Maniyaro Te Halu Halu [Film: Lakho Fulani]

Sdílet
Vložit
  • čas přidán 17. 06. 2011
  • મણિયારો તે હલુ હલુ થઈ રે વિયો રે...
    Movie: Lakho Fulani
    Lyrics: Dan Algari & Avinash Vyas
    Music: Avinash Vyas
    Singers: Praful Dave, Suman Kalyanpur
    નોંધઃ- ગુજરાતી ફિલ્મોમાં પ્રફુલ દવેની કારકિર્દી આ ગીતથી શરુ થઈ હતી અને પ્રથમ જ ગીતથી તેઓ છવાઈ ગયા હતા. રાજ્ય સરકારે આ ગીત માટે તેમને શ્રેષ્ઠ પાર્શ્ર્વગાયકનો એવોર્ડ આપ્યો હતો.
  • Zábava

Komentáře • 455

  • @mineshkansara3864
    @mineshkansara3864 Před rokem +22

    હું દક્ષિણ ગુજરાત ના છેવાડા ના ગામડાનો માણસ, મને ગર્વ છે કે હું ગુજરાતી છું, કદાચ ઈશ્વર મને કાઠિયાવાડ માં જન્મ આપતે..
    ગુજરાત ના અનન્ય લોક ગીતો, લોક સાહિત્ય, લોક સંગીત, અદ્દભુત..ફરીફરી આ ગુર્જર ધરા પર જન્મ લેવાનું મન થાય..ધન્ય ધરા..

    • @yogeshbhaigojiya5583
      @yogeshbhaigojiya5583 Před 18 dny

      Aavo kathiyavad ma ak var madva ane tamne kathiyawadi thavanu man thyu ana mate dhanyavad

    • @arjunmali6486
      @arjunmali6486 Před 5 dny

      @@yogeshbhaigojiya5583 haa kathiyavad naa badhajjj premaru hoi che mehman ne bhagvan nu rupees Mane che Mane khabar che bhai dhanya che tamne ane mara kathiyavad ne,🙏🙏🙏🙏

  • @nareshprajapati9216
    @nareshprajapati9216 Před rokem +19

    આ ગીત હું મહિના માં દસેક વાર તો સાંભળું જ છું.
    અને દરેક વખતે મોઢા માં થી શબ્દો નિકળી પડેછે....
    વાહ વાહ વાહ.....

  • @DigBickz
    @DigBickz Před 2 lety +97

    તમારી આ કલાકારી ને લાખો વંદન!!! ગુજરાતી સિનેમા ના અમર કલાકારો રેહશો બધા અને આશા રાખીએ કે ગુજરાતીઓ પોતાની જૂની સંસ્કૃતિ જાળવે!!🙏

  • @pravinmakwana8367
    @pravinmakwana8367 Před 4 lety +74

    કચ્છ ના મહાન રાજા લાખો ફુલાણી . ધન્ય હો મારી કચ્છ ની ધરા

  • @pateliyadhirubhai504
    @pateliyadhirubhai504 Před 3 lety +56

    આ કલાકારો ના અભિનય ની મર્યાદા ને લાખ લાખ અભિનંદન

  • @alkeshsoni82
    @alkeshsoni82 Před 11 měsíci +13

    નતમસ્તક 🙏 મારી પાસે શબ્દ નથી અતિ સુંદર ગીત... રીટા ભાદુરીજી અને રાજીવ જી અમર પાત્ર જય જય ગરવી ગુજરાત 🙏🙏🙏🙏

  • @arunshah1557
    @arunshah1557 Před 5 lety +16

    સરસ સરસ બહુ સરસ ગુજરાત ની સંસકૃતિ ના મૂળ દર્શન થાય છે ખુબ ખુબ મન પ્રસન થાય છે

  • @ramzan10ali
    @ramzan10ali Před 3 lety +11

    Parful Dave no avaj ekdum pahadi aavaj ho....ha sawaj ha......Ane aaje amuk Hali nikdeya che...

