Lejo rasia re rumal

Sdílet
Vložit
  • čas přidán 26. 12. 2011
  • Navrang Chundadi
  • Hudba

Komentáře • 195

  • @bharatgohel1098
    @bharatgohel1098 Před 2 lety +48

    વાહ,
    આવા ગીતો સાંભળી આપણુ ગામડુ ખુબ જ યાદ આવે છે.અને બાળપણ નો એહસાસ અનુભવાય છે.

  • @vijaypatel3300
    @vijaypatel3300 Před 9 měsíci +20

    આપણને ખુબ આનંદ થાય કે આ ગાવા વાળા આજેય આપણી વચ્ચે છે પ્રફુલ્લ ભાઇ દવે

  • @Chandrakant_Kapadia
    @Chandrakant_Kapadia Před 10 měsíci +10

    ગુજરાતી ચલચિત્ર નો સુવર્ણકાળ આથમી ગયો. કેવા મનમોહક ગીતો !!!❤❤

  • @narshigadhiya60
    @narshigadhiya60 Před rokem +12

    આટલા સરસ જુના ગીત ગુજરાતી માણસને પોતાનું કેટલું સારું એની ખબર જ નથી માણસને બધું બીજાનું જ સારો લાગે છે

  • @narendrasinhmangrola6857
    @narendrasinhmangrola6857 Před 10 měsíci +7

    એક યુઞ હતો ઞુજરાતી ફિલ્મો નો આજે કયાંયે જોવા મળે નહીં. ધન્ય છે આ કલાકારો ને.

  • @RajendraYadav-bi1rz
    @RajendraYadav-bi1rz Před rokem +15

    Beautiful song by Praful Dave. Chandrabagh socity no 2. Milan Cinema maa aa movie joyu hatu in 1981.

  • @user-sc4je3es1q
    @user-sc4je3es1q Před 10 měsíci +9

    આવા સુંદર ગીત અને ફિલ્મો નો પણ એક જમાનો હતો આહહહ સૂ દિવસો હતા ઈ જ્યારે દૂરદર્શન સિવાય કોઈ ટીવી ચેનલ નોતી મોબાઈલ પણ નોતા ત્યારે ફિલ્મ જોવા ની મજા જ કંઈક અલગ હતી

  • @ajit.bharvad5e
    @ajit.bharvad5e Před 9 měsíci +4

    વાહ પ્રફુલ દવે અને ઉષા મંગેશકર નો અવાજ

  • @ravangamingyt7613
    @ravangamingyt7613 Před rokem +9

    આ દિવસો ફરી પાછા નહીં આવે
    આથમી ગયો તે સમય

  • @vasanibabul4448
    @vasanibabul4448 Před 2 lety +12

    એક નંબર નુ ગીત મારા મતે બાપો બાપો પ્રફુલ બાપા

  • @01.lake.25
    @01.lake.25 Před 2 lety +17

    ગુજરાતી સંગીત નું અને ગુજરાતી સંસ્કૃતિ નો અભૂતપૂર્વ સંગમ.....❤️👌🤩

  • @prashantpandya9835
    @prashantpandya9835 Před rokem +4

    True... It's even crazy that I have not heard this song in whole of my life in Amdavad, not even in Navratri!!!

  • @pravinsinhdabhi3433
    @pravinsinhdabhi3433 Před rokem +7

    અત્યારે પણ હું જૂના ગુજરાતી મુવી જોવું સુ નવા એકપણ જોયા નથી

  • @ChetanVyas-xn3wy
    @ChetanVyas-xn3wy Před rokem +8

    What a wonderful song ❤️. I firmly believe that expression given by Sneh lataji throughout this song is unparalleled. She is truly legend. Voice of Praful Daveji is outstanding.

  • @boykanovo2593
    @boykanovo2593 Před 3 měsíci +4

    મારી મમ્મી હંમેશા આ ગીતને ગણગણતી!!

