Ame maiyare re-Sadevant Savaniga

Sdílet
Vložit
  • čas přidán 8. 09. 2024
  • Gujaratiu Song

Komentáře • 155

  • @PravinBDodia
    @PravinBDodia Před 2 lety +13

    આ લોકગીત સાંભળી ને હૈયું રાજી રાજી થઇ જાય છે ❤

  • @asiaticlioness5338
    @asiaticlioness5338 Před 4 lety +22

    જૂના બધા ગીત કેટલા સરસ છે અને ફિલ્મો પણ એટલા સરસ છે. પણ આજ કાલ ના ગીત તો સાવ બેકાર અને ફિલ્મો ની તો વાત જ જાવા દયો પુરે પુરી પશ્ચિમ ની સંસ્કૃતિ દેખાડે છે અને ગુજરાતી કે હિંદી ભાષા કરતાં વધારે તો ફિલ્મો ના કલાકારો વધારે અંગ્રેજીમાં જ વાત કરતાં હોય છે. ધોળા અંગ્રેજ ગયા અને કાળા અંગ્રેજો ને અંયા છોડતાં ગયાં.
    હું આજ ની પીઢી ની છું પણ મને પેલી છેલ્લા દિવસ જેવી ફિલ્મો કરતાં જૂની ફિલ્મો જોવી પસંદ છે. જૂની બધી ફિલ્મો કેટલી સરસ હોય છે એમાં આપની સંસ્કૃતિ દેખાડે છે, આપણી ભાષામાં કલાકારો વાત કરતાં હોય છે, અને જૂની ફિલ્મો ના સંગીતનો તો કોઈ જોટો જ ન મળે. મતલબ એક દમ જોરદાર.
    જય શ્રી કૃષ્ણ🙏

    • @user-nl8wk4ej9k
      @user-nl8wk4ej9k Před 3 lety +2

      જય શ્રી કૃષ્ણ.

    • @asiaticlioness5338
      @asiaticlioness5338 Před 3 lety +2

      @@user-nl8wk4ej9k જય શ્રી કૃષ્ણ🙏

    • @RJ_facts604
      @RJ_facts604 Před 3 lety +1

      Sachi vat 👌☺🙏

    • @human_human_human_
      @human_human_human_ Před 2 lety +1

      Right , but time is powerful

    • @yogeshvaghela6722
      @yogeshvaghela6722 Před rokem

      મૂળ સંસ્કાર છે ભાવ પ્રેમ સમર્પણ છે એક બીજા પ્રત્યે.. કુટુંબ દેશ સંસ્કૃતિ પ્રત્યે.. એમનાં થકી આપડે સીયે. તેને ટકાવિયે... નહીતર. ભોગ આવશે.. એટલે બધા દુર્ગુણ આવશે

  • @shwetaparmar1692
    @shwetaparmar1692 Před 2 měsíci +1

    Old is gold❤ sambhadine Anand anand thayi Jay Mann.
    Kon aa Lok geet 2024 ma sambhade che ? 😊

  • @harizala1002
    @harizala1002 Před 17 dny +2

    જય જય ગરવી ગુજરાતી જય માં ભવાની જયહો

  • @dhansukhsoni4902
    @dhansukhsoni4902 Před 3 lety +1

    Khub J saras film.. Mahan gayko. Prffuldave. Usha mangesakr.. Mahan kalakaro shnehlataji upedra trivad...

  • @devendravora9485
    @devendravora9485 Před 3 lety +23

    ઉપેન્દ્ર ત્રિવેદી અગર હિન્દી ફિલ્મ ના એક્ટર હોત તો કદાચ સુપર સુપર સુપર સ્ટાર હોત પણ ભાષા પ્રેમી ઉપેન્દ્ર ત્રિવેદી એ ગુજરાતી ફિલ્મો નું નિર્દોષ મનોરંજન આપ્યું સવાઈ સ્નેહલતા અને ડબલ ઉષા મંગેશકર નું તો શું કહેવું
    પ્રદીપ દવે તો કુદરતી કલાકાર છે
    શુ જમાનો હતો ગુજરાતી ચિત્રપટ નો

    • @Jaymurlidhar-xd4mi
      @Jaymurlidhar-xd4mi Před 3 lety +1

      👌👌👌👌

    • @thakorjaymin6739
      @thakorjaymin6739 Před rokem +2

      અભિનય સમ્રાટ ઉપેન્દ્ર ત્રિવેદી સાહેબ રવિન્દ્ર દવે દિગ્દર્શક જેસલ તોરલ ગુજરાતી ચિત્રપટ પહેલા
      દવે સાહેબ હિન્દી ફિલ્મ નગીના બનાવી રહ્યા હતા જેમાં સંજય ખાન અને નિલા ચંદાવરકર હિરો હિરોઈન ના રોલ મા અને ઉપેન્દ્રજી વિલન ના રોલ મા હતા પણ કોઈ કારણસર ફિલ્મ નગીના બની જ નહીં અને ગુજરાતી ચિત્રપટ જગત ને અભિનય સમ્રાટ ઉપેન્દ્ર ત્રિવેદી જેવા માનવંતા, જાજરમાન અભિનેતા મળ્યા ...
      ગુજરાતી રંગભૂમિ ના મારા સૌથી પ્રિય કલાકાર છે ...
      દિનેશ ઠાકોર 👍👍👍