  • @pateliyadhirubhai504
    @pateliyadhirubhai504 Před 3 lety +30

    ગીતોમાં જીવન શૈલી ના સાર હોય છે..🌻🌻🌻🌻🌻

  • @khodabhaisolanki3491
    @khodabhaisolanki3491 Před 5 měsíci +4

    હું ગુજરાતી ફિલ્મ નો શોખીન હતો ને છું આવા કલાકારો ખુબ ખુબ ધન્યવાદ,👌🙏🙏🙏

  • @vinodlathiya7135
    @vinodlathiya7135 Před 2 lety +32

    વાહ સુંદર ગાયકી સાથે અભિનય મહાન હતા વ્યક્તિ અને સમય 🌹❤🙏ખુબ ખુબ અભિનંદન 🙏❤🌹

    • @amrutabenchavda2603
      @amrutabenchavda2603 Před rokem +1

      Praful. Bhai. Dave. Saheb. Nu. Pahelu geet. .
      Praful Bhai Dave saheb. Pn. AA geet. Thi vadhu lok Priya bnya. Em. Kahe chhe

    • @ThakorDineshbhai-je3iy
      @ThakorDineshbhai-je3iy Před 9 měsíci

      @@amrutabenchavda2603
      હા બેન ..
      આ ગીત માટે પ્રફુલ્લ દવે ને ગુજરાત ના શ્રેષ્ઠ ગાયક નો એવોર્ડ મળ્યો હતો ... 👍👍👍

  • @kamleshm.pandya7663
    @kamleshm.pandya7663 Před 2 lety +48

    ગીત ગુર્જરી માં રાત્રે દસ વાગે રેડિયો પર સાંભળવાનો આનંદ હતો.

    • @akbarsaiyed2890
      @akbarsaiyed2890 Před rokem +2

      હા અેવુ લાગતુ,કે હા આપણે ગુજરાત મા છીએ,,,,!!!!

  • @pateliyadhirubhai504
    @pateliyadhirubhai504 Před 2 lety +8

    🌻🌻🌹વાહ વાહ સદા બહાર ગીત ,,,ન ભૂતો ન ભવિષ્યતિ🌹🌻🌻

  • @kishorvaghela6364
    @kishorvaghela6364 Před rokem +6

    મણિયારો તે હલુ હલુ , સાહેબ મને આ ગીત માં તમારો અવાજ બહુ મીઠો લાગે છે તમે અંતરનાદ થી ગાયું હોય તેવું લાગ્યું

  • @kanjidesai210
    @kanjidesai210 Před 3 lety +71

    અદભુત છે ગુજરાતી ભાષા અને ગુજરાતી ગીતો. આવા રસિક ગીતો સાંભળી ને એમને ગુજરાતી હોવા ઉપર ગર્વ થાય છે. ધન્ય છે ગુજરાતી ભાષા

  • @vipulupadhyay2725
    @vipulupadhyay2725 Před 2 lety +15

    Mind blowing music🎶 and words. Given by Avinash Bhai Vyas.. Dil se Sanman... Salute.. Gujrati kala ko live-jivant Rakhne ke liye..Sanman All Artists.. Vandan..

  • @babujithakor7499
    @babujithakor7499 Před rokem +6

    વાહ વાગડ ધરાને ધન્ય છે ‌લાખો ફુલાણી ને ધન્ય છે રાજીવ રીટા ભાદુરી ની અદાકારી અને મયાર્દા ને કે આવા ભાતીગળ ગીતો બન્યા વાહ મારી ગુજરી ધરા બાલજીભાઈ વડુ

  • @kanukatariya7673
    @kanukatariya7673 Před 4 lety +67

    રીટા ભાદુરી જી ના પ્રથમ ગુજરાતી ફિલ્મ માટે અભિનંદન

  • @kumadraharibhai1123
    @kumadraharibhai1123 Před 2 lety +8

    રીટા ભાદુરી નું પેલું ફિલ્મ અને પ્રફુલ દવે નું પેલું ગીત
    ખુબ સુંદર ગીત ગાયું છે

