Video není dostupné.
Omlouváme se.

Kon Halave Limdi ne Kon Zulave Pipli [Film: Sonbai ni Chundadi]

Sdílet
Vložit
  • čas přidán 27. 02. 2011
  • કોણ હલાવે લીંબડી ને કોણ ઝુલાવે પીપળી...
    ફિલ્મઃ સોનબાઈની ચુંદડી
    Singers: Ashit Desai, Foram Desai
    Lyrics / Music: Avinash Vyas
    Assistant in Music: Gaurang Vyas
    Actors: Priti Parekh (Child Artist), Ranjit Raj

Komentáře • 1,1K

  • @kantilalborad289
    @kantilalborad289 Před 2 lety +50

    આજે રક્ષાબંધનના દિવસે સતત સાંભળતા રહેવાની ઈચ્છા થાય તેવુ અદ્ભૂત ગીત.
    લીલૂડી લીમડી, પીપળી, પંખીડા, હીંચકો, વાયરો, બહેનીબા વગેરે શબ્દો અને ગીતનો ભાવાથઁ હ્રદય સોસરવા ઉતરી જાય છે.
    વિડિયોમા વગડાના દ્રશ્યો પણ જોરદાર છે.

  • @farazchaudhari1070
    @farazchaudhari1070 Před 2 lety +56

    ૧૦ મા ધોરણ મા આ લોકગીત હતું હમણાં પણ યાદ છે , ગર્વ છે કે ગુજરાતી શાળા મા ભણ્યો છું . 🥰

  • @deeprathod6529
    @deeprathod6529 Před rokem +60

    I lost my sister ...in corona time ....this song make me cry ....i understand the value of sister ...salute to ...song writer 😘

  • @manderamanorath29
    @manderamanorath29 Před 2 lety +27

    આજથી પચાસ વર્ષ પહેલાં નો સમય અને બાળપણ ની યાદ અપાવે છે ભાઈ આ ગીતો......

    • @patelaltaf7476
      @patelaltaf7476 Před 2 lety +1

      aansu aawe chai 50 pahela bachpan yaad aave chai mane bhai

  • @niralipadhiyar2037
    @niralipadhiyar2037 Před 3 lety +53

    ભાઈ બહેનના પવિત્ર પ્રેમની યાદ અપાવતું આ ગુજરાતી ગીત આજના સમાજ જીવન ને ખુબ જ પ્રેરણા આપે છે, ભાઈ બહેન એકબીજાને સમજે અને જીવનભર સુખ દુઃખમાં ભાગીદાર બને એવી અભ્યર્થના સહ જય જય ગરવી ગુજરાત !!

  • @ramparmar716
    @ramparmar716 Před 3 lety +25

    બચપણ યાદ આવી ગયું ભાઈ.❤️ બહેન તો બહેન કેહવાય. બહેન જેવો પ્રેમ બીજું કોઈ ના કરે.❤️

    • @gopaljithakor2613
      @gopaljithakor2613 Před rokem

      ગોપનીયતા ટઙૌ ઓફ ની મુલાકાત વધુ ઉ ની એક ઉપર વ્xv be

  • @gcpadhiyarmaster6775
    @gcpadhiyarmaster6775 Před 2 lety +69

    શબ્દોના જનકને દિલથી નમસ્કાર!ઓરિજીનલ એટલે ઓરિજીનલ !!

  • @shaileshbhaijoshi7362
    @shaileshbhaijoshi7362 Před 5 lety +15

    વાહ..... આ ગીતે તો નાનપણની યાદ તાજી કરાવી દીધી.....

  • @kaushalbhatt1196
    @kaushalbhatt1196 Před 3 lety +123

    આ ગીત માં ગંગા જેટલું પવિત્ર છે અને જયારે જયારે આ ગીત સાંભળુ છું ત્યારે ભાઈ બહેનના સંબંધો ની પવિત્રતામા ભીંજાઈ જવાય છે.

