્યકર્તાઓને જાહેર નોકરી મા અગ્રતાક્રમ આપવામાં આવશે---c.r પાટીલ

  • @pareshmuchhal3647
    @pareshmuchhal3647 Před 2 lety +5

    If any Lawyer watching this Video , if it is possible to file case against department than please Help student for compensate there loss of time and money

  • @gagliyaashwin1034
    @gagliyaashwin1034 Před 2 lety +20

    BJP hatao 🙏🏾 Gujrat bachavo

  • @sangodvanraj5878
    @sangodvanraj5878 Před 2 lety +2

    Thank you sandesh news

  • @kathiyavad6574
    @kathiyavad6574 Před 2 lety +9

    હવે એક જ રસ્તો છે. હવે બાપુ ને સત્તા આપો

  • @anubhai000
    @anubhai000 Před 2 lety +7

    આપણા હાથમાં ચૂંટણી નો મત છે ખૂબ વિચારીને જ આપજો...

  • @miteshpanchal8519
    @miteshpanchal8519 Před 2 lety +7

    Felay daiye puraaa gujarat maa.... students power students feelings... 🤥😖💪💪💪

  • @manojkumarmanojkumarthe3061

    Bhai tenson nat le mara 30 thya chhe abi sadi nai kari ane mari lover ni bije sagay thy Chhe mane tenson aetlu bhdu chene. Have binsachivaly ni tyari kevi rite karu

    • @khushvantpatel292
      @khushvantpatel292 Před 2 lety

      Bhai government job pachhar moh rakhvo hve yogy nhi,etlo time koi nano business start krine aapyo hot to aaje welset hot aapne bdha students

  • @rimpalpatel9986
    @rimpalpatel9986 Před 2 lety +6

    Right bro

  • @Akshaykumar-ri7qf
    @Akshaykumar-ri7qf Před 2 lety +3

    આ ભાઈ ને સપોર્ટ કરવો જોઇએ 🙏🙏🙏🙏

  • @hiteshparmar3013
    @hiteshparmar3013 Před 2 lety +2

    Need to raise voice for making waiting list in result of gpsc 1&2

  • @thecivilengr.8219
    @thecivilengr.8219 Před 2 lety +8

    Mari Sandesh News ne request chhe ke "Lab assistant 159/201819" નંબર ni bharti no મુદ્દો ઉઠાવો.....final result આપતા nathi...ame students heran થઈએ છીએ 🙏🙏🙏🙏

  • @harsh.hk_
    @harsh.hk_ Před 2 lety +3

    Media doing best work

  • @MeldiStudioBhanthala
    @MeldiStudioBhanthala Před 2 lety +6

    👍👍👍