  • @parmarmanubhai4754
    @parmarmanubhai4754 Před 2 lety +16

    નવરાત્રિ ને અનુલક્ષી ને આવા સરસ ગીતો અને ગરબા યુ ટ્યુબ ઉપર મુકવા માટે નમ્ર વિનંતી છે

  • @bharatmakwana9080
    @bharatmakwana9080 Před rokem +2

    પ્રફુલ દવે બેસ્ટ સિંગર ગુજરાત

  • @khodubhachavdarajput5355
    @khodubhachavdarajput5355 Před 6 měsíci +3

    ઇ નથી સમજાતું કે આ ગીત નું ક્યાં શબ્દ મા વખાણ કરવા. બસ ધન્ય છે ધન્ય છે
    બોવ એટલે બોવ અફસોસ રહ્યો કૈ અમે આ જમાના માં નો જીવી શક્યા
    💓🙏. સુંદર થી પણ વધારે સુંદર

  • @Chandrakant_Kapadia
    @Chandrakant_Kapadia Před 10 měsíci +2

    ગુજરાતી ચલચિત્રો નો સુવર્ણકાળ❤❤❤

  • @manishkubavatmanishkubavat6463

    વાહ રાજીવ ભાઈ વાહ ખૂબ સુંદર અભિનય......🎉

  • @sagardantani8282
    @sagardantani8282 Před 2 lety +10

    ગર્વ છે ગુજરાતી છુ 🙏🙏

  • @avinashdwivedi4394
    @avinashdwivedi4394 Před 2 lety +26

    Those days of simple life and small happiness. Golden past

  • @ruturajsinhrajput1715
    @ruturajsinhrajput1715 Před rokem +8

    વીતેલો જમાનાની યાદો અપાવેછે. આવા ગીતો સાંભળ વા મળવા એક અનેરો લ્હાવો છે.

  • @rajeshjasleniya1175
    @rajeshjasleniya1175 Před 3 dny

    Great combination Rajiv ji,Reeta ji, Praful ji

  • @shraddhasoni5343
    @shraddhasoni5343 Před rokem +6

    I don't understand the Gujarati. But I came here after watching "Baa Bahu Baby... "That show gives the glims of rich Gujrati culture.

  • @jayeshbhuva1084
    @jayeshbhuva1084 Před rokem +4

    આ ગીત સુમન કલ્યાણ પૂરે ગાયું છે તે મને આજે ખબર પડી જાણીને આનંદ થયો

  • @bhaktibadheka7151
    @bhaktibadheka7151 Před 4 lety +9

    આભાર
    ખુબ મઝા પડી જુના ગીતો.સા.ભલીને

  • @manishkubavatmanishkubavat6463

    🙏🏻💐🚩 જય માતાજી......
    જય માં આશાપુરા......🚩💐🙏🏻

  • @dipak_parmar1995
    @dipak_parmar1995 Před 3 lety +3

    gujrati like here 👍👍 proud to gujrati

  • @mandanbhaimakwana43
    @mandanbhaimakwana43 Před 2 lety +4

    Very nice wah !maniyaro Wah!

  • @rajeshdesai2835
    @rajeshdesai2835 Před 3 lety +4

    Lakho fulani one the best Gujarati movie

  • @jayvirsinh8056
    @jayvirsinh8056 Před 2 lety +2

    Hu nano hato tyare aa badha gito tep ma bov sanbhalela

  • @ketansinhjethva4969
    @ketansinhjethva4969 Před rokem +7

    Our real Culture……….
    Proud of a Gujarati……
    Jay Mataji….