    • @pratikrajgor6022
      @pratikrajgor6022 Před 2 lety +4

      Hu aa geet gay pan nathi sakato karan ke akho bhinjay Jay che bas gun gun kari saku chu my favorite song of 1 of 10

    • @rajeshvadhvaniya2785
      @rajeshvadhvaniya2785 Před 2 lety +1

      🙏🙏

    • @rameshbhaipatel1660
      @rameshbhaipatel1660 Před rokem

      7

    • @pathubhaiahir4982
      @pathubhaiahir4982 Před rokem +1

      🙏🙏va bhai mara dilni vat🙏🙏👇🙏🙏👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇

  • @Chandrakant_Kapadia
    @Chandrakant_Kapadia Před 3 lety +19

    બાળપણ યાદ આવી ગયું...જબરજસ્ત કમ્પોજીસન છે.💐💐💐

  • @manshigadhavi8472
    @manshigadhavi8472 Před rokem +1

    Jab me choti thi iski CD roj dekhti thi🌈aj kitne dino ke bad Delhi🦋💗

  • @Kartikchunara
    @Kartikchunara Před 4 lety +50

    મને મારુ બાળપણ યાદ આવી ગયું...હું નાનો હતો ત્યારે મારી દાદી સોનબાઇ ની વાર્તા ઘણીવાર કહેતાં હતા..That Was Golden Days😓

  • @natwarlalsomeshwara6560
    @natwarlalsomeshwara6560 Před 4 lety +30

    ખરેખર આ ગીતના ગાયકોને મારા અભિનંદન છે.અવાજ કર્ણ પ્રિય છે.

  • @hirenahir4650
    @hirenahir4650 Před 6 lety +334

    આજ ના સમય માં , આ બધી લાગણી ઓ રૂપિયા પાછળ ખોવાઈ ગઈ છે.... જીવન નું આજ સાચું સુખ છે.. જે આજે વિસરાઇ ગયું છે..
    What a creation by our gujarati artist.. Its soulful... Make me crying every time..😢😢

  • @hareshbheda4533
    @hareshbheda4533 Před 3 lety +2

    ખુબજ સરસ ભાઈ બહેન પ્રેમ નું પ્રતિક છે

  • @rushimodha4298
    @rushimodha4298 Před 5 lety +9

    અમર છે આ બધા ગુજરાતી ગીત 👍👍👌👌

  • @chaitanyas9689
    @chaitanyas9689 Před 7 lety +35

    Im marathi ... but i too cry listning this beautiful Song...love u sister....

  • @Kuldeepsinh24
    @Kuldeepsinh24 Před 2 lety +5

    ખુબ સરસ ભાઈ બહેન નું દિલ ને ગમી જાય એવુ આ ગીત છે 🙏🙏🙏

  • @aashifdeshmukh1398
    @aashifdeshmukh1398 Před 5 lety +2

    Jivan jivani shikhavnar song chhe. Ane maro man bhavnaro aa pehla gujratu song chhe. Hu aa song ketlak vaar fari fari thi sambhlu chhu tyare pan mane fari thi sambhalvanu ichha thay chhe. Superb.

  • @almashasnain8245
    @almashasnain8245 Před rokem +3

    i am gujrati from pakistan ...and i love this song ...and.also like mari ladki song

  • @shahbhavik8153
    @shahbhavik8153 Před 5 lety +53

    શબ્દ, સંગીત, ગાયન, દૃશ્ય, અભિનય...
    અદભુત સંગમ...

  • @purangoswami643
    @purangoswami643 Před 4 lety +47

    19s kids memories......
    Jyare Hu ane Mari sis...kitaa Kari leta hata tyre.... ame song gavi ne fari Madi Jata hata....aaje b e song radavi nakhe Che❣️

  • @rashmi_ranjanrout
    @rashmi_ranjanrout Před 12 dny +1

    I am from odisha and i love music i love to explore other state regional songs and its a grace that tmkoc show helped me find this song truly a classic song😊

  • @maganpatel9578
    @maganpatel9578 Před 3 lety +5

    જુની ગુજરાતી ફિલ્મો મહેંદી તે વાવી માળવે . જેસલ તોરલ . વગેરે ના મનપસંદ ગીતો આજે પણ હોઠો પર રમ્યા કરે છે . જય જય ગરવી ગુજરાત . આભાર .

  • @soorbhi1231
    @soorbhi1231 Před 12 lety +6

    AAJE PAN AAGEET SAMBHALI NE RADAY JAY CHHE BOSS...... WHAT A SONG !!!

  • @taherkhety9594
    @taherkhety9594 Před 2 lety +7

    Ya Allah Masha Allah voice and music he, khuda Taala AAP KO hamesha khush rakhe, summa Aameen, Allah Hafiz,

  • @zaynkhatri4738
    @zaynkhatri4738 Před rokem

    I m not gujrati but i like thise song me 11 saal pehle sun chuka hu fhir aj yaad aya he ye song

  • @manytamanytamakwana6698
    @manytamanytamakwana6698 Před 2 lety +13

    આ ગીત સાંભળતા જ મને મારાભાઈની યાદ આવે છે 😞😞😞😞

  • @koushalpatel
    @koushalpatel Před 5 lety +34

    Just been a week back from sister's wedding and emotions are back through the tears! Love you sister!