  • @makwanasomsinh588
    @makwanasomsinh588 Před 2 měsíci +3

    ગુજરાતી સિ નેમાનો યુગ અસ્ત થઈ ગયો આત્મા ઘણો દુઃખી થાય છે

  • @bhavnamistry1389
    @bhavnamistry1389 Před 11 měsíci +2

    Absolutely fantastic love it, best onscreen chemistry Leicester uk thi amara khub abhar ane jai shree Krishna 🙏🥰❤️👏💐💖💝

  • @દેશીભજન1111

    ખરે ખરુ સોનું 🙏

  • @sachinpanchal8771
    @sachinpanchal8771 Před 3 lety +9

    Expression of snehlataji and upendra ji....can't describe

  • @shaileshviradia5068
    @shaileshviradia5068 Před 18 dny +1

    વાહ દવે સાહેબ. રૂંવાડા ઊભા થઈ જાય તેવો પહાડી અવાજ છે

  • @ajbani12345
    @ajbani12345 Před 8 měsíci +5

    ગુજરાતી કલા સંસ્કૃતિ ને જાળવી રાખવા બદલ કલાપ્રેમી જનતા આપનો આભાર માને છે

  • @sanjaydodiya9650
    @sanjaydodiya9650 Před rokem +4

    વા બહુજ સરસ ગીત 🎤🎵🎶

  • @jilanisabapu4874
    @jilanisabapu4874 Před rokem +2

    Wah Praful Dave Wah super

  • @kanjibhaidesai8893
    @kanjibhaidesai8893 Před 2 lety +48

    મારા ફેવરિટ ગુજરાતી ગીતોમાં આ ગીત ટોપટેનમાં છે.. વાહ પ્રફુલભાઇ આપના પહાડી અવાજમાં ગીત, દોહરા અને છન્દ ની તો વાત જ ના થાય. હૈયું હિલોળે ચડે... 👌👍

  • @jayeshsolanki9157
    @jayeshsolanki9157 Před 3 lety +4

    बात नाथाय प्रफुल्ल भाई

  • @pdparmar9196
    @pdparmar9196 Před rokem +2

    વાહ.......મોજ
    મજા આવી ગઈ

  • @sanjayparmar3502
    @sanjayparmar3502 Před rokem +4

    I am 42 years old but my favourite song

    • @Pyaaz_Kaat_Ke
      @Pyaaz_Kaat_Ke Před 9 měsíci

      So now you are eligible for being a hero in Gujju Film Industry... Incase you already have 4 children and the youngest is 25+ year old. 👍👍👍

  • @lakhmanbhaimakwana43
    @lakhmanbhaimakwana43 Před 2 lety +8

    જુનુ એ જુનુ ભાઈ ભાઈ👌👌👌

  • @narendratrivedee
    @narendratrivedee Před měsícem +1

    આદરનીય પ્રફુલ્લ ભાઇ ના સ્વર મા સુંદર પ્રસ્તુતિ ❤😊

  • @ravangamingyt7613
    @ravangamingyt7613 Před rokem +5

    હવે આવા ગીતો ક્યાં સાંભળવા મળે છે?

  • @KcVaghela-iw6ci
    @KcVaghela-iw6ci Před měsícem +1

    Bacpan me. Payar nahi kiya firbi bacpan ma asa git bahut achaa lagte tha aaj dil ro raha he bacpan bachpn he ni swarta jivan bachpan me hi miltahe baki sab swartha hihe

  • @kishorparmar1486
    @kishorparmar1486 Před 11 měsíci +2

    જોરદાર ગીત મન પ્રફુલ્લીત કરી દિધુ

  • @rakeshdabhi3619
    @rakeshdabhi3619 Před 11 měsíci +1

    Real culture our gujarat village.

  • @boykanovo2593
    @boykanovo2593 Před 3 měsíci +1

    Miss..legend..Gujarati..film..time😔

  • @user-bg3su7xj4e
    @user-bg3su7xj4e Před rokem +1

    Vah khub saras

  • @thakarshibhaiprajapati2413

    1981 ma film jou hatu old is gold

  • @vaibhavthakorvlog
    @vaibhavthakorvlog Před rokem +1

    Super Praful bhi

  • @valabhaiahir7764
    @valabhaiahir7764 Před rokem +1

    Vha prafull bhai bahu maja avi gai

  • @nareshparekh4636
    @nareshparekh4636 Před rokem +2

    Wah.super.song.moj.moj.

  • @dakshadave6114
    @dakshadave6114 Před 8 měsíci

    Purani yadein taja ho gai ❤❤❤❤❤.