  • @devendravora9485
    @devendravora9485 Před 3 lety +9

    ગુજરાતી ભાષા ના અદભુત ગીતો ને રિમિક્સ નો ટચ નથી મળ્યો તેથી મજા આવે છે
    દેશી વાજિંત્રો ક્યાં જોવા મળતા નથી તબલા ઢોલકા ઢોલ મંજીરા ખંજરી રાવણ હથો વાંસળી જોડિયા પાવા
    આ બધું લગભગ અદ્રશ્ય થઈ ગયું છે
    અત્યાર ના બાળકો ગુજરેજી બોલે છે
    પ્રદીપ દવે અદભુત સુમન કલ્યાણ પુરે ગુજરાતી ભાષા માં ગીત ગવડાવનાર અવિનાશ વ્યાસ તેમજ ગૌરાંગ વ્યાસે અદભુત ખજાનો છોડી ને ગયા છે

  • @sudhirnathalal3013
    @sudhirnathalal3013 Před 2 lety +4

    ભાઈ gujrati ગીતની મજા અલગ છે

  • @ashokparmar9122
    @ashokparmar9122 Před 2 lety +3

    Vah bhai vah 👍🙏

  • @bharatthakkar7776
    @bharatthakkar7776 Před 27 dny

    ❤ અતિ સુંદર શબ્દરચના ❤
    ❤ અતિ સુંદર સંગીત ❤
    ❤ અતિ સુંદર ગાયકો ❤
    ❤ સુપર ડુપર ફિલ્મ❤
    ❤ જાનદાર kalakar ❤
    ❤❤ અમર ગુજરાતી વારસો ❤❤❤

  • @shantilalsaha1793
    @shantilalsaha1793 Před 2 lety +3

    Bahut Sundar geet

  • @jitendradalwadi2591
    @jitendradalwadi2591 Před 2 lety +5

    ગુજરાત ની ઓળખ ⚘⚘

  • @fatimafahim7006
    @fatimafahim7006 Před 3 lety +9

    My favorite song love from Pakistan

  • @dineshbhaidangar6077
    @dineshbhaidangar6077 Před 2 lety +5

    Very nice and beautiful drim 👌👍👌👌👍👌👍👌👌

  • @vivekshah8300
    @vivekshah8300 Před 2 lety +16

    First i am Indian but proud to be a Gujarati what a beautiful voice praful Dave sir

  • @govindg5632
    @govindg5632 Před 3 lety +5

    ગુજરાતી ભાષા નો અમૂલ્ય વારસો.

  • @boobinderpussiya7101
    @boobinderpussiya7101 Před 6 lety +17

    gujarati culture not only best in india but best in the entire world, proud to be gujarati

  • @narendrahshah
    @narendrahshah Před 4 lety +16

    Praful Dave, my favorite Gujarati singer.... 👌🙏🙏🙏

  • @mahendrasinhvaghela9529
    @mahendrasinhvaghela9529 Před 2 lety +6

    Congratulations to singer and Rajeevjiand Ritaji for best Performance, Thanks a lot.

  • @jyotimehta6317
    @jyotimehta6317 Před 3 lety +3

    Ek Ek Gujarati Movie Very Nice👌👌👌👌👌

  • @shaikhsheenu7657
    @shaikhsheenu7657 Před 3 lety +4

    Gujarati songs Beutiful songs

  • @rajeshrathod914
    @rajeshrathod914 Před 2 lety +4

    I Like Suman Kalyanpuri Voice

    • @rajeshrathod914
      @rajeshrathod914 Před 10 měsíci +1

      I Like Suman Kalyanpuri Voice
      And Ritabhaduri

  • @mohanbhaip1596
    @mohanbhaip1596 Před 4 lety +6

    ખુબ સુંદર ગીત .....
    લોકડાઉન માં સાંભળવા નો લ્હાવો મળ્યો

  • @ashokmaheriya8765
    @ashokmaheriya8765 Před 3 měsíci +1

    ખુબ ખુબ આભાર માન્યેછીએ કે આવા સુંદર ગીતો તમે યુટ્યુબ પર અપલોડ કરી શકો છો

  • @dhavalpatel1642
    @dhavalpatel1642 Před 4 lety +2

    Khubaj saras , puro bharwadi pahervesh . Gujarat ni sanskruti jalavavi e aapno param kartavy chhe .