  • @paramagan
    @paramagan Před 3 lety +17

    Many thanks for uploading these folk songs. Its extremely important for new generations to know them🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽

  • @virendradhodia282
    @virendradhodia282 Před 6 lety +8

    નાનપણ યાદ અાવી ગઇ સરસ છે

  • @shravan246
    @shravan246 Před 7 lety +41

    Gujarati's Rock.....I am proud to be a Gujarati.

  • @mehulbharvad3679
    @mehulbharvad3679 Před 4 lety +65

    2020 મા આ જુનવાણી કલાકારોને બઊ મીસસ કરીયે સી.દિલમાં ધાડ પડેસે યાદ કરીને.miss you Ranjit

  • @jitendarjadeja8290
    @jitendarjadeja8290 Před 4 lety +24

    આજ ની ફીલ્મી દુનીયા મા બહેન નું પ્રાત્ર જ ગાયબ થઈ ગયું છે.

  • @nilesmevada8654
    @nilesmevada8654 Před 4 lety +2

    અખૂ ફિલ્મ મૂકો ભાઇ

  • @antimpatel6820
    @antimpatel6820 Před 7 lety +20

    Awesome song
    Today also the melody is preserved in the song.
    I like to hear repeatedly ( 64 times on Raxabandhan 2015 )

  • @TheUnprejudise
    @TheUnprejudise Před 8 lety +31

    Best song made for brother and sister
    Great singing great movie

  • @devayatgagiya
    @devayatgagiya Před 7 lety +68

    One of the best songs of Dhollywood. A true classic.

  • @parekhnatver2577
    @parekhnatver2577 Před 10 lety +10

    Very much impressive social song.The movie is worth seeing as its' tragic scene is heart touching, reflecting true love between brother and sister.

  • @bhavinnagar3059
    @bhavinnagar3059 Před 4 lety +6

    અતિ ઉત્તમ શબ્દ રચનાં. ભાઈબહેનની લાગણી ની ઉત્કૃષ્ઠ રચનાં.

  • @sureshsolanki6252
    @sureshsolanki6252 Před 2 lety +8

    ભાઈ બહેન નો અમર પ્રેમ 🙏😢

  • @mayurmanani728
    @mayurmanani728 Před 7 lety +14

    nice Voice...Nd when I listen this Song then I am cryed because my Sister to far....

  • @RojasaraRahul-fm2qg
    @RojasaraRahul-fm2qg Před 9 měsíci +2

    Bahu saras song

  • @dineshparmar9105
    @dineshparmar9105 Před 2 lety +3

    આ સોંગ સાંભળીને હમેશા રડવું જ આવી જાય છે 🌹

  • @kanusuthar5463
    @kanusuthar5463 Před 7 lety +225

    સરસ, ખૂબ સરસ. આપણી ગુજરાતી ભાષાનું આ ધન કહેવાય. એને વધાવી લ ઈએ, હેત કરી લ ઈએ, બધા ગાયકો અને કવિઓ તેમ જ કલાકારોને અંતરના અભિનંદન! ડૉ.કનુ સુથાર ( ડાભલા)

  • @rajeshvadhvaniya2785
    @rajeshvadhvaniya2785 Před 2 lety +17

    જયારે પણ આ ગીત સાંભળે છું આંખ ભીની થઈ જાય છે,

  • @MohammadmohasinChauhan
    @MohammadmohasinChauhan Před 9 měsíci +2

    Jay garvi gujrat
    Proud che gujrati thava maa
    I love songs forewer......

  • @ravirabari7591
    @ravirabari7591 Před 7 lety +55

    heart touching song😭

  • @atmaprakash2004
    @atmaprakash2004 Před 4 lety +10

    Sad version makes us almost cry😥😥😥

  • @rajubhaiparmar5624
    @rajubhaiparmar5624 Před 8 lety +48

    heart touch song !!!!

  • @aartipatel4746
    @aartipatel4746 Před 6 lety +1

    Bhai bhen ki yaari he ...Sabse pyari 😘😘😘😘

  • @firozkureshi5500
    @firozkureshi5500 Před 3 lety +9

    Heart touching song, proud fill I am Gujarati. Love you from Navsari.