  • @valabhaiahir7764
    @valabhaiahir7764 Před rokem +1

    નાનપણ યાદ આવી ગયો

  • @pateliyadhirubhai504
    @pateliyadhirubhai504 Před rokem +3

    જુનું એજ નવું છે...
    🌻🌻🌻🌻🌻🌻🌻🌻🕉

  • @yashshrimali5439
    @yashshrimali5439 Před rokem +1

    ખુબ સરસ લાગે છે આ ગી ત

  • @ismailbhaikhorajiya1001
    @ismailbhaikhorajiya1001 Před rokem +2

    My favorite singer prafulbhaidave

  • @AlpeshGohil-wn8bk
    @AlpeshGohil-wn8bk Před 2 měsíci +1

    Old is gold hoooo❤❤❤❤

  • @kishanpatel452
    @kishanpatel452 Před 5 lety +5

    Supper

  • @vishnubhaipanchal5738
    @vishnubhaipanchal5738 Před 2 lety +2

    Dave saheb super to super avaj

  • @vijaychavda8648
    @vijaychavda8648 Před 2 lety +2

    ખુબ સરસ

  • @ashokparmar8129
    @ashokparmar8129 Před rokem +1

    Aa.getane.vata.no.thay.bhai.supar.6

  • @devjibhaisolanki8031
    @devjibhaisolanki8031 Před 5 lety +9

    Very very sweet song 《good song. .... 》

  • @kesrisinhsolanki8677
    @kesrisinhsolanki8677 Před 2 lety +1

    Vah Kya Bat Hai👌

  • @govindpatel3654
    @govindpatel3654 Před rokem +1

    Kash a divaso pachha avijay

  • @ajbabhaipatel8023
    @ajbabhaipatel8023 Před rokem +1

    Ati sunder geet old is gold

  • @lakhabhaikanamiya3348
    @lakhabhaikanamiya3348 Před 5 lety +4

    Navrang chundi mouvie muko

  • @solankiyogendrabhai1139
    @solankiyogendrabhai1139 Před rokem +2

    All time best👌

  • @navinsolanki3257
    @navinsolanki3257 Před 11 měsíci +1

    જુગ જુગ જીવો મારા વ્હાલા

  • @narensukhanandi3366
    @narensukhanandi3366 Před rokem +1

    kash fari e divaso pachha aavi jay

  • @Chandrakant_Kapadia
    @Chandrakant_Kapadia Před 3 měsíci

    વાહ પ્રફુલ્લ ભાઈ વાહ!!!

  • @narendratrivedee
    @narendratrivedee Před měsícem

    ખુબ સરસ અભિનય એક વિશિષ્ટ પ્રતિભા નાનપણ ખુબ ગુજરાતી આદરણીય સ્નેહલતા તેમજ ઉપેન્દ્ર ભાઇ ના જોયા છે ❤❤😊

  • @ParshotamGohil
    @ParshotamGohil Před 14 dny +1

    Maru manpasand song

  • @manharsinhpadhiyar9615
    @manharsinhpadhiyar9615 Před 2 lety +9

    ખૂબ જ સુંદર ગીત!!!!!!!
    મનહરસિંહ પઢિયાર .હિંમતનગર

  • @vijaymakwanavijaymakwana7790

    સરસ ગીત વા વા મજા આવી ગઈ। ।।।

  • @jitendrakumarbarot8124
    @jitendrakumarbarot8124 Před rokem +1

    Wonderful song my laugauge gujarati film❤

  • @champaklalramjibhai3402
    @champaklalramjibhai3402 Před 11 měsíci +1

    Wah super geet

  • @bharatjasani3816
    @bharatjasani3816 Před měsícem +1

    યાદ આ વેછે મને😢

  • @vajubhaisachani7144
    @vajubhaisachani7144 Před 2 lety +1

    VAH..GOOD

  • @rasikkalola1444
    @rasikkalola1444 Před 7 měsíci +10

    આ ફિલ્મ માં તો 5 રૂ.માં બાલ્ક ની ટિકિટ મળતી..

  • @amarsinhparmaramarsinhparm8132

    👌👌👍

  • @gogojogi2964
    @gogojogi2964 Před 2 lety +52

    એક સુવર્ણ યુગ આથમયો એ ને આજ યાદ કરવી છીએ ત્યારે આંખો ભીંજાઇ જાય છે

  • @dineshthakor98
    @dineshthakor98 Před 10 měsíci

    સુંદર ગીત નિંદર આવી ગઈ..