  • @tanvipatel9974
    @tanvipatel9974 Před 3 lety +1

    Jordar hit adakari

  • @swapnilchauhan8357
    @swapnilchauhan8357 Před 3 lety +4

    I like the song

  • @UrmilabenVaghela-h2i
    @UrmilabenVaghela-h2i Před 21 dnem

    ખૂબ સુંદર ગીત છે.

  • @Shaileshpatel-mg8gs
    @Shaileshpatel-mg8gs Před 3 lety +1

    Wah maru gujarat

  • @balubenchavda3774
    @balubenchavda3774 Před 3 lety +1

    વાહ, રાજીવ

  • @sarifulhasan9866
    @sarifulhasan9866 Před rokem +3

    What a beautiful day it was & what a beautiful song is this... 😊
    Missing old gujrati songs & our gujrati culture ❤️❤️❤️🥺🥺🥺

  • @niftybankniftygaidlunce
    @niftybankniftygaidlunce Před 2 lety +1

    Wahhhhh

  • @AmBaJiVlog
    @AmBaJiVlog Před rokem +2

    જય જય ગરવી ગુજરાત જય હિન્દ ભારત માતા કી જય ❤❤

  • @paramjitsehmi9778
    @paramjitsehmi9778 Před 2 lety +3

    Very nice music loves to listen loves to music bless you all

  • @rathorerajusingh1111
    @rathorerajusingh1111 Před 2 lety +1

    Maja aavi bhai ho mastt song
    Raajbha banaskantha

  • @Shaileshpatel-mg8gs
    @Shaileshpatel-mg8gs Před 3 lety +2

    Nice dance rita bhaduri

  • @akkia5225
    @akkia5225 Před 3 lety +2

    Juna geeto mukta rejo

  • @mr.chauha3335
    @mr.chauha3335 Před 2 lety +3

    ખુબ ખુબ અભિનંદન સરસ ગીત

  • @anjnag6965
    @anjnag6965 Před 4 lety +39

    Rita bhaduri and Rajiv looked so good together. Lovely costumes!

  • @sanjaygol6829
    @sanjaygol6829 Před rokem

    વાહ અદભુત સુપર ડુપર શબ્દ ઓછા પડે

  • @rathoddineshbhai3602
    @rathoddineshbhai3602 Před 2 lety +3

    ખૂબ સરસ

  • @titanarmy2016
    @titanarmy2016 Před 4 měsíci

    Vah prafull dave sir.

  • @GhanshyamPatel-pm4pz
    @GhanshyamPatel-pm4pz Před 10 měsíci +1

    દર બુધવારે રાતે દરવાજે ગીત ગુજરી મા સાંભળવાની મજાઆવતી

  • @chandrikasharma5045
    @chandrikasharma5045 Před 6 měsíci

    Amazing lyrics and singers did their job well ! One of my favourite song/ Garba !!❤

  • @valjibhaiparmar5747
    @valjibhaiparmar5747 Před 3 lety +4

    Very very sweet .song also shri rajiv Rita Bhaduri best acting heart touching .bhajan geet dhanyvad

  • @ashokmaheriya8765
    @ashokmaheriya8765 Před měsícem

    આજ ના યુગમાં પણ આવાં સુંદર સુંદર ગીતો હંમેશા મનોરંજન આપે છે ને માણસ ઝુમી ઉઠે છે હવે પછી જન્મો જન્મ આવા કલાકારો જન્મ નહીં લ્યે

  • @vinodthakkar4912
    @vinodthakkar4912 Před 3 lety +3

    very nice songs

  • @rajeshrathod914
    @rajeshrathod914 Před 2 lety +2

    I Like Rita Bhadhuri & Suman Kalyan Puri

  • @kantibhaipatel9485
    @kantibhaipatel9485 Před 2 lety +3

    Every thing, is, good, good, good

  • @user-oz2eh1or4p
    @user-oz2eh1or4p Před 9 měsíci +1

    ખુબ સરસ છે સુમન કલ્યાણપુર જી નું આવાજ જાણે પાકા ગુજરાતી હોય

  • @issacishak8242
    @issacishak8242 Před rokem +1

    Saras sangeet,saras geet na bol,ane saras awaz,praful dave saaheb gujrati geeto na Mo.Rafi saaheb,jetli wakhat saambhariye etlu wadhare saaru laage.