  • @chaudharygsresearchcenterg792

    Gujrati culture no 1 in world proud of i m gujarati

  • @nehasolanki4030
    @nehasolanki4030 Před 3 lety +9

    𝙈𝙞𝙨𝙨 𝙮𝙤𝙪 𝙙𝙖𝙙𝙞 𝙢𝙖𝙖. 𝙈𝙖𝙧𝙖 𝙙𝙖𝙙𝙞 𝙗𝙤𝙫 𝙖𝙖𝙣𝙞 𝙫𝙖𝙖𝙧𝙩𝙖 𝙠𝙚𝙝𝙩𝙖 𝙩𝙖 𝙢𝙖𝙣𝙚. Old memory😢♥

  • @psgimeing3670
    @psgimeing3670 Před 5 měsíci +1

    ગીત સાંભળીને બાળપણ ની યાદ આવી જાય છે..

  • @kanubharthigosai7003
    @kanubharthigosai7003 Před 4 lety +6

    બાળપણ યાદ આવી ગયું
    મારુ ગામ યાદ આવે છે

  • @Darshan_Dineshbhai_Bhavsar
    @Darshan_Dineshbhai_Bhavsar Před 4 lety +10

    goosebumps rise when Song start.

  • @kaaps143
    @kaaps143 Před 11 lety +27

    gujju always rock the world...proud to be gujju...

  • @pranavpandit6435
    @pranavpandit6435 Před 2 měsíci

    જ્યારે પણ આ ગીત સાંભળું છું ત્યારે આંખો માં ગંગા જમના આવી જાય છે..I love you my dear Sisters..

  • @vibhavareelele7829
    @vibhavareelele7829 Před měsícem

    બાળપણમાં આ ગીત બહુ સાંભળ્યું છે.👌👍💐❤

  • @zuzumasti2808
    @zuzumasti2808 Před 6 lety +4

    Best song of the world... I miss my sister.......😢😢😢😢😢

  • @devendravora9485
    @devendravora9485 Před 6 lety +83

    भाई बहेन ना प्रेम नु आ गीत सदाबहार सदाकाल याद रहेशे

  • @ketanjoshi8846
    @ketanjoshi8846 Před 11 měsíci +1

    Wah...wah...🤗🤗

  • @xyz70534
    @xyz70534 Před 2 lety +3

    નાનપણમાં આ પિકચર અને ગીત બહુ સાંભળતા. બાળપણયાદ આવી ગયું.આભાર 🙏🙏

    • @ilapandya8491
      @ilapandya8491 Před rokem

      સરસ ખુબજ સરસ.
      બાળપણ યાદ આવી ગયુ.

  • @mumtazkhimani1151
    @mumtazkhimani1151 Před 7 lety +89

    ગામ ની યાદ આવી ગય ખુબ ખુબ સરસ

  • @creativepills1073
    @creativepills1073 Před 7 lety +25

    whenever i listen gujrati music i feel so proud

  • @nasruddinbudhwani2134
    @nasruddinbudhwani2134 Před 5 lety +1

    આ ગીત લખનારને મારા દિલથી સલામ કરું છું કેમકે આના જે alfaz છે એના માટે મારા પાસે કોઈ શબ્દ નથી કોઈ એવું ભાઈ કે બહેનને હશે જે આ ગીત સાંભળીને આંખમાંથી આંસુની ધારા નીકળતી હશે આ ગીત જિંદગીના છેલ્લા દમ સુધી સદાબહાર રહેશે

  • @manojdabhi7152
    @manojdabhi7152 Před 6 lety +1

    Supar song

  • @Piyush_1555
    @Piyush_1555 Před 7 lety +3

    i am big fan of this song......................😍😍😍

  • @samirvyas3452
    @samirvyas3452 Před 5 lety +4

    Very nice song super duper still who is listening this song plz like it.

  • @nakulsinh7741
    @nakulsinh7741 Před 3 lety +1

    Khub saras git che hu roj sabhadu chu

  • @pateldhruv94
    @pateldhruv94 Před 12 lety +7

    what a song yaar.......... so emotional

  • @microsvp7535
    @microsvp7535 Před 7 lety +12

    superb song ...where we have lost our gujarati songs...

  • @jashvantmakwana5792
    @jashvantmakwana5792 Před 4 lety +3

    ભાઈની બેની લાટકીને ભાઈલો ઝુલાવે ડાળખી......❤️

  • @dip0gamer950
    @dip0gamer950 Před 5 lety +1

    ખુબજ સારૂ છે....