  • @pateliyadhirubhai504
    @pateliyadhirubhai504 Před 2 lety +3

    ગીત અને સંગીત સાંભળી ને ખરેખર ગોકુળ માં કાન સાથે રાસ રમતાં હોય તેવું લાગે છે 👌👌👌🌹🌹🌹🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌹🌹🌹🌹🌹🌹🌹💐💐💐💐💐💐💐💐💐

  • @bhagatdhalu2911
    @bhagatdhalu2911 Před 4 lety +6

    Khare khar manmohak geet chhe.

  • @shivanipatel6525
    @shivanipatel6525 Před 7 lety +19

    1 of Best Garba song ever!! Ramzat, Lagnageet, amazing Che

  • @parthpatel3109
    @parthpatel3109 Před rokem +2

    Old is gold
    Very superhit

  • @maheshkeshavlalsangani6810

    Upendra Trivedi ji even Arvind Trivedi (Ravan role was played by him), Both brothers were real kalakar our regards to them.

  • @jagrutikesathjagrutikimank4834

    Old is super GOLD 😊👍👌

  • @chauhanyogesh5301
    @chauhanyogesh5301 Před 6 lety +11

    old is gold

  • @pritihedamba4392
    @pritihedamba4392 Před 4 lety +7

    Guju rocks👏

  • @chauhanyogesh5301
    @chauhanyogesh5301 Před 6 lety +4

    wah wah bhai mja aavi gai

  • @sudhabenprajapati5587
    @sudhabenprajapati5587 Před 9 měsíci +1

    Old is Gold vah prafuldavebhai vah

  • @meenatejwani4009
    @meenatejwani4009 Před 10 lety +21

    OMG so nice to sing and hear this song reminds me of my childhood in Kutch, India. (Gujarat)

  • @chauhanyogesh5301
    @chauhanyogesh5301 Před 6 lety +5

    yaad Aavi gai

  • @miyatramahendra194
    @miyatramahendra194 Před 6 lety +5

    Jordar garba old is gold

  • @titanarmy2016
    @titanarmy2016 Před 3 lety +1

    Jordar song chhe. Artist best chhe.

  • @harshadpatadiya9561
    @harshadpatadiya9561 Před 4 lety +18

    આવા ગીતો ની તો વાત જ થાય સુપરહિટ ગીત

  • @rajeshchaudhari5374
    @rajeshchaudhari5374 Před 5 lety +22

    I have participate in this song in yearly programme in tapi district

  • @harishsharma1018
    @harishsharma1018 Před 6 lety +10

    ખુબ જ સરસ ગુજરાતી ગીત છે...

  • @nitintiwari4412
    @nitintiwari4412 Před 4 lety +15

    જોરદાર
    કોઈ copy નહીં, કોઈ નખરબાજી નહીં,
    એક દમ સરળ,પણ ઉચ્ચતમ કોટી નું

  • @navalchauhan8349
    @navalchauhan8349 Před rokem +1

    પ્રફુલભાઈ સાચું કહેજો આ સમય માં થોડું હતું પણ સુખી હતા સાચું બોલજો

  • @AmitkumarMekwan
    @AmitkumarMekwan Před měsícem

    આટલા.રસર..શબદો.હોય.તો.ગરબા......અંને.રાસ.હો.તો.નવરાત્રી.મજા.પડે.

  • @madhusudankambli7973
    @madhusudankambli7973 Před 4 lety +5

    Very nice song .i like to listen it always.

