રણુજા આનંદ ભયો જય હો રામા પીર ની || નીચે લખેલું છે કિર્તન || ગમે તો લાઇક કરજો || કષ્ટભંજન કિર્તન

Sdílet
Vložit
  • čas přidán 11. 09. 2024
  • અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો
    __________________ કિર્તન __________________
    રણુજા આનંદ ભયો જય હો રામા પીર ની
    જય હો રામાપીર ની ને વીરમદેવ ના વીર ની
    હે રણુજા આનંદ ભયો જય હો રામાપીર ની
    અજમલ જી એ પગલી જોઇ પગલી રામાપીર ની
    પગલી જોય આનંદ થયો જય હો રામાપીર
    રણુજા આનંદ ભયો જય હો રામાપીર ની
    માતા આવ્યા દુધ લય ને દશમ નો દિવસ છે
    તે દિવસે જન્મ થયો જય હો રામાપીર ની
    રણુજા આનંદ ભયો જય હો રામાપીર ની
    જય હો રામાપીર ની ને વીરમદેવ ના વીર ની
    રણુજા આનંદ ભયો જય હો રામાપીર ની
    રણુજા ધામ મા પીરાયુ છે પીરની
    હાજર છે હીંદવો શોભા રામાપીર ની
    રણુજા આનંદ ભયો જય હો રામાપીર ની
    જય હો રામાપીર ની સગણા ના વીર ની
    રણુજા આનંદ ભયો જય હો રામાપીર ની
    સોનાની વાટકડી મા જ્યોતું બળે પીરની
    જયોતુ મા પ્રગટ પીર જય હો રામાપીર ની
    રણુજા આનંદ ભયો જય હો રામાપીર ની
    જય હો રામાપીર ની વીરમદેવ ના વીર ની
    લીલુડો ઘોડલો વીરમદેવ ના વીર નો
    હે ધરમ ની ધજાઈ ફરકે જય હો રામાપીર ની
    જય હો રામાપીર ની ને વીરમદેવ ના વીર ની
    રણુજા આનંદ ભયો જય હો રામાપીર ની

Komentáře • 75