  • @kadarboghani459
    @kadarboghani459 Před 7 lety +1

    purani yade taza ho gai
    aakh mese aasu nikal aaye

  • @dharmendragohel4424
    @dharmendragohel4424 Před 11 měsíci +3

    I lost my sister 30 year ago, still while listing this song i m always cry. Miss u sister

    • @heenadave1691
      @heenadave1691 Před 9 měsíci

      I also lost my brother befor 9yrs... miss my brother 😢😢

    • @ashkashah4468
      @ashkashah4468 Před 6 měsíci

      Missing my both sister rip for both

  • @shwetapatel8001
    @shwetapatel8001 Před 11 lety +8

    nice song that portraits the love between a bro and his sis....

  • @khumansinhmakwana1045
    @khumansinhmakwana1045 Před 4 lety +1

    ખુબજ સુંદર દિલ માં ઉતરી ગયું

  • @swapnilsheth1855
    @swapnilsheth1855 Před 6 měsíci

    What a heritage of Gujarati music we have

  • @Mayurghoghara
    @Mayurghoghara Před 7 lety +5

    one of the best song of All time........ luv it

  • @bhaveshpatel6473
    @bhaveshpatel6473 Před 7 lety +3

    ખુબ ખુબ ગામની યાદ આવી જાય છે

  • @fazalpatel2243
    @fazalpatel2243 Před 2 lety

    Bachpan yaad aavi gayu. Wah bhai.

  • @solankikaushik1849
    @solankikaushik1849 Před 3 lety +1

    Khub khub saras

  • @dkfilms9868
    @dkfilms9868 Před 8 lety +20

    veri nice I love my brother's & sisters

  • @sanjaysolanki86
    @sanjaysolanki86 Před 8 lety +21

    verry verry sweet song cant explain in words, its really very very heart touching song i love my sister's & brother.

  • @asifpathan6757
    @asifpathan6757 Před 6 lety +1

    Aaje aa geet sambhadi ne badapan yaad aavi gayu temaj Hindu & Muslim ame sou mitro sathe aavi guj. Filmo sathe jota
    Pahela jevi Akta have nathi dekhati... Kash badapan pachu aave

  • @MAHAKAAL9186
    @MAHAKAAL9186 Před rokem +1

    બાળપણ ની ઘણી યાદો તાજી થઈ ગઈ આ ગીત સાંભળી ને

  • @varsha10p
    @varsha10p Před 5 lety +6

    One of the my favourite song since childhood.

  • @bhautikpatel4651
    @bhautikpatel4651 Před 6 lety +5

    Rovu aavi gyu bhai .....

    • @abhigupta2546
      @abhigupta2546 Před 6 lety +1

      Bhautik Patel ilike gujrati song because im north indian

  • @rekhakedariya7007
    @rekhakedariya7007 Před 6 lety +1

    My favourite song.... ....love you my bro

  • @vimal1606
    @vimal1606 Před rokem +1

    આ ગીતમાં ભાઈ બહેન નો પ્રેમ છલકાય છે અને આખો ભીંજવે અદભુત ગીત બાળપણથી જ્યારે પણ સાંભળું છું ત્યારે ઈમોશનલ થઈ જવાય છે.

  • @khumansinghmakwana
    @khumansinghmakwana Před 4 lety +3

    I LOVE YOU GUJARATI SANGIT

  • @KoradiyaAbhay
    @KoradiyaAbhay Před 8 lety +15

    Great !!!! Please Please Please provide movie................

  • @cricketfeverforever45
    @cricketfeverforever45 Před rokem +1

    Bas kar bhai rulayega kya.... 😭😭

  • @yashvaghela3464
    @yashvaghela3464 Před 4 lety +2

    ખૂબ જ સરસ ગીત છે, મને ખૂબ આનંદ થયો ગીત જોઇ ને

  • @pareshbhuva3676
    @pareshbhuva3676 Před 5 lety +4

    all old gujarati films are oscar winner

  • @ayubmurtuzasurtigoodluckpe9678

    Golden hits of all time

  • @dilipsolanki9353
    @dilipsolanki9353 Před 5 lety +2

    Very heart touching. Nice song

  • @pratibhadancermenia2006
    @pratibhadancermenia2006 Před 6 měsíci

    I came here from laadki song n this song is next level of bond between brother sister ❤