  • @northgujratstudio276
    @northgujratstudio276 Před 3 lety +2

    એક દમ સુપર ચેનચાળા વગર નું લખાણ... મસ્ત સોન્ગ 👍👍🚩🚩

  • @hussainkhoja2703
    @hussainkhoja2703 Před 3 lety +2

    Ek dum jhakkkkas

  • @maheshvinu2471
    @maheshvinu2471 Před 5 lety +4

    supar gujarati song

  • @દેશીભજન1111

    હાલ પણ ગુજરાતી ફિલ્મો જોવાનું પસંદ કરું છું,🙏

  • @devendravora9485
    @devendravora9485 Před 6 lety +31

    અમે મહિયારા રે ગોકુળ ગામ ના હજીયે ગામડા ની નવરાત્રી માં અચૂક ગરબા માં ગવાય છે ગુજરાતી લોક સંગીત ને બાજુ પર મૂકી ને આપણે પરદેશી ઢંગ ધડા વિના ના ખાલી પ્રચાર માં આવી ને અપનાવ્યું છે
    આનું સારી રીતે માર્કેટિંગ થવું જરૂરી છે

  • @chauhanbhikhabhai555
    @chauhanbhikhabhai555 Před 2 lety +2

    સરસગીતછે

  • @rajukhanvel2365
    @rajukhanvel2365 Před 5 lety +4

    Jay jay garvi gujrat 👍👍👍👍👍👍👍👍

  • @r.k.digital
    @r.k.digital Před 6 lety +5

    Upendra bhai is best hiro

  • @nlthakor3747
    @nlthakor3747 Před 3 lety +4

    Nice song

  • @ismailbhaikhorajiya1001
    @ismailbhaikhorajiya1001 Před 5 lety +7

    prafuldave is King of Gujarati song

  • @ishwardangadhavi2308
    @ishwardangadhavi2308 Před 6 lety +6

    yaad hemu aav se ho

  • @hariharrao5717
    @hariharrao5717 Před 28 dny

    🙏🙏હરે હરે 🙏🙏

  • @dipakmate4125
    @dipakmate4125 Před 4 lety +5

    Have aalokeshan jovana made😟😟😟

  • @bhavanaprajapati3555
    @bhavanaprajapati3555 Před 6 lety +5

    Navrang chundali movie mukajo snehlata special

  • @nileshmvandra6376
    @nileshmvandra6376 Před 6 lety +6

    Classic song,👍👏

  • @nitinpatel4737
    @nitinpatel4737 Před 5 lety +12

    both upendra trivadi and praful dava are great

  • @devendravora9485
    @devendravora9485 Před 6 lety +10

    મજા આવી ગઈ મેલી દિયો ને ગિરધારી મારગડો મારો

  • @ashokmaheriya8765
    @ashokmaheriya8765 Před 4 měsíci

    સુપર હિટ ગીતો છે મજા આવી ગઈ છે

  • @vinodthakkar4912
    @vinodthakkar4912 Před 3 lety +2

    very nice songs

  • @thakorharishsthakor8649
    @thakorharishsthakor8649 Před 2 lety +1

    મને..મારુ.બચપણ યાદ..આવિયુ

  • @priteshtailor8344
    @priteshtailor8344 Před 6 lety +4

    ATI sunder

  • @rameshnicerathod5732
    @rameshnicerathod5732 Před 5 lety +3

    Vah praful Dave

  • @dhirubhaigoti3487
    @dhirubhaigoti3487 Před 5 měsíci

    સરસ

  • @kanukatariya7673
    @kanukatariya7673 Před 4 lety +3

    ખુબ જ સરસ રાષ છે ભાઈ

  • @chauhanyogesh5301
    @chauhanyogesh5301 Před 6 lety +4

    upendra best hero

  • @hasmukhpanchal4921
    @hasmukhpanchal4921 Před 3 lety +2

    ગ્રેટ

  • @ahirmuljibhai9433
    @ahirmuljibhai9433 Před 5 lety +4

    વેલજીભાઈ ગજ્જર ગુજરાતી ગીત નો રાજા

    • @shaileshdave9843
      @shaileshdave9843 Před rokem

      આ પ્રફુલ દવે એ ગયું છે

  • @bhavanaprajapati3555
    @bhavanaprajapati3555 Před 6 lety +3

    Snehlata nu muvie mukjo jaldi jaldi paraki thapan

  • @urvikpatel3804
    @urvikpatel3804 Před 6 lety +2

    Music director kone che geet no ambey avinash vyas

  • @chauhanyogesh5301
    @chauhanyogesh5301 Před 6 lety +3

    wah super

  • @kantamanuji9475
    @kantamanuji9475 Před 4 lety +1

    Vah

  • @moinemoine50
    @moinemoine50 Před rokem

    Wah

  • @HarshPatel-qz1si
    @HarshPatel-qz1si Před 5 lety +2

    Full movie mukoplease

  • @AjaataShatru
    @AjaataShatru Před 11 měsíci

    Ever wondered why you never saw young girls in Gujju Film Industry romancing on the screen. Because the film industry takes heroine only if she has added weight plus she has 4 children, the youngest reaching 25 yrs.😊😊😊

  • @vidyavaghela4147
    @vidyavaghela4147 Před 3 lety

    No 1❤️👍👍👍👍👌ame gujarati

  • @senidangadhavi717
    @senidangadhavi717 Před 5 lety +1

    Ha hare Ame chhiye vaya viramgamna aa git muko

  • @riyajrauma5712
    @riyajrauma5712 Před 7 lety +3

    wooooooo

  • @yogeshvaghela6722
    @yogeshvaghela6722 Před rokem

    અત્યાર ના કલાકારો ભિખારી જણાય.. જુની ફિલ્મો મા. સાવજ ગરજે તેટલો ફર્ક છે..