  • @solankikantibhai4532
    @solankikantibhai4532 Před 2 lety +1

    Very better sound of Prafuldave

  • @jigarpatel1806
    @jigarpatel1806 Před rokem

    Very good Gujarati lokgeet garba song..👌👍

  • @vijaybhaishepherd8175
    @vijaybhaishepherd8175 Před 4 lety +1

    Super hit Gujarati Ras Garaba

  • @inayatvaidya1836
    @inayatvaidya1836 Před 7 lety +23

    Prafull Dave's first song as a playback singer.... everything is just simply awesome ....

    • @hbt253
      @hbt253 Před 5 lety

      But it wasn't released first

  • @solankivajubhai8491
    @solankivajubhai8491 Před 4 lety +1

    પરમાનંદ પમાડે તેવા સરસ ગીતો છે

  • @rajputgaming5944
    @rajputgaming5944 Před 3 lety +2

    hu Gujarati Chu mane Garv che

  • @MyKarve
    @MyKarve Před 4 lety +10

    Suman kalyanpur Excellent voice

  • @nikunjarya9641
    @nikunjarya9641 Před 4 lety +44

    My mother tongue Malwi is also very similar to Gujarati, and I don't have any problem understanding most of the lyrics. Really enjoyed this song!!

    • @brijeshjamaliya4217
      @brijeshjamaliya4217 Před 3 lety +1

      P

    • @Priyagurja
      @Priyagurja Před 3 lety +2

      Me bhi malva se hu or malvi gujarati mewari kafi milti julti bhasha h

    • @nandinishah1709
      @nandinishah1709 Před 3 lety

      What does the song mean?

    • @manasvinshah7022
      @manasvinshah7022 Před 2 lety

      @@harshraval5016
      ààpppppaaaappppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppp

    • @jphada8503
      @jphada8503 Před 2 lety +3

      Yess brother.
      Yaha Rajasthan me bhi bolte hai Malwi language. Pratapgarh aur Chittorgarh district ke wo areas jo MP ke paas hai. Uske alawa Jhalawar me Sondwari bhi bolte hai jo ki Malwi ki hi dialect consider ki jaati hai.

  • @chandrajgadhavi3871
    @chandrajgadhavi3871 Před 5 měsíci

    Khub Sarash Geet

  • @veergadhavi-rc5wn
    @veergadhavi-rc5wn Před měsícem

    વાહ વાહ જુના ગીત

  • @manishpandya5743
    @manishpandya5743 Před 3 lety +2

    🚩🚩🚩🚩it's all great remembrance of life which will never come back the great traditional of Hindustan 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🚩🚩🚩🚩

  • @premjiparmar2978
    @premjiparmar2978 Před rokem

    જોરદાર

  • @ShahidKhan-du9ff
    @ShahidKhan-du9ff Před 5 lety +6

    Great.... bachpan na diwaso yaad aavi gaya

  • @narhargadhavi3681
    @narhargadhavi3681 Před 3 lety +1

    Adbhut

  • @chavdakana9607
    @chavdakana9607 Před 2 lety +1

    બોલ સારુ

  • @shaileshsharma1089
    @shaileshsharma1089 Před 4 lety +5

    True life and love of gujarati people.

  • @akkia5225
    @akkia5225 Před 3 lety +3

    Voice mast

  • @poojachatwani1355
    @poojachatwani1355 Před 2 lety +3

    જય જય ગરવી ગુજરાત