  • @rameshbhaipatel9196
    @rameshbhaipatel9196 Před 7 měsíci +1

    Gujarat na Kishor Kumar Prafull Dave

  • @hitendrapatel7677
    @hitendrapatel7677 Před 10 měsíci

    Vah Garvi Gujarat ❤

  • @linusmacwan1722
    @linusmacwan1722 Před 10 měsíci

    વાહ કેવું સરસ જીવન

  • @bhovanbapuvlogs5063
    @bhovanbapuvlogs5063 Před 2 lety +2

    So Super I Layk you are Very nice 👍 Some Jay Praful BhAi Dave

    • @mtbhatiyabhatiya7363
      @mtbhatiyabhatiya7363 Před rokem

      વાહ ભાઈ વાહ મેળા ના
      મનેખ ને હવે આવી જોડી કદાચ નહીં મળે
      🌿🌿🌿🌿🌿🌿

  • @chetanpatel-yp7kz
    @chetanpatel-yp7kz Před 9 měsíci

    Golden saga of gujarati movie

  • @dineshrathodmehulrathod5616
    @dineshrathodmehulrathod5616 Před 11 měsíci

    ❤❤❤❤❤❤❤❤❤વાહ ભાઈ વાહ

  • @maheshbhaidarji8748
    @maheshbhaidarji8748 Před 2 lety +2

    Very good 😊

  • @prakashshetty8332
    @prakashshetty8332 Před rokem +2

    nice. songs

  • @user-lc7ho5hk3o
    @user-lc7ho5hk3o Před měsícem

    જય જય ગરવી ગુજરાત ❤

  • @gordhanvaghasia7047
    @gordhanvaghasia7047 Před rokem +1

    My favourite singer Praful bhai dave

  • @kishanbharwad4541
    @kishanbharwad4541 Před 3 měsíci

    Super prafful bhai,Usha Mangeshkar , Avinash vyash

  • @sonarabipin8850
    @sonarabipin8850 Před rokem +1

    May favorite song

  • @shaikhsheenu7657
    @shaikhsheenu7657 Před rokem +2

    Gujarati sogs Best

  • @rajeshrathod914
    @rajeshrathod914 Před 2 lety +2

    I Like Usha Mangesaker

  • @dineshparmar5258
    @dineshparmar5258 Před rokem +2

    Dinesh Kumar Parmar

  • @kantilalvankar7226
    @kantilalvankar7226 Před 11 měsíci +1

    Upendra Trivedi , snehlata
    Tamari par gujarat ne gaurav chhe.

  • @badalraval772
    @badalraval772 Před 10 měsíci +1

    Upendra Trivedi all Bhartiy Film Most 1 Abhinay samrat Hiro Jordar Hiro Naresh kanodiya ji Sanaman niy chhe Supar Star Thiye Uppar GANDHARV PAN pani pi Jay Upendra Dada ni aagal Mara Bharaman samaj no Parsmani Anamol Ratan Je Koi pan kimmte Kharidi Na sakay

  • @dalpatgirigoswami2154
    @dalpatgirigoswami2154 Před 10 měsíci

    સુપર

  • @vishramvora1250
    @vishramvora1250 Před rokem +1

    गुड

  • @hemangdhandhukiya2563
    @hemangdhandhukiya2563 Před rokem +2

    immortal song

  • @penguincoldstorage3365
    @penguincoldstorage3365 Před rokem +1

    Good 👍👍

  • @shilpapatel382
    @shilpapatel382 Před 10 měsíci

    Jordar

  • @rathodbharat9777
    @rathodbharat9777 Před měsícem

    ❤saneh lata dede parpul sar.....tenk,s yar.....

  • @harishchhaiya
    @harishchhaiya Před 11 měsíci +1

    Vahjordar❤❤❤😅

  • @thakorkanubhishivagishivag478

    Moj

  • @chaturpatel9473
    @chaturpatel9473 Před rokem +1

    ❤❤❤❤❤

  • @valjimokariya1448
    @valjimokariya1448 Před rokem +1

    Gujarat movie nu gaurav upendra Trivedi snehlata prafull dave
    TRIPUTI SE

  • @pravinparmar698
    @pravinparmar698 Před rokem +1

    Good

  • @jayshah7895
    @jayshah7895 Před 8 měsíci

  • @kantibhaiprajapati6405

    ગુજરાતી તો ગુજરાતી છે મારા ભાઈ