  • @chauhanyogesh5301
    @chauhanyogesh5301 Před 6 lety +3

    super

  • @patelshankar.6083
    @patelshankar.6083 Před 11 dny

    Shankarbhai patel valsad❤

  • @vijaychauhan2357
    @vijaychauhan2357 Před rokem

    Nice

  • @abbassandhi5858
    @abbassandhi5858 Před měsícem

    Jane kha gay vo din

  • @SatishBhai-dz2vz
    @SatishBhai-dz2vz Před měsícem

    Good

  • @umeshvaghasiya3883
    @umeshvaghasiya3883 Před rokem

    આપણી સંસ્કૃતિના ઉમદા હૈયા વરાળ લોકગીત

  • @shaikhsheenu7657
    @shaikhsheenu7657 Před 3 lety

    Supper Gujarati songs

  • @lakshmanthakor90
    @lakshmanthakor90 Před 2 lety +1

    👌👌👌

  • @joravarkhanumkhan1934
    @joravarkhanumkhan1934 Před 4 lety +3

    ₹3.68lakh

  • @anjaliprajapati2610
    @anjaliprajapati2610 Před 7 lety +2

    Sadevt savniga muvi jovi6

  • @RajuMakwana-en1td
    @RajuMakwana-en1td Před rokem

    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @user-po6lp6ho2u
    @user-po6lp6ho2u Před 4 měsíci

    અમે સાવ નાના હતા ત્યારે આ ફિલ્મ આયવી હતી,,,houe Full જાતિ હતી તોકીઝ માં,,

  • @kiranbhai6640
    @kiranbhai6640 Před 2 lety

    I like 👌

  • @vasantbhaiparmar2170
    @vasantbhaiparmar2170 Před 6 lety +2

    Batavo sadvant savlinga picture

  • @tarshikoli6937
    @tarshikoli6937 Před 4 lety +1

    Very nice old is

  • @Stitchloverqueenyass
    @Stitchloverqueenyass Před 4 lety +1

    Pravin gandhi .good garaba

  • @urvikpatel3804
    @urvikpatel3804 Před 6 lety +3

    Tnx avinash bhai

  • @rajendrapatel7025
    @rajendrapatel7025 Před 4 lety +1

    राजु. पटेल

  • @jainshilps
    @jainshilps Před 6 lety +5

    Ekdam fine

  • @kantibhaipatel9485
    @kantibhaipatel9485 Před rokem

    Nicge

  • @nandinishah1709
    @nandinishah1709 Před 2 lety

    mahiyara etle su?

  • @jayeshpatel1653
    @jayeshpatel1653 Před 2 lety

    👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @niravpatel2389
    @niravpatel2389 Před 6 lety +1

    Full movie upload karo

  • @rajanjoshi9358
    @rajanjoshi9358 Před 3 měsíci

    આપણો sankrutik વારસો

  • @dhirubhaigoti3487
    @dhirubhaigoti3487 Před 3 měsíci

    50 પૈસા ટીકીટ હતી

  • @rashmibhatt6019
    @rashmibhatt6019 Před 7 lety +2

    namaste

  • @prakashshetty8332
    @prakashshetty8332 Před 3 lety

    nice

  • @jadejajaypalsinh7333
    @jadejajaypalsinh7333 Před 4 lety +2

    heroin nu name su chhe??

  • @knowledgeworld2911
    @knowledgeworld2911 Před 6 lety +2

    Atyarni pedhi ne aa kyare samjase

    • @abhishekrathod5726
      @abhishekrathod5726 Před 4 lety

      Bhai atiyarni pedhi ne junu pan game chhe pan 100 mathi 10 ne j game chhe etle aa junu bau bantu pan nathi ane sambhadva pan nahin maltu.

  • @jadejajaypalsinh7333
    @jadejajaypalsinh7333 Před 4 lety +2

    movie name??

  • @dineshchudasama3640
    @dineshchudasama3640 Před 3 lety

    ABIL GULAL FILM NA GIT MUKO

  • @user-up7wn4es9j
    @user-up7wn4es9j Před 5 lety +1

    ઝ છે છે કે આ

  • @kdpksengal2598
    @kdpksengal2598 Před 3 lety

    A

  • @hussainkhoja2703
    @hussainkhoja2703 Před 4 lety +5

    Old is gold

  • @riyajrauma5712
    @riyajrauma5712 Před 7 lety +3

    wooooooo